You are on page 1of 11

અગત્યનું નું.નાનન/અજાક/પો.મે.નિ.

/૨૧-૨૨/૩૫૭૦
નાયબ નનયામકશ્રી, અન.જાનિ કલ્યાણની કચેરી,
બ્લોક નું.૪/૧, બહમાળી ભવન,મહેસાણા
િા.૧૧/૧૦/૨૦૨૧
પ્રનિ,
આચાયયશ્રી,
.................................................................
.................................................................
.................................................................

નવષય: વષય: ૨૦૨૧-૨૨ની અન.જાનિના નવદ્યાર્થીઓ માટે ની પોસ્ટમેટરીક નિષ્યવૃનિ/ ફડબીલ


સહાય/ સાધન સહાય/ એમ.ફીલ-પી.એચ.ડી સહાય/ ITI સ્ટાઇપેન્ડ/ ખાનગી ટ્યિન
સહાય(નવ.પ્ર.)/ ટે બલેટ સહાય યોજનાઓનો અમલ Digital Gujarat Portal મારફિ
કરવા બાબિ
(https://www.digitalgujarat.gov.in)

શ્રીમાન,
સનવનય ઉપરોક્ત નવષય અન્વયે જણાવવાનું કે ચાલ િૈક્ષનણક વષય:૨૦૨૧-૨૨ ના િૈક્ષનણક સત્ર
દરમ્યાન ઉચ્ચિર માધ્યનમક િાળાઓ/ કોલેજો/ યનનવનસયટીઓ/ આઇ.ટી.આઇ./ સુંસ્ર્થાઓમાું અભ્યાસ
કરિાું અનસૂનચિ જાનિના નવદ્યાર્થી/નવદ્યાર્થીનીઓની િૈક્ષનણક સવલિો મુંજૂર કરી ચકવણું DBTર્થી
કરવાન ર્થાય છે .

િૈક્ષનણક વષય:૨૦૨૧-૨૨ દરમ્યાન ઉચ્ચિર માધ્યનમક િાળાઓ/ કોલેજો/ યનનવનસયટીઓ/


આઇ.ટી.આઇ./ સુંસ્ર્થાઓમાું અભ્યાસ કરિાું અન.જાનિનાું નવદ્યાર્થી/નવદ્યાર્થીનીઓને આ સાર્થેના પત્રક-
અ મજબની યોજનાઓ િેમજ આ સાર્થેના “માસવાર આયોજન” પત્રકમાું દિાયવેલ સૂચનાઓ ધ્યાને લઇ
Digital Gujarat Portal પર ઓનલાઇન અરજીઓ કરાવવાની રહેિ.ે જે બાબિે નનયામકશ્રી, અનસૂનચિ
જાનિ કલ્યાણ, ગ.રા.ગાુંધીનગરના દ્રારા દૈ નનક વિયમાન પત્રોમાું જાહેરાિ આપી નવદ્યાર્થીઓએ િર્થા
સુંસ્ર્થાએ કરવાની ર્થિી કાયયવાહીની જાણ પણ કરવામાું આવેલ છે . જાહેરાિમાું આપેલ િેમજ
વખિોવખિની િમામ સૂચનાઓન ચસ્િ પણે પાલન કરી િમામ નવદ્યાર્થીઓને ઓનલાઇન અરજી
કરાવવા નવનુંિી છે. (જાહેરાિની નકલ સામેલ છે .)
ઉક્ત જાહેરાિર્થી જે સૂચનાઓ આપવામાું આવેલ હિી િે ફરી આપની જાણ સારૂ આપવામાું
આવે છે.

A. નવદ્યાર્થીઓએ કરવાની/સમજવાની કાયયવાહીીઃ-


(૧) પ્રર્થમ નવદ્યાર્થીઓએ Digital Gujarat Portal વેબસાઇટ પર Citizen િરીકે નવું રજીસ્ટર ે િન
કરવાન રહેિ.ે નવ રજીસ્ટર ે િન આધાર નુંબર, E-mail ID, મોબાઇલનું િેમજ પોિે નક્કી કરેલ
પાસવડય દ્વારા કરવાનું રહેિ.ે જે કાયમી આ પોટય લ માટે સાચવી રાખવાના રહેિ.ે રજીસ્ટર ે િન
વખિે E-mail ID અને મોબાઇલ નુંબર ફરજીયાિ છે. (સદરહું મોબાઇલ નુંબર જ્યા સધી સુંપૂણય
અભ્યાસક્રમની નિષ્યવૃનિ/ સહાય મળી ન જાય ત્યા સધી ચાલ રાખવા નવનુંિી છે .) રજીસ્ટર ે િન
ર્થયા બાદ નવદ્યાર્થીએ પોિાના મોબાઇલ નુંબર/ આધારનુંબર કે Email Idને પોિાના યઝરનેમ
િરીકે િર્થા જે પાસવડય બનાવેલ હોય િેનો ઉપયોગ કરી પનીઃ Login કરી પોિાની પ્રોફાઇલ (My
Profile) Update કરવાની રહેિ.ે (My Profile Update ર્થયેલ ન હોય િો પણ નવદ્યાર્થી
ઓનલાઇન અરજી કરી િકે છે .)
જે નવદ્યાર્થીએ અગાઉ નડનજટલ ગજરાિ પોટય લ પર પ્રોફાઇલ રજીસ્ટર ે િન કરાવેલ હોય (જેમ કે
અગાઉના વષયમાું સદરહું પોટય લ મારફિ નિષ્યવૃનિ યોજના માટે ઓનલાઇન એપ્લાય કરેલ હોય કે
ટે બલેટ માટે અરજી કરેલ હોય કે પોટય લની અન્ય નિષ્યવૃનિ યોજનાઓમાું લાભ લેવા અરજી કરેલ
હોય) િેઓએ ફરીર્થી રજીસ્ટર ે િન કરાવવાનું રહેિે નહી. િેઓ અગાઉના Login ID-Password વડે
લોગીન કરી જે િે લાગ પડિી યોજનામાું સીધી અરજી કરી િકિે.
P a g e 1 of 8
(૨) જે નવદ્યાર્થીઓ ગિ વષયનો પોિાનો ID-Password ભલી ગયેલ હોય િે નવદ્યાર્થીઓએ “Forget
Password” પર ક્લીક કરી પોિાના રજીસ્ટડય મોબાઇલ પર OTP મેળવી નવો પાસવડય બનાવી
લેવાનો રહેિ.ે નવો પાસવડય મળ્યા બાદ પોિાનો મોબાઇલ નુંબર User ID રહેિે અને પાસવડય જે
નવો બનાવેલ છે િે રહેિ.ે “Forget Password” મેન નડનજટલ ગજરાિ પોટય લ પર લોગીન પેજ પર
ઉપલબ્ધ છે.
જે નવદ્યાર્થીઓનો રજીસ્ટડય મોબાઇલ નુંબર ખોવાઇ ગયેલ હોય કે કોઇ કારણસર બુંધ ર્થઇ ગયેલ
હોય િો િેવા નવદ્યાર્થીઓ નજલ્લાની SC/ST/OBC કચેરીનો સુંપકય કરી પોિાની ઓળખ પ્રસ્ર્થાનપિ
કરી પોિાની પ્રોફાઇલમાું મોબાઇલ નુંબર બદલાવી િકે છે.

(૩) નડનજટલ ગજરાિ પોટય લમાું લોગીન ર્થયા બાદ િમામ નવદ્યાર્થીઓએ “Scholarship” Option પર
ક્લીક કરીને જ ઓનલાઇન એપ્લાય કરવાની કામગીરી કરવાની રહેિે. અન્ય કોઇ જગ્યાએર્થી
નવદ્યાર્થી નિષ્યવૃનિ યોજનામાું એપ્લાય કરી િકિે નનહ જેની િમામ નવદ્યાર્થીઓએ નોુંધ લેવી.

(૪) “Scholarship” Option પર નક્લક કયાય બાદ Financial Year ડર ોપ ડાઉન મેનમાું વષય ૨૦૧૭-૧૮,
૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ કે ૨૦૨૦-૨૧ સીલેક્ટ કયેર્થી જો વષય: ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ કે ૨૦૨૦-
૨૧માું કોઇ નિષ્યવૃનિની અરજી ઓનલાઇન કરેલ હિે િો િે અરજી જોઇ િકાિે અને ચાલ વષય
૨૦૨૧-૨૨ માટે ઓનલાઇન અરજી કરવા માટે Financial Year ડર ોપ ડાઉન મેનમાું વષય:૨૦૨૧-૨૨
જ સીલેક્ટ કરવાન રહેિ.ે
જે નવદ્યાર્થીઓએ ગિ વષય ૨૦૨૦-૨૧માું ઓનલાઇન અરજી કરેલ હિી અને નનયમોનસાર
નિષ્યવૃનિ મેળવેલ હિી િેવા નવદ્યાર્થીઓની ચાલ વષયની રીન્યઅલ અરજી ઓટોમેટીક
“Renewal” મોડમાું મકવામાું આવેલ છે એટલે કે િેવા નવદ્યાર્થીઓએ ફ્રે િ એપ્લાય કરવાન નર્થી.
“Renewal” બટન પર નક્લક કરી પોિાની િમામ નવગિો જેવી કે Registration Detail, Bank
Detail, Academic Detail, Disability Detail નવગેર ે ચેક કરી જરૂરી નબડાણો અપલોડ કરી
અરજી ઓનલાઇન સેન્ડ કરવાની રહેિ.ે (નવદ્યાર્થીઓએ ઓરીજીનલ ડોક્યમેન્ટ SCAN કરી
અપલોડ કરવા)

(૫) જે નવદ્યાર્થીઓને ગિ વષે નિષ્યવૃનિ મળે લ હિી અને િેન ફોમય ચાલ વષે ઓટોમેટીક “Renewal”
મોડમાું ન જોવા મળે િો િેવા નવદ્યાર્થીઓએ “Request a New Service” બટન પર ક્લીક કરી
“Select Financial Year” ડર ોપ ડાઉન મેનમાું વષય ૨૦૨૧-૨૨ પસુંદ કરીને લાગ પડિી યોજનામાું
ફ્રે િ ફોમય ભરી અરજી કરવાની રહેિ.ે

(૬) જે અનસૂનચિ જાનિના નવદ્યાર્થીઓએ ફ્રે િ અરજી કરવાની છે િેણે નડનજટલ ગજરાિ પોટય લ
ઓપન કરી “Login” ઓપ્િન પર ક્લીક કરી “Citizen Login/Registration” ઓપ્િનમાું જઇ
પોિાના Id-Passwordર્થી લોગીન કરવાનું રહેિ.ે લોગીન કયાય બાદ “Scholarship” Option પર
ક્લીક કરી “Request a New Service” બટન પર ક્લીક કરવાનું રહેિ.ે ત્યારબાદ “Select
Financial Year” ડર ોપ ડાઉન મેનમાું વષય ૨૦૨૧-૨૨ સીલેક્ટ કરી “(Director Scheduled Caste
Welfare)” હેનડું ગના નીચે દિાયવેલ યોજના પૈકી જે યોજનામાું પાત્રિા ધરાવિા હોય િેના પર
ક્લીક કરી એપ્લાય કરવાન રહેિ.ે યોજના પુંસદ કયાય બાદ નવદ્યાર્થીએ માગ્યા મજબની િમામ
નવગિો જેવી કે Registration Detail, Bank Detail, Academic Detail, Disability Detail નવગેર ે
ચીવટ પૂવયક ભરવાની રહેિે અને Attachmentમાું લાગ પડિા િમામ ડોક્યમેન્ટ Upload કરવાના
રહેિ.ે (નવદ્યાર્થીઓએ ઓરીજીનલ ડોક્યમેન્ટ SCAN કરી અપલોડ કરવા)
િમામ નવગિોની ચકાસણી કરી અને ડોક્યમેન્ટ Upload ર્થઇ ગયા બાદ નવદ્યાર્થીએ પોિાનો
િાજેિરનો પાસપોટય સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેિે અને સુંપૂણય અરજીપત્રક ભરાઇ ગયા
બાદ પોિાના મોબાઇલ પર OTP મેળવી ઓનલાઇન અરજી “Final Submit” કરવાની રહેિે
જેર્થી અરજી નવદ્યાર્થીના સબુંનધિ િાળા/કોલેજ/સુંસ્ર્થાના લોગીનમાું ઓનલાઇન સબમીટ ર્થઇ
જિે. ઓનલાઇન અરજી ર્થઇ ગયા બાદ ફ્રે િ િર્થા રીન્યઅલ નવદ્યાર્થીએ િેની નપ્રન્ટ કાઢી જરૂરી

P a g e 2 of 8
સાધનનક પરાવા અરજી સાર્થે નબડાણ કરી િાળા/ કોલેજ/ યનનવનસયટી/ સુંસ્ર્થાને જમા કરવાના
રહેિ.ે
નોુંધ: જાનિ અને આવક અુંગેનું પ્રમાણપત્ર સક્ષમ અનધકારી દ્રારા આપવામાું આવેલ હોય િે જ
અપલોડ કરવાન રહેિ.ે

(૭) િૈક્ષનણક વષય ૨૦૨૧-૨૨ માટે અનસૂનચિ જાનિના નવદ્યાર્થીઓ પાસેર્થી આ સાર્થેના “માસવાર
આયોજન” પત્રક મજબ વેબસાઇટ https://www.digitalgujarat.gov.in પર લાગ પડિી
યોજનાઓમાું નબનચૂક Online અરજીઓ કરાવવાની રહેિ.ે

(૮) િમામ નવદ્યાર્થીઓએ આધારકાડય અને બેન્ક એકાઉન્ટ સાર્થેનું લીકીુંગ (સીડીુંગ) કરવું જરૂરી છે.
આર્થી જો કોઇ નવદ્યાર્થીએ િેના આધાર કાડય અને બેન્ક એકાઉન્ટ સાર્થેનું લીકીુંગ (સીડીુંગ) બાકી
હોય િો િાત્કાનલક પોિાની બેન્કને નવગિો પરી પાડી લીકીુંગ (સીડીુંગ) કરાવી દે વા નવનુંિી
કરવામાું આવે છે.
(૯) હોસ્ટે લમાું રહેિા નવદ્યાર્થીએ હોસ્ટે લર અુંગેનું સટીફીકે ટ નડનજટલ ગજરાિ પોટય લ પરર્થી ડાઉનલોડ
કરીને હોસ્ટે લના સબુંનધિ સિાનધકારીશ્રીના સહી/નસક્કા કરાવીને સ્કે ન કરીને અપલોડ કરવાન
રહેિ.ે જે એપ્લાય કરિી વખિે લોગીન ર્થયા બાદ, યોજનામાું એપ્લાય કરિી વખિે “Instruction”
પેજ પરર્થી ડાઉનલોડ કરી િકાિે.

(૧૦) ગજરાિના મૂળ વિની હોય િેવા અનસૂનચિ જાનિના નવદ્યાર્થીઓ ગજરાિ રાજય બહાર Out
Stateમાું માન્યિા પ્રાપ્ત સુંસ્ર્થામાું અભ્યાસ કરિાું હોય િો િેઓએ પણ Digital Gujarat
Portalપર Online જ અરજી કરવાની રહેિે અને કરેલ અરજીફોમય સાર્થે અપલોડ કરેલ િમામ
ડોક્યમેન્ટની નકલ િર્થા સુંસ્ર્થાની માન્યિા, િેના અભ્યાસક્રમની માન્યિા અને સુંસ્ર્થાની ફી
મુંજૂરીના આદે િની નકલ સુંસ્ર્થાના ફોરવડીગ સાર્થે મૂળ વિનના નજલ્લાની કચેરીએ જમા
કરાવવાની રહેિે.

જે નવદ્યાર્થીઓ નિષ્યવૃનિ યોજનાનું ફોમય ભરિી વખિે “Registration Detail ➔


Current Address State” માું ગજરાિ રાજ્ય નસવાયનું રાજ્ય પુંસદ કરિે િે નવદ્યાર્થી રાજ્ય
બહાર અભ્યાસ કરે છે િેવ ગણવામાું આવિે.

(૧૧) જે નવદ્યાર્થીઓએ ફ્રીિીપકાડય ના આધારે એડમીિન મેળવેલ હોય િેવા નવદ્યાર્થીઓએ “(BCK-
6.1) Post Matric Scholarship for SC Students (GOI) (Freeship Card Students Only)”
યોજનામાું જ એપ્લાય કરવાન રહેિ.ે ભારિ સરકારશ્રીની નવી ગાઇડલાઇન મજબ િૈક્ષણીક
વષય:૨૦૨૧-૨૨ર્થી ફ્રીિીપકાડય ધરાવિા નવદ્યાર્થીઓની નિક્ષણ ફી પણ નવદ્યાર્થીઓના ખાિામાું જ
જમા કરવામાું આવિે. (નવદ્યાર્થીઓના ખાિામાું નિષ્યવૃનિ જમા કરવામાું આવે ત્યારબાદ
નવદ્યાર્થીએ નદન-૭માું પોિાની કોલેજ/સુંસ્ર્થાને ચકવવા પાત્ર ફી ફરનજયાિ ચકવી દે વાની રહેિ.ે
જો નવદ્યાર્થી આવી ફી સમયમયાયદામાું કોલેજ/સુંસ્ર્થામાું નનહ ભરે િો સુંબનધિ કોલેજ/સુંસ્ર્થા
નવદ્યાર્થી સામે નનયમોનસાર કાયયવાહી કરી િકિે)

ફ્રીિીપકાડય ધરાવિા નવદ્યાર્થી ઓનલાઇન એપ્લાય નનહ કરે અને નવદ્યાર્થીને નિષ્યવૃનિ
નનહ મળે િો જેની જવાબદારી જે િે નવદ્યાર્થી/સુંસ્ર્થાની રહેિ.ે

(૧૨) નવદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરેલ હિે અને િેને ફાઇનલ સબમીટ કરવામાું નનહ આવેલ હોય
કે એપ્લીકે િનની પ્રીન્ટ પોિાની સુંસ્ર્થામાું િમામ ડોક્યમેન્ટ સહીિ જમા કરાવેલ નહી હોય િો
િેવા નવદ્યાર્થીની અરજી ધ્યાને લેવામાું આવિે નનહ.

(૧૩) નવદ્યાર્થીએ સત્ર પૂરૂ ર્થવાની અુંદાનજિ િારીખ સુંસ્ર્થા પાસેર્થી મેળવી લેવાની રહેિ.ે
(નવદ્યાર્થીઓએ વાનષયક િારીખ ભરવાની રહેિ.ે સેમેસ્ટર પધ્ધનિ મજબ િારીખ ભરવાની નર્થી.)

P a g e 3 of 8
(૧૪) નવદ્યાર્થીએ ધોરણ:૧૦ િર્થા ત્યારબાદ કરેલ િમામ અભ્યાસક્રમની વષય વાઇઝ ફાઇનલ વષયની
ક્રમાનસાર માકય િીટ અપલોડ કરવાની રહેિે િર્થા સુંસ્ર્થાને જમા કરવાની રહેિે. (નવદ્યાર્થીઓએ
ઓરીજીનલ ડોક્યમેન્ટ SCAN કરી અપલોડ કરવા)

(૧૫) ધોરણ:૧૦ બાદ અભ્યાસક્રમમાું િટ(બ્રેક) પડેલ હોય િો િે સમય દરમ્યાન કોઇપણ પ્રકારનો
અભ્યાસક્રમ કરેલ નર્થી કે કોઇપણ પ્રકારની નિષ્યવૃનિનો લાભ મેળવેલ નર્થી િે મિલબન
સોગુંધનામ કરી અપલોડ કરવાન રહેિે અને અરજી સાર્થે સુંસ્ર્થાને રજ કરવાન રહેિ.ે

(૧૬) નવદ્યાર્થી અરજી ઓનલાઇન ફાઇનલ સબમીટ કરિે ત્યારબાદ કોઇ સધારા વધારા કરી િકિે
નનહ. જેર્થી ઓનલાઇન અરજીમાું નવદ્યાર્થીઓએ જો કોઇ સધારો/વધારો કરવાની જરૂરીયાિ
ઉભી ર્થાય િો સુંસ્ર્થાએ આવી અરજી પરિ કરી નવદ્યાર્થી પાસે જરૂરી સધારાવધારા કરાવવાના
રહેિે િેમજ અરજી પરિ કયાય અુંગે નવદ્યાર્થીને જરૂરી સૂચના આપવાની રહેિ.ે (પોટય લમાું
નવદ્યાર્થીના લોગીનમાું હવે “Withdraw” ની ફે સેલીટી પણ મકવામાું આવેલ છે જેર્થી જો સુંસ્ર્થાએ
નવદ્યાર્થીની અરજી પર કોઇ કાયયવાહી ન કરેલ હોય િો નવદ્યાર્થી જાિે જ પોિાની અરજી પરિ
ખેચી િકિે અને પોિાની અરજીમાું સધારા વધારા કરી ફરી સેન્ડ કરી િકિે.)

(૧૭) ગ્રામ્યકક્ષાએ નવદ્યાર્થી Egram સેન્ટર પરર્થી પોિાન ફોમય ઓનલાઇન ભરાવી િકિે.
(૧૮) નિષ્યવૃનિની િમામ કામગીરી ઓનલાઇન ર્થિી હોય કોઇપણ નવદ્યાર્થીને ઓફલાઇન નિષ્યવૃનિ
ચકવવામાું આવિે નનહ જેની િમામ નવદ્યાર્થી/આચાયયશ્રીઓએ નોુંધ લેવી.

(૧૯) નવદ્યાર્થીએ નડનજટલ ગજરાિ પોટય લ પર ફોમય ભરિી વખિે કોઇ જરૂર જણાય િો હેલ્પ ડેસ્ક
નું:18002335500 પર સુંપકય કરવાનો રહેિ.ે

B. ઉચ્ચિર માધ્યનમક િાળાઓ (ધો:૧૧-૧૨) / કોલેજો / યનનવનસયટીઓ / આઇ.ટી.આઇ. /


સુંસ્ર્થાઓએ કરવાની કાયયવાહીીઃ-

(૧) ગિ વષે િાળા/ કોલેજ/ યનનવનસયટી/ ITI/ સુંસ્ર્થાએ જે ID-Passwordની મદદર્થી


નિષ્યવૃનિ/સહાય/ટે બલેટ યોજનાની કામગીરી નડનજટલ ગજરાિ પોટય લ પર કરેલ હિી િે જ ID-
Passwordની મદદર્થી ચાલ વષય:૨૦૨૧-૨૨માું કામગીરી કરવાની રહેિ.ે જો કોઇ આચાયયશ્રીને
પોિાનો પાસવડય યાદ ન હોય િો “Forget Password” Optionની મદદર્થી પાસવડય બદલી
િકાિે. (જો કોઇ િાળા / સુંસ્ર્થા/ કોલેજમાું આચાયયશ્રી બદલાયેલ હોય કે નનવૃિ ર્થયેલ હોય િો
િેવી સુંસ્ર્થાના આચાયયશ્રીઓનું નામ/મોબાઇલ નુંબર નજલ્લાની SC/ST/OBC કચેરીનો સુંપકય કરી
પોિાની ઓળખ પ્રસ્ર્થાનપિ કરી બદલી િકે છે .)

જો કોઇ િાળા/કોલેજ/સુંસ્ર્થા નડનજટલ ગજરાિ પોટય લ પર પ્રર્થમ વખિ કામગીરી કરિા હોય િો
નીચે મજબની કામગીરી કરવાની રહેિ.ે

કોલેજ/યનનવનસયટી કક્ષાની દરેક સસ્ર્થાઓ માટે િેઓનો By Default Login ID સુંસ્ર્થાનો


AISHE કોડ રહેિે જ્યારે By Default Password “Abcd@123” રહેિે. જે સુંસ્ર્થાઓ પાસે AISHE
કોડ ન હોય િેમણે નિક્ષણ નવભાગની સુંબનધિ કચેરી “KCG, Ahmedabad” પાસેર્થી મેળવવાનો
રહેિ.ે ધોરણ:૧૧-૧૨માું દરેક ઉચ્ચિર માધ્યનમક િાળાનો DISE કોડ િેનો Login ID રહેિે જ્યારે
By Default Password: Abcd@123 રહેિ.ે પ્રર્થમ વખિ લોગીન ર્થયા બાદ સુંસ્ર્થાએ Default
પાસવડય Change કરવાનો રહેિ.ે

જે કોલેજ/ યનનવનસયટી/સુંસ્ર્થા પ્રર્થમ વખિ લોગીન કરિી હોય િેવી િમામ


કોલેજ/યનનવનસયટી/સુંસ્ર્થાએ પોિાની પ્રોફાઇલ અપડેટ કરવાની રહેિે અને કોલેજ/
યનનવનસયટી/સુંસ્ર્થામાું જે કોષય ચાલિા હોય િેની નવગિો અપડેટ કરવાની રહેિ.ે
કોલેજ/યનનવસીટી/સુંસ્ર્થા દ્રારા કોષયની નવગિો િેમજ પોિાની પ્રોફાઇલ અપડેટ કરવામાું

P a g e 4 of 8
આવિે ત્યાર બાદ જ નવદ્યાર્થીઓને Online અરજી કરિી વખિે Website પર જે િે
કોલેજ/યનનવનસયટી/સુંસ્ર્થાનું નામ જોવા મળિે અને અરજીપત્રકો Online ભરી િકાિે જેની નોુંધ
લેવી. વષય:૨૦૨૧-૨૨ર્થી સુંસ્ર્થા/કોલેજએ પોિાની પ્રોફાઇલ પણ અપડેટ કરવી ફરજીયાિ છે.
(િાળાઓએ પોિાની પ્રોફાઇલ અપડેટ કરવાની કાયયવાહી કરવાની રહેિી નર્થી.)
વધમાું સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ ITI એ પોિાનો ID Password પોિાની રીઝીઓનલ
ઓફીસ (RDD) પાસેર્થી મેળવી લેવાનો રહેિે જ્યારે પ્રાઇવેટ ITIની કામગીરી જે િે નોડલ ITI
મારફિ કરવાની રહેિ.ે

(૨) િમામ કામગીરીને સફળ બનાવવા ઉચ્ચિર માધ્યનમક િાળાઓ/ કોલેજો/ યનનવનસયટીઓ/
આઇ.ટી.આઇ./ સુંસ્ર્થાઓએ જે િે કે ટેગરી–જાનિના નવદ્યાર્થીઓ સરકારશ્રીની યોજનામાું મહિમ
લાભ લઇ િકે િે માટે સુંસ્ર્થાના નોટીસ બોડય પર અત્રેના ખાિાની િમામ યોજનાની નવગિો મકી
આ બાબિની પ્રનસનધ્ધ કરવાની રહેિે અને યોજનાની નવગિો નવદ્યાર્થીઓના ધ્યાન પર
લાવવાની રહેિે. (આ સાર્થેન પત્રક-અ નોટીસ બોડય પર ફરજીયાિ મકવાન રહેિ)ે

વધમાું ઉચ્ચિર માધ્યનમક િાળાઓ/ કોલેજો/ યનનવનસયટીઓ/ આઇ.ટી.આઇ./ સુંસ્ર્થાઓમાું


ઇન્ટરનેટની સનવધા કરાવી ITના જાણકાર કમયચારીની મદદર્થી નવદ્યાર્થીઓને Online અરજી
કરાવવાની કામગીરી સુંસ્ર્થા લેવલે કરાવી આ સાર્થેના “માસવાર આયોજન” પત્રક મજબ
કામગીરી પૂણય કરાવવાની રહેિ.ે Online અરજી પ્રનકયા પૂણય ર્થયે િેની નપ્રન્ટ િર્થા સાધનનક
કાગળો સાર્થેની અરજી જે િે િાળા/કોલેજ/ યનનવનસયટીના નિષ્યવૃનિની કામગીરી સુંભાળિી
િાખાએ એકનત્રિ કરી રાખવાની રહેિ.ે િેના આધારે Online વેરીફીકે િનની કામગીરી સમય
મયાયદામાું કરવાની રહેિ.ે
(૩) નવદ્યાર્થીઓની અરજી કરવાની કામગીરી બાદ િમામ ઉચ્ચિર માધ્યનમક િાળાઓ/ કોલેજો/
યનનવનસયટીઓ/ આઇ.ટી.આઇ./ સુંસ્ર્થાઓએ પોિાના User ID/Passwordના આધારે ઉક્ત
િમામ નવદ્યાર્થીઓની ઓનલાઇન અરજીના Verificationની કામગીરી કરી Higher Authority
એટલે કે સુંબનધિ નજલ્લા કચેરીને Online Forward કરવાની રહેિે અને નવદ્યાર્થી દ્રારા મળે લ
િમામ અરજીઓ (હાડય કોપી) પર સહી નસક્કા કરી સાધનનક કાગળો સનહિની દરખાસ્િ આ
સાર્થેના “માસવાર આયોજન” પત્રક મજબ સબુંનધિ નજલ્લા કચેરીમાું ફોરવડીુંગ સાર્થે રજ
કરવાની રહેિ.ે જો કોઇ િાળા/કોલેજ/સુંસ્ર્થાની કામગીરી નનધાયરીિ િારીખો પહેલા પરી ર્થઇ
જાય િો આખર િારીખની રાહ ન જોિા િિય જ દરખાસ્િ સુંબનધિ કચેરીને જમા કરાવવાની
રહેિ.ે (નોુંધ: સરકારી / ગ્રાન્ટ-ઇન-એઇડ િાળા/કોલેજ/સુંસ્ર્થાઓએ નવદ્યાર્થીઓના ફોમય
િાળા/કોલેજ/સુંસ્ર્થા કક્ષાએ જ રાખવાના રહેિે અને નજલ્લા કચેરી દ્રારા આ અરજી ફોમયની
માુંગણી કરવામાું આવે ત્યારે ફરજીયાિ રજ કરવાના રહેિ.ે

(૪) ભારિ સરકારશ્રીની પોસ્ટમેટરીક નિષ્યવૃનિ યોજનાની ગાઇડલાઇન મજબ મેનજ ે મેન્ટ ક્વોટા/
NRI ક્વોટા /સ્પોટ એડમીિનમાું પ્રવેિ લીધેલ હોય િેવા નવદ્યાર્થીની નિષ્યવૃનિ મળવાપાત્ર ર્થિે
નનહ. (પરું િ જે અભ્યાસક્રમોમાું મેનજ
ે મેન્ટ ક્વોટા સીટ પર પારદિયક પધ્ધનિર્થી, જાહેરાિ આપી
અરજીઓ મુંગાવી, રેંક િૈયાર કરી, મેરીટના ધોરણે એડમીિન કરવામાું આવિ હોય અને િેવા
અભ્યાસક્રમોની ફી “Fee Fixation / Rationalization Committee” દ્રારા નક્કી કરવામાું
આવિી હોય િેવા નકસ્સામાું નવદ્યાર્થીઓને નિષ્યવૃનિ મળી િકિે.)

અન્ય સૂચનાઓ:-

(૧) ઉચ્ચિર માધ્યનમક િાળાઓ/ કોલેજો/ યનનવનસયટીઓ/ આઇ.ટી.આઇ./ સુંસ્ર્થાઓ જે અરજીઓ


ઓનલાઇન મુંજર કરે િેની નકલ િર્થા સાધનનક પરાવા સનહિની દરખાસ્િ અત્રેની કચેરીએ
ચકાસણી અર્થે રજ કરવાના રહેિ.ે યોજનાવાર દરખાસ્િોની ફાઇલો અલગ અલગ રજ કરવા
નવનુંિી છે જેવી કે પોસ્ટ મેટરીક નિષ્યવૃનિની ફાઇલ અલગ, ભોજન બીલની ફાઇલ અલગ નવગેર.ે

P a g e 5 of 8
(૨) નિષ્યવૃનિ દરખાસ્િની ફાઇલ ચકાસણી અર્થે રજ કરવામાું આવે ત્યારે િેની ઉપર
િાળા/કોલેજના ફોન નુંબર િર્થા નિષ્યવૃનિ યોજનાન કામ સુંભાળિા કમયચારીશ્રીનો કોન્ટે ક્ટ
નુંબર દિાયવવાનો રહેિ.ે

(૩) જરૂર જણાય સુંસ્ર્થાએ અનસૂનચિ જાનિના િમામ નવદ્યાર્થીઓને િાળા/કોલેજમાું એકસાર્થે
બેઠક યોજી / નવનડયો કોન્ફરન્સ યોજી ફોમય કે વી રીિે ભરવા િે સુંબનધિ િમામ માગયદિયન
આપવ.

(૪) િાળા/કોલેજને સરકારશ્રી દ્રારા મળે લ માન્યિાપત્ર (એફીલીએિન) ની નકલ, કે ટલા નવદ્યાર્થી
માટે ની માન્યિા મળે લ છે િેના આધાર િેમજ ફી રેગ્યલેટરી કનમટીએ સુંસ્ર્થાન જે ફી ન માળખ
મુંજર કરેલ હોય િેના આધાર િેમજ િાળા/સુંસ્ર્થાન ગિ વષયનું પનરણામ નવગેર ે પરાવા દરખાસ્િ
સાર્થે પ્રર્થમ પાને રાખવાના રહેિે અને દરખાસ્િ ચકાસણી અર્થે નજલ્લા કચેરીમાું આવો ત્યારે
રજ કરવાના રહેિે.

જો િાળા/સુંસ્ર્થા પાસે ફી રેગ્યલેટરી કનમટીએ મુંજર કરેલ ફી અુંગેન માળખું નનહ હોય
િો િેવા સુંજોગોમાું સરકારશ્રીના નનયમો મજબ નવદ્યાર્થીઓને નિક્ષણફી ચકવી િકાિે નનહ
જેની નોુંધ લેવા નવનુંિી છે .

વધમાું જો કોઇ સુંસ્ર્થા દ્રારા ફી રેગ્યલેટરી કનમટી દ્રારા નક્કી ર્થયેલ ફી કરિા ઓછી ફી
નવદ્યાર્થી પાસેર્થી લેવામાું આવિી હોય િો ઓનલાઇન ફોમયમાું નવદ્યાર્થી પાસેર્થી ખરેખર જે ફી
લેવામાું આવે છે િે જ ફી ભરવાની રહેિે અને જે ફી ભરવામાું આવે િે વાનષયક ભરવાની રહેિ.ે (ફી
છ માસની કે સેમેસ્ટરની ભરવાની રહેિે નનહ)

ભારિ સરકારશ્રીની પોસ્ટમેટરીક નિષ્યવૃનિ યોજનાની ગાઇડલાઇન મજબ AISHE કોડ/


UDISE કોડ ધરાવિી િાળા/કોલેજ/સુંસ્ર્થાના નવદ્યાર્થીઓ જ નિષ્યવૃનિ યોજના માટે પાત્ર રહેિ.ે

(૫) “ભારિ સરકારશ્રીની પોસ્ટમેટરીક નિષ્યવૃનિ યોજના”ની રીવાઇઝ્ડ ગાઇડલાઇન મજબ કેં દ્ર
સરકારશ્રી દ્રારા જણાવવામાું આવેલ છે કે વષય:૨૦૨૧-૨૨ર્થી નિષ્યવૃનિની િમામ રકમ
નવદ્યાર્થીઓના જ બેંક ખાિામાું જમા કરવાની રહેિે જેર્થી હવે વષય:૨૦૨૧-૨૨ર્થી ફ્રીિીપકાડય
યોજના અુંિગયિ સુંબનધિ કોલેજ/સુંસ્ર્થાએ ફ્રીિીપકાડય ના આધારે અનસૂનચિ જાનિના
નવદ્યાર્થીઓ પાસેર્થી ફી લીધા નવના જે િે અભ્યાસક્રમમાું એડમીિન આપવાનું રહેિે અને જ્યારે
સરકારશ્રી દ્રારા નવદ્યાર્થીઓના ખાિા નિષ્યવૃનિ જમા કરવામાું આવે ત્યારે નવદ્યાર્થી કોલેજમાું
નનયમોનસાર ભરવાપાત્ર ફી ૭ કામકાજના નદવસમાું પોિાની કોલેજ/સુંસ્ર્થાને ફરજીયાિ ચકવિે
જેની િમામ આચાયયશ્રીઓએ નોુંધ લેવાની રહેિ.ે

વધમાું િૈક્ષનણક વષય:૨૦૨૧-૨૨ અગાઉ નવદ્યાર્થીઓને જે ફ્રીિીપકાડય આપવામાું આવેલ


હિા િે ફ્રીિીપકાડય નવદ્યાર્થીઓનો હાલનો અભ્યાસક્રમ પૂણય ના ર્થાય ત્યા સધી માન્ય ગણાિે
અને ભારિ સરકારશ્રી દ્રારા જણાવ્યા મજબ આવા રીન્યઅલ નવદ્યાર્થીઓની વષય:૨૦૨૧-૨૨ર્થી
નિક્ષણ ફી સનહિની િમામ નિષ્યવૃનિ નવદ્યાર્થીના ખાિામાું જ જમા કરવામાું આવિે.

(૬) “ભારિ સરકારશ્રીની પોસ્ટમેટરીક નિષ્યવૃનિ યોજના”ની રીવાઇઝ્ડ ગાઇડલાઇન મજબ િૈક્ષનણક
વષય:૨૦૨૧-૨૨ર્થી નવદ્યાર્થીઓને પ્રર્થમ રાજ્ય સરકારશ્રી દ્રારા કલ નિષ્યવૃનિના ૪૦% રકમ
ચકવવામાું આવિે ત્યારબાદ બાકીની ૬૦% નિષ્યવૃનિ કેં દ્ર સરકારશ્રી દ્રારા ડાયરેક્ટ નવદ્યાર્થીના
ખાિામાું ચકવવામાું આવિે જેની જાણ કોલેજ/સુંસ્ર્થાએ િમામ નવદ્યાર્થીઓને કરવાની રહેિ.ે

(૭) નવદ્યાર્થી જાનિ/આવકના દાખલા સક્ષમ અનધકારીશ્રીના રજ કરે િે ધ્યાન રાખવાન રહેિ.ે
P a g e 6 of 8
(૮) કોલેજ માન્ય િર્થા કોલેજ સુંલગ્ન છાત્રાલયમાું િર્થા સરકારી છાત્રાલયમાું રહી અભ્યાસ કરિાું
અન.જાનિના નવદ્યાર્થી/નવદ્યાર્થીનીઓની ઓનલાઇન અરજી સાર્થે છાત્રાલયના સક્ષમ
સિાનધકારીશ્રીના સનહ/ નસક્કાવાળ પ્રમાણપત્ર અપલોડ કરવાન રહેિ.ે ( જે પોટય લ પરર્થી
ડાઉનલોડ કરી િકાિે)

(૯) જે નવદ્યાર્થીના નપિા/વાલી સરકારી નોકરી કરિા હોય િેવા નવદ્યાર્થીના વાલીના આવકના
દાખલાની સાર્થે આવક અુંગેન ઇન્કમટે ક્ષ માટે ન ફોમય-૧૬ અપલોડ કરવાન રહેિે િર્થા દરખાસ્િ
સાર્થે રજ કરવાનું રહેિ.ે

(૧૦) િમામ સુંસ્ર્થાઓએ વેબસાઇટ ઉપર, અખબારી યાદીમાું, ઇમેઇલર્થી કે SMSર્થી નવદ્યાર્થીઓને
સૂચના આપી સત્વરે કાયયવાહી કરવાની રહેિ.ે

(૧૧) સુંસ્ર્થાએ દરેક નવધાર્થીને સત્ર િરૂ ર્થવાની િેમજ પૂરૂ ર્થવાની અુંદાનજિ િારીખ આપવાની
રહેિ.ે

(૧૨) જો કોઇ નવદ્યાર્થીને બેંક એકાઉન્ટ ખોલાવાવમાું મશ્કે લી પડે િો િે અુંિગયિ સુંસ્ર્થાએ જરૂરી મદદ
કરી નવઘાર્થીઓના ખાિા ખોલાવવાની કાયયવાહી કરવાની રહેિ.ે

(૧૩) િાળા/ કોલેજો/ યનનવનસયટી/ સુંસ્ર્થાઓએ નવદ્યાર્થીઓને નિષ્યવૃનિના ફોમય ઓનલાઇન


ભરાવવામાું િાળા/ કોલેજો/ યનનવનસયટી/ સુંસ્ર્થા કક્ષાએ જરૂરી િમામ મદદ કરવાની રહેિ.ે

(૧૪) જો કોઇ નવદ્યાર્થીની નિષ્યવૃનિની રકમ કોઇ કારણોસર પરિ કરવાની ર્થાય િો નીચેના બજેટ હેડે
ચલણર્થી જમા કરાવવાની રહેિ.ે
૦૨૫૦- અન્ય સામાનજક સેવાઓ
૧૦૨- અન.જાનિ, અન. જન જાનિ િર્થા અન્ય પછાિવગોન કલ્યાણ.
૮૦૦ અન્ય પ્રાનપ્ત, SCW- (જે યોજના હેઠળ નિષ્યવૃનિ મેળવેલ હોય િેન નામ લખવ)

(૧૫) િાળા/સુંસ્ર્થા દ્રારા જો કોઇ ડમી/ભનિયા નવદ્યાર્થીઓની દરખાસ્િ રજ કરવામાું આવિે િો િે


અુંગેની સુંપૂણય જવાબદારી જે િે િાળા/સુંસ્ર્થાની નક્કી કરી સુંબનધિો દ્રારા િાળા/સુંસ્ર્થા સામે
કડક કાયયવાહી કરવામાું આવિે.

(૧૬) જો કોઇ નવદ્યાર્થીઓને કોઇ કારણસર બ્લેકલીસ્ટ કરવામાું આવેલ હોય િો િેવા નવદ્યાર્થીઓની
અરજી આચાયયશ્રીઓએ નજલ્લા કચેરીઓને મોકલવાની રહેિે નનહ.
(૧૭) ભારિ સરકારશ્રીની પોસ્ટમેટરીક નિષ્યવૃનિ યોજનાની ગાઇડલાઇન મજબ નવદ્યાર્થીની હાજરી
૭૫% હોવી જોઇએ જેર્થી નવદ્યાર્થીની અભ્યાસક્રમ દરમ્યાન હાજરી ૭૫% રહે િે િકે દારી
િાળા/કોલેજ/સુંસ્ર્થાના આચાયય/વડાએ ખાસ રાખવાની રહેિે િેમજ અગાઉના વષયમાું જે
નવદ્યાર્થીની હાજરી ૭૫% હોય િેવા જ નવદ્યાર્થીઓની નિષ્યવૃનિની અરજીઓ નજલ્લા કચેરીએ
મોકલવાની રહેિે.

ઉપરોક્ત િમામ બાબિો ધ્યાને લઇ અન.જાનિના િમામ નવદ્યાર્થીના ફોમય ઓનલાઇન


ભરાવી, એકત્ર કરી, એકી સાર્થે દરખાસ્િ નજલ્લા કચેરીમાું ચકાસણી અર્થે રજ કરવાની રહેિ.ે પરવણી
દરખાસ્િો ઉપર ધ્યાન આપવામાું આવિે નનહ. સમય મયાયદામાું ન આવેલ િર્થા અધરી નવગિોવાળી કે
પરવણી દરખાસ્િો અુંગે સુંપૂણય જવાબદારી જે િે સુંસ્ર્થાની રહેિ.ે

નોુંધ:- ૧. ઉક્ત િમામ નવગિો/માનહિી માગયદિયન પરિી છે આખરી અર્થયધટન સરકારશ્રીના ઠરાવ
મજબ કરવામાું આવિે. સબુંનધિ યોજનાના િમામ ઠરાવો અત્રેની કચેરીની વેબસાઇટ િેમજ
અત્રેની કચેરીએર્થી મળી િકિે. વધમાું આચાયયશ્રીઓને ખાસ નવનુંિી કે નિષ્યવૃનિની કામગીરી
માટે િેઓના કલાકય શ્રી ફાઇલ લઇને નજલ્લા કચેરીએ આવે ત્યારે કલાકય શ્રી જ્યા સધી નિષ્યવૃનિની
P a g e 7 of 8
કામગીરી પરી ન ર્થાય ત્યા સધી નજલ્લા કચેરીને પોિાનો સમય ફાળવે િેવી વ્યવસ્ર્થા કરવામાું
આવે.

૨. કોનવડ-૧૯ મહામારી અુંિગયિ વખિોવખિ સરકારશ્રી દ્રારા આપવામાું આવેલ


સૂચનાઓને ધ્યાનમાું રાખી િમામ કામગીરી કરવાની રહેિ.ે

નબડાણ: ઉપર મજબ

નકલ સનવનય રવાના:-


(૧) નનયામકશ્રી, અન.જાનિ કલ્યાણ, ગ.રા.ગાુંધીનગર િરફ જાણ ર્થવા નવનુંિી સહ
(૨) કલ સનચવશ્રી, ....................................................................................................................
નજ.મહેસાણા
(૩) નજલ્લા નિક્ષણાનધકારીશ્રી, નજ.મહેસાણા િરફ જાણ િર્થા િમામ ઉચ્ચિર માધ્યનમક
િાળાઓને ઉક્ત બાબિે જરૂરી સૂચના આપવા સારૂ.

P a g e 8 of 8
નિયામક, અનુસ ૂચિત જાનત કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાાંધીિગર
Digital Gujarat Portal મારફત Online હોય તેવી પોસ્ટમેટ્રીક નિષ્યવ ૃનિ / સહાય યોજિાઓિી નવગત (વર્ષ:૨૦૨૧-૨૨) (પત્રક-અ)
કુ માર કે
અ. યોજિાનુ ાં િામ આવક મયાષદા સહાયિી નવગત રીમાકષ સ
કન્યા
Post Matric Scholarship for SC કુ માર અિે િૈક્ષચણક ભથ્થુ તથા માન્ય - ધો૧૧-૧૨, કોલેજ કક્ષાિા અભ્યાસક્રમોમાાં મળવાપાત્ર
1 રૂ. ૨.૫૦ લાખ
Students (GOI) (BCK-6.1) કન્યા નિક્ષણફી મળવા પાત્ર - ફ્રીિીપકાર્ષ વગરિા નવદ્યાથીઓએ જ એપ્લાય કરવુ.
- કોલેજ કક્ષાિા અભ્યાસક્રમોમાાં મળવાપાત્ર
- માત્ર ફ્રીિીપકાર્ષ ધરાવતા નવદ્યાથીઓએ જ એપ્લાય કરવુ
Post Matric Scholarship for SC કુ માર અિે િૈક્ષચણક ભથ્થુ તથા માન્ય - વર્ષ:૨૦૨૧-૨૨થી આ યોજિામાાં તમામ નિષ્યવનૃ િ નવદ્યાથીિા ખાતામાાં
1A Students (GOI) (Freeship Card રૂ. ૨.૫૦ લાખ
Students Only) (BCK-6.1) કન્યા નિક્ષણ ફી મળવા પાત્ર જ જમા કરવામાાં આવિે. નવદ્યાથીિા ખાતામાાં નિષ્યવ ૃનિ જમા થયેથી
નવદ્યાથીએ દદિ-૭માાં કોલેજ/સાંસ્થામાાં ભરવા પાત્રફી કોલેજિે ફરજજયાત
ચુકવવાિી રહેિે.
Food Bill Assistance to SC કુ માર અિે ૧૫૦૦/- માનસક સહાય - સાંસ્થા(કોલેજ) સાંલગ્િ છાત્રાલયમાાં રહી અભ્યાસ કરતા નવદ્યાથીઓિે જ
2 રૂ. ૪.૫૦ લાખ
Students (BCK-10) કન્યા (૧૦ માસ માટે) ભોજિબીલ મળવાપાત્ર છે .
Fellowship Scheme for M.Phil, Ph.D. કુ માર અિે ૨૫૦૦૦/- M.Phil - આ યોજિાિો લાભ M.Phil/P.hdમાાં અભ્યાસ કરતા અનુ.જાનતિા
3 રૂ. ૨.૫૦ લાખ
for SC Students (BCK-11) કન્યા ૩૦૦૦૦/- P.hd નવદ્યાથીઓિે મહાનિબાંધ (થીસીસ) રજુ કરવાિી િરતે મળવાપાત્ર થિે.
Instrumental Help to SC ૧૦૦૦૦/- Medical
Students (Medical, Engineering, કુ માર અિે - Medical, Engineering, Diplomaિા પ્રથમ વર્ષમાાં અભ્યાસ કરતા
4 રૂ. ૨.૫૦ લાખ ૫૦૦૦/- Engineering
Diploma Students Only) (BCK- કન્યા અનુ.જાનતિા નવદ્યાથીઓિે જ મળવાપાત્ર છે .
12) ૩૦૦૦/- Diploma
િહેરી નવસ્તાર: રૂ. ૧.૫૦
Scholarship/Stipend to SC Students લાખ કુ માર અિે - ITIમાાં અભ્યાસ કરતા અનુ.જાનતિા નવદ્યાથીઓિે મળવાપાત્ર
5 for ITI/Professional Courses (BCK- ૪૦૦/- માનસક સહાય
13) ગ્રામ્ય નવસ્તાર: રૂ. ૧.૨૦ કન્યા
લાખ
Post Matric Scholarship for SC Girls - ધો:૧૧-૧૨, કોલેજકક્ષાિા અભ્યાસક્રમોમાાં મળવાપાત્ર
Students Only (Having annual Family રૂ. ૨.૫૦ લાખ થી રૂ.૬.૦૦ િૈક્ષચણક ભથ્થુ તથા માન્ય
6 માત્ર કન્યા - ઠરાવિી િરતો મુજબ ૫૦% નુ ધોરણ િકાસ્યા બાદ નિષ્યવનૃ િ
Income Between 2.50 to 6.00 Lac) લાખ સુધી નિક્ષણ ફી મળવા પાત્ર
(State Government Scheme) (BCK-5) મળવાપાત્ર
Post Matric Scholarship for SC Girls
Students Only (Having annual Family માત્ર િૈક્ષચણક ભથ્થુ
6A રૂ. ૬.૦૦ લાખથી વધુ માત્ર કન્યા - ધો:૧૧-૧૨, કોલેજ કક્ષાિા અભ્યાસક્રમોમાાં નિભાવખિષ મળવાપાત્ર
Income More than 6.00 Lac) (State મળવાપાત્ર
Government Scheme) (BCK-5)
- ધો:૧૧ તથા ૧૨ (નવજ્ઞાિ પ્રવાહિા) અનુ.જાનતિા નવદ્યાથીઓિે ખાિગી
Private Tuition Coaching Assistance કુ માર અિે ધો:૧૧માાં રૂ.૧૫૦૦૦/-
7 to SC Students (Science Stream) રૂ. ૪.૫૦ લાખ ટયુિિ કરવા માટે સહાય આપવામાાં આવે છે .
(Std:11-12) (BCK-7) કન્યા ધો:૧૨માાં રૂ.૧૫૦૦૦/-
- ધો:૧૦માાં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇએ
- અનુ.જાનતિા જે નવદ્યાથીએ નિક્ષણ નવભાગિી ટેબલેટ યોજિા હેઠળ
Tablet Assistance to SC Students કુ માર અિે
8 આવક મયાષદા િથી. રૂ. ૧૦૦૦/- સહાય રૂ.૧૦૦૦/- ભરીએ ટેબલેટ મેળવેલ હોય તે નવદ્યાથીિે આ યોજિામાાં હેઠળ
(BCK-353) કન્યા
રૂ.૧૦૦૦/- પરત મળવાપાત્ર છે .
િોંધ: નવદ્યાથીએ ક્રમિાં:૧ તથા ક્રમિાં: ૨ પૈકીિી કોઇપણ ૧ જ યોજિામાાં ઓિલાઇિ ફોમષ ભરવાનુ છે , ઉક્ત તમામ નવગતો માગષદિષિ પુરતી છે આખરી અથષધટિ સરકારશ્રીિા ઠરાવ મુજબ કરવાનુ રહેિે.
(ઉક્ત તમામ યોજિાઓ માત્ર અનુસ ૂચિત જાનતિા નવદ્યાથીઓ/નવદ્યાથીિીઓ માટે જ છે .)

સામાજજક ન્યાય અિે અનધકારીતા નવભાગ, ગાાંધીિગર


નિયામક, અનુસ ૂચિત જાનત કલ્યાણિી કિેરી, ગાાંધીિગર

ઉચ્િતર માધ્યનમક િાળાઓ/ કોલેજો/ યુનિવનસિટીઓ/ ITI/ સાંસ્થાઓ પાસેથી વર્ષ:૨૦૨૧-૨૨િી પોસ્ટમેટ્રીક યોજિાઓિી Online દરખાસ્ત મેળવવા
બાબતનુ તેમજ જજલ્લા કિેરીએ કરવાિી થતી કામગીરીનુ ાં “માસવાર આયોજિ” પત્રક (વર્ષ:૨૦૨૧-૨૨)
િાળા/ કોલેજ/ યુનિવનસિટી/ ITI/ સાંસ્થાઓએ
અ. માસ જજલ્લા કિેરીએ કરવાિી કામગીરી NIC દ્રારા થિાર કામગીરી
કરવાિી કામગીરી
િૈક્ષચણક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઉચ્િતર િાળા/ કોલેજ/ યુનિવનસિટી/ ITI/ સાંસ્થાઓિે વર્ષ જે નવદ્યાથીઓિે ગત વર્ે નિષ્યવ ૃનિ
માધ્યનમક િાળા/ કોલેજ/ યુનિવનસિટી/ ૨૦૨૧-૨૨િો પરીપત્ર તા:૧૧/૧૦/૨૦૨૧ સુધીમાાં મળે લ હોય અિે િાલુ વર્ે રીન્યુઅલ
ITI/ સાંસ્થાઓએ તમામ ફ્રેિ તથા મોકલી આપવો. માટે Eligible થતા હોય તેવા
રીન્યુઅલ નવદ્યાથીઓિી ઓિલાઇિ નવદ્યાથીઓિી અરજીઓ ખાતામાાં
ઓક્ટોબર એપ્લીકેિિ તા:૧૧/૧૦/૨૦૨૧ થી રીન્યુઅલ તરીકે મુકવી.

-૨૦૨૧ ૧૫/૧૧/૨૦૨૧ સુધી કરાવવી.
૧) ઉચ્િતર માધ્યનમક િાળા/ કોલેજ/ જજલ્લા કક્ષાએ ઓિલાઇિ એપ્લીકેિિ
ફોરવર્ષ કરવા બાબતિા તથા બીલોિે
તા:૩૦/૧૦/૨૦૨૧ સુધીમાાં જે અરજીઓ મળે લ યુનિવનસિટી/ ITI/ સાંસ્થાઓ તરફથી જેમ જેમ
હોય તે જજલ્લા કિેરીઓિે ઓિલાઇિ અરજીઓ લગતા ટેકનિકલ પ્રશ્નો ઉદભવે તો તેન ુ
વર્ષ:૨૦૨૧-૨૨િી ઓિલાઇિ એપ્લીકેિિ/દરખાસ્તો
તથા હાર્ષ કોપી સદહતિી દરખાસ્ત મોકલી નિરાકરણ
મળતી જાય તેમ તેમ એપ્લીકેિિ માંજુરીિી કામગીરી
આપવી. કરવી.
જેમ જેમ એપ્લીકેિિ એપ્રુવ થતી જાય તેમ તેમ બીલો
(ઉક્ત તારીખો પહેલા જો સાંસ્થામાાં દરખાસ્તો
બિાવી ટ્રેઝરીમાાં બીલો દાખલ કરવાિી કામગીરી
તૈયાર થઇ જાય તો વહેલા જજલ્લા કિેરીઓએ
રજુ કરવી.) કરવી.

િવેમ્બર િૈક્ષચણક વર્ષ ૨૦૨૧-૨૨ માટે િાળા / કોલેજ/ વર્ષ ૨૦૨૦-૨૧ અિે વર્ષ ૨૦૨૧-૨૨િી ૧૦૦% પોસ્ટ િાળા/ કોલેજ/ યુનિવનસિટી/ ITI/
-૨૦૨૧ યુનિવનસિટી/ ITI/ સાંસ્થાિા બાકી રહેતા તમામ મેટ્રીક નિષ્યવ ૃનિ યોજિાિી એપ્લીકેિિ નિયમોનુસાર સાંસ્થા/ જજલ્લા કક્ષાએ ઓિલાઇિ
ફ્રેિ/રીન્યુઅલ નવદ્યાથીઓિી ઓિલાઇિ માંજુર કરી બીલો બિાવી ટ્રેઝરીમાાં મોકલી આપવા એપ્લીકેિિ િે લગતા તથા બીલોિે

એપ્લીકેિિ કરાવી સાંબનધત જજલ્લા કિેરીિે અિે ૧૦૦% નવદ્યાથીઓિે નિષ્યવ ૃનિનુ ચુકવણુ ાં લગતા ટેકનિકલ પ્રશ્નો ઉદભવે તો તેન ુ
તા:૩૦/૧૧/૨૦૨૧ સુધીમાાં હાર્ષ કોપી સદહતિી તા:૩૦/૧૧/૨૧ સુધીમાાં પ ૂણષ થઇ જાય તે મુજબનુ ાં નિરાકરણ
દરખાસ્તો મોકલવી. આયોજિ કરવુ.

You might also like