You are on page 1of 3

Letter No: TDD/0432/04/2023 Dt: 17-05-2023

આ દ િત િવકાસ િવભાગ હે ઠળ વૈિ છક સં થા સંચાિલત


૧૦ (દસ) નવા ા ટ ઈન એઈડ છા ાલયો શ કરવા માટે ની
નવી બાબતને વહીવટી મંજુરી આપવા બાબત.
ગુજરાત સરકાર,
આ દ િત િવકાસ િવભાગ,
ઠરાવ માંક:TDD/CTL/e-file/25/2023/0200/G
સિચવાલય, ગાંધીનગર.
વંચાણે લીધા:-

(૧) િશ ણ અને મજુ ર િવભાગનાતા.૨૨/૦૫/૧૯૬૯ના ઠરાવ માંક: બીસીએચ/૧૦૬૭/ ૩૭૦૮(૬૯)/જ

(૨) િનયામક ી(આ.િવ.)ની કચેરીનો તા.૦૧/૦૨/૨૦૨૩નો પ માંક:આિવ/છતલ/૧/ફા.નં./૨૦૨૨-૨૩ તથા


તા.૧૩/૦૨/૨૦૨૩ પ માંક:આિવ/છતલ/૧/ ફા.નં. /૨૦૨૨-૨૩

આમુખ :

અનુસૂિચત જન િતના મોટાભાગના લોકો ડાણવાળા જગ ં લ િવ તારમાં રહે તા હોય છે . અનુસુિચત જન િતના
િવ ાથ ઓમાં િશ ણનો યાપ વધે તેમજ ઉ ચ િશ ણ મેળવી સમાજના અ ય વગ ની હરોળમાં રહી હરીફાઈ કરી શકે
તેવા હે તુથી અ યાસ કરતાં અનુસુિચત જન િતના િવ ાથ ઓ/િવ ાથ નીઓ છા ાલયોમાં રહીને અ યાસ કરી પોતાનું
વનધોરણ સુધારી શકે તે ઉમદા હે તુ માટે વંચાણે લીધા મ (૧)સામેના િશ ણ અને મજુ ર િવભાગના
તા.૨૨/૦૫/૧૯૬૯ના ઠરાવની ગવાઇઓ મુજબ ગુજરાતમાં વૈિ છક સં થાઓ ારા ચલાવાતી પછાતવગ માટે ની
છા ાલયોને મા યતા આપવામાં આવે છે . જે મુજબ ૧૦ નવા ા ટ ઈન એઈડ છા ાલયો ચાલુ કરવા બાબતે
િનયામક ી (આ.િવ.)એ આ અંગેની વષ ૨૦૨૩-૨૪ માટે .૪૩.૨૦ લાખ િનભાવ ખચ તથા .૨૭.૫૪ લાખ મહે કમ
ખચ એમ કુ લ .૭૦.૭૪ લાખની માંગણી માંક: ૯૬ હે ઠળની નવી બાબતનો સમાવેશ કરવા વંચાણે લીધેલા મ(૨)
પરના પ થી દરખા ત કરે લ. જેની વહીવટી મંજૂરી આપવાની બાબત સરકાર ીની િવચારણા હે ઠળ હતી.

ઠરાવ:-

પુ ત િવચારણાના અંતે આ દ િત િવકાસ િવભાગ હે ઠળ આ દ િત િવ તારમાં વૈિ છક સં થા સંચાિલત ૧૦


નવા ા ટ ઇન એઇડ છા ાલયો શ કરવા માટે ની માંગણી માંક: ૯૬ હે ઠળ કુ લ અંદા ત ખચ .૭૦.૭૪
લાખની(અંકે િપયા સીતેર લાખ ચુંમોતેર હ ર પુરા) સને ૨૦૨૩-૨૪ના અંદાજપ માં થયેલ ગવાઈની નવી બાબતને
નીચેની શરતોને આધીન આથી વહીવટી મંજૂરી આપવામાં આવે છે .

શરતો:-

૧) આ યોજના હે ઠળ િનયત થયેલ લાભાથ ઓની મયાદામાં જ તેમજ અંદાજપ ીય ગવાઈની મયાદામાં જ સહાય
ચુકવવાની રહે શે. કોઈ પણ સં ગોમાં આ યોજના હે ઠળ િનયત નાણા કય મયાદા અને લાભાથ ની સં યા વધે ન હ તે
મુજબનું આયોજન કરવાની િનયામક ી(આ.િવ)એ રાખવાની રહે શે

(૨) પારદશક યા અનુસરી લાભાથ સં થાની પસંદગી કરવાની રહે શ,ે તેમજ આ રીતે પસંદ થયેલ સં થાઓએ
િવ યાથ /લાભાથ ની પસંદગી માટે પારદશક યા અનુસરવાની રહે શે.

(૩) ઓનલાઈન અર કરવાનું અને મંજૂરી આપવાનું ાવધાન રાખવાનું રહે શે.

(૪) સાધન અથવા કીટ આપવાના ક સામાં ખરીદી ગવનમે ટ ઈ-માકટ લેસ ( GEM) પોટલ મારફતે કરવા તેમજ
ખરીદ પ િત મુજબની ખરીદી માટે ની સુચનાઓનું ચુ તપણે પાલન કરવાનું રહે શે.તથા તે મુજબ ખરીદી કરવાની રહે શે.
પરંતુ જે વ તુઓ Gem Portal પર ઉપલ ધ ન હોય એવી વ તુઓની ખરીદી માટે ઉ ોગ અને ખાણ િવભાગના
તા.૦૧/૧૦/૨૦૧૮ ના ઠરાવ મુજબ ઉ ોગ અને ખાણ િવભાગ પાસેથી ના વાંધા માણપ (NO OBJECTION
CERTIFICATE) મેળ યા પછી જ ખરીદી કરવાની રહે શે. યારબાદ વખતો વખત થયેલ સુધારાઓનું ચુ તપણે
પાલન કરાવનું રહે શે.સાધન/કીટની ગુણવતા સુિનિ ત કરવાની રહે શે.

(૫) નાણાંકીય સહાય િનયત કરે લ સમયાંતરે DBT પ િતથી જ આપવાની રહે શે.

Signature Not Verified


File No: TDD/CTL/e-file/25/2023/0200/G Section
Signed by:Jaydevsinh K.
Vaghela Approved By: S Murli Krishna(Head,TDD)
Under Secretary
Date: 2023.05.17 18:02:42
+05:30
Letter No: TDD/0432/04/2023 Dt: 17-05-2023

(૬) આ યોજનાને DBT Portal ઉપર ફર યાત ન ધવાની રહે શે.

(૭) C.M Dash Board સાથે યોજના Link કરવાની રહે શે.

(૮) યોજનાના મોનીટર ગની યો ય યવ થા કરવાની રહે શે.

(૯) Social Audit અને Third Party Verification પણ સમયાંતરે કરાવી સરકાર ીને રજુ કરવાનું રહે શે.

(૧૦) યોજનાકીય મેનપાવરની મયાદામાં જ ખચ કરવાનો રહે શે.

(૧૧) કે સહાિયત યોજનામાં ફંડ કે સરકાર ફાળવે તે મુજબ જ યોજનાકીય લાભ લાભાથ સં થાને આપવાનો
રહે શે.

(૧૨) વતમાન યોજનાના નો સ અને સહાયની રકમમાં ફે રફાર કરવાનો થતો હોય તો તે અંગે રા ય સરકારના
આદેશો મેળવી લેવાના રહે શે

(૧૩) આ મંજૂરી અ વયે કરવાનો થતો ખચ વષ:૨૦૨૩-૨૪ની અંદાજપ ીય ગવાઈને આિધન અને નાણા િવભાગ
ારા વખતો-વખત ફાળવવામાં આવતી ા ટની મયાદામાં કરવાનો રહે શે.

(૧૪) તુત કામ માટે વતમાન િનયમોને આિધન ચાલુ તથા આગામી નાણાંકીય વષમાં પયા અંદાજપ ીય
ગવાઈ કરાવી લેવાની રહે શે

(૧૫) આ અંગેનું ખચ રા ય સરકારના થાયી તેમજ વખતો-વખત લાગુ પડતા ઠરાવો/પ રપ ો અને િનયમોની
ગવાઈઓ મુજબ િનયત પ ધિતથી કરવાનું રહે શે.

(૧૬) આ મંજૂરી અંગે કરવાના થતા ખચ અંગે નાણાકીય ઔિચ યના િસ ાંતોનો અમલ કરવાનો રહે શે.

(૧૭) આ મંજૂરી અ વયે ફાળવેલ ા ટનો અ ય હે તુ માટે ઉપયોગ કરી શકાશે નહ . બચત રહે તી રકમ વષ આખરે
સર ડર કરવાની રહે શે.

(૧૮) આ યોજના હે ઠળ િનયત કરવામાં આવેલ શરતોનું ચુ તપણે પાલન કરવાનું રહે શે..

(૧૯) સદર વહીવટી મંજૂરી અ વયે સતત ણ વષ સુધી ખચ ન થાય તો આ વહીવટી મંજૂરી આપોઆપ રદ ગણાશે.

(૨૦) સદરહુ વૈિ છક સં થા સંચાિલત ૧૦(દસ)નવા ા ટ ઇન એઇડ છા ાલયો શ કરવા માટે િનયામક ી
(આ.િવ) ારા પા તા ધરાવતી સં થાઓની િનયમોનુસાર પારદશ રીતે પસંદગી કરી, સરકાર ીમાં દરખા ત રજૂ કરી,
જ રી મંજૂરી મેળવી લેવાની રહે શે અને યારબાદ જ ખચ કરવાનો રહે શે તેમજ સમ િવ તાર/ઝોન સમાન રીતે
લાભાિ વત થાય તે સુિનિ ત કરવાનુ રહે શે.

આ અંગેનો ખચ વષ ૨૦૨૩-૨૪ ના અંદાજપ હે ઠળની માંગણી માંક: ૯૬ , મુ ય સદર: ૨૨૨૫-અનુસૂિચત


િતઓ, અનુસૂિચત આ દ િતઓ, અ ય પછાતવગ નું ક યાણ, પેટા મુ ય સદર: ૦૨-અનુસૂિચત આ દ િતઓનું
ક યાણ, ગૌણ સદર: ૭૯૬-આ.િવ.પે.યો, પેટા સદર: ૦૫ વીકે વાય-૧૦- વૈિ છક સં થાઓ ારા ચાલતી અનુદાિનત
છા ાલયો માટે સહાયક અનુદાન હે ઠળ થયેલ ગવાઈમાંથી મેળવવાનું તેમજ ઉધારવાનું રહે શે.

આ ઠરાવ આ િવભાગની સરખા માંકની ફાઈલ પર નાણા િવભાગની તા.૨૩/૦૪/૨૩ ની ન ધથી મળેલ અનુમિત
અ વયે બહાર પાડવામાં આવે છે .

ગુજરાતના રા યપાલ ીના હુકમથી અને તેમના નામે ,


જયદેવિસંહ વાઘેલા
ઉપસિચવ
આ દ િત િવકાસ િવભાગ
િત

માન.રા યપાલ ીના અ સિચવ ી, રાજભવન, ગાંધીનગર.

Signature Not Verified


File No: TDD/CTL/e-file/25/2023/0200/G Section
Signed by:Jaydevsinh K.
Vaghela Approved By: S Murli Krishna(Head,TDD)
Under Secretary
Date: 2023.05.17 18:02:42
+05:30
Letter No: TDD/0432/04/2023 Dt: 17-05-2023

માન.મુ ય મં ી ીના અ સિચવ ી, વિણમ સંકુલ-૧, સિચવાલય, ગાંધીનગર.


માન.મં ી ી(આ.િવ.)ના અંગત સિચવ ી, વિણમ સંકુલ-૧, સિચવાલય, ગાંધીનગર.
માન.રા.ક.મં ી ી(આ.િવ.)ના અંગત સિચવ ી, વિણમ સંકુલ-૨, સિચવાલય, ગાંધીનગર.
અ સિચવ ી(આ.િવ.)ના અ રહ ય સિચવ ી, આ દ િત િવકાસ િવભાગ, સિચવાલય, ગાંધીનગર.
િનયામક ી(આ.િવ.), િબરસામુંડા ભવન, ગાંધીનગર, તરફ ણ તેમજ ઘટતી કાયવાહી સા .
નાણા સલાહકાર ી (આ.િવ.), લોક નં.૧૧/૯મો માળ, સિચવાલય, ગાંધીનગર.
મહાલેખાકાર ી, ગુજરાત રા ય, અમદાવાદ, રાજકોટ.
પગાર અને હસાબી અિધકારી ી, ગાંધીનગર.
િજ ા િત રી અિધકારી ી, ગાંધીનગર.
ઉપસિચવ ી (બજેટ), આ દ િત િવકાસ િવભાગ, સિચવાલય, ગાંધીનગર.
શાખા િસલે ટ ફાઈલ.
ના.સે.અ. િસલે ટ ફાઈલ.

Signature Not Verified


File No: TDD/CTL/e-file/25/2023/0200/G Section
Signed by:Jaydevsinh K.
Vaghela Approved By: S Murli Krishna(Head,TDD)
Under Secretary
Date: 2023.05.17 18:02:42
+05:30

You might also like