You are on page 1of 4

ુ રાત મા યિમક અને ઉ ચતર મા યિમક િશ ણ બોડ, ગાંધીનગર


GUJCET-2023 માટ Online SBI EPay મારફતે પેમે ટ કરવા માટ ુ નાઓ

1) GUJCET-2023 માટે રજી ટ્રે શન કયાર્ બાદ ઓનલાઇન અરજી કરવા માટે લોગીન કરવુ.ં
2) ઉપર દશાર્ વેલ મેન ુ માંથી Payment પર ક્લીક કરવુ.ં
3) યારબાદ GUJCET-2023 ની િનયત ફી .૩૫૦ ભરવા માટે “Pay Now” બટન પર ક્લીક કરવુ.ં
4) SBI EPay System મારફતે ફી ભરવા માટે નીચે મુજબના ચાર પૈકી કોઈ પણ િવક પનો ઉપયોગ
કરી શકાશે.
ખાસ ન ધ:- ફ ંુ ુ વ ંુ કયા બાદ Apply પર કલીક કર ને આવેદનપ (Application Form)

ફર યાત પણે ભર દ .ંુ આવેદનપ ભરલ નહ હોય તેવા ક સામાં પર ા આપી શકાશે નહ .
 Debit Card થી પેમે ટ કરવા માટ:
Debit card થી પેમે ટ કરવા માટે “Debit/Credit Card” પર ક્લીક કરવુ ં અને જ રી માિહતી ભરી પેમે ટ
કરવુ.ં Debit Card મારફતે પેમે ટ કરવાથી કોઇ અલગથી વધારાનો ચા લાગશે નહી.

 Credit Card થી પેમે ટ કરવા માટ:


Credit Card થી પેમે ટ કરવા માટે “Debit/Credit Card” પર ક્લીક કરવુ ં અને જ રી માિહતી ભરી પેમે ટ
કરવુ.ં Credit Card થી પેમે ટ કરવા પર વધારાના .૪.૫૪ ટલો ચા લાગશે. આમ કુલ .૩૫૪.૫૪
ચુકવવાના રહેશે.

1
 Internet Banking થી ુ વવા માટ:

Internet Banking થી ચુકવણુ ં કરવા માટે “Internet Banking” પર ક્લીક કરવુ.ં નીચે દશાર્ વેલ લી ટમાંથી
બેંક િસલેકટ કરવી અને જ રી માિહતી ભરી ચુકવણુ ં કરવુ.ં
a) SBI Bank ના Internet banking મારફતે ચુકવણુ ં કરવાથી .૫.૯૦ ટલો વધારાનો ચા
લાગશે. આમ કુલ .૩૫૫.૯૦ ચુકવવાના રહેશ.ે

b) અ ય બેંકના Internet Banking મારફતે ચુકવણુ ં કરવાથી .૯.૪૪ ટલો વધારાનો ચા


લાગશે ચુકવવાનો રહેશ.ે આમ કુલ .૩૫૯.૪૪ ચુકવવાના રહેશ.ે

*ઉપરોકત કોઇપણ િવક પથી ફ ન ભર શકતા હોય તેવા ઉમેદવારો SBI Branch Payment
Option મારફતે ફ ભર શકશે.

 SBI Bank માં Offline Payment કરવા માટ:-


a) નીચે દશાર્ યા મુજબ “SBI Branch Payment” પર ક્લીક કરી નામ, મોબાઇલ
નંબર અને Email ID ની િવગત ભરી Pay Now પર િક્લક કરવાથી Offline
Payment કરવા માટે ન ુ ં ચલણ (કેશ મેમો) લીપ જનરે ટ થશે. (કેશ મેમોની
રકમ આપે ચુકવવાની થતી રકમ સાથે ચકાસી લેવી.)
b) લીપ SBI ( ટેટ બેંક ઓફ ઇિ ડયા)ની કોઈ પણ બ્રાંચ પરથી ભરી શકાશે.
c) SBI ારા ચલણ ભરવાનો ચલણદીઠ .૬૦ (GST સાથે) ચા ારા લેવામાં આવશે.
d) ચલણ જનરે ટ કયાર્ની તારીખના ૭ િદવસ સુધી જ ભરી શકાય છે .

2
e) GUJCET-2023 ના આવેદનપત્ર ભરવાની અંિતમ તારીખના ૩ િદવસ પહેલા સુધી બેંકમાં
ચલણ ભરી દે વાનુ ં રહેશ.ે થી સમયસર આવેદનપત્ર ભરી શકાય.
f) ચલણ ભયાર્ના ૪૮ કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે. SBI Branch માં ફી ના નાણાં ભયાર્
બાદ ૪૮ કલાક સુધી રાહ જોવી. યાર બાદ અરજી કરવા માટે ન ુ ં Option આપોઆપ દે ખાશે.
g) Bank Copy બેંકને આપવાની રહેશે અને Customer Copy ઉમેદવારે સાચવી રાખવાની રહેશ.ે

3
5) પેમે ટ Successfully પ ૂણર્ થયુ ં હશે તો નીચે મુજબ Successful ની Receipt દે ખાશે અને Application
કરવા માટેન ુ ં Option આપોઆપ દે ખાશે. Payment થયા વગર અરજી(Application) કરી શકાશે નહી.

6) પેમે ટ પ ૂણર્ નહી થયું હોય તો “Transaction Failed“ માટે નીચે મુજબની Receipt દે ખાશે. યારબાદ
પેમે ટ કરવા ફરીથી Payment પર ક્લીક કરી Payment ની પ્રિક્રયા પ ૂણર્ કરવાની રહેશ.ે

7) આવેદનપત્ર ભરવા સંબધ


ં ી કોઇપણ મુ કેલી માટે Tollfree Helpline Number-
18002335500 પર ચાલુ િદવસોમાં કચેરી સમય દર યાન ફોન કરી શકાશે.

You might also like