You are on page 1of 78

Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદના સત્ર
સામાન્ય રીતે સુંસદમાું ત્રણ પ્રકારના સત્રો જોવા મળે છે

1. બજેટસત્ર (પ્રાથમમક સત્ર /ઉનાળુ સત્ર )


i. ફેબ્રઆરી - મે સધી સૌથી લાુંબ સત્ર
2. ચોમાસ સત્ર (મોનસન સત્ર)
i. જલાઈથી સપ્ટેમ્બર સધી
3. મિયાળુ સત્ર (મવન્ટર સત્ર)
i. સૌથી નાન ું સત્ર (નવેમ્બર થી ડીસેમ્બર સધી)
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના સત્ર
➔ સામાન્ય રીતે સુંસદના બન્ને સ ૂત્રો વચ્ચે વધમાું વધ છ મહિના થી વધનો સમય િોવો
જોઈએ નિીં
● 11 થી 12 : પ્રશ્નકાળ જેમાું પ્રશ્નો પ ૂછવામાું આવે છે
● 12 થી 1 : શ ૂન્ય કાળ
◆ જે મવશ્વને ભારતની દે ન છે
● 1વાગ્યા પછી આગળ તો જે તે ક્ષેત્રની સામાન્ય કાયયવાિી ચલાવવામાું આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
ખરડા ના બે પ્રકાર છે :
1.સરકારી ખરડો : મુંત્રીપહરષદ દ્વારા રજ કરવામાું આવતા ખરડાને સરકારી ખરડો કિેવાય

સત્તા ધારી પક્ષ નો મનદે િ કરે છે , ગૃિ માું પ્રસાર કરતાું પિેલા 7 હદવસ ની
નોહટસ આપવામાું માું આવે છે . જે તે સરકારી મવભાગ તેયાર કરત ું િોવાથી આવા ખરડા મુંજૂર
થવાની સુંભાવના વધારે િોય છે .

2.પ્રાઇવેટ ખરડો :મુંત્રીપહરષદ મસવાય કોઈ સુંસદ ના સભ્ય દ્વારા રજૂ કરવામાું આવતા
ખરડાને પ્રાઇવેટ ખરડો કિેવાય + મવપક્ષ ના લોક મિત્વના મુંતવ્યો તેમાું જોવા મળે છે .આવા
ખરડા મુંજૂર કરતાું પિેલા 1 મહિના અગાઉ નોહટસ આપવી જરૂરી છે . આવા ખાનગી મવધાયક
ને મજૂરી મળવાની સુંભાવના ઓછી િોય છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
અન્ય મવષય વસ્ત ને આધીન ખરડા ના ચાર પ્રકાર છે :

1. સામાન્ય ખરડો(અનચ્છે દ-107)

2. નાણા ખરડો (અનચ્છે દ-109/110)

3. નાણાકીય ખરડો (અનચ્છે દ-117)

4. બુંધારણીય સધારાનો ખરડો (અનચ્છે દ-368)


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સામાન્ય ખરડા માુંથી કાયદો બનવાની સામાન્ય પ્રહિયા ???
➔ ખરડા ને ત્રણ વાર વાુંચન કરવામાું આવે છે :

પ્રથમ વાુંચન :પ્રથમ વાુંચન સામાન્ય સમજવાન ું વાુંચન + ભારત રાજપત્ર રજૂઆત

બીજીવાર વાુંચન :બીજીવાર વાુંચન સધારા વધારા કરવાન ું વાુંચન

સામાન્ય ચચાય + સયકત સમમમત એમએએનસીએચ જુંચ + મવચારનાું મતદાન

ત્રીજીવાર વાુંચન :ત્રીજીવાર વાુંચન વોટીંગ માટેન ું ન ું વાુંચન (સધારા ના થાય)

બીજ ગૃિ માું સમાન પ્રહિયા + સધારાઓ થાય તો પનઃ પ્રથમ ગૃિમાું

રાષ્ટપમત અન. 111 સિી OR VETO POWER યપીવાયઓજી કરી િકે.


બુંધારણીય
Indian constitution(
મવગત સામાન્ય ખરડો ભારતીય
નાણા ખરડોન ું બુંધનાણાકીય
ારણ) ખરડો નાણાકીય ખરડો
સધારાઓ

અનછે દ 107 109/110 117 117 368

રજૂઆત ક્ાું
લોકસભા / રાજ્ય સભા લોકસભા લોકસભા લોકસભા / રાજ્ય સભા
થાય?

LS ના અધ્યક્ષ / ું ૂરી અને


રાષ્રપમતની પ ૂવયમજ LS ના અધ્યક્ષ /
કોની મુંજરી ?
RS ના સભાપમત લોકસભા ના અધ્યક્ષ ની મુંજરી RS ના સભાપમત

સુંયક્ત બેઠક
બોલાવી િા ના િા િા ના
િકાય?

VETO િા ના િા િા ના

મતદાન ½ બહમતી ⅔ બહમતી ⅔ બહમતી ½ બહમતી ⅔ બહમતી

રાજ્ય સભા માું બુંને ગૃિો માું સરખી RS 14 હદવસો માું RS 14 હદવસો માું
બુંને ગૃિો માું સરખી અસર
અિર અસર પ્રસાર કરવો પડે છે . પ્રસાર કરવો
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
નાળા ખરડા ખરડા કેવા િોય િકે ?
➢ કોઈ કરવેરા નાખવા કરવેરા નાબ ૂદ કરવા કરવેરા માફ કરવા તેમાું ફેરફાર કરવો અથવા તેન ું
મનયમન કરવ ું ભારત સરકાર દ્વારા ઉછીના લેવાયેલા નાણા ન ું મનયમન કરવ ું .
➢ સરકારે લીધેલી લોન અથવા નાણાકીય જવાબદારીના સધારા કરવા.
➢ ભારતની સુંચચત મનમધ અને આકસ્સ્મન ફોનમાુંથી નાણા ઉપાડવા અથવા જમા કરવા ભારતની
સુંચચત મનમધ માુંથી નાણાુંની ફાળવણી કરવા.
➢ કોઈપણ એકમત્રત ફું ડ ઉપર ભારીત ખચય જિેર કરવા માટે જેમ કે રાષ્રપમત નો પગાર
નોધ:- કોઈપણ પ્રકારની મિક્ષા દું ડ સુંબધ
ું ીત જોગવાઈ કોઈ પણ સેવા કે લાયસન્સ સુંબમું ધત જોગવાઈ
કોઈપણ સ્થામનક અમધકારી અથવા સ્થામનક સરકાર તરફથી લગાવવામાું આવેલો કર ક્ારે ય પણ
નાણાું ખરડો ગણવામાું આવતો નથી
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

ખરડા માુંથી કાયદો બનવાની સામાન્ય પ્રહિયા ???

➔ રાષ્રપમત અનચ્છે દ 111 નો ઉપયોગ કરીને ખરડાને કાયદો બનાવિે અને જો રાષ્રપમતને
એક ખરડો કાયદો બનાવવા માટે યોગ્ય ના લાગે તો તે નો ઉપયોગ કરીને તેમાું સધારા-
વધારા કરી િકે છે અથવા અચોક્કસ મદત માટે ખરડાને પોતાની પાસે રાખી િકે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
અન્ય મિત્વના ખવડાવો
➔ મવમનયોગ ખરડો (અનચ્છે દ નુંબર 114)

● સરકાર દ્વારા સુંચચત મનમધ માુંથી સિાય મેળવવા માટે સુંસદમાું ખરડો રજૂ કરવામાું
આવે છે

➔ અનપરક ખરડો (અનચ્છે દ નુંબર 115)

◆ જ્યારે મવમનયોગ ખરડા થી મેળવેલા નાણાું સરકારને અપ ૂરતા લાગે ત્યારે સુંચચતમનમધ
માુંથી વધારે નાણાું ની સિાય મેળવવા માટે અનપરક ખરડાનો ઉપયોગ કરે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
અન્ય મિત્વના ખવડાવો

➔ લેખાનદાન ખરડો (અનચ્છે દ નુંબર 116(A))

ૂ સમયમાું
● જયારે સરકારના કાયયકાળના પાુંચ વષય પ ૂરા થવાના િોય અને ટું ક

ું ૂ ણીઓ યોજવાની િોય તો તેવા સમય દરમ્યાન વચગાળાના ખચાયઓને પિોંચી


ચટ

વળવા માટે લેખાનદાન નામના ખરડાને રજૂ કરવામાું આવે છે


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદમાું મકવામાું આવતા મવમવધ પ્રસ્તાવો

➔ મ ૂળ પ્રસતાવ

➔ સ્થાનાપન્ન પ્રસતાવ

➔ પ ૂરક પ્રસતાવ

➔ ધ્યાન આકષયણ પ્રસતાવ


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદમાું મકવામાું આવતા મવમવધ પ્રસ્તાવો

➔ આભાર પ્રસ્તાવ

◆ રાષ્રપમત દ્વારા જ્યારે સુંસદના કોઈ પણ ગૃિમાું સુંબોધન કરવામાું આવે છે આ

રાષ્રપમતના સુંબોધન પછી બન્ને ગૃિોના સભ્યો દ્વારા રાષ્રપમતને આભાર વ્યક્ત કરતો

પ્રસ્તાવ રજૂ કરવામાું આવે છે તેને આભાર પ્રસ્તાવ કિેવામાું આવે છે


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા મવમવધ પ્રસ્તાવો

➔ સ્થગન પ્રસ્તાવ

◆ સુંસદ સધી મનયમમત કાયયવાિીમાું ને અટકાવીને કોઈ અગત્યનો મદ્દો સુંસદની ચાલ

કાયયવાિીની વચ્ચે રજૂ કરવા માટે આ પ્રકારના સ્થગન પ્રસ્તાવનો ઉપયોગ થાય છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા મવમવધ પ્રસ્તાવો

➔ મનિંદા પ્રસ્તાવ

◆ મવરોધ પક્ષ દ્વારા સત્તાધારી પક્ષ પર અથવા તો તેના કોઈ મુંત્રી ઉપર અથવા તો તેના

કોઈ કાયય ઉપર સુંસદમાું મનિંદા કરવા માટે આ પ્રકારનો મનિંદા પ્રસ્તાવ પસાર કરવામાું

આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા મવમવધ પ્રસ્તાવો

➔ અમવશ્વાસ પ્રસ્તાવ

◆ જ્યારે મવરોધ પક્ષ દ્વારા િાસક પક્ષ ના મુંત્રી મુંડળ મવરદ્ધ કરવામાું આવે છે આ પ્રસ્તાવ

સ્પષ્ટ બહમતી સુંસદમાુંથી પસાર થતા સત્તાધારી પક્ષ મવસર્જન થઈ જય છે


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા મવમવધ પ્રસ્તાવો

➔ કાપ પ્રસ્તાવ

◆ મવરોદ્ધ પક્ષ દ્વારા સત્તાધારી પક્ષની પોચલસીઓનો મવરોધ કરવા માટે અથવા સતાધાર

અથવા જે તે સત્તાધારી પક્ષ દ્વારા ગ્રાન્ટની રકમ વેડફાય છે તો તેને મનયુંમત્રત કરવા

માટે સરકારની મવમવધ યોજનાઓ નો હરપોટય માુંગવા માટે આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ

કરવામાું આવે છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા મવમવધ પ્રસ્તાવો

➔ ચગલોટીન પ્રસ્તાવ

◆ ફ્ાુંસ માું ફાુંસીની સજ માથ ું ધડથી અલગ કરી ને આપવામાું આવે છે જેને ચગલોટીન

કિેવાય

◆ સુંસદના અધ્યક્ષ દ્વારા જે તે ગ્રપમાું કોઈપણ ખરડા પર પણ વધારાની ચચાય અટકાવી

દઈને સીધ ું વોહટિંગ કરવાનો હકમ આપવા માટે આ પ્રકારનો પ્રસ્તાવ પસાર કરવામાું

આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા મવમવધ પ્રસ્તાવો

➔ ટકા ગાળાની ચચાય

➔ અધાય કલાકની ચચાય


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના સત્ર
➢ સુંસદ સ્થગન કરવ ું : સત્ર મોખફ કરવ ું : બે સત્ર વચ્ચે નો અવકાિ.

➢ અમનમિત સમય માટે સ્થગન કરવ ું : SINE DIE

➢ સત્ર સમાપ્પ્ત : સત્ર પ ૂરું થાય ત્યારે

➢ મવસર્જન : માત્ર લોકસભાન ું મવસર્જન થાય ત્યારે ...

➢ સામાન્ય રીતે સુંસદના દરે ક સત્રની ભાષા અંગ્રેજી અને હિન્દી િોય છે પરું ત અધ્યક્ષ કે
સભાપમતની પરવાનગીથી કોઈપણ વ્યસ્ક્ત પોતાની માત ૃભાષામાું વક્તવ્ય આપી િકે છે
અને તેના માટે અગાઉથી જ રાન્સલેટરો સુંસદના બુંને ગૃિોમાું ઉપલબ્ધ િોય છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
વ્િીપ (WHIP)
➢ ભારતના બુંધારણમાું તથા સુંસદના મનયમોમાું વ્િીપન ું ઉલ્લેખ કરવામાું આવ્યો નથી પરું ત સુંસદની
પરું પરા ને આધીન વ્િીપનો ઉપયોગ સુંસદમાું કરવામાું આવે છે .

➢ સામાન્ય રીતે સુંસદની અંદર અસ્સ્તત્વ ધરાવતા દરે ક પક્ષનો એક સ્વતુંત્ર વ્િીપ િોય છે મોટાભાગે
દરે ક પક્ષકારના વ્િીપના સમાન અમધકાર ધરાવે છે .

➢ જ્યારે પણ કોઈ પક્ષના નેતા મુંત્રીઓ કે સભ્યોને સુંસદના કોઈ અગત્યના કાયય માટે એકત્ર કરવાન,ું
એમને સાથે રાખવાન,ું તેમના સિયોગ કરવાન ું મિત્વની જવાબદારી વેપની િોય છે .

➢ આમ મવપન ું કાયય આપણી સુંસદીય લોકતુંત્ર પ્રણાલીને વ્યવસ્સ્થત જળવવા માટે ખ ૂબ જ અગત્યન ું
છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના સત્ર
Lane Duck (લુંગડ બતક) સત્ર
➔ નવી સરકારની પ્રથમ બેઠકમાું કેટલાક ચટ
ું ૂ ાયા વગર ના સભ્યો અથવા તો જૂની સરકાર
ના સભ્યો િાજરી આપે છે માટે તેવા સત્ર ને Lane Duck (લુંગડ બતક) સત્ર કિેવામાું
આવે છે
➔ કોઈપણ સત્રની કાયયવાિી તે સત્રના ઓછામાું ઓછા ૧૦(કોરમ 1/10 ) ટકા ભાગ સભ્યોની
િાજરીમાું જ સત્રની કાયયવાિી કરી િકાય છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંકલ્પ (RESOLUTIONS)
➢ સુંસદના કોઈપણ ગ્રપમાું સાવયજમનક લોકહિતની બાબતો માટે સરકારન ું ધ્યાન દોરવા માટે ગૃિમાું
કોઈપણ સભ્ય દ્વારા સુંકલ્પની રજૂઆત કરવામાું આવે છે .
➢ લોકહિતના મદ્દા ઉઠાવવા મ ૂળ પ્રસ્તાવ પસાર કરવામાું આવે છે જેને સુંકલ્પ કિેવાય છે .
➢ સામાન્ય રીતે સુંકલ્પને મમમનટની મમમનટસ માું નોંધવામાું આવતા નથી.
➢ જે પ્રસ્તાવને ગૃિ દ્વારા સ્વીકાર કરવામાું આવે તેને સુંકલ્પ તરીકે વ્યાખ્યામયત કરી િકાય.
➢ સુંકલ્પ ત્રણ પ્રકારના િોય છે
✓ સરકારી સુંકલ્પ
✓ ખાનગી સકય લ
✓ બુંધારણીય સુંકલ્પ
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
યવા સુંસદ
➢ ભારતમાું ચોથી અચખલ ભારતીય વ્િીપ પહરષદની ભલામણ અંતગય ત યવા સુંસદની િરૂઆત
કરવામાું આવી છે .
યવા સુંસદની મખ્ય મવિેષતાઓ
➢ યવા વગય ને સુંસદીય કાયયવાિી અને સુંસદીય પ્રણાલીટી રૂબરૂ કરાવા...
➢ યવાનોમાું ચહરત્ર અને મિષ્ટ અને સિનિીલતાની ભાવના ઊભી કરવી...
➢ ભારતમાું યવા અને મવદ્યાથી વગય ને લોકતુંત્રના મ ૂલ્યો તેમજ મ ૂલ્યોને વળગી રિેવાની ભાવના
ઉત્પન્ન કરવી...
➢ ભારતીય સુંસદીય બાબતોના મુંત્રાલય વડે યવા સુંસદન ું આયોજન તેમજ રાજ્યોની તાલીમ
આપવામાું આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
ભારત માું ન્યાયપાચલકાઓ

સપ્રીમકોટય

િાઈકોટય

સેિન્સકોટય

ચીફ જયહડશ્યલ મેજીસ્ટેટ મેરોપોચલટીન મેજીસ્રે ટ


પ્રથમ વગય નાું જયહડશ્યલ મેજજસ્રે ટ ચીફ વગય નાું મેરોપોચલટીન મેજીસ્રે ટ
બીજ વગય નાું જયહડશ્યલ મેજજસ્રે ટ મેરોપોચલટીન મેજીસ્રે ટ
એકઝીકયટીવ મેજજસ્રે ટ એકઝીકયટીવ મેજજસ્રે ટ
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

કોટય રચના કોણ? જજ ન ું નામ મનમણક કેટલી સત્તા છે ?


સેિન્સ જજ-9 IPC ની તમામ સજ આપી િકે
રાજ્ય સરકાર તમામ ની
સેિન્સ કોટય પણ ફસી માટે HC પ ૂવય મુંજરી
(HC ની સલાિ ADD.સેિન્સ જજ-10 મનમણક HC
9 પછી) દ્વારા
ASST. સેિન્સ જજ 10 વષય સધીની કેદ ની સજ

ચીફ જયહડશ્યલ મેજીસ્ટેટ-12 7 વષય સધીની કેદ ની સજ


જયહડશ્યલ રાજ્ય સરકાર તમામ ની 3 વષય સધીની કેદ ની સજ +
કોટય (HC ની સલાિ પ્રથમ વગયનાું જયહડશ્યલ મેજજસ્રેટ મનમણક HC 10000 RS નો દું ડ
પછી) દ્વારા
11 1 વષય સધીની કેદ ની સજ +
બીજ વગયનાું જયહડશ્યલ મેજજસ્રેટ 5000 RS નો દું ડ
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

કોટય રચના કોણ? જજ ન ું નામ મનમણક કેટલી સત્તા છે ?

મેરોપોચલટીન રાજ્ય સરકાર ચીફ મેરોપોચલટીન મેજીસ્રે ટ તમામ ની 7 વષય સધીની કેદ ની સજ
કોટય (HC ની મનમણક HC
3 વષય સધીની કેદ ની સજ +
16 સલાિ પછી) મેરોપોચલટીન મેજીસ્રે ટ દ્વારા
10000 RS નો દું ડ
જમીનઆપવા /વોરું ટ કાઢવા
એકઝીકયટીવ
રાજ્ય સરકાર એકઝીકયટીવ મેજજસ્રે ટ રાજ્ય સરકાર /સમન્સ આપવ ું /જિેરનામાું
કોટય -20 બિાર પાડવા

➔ ઉપરના તમામ જજો માું વધારા ના અથવા ખાિ જજો ની મનમણક HC દ્વારા કરવામાું આવિે ફક્ત
રાજ્યસરકાર ની મુંજરી થી જ કરવામાું આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
મવગત SC-1 HC-25

િોદ્દો દે િની સવોચ્ચ અદાલત રાજ્યની સવોચ્ચ અદાલત

ભાગ ભાગ 5 ભાગ 6

અનચ્છે દ અનચ્છે દ નુંબર 124 અનચ્છે દ નુંબર 214

➔ ભારતનો નાગહરક િોવો જોઈએ ➔ ભારતનો નાગહરક િોવો જોઈએ


➔ 5વરસનો િાઇકોટય ના જજ તરીકે નો ➔ દસ વરસનો વકીલાતનો અનભવ
લાયકાત અનભવ િોવો જોઈએ િોવો જોઈએ
➔ દસ વરસનો િાઇકોટય માું વકીલાતનો
અનભવ િોવો જોઈએ
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બુંધારણ માું ભાગ 5 & 6 સાથે સમજીએ…
મવગત SC-1 HC-25
રાષ્રપમત દ્વારા-124 રાષ્રપમત દ્વારા-217
મનમણ ૂક (કોલેજીયન પદ્ધમત) (કોલેજીયન પદ્ધમત)

િપત રાષ્રપમત દ્વારા રાજ્યપાલ દ્વારા

કાયયકાળ 6 વષય / 65 વષય 6 વષય / 62 વષય

રાજીનામ ું રાષ્્પમત દ્વારા રાષ્્પમત દ્વારા

બરખાસ્ત મિાચભયોગ ની પ્રહિયા-61 મિાચભયોગ ની પ્રહિયા-61


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

NJAC: National judicial appointment commission કોલેજીયન પદ્ધમત


➔ વડાપ્રધાન નરે ન્ર મોદી દ્વારા સપ્રીમ કોટય અને િાઈકોટય ના જજની મનમણક કોલેજીયન પદ્ધમત સપ્રીમ
માટે NJAC ની રચનાબ બુંધારણીય સધારા ન 99 દ્વારા વષય 2015 કોટય ના વહરષ્ઠ
કરવામાું આવી િતી ન્યાયાધીિની બનેલી
➔ જે પાછળથી સપ્રીમ કોટય દ્વારા આ 99 સધારા ને બુંધારણ ના અનચ્છે દ કમમટી જજો ના નામની
નુંબર 50(ન્યાયતુંત્રને કારોબારીને અલગ-અલગ રાખવાન ું સ ૂચવવામાું યાદી રાષ્રપમતને મોકલિે
આવ્ય ું છે )ન ું ઉલુંઘનકરવાથી ગે ર બુંધારણીય જિેર કયો . પહરણામે આજે અને રાષ્રપમત યાદી માુંથી
કમમિન છે એ ગે રબુંધારણીય િતા વતયમાન સમયમાું જજોની મનમણ ૂક જેના નામ પર મોિર
કોલેજીયન પદ્ધમત દ્વારા કરવામાું આવે છે લગાવિે તે જણાવો
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બુંધારણ માું ભાગ 5 & 6 સાથે સમજીએ…
મવગત SC-1 HC-25

1 મખ્ય + અન્ય રાષ્્પમત ની માતજી


સુંખ્યા 1 મખ્ય + 33 અન્ય = કલ 34
મજબ (રાજ્યપાલ ની સલાિથી)

1. મખ્ય 2,80,000 RS 1. મખ્ય 2,50,000 RS


પગાર
2. અન્ય 2,50,000 RS 2. અન્ય 2,25,000 RS
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
િાઇકોટય અને સપ્રીમ કોટય ની સત્તાઓ

➔ મ ૂળ ક્ષેત્રનો અમધકારી

○ સપ્રીમ કોટય િાઈ કોટય પોતાના કાયયક્ષેત્રમાું બુંધારણને વફાદાર રિીને પારદિયક અને

તટસ્થ ન્યાય આપવાન ું કાયય કરિે.


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
િાઇકોટય અને સપ્રીમ કોટય ની સત્તાઓ
➔ અપીલ અમધકારી

○ તાબાના અદાઓ માટે અદાલતો માુંથી આવેલા મનણયયોથી અસુંતોષ થયેલા નાગહરકોને

ઉપલી અદાલતમાું અપીલ કરવાનો અમધકાર છે અને અ ઉપલી અદાલતોમાું માું

િાઇકોટય અને સમપ્રમ કોટય માું અપીલ નો સ્વીકાર કરવામાું આવે છે જેનાથી અસુંતોષ

થયેલા નાગહરકોને પારદિયક ન્યાય મળી િકે,


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
િાઇકોટય અને સપ્રીમ કોટય ની સત્તાઓ
➔ મનરીક્ષણ અમધકાર
○ સપ્રીમ કોટય િાઈ કોટય દ્વારા તાબાની અદાલત માું ચાલતી ન્યાયપ્રહિયા પર દે ખરે ખ
રાખવામાું આવિે જો કિે ન્યાયની ચ ૂક જણાય તો તેવા સુંજોગોમાું તાબાની
અદાલતોને રોકિે તેની ભ ૂલો સધારવા નો અથવા તો તેના મનણયય પર હરવ્ય ૂ કરવાનો
અમધકાર સપ્રીમ કોટય અને િાઇકોટય ના છે ,
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
િાઇકોટય અને સપ્રીમ કોટય ની સત્તાઓ
➔ સલાિકારી અમધકાર
○ સપ્રીમ કોટય િાઈ કોટય દ્વારા રાષ્રપમત અને રાજ્યપાલ અને જે તે સરકારને કાયદાકીય
સલાિ આપવાનો અમધકાર છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
િાઇકોટય અને સપ્રીમ કોટય ની સત્તાઓ
➔ નજરી અદાલત
○ જ્યારે પણ સપ્રીમ કોટય િાઈ કોટય દ્વારા કોઇપણ મનણયય આપવામાું આવે છે તો તે મનણયય
તાબાની અદાલતો માટે પરાવા તરીકે જિેરનામાું તરીકે અને વટહકમ તરીકે કાયય
કરિે તે પોતાના કાયયક્ષેત્રને આધીન રિેિે અને આ મનણયયના આધારે સામાન્ય રીતે
તાબાની અદાલતો ચકાદાઓ આપી િકે છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
ન્યાયપાચલકા ની તાબાની અદાલતો
➔ જજલ્લા અદાલત
○ રચના : રાજ્ય સરકાર દ્વારા કરવામાું આવે છે
○ જજની મનમણ ૂક : િાઇકોટય દ્વારા કરવામાું આવ્યો છે એટલે કે રાજ્યપાલ બુંધારણીય
અનચ્છે દ 233 નો ઉપયોગ કરીને જીલ્લા અદાલત ના ન્યાયાધીિ ની મનમણક ું કરે છે
○ લાયકાત : ભારતનો નાગહરક િોવા જોઈએ
■ ઓછામાું ઓછો સાત વષયનો અનભવ િોવો જોઈએ અને
■ લાભ પર ધારણ કયો િોવો જોઈએ નિીં
➔ જો તાલકામાું ફોજદારી કાયયવાિી ચાલે તેને સામાન્ય મવિે સેિન કોટય કિેવાય અને
➔ જો અદાલતમાું કાયયવાિી ચાલે એને સામાન્ય રીતે જજલ્લા અદાલત કિેવામાું આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
ન્યાયપાચલકા ની તાબાની અદાલતો
➔ જજલ્લા અદાલત
○ રચના : રાજ્ય સરકાર દ્વારા કરવામાું આવે છે
○ જજની મનમણ ૂક : િાઇકોટય દ્વારા કરવામાું આવ્યો છે એટલે કે રાજ્યપાલ બુંધારણીય
અનચ્છે દ 233 નો ઉપયોગ કરીને જીલ્લા અદાલત ના ન્યાયાધીિ ની મનમણક ું કરે છે
○ લાયકાત : ભારતનો નાગહરક િોવા જોઈએ
■ ઓછામાું ઓછો સાત વષયનો અનભવ િોવો જોઈએ અને
■ લાભ પર ધારણ કયો િોવો જોઈએ નિીં
➔ જો તાલકામાું ફોજદારી કાયયવાિી ચાલે તેને સામાન્ય મવિે સેિન કોટય કિેવાય અને
➔ જો અદાલતમાું કાયયવાિી ચાલે એને સામાન્ય રીતે જજલ્લા અદાલત કિેવામાું આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
ન્યાયપાચલકા ની તાબાની અદાલતો
➔ ફેમમલી કોટય
■ પાહરવાહરક ઝઘડાને મૈત્રીપ ૂણય સમાધાન કરાવવાના િેતથી આવી અદાલતો
બનાવવામાું આવી છે જેની મખ્ય લાક્ષચણકતાઓ નીચે મજબ છે
● સામાન્ય રીતે આવી િજર વાતો માું વકીલો િોતા નથી
● અને જો જરૂર જણાય તો ન્યાયાધીિો ની મુંજૂરી લઈને વકીલો રાખી િકાય છે
● ફેમમલી કોટય ના મનણયયના મવરોધમાું સપ્રીમ કોટય િાઈ કોટય માું અપીલ કરી િકાતી
નથી
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
ન્યાયપાચલકા ની તાબાની અદાલતો
➔ લોક અદાલતો
■ ભારતમાું વધતી જતી વસ્તીના આધારે કેસોની સુંખ્યામાું ઘણો વધારો થાય છે
આવતા જતા કેસોને ઝડપથી મનવારણ માટે અને વ્યસ્ક્તને સરળતાથી સસ્તો અને
ઝડપી ને મળી રિે તે િેતથી આવી લોક અદાલતની સ્થાપના કરવામાું આવી છે
■ સામાન્ય રીતે બુંને પક્ષકારો ની મુંજૂરીથી લોક અદાલતમાું કેસ ચલાવવામાું આવે
છે
■ આવી અદાલતો રજના હદવસોમાું ભરાય છે અને જેનો મનણયય અંમતમ મનણયય રિેિે
એટલે કે એના મવરોધમાું ઉપલી અદાલતો જેવીકે િાઇકોટય અને સપ્રીમ કોટય માું
અપીલ કરી િકાતી નથી અને
■ આવી અદાલતો ની િરૂઆત વષય 1982માું જનાગઢ થી કરવામાું આવ્યો છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
ન્યાયપાચલકા ની તાબાની અદાલતો
➔ PIL(પબ્બ્લક ઇન્ટરે સ્ટ લીટીગે િન) અથવા જનહિત યાચચકા
■ સામાન્ય રીતે ભારતમાું આ પ્રકારની અદાલત નો િેત દે િના ના નબળા અને
અમિચક્ષત લોકોને અન્યાય ના થાય તેઓ છે .
■ જે લોકોને ન્યાય મેળવવાની પ્રહિયામાું મવિે ખબર ના િોય અથવા તો માહિતી ના
િોય અથવા તો કોઈ પણ વ્યસ્ક્તના ધાક ધમકી અને દબાણથી ન્યાય મેળવવા
માગતા નથી આ ઉપરના બધા સુંજોગોમાું આ લોકોને ન્યાય આપવા માટે તેમના
વતી અદાલતમાું તમે PIL દાખલ કરી િકો છો જેને ગજરાતીમાું જનહિત યાચચકા
પણ કિેવામાું આવે છે
■ આ જનહિત યાચચકા ના પ્રણેતા હરટાયર સપ્રીમ કોટય ના જજ પી.એન.ભગવતી િતા.
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ (વામષિક નાણાકીય પત્રક / મવવરણ
➢ સામાન્ય રીતે બજેટ નામના કોઈ િબ્દનો ઉલ્લેખ ભારતીય બુંધારણમાું નથી પરું ત આ એક ફ્ેંચ
િબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે જેને આપણે ચામડાન ું થેલો કિી િકાય.

➢ ભારતની બુંધારણની અનચ્છે દ નુંબર 112 માું બજેટન ું વામષિક નાણાકીય મવવરણ ના નામે ઉલ્લેખ
કરાયો છે સામાન્ય રીતે રાષ્રપમત પાસે સત્તા છે કે બજેટને સમયસર બુંને ગૃિમાું રજૂ કરાવો.

➢ બજેટ કોઈપણ નાણાકીય વષય 1 એમપ્રલથી 31 માચય માટે િોય છે જેમાું સરકારના આવનારા વષયમાું
અંદાજજત આવક અને ખચયન ું સરવૈય ું તૈયાર કરવામાું આવે છે .

➢ ભારત સરકારે 2017 માું સામાન્ય બજેટ અને રે લવે બજેટને એક સાથે મર્જ કયું િત ું જે 1921 થી
એકવાથય સમમમત દ્વારા મવભાજજત કરવામાું આવ્ય ું 2016 થી સામાન્ય રીતે બજેટ પિેલી ફેબ્રઆરી
રજૂ કરવામાું આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ (વામષિક નાણાકીય પત્રક / મવવરણ
સામાન્ય રીતે બજેટમાું નીચેની બાબતોનો સમાવેિ કરવામાું આવે છે .

➢ મિેસલી આવક અને મ ૂડી આવકનો અંદાજ, આવકમાું વધારો કરવા નવા માગો િોધવા.
➢ આવનારા વષયનો કલ ખચયનો અંદાજો .
➢ આમથિક અને નાણાકીય નીમતઓ જે આવનારા વષયની કરવ્યવસ્થા મિેસલ આવક કાયયિમનો ખચય
અને નવી યોજના િરૂ કરવાની હદિા નક્કી કરી

➢ બજેટમાું કલ ખચય અને આવકન ું સરવૈય ું છે તેથી આવક અને ખાદ્ય યોગ્ય માહિતી મળે .
➢ વામષિક નાણાકીય પત્રમાું એકમત્રત ફું ડ એટલે કે સુંચીન મનમધ ઉપર ભારીત ખચય અને અન્ય ખચય
દિાયવવામાું આવે છે જેમાું સામાન્ય રીતે મિેસલી ખચય કે અન્ય ખચય જદા રાખવામાું આવે છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બુંધારણ અંતગયત બજેટ ની જોગવાઈ
➢ અનચ્છે દ 112 મજબ રાષ્રપમત દરે ક નાણાકીય વષયમાું બુંને સુંસદના ગ ૃિોમાું બજેટ રજૂ કરાવિે જેમાું તે
નાણાકીય વષયની આવક જવકન ું અંદાજ કરવામાું આવિે. સામાન્ય રીતે સુંસદમાું રાષ્રપમત કેન્રના
નાણામુંત્રી દ્વારા દર વષે લોકસભામાું બજેટ રજૂ કરાિે.

➢ રાષ્રપમતની ભલામણ વગર કોઈપણ પ્રકારની અનદાન બજેટમાું માુંગણી થઈ િકતી નથી અથવા કોઈ પણ
કાયદા વગર અનદાન ની માુંગણી થાય િકતી નથી.

➢ અનચ્છે દ 114 મજબ ભારીત ખચય મસવાય સુંસદની મુંજૂરી વગર ભારતમાું એકમત્રત ભુંડોળ માુંથી નાણા
ઉપાડી િકાતા નથી.

➢ રાષ્રપમતની મુંજૂરી વગર એકમત્રત કરવામાું આવેલી નાણાું મવધેયક ગરમાુંથી પસાર થઈ િકત ું નથી આવ ું
મવધયક રાજ્યસભામાું રજૂ કરવામાું આવત ું નથી.
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બુંધારણ અંતગયત બજેટ ની જોગવાઈ
➢ બુંધારણમાું બજેટ બાબતે નીચેની મયાયહદત જોગવાઈ કરવામાું આવી છે :

✓ કરવેરા સાથે સુંબમું ધત નાણાું મવધેય માત્ર લોકસભામાું જ પસાર થાય છે રાજ્યસભામાું રજૂ થત ું નથી.

✓ અનચ્છે દ 113 મજબ અનદાન અંગે રાજ્યસભામાું મતદાનનો કોઈ અમધકાર નથી આ બાબત લોકસભાન ું
મવિેષ અમધકાર છે .

✓ કરવેરા સુંબધ
ું ી નાણાું મવધેયો રાજ્યસભાને 14 હદવસમાું લોકસભાને પરત કરવ ું પડિે અથવા તો પસાર
કરવ ું પડિે.

✓ બજેટમાું મિેસલ ખચયને અન્ય ખચય તરીકે દિાયવવામાું આવિે + ભારતમાું એકમત્રત ભુંડોળમાુંથી સુંસદમાું
ચબનમતપાત્ર ખચય / ભારીત ખચય પસાર કરવામાું આવે છે આવા ખચય બાબતે સુંસદમાું ચચાય થાય છે પરું ત
કોઈ મતદાન થત ું નથી.
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ માું સમામવષ્ટ ભારીત ખચય / અભારીત ખચય જોગવાઈ
➢ બુંધારણની અનચ્છે દ 112 અંતગય ત ભારતમાું સુંચચત નીમત ઉપર ભાહરત ખચય ઉપર મતદાન કરવામાું આવત ું
નથી માત્ર ચચાય કરવામાું આવે છે જે ભારીત ખચયમાું નીચેના ખચયનો સમાવેિ થાય છે :

► રાષ્રપમત ના પગાર ભથ્થાઓ અને અન્ય ખચાયઓ + રાજ્યસભાના સભાપમત /ઉપસભાપમત લોકસભાના
અધ્યક્ષ / ઉપાધ્યક્ષના પગાર

► ભારત સરકાર ઉપર ચ ૂકવવાની જવાબદારી િોય તેવા દે વા અંગે નો ખચય જેમાું વ્યાજ લોન અને બીજ ખચયનો
સમાવેિ થાય છે . + સપ્રીમ કોટય ના ન્યાયાધીિો અને તેમના પગાર પત્તાઓને પેન્િન િાઇકોટય ના
ન્યાયાધીિોન ું પેન્િન + ભારતમાું CAG ને આપવામાું આવતો પગાર ભથ્થાઓ અને પેન્િન

► UPSCના અધ્યક્ષ અને સભ્યોના પગાર ભથ્થાઓ પેન્િન રકમ એ સુંચચત મનમધના ભારીત ખચયમાું આવિે.

► જ્યારે સુંચચતનીધીના અભારીત ખચાય માટે સુંસદમાું પ્રસ્તાવ કરવામાું આવે છે અને જેના ઉપર ચચાય મતદાન
કરવામાું આવે છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ (વામષિક નાણાકીય પત્રક / મવવરણ પ્રસાર કરવાની પ્રહિયા

બજેટ ઉપર સામાન્ય મવભાગીય અનદાન ની માુંગ અને


બજેટ રજૂ
ચચાય બુંને ગ્રપમાું સમમમતઓ દ્વારા તેની ઉપર કાપ પ્રસ્તાવ
કરવ ું
કરવી ચકાસણી રજૂ કરવા

બજેટ પસાર બજેટને નાણાકીય ખરડા તરીકે અનદાન માટે મવમનયોગ પ્રસ્તાવ
થવ ું પસાર કરો અનચ્છે દ 110 અને રજૂ કરવા
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
1. બજેટ ગ ૃિમાું રજૂ કરવાની જોગવાઈ
➢ સામાન્ય રીતે સુંસદમાું બજેટ કરવાની પ્રહિયા ખ ૂબ જ લાુંબી છે જે મવમવધ છ ચરણોમાું મવભાજજત કરવામાું
આવી છે . જેમાું પ્રથમ ચરણ છે બજેટને ગ ૃિમાું રજૂ કરવ.ું

➢ સામાન્ય રીતે અનચ્છે દ 112 મજબ કેન્રના નાણામુંત્રી બજેટને ગ ૃિમાું રજૂ કરે છે તેને એક કે બે હદવસ પિેલા
ઇકોનોમમક સવે પણ નાણામુંત્રાલય દ્વારા ગરમાું રજૂ કરવામાું આવે છે ઇકોનોમમક સવે દે િની આમથિક હદિાનો
પહરચય આપે છે .બજેટ સૌપ્રથમ લોકસભામાું રજૂ થાય છે ત્યારબાદ રાજ્યસભામાું રજૂ કરવામાું આવે છે .

➢ સામાન્ય રીતે બચત પિેલી ફેબ્રઆરી રજૂ કરવાથી િોવાથી એના એક હદવસ પિેલા એટલે 31 જન્યઆરીની
રાત્રે િલવા પાટીન ું આયોજન કરવામાું આવે છે .

➢ બજેટ ગ ૃિમાું જ્યારે રજૂ થત ું િોય ત્યારે તેના પર કોઈ ચચાય કરવામાું આવતી નથી બજેટમાું નાણામુંત્રી દ્વારા
બજેટ સ્પીચ આપવામાું આવેલ છે સામાન્ય રીતે બજેટ દસ્તાવેજમાું ડોક્યમેન્ટમાું બજેટ ભાષણ, બજેટ
અનદાન ની માગ મવમનયોગ ખરડો નાણાકીય ખરડો વગે રેનો સમાવેિ થાય છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ ઉપર બુંને ગ ૃિમાું સામાન્ય ચચાયની જોગવાઈ
➢ બજેટ રજૂ થયાના થોડા હદવસ બાદ સાુંસદના બુંને ગ ૃિમાું બજેટ ઉપર ચચાય કરવામાું આવે છે .

➢ સામાન્ય રીતે આવી ચચાય ત્રણથી ચાર હદવસ સધી ચાલે છે .

➢ સામાન્ય ચચાય દરમમયાન લોકસભામાું મવપક્ષ દ્વારા કાપ પ્રસ્તાવ મ ૂકી િકાતો નથી.

➢ જોકે નાણામુંત્રી આવી સામાન્ય ચચાય બાદ પ્રશ્નોના જવાબ આપી િકે છે .

➢ આમ સામાન્ય ચચાયમાું આ બજેટ મવભાગીય સમમમત દ્વારા ચકાસણી માટે મોકલવામાું આવિે.
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ ઉપર મવભાગીય સમમમત દ્વારા ચકાસણી જોગવાઈ
➢ વષય 1993 થી બજેટમાું દિાયવવામાું આવતા તમામ ખચો મનયુંત્રણ કરવાના િેતથી ગ ૃિમાું બજેટની સામાન્ય
ચચાયવાદ બજેટ સુંસદની 24 જેટલી મવભાગ્ય સમમમતઓ (.(24 સમમમત – 16 LS + 8 RS / દરે ક સમમમતમાું
31 સભ્યો =21 LS + 10 RS ના ))દ્વારા અનદાન ન ું ઊંડાણપ ૂવયક ચચાય મવચારણા કરીને લગભગ એક મહિના
જેટલા સમય બાદ હરપોટય તૈયાર કરવામાું આવે છે .

➢ આ હરપોટય ને સુંસદના બુંને ગ્રપ મવચાર મવમસ માટે મોકલવામાું આવે છે .

➢ સામાન્ય રીતે આવી મવભાગીય સમમમતઓ દ્વારા ચકાસણી કરવાનો મખ્ય િેત બજેટમાું દિાયવેલી તમામ
અનદાન તથ્યોને આધીન છે કે નિીં તે જોવાન ું છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ અનદાની ની માગણીની જોગવાઈ
➢ લોકસભામાું જ અનદાન માટે માુંગણીઓ ઉપર મતદાન થાય છે રાજ્યસભામાું આવ ું મતદાન થત ું નથી.

➢ લોકસભામાું અનદાન માુંગણીઓ છે તે મુંત્રાલય પ્રમાણે પ્રસાર થાય છે ત્યારે માુંગણીઓ ગ ૃિમાું પસાર
કરવામાું આવતા અનદાન બને છે .

➢ લોકસભામાું દરે ક માુંગણી પણ અલગ મતદાન થાય છે તે દરમમયાન સુંસદમાું બજેટ ઉપર ચચાય પણ થાય છે
ચચાય દરમમયાન અનદાનમાું ઘટાડો કરવા મવપક્ષ દ્વારા કાપ પ્રસ્તાવ ઉપર મ ૂકવામાું આવે છે .

➢ અનદાનની માુંગણી ન ું લોકસભાના અધ્યક્ષ દ્વારા સ્વીકાર અને અસ્વીકાર પણ કરી િકાય છે .

➢ અનદાનના પ્રસ્તાવ ઉપર ચબનજરૂરી ચચાયઓને અટકાવી સીધ ું જ મતદાન કરવા માટે અધ્યક્ષ દ્વારા ગ ૃિ
ચગલોટીન પ્રસ્તાવનો ઉપયોગ કરવામાું આવે છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ અનદાની ની માગણીની જોગવાઈ
➢ સામાન્ય રીતે મવપક્ષ દ્વારા સરકારની નીમતઓ અને ખચાયઓ સામે કાપ પ્રસ્તાવનો ઉપયોગ કરી િકે છે કાપ
પ્રસ્તાવના નીચેનામાુંથી કાપ પ્રસ્તાવના ત્રણ પ્રકાર પડે છે .

✓ નીમતગત કાપ પ્રસ્તાવ (POLICY CUT) – 1RS પોચલસી ના બદલામાું

✓ આમથિક કાપ પ્રસ્તાવ (ECONOMY CUT)- અનદાન માું માુંગલે રકમમાું ઘટોડો કરવા

✓ સાુંકેમતક કાપ પ્રસ્તાવ (TOKEN CUT) – 100 RS ઘટાડો સરકારની ચબિંજરૂરી માુંગ ના મવરોધ્ધ માું

➢ આવા કાપ પ્રસ્તાવનો બુંધારણમાું આવા કોઈક આ પ્રશ્નનો ઉલ્લેખ જોવા મળતો નથી પરું ત લોકસભાના
મનયમોમાું કાપ પ્રસ્તાવના ઉલ્લેખ જોવા મળે છે .

➢ સામાન્ય રીતે જે સરકાર સ્પષ્ટ બહમતી વાળી િોય અથવા બહમત ધરાવતી િોય તેવા પક્ષકારનો મવપક્ષમાું
કાપ પ્રસ્તાવથી કોઈ ફરક પડતો નથી કારણ કે આવો પ્રસ્તાવ પસાર થતો નથી
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ મવમનયોગ ખરડો પ્રસાર કરવાની જોગવાઈ
➢ સુંચચતમનમધ માુંથી માુંગણી કરવામાું આવેલા તમામ અનદારને બુંધારણીય અનચ્છે દ નુંબર 114 મજબ
મવમનયો ખરડો પસાર કરીને આવી બજેટ માટેની અનદાન સુંચચતમનમધમાુંથી મેળવવામાું આવે છે .

➢ સામાન્ય રીતે એક વાત સુંસદમાું આવો મવમનયોગ ખરડો મુંજૂર કયાય બાદ તેમાું ફેરફાર બુંનેમાુંથી કોઈપણ
ગ ૃિમાું કરી િકાિે નિીં .

➢ કોઈપણ મવમનયોગ ખરડો સ્વીકાયય છે કે અસ્વીકાયય છે તે અંગે નો અંમતમ મનણયય LS ના અધ્યક્ષનો રિે છે .

➢ મવમનયોગ ખરડા વગર સુંચચતમનમધ માથી નાણાું ઉપાડી િકતા નથી. આ પ્રકારનો નાણા ખરડો સૌપ્રથમ
અને લોકસભામાું રજૂ કરવામાું આવે છે અને ત્યારબાદ 14 હદવસમાું રાજ્યસભામાુંથી કાતો પસાર કરવામાું
આવિે નહિતો સધારા માટે પન લોકસભામાું મકવા મોકલવામાું આવિે .

➢ આવી મુંજૂરી બાદ જ સરકારના મવચભન્ન મવભાગ મવમનયોગ ખરડા મજબ નાણાનો ઉપયોગ કરી િકે છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ નાણાકીય મવધેયક રજૂ કરવાની જોગવાઈ
➢ નાણાકીય મવધેયક સુંસદની પ્રણાલીમાુંથી પસાર કરવામાું આવે છે જેથી ભારત સરકારને આગામી વષયમાું
નાણાકીય બાબતોમાું સવલત મળી રિે.

➢ સુંચચત નીમત ઉપર અસ્થાયી કરવેરાઓ અથવા અંદાજજત કરવેરા ને આધીન આવા નાણાકીય મવધ્યાકો
બનાવવામાું આવે છે જે બજેટ ખચયને કાયદાકીય માન્યતા આપે છે .

➢ આવા નાણાકીય મવધેયક 75 હદવસમાું ગિમાું પસાર થવા ફરજજયાત છે .

➢ નાણાકીય મવધાયકમાું બદલાવ કરવાની મુંજૂરી છે અગાઉ જ આવ ું કોઈ નાણાકીય બીલ રજૂ કરવામાું
આવ્યો િતો તે રદ્દ કરી િકાય છે તેમાું ઘટાડો કરી િકાય છે પરું ત તેમાું વધારો કરી િકાત ું નથી.

➢ મવમનયોગ ઘરડો અથવા તો નાણાકીય ખરડાથી મળવા પાત્ર રકમ જો સુંચચતમનમધમાુંથી ચોક્કસ સમયે મળી
િકે તેમ ના િોય તો તેવા સમયે બજેટની કલ રકમના છઠ્ઠા ભાગ1/6 ની રકમ એડવાન્સમાું અગાઉથી
મેળવવા માટે સુંસદમાું બુંધારણની અનચ્છે દ 116A મજબ લેખાન ું દાન નામનો ખરડો પાહરત કરી િકાય છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બુંધારણ માું અનદાનની જોગવાઈ
➢ 115: પરકખરડો

➢ બજેટમાું મવચારે લી ના િોય તેવી સેવા માટે અમતહરક્ત અનદાન (115a)

➢ બજેટ માું કોઈ સેવા માું નક્કી કરે લી રકમ કરતાું વધી જય તો અમધકઅનદાન(115b)

➢ વષય ના અન અપેચક્ષત ખચાય ને પિોચી વડવા માટે સસદ નો કોરો ચેક એટેલે પ્રત્યાનદાન (116b)

➢ સુંસદ ના ચાલ વષે નવા ખચય કે સેવા માટે અપવાદ અનદાન (116c )

➢ અંતરીમ બજેટ
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બુંધારણ માું ફું ડો જોગવાઈ
➢ અનચ્છે દ 266:- સુંચચત મનમધ
➢ અનચ્છે દ 266(2) પબ્બ્લક એકાઉન્ટ ઓફ ઇન્ન્ડયા /ભારતન ું જિેર હિસાબ ભુંડોળ
➢ અનચ્છે દ 267 :- આકસ્સ્મક ફું ડ
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ ના પ્રકારોની જોગવાઈ
1. સામાન્ય બજેટ
2. પ્રદિયન બજેટ
3. શ ૂન્ય આધાહરત બજેટ
4. લેચગિંગ બજેટ
5. િહરત બજેટ
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ ના પ્રકારોની જોગવાઈ
1.સામાન્ય બજેટ
➢ સામાન્ય બજેટ વષયના સરકારની કલ આવક તેમજ કલ ખચયના સમગ્ર ઉલ્લેખ દિાયવતો દસ્તાવેજ.
➢ સામાન્ય બજેટ નાણાકીય ગણતરી ઉપરાુંત સરકારની ભમવષ્યન ું નીમતઓ અને યોજનાઓ તેમજ ભ ૂતકાળ ની
મવમવધ નીમતઓન ું મ ૂલ્યાુંકન કરે છે .
➢ સામાન્ય બજેટના બે પ્રકાર પડે છે મિેસ ૂલી બજેટ + મ ૂડી બજેટ
➢ સામાન્ય બજેટ સરકારના ખચાયળ ઉપર અંકિ લગાવવા અને મવકાસના કાયયને પ ૂણય કરવા ગમત આપવાન ું
મખ્ય કાયય કરે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ ના પ્રકારોની જોગવાઈ
2. પ્રદિયન બજેટ
➢ પ્રદિયન બજેટ એટલે એવ ું બજેટ જેમાું કાયોના પહરણામોને આધાર બનાવવામાું આવે છે .
➢ ભારતમાું પ્રદિયન બજેટ ને અપનાવવા પાછળ યોજનાહકય કાયય એટલે કે પ્લામનિંગ કમમિન જવાબદાર છે .
➢ યોજનાકીય કાળમાું જ્યારે લક્ષ્ય અને નાણાકીય વપરાિ વચ્ચે મોટી અસમાનતા રિેતી િતી ત્યારે સામાન્ય
બજેટમાું ઇનપટ અને આઉટપટ વચ્ચે યોગ્ય મનયુંત્રણ બની િકત ું તે ખામીને દૂર કરવા માટે પ્રદિયન બજેટ
લાગ કરવામાું આવે છે જેમાું માત્ર આવક અને જવક ના હિસાબ જ નિીં પરું ત કરે લા કાયોના પહરણામનો
ઉલ્લેખ પણ જોવા મળે છે .
➢ ભારતમાું 1968માું વિીવટી સધારા આયોગે કેન્ર અને રાજ્ય બુંનેમાું પ્રદિયન બજેટની અમલીકરણ કરવાની
ભલામણ કરી િતી
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ ના પ્રકારોની જોગવાઈ
3. શ ૂન્ય આધાહરત બજેટ
➢ ભારતમાું શ ૂન્ય આધાહરત બજેટ 1987 88 માું સરકાર દ્વારા િરૂ કરવાનો મનણયય કરવામાું આવ્યો િતો.
➢ શ ૂન્ય આધાહરત બજેટમાું સરકારી બજેટના ચોક્કસ ખચયનો નવેસરથી મ ૂલ્યાુંકન કરવામાું આવે છે .
➢ દરે ક મવભાગના ખચયને દર વષે શ ૂન્યથી જ ગણવામાું આવે છે સામાન્ય બજેટની જેમ પાછલા વષયના ખચયની
ગણતરી કરવામાું આવતી નથી.
➢ શ ૂન્ય આધાહરત બજેટમાું કોઈપણ કાયયિમ અથવા મવભાગની કાયયદક્ષતા જોઈને વામષિક ખચયની જોગવાઈ
કરવામાું આવે છે .
➢ શ ૂન્ય આધાહરત બજેટમાું ચબનજરૂરી ખચયને પનઃ મ ૂલ્યાુંકન કરી દૂર કરી િકાય છે .
➢ શ ૂન્ય આધાહરત બજેટ એના જનક પીટર એ પાયરને માનવામાું આવે છે જેને સૌપ્રથમ બજેટ નો ઉપયોગ
અમેહરકાના જ્યોજર્જયા થયો િતો.
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ ના પ્રકારોની જોગવાઈ
4. લેચગિંક બજેટ
➢ સુંયક્ત રાષ્ર દ્વારા 1990 માું મહિલાઓના મવકાસ માટે કાયય થાય તે માટે લેંગીક બજેટ નો પ્રસ્તાવ સમગ્ર મવશ્વ
સામે મ ૂકવામાું આવ્યો.
➢ ભારતમાું સમાવેિી મવકાસને િાુંસલ કરવા 2005 2006માું સવય પ્રથમ વાત લેંગીક બજેટ જેન્ડર બજેટ રજૂ
કરવામાું આવ્ય ું િત.ું
➢ લેંગીક બજેટમાું વમન સ્પેમસહફક સ્કીમ 100% સ્ત્રીઓ માટે ફાળવવામાું આવે છે +પ્રો વમન ઉંમર સ્કીમ ઓછામાું
ઓછી 30 ટકા ફાળવણી સ્ત્રીઓ માટે કરવામાું આવે છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બજેટ ના પ્રકારોની જોગવાઈ
5. િહરત બજેટ
➢ િહરત બજેટ એ એવા પ્રકારન ું પયાયવરણન ું હિસાબી બજેટ છે જેમાું બધા પયાયવરણીય ખચય ગણવામાું આવે છે
કલ ઘરે લ જીડીપી ઉત્પાદનમાું પયાયવરણની થતી અસરોને અવગણવામાું આવે છે જેથી આ રીત બજેટ વડે તે
અસરોને નાણાકીય પહરણામમાું રૂપાુંતહરત કરવામાું આવે છે .
➢ િહરત બજેટ એ વતયમાનમાું થઈ રિેલા પયાયવરણના નકસાન તેમજ ભમવષ્યમાું સાતત્ય પ ૂણય મવશ્વ બનાવવામાું
મદદ કરે છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના મવમવધ કયો અને િસ્ક્તઓ
➢ બુંધારણ મજબ સુંસદ એ આપણા કેન્ર સરકારની કારોબારી છે એટલા માટે સુંસદન ું મખ્ય કારણ મવમવધ
કાયદાઓ બનાવવાન ું છે આ મસવાય પણ સુંસદને મવચભન્ન કાયો અને િસ્ક્તઓ આપવામાું આવી છે જેમ કે,

✓ કાયદાકીય િસ્ક્તઓ

✓ કારોબારી િસ્ક્તઓ

✓ નાણાકીય િસ્ક્તઓ

✓ ન્યામયક િસ્ક્તઓ

✓ બુંધારણીય િસ્ક્તઓ

✓ મનવાયચન એટલે કે મનમણ ૂકની િસ્ક્તઓ

✓ રાજેનૈમતક િસ્ક્તઓ વગે રે


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના કાયદાકીય િસ્ક્તઓ
✓ સુંસદન ું મખ્ય કાયય દે િના કલ્યાણકારી રાજ્ય માટે યોગ્ય કાયદા બનાવવાન ું છે .

✓ સુંસદ અનચ્છે દ 245 અંતગય ત અનસ ૂચચ 7 માું આવેલી કેન્ર યાદીના 97 મવષયો પર કાયદાબનાવિે.

✓ અનચ્છે દ 248 મજબ અનસ ૂચચત 7 ની કેન્ર યાદી રાજ્ય યાદી અને સમાવતી યાદીમાું ના િોય તેવા
અમવષ્ઠમવષય ઉપર સુંસદ કાયદો બનાવિે.

✓ સમાવતી યાદીના મવષયો જે સુંઘ અને રાજ્ય વચ્ચે સુંયક્ત કાયદાકીય મવિે જ તેના ઉપર પણ સુંસદ કાયદો
બનાવિે. + સમાવતી યાદીના મવષયો ઉપર રાજ્ય અને કેન્ર વચ્ચે તકરાર હકસ્સામાું સુંસદે બનાવેલો
કાયદો સવય માન્ય ગણાિે.

✓ નાણા ખરડા મસવાય કાયદા બનાવવાની પ્રહિયા માટે લોકસભા અને રાજ્યસભાને સમાન િસ્ક્તઓ
આપવામાું આવી છે અને સામાન્ય ખરડા માું લોકસભા અને રાજ્યસભા વચ્ચે કોઈ મત ભેદ થાય તો સુંયક્ત
બેઠક બોલાવીને તેન ું મનવારણ પણ કરવામાું આવે છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના કાયદાકીય િસ્ક્તઓ
✓ બુંધારણ દ્વારા સુંસદ રાજ્યયાદીના મવષયો પર ખાસ પહરસ્સ્થમતમાું કાયદો બનાવી િકે છે અનસ ૂચચત 7 માું
રાજ્ય યાદી ના 59 મવષયો ઉપર સુંસદ દ્વારા નીચેના પાુંચ સુંજોગોમાું કાયદો બનાવવાની સત્તા ધરાવે છે :
❑ અનચ્છે દ 249 મજબ રાજ્યસભા પ્રસ્તાવ પસાર કરીને રાજ્ય યાદીના મવષયો ઉપર કાયદો બનાવવાની
સત્તા કેન્રસરકાર ને આપી િકે.
❑ અનચ્છે દ 250 મજબ કટોકટીના સમયમાું કેન્ર રાજ્ય યાદીના મવષયો પર કાયદો બનાવિે.
❑ અનચ્છે દ 252 મજબ જ્યારે બે કે તેથી વધ રાજ્યોની મવનુંતી સાથે રાજ્ય યાદીના મવષયો પર કેન્ર કાયદો
બનાવિે પણ આવો કાયદો મવનુંતી કરનાર રાજ્ય માટે જ ફરજજયાત છે અન્ય રાજ્ય માટે મરજજયાત છે .
❑ અનચ્છે દ 356 મજબ જે રાજ્યમાું રાષ્રપમત િાસન લાગ થય ું િોય તે રાજ્યમાું રાજ્ય યાદીના મવષયો પર
કાયદો કેન્ર સરકાર બનાવિે.
❑ અનચ્છે દ 253 જ્યારે કોઈ આંતરરાષ્રીય સુંમેલન સુંમધ અથવા કરારની બાબતની જોગવાઈ િોય ત્યારે પણ
રાજ્ય યાદીના મવશ્વ પર કાયદો કેન્ર સરકાર બનાવિે.
✓ જ્યારે સુંસદના સત્રની કામગીરી િરૂ ના િોય તેવા સમયે અનચ્છે દ 123 મજબ રાષ્રપમતને વટહકમ બિાર
પાડવાની સત્તા સોંપવામાું આવી છે સામાન્ય રીતે સુંસદના સત્રની કાયયવાિી િરૂ થતા 42 હદવસમાું એટલે કે
છ અઠવાહડયામાું આવો વટહકમ ગ ૃિ માુંથી પસાર કરવો ફરજજયાત છે નિીં તો રદ કરવામાું આવિે.
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના કારોબારી િસ્ક્તઓ
✓ ભારતમાું ચિહટિ સુંસદીય પ્રણાલી અપનાવવામાું આવેલી છે આપ્રણાલી મજબ સુંસદ દ્વારા કાયદા રૂપે
માળખ ું ઘડવામાું આવે છે જેને લાગ કરવાન ું કાયય કારોબારી(સરકાર) કરે છે .

✓ જે અંતગય ત કાયયપાચલકાન ું મનમાયણ સુંસદ દ્વારા જ કરવામાું આવે છે અને તે સુંસદ પ્રત્યે જ જ જવાબદાર િોય
છે કારોબારી તેમન ું અસ્સ્તત્વ ત્યાું સધી જળવી રાખે છે જ્યાું સધી ગિ માું તેમની બહમતી એટલે કે મવશ્વાસ
જળવાઈ રિે છે .

✓ ૂ ી ચચાય વગે રેના માધ્યમથી


સુંસદમાું પ્રશ્કાળ , શ ૂન્યકાળ મનિંદા પ્રસ્તાવ, સ્થગન પ્રસ્તાવ, કાપ પ્રસ્તાવ, ટું ક
કાયયપાચલકા કાયો પર મનયુંત્રણ રાખે છે . સુંસદીય સમમમત જેવી કે અરજી સમમમત સરકારી ખાતરી સમમમત
વગે રે દ્વારા કાયયપાચલકાની કામની ચકાસણી કરવામાું આવે છે .

✓ RS માું સરકાર સામે માત્ર પ્રશ્નોત્તરી કરે છે તેને બરખાસ્ત કરી િકતી નથી જ્યારે LS એ સરકાર
કાયયપાચલકાની બહમતીથી બરખાસ્ત કરી િકાય છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના નાણાકીય િસ્ક્તઓ
✓ સુંસદની પરવાનગી વગર સરકાર કોઈ પણ પ્રકારનો કર લગાવી િક્ો નથી કોઈ પણ પ્રકારનો ખચય કરી
િકતી નથી.બજેટ ઉપર સુંસદન ું મનયુંત્રણ િોય છે .સુંસદની અનમમત વગર બજેટમાુંથી આવક અને ખચયની
પરવાનગી મળતી નથી.

✓ સુંસદ સરકારના બધા જ ખચાયઓ અને અનદાન ની માુંગણી કાપ પ્રસ્તાવના માધ્યમથી સ્વીકાર અથવા
અસ્વીકાર કરી િકે છે .

✓ સુંસદીય સમમમતઓના માધ્યમથી આવક અને ખચય ઉપર મનયુંત્રણ લાગે છે , ખચાય તપાિે છે અને ગે રકાનન
ું ી
બાબતો ઉપર પ્રકાિ લાવે છે .

✓ સુંસદ સરકારન ું બજેટ અને બજેટ બાદના ખચયના મનયુંત્રણ કરે છે જો બજેટ પ ૂણય થયા પછી પણ અનદાન ની
રકમમાુંથી કોઈપણ રકમ ચાલ નાણાકીય વષયમાું બચે તો તેને પન સચચ મનમધમાું જમા કરવામાું આવે છે જેને
રૂલ ઓફ લેપ્સ(RULE OF LAPSE) કિેવાય.
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના ન્યામયક િસ્ક્તઓ
✓ બુંધારણની અનચ્છે દ.124 મજબ સપ્રીમ કોટય ના મખ્ય ન્યાયાધીિોની સુંખ્યા સુંસદમાુંથી નક્કી કરવામાું
આવે છે . દરે ક રાજ્યની ઉચ્ચ ન્યાયાલય એટલે કે િાઇકોટય માું સીમામાું ફેરફાર કરવો કેન્રિામસત પ્રદે િમાુંથી
રાજ્યોમાું અને રાજ્યોમાુંથી કેન્રિામસત પ્રદે િો િાઇકોટય ની સત્તાની વિેંચણી સુંસદ દ્વારા કરવામાું આવે છે .

✓ કોઈપણ રાજ્ય અને કેન્રિામસત પ્રદે િમાું િાઇકોટય ની રચના સુંસદ દ્વારા કરવામાું આવે છે .

✓ બુંધારણના ઉલ્લુંઘન બદલ રાષ્રપમત ઉપર અનચ્છે દ.61 મિાચભયોગ ની પ્રહિયા સુંસદમાું કરવામાું આવે છે .

✓ અનચ્છે દ 67 મજબ ઉપરાષ્રપમતને પણ સુંસદમાું પ્રસ્તામવત કરીને દૂર કરી િકાય છે .

✓ ું ૂ ણી કમમિનર, િાઇકોટય ના ન્યાયાધીિ વગે રેને દૂર કરવાની કાયયવાિી પણ સુંસદમાું


આદે િ કેન્રના મખ્ય ચટ
કરવામાું આવે છે .

✓ સુંસદના મનયમો ના ભાગ બદલ દરે ક સભ્યોને દું હડત કરવાન ું કાયય બુંધ સુંસદ કરે છે કોઈપણ સેવાને અચખલ
ભારતીય સેવા બનાવવાન ું કાયય પણ સુંસદ કરે છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના બુંધારણીય િસ્ક્તઓ
✓ સુંસદ દ્વારા બુંધારણમાું મ ૂળભ ૂત ઢાચાને િામન ના થાય તેવા તમામ પ્રકારના સધારા કરી િકાય છે .

✓ સામાન્ય રીતે બુંધારણમાું સધારા ત્રણ રીતે થાય છે .

▪ સુંસદની સામાન્ય બહમતી

▪ સુંસદની મવમિષ્ટ બહમતી અને

▪ સુંસદની મવમિષ્ટ બહમતી સાથે 50% થી વધ રાજ્યની મવધાનમુંડળની મુંજૂરી વાળો બુંધારણીય સધારો.

✓ અનચ્છે દ 3 મજબ નવા રાજ્યન ું મનમાયણ કરવ ું રાજ્યોની સીમા મવસ્તારમાું બદલાવ કરવો તમામ િસ્ક્ત
સુંસદ પાસે રિેલી છે + ભારતના નાગહરકોના મ ૂળભ ૂત અમધકારોમાું વધારો ઘટાડો કરવાની િસ્ક્ત પણ સુંસદ
પાસે રિેલા છે

✓ રાજનીમતના માગય દિયક મસદ્ધાુંતો ઉપર પણ સુંસદ કાયદા બનાવી િકે છે આવ ું કોઈ પણ બુંધારણીય સધારો
બુંધારણના મ ૂળભ ૂત ઢાચા િાનીતો િોવો જોઈએ નિીં
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના મનવાચચિન /મનમણ ૂક િસ્ક્તઓ
✓ ું ૂ ણીમાું ભાગ લેવામાું આવે છે જેમાું રાષ્રપમતની
સુંસદના સભ્યો દ્વારા રાષ્રપમત અને ઉપરાષ્રપમત ની ચટ
ું ૂ ણીમાું માત્ર લોકસભા રાજ્યસભા મવધાનસભાના ચટ
ચટ ું ૂ ાયેલા સભ્યો જ ભાગ લઈ િકે છે જ્યારે
ું ૂ ણીમાું માત્ર લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો ભાગ લઈ િકે છે .
ઉપરાષ્રપમત ચટ

✓ સુંસદ દ્વારા ગ ૃિમાું અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ મનમણ ૂક કરવામાું આવે છે .

✓ ું ૂ ણી પ્રણાલી માટે અને રાજ્યની ચટ


સુંસદની ચટ ું ૂ ણી પ્રણાલી માટે સુંસદ દ્વારા કાયદા બનાવવામાું આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના રાજનૈમતક િસ્ક્તઓ
✓ સુંસદ જનતાની ઈચ્છાઓને પ્રગટ કરવા માટે મોઢું મુંચ આપે છે સુંસદમાું સાુંસદો દ્વારા રજૂ કરવામાું આવેલા
મવચારો નાગહરકોના મવચારો માનવામાું આવે છે બુંધારણના મ ૂળભ ૂત ઢાુંચામાું પહરવતયન કયાય મવના
બુંધારણમાું સધારા કરી િકાય છે .

✓ રાષ્રીય કટોકટીના સમયમાું અનચ્છે દ નુંબર 352 મજબ જિેરાતના એક મહિનામાું અને અનચ્છે દ 356 360
મજબ જિેરાતના બે મહિનામાું આવી કટોકટી જે તે સુંસદ માુંથી પસાર થવી જરૂરી છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
લોકસભાની સાપેક્ષમાું રાજ્યસભાની
સુંસદ જનતાની ઈચ્છાઓને પ્રગટ કરવા માટે મોઢું મુંચ આપે છે સુંસદમાું સાુંસદો દ્વારા રજૂ કરવામાું આવેલા
મવચારો નાગહરકોના મવચારો માનવામાું આવે છે બુંધારણના મ ૂળભ ૂત ઢાુંચામાું પહરવતયન કયાય મવના બુંધારણમાું
સધારા કરી િકાય છે .
✓ રાષ્રીય કટોકટીના સમયમાું અનચ્છે દ નુંબર 352 મજબ જિેરાતના એક મહિનામાું અને અનચ્છે દ 356 360
મજબ જિેરાતના બે મહિનામાું આવી કટોકટી જે તે સુંસદ માુંથી પસાર થવી જરૂરી છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
લોકસભાની સાપેક્ષમાું રાજ્યસભાની
➢ બુંધારણમાું લોકસભા અને રાજ્યસભાએ કાયયપાચલકાના મજબ ૂત સ્થ્ભ તરીકે ગણવામાું આવે છે બુંનેને
લગભગ બુંનેને લગભગ સમાન અમધકારો આપવામાું આવ્યા છે તેમ છતાું પણ ઘણી અસમાનતાઓ પણ
જોવા મળે છે આમ લોકસભાની સાપેક્ષમાું રાજ્યસભાની સ્સ્થમતને ત્રણ રીતે મવભાજજત કરી િકાય છે
❖ રાજ્યસભાની લોકસભા કરતા અસમાન સ્સ્થમત.
❖ રાજ્યસભા અને લોકસભાની સમાન સ્સ્થમત
❖ રાજ્યસભાની લોકસભા કરતા મવિેષ સ્સ્થમત.
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
લોકસભાની સાપેક્ષમાું રાજ્યસભાની
❖ રાજ્યસભાની લોકસભા કરતા અસમાન સ્સ્થમત.
✓ અનચ્છે દ 110 મજબ નાણા મવધાયક માત્ર સૌપ્રથમ સુંસદના લોકસભામાું જ રજૂ કરી િકાય છે .
✓ રાજ્યસભામાું રજૂ કરી િકાતો નથી રાજ્યસભા 14 હદવસમાું કાતાને પસાર કરિે કાતો કોના સધારા માટે કોના
લોકસભામાું મોકલી િકાય.
✓ સામાન્ય રીતે બજેટ ઉપર સૌપ્રથમ ચચાય લોકસભામાું જ થાય છે અનદાન ની માુંગણી પણ લોકસભામાું જ
કરવામાું આવે છે રાજ્યસભામાું બજેટ ઉપર ચચાય કે અનદાનની માુંગણી કરવામાું આવતી નથી .
✓ કોઈપણ મવધેય નાણાું મવધેય છે કે નિીં તે નક્કી કરવાની અંમતમ સત્તા લોકસભાના અધ્યક્ષને છે સુંયક્ત
બેઠકનો અધ્યક્ષતા પણ લોકસભાના અધ્યક્ષ દ્વારા લેવામાું આવિે.
✓ લોકસભા બહમતી પસાર કરીને રાષ્રીય કટોકટીને અટકાવવા માટે અથવા રદ કરવા માટે પ્રસ્તાવ પાડી કરી
િકે છે આ સત્તા ત્યાું સધી લોકસભા છે ત્યાું સધી રાજ્યસભા વસુંત સરકારન ું પતન કરવા માટે અમવશ્વાસનો
પ્રસ્તાવ માત્ર લોકસભા માત્રા આવી િકાય છે આવો પ્રસ્તાવ રાજ્યસભામાું લાવી િકાતો નથી
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
લોકસભાની સાપેક્ષમાું રાજ્યસભાની
❖ રાજ્યસભાની લોકસભા કરતા સમાન સ્સ્થમત.
✓ અનચ્છે દ 107 મજબ સામાન્ય ખરડો બુંને ગ ૃિમાું રજૂ કરવામાું આવે છે બુંને ગ ૃિમાું પસાર થયા થઈ ગયા
પછી જ રાષ્રપમત પાસે સિી કરવા માટે મોકલવામાું આવે છે .
✓ અનચ્છે દ 368 મજબ બુંધારણમાું સધારો કરવાનો ખરડો પણ બુંને ગ ૃિમાું સાથે મ ૂકવામાું આવે છે બુંને
ગ ૃિોની મુંજૂરી બાદ જ રાષ્રપમત પાસે સિી કરવા માટે મોકલવામાું આવે છે .
✓ અનચ્છે દ 117(3) મજબનો નાણાકીય ખરડો પણ બુંને ગ્રપમાું એક સાથે પસાર કરવામાું આવે છે .
✓ રાષ્રપમતની ચટ ું ૂ ણીમાું બુંને ગ ૃિના ચટ
ું ૂ ાયેલા સભ્યો ભાગ લઈ િકે છે અને ઉપરાષ્રપમતની ચટ ું ૂ ણીમાું બુંને
ગ ૃિના તમામ સભ્યો પાુંચ ભાગ લઈ િકે છે સપ્રીમ કોટય ના ન્યાયાધીિોને દૂર કરવા માટે ચટ ું ૂ ણી કમમિનરને
દૂર કરવા માટે અને કેકને દૂર કરવા માટે સુંસદ દ્વારા મુંજૂરી આપી િકાય છે .રાષ્રપમત સિી કયાય બાદ દૂર થિે.
✓ આપણા દે િ ભારતમાું વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા બુંનેમાુંથી કોઈપણ ગ્રપમાું ચટ
ું ૂ ાઈને આવી િકે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
લોકસભાની સાપેક્ષમાું રાજ્યસભાની
❖ રાજ્યસભાની લોકસભા કરતા મવિેષ સ્સ્થમત.
✓ સુંસદમાું રાજ્યસભાને પણ અમક મવિેષ અમધકારો આપવામાું આવ્યા છે જે નીચે મજબ છે .
❑ રાજ્ય યાદી માુંથી કોઈપણ મવષય ઉપર પ્રસ્તામવત કરી તેના ઉપર કાયદો બનાવવાની સત્તા કેન્ર સરકારને
આવી સત્તા આપી િકાય છે .
❑ બુંધારણની અનચ્છે દ નુંબર 312 મજબ કોઈપણ સેવા ને અચખલ ભારતીય સેવા બનાવવાન ું કામ તો સુંસદ
કરિે પણ તેનો પ્રસ્તાવ રાજ્યસભા દ્વારા મ ૂકવામાું આવિે.
❑ ઉપરાષ્રપમત ને દૂર કરવા માટેની પ્રહિયા રાજ્યસભા માજ જે કરવામાું આવે છે .
❑ સામાન્ય રીતે જ્યારે આપણા દે િમાું કટોકટી લાગ પડી િોય ત્યારે તે કટોકટીને રદ કરવાની સત્તા અથવા તો
માન્યતા આપવાની સત્તા લોકસભા માટે રિેલી છે આવી રાષ્રીય કટોકટીને લોકસભા દ્વારા સ્પષ્ટ બહમતી
વાળો પ્રસ્તાવ પાહરત કરીને રદ કરી િકાય છે પરું ત જો લોકસભા ન ું મવસર્જન થઈ ગય ું િોય અથવા તો
રાજીના માપ િજી કોઈ નવી સરકાર ના આવી િોય એવા સમયગાળામાું કટોકટીની મુંજૂરીથી લઈને કટોકટીને
રદ કરવાની જે સરકાર લોકસભાને છે એ તમામ સત્તા રાજ્યસભા પાસે આવી જય છે અને આ એક રાજ્ય
સભાની ગપ્ત સત્તા પર તમે કિી િકો
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદ ના સામ ૂહિક મવિેષઅમધકા
❑ સુંસદમાું ભાગ લેનાર તમામ જેમકે એટની જનરલ
❑ રાષ્ટપમતને નથી ઉપરાષ્ટપમતને છે
❑ સુંસદની ગપ્ત બેઠેક મમડયા દૂર રાખવા
❑ સુંસદ કાયયવાિી માું કોણ ભાગ લેિે કોણ નિીં લે તે સુંસદ નક્કી કરિે
❑ સુંસદ ના મનયમો ભુંગ કરનારને દું હડત કરી િકે છે .
❑ સુંસદ ની કાયયવાિી ની કોટય માું તપાિ થાય િક્તી નથી.
❑ સુંસદ ના સભ્યો ને LS અધ્યક્ષ મવના કાયયવાિી થય િકે નિીં
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદ ના વ્યસ્ક્તગત મવિેષઅમધકા
❑ સુંસદ ના સભ્યો સત્ર ચાલ ટીએચએવાયએ પિેલા પછી 40 હદવસ સધી હદવાની કાયયવાિી થય િકે નિીં
❑ સુંસદ માું ભાષણ નો અમધકાર તેમાું અદાલત ની કાયયવાહિ થય િકે નિીં
❑ સુંસદ ની કાયયવાહિ દરમમયાન અદાલત િજર થવાની ના પાડી િકે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદ ના સુંપભત
ય ા (મયાયદા)
❑ સુંસદ બુંધારણ લેચખત િોવાથી તેમાું છે એ મનયમો મજબ જ કાયયવાિી કરી િકે મનમાની ના કરી િકેએચ
❑ રાજ્ય અને કેન્ર વચ્ચે િસ્ક્ત વિેચાય છે
❑ સુંસદ ની કાયયવાિી ને ન્યામયક સમમક્ષા થય િકે બુંધારણ મવરધ્ધ કાયદા ના બનાવી િકે.
❑ મ ૂળભ ૂત અમધકાર મવરધ્ધ કાયદા ના બનાવી િકે.

You might also like