You are on page 1of 24

વધારે વજન (ઓબેસિટી)

Pesented By: Falguni Hirpara (B.pharma, CRC)


અંતઃ સ્રાવી ગ્રંશિ ના રોગો

બેઠાડુ જીવન

આનુવશં િકતા વધ ુ પડતી દવાના િેવન

જ ંકફૂડ ડડપ્રેિન, ચ િંતા

Prepared By:
Falguni Hirpara
અગ્નનમાંદ્ય ( ચયાપચય ની ક્રિયા ધીમી હોવાિી) (B.pharma, CRC)
વજન ઘટાડતી વખતે
તમારે વજન વધવાના
કારણ ને દૂર કરવા પર
ધ્યાન કેન્દ્રિત કરવુ ં ખુબ
જરૂરી છે

વજન ઘટાડવા માટે


ક્રિનચયાા માં માત્ર
િોડો ફેરફાર વજન માં
ખુબ મોટો ફેરફાર
લાવી િકે છે

20XX 3
ડદન ર્ાા
✓ જાગવાની ડિર્ા
✓ સનત્ર્ િમ
✓ કિરત
✓ િવાર નો નાસ્તો
✓ બપોર ન ંુ ભોજન
✓ િાંજ ન ંુ ભોજન
✓ સનિંદ્રા
જાગવાની ક્રિયા
• સ ૂયોિય પહેલા તો જાગવું જ.
• જાગી ને બ્રિ અને શનત્ય કમા પતાવી
લેવ ું
• શનત્ય કમા પતાવી લીધા પછી િરીર ને
હાઈડ્રેટ રાખવા માટે નીચેનામાંિી જે
અનુકૂળ હોય તે લઇ િકાય

✓ ગરમ પાણી,
✓ ઉકાળીને ઠંડુ કરે લા પાણી માં
મધ શમક્સ કરીને,
✓ ગ્રીન ટી ,
✓ શસન્નામોન ટી અિવા
✓ જીરા, તજ અને ફુિીના નુ ં પાણી
કસરત
ર્ોગાિન પ્રાણાયામ
✓ સ ૂયાનમસ્કાર ✓ભ્રામરી
✓ પવનમુક્તાસન ✓અનુલોમ શવલોમ
✓ ધનુરાસન ✓કપાલભાશત
✓ ભુજગાસન

✓ સવાાં ગાસન

ઓછામાં ઓછો અડધો કલાક કોઈ પણ કસરત કરવી


સવાર નો નાશ્તો
સવાર નો નાશ્તો
❖સવાર ૮ િી ૮:૩૦ િરશમયાન કરી લેવો
❖સવાર ના ભોજન માં ૧ કપ ચા કે કોફી
સાિે ૧ નાની ભાખરી કે રોટલી
❖ખાસ ખાંડ ન ુ ં પ્રમાણ ઓછં કરવ ુ
ુ , સલાડ , સ્પ્રાઉટ , ઓટ્સ જેવી વસ્ત ુ પણ લઇ
 જ્યસ
િકાય પરં ત ુ રૂક્રટન માં તમે જે લેતા હોય તે જ લેવ ું
જેનાિી તમે રોજજિંિા જીવન માં તેને લાવી િકો,
 નવી વસ્ત ુ કરવાિી અમક
ુ સમય પછી જયારે તે કરવાન ુ ં
છોડીએ ત્યારે ફરીિી વજન વધવાની સમસ્યા િઈ િકે છે
બપોર ન ંુ ભોજન/ લં
➢ ૧૨ થી ૧:૩૦ વાગ્ર્ા ની વચ્ ે ભોજન લઇ લેવ ંુ (કેમકે તે િમર્ે જઠરાગ્ગ્ન ખબ
ુ િારી હોર્
છે જેનાથી પા ન ર્ોગ્ર્ થશે)
➢ ભોજન માં તાજો અને ઘરે બનાવેલો ષડરિાત્મક આહાર (એટલે કે ૬ રિ - મીઠો, ખાટો,
ખારો, તીખો, કડવો અને ત ૂરો) લેવો
➢ દાળ, ભાત (કુ કર માં બનેલા ના લેવા, ઓિામણ નીતારે લા ભાત પ વામાં િારા હોર્ છે ),
શાક, રોટલી , િલાડ, છાિ દરે ક વસ્ત ુ ભ ૂખ હોર્ તેના કરતા થોડી માત્ર માં લેવી.
➢ ભરપેટ જમવ ંુ નડહ
➢ જમતા િમર્ે થોડું થોડું છાિ (જે ઠં ડી નડહ પણ રૂમ ટે મ્પરે ર પર હોર્ તેવી પાતળી છાિ)
પીવી (જેનાથી પા કરિો ને એકરિ થવામાં મદદ મળે છે અને પા ન િારં ુ થાર્ છે )
➢ જમ્ર્ા પછી તરત પાણી ના પીવ,ંુ માત્ર કોગળો કરીને મોઢું િાફ કરી લેવ ંુ , એક થી દોઢ
કલાક પછી પાણી પીવ.ંુ
➢ જમવા માં ગાર્ ના ઘી નો ઉપર્ોગ કરવો (ખાિ ધ્ર્ાન રાખવ ંુ કે ઉપર થી લીધેલ ં ુ ઘી
અગ્ગ્ન વધારવામાં મદદ કરે છે જર્ારે વઘાર માં કે રિોઈ માં ઉપર્ોગ માં લીધેલ ં ુ ઘી
કોલેસ્રોલ કે ચલસપડ વધારે છે , તેથી ઘી નો ઉપરથી ઉપર્ોગ ખબ ુ જ ફાર્દાકારક છે અને
વજન વધારત ંુ નથી)
બપોર પછી ની ચા કે કોફી
✓ િક્ય હોય તો આ સમયે ચા કે કોફી ના લેવી
✓ તેના બિલે ગ્રીન ટી, શસન્નામોન ટી લઇ િકાય
✓ ભ ૂખ હોય તો િેકેલા ચણા, ફણગાવેલા કઠોળ
(સ્પ્રાઉટ્સ) , મમરા, ખાખરા જેવો હલકો
નાશ્તો કરી િકાય પરં ત ુ જો ભ ૂખ ના હોય તો
ના જ લેવો
સાંજ ન ુ ં ભોજન
➢ સ ૂયાા સ્ત પહેલા કે ૭ િી ૭:૩૦ વચ્ચે લઇ લેવ ુ ં ( સ ૂયાા સ્ત પછી
અગ્નન મંિ પડી જતી હોવાિી પાચન યોનય િત ું નિી)
➢ સાંજ ના ભોજન માં હળવો ખોરાક લેવો, જેમકે ખીચડી, પૌઆ
, િાક રોટલી અિવા મગ ની િાળ અને ભાત વગેરે..
➢ જમ્યા ના આિરે ૩ િી ૪ કલાક પછી સ ૂવુ ં
➢ સ ૂયાા સ્ત પછી પાણી પણ ઓછં પીવુ ં (તરસ લાગે ત્યારે જ )
➢ જમવામાં ગાય ના ઘી, ગાય ના દૂધ નો ઉપયોગ કરવો
રાત્રી ની ઊંઘ
 જમ્યા ના ૩ િી ૪ કલાક બાિ સ ૂવું
 સ ૂતી વખતે નાક માં ગાય ના ઘી ના ૧ િી ૨ ટીપા નાખી
નસ્ય કરવું
 સ ૂતી વખતે પગ ના તળળયે ગાય નુ ં ઘી ઘસવાિી પણ
ઊંઘ સારી આવે છે
 ૭ િી ૮ કલાક ની ઊંઘ લેવી જ. ક્રિવસ િરશમયાન
ક્યારે ય સ ૂવું ના જોઈએ
ઉપવાસ
 િક્ય હોય તો અઠવાક્રડયા માં એક ક્રિવસ ઉપવાસ કરવો
જોઈએ (આ િરશમયાન રાત્રી ભોજન નો ત્યાગ કરવો)
 ઉપવાસ માં બટાકા, સાબુિાણા , ળચપ્સ , વગેરે નુ ં સેવન
ના કરવું , માત્ર ફળો લેવા
 આ શસવાય ધાશમિક િન્દ્ટટકોણ િી કરવામાં આવતા ઉપવાસ
(શ્રાવણ માસ, નવરાત્રી જેવા લાંબા ઉપવાસો) પણ વજન
ઘટાડવામાં મિિ કરે છે
 જે લોકો ને કંપવાત ( ધ્રુજારી) કે પાચન સબંધી સમસ્યા
જેવી કે એસીડીટી ગેસ વગેરે હોય તેમને લાંબા ઉપવાસો
ટાળવા જોઈએ
વજન ઘટાડવામાં મદદ કરતી ઔષસધ
✓ ક્રહિંનવાટટક ચ ૂણા
✓ કુમારી આસવ
✓ મેિોહર ગગ ુ લ
✓ શત્રફળા
✓ એરં ડ ભટટ ૃ હરડે
વજન સનર્ંત્રણ કરવા માટે ના જરૂરી સનર્મો
૧. યોનય માત્ર માં અને યોનય સમયે ઊંઘ લેવી
૨. જમવાનો સમય અને માત્રા યોનય રાખવી
૩. પ્રેિર કુકર માં બનેલા ભાત નો ઉપાયોગ ના કરવો ( ઓસામણ કાઢી ને
બનાવેલા ભાત વજન વધારતા નિી)
૪. ઘઉં નો ઉપયોગ ઓછો કરવો, તેના બિલે બાજરી, જુવાર, જવજેવા ધરય
નો ઉપયોગ કરી િકાય (ખાસ રાત્રી ભોજન માં)
૫. ગાય નુ ં ઘી હંમેિા ઉપર િી લેવ,ું વઘાર કે રસોઈ માં નક્રહ
૬. પનીર, ચીઝ, મેંિો જેવી વસ્ત ુ નો ઉપયોગ શનયંશત્રત કરવો અિવા બંધ
કરવો
૭. ઉપવાસ કરવા
૮. જમ્યા પછી તરત પાણી ના પીવું
૯. જમતી વખતે િોડું િોડું પાણી પીવું
૧૦. ઠંડા પાણી નો ઉપયોગ ના કરવો
Presented By: Falguni Hirpara (B.Pharma, CRC)
Contact No: 9106749462
Address: Parivar Ayurvedic store
GF-12, Lakshya Medow
Opp. Royal Plaza, Vemali
Vadodara

You might also like