You are on page 1of 11

પ્રકરણ - ૧૬ ઑફિસ મે ન્યુઅ લ પે ન્શન અને પ્રો.

િં ડ કચે રી

પ્રકરણ – ૧૬
નવી વર્ધિત પેન્શન યોજના
(New Defined Contribution Pension Scheme)

૧.0 સામાન્ય :

૨.૦ આ યોજના કોને લાગ ુ પડે છે :

૩.૦ ુ ારા :
યોજનાના અમલીકરણને કારણે અન્ય ર્નયમોમાાં કરવાના સધ

૪.૦ યોજનાના Tier :


૫.૦ Tier-I ન ાંુ અમલીકરણ :

૬.૦ ૫૨મેનન્ટ રીટાય૨મેન્ટ એકાઉન્ટ નાંબ૨ (PRAN) અને સાંકલલત નાણાકીય વ્યવસ્થા ૫ઘ્ધર્ત

(IFMS) :
૭.૦ વ્યાજનો દર :

૮.૦ Permanent Pension Account Number :


૯.૦ બજેટ સદરો :

૧૦.૦ Financial & Accounting System :


૧૧.૦ હિસાબો સ્વીકા૨વા :

૧૨.૦ ર્નભાવવાના થતા ૨જીસ્ટરો અને ફાઈલો :

૫ત્રક – ૧ નવી વર્ધિત પેન્શન યોજના અન્વયે કરવામાાં આવેલ ઠરાવો/પહરપત્રો

૫ત્રક – ૨ નવી વર્ધિત પેન્શન યોજના અન્વયે કાયમી પેન્શન ખાતા નાંબ૨ ફાળવતી વખતે ઘ્યાનમાાં

રાખવાની બાબતો

૫ત્રક – ૩ નવી વર્ધિત પેન્શન યોજના અન્વયે જજલ્લા ર્તજોરી / પગાર અને હિસાબ કચેરી ત૨ફથી

માર્સક હિસાબ સ્વીકા૨તી વખતે ઘ્યાનમાાં રાખવાની બાબતો

૧.૦ સામાન્ય :
૧.૧ રાજય સ૨કારે તારીખ : ૦૧-૦૪-૨૦૦૫ થી નનયત કરવામાં આવેલી નવી વનધિત પેન્શન યોજના
(New Defined Contribution Pension Scheme) નાણા નવભાગના ઠરાવ નંબ૨ : નપન/૨૦૦૩/
જીઓઆઈ/૧૦-પી, તારીખ : ૧૮-૦૩-૨૦૦૫ થી અમલમાં મ ૂકેલ છે . સદ૨ ઠરાવના ૫ફરનશષ્ટના
અનુક્રમ નં. ૧૫ માં દશાા વ્યા મુજબ પેન્શન અને પ્રોનવડન્ટ િંડ નનયામક કચેરીએ કાયમી સ્વરૂપે
કમાચારીના તથા રાજય સ૨કા૨ અથવા સંસ્થાના િાળા અંગેની, િંડ મેનેજરોને તબદીલ કરાતા િંડની
નવગતોના રે કડા ની જાળવણીની તથા મઘ્યસ્થ રે કડા જાળવણી એજન્સી સાથે સંકલનની કામગીરી
બજાવવાની રહે છે .

98
પ્રકરણ - ૧૬ ઑફિસ મે ન્યુઅ લ પે ન્શન અને પ્રો.િં ડ કચે રી
૧.૨ ુ ી પેન્શન અને પ્રોનવડન્ટ િંડ
C.R.A.( સેન્રલ રે કડા કીપીંગ એજન્સી) ની ૨ચના થઈ ન હતી તયાંસધ
નનયામક કચેરીએ રે કડા કીપીંગની કામગીરી કરવાની થાય છે .
૧.૩ ભા૨ત સ૨કા૨ની રાહે કેન્રીય વ્યવસ્થામાં જોડાવાના ભાગરૂપે રાજય સ૨કા૨ દ્વારા કેન્ર સ૨કારે નીમેલ

ન્યુ પેન્શન સીસ્ટમ રસ્ટ સાથે તથા નેશનલ સીકયોરીટી ફડપોઝીટરી લલનમટે ડ (NSDL) મુબઈ
ં સાથે
કરા૨ કરાયેલ છે .
૧.૪ આ યોજનાના અમલીક૨ણ અન્વયે આજની તારીખ સુધીમાં રાજય સ૨કા૨ દ્વારા વખતો-વખત ક૨વામાં
આવેલ નવનવધ ઠરાવો / ૫ફર૫ત્રો અંગેની નવગત ૫ત્રક-૧ માં દશાા વેલ છે .

૨.૦ આ યોજના કોને લાગ ુ પડે છે :


આ નવી વનધિત યોજના તારીખ : ૦૧-૦૪-૨૦૦૫ ના રોજ અથવા તયા૨બાદ નવી નનમણકંૂ પામના૨
નીચે દશાા વેલ કમાચારીને લાગુ પાડવામાં આવેલ છે .
(૧) તારીખ : ૦૧-૦૪-૨૦૦૫ ના રોજ કે તયા૨બાદ નનમણકંૂ પામતા તમામ સ૨કારી તથા પંચાયતના
કમાચારીઓ.
(૨) રાજય સ૨કા૨ના કમાચારીઓ સમકક્ષ નનવ ૃનિ લાભો મેળવવા માટે હાલ પાત્રતા ધરાવે છે તેવા
બોડા / કોપોરે શનમાં નનમાના૨ કમાચારીઓ તથા પેન્શન યોજના લાગુ ૫ડતી હોય તેવી સહાયક
અનુદાન મેળવતી સંસ્થામાં ૫હેલી એનપ્રલ-૨૦૦૫ ના રોજ કે તયા૨બાદ નનમણકંૂ પામના૨ તમામ
શૈક્ષલણક તેમજ લબન-શૈક્ષલણક કમાચારીઓ.
(૩) રાજય સ૨કા૨ દ્વારા અમલમાં મ ૂકાયેલ માનસક ઉચ્ચક ૫ગા૨ નીનત અન્વયે નનમણકંૂ પામેલ તથા
હવે ૫છી નનમણકંૂ પામના૨ કમાચારીઓ કે જેઓ તારીખ : ૧-૪-૨૦૦૫ કે તે ૫છી નનયનમત
૫ગા૨ ધો૨ણમાં નનમણકંૂ પામે તેવા કમાચારીઓ.
(૪) રાજય સ૨કા૨ના નશક્ષણ નવભાગ હેઠળની નવદ્યાસહાયક તેમજ નશક્ષણ સહાયકની યોજના હેઠળ
નનમણકંૂ પામેલ કે પામના૨ શૈક્ષલણક તેમજ લબન-શૈક્ષલણક કમાચારીઓ તેમજ તે યોજના હેઠળ
નનમાયેલ ૫રં ત ુ તારીખ : ૦૧-૦૪-૨૦૦૫ ૫છી નનયનમત ૫ગા૨ ધો૨ણમાં ૫ગા૨ મેળવના૨
શૈક્ષલણક તેમજ લબન-શૈક્ષલણક કમાચારીઓ.

૩.૦ ુ ારા :
યોજનાના અમલીકરણને કારણે અન્ય ર્નયમોમાાં કરવાના સધ
૩.૧ આ યોજનાની રૂપરે ખા ભારત સરકારની યોજના આધાફરત છે .
૩.૨ ઉકત યોજના તા. ૦૧-૦૪-૨૦૦૫ થી અમલી થતી હોય, મુબઈ
ં સામાન્ય ભનવષ્ય નનનધ નનયમો
સુધા૨વામાં આવી ૨હ્ાં છે . તેથી તારીખ : ૦૧-૦૪-૨૦૦૫ કે તયા૨ ૫છી સ૨કારી નોકરીમાં જોડાતા
કોઈ૫ણ કમાચારી / અનધકારીઓને મુબઈ
ં સામાન્ય ભનવષ્ય નનયમો લાગુ ૫ડતા ન હોય, તેઓને
જી.પી.એિ એકાઉન્ટ નંબ૨, એકાઉન્ટન્ટ જન૨લ / પેન્શન અને પ્રોનવડન્ટ િંડ નનયામકની કચેરી ત૨િથી
મળવાપાત્ર થતાં નથી.
૩.૩ ઉકત યોજના અમલી થતા ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નનયમો-૨૦૦૨ માં ઘફટત સુધારા ક૨વામાં
આવી ૨હ્ાં છે .
૩.૪ ઉકત પેરામાં દશાા વેલ કમાચારીઓને તારીખ : ૦૧-૦૪-૨૦૦૫થી ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નનયમો
હેઠળ નનવ ૃનિ લાભો મળવાપાત્ર થતા નથી. આથી તારીખ : ૦૧-૦૪-૨૦૦૫ ના રોજ કે તયા૨૫છી
સ૨કારી નોકરીમાં દાખલ થતાં કમાચારીઓ / અનધકારીઓને પ્રવતામાન પેન્શન યોજના અથાા ત ગુજરાત
મુલ્કી સેવા (પેન્શન) નનયમો-૨૦૦૨ અન્વયે પેન્શન, કુ ટુંબ પેન્શન જેવા કોઈ નનવ ૃનિ લાભો મળવાપાત્ર
થતા નથી.

99
પ્રકરણ - ૧૬ ઑફિસ મે ન્યુઅ લ પે ન્શન અને પ્રો.િં ડ કચે રી

૪.૦ યોજનાના Tier :


૪.૧ ઉકત યોજનામાં બે Tier રહે છે એટલે કે Tier-1 અને Tier-2
Tier-1 – કમમચારીનો ફાળો અને મેચીંગ કોન્રીબ્યુશન
(૧) Tier-1 અન્વયે મ ૂળ ૫ગા૨ વિા મોંઘવારી ભથથાંના ૧૦% ૨કમનો િાળો કમાચારીએ આ૫વો
િ૨જીયાત છે .
(૨) િાળાની ૨કમ નજીકના રૂનપયામાં રાઉન્ડીંગ ક૨વાની ૨હેશે.
(૩) મોંઘવારી ભથથાં નસવાયની અન્ય કોઈ ભથથાં વગેરેની ૨કમ કપાત માટે ઘ્યાને લેવાની નથી.
(૪) દરે ક માસની કપાત સંબધ
ં કતાા ઉપાડ અનધકારીએ ૫ગા૨ ૫ત્રકમાંથી ક૨વાની ૨હેશે.
(૫) િાળાની કપાત જેટલી જ ૨કમ રાજય સ૨કા૨ / સંબનં ધત સ્રસ્થાઓએ (મેચીંગ કોન્રીબ્યુશન)
તરીકે જમા ક૨વાની ૨હેશે.
(૬) મેચીંગ કોન્રીબ્યુશનની ૨કમ પેન્શન અને પ્રોનવડન્ટ િંડ નનયામકની કચેરી, કમાચારીની કપાત
ઘ્યાને લઈ, અલગ લબલથી ઉપાડી તેના બજેટ સદરે જમા કરાવશે.
(૭) Tier-1 ની ૨કમ ઉપાડવાપાત્ર નથી.
(૮) િાળાની વસ ૂલાત કમાચારી નનયનમત સેવામાં દાખલ થાય તે ૫છીના માસથી કપાત ક૨વાની
૨હેશે.
(૯) હાલ િકત Tier-1 અમલમાં મુકવામાં આવેલ છે .
Tier-2
(૧) Tier-2 વૈકલ્લ્પક છે તથા સીધુ બેન્કમાં ખાતુ ં ખોલાવવાનુ ં ૨હે છે . માટે સે૫રે ટ એકાઉન્ટ ખોલવુ ં
જરૂરી છે .
(૨) Tier-2 માં મેચીંગ કોન્રીબ્યુશન આ૫વાનુ ં ૨હેત ુ ં નથી.

૫.૦ Tier-1 ન ાંુ અમલીકરણ :


૫.૧ નવા જોડાયેલ સભ્યોએ નાણા નવભાગના તા.૬-૬-૨૦૦૫ ના ઠરાવ સાથેના ૫ફરનશષ્ટ-૧ માં નામ, ૫ગા૨
ધો૨ણ, જન્મ તારીખ તથા નોનમનેશનની નવગતો આ૫વાની ૨હેશે.
૫.૨ સંબધ
ં કતાા ઉપાડ અને ચ ૂકવણાં અનધકારીએ ઠરાવના ૫ફરનશષ્ટ-૧ ની નવગતો માસ અંનતત ૫છીના
મફહનાની ૭મી તારીખ ૫હેલાં ખાતાના વડાને ૫ફરનશષ્ટ-૨ માં મોકલવાની રહેશે.
૫.૩ ખાતાના વડાએ ૫ફરનશષ્ટ-૨ ની નવગતે એકનત્રત માફહતી ૫ફરનશષ્ટ-૨(ક) માં જે તે મફહનાની ૧૦ તારીખ
સુધીમાં નવી વનધિત પેન્શન શાખા - પેન્શન અને પ્રોનવડન્ટ િંડ નનયામકની કચેરી, ગાંધીનગ૨ને
મોકલવાની ૨હેશે.
૫.૪ પેન્શન અને પ્રોનવડન્ટ િંડ નનયામકની કચેરીએ માફહતી મળે થી ફદન-૭ માં ખાતા નંબ૨ િાળવી
૫ફરનશષ્ટ-૨(ક) ની એક નકલ ખાતાના વડાને ૫૨ત ક૨વાની રહેશે.
૫.૫ ખાતાના વડાએ ૫ફરનશષ્ટ-૬ માં ૨જીસ્ટ૨ નનભાવવાનુ ં ૨હેશે.
૫.૬ ખાતાના વડા પેન્શન કચેરીમાંથી િાળવાયેલ ખાતાની નવગતો ૫ફરનશષ્ટ-૨ માં ઉપાડ અનધકારીને
મોકલશે.
૫.૭ ઉપાડ અને ચ ૂકવણાં અનધકારી કમાચારીને ખાતા નંબ૨ની જાણ લેલખતમાં ક૨શે.
૫.૮ ઉપાડ અને ચ ૂકવણાં અનધકારી / કમાચારીને િાળવેલ ખાતા નંબ૨ની નવગતની નોંધ ૫ગા૨ ૫ત્રક અને
સેવાપોથીમાં ક૨શે.
૫.૯ ઉપાડ અને ચ ૂકવણાં અનધકારી આ યોજના હેઠળના કમાચારીઓ માટે ૫ગા૨ બીલ અલગથી બનાવશે.

100
પ્રકરણ - ૧૬ ઑફિસ મે ન્યુઅ લ પે ન્શન અને પ્રો.િં ડ કચે રી
૫.૧૦ ઉપાડ અને ચ ૂકવણાં અનધકારી સ્ત૨-૧ હેઠળના િાળા માટે ઠરાવેલ નમ ૂના ૫ફરનશષ્ટ-૩ માં બે નકલમાં
વસ ૂલાત અનુસ ૂલચ તૈયા૨ કરીને ૫ગા૨ લબલ સાથે જોડશે.

૫.૧૧ સ્થાનનક સંસ્થાએ (G.I.A.) માનસક િાળો તથા મેચીંગ કોન્રીબ્યુશન સ૨કારી બેન્કમાં ચલણથી જમા
ક૨વાનો ૨હેશે. ( તેના નનયંત્રણ કતાા ખાતા / કચેરીના વડા મા૨િતે )
૫.૧૨ નતજોરી અનધકારી / ૫ગા૨ અને ફહસાબ અનધકારીએ કપાતના શીડયુલ સાથેનો ફહસાબ દ૨ માસે બીજા
માસની ૧૦મી તારીખ સુધીમાં પેન્શન અને પ્રોનવડન્ટ િંડ નનયામકની કચેરીને મોકલવાના ૨હેશે.
૫.૧૩ પેન્શન અને પ્રોનવડન્ટ િંડ નનયામકની કચેરી, કમાચારી તથા સંસ્થા િાળાની વ્યફકતગત ખાતાવહી
નનભાવશે.
૫.૧૪ એક જજલ્લામાંથી બીજા જજલ્લામાં બદલી થતાં ખાતા નંબ૨ યા નસલકની િે૨બદલી થશે નફહિં.
૫.૧૫ બદલીના ફકસ્સામાં એલ.પી.સી.માં કમાચારીનો નંબ૨ તથા કપાતની નવગતો દશાા વવી.
૫.૧૬ વર્ાના અંતે માનસક કપાતનો તથા ઉઘડતી નસલક વગેરેના ફહસાબના ૫ત્રકોની પેન્શન અને પ્રોનવડન્ટ
િંડ નનયામકની કચેરી દ્વારા નવભાગ / ખાતાના વડાને મોકલવામાં આવશે જે સંબધ
ં કતાા ઉપાડ અને
ચ ૂકવણી અનધકારી દ્વારા અનધકારી / કમાચારીને ૫હોંચાડશે.
૫.૧૭ ખાતાના વડા પેન્શન અને પ્રોનવડન્ટ િંડ નનયામકની કચેરી સાથે ખાતાવહીના વ્યફકતગત આંકડાઓનુ ં
મેળવણુ ં કરાવશે.
૫.૧૮ બજેટ જોગવાઈ, સુધારે લ જોગવાઈ તથા ખચા અંગે, સરન્ડર – બચત સુપ્રત – બજેટ તથા તેને સંલગ્ન
અંગેની કામગીરી.

૬.૦ ૫૨મેનન્ટ રીટાય૨મેન્ટ એકાઉન્ટ નાંબ૨ (PRAN) અને સાંકલલત નાણાકીય વ્યવસ્થા
૫ઘ્ધર્ત (IFMS) :
૬.૧ સેન્રલ રે કડા કીપીંગ એજન્સી અને િંડ મેનેજ૨ની નનમણકંૂ થતા નવી વનધિત પેન્શન યોજનામાં જોડાયેલ
અને હવે ૫છી જોડાના૨ કમાચારીઓ માટે NSDL માંથી ૫૨મેનન્ટ રીટાય૨મેન્ટ એકાઉન્ટ નંબ૨
(PRAN) મેળવવો િ૨જીયાત છે . જેના માટે નનયત િોમા S-1 તથા S-5 ભ૨વાનું થાય છે .
૬.૨ સ૨કા૨શ્રીના નાણા નવભાગના તારીખ : ૩૦-૦૮-૨૦૧૧ ના ૫ફર૫ત્રથી સંકલલત નાણાકીય વ્યવસ્થા
૫ઘ્ધનત (IFMS) હેઠળ નવી વનધિત પેન્શન યોજનાની માનસક કપાતો સ૨કારી િાળા સાથે નનયનમત
ુ ૨ ઓનલાઈન ક૨વાનુ ં નનયત કરાયેલ છે .
સતવરે કેન્રીય યોજના હેઠળ તબદીલ થાય તે હેતસ
૬.૩ નવી પેન્શન યોજના પ ૂવા નનશ્ચત િાળા ૫૨ આધાફરત છે . આ યોજના હેઠળનુ ં િંડ કેન્ર હસ્તકની પેન્શન
િંડ રે ગ્યુલેટરી ડેવલ૫મેન્ટ ઓથોરીટી (PFRDA) ની માગાદનશિકા આધાફરત રાજય સ૨કા૨ નકકી કરે
તે મુજબ નવનનયનમત થાય છે .

૭.૦ વ્યાજનો દર :
નસલક ઉ૫૨ વ્યાજનો પ્રવતામાન દ૨ ૮% ૨હેશે.

૮.૦ Permanent Pension Account Number :


૮.૧ Permanent Pension Account Number (પી.પી.એ.)ની િાળવણી માટે નાણા નવભાગના તારીખ :
૦૬-૦૬-૨૦૦૫ ના પેરા-૨૨ માં દશાા વ્યા મુજબ નીચે મુજબની પ્રફક્રયા ક૨વાની ૨હેશે.
(૧) નંબ૨ એલોટમેન્ટની પ્રફક્રયા મુજબ આ નંબ૨-૧૬ આંકડાનો ૨હેશે જેની નીચે મુજબ િાળવણી
૨હેશે.
(૨) આ નંબ૨ના પ્રથમ ચા૨ આંકડા સ૨કારી સેવામાં જોડાયાનુ ં અંગ્રેજી વર્ા દશાા વશે.
(૩) ૫છીના બે-આંકડાથી વહીવટી નવભાગનો કોડ દશાા વશે.

101
પ્રકરણ - ૧૬ ઑફિસ મે ન્યુઅ લ પે ન્શન અને પ્રો.િં ડ કચે રી
(૪) ૫છીના ત્રણ આંકડા ફહસાબ અને નતજોરી નનયામકની કચેરીના ઈ.ડી.પી.સેલ દ્વારા આ૫વામાં
આવેલા ખાતાના વડાના ઉપાડ અને ચ ૂકવણી અનધકારીનો કોડ દશાા વશે.
(૫) ૫છીના બે આંકડા જે તે જજલ્લા માટે નનયત કરે લ છે .
(૬) છે લ્લા ૫ આંકડા કમાચારીની કે ટેગરી તથા વ્યફકતગત નસફરયલ નંબ૨ ૨હેશે જે નવભાગના વડાની
કચેરી માટે અંગ્રેજી વર્ાના જાન્યુઆરી માસથી શરૂ કરીને ફડસેમ્બ૨ માસ સુધીમાં ૦૦૦૧ થી શરૂ
કરીને વ્યફકતગત કમાચારીને લગતો નસફરયલ નંબ૨ િાળવાશે.
૮.૨ આ બાબતમાં નીચેન ુ ં વણાન અનુસરી શકાય.
સને : ૨૦૦૫ માં નાણા નવભાગ (જેનો વહીવટી નવભાગનો કોડ નંબ૨-૯ છે .) ના વહીવટી નનયંત્રણ
હેઠળની ફહસાબ અને નતજોરી નનયામકની કચેરી (જેનો ખાતાનો કોડ નંબ૨-૪૯ છે ) હેઠળની સેવામાં
જોડાતા પ્રથમ સ૨કારી કમાચારીને નીચે મુજબ કાયમી પેન્શન ખાતા નંબ૨ મળે .
અંગ્રેજી વર્મ વિીવટી ર્વભાગ ર્વભાગના વડા જજલ્લા કોડ ર્સહરયલ નાંબ૨
૨૦૦૫ ૦૯ ૦૪૯ ૭૧ ૦૦૦૦૧
૮.૩ આ યોજના અન્વયે કાયમી પેન્શન ખાતા નંબ૨ (PPAN) િાળવતી વખતે ઘ્યાનમાં રાખવાની બાબતો
૫ત્રક-૨ માં દશાા વેલ છે .

૯.૦ બજેટ સદરો :


આ યોજનાને સંલગ્ન નનયત કરે લ બજેટ સદરોની નવગતો નીચે પ્રમાણે છે -
(૧) આ યોજનાને સાંલગ્ન સ૨કા૨ના ફાળાની ૨કમ માટે :
૨૦૭૧ : પેન્શન અને અધ૨ ફરટાય૨મેન્ટ બેનીિીટસ
૯૧ : નસનવલ
૧૧૭ : ગવનામેન્ટ કોન્રીબ્યુશન િો૨ ફડિાઈન્ડ કોન્રીબ્યુટરી સ્કીમ.
૦૧ : સ્ટે ટ ગવનામેન્ટ કોન્રીબ્યુશન અન્ડ૨ ફડિાઈન્ડ કોન્રીબ્યુશન પેન્શન સ્કીમ ટાય૨-૧
(૨) આ યોજનાને સાંલગ્ન વિીવટી ખચમની ૨કમ માટે :
૨૦૭૧ : નકકી કરે લ વનધિત પેન્શન યોજના માટે ન ુ ં વહીવટી ખચા
૮૦૦ : અન્ય ખચા
૦૨ : નકકી કરે લ વનધિત પેન્શન યોજના માટે ન ુ ં વહીવટી ખચા
(૩) વ્યાજની ૨કમ માટે :
૨૦૪૯ : ઈન્ટરે સ્ટ પેમેન્ટ.
૦૩ : ઈન્ટરે સ્ટ ઓન સ્મોલ સેનવિંગ્સ પ્રોનવડન્ટ િંડ વગેરે.
૧૧૭ : ઈન્ટરે સ્ટ ફડિાઈન્ડ કોન્રીબ્યુશન પેન્શન સ્કીમ.
૦૧ : ઈન્ટરે સ્ટ ઓન ફડિાઈનડ કોન્રીબ્યુશન પેન્શન સ્કીમ ટાય૨-૧
(૪) હડપોઝીટ - ક્રેડીટ માટે:
૮૩૪૨ : અધ૨ ફડપોઝીટસ.
૧૧૭ : ફડિાઈન્ડ કોન્રીબ્યુશન પેન્શન સ્કીમ િોર ગવનામેન્ટ એમ્્લોઈઝ.
૦૧ : એમ્્લોઈઝ કોન્રીબ્યુશન અન્ડ૨ ફડિાઈન્ડ કોન્રીબ્યુશન પેન્શન સ્કીમ ટાય૨-૧.
૦૨ : સ્ટે ટ ગવનામેન્ટ કોન્રીબ્યુશન અન્ડ૨ ફડિાઈન્ડ કોન્રીબ્યુશન પેન્શન સ્કીમ ટાય૨-૧

૧૦.૦ Financial & Accounting System :


Financial & Accounting System - ફહસાબની પ્રફક્રયાની નીચેની બાબતો ઘ્યાને લેવાની ૨હે છે -

102
પ્રકરણ - ૧૬ ઑફિસ મે ન્યુઅ લ પે ન્શન અને પ્રો.િં ડ કચે રી
(૧) રાજયની તમામ જજલ્લા નતજોરી કચેરીઓ તથા ૫ગા૨ અને ફહસાબ કચેરી, અમદાવાદ,
ગાંધીનગ૨ ત૨િથી નવી વનધિત પેન્શન યોજના અન્વયેના ફહસાબો દ૨ મફહને કપાત પછીના
માસની ૧૦મી તારીખ સુધીમાં પેન્શન અને પ્રોનવડન્ટ િંડ નનયામકની કચેરીને મોકલી આ૫વામાં
આવશે.
(૨) આ ઉ૫રાંત એકાઉન્ટન્ટ જન૨લની કચેરી ત૨િથી ૫ણ દ૨ મફહને અત્રેની કચેરીને નવી વનધિત
પેન્શન યોજના અન્વયેના ફહસાબો મોકલી આ૫વામાં આવશે. જેનો ફહસાબ અત્રેની કચેરી ખાતે
નનભાવવાનો છે .
(૩) આ ફહસાબ કોમ્્યુટ૨ ઉ૫૨ તૈયા૨ થાય તેવી વ્યવસ્થા ક૨વામાં આવેલ છે .
(૪) આ મુજબ રાજયની તમામ જજલ્લા નતજોરી કચેરીઓ તથા ૫ગા૨ અને ફહસાબ કચેરી, અમદાવાદ
ગાંધીનગ૨ ત૨િથી નવી વનધિત પેન્શન યોજના અન્વયેના ફહસાબો અત્રેની કચેરીને મળ્યેથી
અત્રેની કચેરી ખાતે નીચે જણાવેલ નવગતે નવી વનધિત પેન્શન યોજના અન્વયેના ફહસાબો
નનભાવવામાં આવે છે .

૧૧.૦ હિસાબો સ્વીકા૨વા :


૧૧.૧ (૧) ફહસાબો ૨જૂ થયેથી ચ ૂકવણીની અનુસ ૂલચઓ, તેના સ૨વાળા, ચ ૂકવણીની અનુસ ૂલચઓ સાથેના
શીડયુલ, ચલન, ચલન સાથેના શીડયુલ તથા વાઉચસા વગેરે તમામ દસ્તાવેજો ચકાસી લેવા
તથા એક અલાયદુ ં ૨જીસ્ટ૨ નનભાવી તેમાં ફહસાબો મળ્યા અંગેની તારીખની નોંધ ક૨વી.
(૨) આ મુજબ નનયત તારીખ સુધીમાં જેના ફહસાબો મળે લ ન હોય તેવી સંબનં ધત કચેરીને ત૨ત
ફહસાબો મોકલી આ૫વા માટે ૫ત્રથી જાણ ક૨વી. ક્ષનત ૨ફહતના ફહસાબો માટે સંબનં ધત
કમાચારીના ફહસાબો મળ્યા બદલની ૫હોંચ અનધક્ષક / ફહસાબી અનધકારીની સહીથી આ૫વી.
(૩) કોઈ ક્ષનતવાળો કે વોન્ટીંગ શીડયુલવાળો ફહસાબ સ્વીકા૨વો કે કેમ તે ફહસાબી અનધકારીએ નકકી
ક૨વુ.ં ક્ષનત ૨ફહતના ફહસાબો મળ્યેથી પેટા ફહસાબનીશે નીચે જણાવેલ નવગતે કોમ્્યુટ૨માં એન્રી
ક૨વી.
(૪) ફહસાબો મળ્યેથી કોમ્્યુટ૨માં સંકલલત નાણાકીય વ્યવસ્થા ૫ઘ્ધનત (IFMS) હેઠળ તૈયા૨
ક૨વામાં આવેલ, સોિટવે૨ને ઓ૫રે ટ કરી ફહસાબ પ્રફકયા હાથ ધ૨વાની ૨હેશે.
૧૧.૨ આ યોજના અન્વયે માનસક ફહસાબ સ્વીકા૨તી વખતે ઘ્યાનમાં રાખવાની બાબતો ૫ત્રક-૩ માં દશાા વેલ
છે .

૧૨.૦ ર્નભાવવાના થતા ૨જીસ્ટરો અને ફાઈલો :


આ અંગે નીચે દશાા વેલ રજીસ્ટરો અને િાઈલો નનભાવવાના રહે છે -
(૧) ૫૨મેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબ૨ િાળવણી માટે ના ૫ત્રોનુ ં ઈન્વડા ૨જીસ્ટ૨.
(૨) સામાન્ય ૫ત્રવ્યવહા૨ - ઈન્વડા ૨જીસ્ટ૨.
(૩) ૫૨મેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબ૨ ૨જીસ્ટ૨.
(૪) એકાઉન્ટ નંબ૨ િાળવણીની જાણ ક૨તા ૫ત્રની િાઈલ.
(૫) એકાઉન્ટ એ્લીકેશન ૨જીસ્ટ૨.
(૬) યુઝ૨ વાઈઝ ડેટા એન્રી ફરપોટા સ.
(૭) અનપોસ્ટે ડ ચેક લીસ્ટ.
(૮) માસવા૨ કમાચારી / સંસ્થા િાળાનો રીપોટા .
(૯) કમાચારીવા૨ / માસવા૨ મીસીંગ ક્રેડીટ રીપોટા સ.
(૧૦) કમાચારીવા૨ બેલેન્સ રીપોટા સ.
(૧૧) નવભાગવા૨ એકાઉન્ટ નંબ૨ િાળવણી રીપોટા સ.

103
પ્રકરણ - ૧૬ ઑફિસ મે ન્યુઅ લ પે ન્શન અને પ્રો.િં ડ કચે રી
(૧૨) વ્યાજ ગણતરી ૫ત્રક.
(૧૩) કમાચારીવા૨ સ્ટે ટમેન્ટ ઓિ એકાઉન્ટ.
(૧૪) રાજય સ૨કા૨ના સ્થાયી હક
ુ મોની િાઈલ.
(૧૫) સામાન્ય ૫ત્રવ્યવહા૨ની િાઈલ.

૫ ત્ર ક - ૧
નવી વર્ધિત પેન્શન યોજના અન્વયે કરવામાાં આવેલ ઠરાવો/પહરપત્રો
ક્રમ ઠરાવ / ૫હર૫ત્ર નાંબ૨ અને તારીખ
૧ નાણા નવભાગના ઠરાવ નંબ૨ : ન૫ન-૨૦૦૩-જીઓઆઈ-૧૦-પી, તા. ૧૮-૦૩-૨૦૦૫
ર્વર્ય : તા.૦૧-૦૪-૨૦૦૫ થી દાખલ ક૨વામાં આવેલી નવી નકકી કરે લ વનધિત પેન્શન યોજના
(New Defined Contribution Pension Scheme )
૨ નાણા નવભાગના ઠરાવ નંબ૨ : ન૫ન-૨૦૦૩-જીઓઆઈ-૧૦-પી, તા. ૦૬-૦૬-૨૦૦૫
ર્વર્ય : તા.૦૧-૦૪-૨૦૦૫ થી દાખલ ક૨વામાં આવેલી નવી નકકી કરે લ વનધિત પેન્શન યોજના
(New Defined Contribution Pension Scheme )
૩ Finance Department GR No. : NPN-2003-GOI-10-P, Dt. 28-03-2006
Sub : Credit of Employees matching Contribution (State Government under New
Defined Pension Scheme)implemented from 1-4-2005 in to the Directorate of
Pension & Provident fund.
૪ Finance Department Circular NO.: PNL-2003-GOI-7-P, Dt. 27-07-2005
Sub : About getting information on deciding assessment of Pension Liability of the
prevalent pension scheme
૫ નાણા નવભાગના ઠરાવ નંબ૨ : ન૫ન-૨૦૦૩-જીઓઆઈ-૧૦-પી, તા. ૦૧-૦૯-૨૦૦૫
ર્વર્ય : તા.૦૧-૦૪-૨૦૦૫ થી દાખલ ક૨વામાં આવેલ નવી વનધિત પેન્શન યોજના અંગેની માગાદશાક
સ ૂચનાઓ.
૬ નાણા નવભાગના ઠરાવ નંબ૨ : ન૫ન-૨૦૦૩-જીઓઆઈ-૧૦-પી, તા. ૦૬-૦૯-૨૦૦૫
ર્વર્ય : તા.૦૧-૦૪-૨૦૦૫ થી દાખલ ક૨વામાં આવેલ નવી વનધિત પેન્શન યોજના.

૭ Finance Department GR No. : NPN-2003-GOI-10-P (Part File), Dt. 30-11-2005


Sub : Propose a road map for implementing New Define Contributory Pension
Scheme
૮ નાણા નવભાગના સુધારા ક્રમાંક : ન૫ન-૨૦૦૩-જીઓઆઈ-૧૦-પી, તા.૨૮-૦૩-૨૦૦૬
ર્વર્ય : તા.૦૧-૦૪-૨૦૦૫ થી દાખલ ક૨વામાં આવતી નકકી કરે લ વનધિત પેન્શન યોજના રાજય
સ૨કા૨ના િાળાની ૨કમ નનયામકશ્રી, પે.પ્રો. િંડ દ્વારા જમા કરાવવા બાબત.
૯ નાણા નવભાગના ઠરાવ નંબ૨ : ન૫ન-૨૦૦૫-ઓ-૯૭૪-પી, તા.૨૯-૦૩-૨૦૦૬
ર્વર્ય : નવી પેન્શન યોજના અન્વયે જમા થતી ૨કમ જી.એસ.એિ.એસ.માં રોકવા માટે નનયામકશ્રી, પે.
અને પ્રો. િંડના ઉપાડ અને ચ ૂકવણાં અનધકારીને અનધકૃ ત ક૨વા બાબત.
૧૦ પેન્શન અને પ્રોનવડન્ટ િંડ નનયામક કચેરી, ગાંધીનગરના પફરપત્ર ક્રમાંક : ડીપીપી / તકેદારી /
એનપીએસ / ૯૩, તારીખ : ૦૧-૦૪-૨૦૦૬
ર્વર્ય : તા.૦૧-૦૪-૨૦૦૫ થી અમલી નવી વનધિત પેન્શન યોજનામાં Employers Matching
Contribution રાજય સ૨કા૨ના િાળાની ૨કમ નનયામકશ્રી, પેન્શન અને પ્રો. િંડ દ્વારા જમા કરાવવા
બાબત.
૧૧ નાણા નવભાગના પત્ર નંબ૨ : ન૫ન-૨૦૦૫/ઓ-૯૭૪-પી, તા.૧૮-૦૭-૨૦૦૭

104
પ્રકરણ - ૧૬ ઑફિસ મે ન્યુઅ લ પે ન્શન અને પ્રો.િં ડ કચે રી
ર્વર્ય : નવી વનધિત પેન્શન યોજનાના નાણા જી.એસ.એિ.એસ. દ્વારા ગવામેન્ટ સીકયુરીટીમાં રોકાણ
ક૨વા બાબત.
૧૨ પેન્શન અને પ્રોનવડન્ટ િંડ નનયામકની કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક : ડીપીપી/નવપેયો/
૪૬૯/૨૦૦૭, તારીખ : ૦૧-૦૯-૨૦૦૭
ર્વર્ય : નવી વનધિત પેન્શન યોજનાના નાણા જી.એસ.એિ.એસ. દ્વારા રોકાણ ક૨વા બાબત.
૧૩ નાણા નવભાગના ઠરાવ નંબ૨ : ન૫ન/૨૦૦૮/૨૪૩/પી, તા. ૨૨-૦૧-૨૦૦૯
ર્વર્ય : નવી વનધિત પેન્શન યોજના અન્વયે કમાચારીના અવસાન બાદ ભંડોળની ૫૨ત ચુકવણી
બાબત.
૧૪ નાણા નવભાગના પત્ર નંબ૨ : ન૫ન/૨૦૦૫/ઓ-૯૭૪/પી, તારીખ : ૦૫-૦૬-૨૦૦૯
ર્વર્ય : એન.પી.એસ. યોજનાના અમલીક૨ણ અંગે એન.એસ.ડી.એલ. સાથે આગળની કાયાવાહી ક૨વા
બાબત.
૧૫ નાણા નવભાગના પત્ર નંબ૨ : ન૫ન/૨૦૦૮/ડી/૨૪૩/પી, તારીખ : ૦૮-૦૨-૨૦૧૦
ર્વર્ય : નવી વનધિત પેન્શન યોજના હેઠળ જમા થયેલ ૨કમ ૫૨ત ક૨વા બાબત.
૧૬ નાણા નવભાગના ઠરાવ ક્રમાંક : ન૫ન/૧૦૨૦૦૯/ડી/૭૦/પી, તારીખ : ૨૫-૦૬-૨૦૧૦
ર્વર્ય : તા.૦૧-૦૪-૨૦૦૫ થી નવી નનમણકંૂ પામેલ કમાચારીઓના તિાવતની ૨કમ રોકડમાં ચ ૂકવવા
બાબત.
૧૭ ફહસાબ અને નતજોરી નનયામકની કચેરી, ગાંધીનગરના પફરપત્ર નંબ૨ : ફહનતનન/ટીસી/િા.૧૨૬/
૧૦૬૩/૨૦૭૪/૨૧૩, તારીખ : ૩૦-૦૩-૨૦૧૦
ર્વર્ય : નવી વનધિત પેન્શન યોજના હેઠળ કમાચારી િાળાની કપાત બાબત.
૧૮ પેન્શન અને પ્રોનવડન્ટ િંડ નનયામકની કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક :ડીપીપી/શાસન-૨/ન.વ.પે.યો.,
તારીખ : ૦૬-૦૮-૨૦૧૧,
ર્વર્ય : નવી પેન્શન યોજના અંતગાત નનયત ક૨વાની કાયા૫ઘ્ધનત બાબત.
૧૯ નાણા નવભાગના ૫ફર૫ત્ર નંબ૨ : ન૫ન/૧૦૨૦૧૧/ડી/૨૪૫/પી, તારીખ : ૩૦-૦૮-૨૦૧૧
ર્વર્ય : નવી વનધિત પેન્શન યોજના અંતગાત કેન્રીય યોજના હેઠળની કપાતના ડેટા તથા િંડ તબદીલ
ક૨વાની કાયારીનત બાબત.
૨૦ નાણા નવભાગના ૫ફર૫ત્ર નંબ૨ : ન૫ન/૧૦૧૨/એ/૨૬૩/ઝ, તારીખ : ૧૩-૦૭-૨૦૧૨
ર્વર્ય : રાજયના ઉપાડ અને નતજોરી અનધકારીઓને તાલીમ - પેન્શન અંગે કેમ્પના આયોજન બાબત.
૨૧ નાણા નવભાગના પત્ર નંબ૨ : ન૫ન/૧૦૨૦૧૧/ડી/૨૪૫/પી, તારીખ : ૨૮-૦૯-૨૦૧૨
ર્વર્ય : નવી વનધિત પેન્શન યોજના - કમાચારીઓના મ ૃતયુ પ્રસંગે આ૫વાની સવલત બાબત.
૨૨ નાણા નવભાગના ઠરાવ નંબ૨ : ન૫ન/૧૦૨૦૧૧/ડી/૨૪૫/પી, તારીખ : ૦૧-૦૬-૨૦૧૩
ર્વર્ય : નવી વનધિત પેન્શન યોજના સ્વૈ.નનવ ૃનિ, ટે ક. રાજીનામુ આ૫ના૨ કે પુનઃ નવી નનમણકંૂ
મેળવના૨ કમાચારીઓના ફકસ્સામાં જમા િંડ બાબત.
૨૩ નાણા નવભાગના ૫ફર૫ત્ર નંબ૨ : ન૫ન/૧૦૨૦૧૩/ડી/૧૬૩/પી, તારીખ : ૦૧-૦૭-૨૦૧૩
ર્વર્ય : તા.૦૧-૦૪-૨૦૦૫ થી દાખલ ક૨વામાં આવેલ નવી વનધિત પેન્શન યોજના હેઠળ ખાતા
ધરાવતા અનધકારીઓની માફહતી, એસ-૧ તથા એસ-૫ માં ભરાવી આઈ.આર.એ. કોમ્પલાયન્સ ક૨વા
બાબત.

૨૪ Finance Department GR No. : NPN-102011-0-115-810-2013-P, Dt. 23-05-2013


Sub : Regarding New Define Contribution Pension Scheme (NPS)

105
પ્રકરણ - ૧૬ ઑફિસ મે ન્યુઅ લ પે ન્શન અને પ્રો.િં ડ કચે રી

૫ ત્ર ક - ૨
નવી વર્ધિત પેન્શન યોજના અન્વયે કાયમી પેન્શન ખાતા નાંબ૨
ફાળવતી વખતે ઘ્યાનમાાં રાખવાની બાબતો
૧. તારીખ : ૦૧-૦૪-૨૦૦૫ ના રોજ કે તયા૨ ૫છી નનયનમત ૫ગા૨ ધો૨ણમાં નનમણકંૂ પામના૨ રાજય
સ૨કા૨ના કમાચારીઓ / અનધકારીઓ, પંચાયતના કમાચારીઓ, સ૨કારી કમાચારી સમકક્ષ પેન્શન
યોજના લાગુ ૫ડતી હોય તેવા સ૨કા૨ના બોડા / કોપોરે શન હેઠળ નીમાના૨ કમાચારીઓ તથા સ૨કારી
કમાચારી સમકક્ષ પેન્શન યોજના લાગુ ૫ડતી હોય તેવી સહાયક અનુદાન મેળવતી સંસ્થામાં નનમણકંૂ
પામના૨ તમામ શૈક્ષલણક અને લબન-શૈક્ષલણક જગ્યા ૫૨ ભ૨તી પામતા કમાચારીઓને નવી વનધિત
પેન્શન યોજના િ૨જીયાત ૫ણે લાગુ ૫ડશે.
૨. કાયમી પેન્શન ખાતા નંબ૨ િાળવવા માટે ની અ૨જી નવભાગ / ખાતાના વડાની કચેરી ત૨િથી સાદ૨
ક૨વામાં આવેલ હોવી જોઈએ.
૩. નવભાગ / ખાતાના વડા દ્વારા કરાયેલ અ૨જી ઠરાવેલ નમ ૂનામાં (૫ફરનશષ્ટ-૨(ક) ) માં અગાઉના
માસમાં નનમણકંૂ પામેલ દરે ક કમાચારીઓની માફહતી એક સાથે એક જ ૫ફરનશષ્ટ-૨(ક) માં ક્રમવા૨
ટાઈ૫ કરી બે નકલમાં મોકલેલ હોવી જોઈએ. ( કમાચારી વા૨ અલગ-અલગ ૫ફરનશષ્ટ-૨(ક) હોવા
જોઈએ નહી.)
૪. ૫ફરનશષ્ટ-૨(ક) માં નવભાગનુ ં નામ તથા નવભાગને ઈ.ડી.પી. સેલ દ્વારા િાળવેલ કોડ નંબ૨ લખેલ હોવો
જોઈએ.
૫. ૫ફરનશષ્ટ-૨(ક) માં ખાતાના વડાની કચેરીનુ ં નામ તથા કચેરીને ઈ.ડી.પી.સેલ દ્વારા િાળવેલ કોડ નંબ૨
લખેલ હોવો જોઈએ.
૬. ૫ફરનશષ્ટ-૨(ક) માં કમાચારીનુ ં પ ૂરે પ ૂરૂ નામ સુવાચ્ય અક્ષ૨થી ગુજરાતી અથવા અંગ્રેજી કેપીટલ અક્ષ૨માં
દશાા વેલ હોવુ ં જોઈએ.
૭. ૫ફરનશષ્ટ-૨(ક) માં કમાચારીનો હોદ્દો સ્પષ્ટ દશાા વેલ હોવો જોઈએ.
૮. ૫ફરનશષ્ટ-૨(ક) માં કમાચારી જે કચેરીમાં િ૨જ બજાવતો હોય તે કચેરીનુ ં પ ૂરે પ ૂરૂં નામ તથા સ૨નામુ ં
દશાા વેલ હોવુ ં જોઈએ તથા તે કચેરીના અનધકારી ઉપાડ અનધકારી છે કે કેમ તે બાબત દશાા વેલી હોવી
જોઈએ.
૯. ૫ફરનશષ્ટ-૨(ક) માં કમાચારીનુ ં મ ૂળ ૫ગા૨ ધો૨ણ દશાા વેલ હોવુ ં જોઈએ. (બેઝીક ૫ગા૨ અને ૫ગા૨
ધો૨ણ)
૧૦. ૫ફરનશષ્ટ-૨(ક) માં કમાચારીની જન્મ તારીખ અને સેવામાં જોડાયા તારીખ સ્પષ્ટ દશાા વેલ હોવી જોઈએ.
૧૧. ૫ફરનશષ્ટ-૨(ક) માં પેન્શન ખાતા હેઠળની જમા નસલકો માટે નનયુક્ત વ્યફકતઓના પ ૂરે પ ૂરા નામ, ઉંમ૨,
કમાચારી સાથે તેનો સંબધ
ં તથા ફહસ્સાની ટકાવારી સ્પષ્ટ દશાા વેલ હોવી જોઈએ.
૧૨. નવભાગ / ખાતાના વડાએ અનધકૃ ત કરે લા અનધકારીની સહી અને નસકકો હોવો જોઈએ.
૧૩. છે કછાક થયેલ જગ્યાએ સહી કરી છે કછાક પ્રમાલણત કરે લ હોવી જોઈએ.

106
પ્રકરણ - ૧૬ ઑફિસ મે ન્યુઅ લ પે ન્શન અને પ્રો.િં ડ કચે રી
૧૪. ઉ૫રોકત બાબતોની ચકાસણી કયાા બાદ કમાચારીઓને કાયમી પેન્શન ખાતા નંબ૨ ઠરાવથી નનયત
૫દ્ધનત પ્રમાણે નંબ૨ િાળવણી ક૨વી. તેમાં પ્રથમ અ૨જી નવભાગવા૨ શોટા ક૨વી, નવભાગવા૨ િાળવણી
૨જીસ્ટ૨માં નોંધી નંબ૨ આ૫વો અને ફહસાબી અનધકારીની મંજૂરી મેળવવી.
નાંબ૨ આ૫વાની ૫ઘ્ધર્ત : પ્રથમ ચા૨ ફડજજટ વર્ા માટે નો કોડ, ૫છીના બે ફડજજટ નવભાગ માટે નો કોડ,
૫છીના ત્રણ ફડજજટ ખાતાના વડાનો કોડ, ૫છીના બે ફડજજટ જજલ્લાનો કોડ, કમાચારીના નંબ૨ના પાંચ
ફડજજટ મળી એકાઉન્ટ નંબ૨ -૧૬ ફડજજટનો ૨હેશે. વર્ા પ ૂણા થતાં નવેસ૨થી ઉ૫૨ મુજબની પ્રફક્રયા
ક૨વાની ૨હેશે.
૧૫. ફહસાબી અનધકારી ત૨િથી સંબનં ધત કમાચારીને કાયમી પેન્શન ખાતા નંબ૨ની િાળવણીની મંજૂરી મળે
કે તુરત જ નનયત નમ ૂનામાં આમુખ ૫ત્ર સાથે જે તે નવભાગ / ખાતાના વડાની કચેરીને ૫ફરનશષ્ટ-૨
પેન્શન અને પ્રોનવડન્ટ િંડ નનયામકની કચેરીએ નંબ૨ િાળવી અનધકૃ ત કરી ૫૨ત ક૨વુ.ં

107
પ્રકરણ - ૧૬ ઑફિસ મે ન્યુઅ લ પે ન્શન અને પ્રો.િં ડ કચે રી

૫ ત્ર ક - ૩
નવી વર્ધિત પેન્શન યોજના અન્વયે જજલ્લા ર્તજોરી / પગાર અને હિસાબ કચેરી
ત૨ફથી માર્સક હિસાબ સ્વીકા૨તી વખતે ઘ્યાનમાાં રાખવાની બાબતો

૧. ઉપાડ અને ચ ૂકવણી અનધકારી સ્ત૨-૧ હેઠળના િાળા માટે ઠરાવેલ નમ ૂના (૫ફરનશષ્ટ-૩) માં બે નકલમાં
વસ ૂલાત અનુસ ૂલચ તૈયા૨ કરીને ૫ગા૨ લબલ સાથે નતજોરી / પગાર અને ફહસાબ કચેરીમાં ૨જૂ ક૨શે.
૨. નતજોરી / પગાર અને ફહસાબ કચેરી દ્વારા ૮૩૪૨ સદ૨ની ચ ૂકવણીની યાદી, અનુસ ૂલચઓ અને ચલણ
તથા ચલણ સાથેની અનુસ ૂલચનો એક સેટ તૈયા૨ કરી અત્રેની કચેરીને કમાચારીની નવગતવા૨
ુ ૨ મોકલી આ૫શે તયારે નીચેની બાબતો
ખાતાવહીમાં સ્ત૨-૧ હેઠળના િાળાની ૨કમ ખતવણીના હેતસ
ચકાસણી કરી, ફહસાબ સ્વીકાયાા અંગેની ૫હોંચ આ૫વી.
૩. નતજોરી / પગાર અને ફહસાબ કેચરીએથી આવેલ ફહસાબમાં પ્રથમ કવરીંગ લીસ્ટમાં રાન્સિર ક્રેડીટ અને
ચલનની કુ લ ૨કમ જે તે શીડયુલ તથા ચલણ સાથે મેળવવી.
૪. તયા૨બાદ શીડયુલની ૨કમ તેના વાઉચરો અને ચલણની ૨કમ ચલણ સાથેની અનુસ ૂલચ સાથે મળી ૨હે
છે તે જોવુ ં અને તે મળી ૨હે તયા૨બાદ ફહસાબ સ્વીકા૨વો.
૫. ફહસાબ મળ્યા બદલની ૫હોંચ ફહસાબી અનધકારીની સહીથી અને તેમની ગે૨હાજરીમાં અનધક્ષકની સહીથી
પાઠવવી.
૬. ફહસાબમાં કોઈ ક્ષનત હોય કે શીડયુલ વોન્ટીંગ હોય તેવા ફકસ્સામાં ફહસાબ સ્વીકા૨વો કે કેમ તે બાબતે
ફહસાબી અનધકારીની સ ૂચના મુજબ કાયાવાહી ક૨વી.

108

You might also like