You are on page 1of 2

ુ રાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર


હરાત માંક:- ૧૦/૨૦૨૧-૨૨ ામ પંચાયત સે ટર (તલાટ કમ મં ી)
ઉમેદવારો માટની અગ યની ુ ના

હરાત માંક-૧૦/૨૦૨૧-૨૨ ામ પંચાયત સે ટર (તલાટ કમ મં ી) ની સીધી ભરતીની
હરાત અ વયે ુ લ-૧૭,૧૦,૩૬૮ ઉમેદવારો ન ધાયેલ છે . ઉ૫રોકત હરાત અ વયેની પઘા મક
૫ર ા તા.૦૭.૦૫.ર૦ર૩ ના રોજ મંડળ વારા યો નાર છે .
૨/- ુ
અ ભવે જણાયેલ છે ક, પર ામાં ઓનલાઇન ઉમેદવાર ન ધાવતા ઉમેદવારો પૈક ઘણા
ઉમેદવારો પર ા પર વે ગંભીર હોતા નથી, તેમજ પર ામાં પણ હાજર રહતા નથી. તા.૯/૪/૨૦૨૩ના
રોજ યો યેલ ુ નીયર કલાક (વહ વટ/ હસાબ) ની પધા મક પર ા માટ પણ ન ધાયેલ ૯,૫૩,૭૨૩
ઉમેદવારો સામે મા ૩,૯૧,૭૩૬ (૪૧%) ઉમેદવારો હાજર રહલ છે . આમ ઉમેદવારોની ગે રહાજર ંુ
માણ ઘ ંુ મો ુ રહલ છે .
૩/- પધા મક પર ાના આયોજન માટ ન ધાયેલ ઉમેદવારોની સં યાને યાને લઇને આયોજન
કર ુ પડ ુ હોય તે માટ ૂબ િવશાળ માણમાં યવ થાઓ કરવાની થાય છે . માં પર ા ક ો,
વગખંડો, ઇ વી લેટર, ુ રવાઇઝર, ક
પ િનયામક િવગે ર તેમજ પોલીસ ટાફ પણ મોટા માણમાં
રોકાયેલ રહ છે . પર ામાં ગે રહાજર રહતા ઉમેદવારોની મોટ સં યાને કારણે તે માણમાં કરવામાં
આવેલ તમામ યવ થાઓનો બીનજ ર ખચ પણ થાય છે . નો બોજો તે તો હરજનતા ઉપર જ
આવે છે .
૪/- આથી ઉમેદવારો પર ા આપવા ઇ છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી ણ થઇ
ય અને તેમના માટની ૫ર ા યવ થા કરવાની ન થાય તો બાક રહતા ઉમેદવારો માટની ૫ર ા
યવ થા વઘાર સાર ર તે કર શકાય. નો લાભ છે વટ ઉમેદવારોને જ મળ શક.
૫/- અ કુ ઉમેદવારો પોતાની પસનલ ડ ટઇલમાં થોડો ઘણો ફરફાર કર ને એક કરતાં વધાર
ઓનલાઇન અર ઓ પણ કરતાં હોય છે . થી આવા ઉમેદવારોની એક િસવાયની બી અર ઓ
‘‘રદ’’ કરવી જ ર છે .
૬/- આમ ઉપરો ત તમામ બાબતો યાને લઈ હરાત માંક:-૧૦/૨૦૨૧-૨૨ ામ પંચાયત
સે ટર (તલાટ કમ મં ી) માટ ન ધાયેલ ઉમેદવારો પાસેથી ''પર ા આપવા માટની સંમિત''
મેળવવા ંુ મંડળ ારા ન કરવામાં આવેલ છે અને આ ગે ની સંમિત ગે ંુ ફોમ OJAS વેબસાઇટ
https://ojas.gujarat.gov.in ઉપર ઉપલ ધ કરવામાં આવેલ છે . માટ ઉમેદવાર OJAS વેબસાઇટ
ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD સેકશનમાં ‘‘ હરાત માંક:-૧૦/૨૦૨૧-૨૨ ામ
પંચાયત સે ટર (તલાટ કમ મં ી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યો નાર પધા મક પર ા આપવા
માટ ંુ સંમિત ફોમ ભરવા અ હ કલીક કરો’’. ઉપર કલીક કર લોગીન કરવા ંુ રહશે. ઉમેદવાર ઓજસ
વેબસાઇટ ઉપર ઉમેદવાર પોતાના ક ફમશન નંબર અને જ મ તાર ખથી લોગીન કર ને હરાત
માંક:-૧૦/૨૦૨૧-૨૨ ામ પંચાયત સે ટર (તલાટ કમ મં ી)ની પર ા આપવા માટની પોતાની
સંમિત ગે ંુ ફોમ તા. ૧૩.૦૪.ર૦ર૩ ના રોજ બપોર ૧૬.૦૦ કલાકથી તા.ર૦.૦૪.ર૦ર૩ ના રોજ
સવાર ૧૧.૦૦ કલાક દર યાન ભરવા ંુ રહશે. છે લી તાર ખ : ર૦.૦૪.ર૦ર૩ ના રોજ સવાર ૧૧.૦૦
કલાક બાદ કોઇ૫ણ ઉમેદવાર ૫ર ા આ૫વા ંુ સંમિત ફોમ ભર શકશે ન હ.

Page 1 of 2
૭/- ઉમેદવારો હરાત માંક:-૧૦/૨૦૨૧-૨૨ ામ પંચાયત સે ટર (તલાટ કમ મં ી) ની ''૫ર ા
આ૫વા માટ ંુ સંમિત ફોમ'' OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ૫ર ઓનલાઇન સબમીટ કરશે
યાર તે ૫ર ાના કોલલેટર ડાઉનલોડ કરવા માટનો કોડ જનરટ થશે અને સંમિત ફોમ સબમીટ કયા
બદલ રસીદ જનરટ થશે, ની ઉમેદવાર િ ટ કાઢ ને પોતાની પાસે રાખવાની રહશે.
૮/- કોલલેટર ડાઉનલોડ કરવા માટનો કોડ ઉમેદવાર સાચવી રાખવાનો રહશે. કોડ િવના ઉમેદવાર
૫ર ામાં વેશ માટનો કોલલેટર ડાઉનલોડ કર શકશે નહ , ની ઉમેદવારોને ખાસ ન ઘ લેવી.
૯/- ઉમેદવારો િનયત સમયમાં આ સંમિત ફોમ નહ ભર તેવા ઉમેદવારોની હરાત માંક:-
૧૦/૨૦૨૧-૨૨ ામ પંચાયત સે ટર (તલાટ કમ મં ી)ની હરાત અ વયે કરલી ઓનલાઇન
અર ઓ આપોઆપ રદ થશે. અને આવા ઉમેદવારો હરાત માંક:-૧૦/૨૦૨૧-૨૨ ામ પંચાયત
સે ટર (તલાટ કમ મં ી)ની તા.૦૭.૦૫.ર૦ર૩ ના રોજ યો નાર પધા મક પર ા માટના પોતાના
કોલ લેટર પણ ડાઉનલોડ કર શકશે નહ . અને પર ામાં બેસી શકશે નહ અને આ ગે ની કોઇપણ
ર ુ આતો પાછળથી મંડળ વારા ા રાખવામાં આવશે ન હ.
૧૦/- એક ઉમેદવાર પોતે એક જ સંમિત ફોમ ભર શકશે. જો કોઈ ઉમેદવાર હરાત માંક:-
૧૦/૨૦૨૧-૨૨ ામ પંચાયત સે ટર (તલાટ કમ મં ી) અ વયે બે ઓનલાઇન અર કરલ હશે અને
બે ક ફમશન નંબર મેળવેલ હોય તો પણ તેવા ઉમેદવાર કોઈપણ એક ક ફમશન નંબર ઉપરથી ઉપર
ુ બ ંુ એક જ સંમિત ફોમ ભરવા ંુ રહશે.

૧૧/- હરાત માંક:-૧૦/૨૦૨૧-૨૨ ામ પંચાયત સે ટર (તલાટ કમ મં ી)
અ વયે જો કોઈ ઉમેદવાર ારા અલગ અલગ ક ફમશન નંબરના અલગ અલગ સંમિત ફોમ ઉમેદવાર
વારા ભરલ હોવા ંુ જણાઇ આવશે તો તેવા ઉમેદવારને ુ રાત રા યની તમામ ભરતી સં થાઓની

પધા મક પર ાઓ માટ ગે રલાયક ઠરવવાની કાયવાહ કરવામાં આવશે.
૧૨/- હરાત માંક:-૧૦/૨૦૨૧-૨૨ ામ પંચાયત સે ટર (તલાટ કમ મં ી) માટ ન ધાયેલ
ઉમેદવારો પાસેથી ''પર ા આપવા માટની સંમિત'' ગે ંુ ફોમ OJAS વેબસાઇટ
https://ojas.gujarat.gov.in ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD સેકશનમાં ‘‘ હરાત
માંક:-૧૦/૨૦૨૧-૨૨ ામ પંચાયત સે ટર (તલાટ કમ મં ી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ
યો નાર પધા મક પર ા આપવા માટ ંુ સંમિત ફોમ ભરવા અ હ કલીક કરો’’. ઉપર કલીક કર
લોગીન કરવા ંુ રહશે. સંમિત ગે ંુ ફોમ તા. ૧૩.૦૪.ર૦ર૩ ના રોજ બપોર ૧૬.૦૦ કલાકથી ભર
શકાશે. સંમિત ફોમ ભરવાની છે લી તાર ખ : ર૦.૦૪.ર૦ર૩ ના રોજ સવાર ૧૧.૦૦ કલાક રહશે.
યારબાદ કોઇ૫ણ ઉમેદવાર ૫ર ા આ૫વા ંુ સંમિત ફોમ ભર શકશે ન હ.
૧૩/- હરાત માંક:-૧૦/૨૦૨૧-૨૨ ામ પંચાયત સે ટર (તલાટ કમ મં ી) ની તા.૦૭.૦૫.ર૦ર૩
ના રોજ યો નાર પર ા આપવા માટના સંમિત ફોમ મા ઓનલાઇન OJAS વેબસાઇટ
https://ojas.gujarat.gov.in ઉપર જ ભર શકાશે. અ ય કોઇ મા યમથી સંમિત ફોમ મંડળ વારા
વીકારવામાં આવશે ન હ.

ુ ાર’’
‘‘ મંડળના આદશા સ
તા.૧૩/૦૪/૨૦૨૩ સ ચવ

Page 2 of 2

You might also like