You are on page 1of 2

GUJARAT UNIVERSITY

K. S. SCHOOL OF BUSINESS MANAGEMENT


[FIVE YEARS’ FULL-TIME M.B.A./M.Sc.(CA&IT) INTEGRATED DEGREE COURSE ]
Date: 02-12-2020
(૧) MYSYની સ્કૉલરશીપની નોટિસ
a) FYMBA અને FYMSC માિે
કે એસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાાં અભ્યાસ કરતા પહેલા વર્ષના એમિીએ/એમએસસીના વવધ્યાર્થીઓને
મુખ્યમાંત્રી (MYSY) સ્વ યોજનાનો લાભ લેવા માાંગતા હોય તેવા વવધાર્થીઑએ નીચે દર્ાષવેલ દસ્તાવેજો
(Document) કે એસ સ્કૂલના Email ID: kssbmmysy202021@gmail.com પર અપલોડ કરી મોકલવાના રહેર્ે.
 ફોમષ અને ડોકયુમેંટ મોકલવાની ની છે લ્લી તારીખ ૨૪/૧૨/૨૦૨૦ રહેર્ે.
દસ્તાવેજ મોકલવાની યાદી(ડોકયુમેંટ)
૧) આધારકાડષ ની ઝેરોક્ષ - સ્વપ્રમાણિત
૨) ધોરણ 10 તર્થા 12 પાસ ર્થયાની માકષ ર્ીટની ઝેરોક્ષ- સ્વપ્રમાણિત
૩) FY માાં પ્રવેર્ મેળવેલ વવધાર્થીએ એડ્ વમર્ન મેળવ્યાની ઝેરોક્ષ - સ્વપ્રમાણિત
૪) ફી ભયાષની પહોચની ઝેરોક્ષ
૫) ઓરરજનલ સેલ્ફ ડીકલેરેર્ન
૬) વાલીનો આવકનો દાખલો (કલેક્ટર, મામલતદાર અર્થવા ફોમષ ન. ૧૬ રજૂ કરવુ)ાં - સ્વપ્રમાણિત
૭) સાંસ્ર્થાના લેટરહેડ પર આચાયષશ્રીનુ ાં પ્રમાણપત્ર અસલમાાં
૮) વવધાર્થીના િેન્ક ના િચત ખાતાની પાસબ ૂકના પ્રર્થમ પાનાાંની નકલ - સ્વપ્રમાણિત
૯) ઇનકમટેક્સ રરટનષની (નાણાાંરકયા વર્ષ ૨૦૧૯-૨૦)ની સ્વપ્રમાબણત નકલ અર્થવા આવક વેરા ને પાત્ર
ર્થતી નર્થી તે આવક હોવા અંગે નુ ાં સેલ્ફ ડીકલેરેર્ન (ઓટરજિનલ)
b) SY/TY/Fourth અને Fifth Year માિે
કે એસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાાં અભ્યાસ કરતા એમિીએ/એમએસસીના વવધ્યાર્થીઓને મુખ્યમાંત્રી
(MYSY) સ્વાવલાંિી યોજનાનો લાભ લેવા માાંગતા હોય તેમણે MYSYની વેિસાઇટ https://mysy.guj.nic.in/
પર ફોમષ ભરીને નીચે દર્ાષવલ
ે દસ્તાવેજો અપલોડ કરીકરવાના રહેર્ે.
 ફોમષ અને ડોકયુમેંટ મોકલવાની તારીખ ૩૧/૧૨/૨૦૨૦ રહેર્ે જેનુ ાં વેરરરફકેર્ન કોલેજ માર્થી કરવાનુ ાં નર્થી માટે
કોલેજમાાં આવવુ ાં નહીં
દસ્તાવેજ મોકલવાની યાદી(ડોકયુમેંટ)
૧) આધારકાડષ ની ઝેરોક્ષ - સ્વપ્રમાણિત
૨) ધોરણ 10 તર્થા 12 પાસ ર્થયાની માકષ ર્ીટની ઝેરોક્ષ - સ્વપ્રમાણિત
૩) ફી ભયાષની પહોચની ઝેરોક્ષ
૪) ઓરરજનલ સેલ્ફ ડીકલેરેર્ન
૫) વાલીનો આવકનો દાખલો (કલેક્ટર, મામલતદાર અર્થવા ફોમષ ન. ૧૬ રજૂ કરવુ)ાં - સ્વપ્રમાણિત
૬) સાંસ્ર્થાના લેટરહેડ પર આચાયષશ્રી નુ ાં પ્રમાણપત્ર અસલમાાં
૭) વવધાર્થીના િેન્ક ના િચત ખાતાની પાસબ ૂકના પ્રર્થમ પાનાાંની નકલ - સ્વપ્રમાણિત
૮) ઇનકમટેક્સ રરટનષની (નાણાાંરકયા વર્ષ ૨૦૧૯-૨૦)ની સ્વપ્રમાબણત નકલ અર્થવા આવક વેરા ને પાત્ર
ર્થતી નર્થી તે આવક હોવા અંગે નુ ાં સેલ્ફ ડીકલેરેર્ન (ઓટરજિનલ)

ડાયરે ક્ટર
GUJARAT UNIVERSITY
K. S. SCHOOL OF BUSINESS MANAGEMENT
[FIVE YEARS’ FULL-TIME M.B.A./M.Sc.(CA&IT) INTEGRATED DEGREE COURSE ]

(૨) ટિજિિલ સ્કૉલરશીપની નોટિસ


કે એસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાાં પહેલાર્થી પાાંચ વર્ષમાાં અભ્યાસ કરતા એમિીએ/એમએસસીના વવધ્યાર્થીઓએ
SEBC, SC, ST, PH સ્કોલરર્ીપના ભરે લ ફોમષ અને તેની સાર્થે નીચે દર્ાષવેલ ડોકયુમેંન્ટ વવધ્યાર્થીઓએ કે એસ સ્કૂલના
ઈમેલ ksschooldigitalscholarship2021@gmail.com પર અપલોડ કરી મોકલવાના રહેર્ે.

૧) જાવતના દાખલાની ઝેરોક્ષ


૨) પાસ ર્થયાની માકષ ર્ીટની ઝેરોક્ષ
૩) િેન્ક પાસબ ૂકના પહેલા પાનાાંની ઝેરોક્ષ (જે આધારકાડષ સાર્થે બલન્ક કરે લ હોવુ ાં જોઈએ)
૪) આધારકાડષ ની ઝેરોક્ષ
૫) આવકનો દાખલો (કલેક્ટર, મામલતદાર અર્થવા ફોમષ ન. ૧૬ રજૂ કરવુ)ાં
૬) િેન્કની પાસબ ૂક મુજિ પોતાનુ ાં નામ ફોમષમાાં ભરવાનુ ાં રહેર્ે
૭) PH વવધાર્થીઓ એ વસવવલસર્જનનુ ાં સરટિરફકેટ અપલોડ કરવાનુ ાં રહેર્ે
૮) ફી ભયાષની પહોચની ઝેરોક્ષ

1. ઉપરોક્ત વવધ્યાર્થીઓ જે સ્કૉલરશીપમાાં ફોમમ ભરે તેમિે ભરે લ ફોમમની નકલને સેલ્ફ અિૈ સ્િેિ કરી ઈમેલ
કરવાન ાં રહેશે
2. િો ભરે લ ફોમમની નકલ ઈમેલ નહીં કરે તો સ્કૉલરશીપ મળશે નહીં તેની િવાબદારી કોલેિની રહેશે નહીં.
3. દરે ક વવદ્યાર્થીએ એક િ સ્કોલરશીપ મેળવવા માિે અરજી કરવી એટ્લે કે તેિે કોઈ એક િ સ્કૉલરશીપ
મેળવવા માિે અરજી કરવી
4. પહેલાર્થી પાાંચ વર્મ MBA/MSC ના વવધાર્થીઓ વનયમાનસાર િો તેઓ ફી ભરી શકે તેમ હોયતો તેમિે ફી
ભરીને ટરસીપ્િ િોિવા માિે સાંસ્ર્થા ભલામિ કરે છે .

ડાયરે ક્ટર

You might also like