You are on page 1of 15

AMC જ

ુ .ક્લાર્ક


ે ર્ચર નોટ
બંધારણ
પાટક-1
બંધારણ સભાનં ઘડતર અન
ે ભાગ -૧

Page 1
બંધારણ સભાનં ઘડતર
• બંધારણ સભા રચવાની માંગ સવવપ્રથમ 'સ્વરાજ વવધ
ે યક 'માં બાળ ગંગાધર વતલક દ્વારા 1895 માં કરવામાં આવી હતી.
• 1922માં મહાત્મા ગાંધીજીએ બંધારણ સભાનો વવચાર વ્યકત કયો હતો. ત
ે મના અનસાર ભારતનં બંધારણ ભારતના
લોકોની ઈચ્છા અનસાર હોવં જોઈએ.
• શ્રીમતી એની બ
ે સન્ટ દ્વારા 1922માં ક
ે ન્દ્રીય વવધાનતંત્રના બંન
ે ગૃહોની શિમલા ખાત
ે મળ
ે લી સંયકત બ
ે ઠકમાં બંધારણના
નનમાણ માટ
ે સંમ
ે લન યોજવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

બંધારણ નનમાણનો સૌપ્રથમ પ્રયાસ

• 24 એવપ્રલ, 1923ના રોજ ત ે લી રાષ્ટ્રીય સંમ


ે જ બહાદર સપ્રની અદાલતમાં મળ ે લનમાં કોમનવ
ે લ્થ ઓફ ઈશિયા બબલની
રૂપર
ે ખા ત
ૈ યાર કરવામાં આવી. આ જ બબલન
ે જાન્યઆરી, 1925માં દદલ્હી ખાત
ે ગાંધીજીની અધ્યક્ષતામાં મળ
ે લી સભામાં
રજ
ૂ કરવામાં આવ્યં . આ જ બબલન
ે બિટનની સંસદમાં મોકલવામાં આવ્ય, પરંત મજ
ૂ ર પક્ષ સરકારની હાર થવાથી બબલનં
ભવવષ્ય રહ્ં નદહ.
• મોતીલાલ નહ
ે રુ દ્વારા 17 મ
ે , 1927 કોગ્ર
ે સનાં મં બઈ અધધવ
ે િનમાં એક પ્રસ્તાવ રજ
ૂ કરવામાં આવ્યો. જ
ે માં બંધારણના
નનમાણનં આહ્વાન કરવામાં આવ્યં . મોતીલાલ નહ
ે રુની અધ્યક્ષતામાં એક સવમવત બનાવવામાં આવી. આ સવમવતએ 10
ઓગષ્ટ્, 1928માં નહ
ે રુ રીપોટવ રજ
ૂ કયો, જ
ે માં બંધારણ નનમાણનો સૌપ્રથમ પ્રયાસ કયો હતો. નહ
ે રુ રીપોટવન
ે બંધારણની
''બ્લૂ વપ્રન્ટ" કહ
ે વાય છ
ે .

બંધારણ સભા નનમાણની સૌપ્રથમ માંગ:

• માનવ
ે ન્દ્રનાથ રોય (એમ.એન.રોય) દ્વારા 1934 માં સૌપ્રથમવાર ઔપચાદરક રૂપ
ે બંધારણ સભાનો વવચાર રજ
ૂ કરવામાં
આવ્યો હતો.
• ે બંધારણ સભાની સંરચનાની માંગણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્ર
ભારતના બંધારણનાં નનમાણ માટ ે સ દ્વારા સવવપ્રથમ 1935માં
કરવામાં આવી.

બંધારણ સભા નનમાણની માંગણીનો સ્વીકાર

• બિટન સરકાર
ે અધધકારીક રૂપથી સૌપ્રથમવાર બંધારણસભાની માંગ 1940માં ઓગષ્ટ્ પ્રસ્તાવ દ્વારા સ્વીકારવામાં આવી.

ે માં ભારતીય બંધારણનં નનમાણ ભારતીય પ્રવતનનધધઓ દ્વારા કરવામાં આવિ
ે .
• બંધારણ સભાની રચના ક
ે બબન
ે ટ વમિન યોજના અંતગવત કરવામાં આવી.
• 1946માં ઈ
ં ગ્લ
ે િના વડાપ્રધાન એટલી દ્વારા ત્રણ ક
ે બબન
ે ટ મંત્રીઓનં ક
ે બબન
ે ટ વમિન મોકલવામાં આવ્યં હતં . જ
ે માં ત્રણ
સભ્યો હતા-લોડવ પ
ે ધથક લોર
ે ન્સ, સર સ્ટ
ે ફડવ દિપ્સ, એ.વી.એલ
ે કઝાિર

બંધારણ સભાનં માળખં અન


ે સ્વરૂપ

Page 2
• વવભાજન પહ
ે લા ક
ે બબન
ે ટ વમિન યોજના અંતગવત બંધારણ સભાના કલ સભ્યોોઃ

બિદટિ પ્રાંતના-296

ેદિી રજવાડા- 93


ૂ લ સભ્યો: 389

• બંધારણ સભાના સભ્યોની સંખ્યા બિદટિ પ્રાંતો અન


ે ેદિી રજવાડાઓ વચ્ચ
ે વસ્તીના આધાર
ે નક્કી કરવામાં આવી.
• 10 લાખની વસ્તીએ 1 સભ્ય નનયકત કરવામાં આવ્યા હતા.
• પ્રાંતોની બ
ે ઠક અપ્રત્યક્ષ રીત
ે ચૂંટીન
ે ભરવામાં આવી, જ્યાર
ે ેદિી રજવાડાઓની બ
ે ઠકો નામાંકનથી ભરવામા આવી.
• ચૂંટાય
ે લ 296 બ
ે ઠકોમાંથી 208 કોંગ્ર
ે સ, 73 મસ્લિમ લીગ અન
ે 15 અન્યન
ે મળી હતી.
• મસ્લિમ લીગ દ્વારા અલગ પાદકસ્તાનની માંગણીના કારણ
ે ક
ે બબન
ે ટ વમિન યોજના નનષ્ફળ રહી જ
ે થી ભારતના વાઈસરોય
માઉન્ટબ
ે ટન દ્વારા ભારત-પાદકસ્તાનનં વવભાજન દિાવતી ''માઉન્ટબ
ે ટન યોજના'' 3 જ
ૂ ન, 1947ના રોજ કરવામાં આવી.
• વવભાજન પછી માઉન્ટબ
ે ટન યોજના અનસાર બંધારણ સભાના સભ્યો:

બિદટિ પ્રાંતના-229

ેદિી રજવાડા-70


ૂ લ સભ્યો: 299

• બંધારણ સભામાં સૌથી વધ સભ્ય ધરાવતં ેદિી રજવાડા-મ


ૈ સર (07 સભ્ય)
• બંધારણ સભામાં સૌથી વધ સભ્ય ધરાવતં બિદટિ પ્રાંત-સંયકત પ્રાંત (હાલનં ઉત્તરપ્રદેિ)ના સભ્યો - 55
• ૈ દરાબાદ રાજય દ્વારા એક પણ પ્રવતનનધધ બંધારણ સભામાં મોકલવામાં આવ
હ ે લા ન હતા.
• મહાત્મા ગાંધી અન
ે મહંમદ અલી ઝીણા બંધારણ સભાના સભ્યો ન હતા.
• અનસૂધચત જાવતના સભ્યો-30 , મદહલા સભ્યો-15
• બંધારણ સભામાં કલ 15 મદહલા સભ્યોએ ભાગ લીધો હતો. આ દર
ે ક મદહલા સભ્ય કોંગ્ર
ે સના સભ્ય હતા. આ મદહલા
સમૂહના અધ્યક્ષ શ્રી હંસાબ
ે ન મહ
ે તા હતા.

1 હંસાબ
ે ન મહ
ે તા 9 માલતી ચૌધરી
2 દક્ષાયની વ
ે લાયધન 10 વવજયલક્ષ્મી પંદડત
3 કમલાબ
ે ન ચૌધરી 11 સરોબજની નાયડ
4 એની મ
ે સ્કાદરન 12 ે રણકા રાય
5 અમ્મ સ્વામીનાથન 13 દગાબ
ે ન ેદિમખ
6 સચ
ે તા ક
ૃ પલાની 14 પર્ણિમા બ
ે નજીવ
7 રાજકમારી અમૃતા કૌર 15 લીલાબ
ે ન રાય
8 બ
ે ગમ એઝાઝ રસલ

• બંધારણ સભામાં એંગ્લો ઈશિયનના પ્રવતનનધધ તરીક


ે -ફ્ર
ે ન્ક એન્થની
• પારસીઓના પ્રવતનનધધ તરીક
ે - એચ.પી.મોદી
• બંધારણ સભાનં સભ્યપદ સ્વ
ે ચ્છાએ છોડનાર-જ
ે .પી.નારાયણ અન
ે ત
ે જબહાદર સપ્ર

Page 3
• બંધારણ સભામાં કન
ૈ યાલાલ મનિી, સરદાર વલ્લભભાઈ પટ
ે લ અન
ે હંસાબહ
ે ન મહ
ે તા જ
ે વા ગજરાતી સભ્યો હતા.
• PUN કારણ
ે બંધારણ સભાનો સ્વ
ૈ ચ્છચ્છક ઈન્કાર કયો હતો.
• બંધારણ સભાની રચના માટ
ે ચૂંટણી જલાઈ, 1946માં થઈ હતી અન
ે બંધારણ સભાની રચના દડસ
ે મ્બર, 1946માં થઈ
હતી.
• બંધારણ સભા માટ
ે ચૂંટણી પરોક્ષ રીત
ે કરવામાં આવી હતી એટલ
ે ક
ે બંધારણ સભાના સભ્યોની ચૂંટણી પ્રાંતીય
ધારાસભાના સભ્યો દ્વારા થઈ હતી.
• બંધારણ સભામાં ડૉ. બાબાસાહ
ે બ આંબ
ે ડકરની ચૂંટણી અનસૂધચત જાવત ફ
ે ડર
ે િનના સભ્ય તરીક
ે બંગાળમાંથી થઈ હતી
પરંત બંગાળના વવભાજન બાદ ત
ે મની સદસ્યતા સમાપ્ત થઈ હતી. ત
ે થી ત
ે ઓ ફરીથી કોંગ્ર
ે સ તંરફથી બોમ્બ
ે પ્રાંતથી ચૂંટાઈ
આવ્યા હતા. ત
ે મના માટ
ે ડૉ. રાજ
ે ન્દ્રપ્રસાદે બોમ્બ
ે પ્રાંતના તત્કાલીન મખ્યમંત્રી બી.જી. ખ
ે રન
ે પત્ર લખ્યો હતો.

બંધારણ સભાની કાયવવાહી:

• 9 દડસ
ે મ્બર, 1946 ના રોજ બંધારણ સભાની પ્રથમ બ
ે ઠક દદલ્હીમાં વતવમાન સંસદ ભવનના ક
ે ન્દ્રીય કક્ષમાં થઈ હતી. આ
બે ઠકનો મસ્લિમ લીગે વવરોધ કયો આથી 389 સભ્યોમાંથી 299 સભ્યોએ આ બ ે ઠકમાં ભાગ લીધો. બંધારણ સભાની
ે ઠકમાં ઉંમરમાં વદરષ્ઠ ડૉ.સચ્ચચ્ચદાનંદ શસન્હા ન
પ્રથમ બ ે (માત્ર બ
ે દદવસ માટ
ે ) કાયવકારી અધ્યક્ષ તરીક
ે નનમવામાં આવ્યા
હતા અન
ે ત
ે ના પ્રથમ વકતા ડૉ.રાધાક
ૃ ષ્ણન હતા.
• 11 દડસ
ે મ્બર, 1946ના દદવસ
ે બંધારણીય સભા દ્વારા પોતાના કાયમી અધ્યક્ષ તરીક
ે રાજ
ે ન્દ્ર પ્રસાદન
ે ચૂંટવામાં આવ્યા.
બંધારણસભાના ઉપાધ્યક્ષ પદે એચ.સી. મખરજી (હર
ે ન્દ્રકમાર મખરજી) અન
ે બંધારણીય સલાહકાર (Constitutional
Advisor) બી.એન. રાવ (બ
ે ન
ે ગલ નરસસિહ રાવ) ની નનમણૂક થઈ હતી.
• 13 દડસ
ે મ્બર, 1946ના રોજ જવાહરલાલ નહ
ે રુ દ્વારા ઉદ્દ
ે શ્ય પ્રસ્તાવ (Objective Resolution) રજ
ૂ કરવામાં આવ્યો.
22 જાન્યઆરી, 1947ના રોજ આ ઉદ્દ
ે શ્ય પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવ્યો. આગળ જતા આ ઉદ્દ
ે શ્ય પ્રસ્તાવ બંધારણનં
આમખ બન્યં .

સ્વતંત્રતા અધધનનયમ, 1947 દ્વારા કરવામાં આવ


ે લા પદરવતવન :


ે ના દ્વારા બંધારણ સભા સાવવભૌમ બની

• સ્વતંત્રતા અધધનનયમ દ્વારા ભારત સ્વતંત્ર બન્યં તથા બંધારણ સભા સ્વતંત્ર ભારતની સંસદ બની.
• બંધારણ સભા હવ
ે બ
ે કાયો કરતી હતી. (બંધારણ સભાની બ
ે વડી ભૂવમકા)
• મસ્લિમ લીગના સભ્યો બંધારણ સભાથી અલગ થતાં બંધારણ સભાના સભ્યોની સંખ્યા 299 થઈ.

બંધારણ સભાની બ
ે વડી ભૂવમકા

• બંધારણ ઘડવાનં (Making Of Constitution) કાયવ : બંધારણ સભાની રચના ેદિના બંધારણના નનમાણ માટ
ે કરી હતી
જ્યાર
ે સભા બંધારણ ઘડવા માટ
ે મળતી ત્યાર
ે ત
ે ના અધ્યક્ષ સ્થાન
ે ડો. રાજ
ે ન્દ્ર પ્રસાદ રહ
ે તા.
• સંસદ/ધારાકીય સંસ્થાના રૂપમાં (legislative Assembly) : બંધારણ સભા ેદિ માટ
ે સામાન્ય કાયદા ઘડવાનં કાયવ
કરતી હતી જ્યાર
ે ત
ે ધારાકીય સંસ્થા તરીક
ે મળતી ત્યાર
ે ગજરાતના વડોદરાના ગણ
ે િ વાસદેવ માવળંકર ત
ે ના અધ્યક્ષ
સ્થાન
ે રહ
ે તા. જ
ે ઓ દાદાસાહ
ે બ તરીક
ે જાણીતા હતા.

Page 4
• બંધારણસભા આ બન્ન
ે કાયો અલગ-અલગ દદવસ
ે કરતી હતી.
• બંધારણસભા પ્રથમ વખત ધારાકીય સંસ્થા તરીક
ે 17 નવ
ે મ્બર, 1947 ના રોજ મળી હતી અન
ે જ ગણ
ે િ વાસદેવ માવળંકર

ે ના સ્પીકર તરીક
ે ચૂંટાયા. આમ, બંધારણસભા સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ બની.
• બંધારણસભાની આવી બ
ે વડી ભૂવમકાનો 26 નવ
ે મ્બર, 1949 ના રોજ અંત આવ્યો ક
ે જ્યાર
ે બંધારણ ઘડવાની કામગીરી
પૂણવ થઈ. 24 જાન્યઆરી 1950ના રોજ બંધારણ સભાની અંવતમ બ
ે ઠક કરવામાં આવી ત્યારબાદ 26 જાન્યઆરી 1950
થી 195152 માં થય
ે લ સામાન્ય ચૂંટણીઓ પછી બનનારી નવી સંસદના નનમાણ સધી ભારતની કામચલાઉ સંસદ
(Provisional Parliament) રૂપ
ે કાયવરત રહી. એવપ્રલ 1952 માં કામચલાઉ સંસદનં અચ્ચસ્તત્વ સમાપ્ત થયં અન
ે પ્રથમ
ચૂંટાય
ે લી સંસદ બંન
ે સદનમાં મ
ે 1952માં અચ્ચસ્તત્વમાં આવી.

બંધારણસભાની સવમવતઓની રચના

બંધારણ સભા દ્વારા કાયો કરવા 22 સવમવતઓની રચના કરવામાં આવી હતી. જ
ે માં અગત્યની સવમવતઓ અન
ે ત
ે ના અધ્યક્ષ
નીચ
ે મજબ છ
ે .

મસદ્દા/પ્રારૂપ સવમવત ડો. આંબ


ે ડકર
સંચાલન/સમજ
ૂ તી સવમવત રાજ
ે ન્દ્ર પ્રસાદ
કાયદો અન
ે પ્રદિયા સંબંધીત સવમવત રાજ
ે ન્દ્ર પ્રસાદ

ે ન્દ્ર (સંઘ) બંધારણ સવમવત જવાહર લાલ નહ
ે રુ
સંઘ િસ્લિ સવમવત જવાહર લાલ નહ
ે રુ
ક્ષ
ે ત્રીય (પ્રાંતીય) બંધારણ સવમવત સરદાર વલ્લભભાઈ પટ
ે લ
રાષ્ટ્રીય ઝંડા સવમવત સરદાર વલ્લભ ભાઈ પટ
ે લ
પ્રારૂપ સમીક્ષા સવમવત જ
ે બી દિપલાની
બંધારણની સવમવતઓ અલ્લડી ક
ૃ ષ્ણસ્વામી ઐય્યર

ખરડા/પ્રારૂપ/મસદ્દા સવમવત:

• આ સવમવતની રચના 29 ઓગષ્ટ્, 1947 માં ડૉ. બાબાસાહ


ે બ આંબ
ે ડકરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ
સવમવત બંધારણની તમામ સવમવતઓમાં સૌથી મહત્વની સવમવત હતી કારણ ક
ે , આ સવમવતનં કાયવ બંધારણનં પ્રારૂપ

ૈ યાર કરવાનં હતં . આ સવમવતમાં કલ 7 સભ્યો હતા.

બંધારણનં નનમાણ:

• બંધારણીય સભાએ 2 વર્વ, 11 મદહના, 18 દદવસમાં કલ 11 સત્રો યોજીન


ે અન
ે કલ 60 ેદિોના બંધારણ તપાસીન
ે અન

ખરડા સવમવત દ્વારા ત
ૈ યાર કરાય
ે લા ખરડા ઉપર 114 દદવસ સધી વવચાર-વવમિવ કયા પછી કલ 64 લાખ
(63,96,726) ના ખચ
ે બંધારણ ત
ૈ યાર કયવ હતં .
• બંધારણસભા દ્વારા બંધારણના વવવવધ ભાગોના અભ્યાસ માટ
ે કલ 166 બ
ે ઠકો મળી હતી.
• ભારતનં મૂળ બંધારણ સંસદ ભવનની લાઈિ
ે રીમાં દહશલયમ વાયથી સરબક્ષત છ
ે .
• 26 નવ
ે મ્બર, 1949ના દદવસ
ે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો તથા ક
ે ટલીક જોગવાઈઓ-નાગદરકતા, કામચલાઉ
સરકાર અન
ે સંસદ, ચૂંટણી, કટોકટીની જોગવાઈ ત
ે જ દદવસ
ે લાગ કરવામાં આવી. આથી, 26 નવ
ે મ્બરના દદવસન

કાયદા દદવસ (Law dav) તરીક
ે ઓળખવામાં આવ
ે છ
ે .
• વર્વ 2015 થી 26 નવ
ે મ્બરન
ે બંધારણ દદવસ (Constitution Day) તરીક
ે ઉજવવાનં નક્કી કયવ .

Page 5
• 26 નવ
ે મ્બર, 1949ના રોજ બંધારણસભાની બ
ે વડી ભૂવમકાનો અંત આવ્યો. ત્યારબાદ 1952 સધી ત
ે કામચલાઉ સંસદ
(Provisional Parliament) તરીક
ે કાયવરત રહી.
• 24 જાન્યઆરી, 1950ના દદવસ
ે કલ 299 માંથી 284 સભ્યો હાજર હતા. આ 284 સભ્યોએ બંધારણ પર હસ્તાક્ષર
કયા. સંવવધાન સભાની પ્રવત પર પ્રથમ હસ્તાક્ષરકતા બળવંતરાય મહ
ે તા હતા.
• ે બંધારણ સભાએ રાષ્ટ્રગીત અન
24 જાન્યઆરી, 1950ના દદવસ ે રાષ્ટ્રગાનનો સ્વીકાર કયો.
• 24 જાન્યઆરી, 1950ના રોજ બંધારણ સભાએ ડૉ. રાજ ે પ્રથમ રાષ્ટ્રપવત તરીક
ે ન્દ્ર પ્રસાદન ે
• 26 જાન્યઆરી, 1950ના દદવસ
ે સંપૂણવ બંધારણનો અમલ કરવામાં આવ્યો. આ દદવસન
ે ગણતંત્ર/પ્રજાસત્તાક દદવસ
(Republic Day) તરીક
ે ઓળખવામાં આવ
ે છ
ે .
• ે િનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્ર
1930 ના લાહોર અધધવ ે સે 26 જાન્યઆરીન
ે પૂણવ સ્વરાજ દદવસ તરીક
ે ઉજવવાનં નક્કી
કયવ હતં . ત
ે થી સંપૂણવ બંધારણન
ે 26 જાન્યઆરી, 1950ના દદવસ
ે લાગ કરવામાં આવ્યં .
• જ્યાં સધી બંધારણ સભા દ્વારા નવં બંધારણ ત
ૈ યાર ન થઈ જાય ત્યાં સધી 1935 ના ભારત િાસન અધધનનયમ મજબ
ભારતનં િાસન ચાલિ
ે , પરંત ક
ે ટલીક પદરવતવનિીલ પદરસ્લસ્થવતઓન
ે કારણ
ે બંધારણમાં જરૂરી પદરવતવન કરવામાં
આવ્યા.

Page 6
આમ
ુ ખ
• જ
ે મ દર
ે ક પસ્તકની એક પ્રસ્તાવના હોય છ
ે જ
ે પસ્તકના વવર્ય વસ્ત અન
ે રૂપર
ે ખાન
ે સ્પષ્ટ્ કર
ે છ
ે .ત
ે જ રીત
ે પ્રત્ય
ે ક
સંવવધાનના પ્રારંભમાં એની પ્રસ્તાવના હોય છ
ે ,જ
ે માં સંવવધાનના મખ્ય ઉદ્દ
ે શ્ય અન
ે હ
ે તઓન
ે સ્પષ્ટ્ કરવામાં આવ
ે છ
ે .એ
રાષ્ટ્રના જીવનદિવનની અભભવ્યદકત હોય છ
ે .
• બંધારણના પદરચય અથવા ભૂવમકાન
ે આમખ કહ
ે છ
ે . આમાં બંધારણનો સાર છ
ે . કોઈ પણ સંવવધાનના આમખથી એ
અપ
ે ક્ષા રાખવામાં આવ
ે છ
ે ક
ે જ
ે મૂળભૂત મલ્યો તથા દિવન પર સંવવધાન આધાદરત હોય, તથા જ
ે લક્ષ્યો અન
ે ઉદ્દ
ે શ્યોન

શસદ્ધ કરવા માટ
ે બંધારણના ઘડવ
ૈ યાઓએ રાજ્યવ્યવસ્થાન
ે નનદેિ આપ્યા હોય એનો આમખમાં સમાવ
ે િ થવો જોઈએ.
• ભારતીય બંધારણનં આમખ પંદડત જવાહરલાલ નહ
ે રુ દ્વારા બનાવવામાં આવ
ે લછ
ે જ
ે 13 ડિસ
ે મ્બર, 1946 એ રજ
ુ કર
ે લ
તથા બંધારણ સભા દ્વારા 22 જાન્ય
ુ આરી, 1947 એ અપનાવ
ે લા 'ઉદ્દ
ે શ્ય પ્રસ્તાવ' (Objective Resolution) પર
આધાદરત છ
ે .
• બંધારણનં આમખ માત્ર એક જ વાકયન
ુ ં બન
ે લછ
ે .
• સૌપ્રથમ અમ
ે રીકાના બંધારણમાં આમ
ુ ખનો સમાવ
ે િ કરવામાં આવ્યો હતો.
• ે ર લલયાના બંધારણમાંથી લ
પરંત, આમખની ભાષાના સ્ત્રોત ઓસ્ટ્ ે વામાં આવ્યા છ
ે .
• ભારતીય બંધારણના આમ
ુ ખન
ુ ં પ્રારુપ (Draft) સર બી. એન. રાવ
ે ત
ૈ યાર કયવ હતં .
• આમખન
ે બંધારણ સભાએ 26 નવ
ે મ્બર, 1949 માં અંવતમ રૂપથી સ્વીકાયવ હતં . આમખમાં (અંગ્ર
ે જી આવૃધત્તમાં)
િરૂઆતમાં 85 િબ્દો હતા. ત્યારબાદ 42મા બંધારણીય સધારા અધધનનયમ-1976 દ્વારા આમખમાં સમાજવાદી
(Socialist), બબનસાંપ્રદાધયકતા (Secularism), અખંડીતતા (Integrity) જ
ે વા િબ્દો ઉમ
ે રવામાં આવ્યા છ
ે જ
ે થી
િબ્દોની સંખ્યા 88 થઈ.
• - ઉદ્દ
ે શ્ય પ્રસ્તાવ રજ
ૂ કરનાર : જવાહરલાલ નહ
ે રુ • ઉદ્દ
ે શ્ય પ્રસ્તાવ રજ
ૂ થયો ઃોઃ 13 દડસ
ે મ્બર, 1946 ઉદ્દ
ે શ્ય પ્રસ્તાવનો
સ્વીકાર : 22 જાન્યઆરી, 1947
• બંધારણમાં આમખ તરીક
ે અધધનનયવમત: 22 જાન્યઆરી, 1950
• આમખનં પ્રારુપ ત
ૈ યાર કરનાર : સર બી.એન.રાવ
• આમખનો સ્ત્રોત : અમ
ે દરકા
• ે ર શલયા
આમખની ભાર્ાનો સ્ત્રોત : ઓસ્ટ
• આમખમાં સધારો 42મો બંધારણીય સધારો,1976
• આમખની અંદર માત્ર એક જ તારીખ (26 નવ
ે મ્બર) નો ઉલ્લ
ે ખ કરવામાં આવ્યો છ
ે .
• આમખ અન
ે બંધારણના મૂળ સ્વરૂપના પાનાઓની ડિઝાઈન વવખ્યાત ચિત્રકાર શ્રી બ
ે ઓહર રામમનોહર લસન્હા (Beohar
Rammanohar Sinha) દ્વારા બનાવવામાં આવી હતી. આમખના પાનામાં નીચ
ે ના જમણા ખૂણામાં ત
ે મની 'રામ'' એમ
ટૂંકી સહી જોવા મળ
ે છ
ે .
• ભારતીય બંધારણની પ્રસ્તાવના (આમ
ુ ખ)ન
ું સ
ુ લ
ે ખન (Calligraphy) પ્ર
ે મબબહારી નારાયણ રાયજાદાએ કયવ હતં .

Page 7
આમ
ુ ખના પાયાના સિદ્ધાંતો

• આમખના મખ્યત્વ
ે ચાર પાયાના શસદ્ધાંતો છ

• બંધારણના અધધર્ારનો સ્ત્રોત (Sources of authority constitution) : આમખમાં કહ
ે વામાં આવ
ે લછ
ે ક
ે ,
બંધારણની િદકતનો સ્ત્રોત ભારતના લોકો છ
ે .
• ભારતની પ્રર્
ૃ તત (Nature of Indian State) :- ત
ે ઘોર્ણા કર
ે છ
ે ક
ે , ભારત એક સાવવભૌમ, સમાજવાદી,
બબનસાંપ્રદાધયક, લોકિાહીવાદ અન
ે પ્રજાસતાક રાજ્યવ્યવસ્થાવાળો ેદિ છ
ે :
• બંધારણના ઉદ્દ
ે શ્ય (Objective of the constitution) :- આના અનસાર ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અન

ભાઈચારાની ભાવનાનો ઉદ્દ
ે શ્ય છ
ે .
• બંધારણ સ્વીર્ાર થયાની તારીખ (Date of adoption of the constitution) :- ત
ે 26 નવ
ે મ્બર, 1949 ના રોજ
બંધારણ સભામાં બંધારણનો સ્વીકાર કરાયો હતો.

આમ
ુ ખના મ
ુ ખ્ય શબ્દો

'અમ
ે ભારતના લોર્ો' (We the People of India) :-

આ િબ્દોનો અથવ છ
ે ક
ે ,

o આ બંધારણના નનમાતા ભારતીય છ


ે .
o સંવવધાનની િદકતનો સ્ત્રોત ભારતીય જનતા છ
ે .
o સાવવભૌમ િદકત લોકોમાં નનદહત છ
ે .
• ે ભારતના લોકો' આ િબ્દ મૂળ સ્વરૂપથી સંયકત રાષ્ટ્ર અમ
'અમ ે દરકાના બંધારણમાંથી 'We The People of United
States of America' ના રૂપમાં હતં . અહીંથી આ િબ્દો સંયકત રાષ્ટ્ર સંઘના ચાટવરમાં આવ્યં . 'We The People of
United Nations' અહીંથી આ િબ્દો ભારતના બંધારણમાં લ
ે વામાં આવ્યા.

'િાર્કભૌતમર્તા' (Sovereignty)

• સાવવભૌમ િબ્દોનો અથવ એ થાય છ


ે ક
ે , ભારત ન તો કોઈ ેદિ પર નનભવર છ
ે ક
ે , ન તો કોઈ અન્ય ેદિનં સંસ્થાન (Dominion)

ે . આના ઉપર કોઈની િદકત નથી અન
ે ત
ે પોતાના આંતદરક અન
ે બાહ્ કાયવકલાપ માટ
ે સ્વતંત્ર છ
ે .
• એક સાવવભૌમ રાજ્ય હોવાથી ભારત કોઈ વવદેિી સીમાનં અધધગ્રહણ અથવા કોઈ અન્ય ેદિના પક્ષમાં પોતાની સીમાના
કોઈ ભાગ પરથી પોતાનો દાવો છોડી િક
ે છ
ે .

'િમાજર્ાદી' (Socialist)

ઈ.સ. 1976 નાં 42મા સધારા પહ


ે લા પણ ભારતના બંધારણમાં નીવતનનદેિક શસધ્ધાંતોના રૂપમાં સમાજવાદી લક્ષણો સામ
ે લ
હતા. બીજા િબ્દોમાં કહીએ તો જ
ે બાબત પહ
ે લા બંધારણમાં ગર્ભિત હતી, ત
ે ન
ે 42માં સંવવધાન સંિોધન 1976 દ્વારા
સમાજવાદી િબ્દ જોડીન
ે સ્પષ્ટ્ કરવામાં આવી છ
ે .

ભારતીય સમાજવાદ 'લોકતાંવત્રક સમાજવાદ' છ


ે , નદહ ક
ે 'સામ્યવાદી સમાજવાદ', (જ
ે ન
ે 'રાજ્યાબશ્રત સમાજવાદ'): પણ
કહ
ે વામાં આવ
ે છ ે વવતરણના બધા સાધનોનં રાષ્ટ્રીયકરણ અન
ે . આવી સામ્યવાદી સમાજવાદ રચનામાં ઉત્પાદન અન ે ખાનગી
સંપવતનં ઉન્મૂલન કરવામાં આવ
ે છ
ે . લોકતાંવત્રક સમાજવાદ ત
ે નાથી વવપરીત વમબશ્રત અથવવ્યવસ્થામાં આસ્થા રાખ
ે છ
ે , જયાં
જાહ
ે ર અન
ે ખાનગી ક્ષ
ે ત્ર સહઅચ્ચસ્તત્વ ધરાવ
ે છ
ે . સવોચ્ચ ન્યાયાલયના પ્રમાણ
ે 'લોકતાંવત્રક સમાજવાદ'નો ઉદ્દ
ે શ્ય ગરીબી,
ઉપ
ે ક્ષા, બબમારી અન
ે તકની અસમાનતાઓન
ે સમાપ્ત કરવાનો છ
ે .

Page 8
ભારતીય સમાજવાદ માકવસવાદી અન
ે ગાંધીવાદી વવચારધારાઓનં વમશ્રરૂપ છ
ે , જ
ે ગાંધીવાદી સમાજવાદ તરફ ઢળ
ે દ
ઉદારીકરણ, ખાનગીકરણ અન
ે વ
ૈ બિકીકરણની (1991) નવી આર્થિક નીતીઓન
ે આધાર
ે કહી િકાય ક
ે ભાર અભભગમમાં
પદરવતવન આવ્યં છ
ે .

ધમકનનરપ
ે ક્ષ' (Secular)

• ધમવનનરપ
ે ક્ષ િબ્દન
ે પણ 42મા બંધારણીય સધારા અધધનનયમ 1976 દ્વારા બંધારણમાં જોડવામાં આવ
ે લછ
ે .જ
ે મક

સવોચ્ચ ન્યાયાલય
ે પણ 1974 માં કહયં હતં ક
ે 'બબનસાંપ્રદાધયક રાજ્ય' િબ્દનો સ્પષ્ટ્ રૂપથી બંધારણમાં ઉલ્લ
ે ખ કરવામાં
આવ
ે લ ન હતો, ત
ે મ છતાં પણ એમાં કોઈ િંકાન
ે સ્થાન નથી ક
ે બંધારણના નનમાતાઓ ધમવનનરપ
ે ક્ષ પ્રકારના રાજ્યની
સ્થાપના કરવા માંગતા હતા અન
ે ત
ે થી જ સંવવધાનમાં અનચ્છ
ે દ 25 થી 28 (ધાર્મિક સ્વતંત્રતાનો અધધકાર) જોડવામાં
આવ્યા હતા.
• ભારતીય બંધારણમાં બબનસાંપ્રદાધયકતાની બધી જ સકારાત્મક અવધારણાઓ વવદ્યમાન છ
ે . ભારતના સંદભવમાં
ધમવનનરપ
ે ક્ષતાનો અથવ એ થાય છ
ે ક
ે ભારતમાં બધા જ ધમવ સમાન છ
ે અન
ે દર
ે ક ધમવન
ે સરકારનં સમાન સમથવન પ્રાપ્ત છ
ે .

'લોકતાંવત્રક' (Democratic)

• આમખમાં લોકવપ્રય સાવવભૌમતા (Popular sovereignty) એટલ


ે ક
ે સવોચ્ચ િદકત પ્રજાના હાથમાં હોવી જોઈએ
લોકતંત્રના બ
ે પ્રકાર હોય છ
ે , પ્રત્યક્ષ અન
ે પરોક્ષ. પ્રત્યક્ષ લોકતંત્રમાં લોકો પોતાની િદકતનો ઉપયોગ પ્રત્યક્ષ રીત
ે કરતા
હોય છ
ે .જ
ે મક
ે , ચ્ચસ્વટ્ઝલ
ે િમાં પ્રત્યક્ષ લોકતંત્રના મખ્ય ચાર સાધનો છ
ે લોકમત(Referendum), પહ
ે લ (Initiative),
ઉમ
ે દવાર ન
ે પાછો બોલાવવો (Recall) અન
ે જનમત સંગ્રહ (Plebiscite).
• પરોક્ષ લોકતંત્રમાં લોકો દ્વારા ચં ટાય
ે લા પ્રવતનનધધઓ સવોચ્ચ િદકતનો ઉપયોગ કરતા હોય છ
ે અન
ે સરકાર ચલાવવાની
સાથ
ે કાયદાનં નનમાણ કર
ે છ
ે . આ પ્રકારના લોકતંત્રન
ે પ્રવતનનધધ લોકતંત્ર (Respresentative Democracy) પણ
કહ
ે વામાં આવ
ે છ
ે . આના બ
ે પ્રકાર હોય છ ે (2) રાષ્ટ્રપવતન
ે (1) સંસદીય અન ે આધધન.
• ભારતીય બંધારણમાં પ્રવતનનધધ સંસદીય લોકતંત્રની વ્યવસ્થા છ
ે .જ
ે માં કાયવપાશલકા (Executive) પોતાની બધી જ
નીવતઓ અન
ે કાયો માટ
ે વવધાનમંડળના પ્રજાકીય ગૃહ પ્રવત ઉત્તરદાયી છ
ે . [અન. 75(3) અન
ે 165(2)] પખ્ત મતાધધકાર,
સામધયક ચં ટણી, કાયદાનં િાસન, ન્યાયપાશલકાની સ્વતંત્રતા અન
ે ભ
ે દભાવનો અભાવ વગ
ે ે ર ભારતીય રાજ્યવ્યવસ્થાના
લોકતાંવત્રક લક્ષણના ઉદ્ઘોર્ક છ
ે .
• બંધારણના આમખન
ે જ
ે લોકતાંવત્રક િબ્દનો ઉપયોગ કરવામાં આવ
ે લછ
ે ત
ે માત્ર રાજનીવતક લોકતંત્ર જ નહી, પરંત
સામાજીક અન
ે આર્થિક લોકતંત્રનો પણ સમાવ
ે િ કર
ે છ
ે . આમ, લોકતાંવત્રક િબ્દનો ઉપયોગ બૃહદ દ્રશષ્ટ્કોણથી કરવામાં
આવ
ે લછ
ે .
• ડો. આંબ
ે ડકર દ્વારા બંધારણ સભામાં કહયા મજબ 'રાજન
ૈ વતક લોકતંત્ર ત્યાં સધી સ્થાયી નહીં થાય જયાં સધી ત
ે ના મૂળમાં
સામાબજક લોકતંત્રક નહીં હોય'.

'ગણતંત્ર' (Republic)

• એક લોકતાંવત્રક રાજ્ય વ્યવસ્થાન


ે બ
ે વવભાગમાં વહ
ેં ચી િકાય છ
ે . (1) રાજાિાહી (2) લોકિાહી.
• રાજાિાહી વ્યવસ્થામાં રાજ્યનો પ્રમખ (મોટા ભાગ
ે રાજા ક
ે રાણી) ઉત્તરાધધકાદરતાની રીત
ે હોદ્દો પ્રાપ્ત કર
ે છ
ે જ
ે મક
ે બિટન,
જયાર
ે લોકિાહીમાં રાજ્યપ્રમખ હંમ
ે િા ચોકકસ સમયગાળા માટ
ે ચૂંટાઈન
ે આવ
ે છ
ે ,જ
ે મક
ે અમ
ે દરકા. ત
ે થી ભારતીય
બંધારણના આમખમાં 'ગણતંત્ર'નો અથવ છ
ે ક ે રાષ્ટ્રપવત પરોક્ષ રીત
ે ભારતના વડાપ્રધાન ક ે ચં ટાઈન
ે સત્તામાં આવ
ે છ
ે .
ગણતંત્રના અથવમાં બ
ે બીજી બાબતોનો સમાવ
ે િ થાય છ
ે . પહ
ે લી રાજન
ૈ વતક સાવવભૌમતા કોઈ એક વ્યદકત, જ
ે મક
ે કોઈ
રાજાના *હાથમાં ન હોતાં લોકોમાં હોય છ
ે .

Page 9
• બીજી કોઈ પણ વવિ
ે ર્ાધધકાર પ્રાપ્તવગવનો અભાવ અન
ે ત
ે થી દર
ે ક નાગદરક માટ
ે કોઈ ભ
ે દભાવ વગર ખલ્લા રહ
ે િ
ે .

'ન્યાય' (Justice)

• આમખમાં ન્યાય ત્રણ રીત


ે સામ
ે લછ
ે . (1) સામાજીક (2) આર્થિક (3) રાજનીવતક-ત
ે ની સરક્ષા મૌશલક અધધકાર અન
ે નીવત
નનદેિક શસદ્ધાંતોની વવવવધ જોગવાઈના દ્વારા કરવામાં આવ
ે છ
ે .
• સામાજીક ન્યાયનો અથવ એ છ
ે ક
ે દર
ે ક વ્યદકત સાથ
ે જાવત, પ્રજાવત, રંગ, ધમવ, લીંગ, જન્મ સ્થાન વગ
ે ે રના આધાર
ે ભ
ે દભાવ
વવના કરવામાં આવતો સમાન વ્યવહાર, ત
ે નો મતલબ છ
ે ક
ે સમાજમાં કોઈપણ વગવ વવિ
ે ર્નાં માટ
ે વવિ
ે ર્ાધધકારોનો
અભાવ અન
ે અનસૂધચતજાવત, જનજાવત અન
ે અન્ય પછાત વગો તથા મદહલાઓની સ્લસ્થવતમાં સધારો.
• આર્થિક ન્યાયનો અથવ એ છ
ે ક
ે આર્થિક કારણોન
ે આધાર
ે કોઈ પણ વ્યદકત સાથ
ે ભ
ે દભાવ કરવામાં આવિ
ે નહીં. ત
ે મજ
આવક અન
ે સંપધત્તની અસમાનતાન
ે દૂર કરવામાં આવિ
ે . આમ એ સામાજીક ન્યાય અન
ે આર્થિક ન્યાય બંન
ે મળીન

વવતરીત ન્યાય justice) નો નનદેિ કર
ે છ
ે .
• રાજનીવતક ન્યાયનો અથવ એ છ
ે ક
ે દર
ે ક નાગરીકોન
ે સમાન અધધકારો હિ
ે , રાજન
ૈ વતક હોદ્દાઓ મ
ે ળવવાનો સમાન હક અન

સરકારમાં ત
ે મનો સમાન અવાજ હોય છ
ે .
• સામાજીક, આર્થિક અન
ે રાજનીવતક ન્યાયનાં આ ત્રણ
ે ય આદિો 1917ની રશિયાની િાંવતથી પ્ર
ે દરત છ
ે .

'સ્વતંત્રતા' (Freedom)

• સ્વતંત્રતાનો અથવ છ
ે ક
ે લોકોના કાયવકલાપ પર કોઈ પણ પ્રકારના નનયંત્રણનો અભાવ, અન
ે ત
ે ની સાથ
ે વ્યદકતનાં વવકાસ
માટ
ે અવસરો પ્રદાન કરવા.
• આમખ મૌશલક અધધકારો દ્વારા ભારતના દર
ે ક નાગરીક માટ
ે વવચાર, અભભવ્યદકત, વવિાસ, ધમવ અન
ે ઉપાસનાની
સ્વતંત્રતાન
ે સરક્ષીત કર
ે છ
ે .ત
ે ના ઉલ્લંઘન ક
ે ભંગના સંદભવમાં ન્યાયાલયમાં પડકારી િકાય છ
ે . (Justiciable) માંગી
િકાય છ
ે .
• આમખમાં દિાવ્યા પ્રમાણ
ે સ્વતંત્રતા ભારતીય લોકિાહી વ્યવસ્થાન
ે સફળતાપૂવવક ચલાવવા માટ
ે આવશ્યક છ
ે . જો ક

સ્વતંત્રતાનો મતલબ એ નથી ક
ે દર
ે ક વ્યદકતન
ે કિં પણ કરવાનં લાયસન્સ મળી જાય. સ્વતંત્રતાના અધધકારનો ઉપયોગ
બંધારણમાં દિાવ
ે લ સીમાઓના અંતવગત કરી જ િકાય છ
ે . સંબક્ષપ્તમાં કહીએ તો આમખમાં સ્વતંત્રતા અન
ે મૌશલક
અધધકાર બબનિરતી નથી.
• આપણા આમખમાં સ્વતંત્રતા, સમાનતા અન
ે બંધત્વના આદિો ફ્રાન્સની ક્રાંવતથી (1789-1799) પ્ર
ે ડરત છ
ે .

'િમાનતા' (Equality)

• સમાનતાનો અથવ છ
ે ક
ે સમાજના કોઈ પણ વગવના વવિ
ે ર્ાધધકારનો અભાવ અન
ે કોઈ પણ ભ
ે દભાવ વવના દર
ે ક વ્યદકતન

સમાન અવસર પ્રદાન કરવાની જોગવાઈ.
• ભારતીય બંધારણનં આમખ દર
ે ક નાગદરકન
ે દરજ્જજા અન
ે અવસરની સમાન તક પ્રદાન કર
ે છ
ે . આ જોગવાઈમાં
સમાનતાના ત્રણ આયામો સમાવવષ્ટ્ છ
ે : નાગદરક, રાજનીવતક અન
ે આર્થિક, નાગદરક સમાનતાન
ે સનનસ્લિત કરવામાં
મૌશલક અધધકારોમાં નીચ
ે મજબની જોગવાઇઓ કરવામાં આવી છ
ે .
• કાયદા સમક્ષ સમાનતા (અન.14)
• ધમવ, જાવત, પ્રજાવત, સલિગ અથવા જન્મસ્થળના આધાર
ે ભ
ે દભાવ પર પ્રવતબંધ (અન. 15)
• જાહ
ે ર નોકરીમાં અવસરની સમાનતા (અન. 16)

Page 10
• અસ્પૃશ્યતા નાબૂદી (અન.17)
• ઉપાધધ ઈલ્કાબોની નાબદી (અન. 18)

'બંધ
ુ ત્વ' (Fraternity)

• બંધત્વનો અથવ એ છ
ે -ભાઈચારાની ભાવના બંધારણ ભાઈચારાની આ ભાવનાન
ે એકલ નાગદરકતાના માધ્યમથી
પ્રોત્સાદહત કર
ે છ
ે . મૂળભૂત ફરજો [અન. 51 (A) (e) OR અન. 51-(ક) (ડ)] માં પણ દિાવવામાં આવ
ે લછ
ે ક
ે , દર
ે ક
ભારતીય નાગદરકની ફરજ હિ
ે ક
ે ત
ે ધાર્મિક, ભાર્ાકીય, ક્ષ
ે વત્રય અથવા વગવ વવવવધતાઓથી પર ઉઠીન
ે સદહષ્ણતા અન

ભાઈચારાની ભાવનાન
ે પ્રોત્સાદહત કરિ
ે .
• આમખ જાહ
ે ર કર
ે છ
ે ક
ે બંધત્વ બ
ે બાબતોન
ે સનનસ્લિત કરવી પડિ
ે , પહ
ે લી વ્યદકતની ગદરમા અન
ે બીજી ેદિની એકતા
અન
ે અખંડતા (Unity & Integrity),
• અખંડતા િબ્દન
ે 42 મો બંધારણીય સધારો 1976 દ્વારા આમખમાં સામ
ે લ કરવામાં આવ
ે લછ
ે .

આમ
ુ ખન
ુ ં મહત્વ (Importance of Preamble)

• આમખમાં એ આધારભૂત દિવન અન


ે રાજન
ૈ વતક, ધાર્મિક અન
ે મૌશલક મૂલ્યોનો ઉલ્લ
ે ખછ
ે ,જ
ે આપણા બંધારણનો
આધાર છ
ે . આમાં બંધારણીય સભાના મહાન અન
ે આદિવ વવચારો ઉલ્લ
ે ખીત છ

• પ્રખ્યાત કાયદાિાસ્ત્રી એન.એ. પાલખીવાલાએ આમખ ન
ે 'બંધારણનં પદરચયપત્ર' (Identity card of the
Constitutlon) કહયં છ
ે .
• બંધારણ નનમાણમાં મહત્વપૂણવ ભૂવમકા નનભાવનાર બંધારણ સભાના સદસ્ય સર અલાદી ક
ૃ ષ્ણસ્વામી અય્યરના
િબ્દોમાં ''બંધારણનં આમખ આપણાં દીઘવકાલીન સપનાઓ ક
ે વવચારોન
ે અભભવ્યકત કર
ે છ
ે ."
• ર ાફ્ટીંગ સવમવતના સદસ્ય કન
બંધારણ સભાના ડ ૈ યાલાલ મનિીના અનસાર આમખ 'આપણી સવવભૌમ લોકતાંવત્રક
ગણરાજ્યનં ભવવષ્યફળ અથવા જન્મકં ડળી (Political Horóscope) છ
ે .


ુ ં આમ
ુ ખમાં િ
ુ ધારો ર્રી શર્ાય છ
ે ? (Is Amendment Possible in Preamble?)

• ક
ે િવાનંદ ભારતી (1973) મામલામાં બંધારણ સભાના વાદ-વવવાદનો આધાર લ
ે તા સવોચ્ચ ન્યાયાલય
ે આમખન

બંધારણનં અંગ માન્યં હતં .
• સંસદન
ે અન,368 ન
ે આધધન સંવવધાનની જોગવાઈઓમાં સંિોધન કરવાની િદકત પ્રાપ્ત છ
ે . આમખ સંવવધાનનં અંગ
હોવાથી, ત
ે માં સંવવધાનની અન્ય જોગવાઈઓની જ
ે મ જ સંિોધન કરી િકાય છ
ે . પરંત ન્યાયાલય
ે એ પણ સ્પષ્ટ્ કયવ છ


ે , આમખના એ ભાગમાં સંિોધન કરી િકાિ
ે નદહ, જ
ે બંધારણના મૂળભૂત ઢાંચા (Basic Structure) સાથ
ે સંબંધધત

ે .
• આ જ આધાર પર, 42 માં સંવવધાન સંિોધન અધધનનયમ, 1976 દ્વારા આમખમાં 'સમાજવાદી' અન
ે 'ધમવ નનરપ
ે ક્ષિબ્દ
જોડવામાં આવ્યા તથા માત્ર 'રાષ્ટ્રની એકતા' િબ્દન ે 'રાષ્ટ્રની એકતા અન
ે બદલ ે અખંડતા' િબ્દ જોડવામાં આવ્યા છ
ે .

Page 11
િંઘ અન
ે ત
ે ન
ુ ં રાજ્યક્ષ
ે ત્ર (Union and Its Territory)
• બંધારણના અનચ્છ
ે દ-1 માં કહ
ે વામાં આવ્યં છ
ે ક
ે 'ભારત અથાત્ ઈશિયા રાજ્યનો સંઘ હિ
ે ' (India, that is Bharat
shall be union of states') જ
ે માં ભારત િબ્દ 'દેિનં નામ' અન
ે સંઘ િબ્દ 'િાસન પ્રણાલી' દિાવ
ે છ
ે . ભારતમાં સંઘ
માટ
ે ફ
ે ડર
ે િન (federation) િબ્દનો પ્રયોગ કરવામાં આવ
ે લ નથી પરંત યનનયન (Union) િબ્દનો પ્રયોગ કરવામાં
આવ
ે લછ
ે .
• સંયકત રાષ્ટ્ર (UN) માં સભ્ય ેદિના રૂપમાં આપણા સંઘનં નામ 'ઈશિયા' તરીક
ે નોંધાય
ે લછ
ે .જ
ે થી બધી જ
આંતરરાષ્ટ્રીય સમજ
ૂ તીઓ ત
ે મજ સંધધઓ આ નામ
ે જ થાય છ
ે .
• ભારતના બંધારણમાં પ્રયકત 'યનનયન' િબ્દ ક
ે ન
ે ડાના બંધારણમાંથી લ
ે વામાં આવ
ે લછ
ે .
• બંધારણ સભાના ક
ે ટલાક સભ્યો પરંપરાગત નામ 'ભારત' જ્યાર
ે ક
ે ટલાક સભ્યો આધનનક નામ ઈશિયા ઈચ્છતા હતા.

ે વટ
ે ેદિનં નામ ભારત તથા 'ઈશિયા' સ્વીકારીન
ે સંતલન સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સામાન્ય કાયદામાં
જોગવાઈઓ Section (કલમ) માં વહ
ેં ચાય છ
ે . જયાર
ે મૂળભૂત કાયદો અથાત્ બંધારણમાં જોગવાઈઓન
ે Article
(અનચ્છ
ે દ) માં વહ
ેં ચવામાં આવ
ે છ
ે .
• બંધારણના ભાગ-1 માં અનચ્છ
ે દ 1 થી 4 માં સંઘ અન
ે ત
ે નં રાજ્યક્ષ
ે ત્રનો ઉલ્લ
ે ખ કરવામાં આવ્યો છ
ે .

અન
ુ ચ્છ
ે દ 1: િંઘન
ુ ં નામ અન
ે રાજ્યક્ષ
ે ત્ર, રાજ્યનો બન
ે લો િંઘ ભારત અથાત ઈસિયા છ
ે . (India, that is, Bharat as a
Union of States)

• પ્રથમ અનસૂધચમાં 29 રાજ્યો અન


ે 7ક
ે ન્દ્રિાશસત પ્રદેિો (સંઘરાજ્યો)નો સમાવ
ે િ થય
ે લો છ
ે . ભારત રાજ્યનો સંઘ છ
ે .
આથી ભારતનો કોઈપણ ક્ષ
ે ત્ર ત
ે નાથી અલગ થઈ િક
ે નદહ.
• બંધારણના અનચ્છ
ે દ-1 (2) અનસાર ભારતના ક્ષ
ે ત્રોન
ે ત્રણ શ્ર
ે ણીઓમાં વવભાજીત કરી િકાય છ
ે .
o રાજ્યનો વવસ્તાર (Territories of the States)
o ક
ે ન્દ્રિાશસત પ્રદેિોનો વવસ્તાર (Union Territories)
o અજીવત વવસ્તાર (Acquire Territories)
• આમ, અનચ્છ
ે દ - । ેદિનં નામ ત
ે ની રાજ્યવ્યવસ્થા અન
ે વવસ્તારની માદહતી આપ
ે છ
ે .
• ભારત સંઘ (Union of India) તથા ભારતીય રાજ્યક્ષ
ે ત્ર (Territories of India) વચ્ચ
ે તફાવત (Difference
Between Union of India and Territories of India):
• આ તથ્ય પર ધ્યાન આપવં આવશ્યક છ
ે ક
ે ભારત સંઘ (Union of India) તથા ભારતીય રાજ્યક્ષ
ે ત્ર (Territories of
India) બંન
ે નં અથવઘટન અલગ-અલગ થાય છ
ે .
• ભારતનં રાજ્યક્ષ
ે ત્ર (Territories of the India) ભારતના સંઘ (Union of India) કરતા વ્યાપકક્ષ
ે ત્રનો સમાવ
ે િ કર


ે . ભારત સંઘ (Union of State) માં માત્ર રાજ્યોનો સમાવ
ે િ કરવામાં આવ
ે છ
ે ક
ે જ
ે ક
ે ન્દ્ર સાથ
ે સંઘીય િદકતઓમાં
ભાગીદારી કર
ે છ
ે . જ્યાર
ે ભારતનં ક્ષ
ે ત્ર (Territories of India) રાજ્ય તદ્ઉપરાંત ક
ે ન્દ્રિાશસત પ્રદેિ અન
ે ક
ે ન્દ્ર સરકાર
દ્વારા અજીવત કરી િકાય ત
ે વા ક્ષ
ે ત્રનો સમાવ
ે િ કરવામાં આવ
ે છ
ે .
• બંધારણ િભાના િભ્યો દ્વારા ''ભારત એર્ િંઘ છ
ે ", પ્રયોગનો હ
ે ત
ુ આ તથ્ય પર ભાર આપર્ા માટ
ે છ
ે ર્
ે ભારતીય
િંઘ રાજ્યોની ર્ચ્ચ
ે ના િમજ
ૂ તીના પરરણામ નથી. રાજ્ય િંઘથી અલગ થઈ શર્
ે નરહ, અથાત ભારતીય િંઘન
ે ભંગ
ર્રી શર્ાતો નથી.

Page 12
• ભારતીય િંઘ અમ
ે રરર્ાના િંઘથી તર્પરીત તર્નાશી રાજ્યોનો અતર્નાશી િંઘ છ
ે . (India is indestructible
union of destructible states) જ્યાર
ે અમ
ે રરર્ન િંઘના તર્ષયમાં ર્હ
ે ર્ામાં આર્
ે છે ર્
ે તે અતર્નાશી રાજ્યનો
અતર્નાશી િંઘ (indestructible union of indestructible states) છ
ે .

અન
ુ ચ્છ
ે દ 2 : નર્ા રાજ્યોનો પ્રર્
ે શ અથર્ા સ્થાપના (Admission or Establishment of new states)

• અનચ્છ
ે દ 2 અનસાર સંસદન
ે બ
ે પ્રકારની િદકતઓ પ્રાપ્ત થય
ે લી છ
ે .
• (1) નવા રાજયન
ે સંઘમાં સામ
ે લ કરવાની અન

• (2) નવા રાજયોની સ્થાપના કરવાની.
• આ અનચ્છ
ે દ ભારતીય સંઘનો ભાગ ન હોય ત
ે વા બાહ્ રાજ્યોના ભારતમાં પ્રવ
ે િ અન
ે રચનાથી સંબંધધત છ
ે .આ
અનચ્છ
ે દમાં સંસદન
ે સત્તા આપવામાં આવી છ
ે ક
ે ભારતીય સંસદ કાયદા દ્વારા ત
ે ન
ે યોગ્ય લાગ
ે ત
ે ધારાધોરણ અન
ે િરતો
મજબ ભારત સંઘમાં નવા રાજયોનો પ્રવ
ે િ અન
ે ત
ે મની સ્થાપના કરી િક
ે છ
ે .

ભારતીય સંઘનો ભાગ ન હોય, ત


ે વા બાહ્ રાજ્યોનો ભારતમાં પ્રવ
ે િ નીચ
ે પ્રમાણ
ે થાય છ
ે .

• ર્બજા દ્વારા (Occupation): ત


ે મજબ જયાર
ે ભારત કોઈ એવં રાજ્યક્ષ
ે ત્ર ક
ે જ
ે ના પર બીજા કોઈ રાજ્યની સત્તા ન
હોય, ત
ે ના પર કબજો જમાવ
ે .
• અંુ ર્શ નીચ
ે લાર્ીન
ે (Subjugation) : બીજા રાજ્યક્ષ
ે ત્રન
ે પોતાના અંકિ નીચ
ે લાવીન
ે ભારતમાં સમાવવા.
• માશલકી વગરની જમીન પર કબજો ક
ે સંપાદનથી (Acquisition) : જ
ે રાજ્યક્ષ
ે ત્ર પર કોઈની માશલકી ક
ે હક ન હોય ત
ે ના
પર કબજો કરવાથી.
• ધચરર્હ
ે ર્ારથી (Prescription) : ત
ે મજબ જયાર
ે કોઈ રાજ્યક્ષ
ે ત્ર પર ભારત વધ લાંબા સમય સધી િાંવતપૂવવક
પોતાની સત્તા વ્યકત કર
ે ત્યાર
ે ત
ે ક્ષ
ે ત્ર ભારતનં માનવામાં આવિ
ે .જ
ે મક
ે ગોવા ક
ે જ
ે પોટવ ગીઝોના નનયંત્રણમાં હતં . ત
ે નો
ભારતમાં સમાવ
ે િ કરી લીધો, ફ્રાન્સીસીઓના નનયંત્રણ હ
ે ઠળના પડચ
ે રીન
ે ભારતમાં સમાવવામાં આવ્યં .
• ુ ર્દરતી ર્ધારાથી (Accretion) : ત
ે મજબ જયાર
ે કદરતી કારણોન
ે કારણ
ે કોઈ બીજા ક્ષ
ે ત્રના રાજ્ય વવસ્તાર ભારતીય
સંઘમાં મળી જાય. જ
ે મક
ે મોહરી નદીના માગવ પદરવતવનન
ે કારણ
ે લગભગ 45 એકર જમીન ભારત સાથ
ે જોડાઈ ગઈ હતી.
• તર્જયથી (Conquest) : યદ્ધ ક
ે અન્ય રીત
ે વવજય પ્રાપ્ત કરીન
ે અન્ય રાજ્યક્ષ
ે ત્રન
ે ભારતમાં સમાવવા.
• સંધધ કરીન
ે (By Agreement) : બીજા રાજ્યક્ષ
ે ત્ર સાથ
ે સંધધ કરીન
ે ત
ે ના પરની સત્તાનં ભારત સરકારનં હસ્તાંતરણ
કરીન
ે .
• અપકણતર્ધધ દ્વારા (Cession) : અપવણવવધધ (Cession) એટલ
ે કોઈ રાજ્યક્ષ
ે ત્રના સત્તાધારી પોતાની સત્તાનં
હસ્તાંતરણ ભારત સરકારન
ે કર
ે .જ
ે મક
ે શસક્કક્કમ
ે પોતાની સત્તાનં હસ્તાંતરણ કયું . 35 મા બંધારણના સધારા મજબ
શસક્કક્કમન
ે સંઘ રાજયોનો દરજજો આપવામાં આવ્યો તથા 36 મા બંધારણીય સધારા મજબ પૂણવ રાજ્યોનો દરજજો
અપાયો. ત
ે ના પરીણામ સ્વરૂપ જ
ે ત
ે રાજ્યક્ષ
ે ત્ર
ે ભારતનો ભાગ થઈ જિ
ે .
• અર્જકત (મ
ે ળર્
ે લુ ં ) (Acquisition) : સંવવધાન (36 મં સંિોધન) અધધનનયમ, 1975 (શસક્કમન
ે ભારત સંઘમાં જોડવામાં
આવી)

Page 13
અન
ુ ચ્છ
ે દ 3: નર્ા રાજ્યોની સ્થાપના અન
ે અસ્તિત્વ ધરાર્તાં રાજ્યોના તર્િારો, િરહદો અથર્ા નામોમાં ફ
ે રફાર

અનચ્છ
ે દ 3 અંતગવત રાજ્યોના પનુંગઠન સબંધધત સંસદની િદકત

• કોઈ રાજ્યમાંથી પ્રદેિ અલગ પાડીન


ે અથવા બ
ે ક
ે વધાર
ે રાજ્યોના ભાગોન
ે જોડીન
ે અથવા કોઈ પ્રદેિની કોઈ રાજ્યના
ભાગ સાથ
ે જોડીન
ે નવં રાજ્ય રચી િક
ે છ
ે .
• કોઈ પણ રાજ્યનો વવસ્તાર વધારી િકિ
ે .
• કોઈ પણ રાજ્યનો વવસ્તાર ઘટાડી િકિ
ે .
• કોઈપણ રાજ્યની હદો (સીમા) માં ફ
ે રફાર કરી િકિ
ે .
• કોઈપણ રાજ્યના નામમાં ફ
ે રફાર કરી િકિ
ે .

આ અનચ્છ
ે દ અનસાર નવા રાજ્યોની સ્થાપના અન
ે અચ્ચસ્તત્વ ધરાવતાં રાજ્યોના વવસ્તારો, સરહદો અથવા નામોમાં ફ
ે રફાર માટ

સંસદની નનસ્લિત પ્રદિયા નીચ
ે મજબ છ
ે ,

1. નવા રાજ્યની સ્થાપના, વવસ્તારમાં ફ


ે રફાર, નામમાં ફ
ે રફાર માટ ે રાષ્ટ્રપવતની પૂવવ મંજ
ે ના ખરડાન ૂ રી બાદ જ સંસદમાં રજ

કરી િકાય છ
ે .
2. કોઈ રાજ્યના વવસ્તાર, ક્ષ
ે ત્ર, નામમાં ફ ે નો ખરડો રાષ્ટ્રપવત સંબંધધત રાજ્યના વવધાનમંડળન
ે રફાર માટ ે વવચારણા માટ

મોકલિ ે ની સમયમયાદા રાષ્ટ્રપવત દ્વારા નક્કી કરવામાં આવિ
ે . વવચારણા માટ ે રાષ્ટ્રપવત દ્વારા સંબંધધત
ે . ખરડાન
રાજ્યન
ે વવચારણા માટ
ે મોકલવાની જોગવાઈ મૂળ બંધારણમાં ન હતી જ
ે ન
ે 5મા બંધારણીય સધારા અધધનનયમ 1955
અંતગવત જોડવામાં આવ્યં .
3. રાજ્યવવધાન મંડળ પોતાના વવચારો સાથ ે ફરીથી રાષ્ટ્રપવતન
ે ખરડાન ે મોકલવાનો રહ ે જો રાષ્ટ્રપવત ઈચ્છ
ે િ ે તો ખરડાની
વવચારણા માટ
ે ની સમયમયાદા વધારી પણ િક
ે છ
ે .
4. જો રાજ્યવવધાન મંડળ નનધારીત સમય મયાદામાં પોતાના વવચારો સાથ ે રાષ્ટ્રપવતન
ે ખરડાન ે તો રાષ્ટ્રપવત
ે પરત નહીં કર
એ ખરડાન
ે સંસદમાં રજ
ૂ કરી િક
ે છ
ે .
ે લ સમય મયાદામાં પોતાના વવચાર રાષ્ટ્રપવતન
5. જો રાજ્ય વવધાન મંડળ નનધારીત સમય મયાદામાં અથવા વધારાય ે મોકલ

પરંત સંસદ આ વવચારોન
ે માનવા માટ
ે બંધાય
ે લ નથી. જો સંસદ ઈચ્છ
ે તો સંસદ સાદી બહમતીથી રાજ્ય વવધાન મંડળની
વવચારણાની વવરૂદ્ધ જઈ રાજ્યના વવસ્તાર અન
ે નામમાં ફ
ે રફાર કરી િક
ે છ
ે .
• ભારતીય રાજ્યક્ષ
ે ત્ર હ
ે ઠળના રાજ્યોના નામ, ક્ષ
ે ત્ર ત
ે મજ સીમા પદરવતવન કરવાનો અધધકાર સંસદન
ે આપવામાં આવ્યો

ે .ત
ે સંસદન
ે નવા રાજ્ય નનમાણની િદકત આપ
ે છ
ે .ત
ે મજબ,
• કોઈ રાજ્યનં રાજ્યક્ષ
ે ત્ર અલગ કરીન
ે જ
ે મક
ે પંજાબથી હદરયાણા, મં બઈથી ગજરાત, ઉત્તરપ્રદેિથી ઉત્તરાખંડ,
મધ્યપ્રદેિથી છત્તીસગઢ વગ
ે ે ર.
• બ
ે ક
ે ત
ે થી વધાર
ે રાજ્યો ક
ે રાજ્યના ભાગોનો સમાવ
ે િ કરીન
ે ,જ
ે મક
ે ભોપાલ, મધ્યભારત અન
ે વવિધ્યપ્રદેિન
ે મળાવીન
ેં
મધ્યપ્રદેિ બન્યં , અજમ
ે રનં રાજસ્થાનમાં વવલય થયો.
• અનચ્છ
ે દ-2 અન ે દ-3 મજબ રાષ્ટ્રપવતની પૂવવમંજ
ે અનચ્છ ૂ રીથી સંસદ નવા રાજ્યો બનાવવા, વતવમાન રાજ્યોની
સીમાઓમાં ફ
ે રફાર કરવો, નામ બદલવા વગ
ે ે ર બાબતોમાં નનણવયો લ
ે વાની સત્તા ધરાવ
ે છ
ે .
• 2 જન, 2014માં આંધ્રપ્રદેિમાંથી અલગ ત
ે લંગાણા રાજ્ય બનાવવામાં આવ્યં ત
ે અનચ્છ
ે દ-3 ની જોગવાઈ હ
ે ઠળ નનમાણ
પામ
ે લ હતં .

Page 14
અન
ુ ચ્છ
ે દ 4 : આ અન
ુ ચ્છ
ે દ િંિદન
ે એર્ો આદ
ે શ આપ
ે છ
ે ર્
ે જો અન
ુ ચ્છ
ે દ-2 ર્
ે અન
ુ ચ્છ
ે દ-3 હ
ે ઠળ ર્ોઈ ર્ાયદો ઘડાય, તો ત
ે માં
બંધારણના પ્રથમ અન
ે ચોથા પરરસશષ્ટમાં િ
ુ ધારો ર્રર્ાની જોગર્ાઈઓનો િમાર્
ે શ થર્ો જોઈએ.

• પ્રથમ પદરશિષ્ટ્માં રાજ્યો અન


ે ક
ે ન્દ્રિાશસત પ્રદેિોની યાદી છ
ે . જ્યાર
ે ચોથા પદરશિષ્ટ્માં દર
ે ક રાજ્યની રાજ્યસભામાં

ે ટલી બ
ે ઠકો રહ
ે િ
ે ત
ે જણાવાય
ે લછ
ે .
• અનચ્છ
ે દ-4 (2) હ
ે ઠળ એ સ્પષ્ટ્ કરાયં છ
ે ક
ે આવા કાયદાથી અનચ્છ
ે દ-368 ના અથવમાં બંધારણીય સધારો ગણાિ

નહી. એટલ
ે ક
ે , સંસદન
ે બંધારણમાં સધારો કરવા માટ
ે જ
ે રીત
ે વવશિષ્ટ્ બહમતીની જરૂરી છ
ે જ
ે અનચ્છ
ે દ -2 અન

અનચ્છ
ે દ-3 અંતગવત થતા ફ
ે રફારો બંધારણીય સધારો ગણાિ
ે નહીં. જ
ે થી આ ફ
ે રફારો માટ
ે ના કાયદાઓનો ખરડો
સામાન્ય બહમતીથી પસાર કરી િકાય.
• ઉદા. ત
ે લંગાણા રાજ્ય બનાવવા માટ
ે નો ખરડો સાદી બહમતીથી પસાર કરવામાં આવ્યો હતો જ
ે થી નવં રાજ્ય રચાયં
હોવા છતાં પણ બંધારણીય સધારો ગણવામાં આવ્યો ન હતો.
• આમ, બંધારણ ભારતના વવસ્તારમાં ફ
ે રફારો કરવાની બાબત સંસદની વવિાળ સત્તા આપ
ે છ
ે .ત
ે થી જ કહ
ે વાયં છ
ે ક

ભારતની સંસદ ેદિનો રાષ્ટ્રીય નકિો ફરીવાર દોરી િક
ે છ
ે અથવા બદલી િક
ે છ
ે .

Page 15

You might also like