You are on page 1of 4

પ્રકરણ - ૧ ઑફિસ મે ન્યુઅ લ પે ન્શન અને પ્રો.

િં ડ કચે રી

પ્રકરણ – ૧
Integrated Financial Management System (IFMS)
પે ન્શન

૧.૦ સામાન્ય :

૨.૦ પે ન્શન રીપોર્ટીંગ (PR) શાખા ૧ થી ૬ માાં થતી કામગીરી :

૨.૧ સ્વૈ ચ્છિક નનવ નૃ િ સે વા ખરાઈ પ્રમાણપત્ર :

૨.૨ પે ન્શન કે સો :

૨.૩ રીવીઝન પે ન્શન કે સો :

૨.૪ એબસોબબ કમબચારીના પેન્શન કેસો :

૨.૫ પી.એ. કોમ્પ્ય ુર્ટ ર શાખા :

૨.૬ ઈન્ર્ટરનલ ઓડિર્ટ શાખા :

૨.૭ પી.એ. – ૧/૨ શાખા :

૧.૦ સામાન્ય :
પેન્શન અને પ્રોવિડન્ટ િંડ વનયામકની કચેરીની જનરલ રજીસ્ટ્રી શાખા મારિતે િયવનવ ૃવિ, સ્ટ્િૈચ્છિક
વનવ ૃવિ, કુ ટુંબ પેન્શન, ઈનિેલીડ તથા અન્ય પ્રકારના પેન્શન કસ સો સેિાપોથી અને સાનવનક રસ કડડ સાથે
સંબવં નત પેન્શન રીપોટીંગ શાખા ૧ થી ૬ ને કોમ્પ્યુટરમાં ઈનિડડ કરીને તબદીલ કરિામાં આિે િે .

૨.૦ પે ન્શન રીપોર્ટીંગ (PR) શાખા ૧ થી ૬ માાં થતી કામગીરી :


૨.૧ સ્વૈ ચ્છિક નનવ નૃ િ સે વા ખરાઈ પ્રમાણપત્ર :
પી.આર. શાખાના જુ નીયર કલાકડ પોતાના લોગઇન આઇડી માં આિેલ સ્ટ્િૈચ્છિક વનવ ૃવિ કસસોની યાદી
તેમજ રજીસ્ટ્રી શાખામાંથી આિેલ સેિાપોથી / સાનનીક કાગળો સાથેના કસસોની ભૌવતક ચકાસણી કરી
શાખા ઇન્િડડ રજીસ્ટ્ટરમાં ચડાિી પી.આર. શાખાના નાયબ ફિસાબનીશને મેન્યુઅલી કસસોની સોંપણી કરસ
િે . તેમજ જુ નીયર કલાકડ તેના લોગઇન આઇડીમાંથી સ્ટ્િૈચ્છિક વનવ ૃવિના કસસો નાયબ ફિસાબનીશના
લોગઇન આઇડીમાં િોરિડડ કરસ િે .
જુ નીયર કલાકડ ના લોગઇન આઇડીમાંથી તેમજ મેન્યુઅલી સ્ટ્િૈચ્છિક વનવ ૃવિ પેન્શન કસસો નાયબ
ફિસાબનીશને મળતા તેની ભૌવતક તેમજ કો્યુટરમાં મેળિણુ ં કરી કસસો રીસીિ કરસ િે . આ કસસોને
મેન્યુઅલ રજીસ્ટ્ટરમાં ચડાિે િે તેમજ દરસ ક કસસમાં સેિાપોથીમાં જરૂરી નોંનો ચકાસી સેિા ખરાઇ
પ્રમાણપત્ર આપેલ િે તેની ચકાસણી કરિામાં આિે િે . સાનનીક કાગળોમાં કમડ ચારીની સ્ટ્િૈચ્છિક
વનવ ૃવિ માટસ ની અસલ અરજી, સેિાવ ૃતાંત, પેન્શનપાત્ર નોકરીની ગણતરી (જોડાણ-ર) અસાનારણ,
બબનપગારી રજાનુ,ં િરજ મોકુ િી સમયગાળો, સેિાત ૂટ સમયગાળાનુ ં પત્રક અથિા પ્રમાણપત્ર,
સેિાખરાઇ, ખાતાકીય તપાસ પ્રમાણપત્ર, ના લેણા પ્રમાણપત્રની ભૌવતક ચકાસણી કયાડ બાદ
કોમ્પ્યુટરમાં ડસટા એન્રીની કામગીરી કરિામાં આિે િે . આ કસ સોમાં કચેરીનુ ં નામ કમડ ચારીનુ ં નામ, જન્મ
તારીખ, વનમણુુ઼ક તારીખ, સ્ટ્િૈચ્છિક વનવ ૃવિ તારીખ તેમજ સ્ટ્િૈચ્છિક વનવ ૃવિ માટસ ની અસલ અરજી,
તારીખની ચકાસણી કરી માફિતી અપડસટ કરિામાં આિે િે અને સ્ટ્િૈચ્છિક વનવ ૃવિ માટસ ની અસલ

147
પ્રકરણ - ૧ ઑફિસ મે ન્યુઅ લ પે ન્શન અને પ્રો.િં ડ કચે રી
અરજીની તારીખથી સ્ટ્િૈચ્છિક વનવ ૃવિ માટસ ની તારીખ માટસ જરૂરી ત્રણ માસનો નોટીસ પીરીયડ પુરો થાય
િે કસ કસમ? તેની ચકાસણી કરિામાં આિે િે . ત્યાર પિી કોમ્પપયુટરમાં સવિિસ ફડટસ ઇલ કસ લકયુલેટ કરી
તેમાંથી બાદ કરિાપાત્ર િોય તે બબન પગારી રજા, િરજ મોકુ િી, સેિા તુટ કસ અન્ય બાદ કરી ચોખ્ખી
પેન્શનપાત્ર સેિાની ગણતરી કરી અપડસટ કરી સ્ટ્િૈચ્છિક વનિવિ માટસ ની િીસ િર્ડ ઉપર સેિા થાય િે
જેની ચકાસણી કરિામાં આિે િે . જે ફકસ્ટ્સામાં ત્રણ માસનો નોટીસ પીરીયડ પુરો ના િોય અને કમડ ચારી
/ કચેરી નોટીસ પીરીયડ િેિ કરાિિાની શરતે સેિા ખરાઈ પ્રમાણપત્રની માંગણી કરસ તેિા ફકસ્ટ્સામાં
સંબવં નત વિભાગમાંથી નોટીસ પીરીયડનો ખ ૂટતો સમયગાળો િેિ કરાિિાની શરતે સેિા ખરાઈ
પ્રમાણપત્રની વપ્રન્ટ કાઢી સેિાપોથી સાથે શાખાધ્યક્ષની સિીમાં મુકિામાં આિે િે . જે ઉપર મુજબની
સમગ્ર ચકાસણી બાદ ફિસાબી અવનકારીની સિીમાં મુકાય િે . ઉપર મુજબની ચકાસણીમાં િાંના જણાતા
કસસોને િાંના લખીને સિીમાં મુકાય િે . જે ફિસાબી અવનકારી દ્વારા સિી કરી મેન્યુઅલી મંજૂર કરાય િે .
જયારસ કોમ્પપયુટમાં મંજૂર કરસ લા કસસ એપ્રુિ કરી કસસ જાિક કરાય િે . જયારસ િાંનામાં આિેલ કસસ
ઓબ્જજેકશન કરી જાિક કરાય િે . જેની વપ્રન્ટ આઉટ લઇ તે અને તેની સાથે મંજૂર / િાંનાના કસસો
જુ નીયર કલાકડ દ્વારા જનરલ રજીસ્ટ્રી શાખામાં મોકલાય િે .
૨.૨ પેન્શન કેસો :
પી.આર. શાખામાં જનરલ રજીસ્ટ્રી શાખામાંથી કોમ્પ્યુટર પર પેન્શન કસસો ઇન્િડડ થઇ સેિાપોથી તથા
સાનવનક રસ કડડ સાથે મેન્યુઅલી જુ નીયર કલાકડ પાસે તેમજ કોમ્પ્યુટરમાં તેમના લોગઇન આઇડીમાં કસસો
આિે િે જે મેન્યુઅલી તેમજ લોગઇન આઇડીમાં આિેલ કસસોની ચકાસણી કરી રીસીિ કરસ િે . આ
કસસોને જુ નીયર કલાકડ માસ પ્રમાણે તેમજ વનવ ૃવિના પ્રકાર જેિા કસ િયવનવ ૃવિ પેન્શન કસસ, સ્ટ્િૈચ્છિક
વનવ ૃવિ કસસ, કુ ટુંબ પેન્શન કસસ, અશક્તતા વનવ ૃવિ કસસ, િરજીયાત વનવ ૃવિ કસસ, રિસવમયત પેન્શન કસસ
વિગેરસ મુજબ જુ દા પાડી પેન્શન કસસ ઇન્િડડ રજીસ્ટ્ટરમાં ચડાિી પેટા ફિસાબનીશને મેન્યુઅલી કસસોની
સોંપણી કરી કો્યુટરમાં પણ જે તે પેટા ફિસાબનીશના લોગઇન આઇડીમાં કસસો િોરિડડ કરસ િે . ઉપર
મુજબની કાયડ પધ્નવત પેન્શન રીિીઝન કસસો માટસ પણ કરિામાં આિે િે .
પેટા ફિસાબનીશ - જુ નીયર કલાકડ પાસેથી આિેલા મેન્યુઅલ નિા પેન્શન કસસો તેમજ રીિીઝન
પેન્શન કસસો પોતાના લોગઇન આઇડીમાં આિેલા કસસોની યાદી સાથે ચકાસણી કરી સ્ટ્િીકારસ િે . અને
મેન્યુઅલી રજીસ્ટ્ટરમાં ઇન્િડડ કરસ િે . ઇન્િડડ થયેલા પેન્શન કસસો ક્રમાનુસાર લઇ પેન્શન પેપસડ માં ભરસ લ
વિગતો પેન્શન કસસ ભાગ-૧ થી ૪ ની વિગતો વનવ ૃવિના પ્રકાર મુજબ સાચી ભરસ લી િે કસ નિીં તેની
સેિાપોથી સાથે રાખી ચકાસણી કરિામાં આિે િે . સેિાપોથીમાં જન્મ તારીખ, વનમણુકં તારીખ, તેમજ
પગારની વિગતો ચકાસિામાં આિે િે . કમડ ચારીની વનમણુકં , બઢતી, બઢતી પગાર બાંનણી, સમયાંતરસ
આિતા પગાર પંચો મુજબની પગાર બાંનણીની ચકાસણી થયેલ િે કસ કસમ? ઉછચિર પગાર બાંનણીનુ ં
ુ ડ ચકાસણી કરિામાં આિે િે .
લોકલ િંડ કચેરી દ્વારા િેરીિીકસ શન થયેલ િે કસ કસમ? તે બાબતોની સંપણ
પેન્શન પેપસડ માં ભાગ-૧ થી ૪ ની વિગતોમાં ભાગ-ર અનુક્રમ-૧૮ ના સમથડ નમાં સામાન્ય વનયુફકત
િોમડ ની ચકાસણી કરિામાં આિે િે . તેમજ ભાગ-ર અનુક્રમ-૨૮ માં લેણી રકમ, અંગે તેમજ અનુક્રમ-
૨૯ માં ખાતાકીય તપાસ પ્રમાણપત્ર તેમજ અનુક્રમ-૩૧ માં પેન્શન મંજૂર કરનાર સક્ષમ અવનકારીની
સિી, પેન્શનરના િોટા-સિી, ઓળખબચન્િ પ્રમાબણત થયેલાની ભૌવતક ચકાસણી કરિામાં આિે િે . જે
બધુ બરાબર જણાય તો તેને કોમ્પ્યુટરમાં ડસટા એન્રી કરિામાં આિે િે અને ભુલ જણાય તો મેન્યુઅલી
િાંના લખિામાં આિે િે .
કોમ્પ્યુર્ટરમાાં નવગતો ભરવાની કામગીરી :
પેન્શન કસ સ ભૌવતક ચકાસણીમાં બરાબર િોય તેિા કસસની ડસટા એન્રી માટસ પેટા ફિસાબનીશ કોમ્પ્યટસડ માં
પોતાનુ ં લોગઇન આઇડીમાં લોગઇન થઇ િકડ લીસ્ટ્ટમાં સેિકસસીસમાં ઇન્િડડ નંબર નાખી ઇન્િડડ ડીટસ ઇલ્સ

148
પ્રકરણ - ૧ ઑફિસ મે ન્યુઅ લ પે ન્શન અને પ્રો.િં ડ કચે રી
ખોલિામાં આિે િે . જેમાં કચેરીનુ ં નામ, વિભાગ, કમડ ચારીનુ ં નામ, િોદ્દો, વનવ ૃવિનો પ્રકાર, જન્મ
તારીખ, દાખલ તારીખ, વનવ ૃવિ તારીખ તેમજ ઘરનુ ં સરનામુ ં વિગેરસ વિગતો ચકાસી માફિતી અપડસટ
કરી પિી પેન્શન ડીટસ ઇલ ખોલી તેમાં પેન્શન રૂપાંતર માટસ ની અરજી તારીખ, પેન્શન રૂપાંતર લેિા માગે
િે કસ કસમ? તેમજ પેન્શન મેળિિા માંગતા િોય તે વતજોરી / પેટા વતજોરીની વિગતો ભયાડ બાદ િોટો
/ સિીના નમુના સ્ટ્કસન કરી એટસ ચ કરિામાં આિે િે . તે પિી પેન્શનરના કુ ટુંબની વિગતો ભરિામાં
આિે િે . કુ ટુંબની વિગતોમાં વનયુક્ક્ત િોમડ ધ્યાને લઇ કુ ટુંબ પેન્શન / ડી.સી.આર.જી. કોને મળિાપાત્ર
િે તે નક્કી થાય િે . િધુમાં અપંગ / માનવસક અપંગ બાળકોને કુ ટુંબ પેન્શન પ્રસંગ ઉપક્સ્ટ્થત થયે
મંજૂર કરિા માટસ ની વિગતોની ડસટા એન્રી કરિામાં આિે િે .
ુ ાં ટાઇપ ઓિ આર.ઓ.પી.ના બે ઓ્શન આપેલ િે
ત્યારબાદ કોમ્પ્યુટરમાં સવિિસ ડીટસ ઇલ્સ મેનમ
જેમાં જરૂરીયાત મુજબ આર.ઓ.પી.-૯૮ કસ આર.ઓ.પી.-૨૦૦૯ વસલેકટ કરિામાં આિે િે . ત્યારબાદ
સવિિસ બ્રેકની વિગતો ભરી કસલ્કયુલેટ (ગણત્રી) કરી માફિતી સેિ કરિામાં આિે િે . જે મુજબ
ુ ાં િે લ્લો પગાર, પગાર નોરણ, ગ્રેડ-પે,
પેન્શનપાત્ર સવિિસની ગણતરી થાય િે . પે ડીટસ ઇલ્સ મેનમ
એન.પી.એ., ડી.એ.રસ ટ, પ્રમોશન, ઉછચિર પગાર નોરણની વિગતો તેમજ આર.ઓ.પી. મુજબ િાવર્િક
ુ ાં જઇ
ઇજાિાની વિગતોની એન્રી કરી માફિતી સેિ કરિામાં આિે િે . પેન્શન કસલ્યુકલેટ ડીટસ ઇલ્સ મેનમ
કસલ્કયુલેટ કરતા પેન્શનની ગણતરી થઇ જાય િે અને ત્યારબાદ િે લ્લે રીકિરીની વિગતો ભરી સેિ કરી
સમગ્ર પેન્શન સ્ટ્ુટીની ફરપોટડ ની વપ્રન્ટ કાઢિામાં આિે િે . જે વપ્રન્ટને પેન્શન કસસ સાથે સામેલ રાખી
શાખાધ્યક્ષની ચકાસણી માટસ મુકાય િે . જયારસ પેટા ફિસાબનીશ પેન્શન કસસ કોમ્પ્યુટરમાં ફિસાબી
અવનકારીના લોગઇન આઇડીમાં િોરિડડ કરસ િે . શાખાધ્યક્ષ પેન્શન કસસની મેન્યુઅલી ચકાણસી કરી
ફિસાબી અવનકારીની ચકાસણી માટસ પેન્શન કસસ મોકલે િે . ફિસાબી અવનકારી સમગ્ર પેન્શન કસ સ પેન્શન
સ્ટ્ુટીની ફરપોટડ તેમજ સેિાપોથીની ચકાસણી કરી પેન્શન અવનકૃ ત કરસ િે . તેમજ કોમ્પ્યુટરમાં તે કસસ
એપ્રુિ કરી આગળની કાયડ િાિી કરિા પી.એ. કોમ્પ્યુટર શાખામાં િોરિડડ કરસ િે .
જે કસ સોમાં ઉપરોકત તમામ વિગતો ચકાસણીમાં ભુલ િોય તેિા કસ સોમાં પેટા ફિસાબનીશ
િાંનાપત્ર તૈયાર કરી શાખાધ્યક્ષની ચકાસણી માટસ મુકાય િે જે શાખાધ્યક્ષ ચકાસણી કરી ફિસાબી
અવનકારીની ચકાસણી માટસ મુકાય િે . ફિસાબી અવનકારીની િાંનાપત્રમાં સિી થયા બાદ િાંનાના કસસો
જુ નીયર કલાકડ ના ટસ બલે આિે િે . જે કસસો મેન્યુઅલી શાખા રજીસ્ટ્ટરમાં નોંન કરી ઇન્ટરનલ ઓફડટ
શાખામાં ચકાસણી માટસ મોકલાય િે . ઈન્ટરનલ ઓફડટ શાખા દ્વારા ચકાસણી થઇ પરત આવ્યેથી
ફિસાબી અવનકારીના લોગઇન આઇડીમાં પેન્શન કસસો ખોલી િાંનાની ડસટા એન્રી કરી કસસ િાંનામાં પરત
કરાય િે . જે કોમ્પ્યુટરમાં જનરલ રજીસ્ટ્રી શાખામાં જાય િે અને જુ નીયર કલાકડ દ્વારા આ કસસોની વપ્રન્ટ
સાથે મેન્યુઅલી કસ સોની ગણતરી કરી જનરલ રજીસ્ટ્રી શાખામાં મોકલાય િે . બે કરતા િધુ િખત
િાંનાના પેન્શન કસ સો ફિસાબી અવનકારી પાસેથી નાયબ વનયામકની ચકાસણી માટસ મોકલાય િે જે
ચકાસણી થયેથી ઉપર મુજબ કાયડ િાિી કરી જાિક કરાય િે .
આર.ઓ.પી.-૯૮ માં પગાર નોરણ રૂા. ૧૨૦૦૦-૧૬૫૦૦ ના અને ઉપરના તેમજ આર.ઓ.પી.-
૨૦૦૯ માં ૭૬૦૦/- ગ્રેડ-પે ના તેમજ તે ઉપરના ગ્રેડ-પે ના પેન્શન કસસો પેન્શન અવનકૃવત માટસ નાયબ
વનયામકની ચકાસણી / અવનકૃવત માટસ મુકાય િે જે એપ્રુિલ થયેથી આગળની કાયડ િાિી માટસ પી.એ.
કોમ્પ્યુટર શાખામાં કસસો િોરિડડ કરાય િે .
૨.૩ રીવીઝન પેન્શન કેસો :
પી.આર. શાખાઓમાં પેન્શન રીિીઝન કસસોમાં ઇન્િડડ થી શરૂ કરી આઉટિડડ સુનીની કામગીરી ઉક્ત
િકરા - ૨.૨ મુજબ પેન્શન કસસોમાં જે કાયડ િાિી દશાડ િેલ િે તે જ કાયડ િાિી રીિીઝન કસસમાં કરિાની
થાય િે .

149
પ્રકરણ - ૧ ઑફિસ મે ન્યુઅ લ પે ન્શન અને પ્રો.િં ડ કચે રી
૨.૪ એબસોબબ કમબચારીના પેન્શન કેસો :
બોડડ / કોપોરસ શન / વનગમમાં સમાવિષ્ટ કમડ ચારીઓના પુનઃ સ્ટ્થાપન પેન્શન કસસો જનરલ રજીસ્ટ્રી
શાખામાં કોમ્પ્યુટરમાં ઇન્િડડ કરી, એબસોબડ તારીખ પ્રમાણે જે તે પી.આર. શાખાને મોકલે િે . ત્યારબાદ
મેન્યુઅલી અવનકૃ ત કરી, અવનકૃવતઓ પી.એ.શાખા મારિત જનરલ રજીસ્ટ્રી શાખાને મોકલિામાં આિે િે
આ ઉપરાંત તમામ પી.આર. શાખામાં નીચે મુજબની કામગીરી મેન્યુઅલી કરિામાં આિે િે .
(૧) પી.પી.ઓ. / અવનકૃવતઓ રીિેલીડ કરિા.
(ર) અન્ય તમામ પત્રવ્યિિાર.
૨.૫ પી.એ. કોમ્પ્ય ુર્ટ ર શાખા :
PR-1 થી PR-6 શાખામાં ભરિામાં આિેલ પેન્શન કસ સોનાં પેન્શન અવનકૃવત ચકાસણી અિસિાલ
(SR)ની વપ્રન્ટીંગ કામગીરી કરિામાં આિે િે . Approve થયેલ પેન્શન કસસનાં PPO No. જનરસ ટ
કરિામાં આિે િે . આ કામગીરી IFMS પ્રોગ્રામમાં જુ નીયર ક્લાકડ /અવનક્ષક દ્વારા લોગ-ઈન થઈ
Worklist ુ ાં જઈ Inward No. નાખ્યા બાદ કસ સ સીલેક્ટ કરી PPO No.
Saved Cases મેનમ
કમાન્ડ પર ક્લીક કરી PPO No. જનરસ ટ કરિામાં આિે િે . Approve થયેલ પેન્શન કસસો પૈકી
રસ ગ્યુલર પેન્શન કસસનાં િોમડ નં. 5 (PPO), િોમડ નં. 6 (DCRG), િોમડ નં. 7 (CVP), િોમડ નં. 10
(પેન્શન અવનકૃવતની જાણ કરતો પત્ર) અને સ્ટ્ટીકરનુ ં વપ્રન્ટીંગ કામગીરી કરિામાં આિે િે . Approve
થયેલ પેન્શન કસસો પૈકી રીિીઝન પેન્શન કસ સનાં િોમડ નં. 6A, િોમડ નં. 7A, િોમડ નં. 8 (Revised
Pension Payment Order), િોમડ નં. 10 અને સ્ટ્ટીકરની વપ્રન્ટીંગ કામગીરી કરિામાં આિે િે . રસ ગ્યુલર
પેન્શન કસસ અને રીિીઝન પેન્શન કસસના જુ દા-જુ દા િોમડ અને સ્ટ્ટીકસડ ની વપ્રન્ટીંગ કામગીરી માટસ
Reports Daily Reports માં જઈ વપ્રન્ટ લેિામાં આિે િે . ઉકત વિગતે વપ્રન્ટ કરસ લ જુ દા જુ દા િોમડ
પેન્શન કસ સમાં એટસ ચ કરી પેન્શન કસસ ઈન્ટરનલ ઓફડટ શાખામાં િોરિડડ કરિામાં આિે િે .

૨.૬ ઈન્ર્ટરનલ ઓડિર્ટ શાખા :


પી. એ. કોમ્પ્યુટર શાખામાંથી Forward થઈને આિેલા કસસોની ચકાસણી કરી જે કસસ બરાબર િોય તેને
Verify કરી તે કસસોને પી.એ.–૧/૨ શાખામાં IFMS System દ્વારા Forward આપિામાં આિે િે . જે
કસસોમાં ચકાસણી કરતાં કોઈ િાંનો જણાય તો તેમાં Objection આપી IFMS System દ્વારા કસસને
Reject કરી જે-તે પી.આર.માં પરત કરિામાં આિે િે . આ કામગીરી IFMS પ્રોગ્રામમાં જુ નીયર ક્લાકડ
દ્વારા લોગ-ઈન થઈ Worklist Pension ુ ાં જઈ કરિામાં આિે િે .
Saved Cases મેનમ
૨.૭ પી.એ. – ૧/૨ શાખા :
ઈન્ટરનલ ઓફડટ શાખામાંથી ઓફડટ થઈ પાસ થયેલા કસ સો પી.એ.૧/૨ શાખાના જુ નીયર ક્લાકડ ના
લોગીનમાં ઈનિડડ થયેલા કસસોની ઓથોરીટી તથા પીપીઓ બુક સાથે અત્રેથી અવનકૃત થયેલ પેન્શન
કસસ પી. એ. – ૧/૨ શાખાના જુ નીયર ક્લાકડ ના લોગીનમાંથી રજીસ્ટ્રી શાખામાં આઉટિડડ કરિામાં આિે
િે . કોઈ કસસમાં ક્ષવત જણાય તો કસસો પી. એ. – ૧/૨ શાખાના જુ નીયર ક્લાકડ ના લોગીનમાંથી રીજેક્ટ
કરી સંબવં નત પી.આર. શાખાને IFMS માં કસ સ મોકલિામાં આિે િે .

150

You might also like