You are on page 1of 3

ુ રાતી ખીચડ� ખાવાથી થતા

રા�ે �જ
ઘણા એવા ફાયદા, �ને �ણીને િવ�ાસ
નહ� કર� શકશો તમે.

ુ ય �પથી ખાવામાં ખીચડ�ને પસંદ


આપણા બધા ભારતીયના ઘરમાં ��
કરવામાં આવે છે. આપણે એ �ણીએ છ�એ ક� ભારતીય ખોરાકના એક
��ખુ ત�વ હોવા છતા આપણે ખીચડ� િવષે કઈ વધાર� વાત �ણતા નથી.
હા, આપણે બસ એટ� ુ જ �ણીએ છ�એ ક� ખીચડ� મોટાપો વધાર� છે. પરં � ુ
આ� અમે તમને ખીચડ� િવષે થોડ� એવી વાતો જણાવવા જઈ ર�ા છ�એ
� કદાચ જ તમે સાંભળ� હોય. આ� અમે તમને ખીચડ�ના િવશેષ �ણ ુ
ુ શાનકારક નહ� પણ
જણાવવાના છ�એ � તમારા શર�ર માટ� �ક
ફાયદાકારક હોય છે.

ુ �ની જ�યાએ જો ખીચડ� ખાવામાં આવે તો તે તમારા


ગરમીમાં ખાવામાં �ર
માટ� ઘણી ફાયદાકારક હોય છે અને તે સાર� પણ લાગે છે. પરં � ુ એના
િસવાય લોકોના મનમાં ખીચડ�ને લઈને ખોટ� ધારણા બનેલી હોય છે. �ના
િવષે �ણ� ુ ં જ�ર� છે. માટ� આ� અમે તમને જણાવી� ુ ં ક�, ખીચડ� ખાવાના
કયા કયા ફાયદા છે?

ખીચડ� ખાવાના ફાયદા :

૧) ખીચડ�માં ઘણા બાધા િવટામીન અને િમનર�સ મળ� આવે છે, પેટ
ખરાબ થવા પર અને અિતસાર થવા પર ડો�ટર ખીચડ� ખાવાની જ સલાહ
આપે છે. પરં � ુ આપણે �ાઉન રાઈસની બનેલી ખીચડ� ખાવી જોઈએ ક�મક�
�વા��ય માટ� સફ�દ રાઈસ કરતા �ાઉન રાઈસ વધાર� ફાયદાકારક હોય છે.
પરં � ુ ડાયાબીટ�સ અને અ�થમાના દદ�ઓએ ખીચડ� ખાવાથી �ુર રહ�� ુ ં
જોઈએ.

૨) ખીચડ� ખાવાથી શર�રને એનેજ� મળે છે. એમાંથી શર�રને કાબ�હાઈ�� ટ


મળે છે. �થી મગજ સાર� ર�તે કામ કર� છે. એને ખાવાથી તમે એ�ટ�વ રહો
છો.

૩) ખીચડ�� ુ ં સેવન ગરમીઓમાં જ�ર કર� ુ ં જોઈએ. ક�મક� એને ખાવાથી


શર�રને ઠંડક મળે છે. રા�ે દાળ-ખીચડ� ખાવાથી તે આપણા શર�રમાં
ચરબીના સં�હને િનયંિ�ત કરવા વાળા લે��તનની કાય��ામતાને
વધારવા� ુ ં કામ કર� છે, �નાથી વજન િનયંિ�ત રહ� છે.

૪) ખીચડ�માં સાર� મા�ામાં કાબ�હાઈ�� ટ હોય છે. � શર�રને ઉ��


આપવા� ુ ં કામ કર� છે. એ ઉ��ની જ��રયાત શર�રના દર� ક ભાગને હોય છે.
મગજ એ જ ઉ��થી શર�ર� ુ ં સંચાલન કર� છે. ખીચડ�થી �ા�ત થતી ઉ��
મેટાબો�લઝમ(ચયાપચય)ની ��યાને પણ િનયિમત રાખ ે છે.

૫) ખીચડ�માં સો�ડયમની મા�ા નહ�વત હોય છે. એવામાં તે એ લોકો માટ�


સૌથી સાર� હોય છે. �મને હાઈ �લડ �ેસર અને હાયપરટ� �સનની સમ�યા
છે.

૬) ખીચડ� ખાવી �વા��ય માટ� ઘણી ફાયદાકારક છે. એમાં હાનીકારક ફ�ટ
નથી હો�,ુ ં કોલે��ોલ અને સો�ડયમ પણ હો� ુ ં નથી. તે એક િનયંિ�ત ડાયટ
છે.

૭) ખીચડ�માં મેથીઓનીન, િવટામીન બી1 અને ર� ઝી�ટ� �ટ �ટાચ� મળ�


આવે છે, �માં મેિથઓિનન(એક �કાર� ુ ં એમીનો એસીડ) હોય છે અને
ુ મા�ામાં મળે આવે છે. �નાથી �વચાની
મેિથઓિનનમાં સ�ફર ભર�ર
ઘણી સમ�યાઓથી �ટકારો મેળવવામાં મદદ મળે છે.

૮) ખીચડ�ના સેવનનો સૌથી ચમ�કા�રક લાભ એ છે ક� તે ક��સર �વી ઘાતક


બીમાર�ઓને �ુર રાખવામાં પણ મદદગાર હોય છે. સાથે જ તે શર�રમાં
રહ�લી ચરબીને દોષર�હત રાખ ે છે અને ખરાબ બેકટ� �રયાને સશ�ત થવાથી
રોક� છે.

૯) ખીચડ� િવ�ભ� �કારના િવટામીન અને િમનર�સનો ખ�નો છે. એમાં


િનયાિસન, િવટામીન ડ�, ક���શયમ, ફાઈબર, આયન�, થાયમીન અને
રાઈબો�લેિવન પયા��ત મા�ામાં હોય છે.

૧૦) ખીચડ�માં અિધક મા�ામાં ફાયબર હોય છે, � તમારા પાચનતં�ને


�યવ��થત ર�તે કામ કરવામાં મદદગાર થાય છે, ફાઈબર તમને
ડાયાબીટ�સ �વી બીમાર�ઓથી પણ બચાવે છે.

તમે �જ ુ રાતી ખીચડ�ના ફાયદા શેર કરવા� ુ ં �લતા


ુ રાતી હોવ તો �જ ૂ ન�હ.

You might also like