You are on page 1of 84

G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ

ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
• 'રંગમતી' અન ે 'નાગમતી' નદીના કિનાર ે
વસ ે લં જામનગર શહે ર જાજરમાન ઈતતહાસ
ધરાવ ે છે .
• ઐતતહાસસિ અન ે સાંસ્ક
ૃ તતિ તવરાસતની
દ્રસિએ જામનગર આગવી છાપ ઊભી િર ે
છે .
• છોટ ે િાશી, િાકિયાવાડનં રત્ન, તપત્તળ
નગરી, નવા નગર સ્ટ ે ટ, ઓઈલ સસટી તથા
સૌરાિરના પ ે કરસ જ ે વી તવતવધ ઉપમાઓથી
જામનગર ઓળખાય છ ે .
• આ જજલ્લો બંદરીય ઉદ્યોગો અન ે સંરક્ષણની
બાબત ે મોખરાનં સ્થાન ધરાવ ે છ
ે .
• અહીંની આયવ ે કદિ યનનવર્સિટી ભારતીય
પ્રાચીન ચચકિત્સા પદ્ધતતમાં સમગ્ર તવશ્વમાં
આગવં સ્થાન ધરાવ ે છ ે .
• સ્થાપના: 1 મ
ે , 1960
• મખ્ય મથિ: જામનગર
• તાલિા : 1. જામનગર 2. લાલપર 3.
િાલાવડ 4. જામજોધપર 5. ધ્રોલ 6. જોકડયા
• ક્ષ
ે ત્રફળ: 14,184 (ચો. કિ.મી.)
• જાતત પ્રમાણ: 939 (2011 ની ગણતરી
પ્રમાણ ે )
• સશશ જાતતપ્રમાણ : 904
• વસતીગીચતા: 152 કિ.મી. દીિ વ્યક્તિઓ
• સ્ત્રી સાક્ષરતા: 65.33 %
• પરુષ સાક્ષરતા: 81.50%
• િલ સાક્ષરતા: 73.65 %
• ગામડાની સંખ્યા: 421
• લોિસભાની બ ે િિ સંખ્યા: 1 જામનગર
લોિસભા
• તવધાનસભાની બ ે િિ સંખ્યા: 5 (િાલાવડ,
જામજોધપર, જામનગ૨-દજક્ષણ, જામનગર-
ગ્રામ્ય, જામનગ૨–ઉત્ત૨)
જામનગરનો ઈતિહાસ શું છ
ે ?
• જામ રાવલજીએ નાગમતી નદીના કિનાર ે
ઈ.સ. 1540માં જામનગરની સ્થાપના િરી
હતી જે ન
ે નવાનગ૨–સ્ટ ે ટ તરીિ ે ઓળખવામાં
આવતં હતં .
• વષષ 1889માં જામ તવભાજી એ જામનગરમાં
સંગીત શાળા શરૂ િરી હતી. જ ે ના આચાયષ
પદે આકદત્ય રામ વ્યાસન ે નીમવામાં આવ્યા
હતા. આકદત્ય રામ ે ધ્રપદ પ્રિારની
ગાયનશ ૈ લી ચતરંગ પ્રચસલત િરી હતી.
• ઈ.સ.1914માં જામ રણજીતસસિહનો નવા
રાજ્યનં સઆયોજન િરી ત ે નો તવિાસ
િ૨વામાં મહત્વનો ફાળો છ
ે .
• આ ઉપરાંત, ત ે મણે સોમનાથ મંકદર
બંધાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો હતો તથા
ેદશી રજવાડાઓના તવલીનીિરણમાં
અગત્યનો ભાગ ભજવ્યો હતો.
• જામનગ૨ના મહ ે લમાં આવે લા ભીંતચચત્રોની
મખ્ય તવષયવસ્ત 'ભૂચ૨મોરી'નં યદ્ધ છ
ે જ
ે માં
ગજરાતના સલતાન મઝફ્ફરશાહ ત્રીજા ૫૨
અિબ૨ના સબા તમરઝા અઝીઝ િોિાનં
આક્રમણ થયં હતં .
• મઝફ્ફરશાહ ત્રીજો ભાગીન ે જામનગરના
રાજા જામ સતાજીના શરણે ગયો.
• જામ સતાજીએ ત ે ન
ે બરડા ડં ગ૨માં આશ્રય
આપ્યો અને પોત
ે તમરઝા અઝીઝ િોિા સામ ે
જામનગર જજલ્લાના ધ્રોલ તાલિાના
ભૂચરમોરી ગામ ખાત ે યદ્ધ લડ્યા.
ભૂચરમોરીનં યદ્ધ:
•જ ૂ થની આગ ે વાની હે િળના જ ૂ નાગઢ અન ે
િં ડલા રજવાડાના સ ૈ ન્યો છ ે લ્લી ઘડીએ
મઘલ સાથ ે જોડાઈ ગયા, આથી નવા નગર
સ્ટે ટની હાર થઈ. આ યદ્ધન ે 'સૌરાિરનં
પાણીપત' પણ િહ ે વામાં આવ ે છ ે .
• આ યદ્ધમાં જામ સતાજી અન ે તે ની સાથ

શહીદ થયે લ વીરોની યાદમાં વષષ 2016માં
67મા વન મહોત્સવ દરતમયાન 'શહીદ વન'
બનાવવામાં આવ્યં છ
ે .
• કક્રિ
ે ટર જામ રણજીત સસિહની યાદમાં
ઈ.સ.1934માં પકટયાલાના મહારાજા ભૂપ ે ન્દ્ર
સસિહ ે કક્રિ
ે ટ ક્ષ ે ૨ણજી ટરોફીની શરૂઆત
ે ત્ર
િરી હતી.
• ઉપરાંત ભારતના સૌપ્રથમ ફાસ્ટ બોલર
'અમરસસિહ નિમ' જામનગરના જ વતની
હતા.
• નવાનગર સ્ટ ે ટ સૌરાિરની એિમાત્ર કક્રિે ટ
ટીમ હતી જ ે મણ ે રણજી ટરોફી જીતી હતી.
• સસિધ સંસ્ક
ૃ તતના પ્રાચીન સ્થળો આમરા અન ે
લાખા બાવળ જામનગરમાં આવ ે લા છ
ે .
ભૌગોલિક માડહિી
•1 મ ે ,1960ના રોજ ગજરાત રાજ્યની
સ્થાપના સમય ે જામનગ૨ જજલ્લાની રચના
િરવામાં આવી હતી.
• જજલ્લાનં મખ્ય મથિ જામનગર છ ે .
• ગજરાતની 8 મહાનગરપાસલિાઓમાંની એિ
જામનગર મહાનગ૨પાસલિા છ ે . (વષષ 1981)
• ગજરાતમાં જામનગર જજલ્લો બીજી સૌથી
લાંબી દકરયાઈ સરહદ ધરાવે છ
ે જ્યાર
ે સૌથી
લાંબી દકરયાઈ સરહદ િચ્છ જજલ્લો ધરાવ ે
છે .
• જામનગરની બાંધણીન ે વષષ 2014-15માં GI

ે ગ આપવામાં આવ્યો હતો.
નદીઓ:
• 1. આજી 2. ફૂલઝર 3. નાગમતી 4. ઉંડ 5.
રંગમતી 6. િંિાવટી 7. રૂપાર
ે લ 8. સાસોઈ 9.
વતષ
• જામનગર રંગમતી અન ે નાગમતી નદીના
કિનારે અન ે ધ્રોલ ઉડ નદીના કિનારે વસે લં
શહ ે રછે .
• જામનગર અન ે તે ની આજ-બાજનો પ્રદેશ
'હાલા૨' તરીિ
ે ઓળખાય છ ે .
• હાલા૨ નામ રાજા જામ હાલાજીના નામ
પરથી પડ્યં હત. જામ રાવળ ે હાલા૨ને
'હાલાવાડ' તરીિે ઓળખાવ્યં હતં .
• જામનગરમાં સતતયા ેદવ ડં ગ૨ અન ે ગોપની

ે િરી જ ે વા ડં ગરો આવ ે લા છ ે . ઉપરાંત
અસલચ ડં ગર અન ે અલે િની ટ
ે િરી આવ ે લી
છે .
• જામનગર નજીિ િચ્છના અખાતમાં ઘણા
નાના-મોટા પરવાળાના ટાપઓ આવ ે લા છ ે ,
જ ે માં મખ્ય ટાપ 'તપરોટન' ગણાય છ ે . આ
ઉપરાંત જામનગર તાલિામાં 'રોઝી બ ે ટ' પણ
આવ ે લો છે .
પીરોટન ટાપ:
• જામનગર તાલિાથી ેદવભૂતમ દ્વા૨િાના ઓખા
સધી પરવાળાના સં દર રંગોના ખડિોવાળા
તપરોટન ટાપઓ આવ ે લા છ
ે .
• આ ટાપ પહ ે લા 'તપ૨ જો થાન' છ ે તરીિે
ઓળખાતો હતો. અહીં સંત ખ્વાજા જખઝ ે ર
૨હમાતલ્લાહી'ની દ૨ગાહ આવ ે લી છ
ે .
• તપરોટન ટાપ તવશ
ે તપરોટન ટાપન ે ઈિો
ટકરઝમ સાઈટ તરીિ
ે તવિસાવવામાં આવ્યા
છે .
• તપરોટન ટાપ ખાત
ે સાચા મોતી આપતી પલષ
ઓઈસ્ટ૨' કફશ મળી આવ ે છ
ે .
અભયારણ્ય
મરીન અભયારણ્ય
• જામનગ૨ના જોકડયાથી ેદવભૂતમ દ્વા૨િાના
ઓખા મંડળ સધીનો દકરયા કિનારો
સામનદ્રિ જીવ સૃસિ અભ્યા૨ણ્ય તરીિ ે
જાહે ૨ િ૨વામાં આવ્યો છ
ે .જ
ે વષષ 1980માં
સ્થપાયે લ ભારતનં સૌપ્રથમ મરીન
અભયા૨ણ્ય છ ે .
મરીન ન
ે થનલ પાિષ:
• જામનગ૨ના જોકડયાથી ેદવભૂતમ દ્વા૨િાના
ઓખા મંડળ સધીનો દરીયા કિનારો છ ે ,જ ે
બે ડી બંદ૨ના સમદ્રી તવસ્તારમાં આવ
ે લો છ
ે .
•આ ન ે શનલ પાિષની સ્થાપના વષષ 1982માં
િ૨વામાં આવી હતી.
ખીજકડયા પક્ષી અભયારણ્ય:
• જામગનર તાલિામાં ક્તસ્થત આ
અભયારણ્યની સ્થાપના વષષ 1981માં થઈ
હતી.
• અભયા૨ણ્યમાં રંગીન બગલા, પીળી ચાંચ
વાળી ઢોિ, વળહળ, સપષગ્રીવ તથા સ્થાનનિ
અને સ્થળાંતરીય પક્ષીઓ જોવા મળ ે છ
ે .
આર્થિક માડહિી
પાિ:
• જજલ્લામાં મખ્યત્વ ે મગફળી, જવાર, ઘઉં,
બાજરી, બટાિા, ડં ગળી, લસણ, િપાસ
વગે ે ર પાિ થાય છ
ે .
ખનીજ:
• ગજરાતમાં સૌથી વધ બોિસાઈટ અન ે
જજપ્સમ (ચચરોડી) જામનગર જજલ્લામાંથી
મળે છે .
• ચૂનાનો પથ્થ૨ અને ચચનાઈ માટી જામનગર
જજલ્લામાંથી મળ
ે છે .
ઉદ્યોગો:
• કરલાયન્સ પે ટરોસલયમ કરફાઈનરી, જ ે તવશ્વની
સૌથી મોટી ખનીજ ત ે લ રીફાઈનરી છ ે .
• આ કરફાઈનરી જામનગર તાલિાના મોટી
ખાવડી ગામે આવ ે લી છ ે .
• જામનગર તાલિાના સચાણા ખાત ે જહાજ
ભાંગવાનો ઉદ્યોગ તવિસ્યો છ ે .
• આ ઉપરાંત સસમ ે ન્ટ ઉદ્યોગ, યંત્ર ઉદ્યોગ,
ચચનાઈ માટીનાં વાસણો, ૨સાયણ ઉદ્યોગ,
દવા, સતરાઉ િાપડ, ગરમ િાપડ, િાગળ
ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ વગ ે ે ર ઉદ્યોગો જોવા
મળે છે .
• બંદર:
• જામનગર, તા. જામનગર
• જોકડયા, તા. જોકડયા
• સસક્કા, તા. જામનગ૨
• રોઝી બંદ૨, તા. જામનગ૨
• સચાણા બંદર, તા. જામનગર
• સસિચાઈ યોજના
• રણજજતસાગ૨ ેડમ નાગમતી નદી પર
આવ ે લો છે . તા. જામનગર
• રંગમતી ેડમ રંગમતી નદી પર આવે લો છે .
• ઉંડ ેડમ ઉંડ નદી ૫૨ આવ ે લો છે . તા.
જામનગર
• તવદ્યતમથિ:
• જામનગર તાલિાના સસિિા ગામ ે સસિિા
થમષલ પાવર સ્ટ ે શન આવ ે લં છ
ે . જ
ે 740

ે ગાવોટની સ્થાતપત ક્ષમતા ધરાવતં િોલસા
આધાકરત પાવર સ્ટ ે શન છે .
મહત્વના િાિકાઓ
જામનગર
• પ્રાચીન સમયમાં આ તવસ્તારમાં આવ ે લ
સંસ્કૃ ત પાિશાળાઓના િારણ ે એિ સમય ે
જામનગ૨ 'છોટ ે િાશી' તરીિ ે ઓળખાતં હતં .
• જામનગ૨ન ે આયષ વ ે દ અન ે વૈ દ્યોનાં તપયર
તરીિ ે ઓળખવામાં આવ ે છે .
• ઝંડ ભટ્ટજી દ્વારા સ્થપાય ે લી ઝંડ ફામષસી
અહીં આવ ે લછે .
• જામનગરની તપતળની િારીગરી, િંિ, મ ે શ
અન ે બાંધણી જ ે વી વસ્તઓ વખણાય છ ે .
• સૌરાિરના જામનગર, જ ે તપર, ભૂજ અન ે
માંડવી બાંધણી માટ
ે નાં જાણીતા સ્થળો છ ે .
• બાંધણી બનાવવાની આ િળાન ે અંગ્ર
ે જીમાં
'ટાઈ–એન્ડ–ડાઈ' િહ ે વામાં આવ ે છે .
• લગ્નપ્રસંગ
ે નવવધૂના ઘરચોળામાં પણ
બાંધણીની ભાત જોવા મળ ે છ
ે .
• બાંધણી મલમલ અન ે સતરાઉ િાપડ ૫૨
બનાવવામાં આવ ે છ
ે .
• બાંધણીમાં જરીિામન ે 'બંધ
ે જ' િહ
ે વામાં
આવ ે છ ે .
• સમગ્ર ેદશમાં જામનગર એિમાત્ર એવો
જજલ્લો છ ે જ્યાં ત્રણ ે ય સશસ્ત્ર દળ (વાય
દળ, ભૂતમ દળ અન ે નૌિાદળ)ના તાલીમ
િ
ે ન્દ્રો આવ ે લા છ
ે .
• જામનગર તાલિાના વાલસરા ખાત ે રોજ
બંદર ક્તસ્થત નૌિાદળ તાલીમ િ ે ન્દ્ર,
જામનગર તાલિાના બ ે ડી વાયદળનં તાલીમ
િ
ે ન્દ્ર આવ ે લં છ
ે .
• નૌિામથિ ઈસન્ડયન ન ે વલ સર્વિસ ખાત ે
આર્ટિકફસશયલ ઈસન્ટસલજન્સ (AI) અન ે
જબગ ેડટા એનાસલકટિસ લ ે બોર
ે ટરીનં ચીફ
ઓફ ન ે વે લ સ્ટાફ એડમી૨લ િરમબી૨
સસિહના હસ્ત ે ઉદ્ઘાટન િ૨વામાં આવ્યં .
• જામનગર તાલિામાં આવ ે લા
અણદાબાવાના આશ્રમની સ્થાપના
આણંદજી સોનીએ િરી હતી.
• જામનગોનીએ િ ે ગજરાતના જામનગરમાં
મોટી ખાવડી ગામમાં કરલાયન્સ
ઈન્ડસ્ટરીઝ સલતમટે ડ દ્વારા તવશ્વનં સૌથી
મોટં પ્રાણી સંગ્રહાલય બનાવવામાં
આવશ ે જ ે ન
ે ‘ગ્રીન્સ જીઓલોજીિલ,
ે રસ્કય એન્ડ કરહ ે જબસલટ ે શન કિિગ્ડમ'
તરીિે ઓળખવામાં આવશ ે .
• જામનગરના રાજવી તથા પક્ષીતવદ
જામસાહ
ે બ શત્રશલ્ય સસિહજીના સહિારથી
જામનગ૨માં 9 જાન્યઆરી, 2017 ના રોજ
'સર પીટર સ્કોટ બડષ હોસ્પિટલ' શરૂ
િ૨વામાં આવી હતી.
• વષષ 2017માં ેદશના પ્રથમ બડષ
આઈ.સી.ય.નો પ્રારંભ જામનગ૨ ખાત ે
િ૨વામાં આવ્યો છ
ે .
• જામનગરમાં ગજરાતનં સૌપ્રથમ વીજળીથી ચાલત
સ્મશાન માણ ે િબાઈ મકિતગૃહ, ભૂજજયો િોિો,
પ્રતાપ તવલાસ મહ ે લ, ધનવંતકર મંકદર,
ખંભાળીયાનો દ૨વાજો, પ્ર ે મ ભીક્ષુજી પ્રે કરત 1
ઓગસ્ટ, 1964 થી નનરંતર ચાલતી બાલા હનમાન
મંકદ૨ની રામધૂન, લખોટા ટાવર, નાગનાથનં મંકદર,
જમ્મા મતજજદનો સશલાલ ે ખ અન ે સૌર ચચકિત્સા
માટે સૂયષની ગતત મજબ ફરત સોલ ે કરયમ (જ ે માં
સૂયષના કિરણો દ્વારા ઉપચાર થાય છ ે , જે જામ
રણજીતસસિહજી દ્વારા ઈ.સ.1933માં સ્થપાયં
હતં )વગ
ે ે ર જોવાલાયિ સ્થળો છ ે .
• જામનગર જજલ્લામાં હાલારી ગદષભ (ગધ ે ડા)
જોવા મળ ે છે .
• ગજરાતના જામનગર જજલ્લામાં જન્મ ે લા
કક્રિ
ે ટર તવન માંિડને વષષ 2021માં ICC હોલ
ઓફ ફ
ે મમાં સ્થાન આપવામાં
આવ્યં .જામનગરના રાજવી "કહિમતસસિહ
જવાનસસિહજી જાડ ે જા' ઈ.સ. 1952માં
કહમાચલ પ્રદેશના સૌપ્રથમ લ ે ફટ
ે નન્ટ ગવનષર
બન્યાં હતાં. .
જોડડયા
• જોકડયા તાલિાના બાલાછડી ખાત ે
બાલાછડી સ ૈ નનિ શાળા આવે લી છ ે .
• જોકડયા તાલિાના હંસસ્થળી ખાત ે દકરયાઈ
ભરતીમાંથી વીજળી ઉત્પન્ન િ૨તં મથિ
સ્થપાયં છે .
• વષષ 2018માં ગજરાતનો સૌપ્રથમ ખારા
પાણીમાંથી મીિં પીવાનં પાણી બનાવતો
કડસે સલન
ે શન પ્લાન્ટ જોકડયા ખાતે સ્થપાયો.
િાિપર
• લાલપર તાલિામાં મીિાનો ઉદ્યોગ મોટા
પાય
ે તવિસ્યો છ
ે .
કાિાવડ
• નવા રણજા (નિલંિ રણજા) તરીિ ે
ઓળખાતં રામદેવપી૨નં સ્થાનિ િાલાવડ
તાલિામાં આવ
ે લં છ
ે .
જામજોધપર
• ગોપનં સૂયષમંકદર જામજોધપરના ઝીણાવારી
ગામમાં 'વતષ ' નદી કિનાર ે આવ ે લ છ ે જ ે
ગજરાતનં પ્રાચીનતમ મંકદર છ ે .
• આ મંકદરો મૈ ત્રિિાળમાં નનમાણ પામ્યા અન ે

ે નં બાંધિામ ચાલક્ય શ ૈ લીમાં થય ે લ
હોવાનં િહ
ે વાય છ ે . મંકદરમાં ગાંધારશ ૈ લીનો
આ પ્રભાવ પણ જોવા મળ ે છ ે .
• ગોપના ડં ગર પર ગોપનાથ મહાદેવ
જબરાજમાન છ ે જ ે એિ પૌરાણણિ મંકદર છ ે .
• ગોપના ડં ગરની તળ ે ટીમાં ટપિે શ્વર મહાદેવનં
મંકદર આવ ે લં છે .
• આલ ે ચ પાટણની શ ૈ લ ગફાઓ જામજોધપર
તાલિાના પાટણ ગામ ે આવ ે લી છ ે જે ખા૫રા
િોડીયાના ભોંયરા' તરીિ ે જાણીતં છ ે .
ધ્રોિ
• આ તાલિાનં નામ રાજા જામરાવળના પત્ર
જામ ધ્રોલના નામ ૫૨થી રાખવામાં આવ્યં
છે .
• સૌની યોજનાનો પ્રારંભ ધ્રોલથી િ૨વામાં
આવ્યો હતો.
ં નામ 'સૌરાિર નમષદા
• ‘સૌની યોજનાનં પૂરુ
અવત૨ણ ઈકરગ ે શન' છે .
સાંસ્ક
ૃ તિક માડહિી
લાખોટા તળાવ (રણમલ તળાવ):
• રણમલ તળાવનીવચ્ચ ે આવ ે લો
લાખોટામહે લ જામનગરનીઆગવી ઓળખ

ે .
• તળાવને ફરતે શસ્ત્રાગાર છ
ે જ ે ન
ે િોિા તરીિે
ઓળખવામાં આવ ે છ ે .
• આ તળાવ જામ રણમલજી બીજાએ 19મી
સદીમાં બંધાવ્યં હતં .
• ઈ.સ.1840માં ભીષણ દષ્કાળ પડતા
રણમલજીએ લાખોટા તળાવ અન ે લાખોટા
િોિાનં નનમાણ િરાવી હજારો માનવીન

રોજીરોટી આપી હતી.
રણજજત સાગર સરોવર
• જામનગરમાં આવ ે લં આ સરોવ૨ સમગ્ર
જામનગર શહે રન
ે પીવાનં પાણી પૂરુ
ં પાડ ે છ
ે .
• આ સરોવર નાગમતી નદી પર આવ ે લં છ
ે .
પ્રતાપ તવલાસ પ ે લ
ે સ:
•આ પ ે લ ે સનં નનમાણ રાજા રણજીતસસિહજીએ
વષષ 1907 થી 1915 દરતમયાન યરોતપયન
પદ્ધતતમાં ઈન્ડોસ ે ે રસસનનિ શ ૈ લીમાં િરાવ્યં
હતં .
•આ પ ે લ ે સના ત્રણ ગં બજ િાચથી બન ે લા છ
ે ,
જે તે ના આિષષણમાં વધારો િર ે છે .
• વષષ 1968માં મહારાજા રણજીતસસિહ ે આ

ે લે સન ે િદરતી ઉદ્યાનમાં ફ ે ૨વી દીધો હતો.
તવભા તવલાસ પ ે લ
ે સ:
• જામનગર ખાત ે આવ ે લઆપ ે લ
ે સનં નનમાણ
રાજા જામતવભાજી બીજા દ્વારા િરવામાં
આવ્યં હતં .
• તવભા તવલાસ પ ે લ
ે સ હાલમાં જામનગ૨નં
સર્િિટ હાઉસ છ ે .
લાખોટા પ ે લ
ે સ:
• જામનગ૨માં આવ ે લ રણમલ તળાવમાં
આવ ે લ લાખોટા મહ ે લ વી૨તા અન
ે પ્ર
ે મનં
પ્રતીિ ગણાય છ
ે .
• જામસાહ
ે બનો પ
ે લ
ે સ:
• જામનગરમાં આવ ે લઆપ ે લ
ે સની સ્થાપના
જામ રણજીત સસિહજીના વખતમાં થઈ હતી.
દરબાર ગઢ:
• દરબારગઢ એ રાજસ્થાની અન ે યરોતપયન
શૈ લીમાં બન
ે લં શાહી નનવાસસ્થાન છ
ે ,જે નં
નનમાણ ઈ.સ.1540માં િ૨વામાં આવ્યં હતં .
• આ જગ્યાએ રાજાઓનો રાજ્યાણભષ ે િ
િરવામાં આવતો હતો.
લખોટાનો કિલ્લો:
• જામનગરમાં આવ ે લો આ િોિાનો પાયો જામ
રન્નમલજી બીજાએ તવક્રમ સંવત 1882ના
આસો વદ છઠ્ઠના કદવસ ે નાખ્યો હતો. જે નં
બાંધિામ સંવત 1885માં ભાદરવા સદ
નોમના કદવસ ે પૂરુ
ં થયં હતં .
• દષ્કાળમાં પ્રજાન
ે રોજી-રોટી મળી ૨હે ત
ે માટે
રાજા જામ૨ણમલસસિહ બીજાએ નગ૨માં
નાના-મોટા બાંધિામની શરૂઆત િરી હતી.
• આ બાંધિામમાં સૌથી મોટં બાંધિામ
ભજજયા િોિાનં હતં .
• આ િોિો પાંચ માળની ઈમારત છે .
•તે સમયે જામનગ૨ ઉ૫૨ શત્રસ ે ના િચ્છની
સરહદ તરફથી આવતી હોવાથી આ િોિાનં
નનમાણ િચ્છ અન ે જામનગર સરહદ પર
િરવામાં આવ્યં હતં .
• આ િોિા તવશ ે એવી લોિવાયિા જાણીતી છ ે
િ
ે , આ કિલ્લાની ટોચ પરથી ભૂજ ેદખાય છ ે .
•ત ે થી ત
ે ભૂજજયો િોિા તરીિ
ે ઓળખાય છ ે .
• પરંત, આ િોિા ૫૨થી જામનગર અન ે ત ે ની
આસપાસના નગરો અન ે ગામ ેદખાય છ
ે .
સુંગ્રહાિયો (મ્યલિયમ)
• જામનગર મ્યસઝયમ ઓફ એસન્ટતવટીઝ
• આ સંગ્રહાલયની સ્થાપના 'લાખોટા' નામના

ે લ
ે સમાં ઈ.સ.1946માં જામનગરમાં થઈ
હતી.
• ગજરાત આયવ ે િ યનનવર્સિટી
• આ યનનવર્સિટીની સ્થાપના ઈ.સ.1967માં
િરવામાં આવી હતી. જ ે ગજરાતની એિમાત્ર
આયવ ે દ યનનવર્સિટી છ
ે .
• સંસદ દ્વારા આયવ ે દમાં સશક્ષણ અન
ે સંશોધન
સંસ્થા ખ૨ડો પસાર િરવામાં આવ્યો જ ે માં
આયવ ે દ માટ ે રાિરીય મહત્વની શ ૈ ક્ષણણિ
સંશોધન સંસ્થા સ્થાપવાની જોગવાઈ
િ૨વામાં આવી
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો

You might also like