You are on page 1of 2

GUJARAT COMMERCE COLLEGE (Morning)

Ellisbridge, Ahmedabad-6
(Department of Education, Government of Gujarat)
ISO 9001:2008 Certified & Accredited Grade ‘B’ by NAAC
(Tel): 079 26430546 Website: gccabd.co.in

રીવાઈઝડ નોટીસ: New Link for Sem-3 and Sem-5 ABC ID


હાલમા ગુજરાત યુનિવર્સીટીિા િવા આદે શ પ્રમાણે નવદ્યાર્થીઓિા ABC ID યુનિવર્સીટીમા ફરજીયાત જમા

કરાવવાિા છે . માટે શૈક્ષણણક વર્ષ 2023-24માાં ગુજરાત કોમર્સષ કોલેજ (ર્સવાર) ખાતે બી કોમ ર્સેમેસ્ટર-૩ અિે ર્સેમ-

૫ માાંર્થી ર્સેમ-૪ અિે ર્સેમ-૬િી ર્સત્ર ફી ભરિાર તમામ નવદ્યાર્થીઓિે જણાવવાનુ ાં કે િવી નશક્ષણ િીનત -2020

અંતર્ષત દરે ક નવદ્યાર્થીએ પોતાનુ ાં એકેડને મક બેંક ઓફ ક્રેડડટ એકાઉન્ટ (Academic Bank of Credits Account –

ABC ID) બિાવવુાં ફરજીયાત છે . આ બાબતિી ર્ાંભીર િોંધ લેવી.

ર્સત્ર ફી ભરતા પહેલાાં ABC ID બિાવી અિે િીચે આપેલ ણલિંકર્થી ગુર્લ ફોમષ માાં તમામ માડહતી ચોકર્સાઈર્થી

ભરવી જરૂરી છે . ગુર્લ ફોમષમા ભ ૂલ ભરે લી માડહતી યુનિવર્સીટીમા જશે અિે તેિાાં કારણે ર્થતાાં તમામ પ્રશ્નોિી

ર્સાંપ ૂણષ જવાબદારી નવદ્યાર્થીિી રહેશે. ABC ID જમા િ કરિાર નવદ્યાર્થીિા યુનિવનર્સિટી પરીક્ષાિા પડરણામો જાહેર

ર્થઈ શકશે િહીં તેિી ર્સાંપ ૂણષ જવાબદારી નવદ્યાર્થીિી રહેશે. ABC ID બિાવ્યા બાદ ગ ૂર્લ ફોમષ ર્સબનમટ કરશો ત્યારે

આપિે ફોમષ માાં દશાષવેલ E-Mail ID માાં મળે લ ગ ૂર્લ ફોમષ િી નપ્રન્ટ ર્સત્ર ફી ભરતા ર્સમયે જમા કરવાિી ફરજીયાત

છે .

નવદ્યાર્થી એક વખત જ ગુર્લ ફોમષ ર્સબનમટ કરાવી શકશે જેર્થી ર્સાચી મડહનતિી ચકાર્સણી કયાષ બાદ જ ર્સબનમટ

કરવુ.ાં તા. 08/12/2023 પહેલા જેમણે ગ ૂગલ ફોમમ ભરે લ છે તે વવદ્યાર્થીઓ એ પણ ABC ID બનાવ્યા બાદ નીચે

દર્ામવેલ ગ ૂગલ ફોમમ ફરીર્થી ફરજીયાત ભરવાન ું રહેર્ે અને સત્ર ફી ભરતા સમયે તેજ ગ ૂગલ ફોમમ ની વિન્ટ જમા

કરવાની ફરજીયાત છે . તા. 15/12/2023 પછી કોઈપણ માહહતી સ્વીકારવામાું આવર્ે કે બદલી ર્કાર્ે નહહ. ABC

ID માટે િીચેિી બાબતો ખાર્સ ધ્યાિમાાં રાખવી.

1. દરે ક નવદ્યાર્થીનુ ાં આધાર કાડષ તેમજ ધોરણ 12 િી માકષ શીટ મુજબનુ ાં િામ ર્સરખુાં હોવુાં જરૂરી છે .

2. દરે ક નવદ્યાર્થીએ પોતાિા મોબાઈલ િાંબર િે આધાર કાડષ ર્સાર્થે ણલિંક કરવાનુ ાં રહેશે.

3. નવદ્યાર્થીએ ખાર્સ ધ્યાિ રાખવુાં કે પોતે જે મોબાઇલ િાંબર આધાર કાડષ ર્સાર્થે ણલિંક કરવામાાં વાપરે છે તે મોબાઇલ

િાંબર ર્સાત વર્ષ સુધી (ભણતર પ ૂરુાં િ ર્થાય ત્યાાં સુધી) બદલવાિો િર્થી.

4. જો મોબાઈલ િાંબર બદલવામાાં આવશે તો પડરણામ વખતે OTP મળશે િહીં જેર્થી દરે ક ર્સેમેસ્ટરિા પડરણામ

મેળવવામાાં તકલીફ રહેશે. જે ખાર્સ િોંધવુ.ાં

5. નવદ્યાર્થીિા માતા કે નપતાનુ ાં કાયમી ઈમેલ આઈડી, માતા કે નપતાિો મોબાઈલ િાંબર, પોતાિાાં એિરોલ્મેન્ટ

િાંબર અિે જાનતનુ ાં પ્રમાણ પત્ર વર્ેરે અપડેટેડ આધારો જરૂરી છે .

6. ABC ID બિાવવા માટેિા નવડડયો YouTube પર છે .


GUJARAT COMMERCE COLLEGE (Morning)
Ellisbridge, Ahmedabad-6
(Department of Education, Government of Gujarat)
ISO 9001:2008 Certified & Accredited Grade ‘B’ by NAAC
(Tel): 079 26430546 Website: gccabd.co.in

સે મ-૫ ગ ૂગલ ફોમમ ની લલન્ક:

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeuwPGBwnmCCVhjuGqInu5qy3udYIs02YR98oUIGk
k33vc_Bw/viewform?usp=pp_url

સે મ-૩ ગ ૂગલ ફોમમ ની લલન્ક:

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfmQBSrz2I42Kr5RyOUt5eRNGqcGYHnspkDIELCe4f
DrguEPA/viewform?usp=pp_url

ર્સેમ ૩ કનમટી અધ્યક્ષ આચાયાષ

ર્સેમ ૫ કનમટી અધ્યક્ષ

You might also like