You are on page 1of 12

વ્યવસાયલક્ષી િશક્ષણ અને તાલીમ અપનાવો

૧. �સ્તાવના. :
વતર્માન સમયગાળામાં રાજય તથા રાષ્ટર્ માં િવિવધ ક્ષેત્રોના ઔ�ોિગકરણનો વ્યાપ વધી ર�ો છે .
આંતરરાષ્ટર્ ીય કંપનીઓ પણ દેશમાં ઉ�ોગો સ્થાપી રહી છે , નવા નવા ક્ષેત્રો ઉભરી ર�ા છે તે સં�ગોમાં
વ્યવસાયલક્ષી િશક્ષણ મેળવી વ્યવસાિયક કૌશલ્ય �ાપ્ત કરનાર ઉમેદવાર માટે રોજગારી / સ્વરોજગારી
મેળવવાની વધુ ઉજળી તકો રહે લી છે . રાજયમાં ઔ�ોિગક તાલીમ સંસ્થાઓ મારફતે અપાતી
વ્યવસાયલક્ષી તાલીમ �ારા કૌશલ્ય �ાપ્ત કરનાર ઘણા બધા ઉમેદવારો આજે માત્ર રાષ્ટર્ માં જ નહીં પણ
િવદેશમાં પણ સારી એવી રોજગારી મેળવી ર�ા છે . આથી સરળતાથી રોજગારી / સ્વરોજગારી �ાપ્ત
કરવા માટે વ્યવસાયલક્ષી િશક્ષણ અપનાવવું એ જ શ્રે� િવકલ્પ છે . રાજય સરકારના શ્રમ અને રોજગાર
િવભાગના ને� હે ઠળ રોજગાર અને તાલીમ ખાતાના િનયંત્રણ હે ઠળ રાજયના તમામ તાલુકાઓમાં /
અંત�રયાળ િવસ્તારો સુધી કાયર્રત સરકારી/�ાન્ટ-ઈન-એઈડ ઔ�ોિગક તાલીમ સંસ્થાઓ(I TI )માં
વ્યવસાયલક્ષી તાલીમ ઉપલબ્ધ કરાવવા માટે િવસ્તૃત અને વ્યાપક તાલીમી સુિવધાઓ ઉપલબ્ધ છે ,
જેનો પ�રચય નીચે મુજબ છે .
ર. કારીગર તાલીમ યોજના (Craftsman Training Scheme) (સી.ટી.એસ.) :
વ્યવસાયલક્ષી તાલીમ આપવા માટે ભારત સરકારના સ્કીલ ડે વલપમેન્ટ એન્ડ એન્ટર�ીન્યોરશીપ
મંત્રાલય હસ્તકની ડાયરે કટર જનરલ ઓફ ટર્ે ઈનીંગ, ન્યુ �દલ્હી (DGT) �ારા ઘડાયેલ આ યોજનાનો મુખ્ય
ઉ�ે શ િવિવધ ઉ�ોગો અને સેવાક્ષેત્રને કુ શળ માનવબળ ઉપલબ્ધ કરાવવાનો તેમજ જુ દા જુ દા ક્ષેત્રે
િવકસતી જતી ટે કનોલો� અંગે ઉમેદવારોને તાલીમ આપી, રોજગારી / સ્વરોજગારી મેળવવામાં
સહાયભૂત થવાનો છે . કારીગર તાલીમ યોજના હે ઠળ નેશનલ કાઉન્સીલ ફોર વોકે શનલ ટર્ે નીંગ (NCVT)
પેટનર્ના રાિ�ર્ ય કક્ષાના વ્યવસાયોનું સંચાલન સરકારી ઔ�ોિગક તાલીમ સંસ્થાઓ (ITI), �ાન્ટ-ઈન-
એઈડ ઔ�ોિગક તાલીમ કે ન્�ો (GIA), સરકારી ટે કિનકલ હાઈસ્કૂ લો વગેરે �ારા થાય છે . ઉપરાંત આ
યોજના તળે રાજયકક્ષાના ગુજરાત કાઉિન્સલ ઓફ વોકે શનલ ટર્ે નીંગ (GCVT/SCVT) પેટનર્ હે ઠળના
વ્યવસાયોનો પણ સમાવેશ થાય છે .
રોજગાર અને તાલીમ ખાતાના િનયંત્રણ હે ઠળની સરકારી / �ાન્ટ-ઈન-એઈડ/સ્વિનભર્ર ઔ�ોિગક
તાલીમ સંસ્થાઓમાં િવિવધ �કારના રોજગાર / સ્વરોજગાર લક્ષી અભ્યાસ�મોમાં તાલીમ આપવામાં
આવે છે . જેની િવગતો નીચે મુજબ છે .
�મ વ્યવસાયો / અભ્યાસ�મનો �કાર પ�રિશ� નંબર
૧ એન.સી.વી.ટી. પેટનર્ના વ્યવસાયો પ�રિશષ્ટ-૧
૨ �.સી.વી.ટી. પેટનર્ના વ્યવસાયો પ�રિશષ્ટ-ર
૩ �દવ્યાંગ ઉમેદવારો માટે ના અભ્યાસ�મો પ�રિશષ્ટ-૭
૪ ટૂં કાગાળાના અભ્યાસ�મો પ�રિશષ્ટ-૧૧

ઉપરોક્ત પ�રિશ�-૧, પ�રિશ�-ર,પ�રિશ�-૭ તથા પ�રિશ�-૧૧ માં વ્યવસાયો અને તેના ટર્ે ડ કોડ
તથા જરૂરી ન્યુનતમ શૈક્ષિણક લાયકાત, તાલીમનો સમયગાળો વગેરે િવગતો દશાર્વેલ છે .
સંસ્થાવાર વ્યવસાયદીઠ ઉપલબ્ધ બેઠકોની િવગતો પ�રિશષ્ટઃ૧૨ તથા પ�રિશષ્ટઃ૧૩ આ ખાતાની વેબ
સાઈટ (1) https://www.talimrojgar.gujarat.gov.in (2) https://itiadmission.gujarat.gov.in પરથી (જે તે િવભાગ
પૂરતી દા.ત. અમદાવાદ િવભાગ કે રાજકોટ કે વડોદરા, કે સુરત િવભાગ) ઉપલબ્ધ બનશે. (નોંધઃ આ
બેઠકોમાં સં� ગોવશાત ફે રફારને આિધન રહે શે.)

2
ર.૧ તાલીમનું સ્વરૂપ / સમયપત્રક :
આઈ.ટી.આઈ.માં અઠવાડીયાના કામના કુ લ-૪૨ કલાકો હોય છે , જેમાં �ાયોિગક તાલીમ તેમજ થીયરીની
તાલીમ હોય છે . એન્�નીયરીંગ વ્યવસાયોમાં નીચે મુજબ તાલીમાથ�ઓને જે તે વ્યવસાયના સીલેબસ
મુજબ થીયરી/�ાયોિગક તાલીમ આપવામાં આવે છે . નોન એન્�નીયરીંગ વ્યવસાયોમાં એન્�નીયરીંગ
ડર્ ોઈંગ તથા વકર્ શોપ કે લ્ક્યુલેશન એન્ડ સાયન્સ ના િવષયોનો સમાવેશ થતો નથી.
અ �ાયોિગક તાલીમ ૨૮ કલાક/અઠવાડીયા
થીયરીઃ (૧૦ કલાક/અઠવાડીયા)
ટર્ે ડ થીયરી ૦૪ કલાક/અઠવાડીયા
બ એન્�નીયરીંગ ડર્ ોઈંગ ૦૨ કલાક/અઠવાડીયા
વકર્ શોપ કે લ્ક્યુલેશન એન્ડ સાયન્સ ૦૨ કલાક/અઠવાડીયા
એમ્પ્લોયબીલીટી સ્કીલ ૦૨ કલાક/અઠવાડીયા
ક એક્સ્ટર્ ા ક્યુરીક્યુલર એક્ટીવીટી ૦૪ કલાક/અઠવાડીયા

સંસ્થાના તાલીમી સમયપત્રકની િવગત:


સામાન્ય રીતે િજ�ા/તાલુકા કક્ષાની મુખ્ય ઔ�ોિગક તાલીમ સંસ્થાઓમાં �થમ, બી� અને ત્રી�
પાળીમાં જયારે અન્ય સરકારી ઔ�ોિગક તાલીમ સંસ્થાઓમાં તેમજ �ાન્ટ-ઈન-એઈડ ઔ�ોિગક તાલીમ
કે ન્�ોમાં �થમ અને બી� પાળીમાં નીચે દશાર્વેલ સમયપત્રક મુજબ તાલીમ આપવામાં આવે છે . સમય
પત્રકમાં સ્થાિનક પ�રિસ્ થિતને અનુરૂપ સામાન્ય ફે રફાર સંભિવત છે .
�મ પાળી સમય
૧ �થમ પાળી સવારે ૦૭.૨૦ થી બપોરે ૨.૫૦ સુધી
૨ બી� પાળી સવારે ૦૯.૩૦ થી સાંજ ે ૫.૩૦ સુધી
૩ ત્રી� પાળી બપોરે ૧૪.૦૦ થી રાત્રે ૯.૦૦ સુધી
ર.ર સી.ટી.એસ. યોજનાનો અમલ કરતી સંસ્થાઓ :
રાજયમાં આ યોજનાનો અમલ કરતી સંસ્થાઓની િવગત નીચે મુજબ છે .
�મ સંસ્થાની િવગત પ�રિશ� નંબર
૧ સરકારી ઔ�ોિગક તાલીમ સંસ્થાઓ પ�રિશષ્ટ-૩
૨ �ાન્ટ-ઈન- એઈડ ઔ�ોિગક તાલીમ સંસ્થાઓ પ�રિશષ્ટ-૪
૩ સ્વિનભર્ર ઔ�ોિગક તાલીમ સંસ્થાઓ પ�રિશષ્ટ-૫
૪ સરકારી ટે કિનકલ હાઈસ્કૂ લો પ�રિશષ્ટ-૬
૫ �દવ્યાંગ ઉમેદવારો માટે ની �ાન્ટ-ઇન-એઇડ ઔ�ોિગક તાલીમ સંસ્થાઓ પ�રિશ�-૯
૬ કુ �ટર ઉ�ોગ તાલીમ કે ન્�ો પ�રિશ�-૧૦
ઉપર દશાર્વ્યા મુજબના પ�રિશ�-૩ થી પ�રિશ�-૬ તથા પ�રિશ�-૯ અને પ�રિશ�-૧૦ માં
સંસ્થાઓના નામ, સરનામાં, ટે લીફોન નંબર તેમજ આ સંસ્થાઓ ખાતે ઉપલબ્ધ વ્યવસાયો સ�હતની
િવગતો દશાર્વેલ છે .
ર.ર.૩ સરકારી ટે કિનકલ હાઈસ્કૂ લ :
કિમ�રશ્રી, ટે કિનકલ િશક્ષણ, કમર્યોગી ભવન, બ્લોક નંબરઃર, છઠૃ ો માળ, સેકટર-૧૦/એ,
ગાંધીનગર હસ્તકની ૧૭ જેટલી સરકારી ટે કિનકલ હાઈસ્કૂ લોમાં પણ સી.ટી.એસ. યોજનાનું સંચાલન થાય
છે . પ�રિશષ્ટઃ૬ માં હાઈસ્કૂ લ દીઠ ઉપલબ્ધ વ્યવસાયોની િવગતો દશાર્વેલ છે . આ સંસ્થાઓમાં �વેશ
મેળવવા અંગેની િવગતો સંબિધત સરકારી ટે કિનકલ હાઇસ્કૂ લનો સંપકર્ કરવાથી મળી શકશે.

3
ર.ર.૪ સ્વિનભર્ર સંસ્થાઓ :
રાજયમાં વ્યવસાિયક તાલીમની સુિવધાઓનું િવસ્તૃિતકરણ કરવા સારૂ સ્વ-રોકાણથી (રાજય સરકાર
તરફથી કોઈપણ �કારના અનુદાન કે સહાય વગર) એન.સી.વી.ટી. કે �.સી.વી.ટી. પેટનર્ના
અભ્યાસ�મો ચલાવવા �હે ર ટર્ સ્ટો / પિબ્લક િલિમટે ડ કંપનીઓને વષર્:૧૯૯૯ થી મંજૂરી આપવામાં
આવેલ છે . સ્વિનભર્ર સંસ્થાઓના તાલીમાથ�ઓની પરીક્ષા એન.સી.વી.ટી. પેટનર્ના એફીલીએટે ડ ટર્ે ડો
માટે ભારત સરકારના શ્રમ મંત્રાલયના માગર્દશર્ન હે ઠળ અત્રેથી લેવામાં આવે છે , જયારે �.સી.વી.ટી.
પેટનર્ના ટર્ે ડો માટે રાજયકક્ષાનું એફીલીએશન મેળવેલ હોય તેની �.સી.વી.ટી. �ારા પરીક્ષા યોજવામા
આવે છે . તેમજ લાગુ પડતા �માણપત્રો એનાયત કરવામાં આવે છે . ભારત સરકારના ડી.�.ટી. નવી
�દલ્હી �ારા તાલીમ ફી નું મહત્તમ ધોરણ નીચે દશાર્વ્યા મુજબ નકકી કરવામાં આવેલ છે .
ઓગ�-૨૦૨૦ ના �વેશસત્રમાં સ્વિનભર્ર સંસ્થાઓએ NCVT અથવા GCVT એ�ફિલએશન મેળવેલ હોય
તેવા વ્યવસાયો માટે જ આ કચેરીના તારીખ:૩૦/૦૧/૨૦૧૯ના કચેરી આદેશ �માંકઃરોતાિન/
�આઇએ/ઘ-૭/ઓનલાઇન/૨૦૧૯/૪૦૬ ની સુચનાઓ ધ્યાને લઇ ઓનલાઈન �વેશ આપવાનો
રહે શે.
િવસ્તાર વ્યવસાયનો �કાર વ્યવસાય દીઠ મહત્તમ ફી નું ધોરણ
એન્�નીયરીંગ વ્યવસાયો રૂા.૧૬૦૦૦/-
�ામ્ય
નોન એન્�નીયરીંગ વ્યવસાયો રૂા. ૧૨૮૦૦/-
એન્�નીયરીંગ વ્યવસાયો રૂા.૧૭૬૫૦/-
શહે રી
નોન એન્�નીયરીંગ વ્યવસાયો રૂા. ૧૪૧૦૦/-
સ્વિનભર્ર સંસ્થાઓમાં �વેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારે સબંિધત સંસ્થાઓનો સંપકર્ કરવાનો રહે શે. આવી
સંસ્થાઓમાં �વેશ મેળવતાં પહે લાં ઉમેદવારોએ ટયુશન ફી તથા એફીલીએટે ડ બેઠકોની �ણકારી મેળવી
લેવી �હતાવહ છે . સ્વિનભર્ર સંસ્થાના ઉમેદવારોને રોજગાર અને તાલીમ ખાતા �ારા કોઈ પણ �કારની
િશષ્યવૃિત્ત આપવામાં આવતી નથી.
ર.૩ સી.ટી.એસ.યોજના હે ઠળ ચાલતા વ્યવસાયોના એફીલીએશનની િવગતોઃ
ર.૩.૧ ભારત સરકારના ડાયરે કટર જનરલ ઓફ ટર્ે ઈનીંગ,ન્યુ �દલ્હી (DGT) �ારા એફીલીએશન મળેલ હોય તેવા
અભ્યાસ�મોની નેશનલ કાઉિન્સલ ઓફ વોકે શનલ ટર્ે નીંગ (એન.સી.વી.ટી.) �ારા પરીક્ષા લેવામાં આવે
છે અને ઉિત્તણર્ થયેલ તાલીમાથ�ઓને એન.સી.વી.ટી.નું �માણપત્ર એનાયત કરવામાં આવે છે .
ર.૩.ર રાજ્ય સરકારના રોજગાર અને તાલીમ ખાતા �ારા એફીલીએશન મળેલ હોય તેવા અભ્યાસ�મોની ગુજરાત
કાઉિન્સલ ઓફ વોકે શનલ ટર્ે નીંગ (�.સી.વી.ટી.) �ારા પરીક્ષા લેવામાં આવે છે અને ઉિત્તણર્ થયેલ
તાલીમાથ�ઓને �.સી.વી.ટી.નું રાજ્ય કક્ષાનું �માણપત્ર એનાયત કરવામાં આવે છે .
ર.૩.૩ એન.સી.વી.ટી. પેટનર્ના વ્યવસાયની કુ લ મંજૂર બેઠકો પૈકી આઈ.ટી.આઈ. / આઈ.ટી.સી. દીઠ
એન.સી.વી.ટી. પેટનર્ના જુ દા જુ દા વ્યવસાયોમાં એફીલીએટે ડ અને અનએફીલીએટે ડ બેઠકો તથા
ઓગષ્ટ-ર૦૨૦ ના ભરતી સત્રમાં ભરવાપાત્ર બેઠકોની િવગતો પ�રિશષ્ટઃ૧૨ તથા પ�રિશષ્ટઃ૧૩ આ
ખાતાની વેબ સાઈટ (1) https://www.talimrojgar.gujarat.gov.in (2) https://itiadmission.gujarat.gov.in ઉપરથી
�ણી શકાશે. �વેશ ફોમર્ ભરતી વખતે સબંિધત ટર્ે ડના એફીલીએશન અંગેની છે વટની મા�હતી સબંિધત
આઈ.ટી.આઈ. ખાતે �વેશ સમયે મેળવી શકાશે. તાલીમાથ� / વાલીઓને જે તે સંસ્થા ખાતેના ટર્ે ડ /
યુિનટની એફીલીએશનની િવગતો �ણી / સમ� �વેશ મેળવવા િવનંતી છે .
ર.૪ �વેશ મેળવવાની પ�િતઃ
ર.૪.૧ આ મા�હતી પુિસ્તકા માત્ર સરકારી/ �ાન્ટ-ઈન-એઈડ/સ્વિનભર્ર ઔ�ોિગક તાલીમ કે ન્�ોને લાગું પડે
છે , અને તે ફકત એક વષર્ અને બે વષર્ના (�.સી.વી.ટી. / એન.સી.વી.ટી.) ના વ્યવસાયોમાં �વેશ
મેળવવા સારૂ ઉપયોગમાં લઈ શકાશે.
જયારે એક વષર્થી ઓછી મુદતના વ્યવસાયોમાં �વેશ માટે સંબંિધત સંસ્થા કક્ષાએથી સ્થાિનક રીતે
અલાયદી કાયર્વાહી હાથ ધરવામાં આવનાર હોઈ સંબંિધત સંસ્થાઓનો રૂબરૂમાં સંપકર્ કરવો. સરકારી
ટે કિનકલ હાઈસ્કૂ લ, �દવ્યાંગ ઉમેદવારોને તાલીમ આપતી સંસ્થાઓ તેમજ સ્વિનભર્ર સંસ્થાઓમાં ચાલતા
સી.ટી.એસ. યોજના હે ઠળના એન.સી.વી.ટી. / �.સી.વી.ટી. પેટનર્ના અભ્યાસ�મોમાં �વેશ માટે જે તે
સંબિં ધત ટે કિનકલ હાઈસ્કૂ લ, �દવ્યાંગ ઉમેદવારોને તાલીમ આપતી સંસ્થાઓ અને સ્વિનભર્ર કે ન્�ોનો
સંપકર્ કરવા િવનંતી છે .
4
ર.૪.ર ઉમેદવાર ઓનલાઈન �વેશફોમર્ ઈન્ટરનેટના માઘ્યમથી ભરી શકે છે . તેમ છતાં ઉમેદવારોની સુિવધા માટે
રાજયમાં આવેલ કોઈ પણ ન�કની સરકારી ઔ�ોિગક તાલીમ સંસ્થા કે �ાન્ટ-ઈન-એઈડ ઔ�ોિગક
તાલીમ કે ન્�ોમાંથી કામકાજના �દવસો દરમ્યાન રૂબરૂ સંપકર્ કરવાથી ઓનલાઈન ફોમર્ દીઠ િનયત કરે લ ફી
રૂા.ર૦/- રોકડે થી ચૂકવીને એસ.એસ.સી.નું પ�રણામ �હે ર થયાનાં બી� �દવસથી કચેરીના કામકાજના
�દવસો દરમ્યાન િનયત તારીખ સુધીમાં �વેશ મેળવવા માટે �વેશ ફોમર્ ઈન્ટરનેટના માઘ્યમથી આ
ખાતાની વેબસાઈટ (1) https://www.talimrojgar.gujarat.gov.in (2) https://itiadmission.gujarat.gov.in પર
ઓનલાઈન ભરી શકાશે.
ર.૪.૩ સરકારી ઔ�ોિગક તાલીમ સંસ્થા કે �ાન્ટ-ઈન-એઈડ ઔ�ોિગક તાલીમ કે ન્�ોમાં કચેરી કામકાજના
સમય દરમ્યાન ર�સ્ટર્ે શન ફી રૂા.પ૦/- સાથે ઓનલાઈન �વેશ અર� ફોમર્ ભરીને એસ.એસ.સી.નું
પ�રણામ �હે ર થયાના બી� �દવસથી કચેરીના કામકાજના �દવસ દરમ્યાન િનયત તારીખ સુધીમાં રજૂ
કરવાનું રહે શે. અન્યથા �વેશ અર� ફોમર્ સ્વીકારવાની તારીખમાં ફે રફાર અંગેની �ણકારી સંબંિધત
સંસ્થાઓમાંથી મેળવી શકાશે અથવા ઉપરોકત વેબસાઈટ ઉપરથી પણ �ણી શકાશે.
ર.૪.૪ સંપૂણર્ ભરે લ ઓનલાઈન �વેશ અર� ફોમર્ ઉમેદવાર તેમનાં રહે ઠાણની ન�કની સરકારી ઔ�ોિગક
તાલીમ સંસ્થા કે �ાન્ટ-ઈન-એઈડ ઔ�ોિગક તાલીમ કે ન્�ોમાં િનયત કરે લ તારીખ સુધીમાં અને િનયત
ફી ચૂકવી જરૂરી સ્વપમાિણત �માણપત્રો સહીત જમા કરાવી શકશે. � કોઈ ઉમેદવાર એક કરતા વધુ
સંસ્થામાં �વેશ ફોમર્ ભરવા ઈચ્છતા હશે તો તેઓએ િ�ન્ટે ડ અર� ફોમર્માં દરે ક સંસ્થાનું નામ તથા સંસ્થા
કોડ દશાર્વી સહી કરી ફોમર્ દીઠ ર�સ્ટર્ે શન ફી રૂા.પ૦/- લેખે જમા કરાવવાનું રહે શે.
ર.૪.પ દરે ક સંસ્થામાં �વેશ આપવાની કામગીરી દરે ક સંસ્થા કક્ષાએથી જ અ�તા�મ અનુસાર સ્થાિનક મે�રટના
ધોરણે તેમજ સરકારશ્રીના �વતર્માન અનામત નીિતના િનયમોને લક્ષમાં રાખી હાથ ધરવામાં આવનાર છે .
અર� પત્રક ભરવા સંબંિધત સૂચના પાના નંબરઃ૧૪ ઉપર તથા �વેશ માટે મે�રટ યાદી નકકી કરવાની
પ�િત પાના નંબર:૧૮ ઉપર દશાર્વવામાં આવેલ છે .
ર.૪.૬ ઔ�ોિગક તાલીમ સંસ્થામાં ઉપલબ્ધ વ્યવસાયો, વ્યવસાયમાં આવરી લેવાયેલ બાબતો, તાલીમ પૂણર્
કયાર્ બાદ કારિકદ� માટે ની તકોની િવગતો અને વધુ મા�હતી ઔ�ોિગક તાલીમ સંસ્થાના માગર્દશર્ન
કાઉન્ટર ઉપર ઉપલબ્ધ થઈ શકશે. આથી �વેશ અર� ફોમર્ જમા કરાવતી વખતે સંસ્થાની રૂબરૂ મુલાકાત
લેવાય તો વ્યવસાયની પસંદગી કરવામાં સમજ કે ળવી શકાય. રાજયની કોઈ પણ રોજગાર િવિનમય
કચેરીના રોજગાર અિધકારી (વોકે શનલ ગાઈડસ) નો સંપકર્ કરવાથી અથવા રોજગાર અને તાલીમની વેબ
સાઈટ (https://www.talimrojgar.gujarat.gov.in) માંથી પણ કારિકદ� ઘડતર બાબતની અ�તન િવગતો
અને માગર્દશર્ન મેળવી શકાશે. �વેશ ફોમર્ ભરતા પહે લાં માગર્દશર્ન કાઉન્ટરની અવશ્ય મુલાકાત લેવા
િવનંતી છે .
ર.૪.૭ ઔ�ોિગક તાલીમ સંસ્થા કે �ાન્ટ-ઈન-એઈડ ઔ�ોિગક તાલીમ કે ન્�ોમાં ભરે લા ઓનલાઈન અર� ફોમર્
રૂબરૂમાં જ સ્વીકારવામાં આવશે. સરકારી ઔ�ોિગક તાલીમ સંસ્થા કે �ાન્ટ-ઈન-એઈડ ઔ�ોિગક
તાલીમ કે ન્�ોમાં �વેશ અર� ફોમર્ સ્વીકારવાની િનયત થયેલ તારીખ બાદ મે�રટ યાદી તૈયાર કરવાના
ધોરણો વગેરે ઘ્યાને લઈ જે તે સંસ્થા ખાતે કુ લ મળેલા �વેશ અર� ફોમર્ની િવગતો ઉપરથી મે�રટ યાદી
તૈયાર કરી જે તે સંસ્થા ખાતે �િસ� કરવામાં આવશે. આ �િસિ�ની તારીખમાં અગર કોઈ ફે રફાર હશે તો તે
અંગેની �ણ સંબંિધત સંસ્થા ખાતેથી મેળવી શકાશે. ઉપરાંત મે�રટના �મ મુજબ રૂબરૂ મુલાકાતના
�દવસોના સમયપત્રક પણ સંસ્થા ખાતેના નોટીસ બોડર્ ઉપરથી �ણી શકાશે.
ર.૪.૮ સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાતનો હે તુ જે તે અરજદારને તેઓના મે�રટના �મમાં ઉપલબ્ધ ટર્ે ડોની ખાલી
બેઠકોમાં �વેશ આપવાનો છે . અરજદારે રૂબરૂ મુલાકાતના �દવસે તેમના પસંદગીના કોઈપણ એક
ઉપલબ્ધ ટર્ે ડની િવગત લેિખતમાં આપવાની રહે શે અને તે જ �દવસે પસંદગી સિમિત મે�રટના ધોરણે
ઉપલબ્ધ વ્યવસાયની ખાલી બેઠક ઉપર ફાળવણી કરશે. રૂબરૂ મુલાકાત સમયની િવગતવાર સૂચનાઓ
માટે પાના નંબરઃ૨૦ �વા િવનંતી છે . આ ફાળવણી મુજબ તે જ �દવસે ઉમેદવારે છ માસની ટયુશ ન ફી
અને કોશનમની �ડપોિઝટ જમા કરાવ્યેથી �વેશ િનિ�ત ગણાશે અન્યથા અરજદારનો મે�રટ �મ હોવા
છતાં તે ટર્ે ડની બેઠક ઉપરનો કોઈ હકક દાવો રહે શે નહીં અને તેઓ નું નામ મે�રટ યાદીમાં રદ ગણવામાં
આવશે.

5
ખાસ નોંધઃ
(૧) એન.સી.વી.ટી. પેટનર્ના NSQF Align / GCVT પેટનર્ના વ્યવસાયોમાં �વેશ માટે અર� કરનાર કોઈપણ
ઉમેદવાર અન્ય કોઈપણ સંસ્થા કે કોલેજમાં પાટર્ ટાઈમ/ફુલ ટાઈમ અભ્યાસ કરતા હોવા �ઈએ નહીં.
આ માટે તેમણે પોતાનું સ્કૂ લ લીિવંગ સ�ટર્ �ફકે ટ અસલમાં ફી ભરતી વખતે જમા કરાવવાનું રહે શે.
પાટર્ ટાઈમ/ફુલ ટાઈમ અભ્યાસ કરતા હોવાનું પાછળથી ઘ્યાન ઉપર આવશે તો તાત્કાિલક અસરથી
�વેશ રદ કરવામાં આવશે.
�વેશ લીધેલ તાલીમાથ�ઓને �ન્યુઆ રી - ૨૦૨૧ માં જ અસલ સ્કૂ લ લીિવંગ સ�ટર્ �ફકે ટ પરત કરવામાં
આવશે. જ્યારે �ડપ્લોમા / એન્�નીયરીંગ / મે�ડકલ જવ ે ા ઉચ્ચ કક્ષાના અભ્યાસ�મ માટે પુરાવા સ�હત
અર� થયેથી સ્ કૂ લ લીિવંગ સ�ટર્ �ફકે ટ પરત કરવામાં આવશે.
(ર) કારીગર તાલીમ યોજનાના ભારત સરકાર �ારા તૈયાર કરે લ ટર્ે નીંગ મેન્યુઅલના ફકરા નંબરઃરર મુજબ
“સંસ્થા / કે ન્�ના વડાની પરવાનગી િવના અને તેઓ ને �ણ કયાર્ િવના અનઅિધકૃ ત સતત ૧૦ �દવસ
તાલીમી સંસ્થામાં હાજર ન રહે નાર તાલીમાથ�ઓને ભાગેડુ તરીકે ગણી તેઓ નું નામ સંસ્થાના હાજરી
પત્રકમાંથી તેઓ ની ગેરહાજરીના �થમ �દવસની અસરથી કમી કરવાનું રહે શે.”
ટર્ે નીંગ મેન્યુઅલના ફકરા નંબર:૧૯(સી) અનુસાર “જયારે કોઈ તાલીમાથ� કોઈપણ કારણોસર પ૦ ટકા
કરતાં વધુ �દવસ માટે ગેરહાજર રહે શે ત્યારે તેને તાલીમમાં ચાલુ રહે વા દેવામાં આવશે નહી” જ ન
ે ી ખાસ
નોંધ લેવી.
દર વષ� જુ લાઇ/ઓગ� માસમાં નેશ નલ કાઉન્સીલ ફોર વોકે શનલ ટર્ે િનંગ (NCVT)�ારા લેવામાં આવતી
અિખલ ભારતીય વ્યવસાય કસોટીમાં માત્ર એફીલીએટે ડ વ્યવસાયમાં ઉિતણર્ થનારને રા�ર્ ીય કક્ષાનું
નેશનલ ટર્ે ડ સટ�ફીકે ટ ભારત સરકારના મીનીસ્ટર્ ી ઓફ સ્કીલ ડે વલપમેન્ટએન્ડ એન્ટરિ�ન્યોરશીપ, નવી
�દલ્હી �ારા એનાયત કરવામાં આવે છે .
જ્યારે �.સી.વી.ટી. પેટનર્ના અભ્યાસ�મો માટે ગુજરાત કાઉન્સીલ ફોર વોકે શનલ ટર્ે િનંગ (GCVT) �ારા
લેવામાં આવતી વ્યવસાિયક કસોટીમાં ઉિતણર્ થનારને રાજ્યકક્ષાનું સ્ટે ટ ટર્ે ડ સ�ટર્ ફીકે ટ ગુજરાત રાજ્યના
શ્રમ અને રોજગાર િવભાગ હસ્તકની �.સી.વી.ટી. �ારા એનાયત કરવામાં આવે છે . આવા સ�ટર્ ફીકે ટ
અનુ�મે દેશ/િવદેશ અને રાજ્યની અંદર રોજગારી/સ્વરોજગારી માટે ઘણાં ઉપયોગી છે .
આઇ.ટી.આઇ.માં (NCVT/GCVT) પરીક્ષામાં બેસવા માટે ૮૦ ટકા હાજરી હોવી ફરિજયાત છે . જમ ે ાં કોઈ
છૂટછાટ આપવામાં આવતી નથી. ૮૦ ટકા હાજરીનું ધોરણ સમ� ભારતમાં લાગુ પડે છે .
ર.૪.૯ ટર્ે ડ ટર્ ાન્સફર ���યા જ ે તે સંસ્થા કક્ષાએ:
�વેશ મેળવ્યા બાદ એટલે કે �વેશસત્ર શરૂ થયાના ૧૦ �દવસ પછી થી િનયિમત રીતે સંસ્થામાં �ડાયા
બાદ અગર તાલીમાથ�ને તેની �થમ પસંદગીના ટર્ે ડમાં �વેશ ન મળેલ હોય પરંતુ કોઈ પણ કારણોસર તે
જ સંસ્થા / કે ન્�માં �વેશ માટે �હે ર થયેલ વ્યવસાયોની ભરવાપાત્ર બેઠકો પૈકી � કોઈ બેઠકો ખાલી
પડશે તો જ �થમ રાઉન્ડના અંતે તાલીમાથ� �ારા સંબિધત સંસ્થાના વડાને લેિખતમાં માંગણી કય�થી
મે�રટ અનુસાર પસંદગીના ટર્ે ડમાં ટર્ે ડ બદલીની માંગણી ઉપર સંબિધત સંસ્થા �ારા િવચારણા કરવામાં
આવશે.

6
તાલીમાથ�ઓને આપવામાં આવતી સુિવધાઓ

૧. તાલીમાથ�ઓને આપવામાં આવતી સંસ્થાકીય વૃિત્તકા(સ્ટાઇપેન્ડ) :


૧.૧ સરકારી ઔ�ોિગક તાલીમ સંસ્થા / �ાન્ટ-ઈન-એઈડ ઔ�ોિગક તાલીમ કે ન્�ોમાં �વેશ મેળવેલ
તાલીમાથ�ઓને જે તે સંસ્થા ખાતેની કુ લ મંજૂર બેઠકોના ૩૩.૩૩ ટકા તાલીમાથ�ઓને મેરીટ કમ મીન્સના
ધોરણે �વતર્માન િનયમો અનુસાર સંસ્થાકીય સ્ટાઈપેન્ડ નીચે મુજબના દરે આપવામાં આવે છે .
�મ �િત સંસ્થાકીય િશષ્યવૃિત્તનો માિસક સ્ટાઈપેન્ડ મેળવવા
સ્ટાઇપેન્ડનો માિસક દર રૂા. (સમાજકલ્યાણ માટે વાલીની
દર રૂા.( શ્રમ અને િવભાગ / આ�દ�િત વાિષર્ક આવક
રોજગાર િવભાગ િવકાસ �ારા) મયાર્દા
�ારા)
૧ ૨ ૩ ૪ ૫
૧ અનુસુિચત �િત (SC) રૂા.૪૦૦/- રૂા.૪૦૦/-
૨ અનુસુિચત જન�િત (ST) રૂા.૪૦૦/- રૂા.૪૦૦/-
૩ સામાિજક અને શૈક્ષિણક �ામ્ય િવસ્તાર માટે :
રીતે પછાત(બક્ષીપંચ) રૂા.૧,૨૦,૦૦૦/-
રૂા.૪૦૦- રૂા.૪૦૦/- શહે રી િવસ્તાર માટે :
�િતઓ અને િવચરતી /
િવમુકત �િતઓ (SEBC) રૂા.૧,૫૦,૦૦૦/-
૪ અનુ�મ નંબર ૧ થી ૩ મા
સમાવેશ ન હોય તેવી રૂા.૨૦૦/- રૂા.૪૦૦/-
અન્ય �િત (Other)

૧.૨ સંસ્થાકીય સ્ટાઇપેન્ડ નહીં મેળવતા તાલીમાથ�ઓને સમાજ કલ્યાણ િવભાગ /આ�દ�િત િવભાગ �ારા
�વતર્માન િનયમોનુસાર ઉપર કો�કમાં દશાર્વ્યા મુજબ િશષ્યવૃિત્ત આપવામાં આવે છે . આ માટે
તાલીમાથ�એ https://www.digitalgujarat.gov.in મારફતે ઓનલાઇન અર� કરવાની રહે શે. તાલીમાથ�એ
ડી�ટલ ગુજરાત પોટર્ લના ��ે જરૂર જણાયે હે લ્પ ડે સ્ક નંબરઃ૧૮૦૦૨૩૩૫૫૦૦ પર સંપકર્ કરવાનો
રહે શે.

સ્ટાઈપેન્ડ/ િશષ્યવૃિત્ત મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ ઓનલાઈન �વેશ ફોમર્માં જરૂરી િવગતો ભરવાની
રહે શે તથા ફોમર્ સાથે આધારભુત પુરાવાઓ રજુ કરવાના રહે શે.

સ્ટાઈપેન્ડ /િશષ્યવૃિત ડાયરે કટ બેિનફીટ ટર્ ાન્સફર (DBT) હે ઠળ તાલીમાથ�ના બેંક એકાઉન્ટમાં
સીધેસીધી ચુકવવામાં આવતી હોઈ તાલીમાથ�નું આધારકાડર્ તથા બેંક એકાઉન્ટ હોવું આવશ્યક છે .

૨. ગુજરાત સામૂ�હક જૂ થ(જનતા) અકસ્માત વીમા યોજનાઃ


સરકારી ઔ�ોિગક તાલીમ સંસ્થાઓ / �ાન્ટ-ઈન-એઈડ ઔ�ોિગક તાલીમ કે ન્�ો ખાતે આપવામાં
આવતી િવિવધ વ્યવસાયોની �ાયોિગક તાલીમ દરમ્યાન તાલીમાથ�ઓને િવિવધ યંત્રો તથા ઉપકરણો
સાથે કામ કરવું પડે છે . જે દરમ્યાન અકસ્માતની સંભાવનાને ઘ્યાને લઈ �ખમ સામે રક્ષણ આપવા અને
યોગ્ય વીમા કવચ પૂરૂં પાડવા માટે “ગુજરાત સામૂ�હક જૂ થ(જનતા) અકસ્માત વીમા યોજના” ૧લી
એિ�લ ર૦૦૮ થી સરકારશ્રી �ારા દાખલ કરવામાં આવેલ છે . આ યોજના હે ઠળ રૂા.૧.૦૦ લાખ સુધીના
અકસ્માત વીમાના રક્ષાકવચથી તાલીમાથ�ઓને આવરી લેવાયા છે .

7
“ગુજરાત સામૂ�હક જૂ થ(જનતા) અકસ્માત વીમા યોજના” નો લાભ લેવા માટે િનયત નમૂનામાં જરૂરી
આધારભૂત પુરાવાઓ સહીત સંબંિધત આઇ.ટી.આઇ.ને દાવા અર� રજુ કરવાની રહે શે. સંબિં ધત
આઇ.ટી.આઇ.એ આવી દાવા અર�ઓ જરૂરી ચકાસણી કયાર્ બાદ તેમના િવભાગના નાયબ
િનયાકશ્રી(તાલીમ)ને મોકલવાની રહે શ.ે સંબિધત �ાદેિશક કચેરી �ારા દાવા અર�ઓ
https://gsjjavy.gujarat.gov.in/ પોટર્ લમાં ઓનલાઇન વીમા િનયામકશ્રી, વીમા લેખ ાભવન, બ્લોક
નંબરઃ૧૭/૩� માળ, ડાર્.�વરાજ મહે તા ભવન, જુ ના સિચવાલય, ગાંધીનગર-૩૮૨૦૧૦ ને રોજગાર
અને તાલીમ િનયામકશ્રીની કચેરી, ગાંધીનગરની �ણ હે ઠળ બારોબાર સમયમયાર્દામાં મોકલી આપવાની
રહે શે.
૩. તાલીમાથ�ઓ માટે એસ.ટી. બસ / રે લ્વે પાસ સુિવધાઃ
રાજ્યની સરકારી ઔ�ોિગક તાલીમ સંસ્થાઓ / �ાન્ટ-ઇન-એઇડ ઔ�ોિગક તાલીમ કે ન્�ો/સ્વિનભર્ર
સંસ્થાઓના લાંબાગાળા / ટૂં કાગાળાના વ્યવસાયોમાં તાલીમ મેળવતા તાલીમાથ�ઓને એસ.ટી. બસ /
રે લ્વેમાં રાહત દરે પાસ સુિવધા આપવામાં આવે છે .

૪. મ�હલા તાલીમાથ�નીઓને િવ�ા સાધના સહાય હે ઠળ સાયકલ ભેટઃ


રાજ્યની ઔ�ોિગક તાલીમ સંસ્થાઓમાં છ માસથી વધુ સમયના ટર્ે ડ/કોસર્માં તાલીમ મેળવતી મ�હલા
તાલીમાથ�નીઓને તેમના િપતા/વાલીની વાિષર્ક આવક મયાર્દાના ધોરણો સંતોષાતા હોય તેવી
કન્યાઓને તેમના રહે ઠાણથી આઇ.ટી.આઇ.નું અંતર મયાર્દાના બાધ િવના િનયમાનુસાર ‘‘િવ�ાસહાય
યોજના’’ હે ઠળ સરકારશ્રીના �વતર્માન ધારા-ધોરણો અનુસાર સાયકલ ભેટ આપવામાં આવે છે .

૫. તાલીમાથ�ઓ માટે ની બેંકેબલ લોન સહાય યોજનાઃ


રાજ્યની સરકારી / �ાન્ટ-ઇન-એઇડ / સ્વિનભર્ર ઔ�ોિગક તાલીમ સંસ્થાઓ/ કે ન્�ોમાં લાંબાગાળા
/ ટૂં કાગાળાના વ્યવસાયો/અભ્યાસ�મોમાં તાલીમ મેળવી પાસ થતા તાલીમાથ�ને પોતાનો સ્વરોજગાર
સ્થાપવા ઇચ્છતા હોય તો તાલીમાથ�ને સરકારશ્રી �ારા �વતર્માન ધારાધોરણ મુજબ બેંકેબલ લોન
સબસીડી સહાય આપવામાં આવે છે .
�મ યોજનાની િવગત બેંકેબલ લોન સબસીડી યોજના
૧ યોજનાની પાત્રતા રાજ્યની કોઇ પણ ઔ�ોિગક તાલીમ સંસ્થામાં તાલીમ મેળવી
પાસ થનાર ૧૮ થી ૫૫ વષર્ની વયના તાલીમાથ�ઓ. સંલ�
વ્યવસાયને લગતા ધંધાનો અનુભવ ધરાવતા હોય તેઓને
અિ�મતા.
ર બેંકેબલ લોન િધરાણની મયાર્દા મહતરમ રૂા.૮.૦૦ લાખ
૩ િધરણ પર મળવાપાત્ર સહાય/ • રૂા.૧.૦૦ થી રૂા.૨.૦૦ લાખ સુધીની લોનની રકમ ઉપર
સબસીડીની રકમ રૂા.૪૦,૦૦૦/-
• રૂા.૩.૦૦ થી રૂા.૫.૦૦ લાખ સુધીની લોનની રકમ ઉપર
રૂા.૫૦,૦૦૦/-
• રૂા.૬.૦૦ થી રૂા.૮.૦૦ લાખ સુધીની લોનની રકમ ઉપર
રૂા.૬૦,૦૦૦/-
• તમામ કે ટેગરીના તાલીમાથ�ઓ માટે

૬. તાલીમાથ�ઓ માટે આઇ.ટી.આઇ.માં પ્લેસમેન્ટ સેલની સ્થાપના:


રાજ્યની ઔ�ોિગક તાલીમ સંસ્થાઓમાં તાલીમ મેળવી ઉત્તીણર્ થનાર તાલીમાથ�ઓ રોજગારી/
સ્વરોજગારી મેળવી શકે તે માટે રાજ્યની તમામ સરકારી ઔ�ોિગક તાલીમ સંસ્થાઓમાં પ્લેસમેન્ટ
એડવાઇઝરી બ્યુરો(PAB)ની સ્થાપના કરવામાં આવેલ છે . જે અંતગર્ત આઇ.ટી.આઇ.માં રોજગાર િવિનમય
કે ન્�ોના સહયોગથી રોજગારવાંચ્છું અને નોકરીદાતાઓ માટે મેગા �બફે ર, ભરતી મેળા, કે મ્પસ ઇન્ટરવ્યું
માટે આયોજન કરવામાં આવે છે .

8
૮. છાત્રાલયની સગવડ :
રાજયમાં સરકારી ઔ�ોિગક તાલીમ સંસ્થા, કુ બેરનગર, ગાંધીનગર, િવસનગર, પાલનપુર, મેઘરજ,
ખેડ��ા, કુ ં ભારીયા, િભલોડા, તરસાલી, દશરથ, પલાણા, લુણાવાડા, ઉત્તરસંડા, ઝાલોદ,
લીમખેડા, નસવાડી, બાલાિશનોર, સંખેડા, �દવડા કોલોની, રાજકોટ, ગોંડલ, અમરે લી, જૂ નાગઢ,
ભાવનગર, �મનગર, પાનન્�ો, ગાંધીધામ, ભુજ, સુરત, ધરમપુર, વ્યારા, સાગબારા, વાંસદા,
ડે ડીયાપાડા ખાતે છાત્રાલયની સગવડ ઉપલબ્ધ છે . છાત્રાલયમાં તાલીમાથ�ઓને િનયમાનુસાર �વેશ
આપવામાં આવે છે . ભોજનની વ્યવસ્થા તાલીમાથ�ઓએ પોતે કરવાની રહે શે. છાત્રાલયમાં �વેશ
મેળવનાર તાલીમાથ�એ રૂા.રપ૦/- ડીપોઝીટ રકમ તરીકે અને રૂા.પ૦/- છ માિસક સિવર્સ ચાજર્ પેટે
ભરવાની રહે શે. ડીપોઝીટની રકમ તાલીમના અંતે અથવા તાલીમાથ� હોસ્ટે લ છોડી �ય ત્યારે પરત
કરવામાં આવશે.
૯. રો- મટીરીયલ:
રાજ્યની સરકારી ઔ�ોિગક તાલીમ સંસ્થાઓ તેમજ �ાન્ટ-ઇન એઇડ તાલીમ કે ન્�ોમાં તાલીમ મેળવતા
તાલીમાથ�ઓને તાલીમ માટે અત્યંત જરૂરી એવી �ેકટીકલ તાલીમ આપી શકાય તે માટે સંબિધત સંસ્થા
�ારા જરૂરી રો-મટીરીયલ પૂરૂં પાડવામાં આવે છે .

૧૦. કૌશલ્ય તાલીમને મુખ્ય િશક્ષણ ધારા સાથે �ડાણ અંગ ેની નીિતઃ
૧૦.૧ ધોરણઃ૧૦ની સમકક્ષઃ(શૈક્ષિણક / નોકરીના હે તસ
ુ ર)
જે િવ�ાથ�ઓએ ધોરણઃ૮ પછી ઔ�ોિગક તાલીમ સંસ્થા(ITI)નો બે વષર્ કે તેથી વધુ સમયગાળાનો
માન્યતા �ાપ્ત કોસર્ કરે લ હોય અને તે માટે ની નેશનલ કાઉન્સીલ ફોર વોકે શનલ ટર્ે િનંગ
(એન.સી.વી.ટી.) અથવા ગુજરાત કાઉન્સીલ ફોર વોકે શનલ ટર્ે િનંગ (�.સી.વી.ટી.) ની પરીક્ષા પાસ
કરે લ હોય અને � તેઓ પોતાની પસંદગી અનુસાર ગુજરાત માઘ્યિમક અને ઉચ્ચત્તર માઘ્યિમક િશક્ષણ
બોડર્ ની ધોરણ-૧૦ ની અથવા ગુજરાત ઓપન સ્કૂ લ એકઝાિમનેશનની ગુજરાતી તેમજ અં� ે� િવષયની
પરીક્ષા પાસ કરે તો તે િવ�ાથ�ઓને માઘ્યિમક િશક્ષણ પછીના અભ્યાસ�મોમાં �વેશ ના / સરકારી
નોકરીના હે તુસર ધોરણઃ૧૦ ની સમકક્ષ ગણવામાં આવે છે .
૧૦.ર ધોરણઃ૧ર ની સમકક્ષઃ(શૈક્ષિણક / નોકરીના હે તસ
ુ ર)
જે િવ�ાથ�એ ધોરણઃ૧૦ પાસ કયાર્ પછી ઔ�ોિગક તાલીમ સંસ્થા(ITI)નો બે વષર્ કે તેથી વધુ
સમયગાળાનો માન્યતા �ાપ્ત કોસર્ કરે લ હોય અને તે માટે ની નેશનલ કાઉન્સીલ ફોર વોકે શનલ
ટર્ે િનંગ(એન.સી.વી.ટી.) અથવા ગુજરાત કાઉન્સીલ ફોર વોકે શનલ ટર્ે િનંગ (�.સી.વી.ટી.)ની પરીક્ષા
પાસ કરે લ હોય અને � તેઓ પોતાની પસંદગી અનુસાર ગુજરાત માધ્યિમક અને ઉચ્ચત્તર માઘ્યિમક
િશક્ષણ બોડર્ ની ધોરણ-૧રની અથવા ગુજરાત ઓપન સ્કૂ લ એકઝાિમનેશનની અં� ે� િવષયની પરીક્ષા
પાસ કરે તો તે િવ�ાથ�ઓને ઉચ્ચત્તર માઘ્યિમક િશક્ષણ પછીના અભ્યાસ�મોમાં �વેશના / સરકારી
નોકરીના હે તુસર ધોરણઃ૧ર ની સમકક્ષ ગણવામાં આવે છે .
૧૦.૩ ડીપ્લોમા એન્�નીયરીંગના અભ્યાસ�મોમાં �વેશઃ(શૈક્ષિણક હે તુસર)
ધોરણઃ૧૦ પછીના આઈ.ટી.આઈ. પેટનર્ના અભ્યાસ�મો પાસ કરે લ તાલીમાથ�ઓને ડીપ્લોમા
એન્�નીયરીંગના અભ્યાસ�મોમાં �વેશ માટે બેઠકો અનામત રાખવામાં આવે છે . �વેશ અંગેનો કાયર્�મ
તથા �વેશ અંગેની મા�હતી www.acpdc.in પરથી ઉપલબ્ધ થશે.

9
કારીગર તાલીમ યોજનામાં �વેશની સામાન્ય મા�હતી
રાજયમાં આવેલ સરકારી ઔ�ોિગક તાલીમ સંસ્થાઓમાં તથા �ાન્ટ-ઈન-એઈડ ઔ�ોિગક તાલીમ
સંસ્થાઓમાં ચાલતા જુ દા જુ દા વ્યવસાયોમાં �વેશ અને તાલીમને લગતી મા�હતી નીચે મુજબ છે .
૧. �વેશ માટે ની વય મયાર્દા :
૧.૧ ઉમેદવાર �વેશનાં વષર્ના ઓગ� માસની ૧લી તારીખે નીચે મુજબ વયમયાર્દા ધરાવતા હોવા �ઈએ.
૧.૨ સત્ર શરૂ થવાના �થમ �દવસે તમામ ઉમેદવારની ન્યૂનત્તમ વય ૧૪ વષર્ પૂણર્ કરે લ હોવી �ઈએ.
૧.૩ િવધવા અને ત્યકતાની ન્યૂનત્તમ વય ૧૮ વષર્ હોવી �ઈએ.
૧.૪ મા� સૈિનકો અને સૈિનકોની િવધવાઓની ન્યૂનત્તમ વય ૧૮ વષર્ હોવી �ઈએ.
૧.૫ તમામ ઉમેદવારને ઉપલી વયમયાર્દામાંથી મુિકત છે .
૨. �વેશ માટે ની શારી�રક યોગ્યતા :
ઉમેદવાર તંદુરસ્ત અને ચેપી રોગથી મુકત હોવા �ઈએ જે સંસ્થા ખાતે પાટર્ ટાઈમ મેડીકલ ઓ�ફસર ન
હોય તેવી સંસ્થા તાલીમાથ�ઓની સ્થાિનક ડૉકટર પાસે દાકતરી તપાસ કરાવી શકશે. પરંતુ શકય બને
ત્યાં સુધી સરકારી/પંચાયત/�હે ર ટર્ સ્ટ અથવા િવનામૂલ્યે આવી સેવા પૂરી પાડતી હોિસ્પટલોમાં દાકતરી
તપાસ કરાવવાની રહે શે.
૩. અનામત બેઠકો :
૩.૧ અનામત બેઠકોની િવગતો નીચેના પત્રકમાં દશાર્વલ
ે છે .
�મ કે ટેગરી અનામત બેઠકોની નોંધ
ટકાવારી
૧ બક્ષીપંચની �િતઓ ર૭ ટકા
ર અનુસૂિચત �િત ૭ ટકા
૩ અનુસૂિચત જન�િત ૧૫ ટકા
૪ આિથર્ક રીતે નબળા વગ� (EWS) ૧૦ ટકા EWS કક્ષા માટ� અનામતની ૧૦ ટકા બેઠકો પૈક� ૩૩
ટકા બેઠકો EWS કક્ષાની મ�હલા ઉમેદવારો માટ�
અનામત રાખવાની રહ�શે. આ જગ્યાઓ મ�હલા
ઉમેદવારોથી ભરવાની રહ�શે.
૫ �દવ્યાંગ ૪ ટકા સંસ્થા દીઠ
૬ *મ�હલાઓ ૩૩ ટકા વ્યવસાયદીઠ ભરવાપાત્ર બેઠકો
* નોંધ :
(અ) મ�હલા ઉમેદવારોને �વેશ આપવા માટે કે ટેગરી �માણે દા.ત. એસ.સી., એસ.ટી., સા.શૈ.પ. તથા
અન્યમાં કે ટેગરીવાઈઝ ૩૩ ટકા બેઠકો અનામત રાખવામાં આવશે. � કોઈ કે ટેગરીમાંથી યોગ્ય મ�હલા
ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો તે બેઠકો ઉપર પુરૂષ ઉમેદવારોને �વેશ આપી શકાશે.
(બ) નવરિચત િજલ્લાઓ માટે જુ ના િજલ્લામાં જ ે અનામતનું ધોરણ નકકી કરવામાં આવેલ હોય તે ધોરણ
અપનાવવાનું રહે શે. કોઈ એક િજલ્લો બે કે તેથી વધુ િજ�ામાંથી અિસ્તત્વમાં આવેલ હોય તો તે નવા
િજલ્લાનું મુખ્ય મથક જ ે જુ ના િજલ્લાનો અગાઉ ભાગ હતો તે જુ ના િજલ્લાની અનામતની ટકાવારી નવા
િજલ્લામાં અપનાવવાની રહે શે.
૪. અનામત બેઠકો ઉપર �વેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ સરકારશ્રી �ારા જ ે તે હે તુ માટે નીચે જણાવ્યા
મુજબના ઠરાવેલ સક્ષમ સત્તાિધકારીઓ પૈકીના કોઈ પણ �ારા અપાયેલ �માણપત્રની સ્વ�માિણત
નકલ અર�પત્ર સાથે રજૂ કરવાની રહે શે.

10
૪.૧ સામાિજક અને શૈક્ષિણક રીતે પછાત વગર્(બક્ષીપંચ)ની �િતઓના ઉમેદવારો માટે ઃ
(૧)કલેકટરશ્રી(ર)મદદનીશ કલેકટરશ્રી/નાયબ કલેકટરશ્રી(૩) િજલ્લા િવકાસ અિધકારીશ્રી (૪)નાયબ
િજલ્લા િવકાસ અિધકારીશ્રી (પ) તાલુકા િવકાસ અિધકારીશ્રી (૬)િજલ્લા સમાજ કલ્યાણ અિધકારીશ્રી
(૭)મહાલકારીશ્રી (૮)મામલતદારશ્રી (૯)નાયબ મામલતદારશ્રી.
૪.૨ અનુસૂિચત �િત અને અનુસૂિચત જન�િતના ઉમેદવારો માટે :
(૧) િજલ્લા મે�સ્ટર્ે ટશ્રી /વધારાના િજલ્લા મે�સ્ટર્ે ટશ્રી/નાયબ કિમશનરશ્રી/કલેકટરશ્રી વધારાના
નાયબ કિમશનરશ્રી/ નાયબ કલેકટરશ્રી પહે લા વગર્ના સવેતન મે�સ્ટર્ે ટશ્રી/સીટી મે�સ્ટર્ે ટશ્રી/પેટા
િવભાગીય મે�સ્ટર્ે ટશ્રી (પહે લા વગર્ના સવેતન મે�સ્ટર્ે ટશ્રીથી ઉતરતી કક્ષાના ન�હ /તાલુકા મે�સ્ટર્ે ટશ્રી
/ કાયર્પાલક મે�સ્ટર્ે ટશ્રી) (ર) મુખ્ય �ેસીડે ન્સી મે�સ્ટર્ે ટશ્રી / વધારાના મુખ્ય �ેસીડે ન્સી મે�સ્ટર્ે ટશ્રી
/ �ેસીડે ન્સી મે�સ્ટર્ે ટશ્રી (૩) સમાજ કલ્યાણ િનયામકશ્રી અને િજલ્લા સમાજ કલ્યાણ અિધકારીશ્રી
(૪) મામલતદારશ્રીથી ઉતરતી કક્ષાના ન�હ તેવા મહે સૂલ અિધકારીશ્રીઓ (૫) ઉમેદવાર અને/અથવા
તેનું કુ ટું બ સામાન્ય રીતે વસવાટ કરતું હોય તે િવસ્તારના પેટાિવભાગીય અિધકારીશ્રી (૬) વહીવટદારશ્રી
/ વહીવટદારના સે�ેટરીશ્રી / િવકાસ અિધકારીશ્રી લક્ષ��પ અને િમિનકોય ટાપુઓ (૭) િજલ્લા િવકાસ
અિધકારીશ્રીઓ / નાયબ િજલ્લા િવકાસ અિધકારીશ્રીઓ (૮) તાલુકા િવકાસ અિધકારીશ્રીઓ (૯)
િજલ્લા પછાત કલ્યાણ અિધકારીશ્રી (વગર્-૧)
૪.૩ આિથર્ક રીતે નબળા વગ�(Economically Weaker Section)ના ઉમેદવારો માટે :
(૧)િજલ્લા મે�સ્ટર્ે ટશ્રી/અિધક િજલ્લા મે�સ્ટર્ે ટશ્રી/કલેકટરશ્રી/અિધક કલેકટરશ્રી/નાયબ કલેકટરશ્રી
/ આસી.કલેકટરશ્રી (ર) મામલતદારશ્રી / તહશીલદારની કક્ષાથી નીચેની કક્ષાના ન હોય તેવા રે વન્યુ
અિધકારીશ્રીઓ(૩)તાલુકા િવકાસ અિધકારીશ્રી (૪) િજ�ા નાયબ િનયામકશ્રી(િવકસતી �િત
કલ્યાણ) / િજ�ા સમાજકલ્યાણ અિધકારીશ્રી(િવકસતી �િત કલ્યાણ) (૫) અત્રે સ્પ� કરવામાં આવે
છે કે , ભારત સરકાર હે ઠળના અનામતનો લાભ લેવા માટે પાત્રતાના �માણપત્ર આપવા માટે
મામલતદારશ્રી / તહે શીલદારશ્રીની કક્ષાથી ઉતરતા ન હોય તેવા અિધકારીશ્રીઓ સક્ષમ સત્તાિધકારીઓ
ગણાશે.
૪.૪ લઘુમતી કોમોના ઉમેદવારો માટે :
સરકારી ઔ�ોિગક તાલીમ સંસ્થા ગાંધીધામ તથા અંકલે�ર ખાતે લધુમતી કોમના ઉમેદવારો માટે બેઠકો
દાખલ કરવામાં આવેલ છે .
લધુમતી કોમમાં મુિસ્લમ, િ�સ્તી, શીખ, પારસી, બુ� તેમજ જન ૈ �િતના લોકોનો સમાવેશ કરવામાં
આવેલ છે , આ માટે નીચે મુજબના સક્ષમ અિધકારીશ્રી પાસેથી લધુમતી �િતનું �માણપત્ર મેળવવાનું
રહે શે.
(૧) કલેકટરશ્રી (ર) િજલ્લા િવકાસ અિધકારીશ્રી (૩) મદદનીશ કલેકટરશ્રી / નાયબ કલેકટરશ્રી (૪)
નાયબ િજલ્લા િવકાસ અિધકારીશ્રી (પ) તાલુકા િવકાસ અિધકારીશ્રી (૬) મામલતદારશ્રી (૭)
મહાલકારીશ્રી (૮) નાયબ મામલતદારશ્રી.
૪.૫ �દવ્યાંગ ઉમેદવારો માટે :
�દવ્યાંગ ઉમેદવારો માટે કુ લ ભરવાપાત્ર બેઠકોના ૪ ટકા બેઠકો અનામત રાખવામાં આવેલ છે . �દવ્યાંગ
ઉમેદવારો માટે ની અનામત બેઠકો ઉપર �વેશ મેળવવા અર� કરતાં ઉમેદવારોએ સુિ�ટે ન્ડે ન્ટશ્રી,
નેશનલ કે રીઅર સિવર્સ ફોર ડીફરન્ટલી એબ્લેડ, આઈ.ટી.આઈ. હોસ્ટે લ કે મ્પસ, કુ બેરનગર, અમદાવાદ
તરફથી જે તે વ્યવસાય માટે યોગ્યતાનું સ�ટર્ �ફકે ટ રજૂ કરવાનું રહે શે. આ માટે �દવ્યાંગ ઉમેદવાર પાસે ૪૦
ટકા કે તેથી વધુ ટકાવારી દશાર્વતું િસિવલ સજર્નનું �માણપત્ર હોવું જરૂરી છે . એક આંખ ે �દવ્યાંગ તા
ધરાવતી વ્ય�કતનો �દવ્યાંગ તાની વ્યાખ્યામાં સમાવેશ થશે નહીં.
�દવ્યાંગ ઉમેદવારો માટે �વેશ આપવા અનામત રાખવામાં આવતી ૦૪ ટકા બેઠકોનો મહત્તમ ઉપયોગ થઈ
શકે તે માટે મહાિનદ�શાલય, શ્રમ અને રોજગાર, નવી �દલ્હી �ારા ઈજનેરી તથા િબનઈજનેરી
વ્યવસાયોમાં �વેશ આપવા માટે િવિવધ �કારની શારી�રક ક્ષિત ધરાવતા ઉમેદવારો માટે ભલામણો
કરવામાં આવેલા વ્યવસાયોની યાદી પ�રિશષ્ટઃ૮ ઉપર સામેલ છે .

11
૫. ડોમીસાઈલ સ�ટર્ �ફકે ટ બાબત :
રાજય બહારના ઉમેદવારોએ િનયમાનુસાર સક્ષમ અિધકારીનું ડોમીસાઈલ સ�ટર્ �ફકે ટ રજૂ કરવાનું રહે શે.
સરકારશ્રીના સામાન્ય વહીવટ િવભાગના તારીખઃ૦૮/૦૬/૧૯૮૯ના પત્ર �માંકઃઆરટીઆર/૧૧૧૪/
૬પ/એફ-II મુજબ રાજય બહારના ઉમેદવારોએ િનયમાનુસાર તેઓ પોતે છે લ્લા દશ વષર્થી ગુજરાત
રાજયમાં વસવાટ કરે છે તે મતલબનું િજલ્લા મે�સ્ટર્ે ટશ્રી / અિધકૃ ત એકઝીકયુટીવ મે�સ્ટર્ે ટ (અમદાવાદ
શહે ર િસવાય) અને ડે પ્યુટી પોલીસ કિમ�રશ્રી, સ્પેશ્યલ �ાન્ચ અમદાવાદ (અમદાવાદ શહે ર માટે ) �ારા
અપાયેલ સ�ટર્ �ફકે ટ રજૂ કરવાનું રહે શે. મા� સૈિનક(લશ્કરમાંથી િનવૃત્ત) તથા તેઓના આિશ્રતોને
આઈ.ટી.આઈ.માં �વેશ માટે સદરહુ ડોિમસાઈલ સ�ટર્ �ફકે ટના બદલે જે તે િજલ્લા / તાલુકાની રોજગાર
િવિનમય કચેરી ખાતે નામ નોંધણી કયાર્ બાબતનાં સ�ટર્ �ફકે ટ / પુરાવા �ા� રાખવામાં આવશે.
૬. સંરક્ષણ કમર્ચારીઓ અને તેમના આિશ્રતોઃ
મૃત્યુ પામેલા, અશકત બનેલા, લશ્કરમાં ફરજ બ�વતા અને મા� સૈિનકોની િવઘવા અને બાળકોને
િનયમો અનુસાર આઈ.ટી.આઈ. દીઠ ૧૦ બેઠકોની મયાર્દામાં અનામત બેઠકોનો લાભ મળી શકશે.
કારગીલના શહીદોના બાળકો / આિશ્રતોને પણ અનામત બેઠકો ઉપર �ાધાન્ય આપવામાં આવશે. આ
માટે સૈિનક વેલ્ફે ર બોડર્ કે સક્ષમ અિધકારીનું �માણપત્ર રજૂ કરવાનું રહે શે.
૭. ટયુશન ફી તથા બાંહેધરીની રકમ (કોશનમની �ડપોિઝટ) :
૭.૧ જનરલ, આિથર્ક રીતે નબળા વગ� (Economically Weaker Section) તેમજ બક્ષીપંચ કે ટેગરીના
તાલીમાથ�એ માિસક રૂા.૧૦૦/- ટયુશન ફી ભરવાની રહે શે. ટયુશન ફી છ માિસક સમયગાળા માટે
લેવામાં આવે છે . કન્યાઓ, અનુસૂિચત જન�િત અને અનુસૂિચત �િત તથા �દવ્યાંગ તાલીમાથ�ઓને
ટયુશન ફી ભરવામાંથી મુ�કત આપવામાં આવેલ છે . આમ છતાં ફી બાબતમાં સરકારશ્રી �ારા વખતો
વખત જે ફે રફારો થાય તે સવ� �વેશ લેનાર ઉમેદવારોને બંઘનકતાર્ રહે શે.
૭.ર �વેશ મેળવતી વખતે તાલીમાથ�ઓએ રૂા.રપ૦/- બાંહેધરીની રકમ (કોશનમની �ડપોિઝટ) તરીકે
ભરવાની રહે શે. તાલીમાથ� સંસ્થાના ઓ�રો / યંત્રને નુકશાન કરે કે અધવચ્ચે તાલીમ છોડી જશે તો આ
રકમ જપ્ત કરવામાં આવશે. નુકશાનીની રકમ કોશનમનીની રકમ કરતાં વધુ હશે તો બાંહેધરીની રકમ
ઉપરાંત વસૂલ લેવામાં આવશે. સંતોષકારક રીતે તાલીમ પૂણર્ કરનાર તાલીમાથ�ને તાલીમના અંતે
બાંહેધરીની રકમ પરત કરવામાં આવશે.
૮. પસંદગીની રીત :
શૈક્ષિણક લાયકાતને ઘ્યાનમાં લઈ મેરીટના ધોરણે અ�તા�મ મુજબ સ્થાિનક સંસ્થા કક્ષાએથી �વેશ
આપવામાં આવશે. મે�રટ યાદી નકકી કરવાની પ�િત તેમજ મેરીટ ગુણ નકકી કરવાની પ�િત પાના
નંબર:૧૮ માં દશાર્વેલ છે .
૮.૧ ઓગ�-ર૦૨૦ ના સત્રમાં કુ લ મંજૂર બેઠકો પૈકીની ભરવાપાત્ર બેઠકો ઓપન મે�રટના ધોરણે
સરકારશ્રીની �વતર્માન અનામત નીિતના િનયમોને લક્ષમાં રાખીને ભરવામાં આવશે.
૮.ર ઉમેદવારે જે િજલ્લામાંથી ધોરણઃ૧૦+રની પ�િતમાં ધોરણઃ૧૦ અથવા લધુત્તમ લાયકાતની પરીક્ષા જે
િજલ્લામાંથી પસાર કરે લ હશે તેમને તે િજલ્લાના ઉમેદવાર તરીકે ગણવામાં આવશે.
૯. અર� કરવાની રીતઃ
ઓનલાઈન �વેશ અર� ફોમર્માં ઉમેદવારે પોતાની િવગતો અં�ે� કે િપટલ અક્ષરોમાં ભરવાની રહે શે.
�વેશ અર� ફોમર્ ભરવા અંગે િવગતવાર સમજ પાના નંબરઃ૧૪ માં આપવામાં આવેલ છે . વધુમાં �વેશ
ફોમર્માં ઉમેદવારે જે િજલ્લામાંથી લધુત્તમ લાયકાતની પરીક્ષા પસાર કરી હોય તે િજલ્લો દશાર્વવાનો રહે શે.

12
૧૦. સીટ કન્વઝર્નઃ
૧૦.૧ ટર્ ાયબલ િવસ્તાર હે ઠળ આવેલ ઔ�ોિગક તાલીમ સંસ્થાઓ જેને (ટર્ ાયબલ) તરીકે દશાર્વેલ છે તે સંસ્થામાં
�થમ અનુસિૂ ચત જન�િતના ઉમેદવારોને �વેશ આપવામાં આવશે, આમ છતાં �વેશ અંગેની
કાયર્વાહીના અંતે ખાલી રહે તી બેઠકો ઉપર �થમ અનુસૂિચત �િત, સામાિજક અને શૈક્ષિણક રીતે પછાત
વગર્ (બક્ષીપંચ), આિથર્ક રીતે નબળા વગ�(Economically Weaker Section) અને ત્યારબાદ � બેઠકો
ખાલી રહે તો અન્ય �િતના ઉમેદવારોને �વેશ આપવા અંગેની કાયર્વાહી કરવામાં આવશે, ટર્ ાયબલ
િવસ્તારની ઔ�ોિગક તાલીમ સંસ્થાઓમાં અનુસૂિચત જન�િત િસવાયના ઉમેદવારો પણ અર� કરી શકે
છે .
૧૦.૨ ખાસ અંગભૂત યોજના હે ઠળની ઔ�ોિગક તાલીમ સંસ્થાઓમાં �થમ અનુસૂિચત �િતના ઉમેદવારોને
�વેશ આપવામાં આવશે, આમ છતાં �વેશ અંગેની કાયર્વાહીના અંતે ખાલી રહે તી બેઠકો ઉપર અનુ�મે
�થમ અનુસૂિચત જન�િત, બક્ષીપંચ, આિથર્ક રીતે નબળા વગ� (Economicaly Weaker Section)
અને ત્યારબાદ જનરલ કે ટેગરીના ઉમેદવારોમાંથી ભરવામાં આવશે. ખાસ અંગભૂત યોજના હે ઠળની
ઔ�ોિગક તાલીમ સંસ્થાઓમાં અનુસૂિચત �િત િસવાયના ઉમેદવારો પણ અર� કરી શકે છે .
૧૦.૩ ઔ�ોિગક તાલીમ સંસ્થા(મ�હલા)ઓમાં ફકત મ�હલા ઉમેદવારોને જ �વેશ આપવામા આવશે. પુરૂષ
ઉમેદવારોને �વેશ મળી શકશે નહીં. પરંતુ અન્ય સંસ્થાઓમાં જે બેઠકો ફકત મ�હલાઓ માટે મંજૂર થયેલ
છે તે બેઠકો ઉપર પુરતા �યત્નો બાદ મ�હલા ઉમેદવારો મળશે નહીં તો પુરૂષ ઉમેદવારોને �વેશ
આપવામાં આવશે. પુરૂષ ઉમેદવારો આવી બેઠકો ઉપર અર� કરી શકશે. પરંતુ તેઓનો �વેશ હકક
ઉપરોકત શરતને આિધન રહે શે.

13

You might also like