You are on page 1of 12

અમદાવાદ િુ નિસપલ કોપ રશન

મહાનગર સેવા સદન


હરખબર માંક : ૦૫ /૨૦૨૩-૨૪

અમદાવાદ િુ નિસપલ કોપ રશનના લાઈટ, એસ.ટ .પી., વો.ઓ.ઈ.એ ડ એમ., ુ ધે"ર વોટર

વ#સ$ ખાતા માટ નીચે જણાવેલ જ*યા ભરવા માટ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી

તા:૨૩/૦૫/૨૦૨૩ના રોજ સાંજના ૦૫:૩૦ કલાક 6ુધીમાં મળે તે ર તે ફ#ત ઓનલાઇન અર:ઓ

મંગાવવામાં આવે છે .

જ*યા>ુ ં નામ એડ શનલ ચીફ એ :નીયર

જ*યાની સં?યા ૦૧- Bબનઅનામત

 કોઇ પણ મા ય િુ નવસDટ નો બી.ઇ. ઇલેકE કલ અને/અથવા મીકનીકલની ડ Fી.

લાયકાત  ઇલેકE કલ અને મીકનીકલ કામોમાં ઓછામાં ઓછો પંદર વષ$નો અ>ુભવ H પૈક

સાત વષ$નો અ>ુભવ િુ ન. એ :નીયરJગનો અથવા નામાંક ત સંKથાનો અ>ુભવ

લેવલ – ૧૩ પે મેE #સ M. ૧૧૮૫૦૦-૨૧૪૧૦૦ (છQા પગારપંચ Rુજબ ૩૭૪૦૦-


પગારધોરણ
૬૭૦૦૦ Fેડ પે ૮૭૦૦ પીબી-૪) બેઝીક + િનયમ Rુજબ મળ શકતાં અ ય ભXથાં.

વયમયા$દા Yમર ૪૫ વષ$થી વZુ નહJ િસવાય ક અ. .ુ કો.માં ફરજ બ\વતા હોય.

ુ નાઓ :-
-: ઉપરો&ત જ)યા માટ ઓનલાઇન અર. કરતી વખતે ઉમેદવાર 0યાને લેવાની અગ1યની 2ચ

1. Kટ. કિમ]ટ ઠરાવ _માંક: ૬૭૦ તા.૨૦/૦૯/૨૦૧૮ અ>ુસાર Bબન અનામત વગ$ના (]દaયાંગજન વગ$

િસવાયના) ઉમેદવારોએ અર:દ ઠ M. ૧૧૨/- (bક Mિપયા એકસો બાર c ૂરા) ઓનલાઈન

તા:૨૮/૦૫/૨૦૨૩ 6ુધીમાં ભરવાના રહશે.

2. ઉમેદવાર ઓનલાઇન અર: ફોમ$માં ભરલ િવગતો સમF ભરતી e]_યા માટ આખર ગણવામાં

આવશે અને તેના cુરાવા અમદાવાદ િુ નિસપલ કોપ રશન માંગે fયાર અસલમાં (eમાBણત નકલો

સ]હત) રgૂ કરવાના રહશે. ચકાસણી દર યાન ઓનલાઇન અર: ફોમ$માં ભરલ િવગતો તથા

cુરાવામાં ફરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવાર રhબાતલ ગણવામાં આવશે.

3. ઉમેદવાર ઓનલાઇન અર: ફોમ$માં H પાસપોટ$ સાઇઝનો ફોટોFાફ Upload કરલ હોય, તે

ફોટોFાફની વZુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહશે અને ભરતી e]_યા (લેBખત પર oા /

ઇ ટરa ુ / િવગેર) સમયે તેવો જ ફોટોFાફ રgૂ કરવાનો રહશે.

4. કોઇપણ ઉમેદવાર એક જ જ*યા માટ એક કરતાં વZુ અર: કરશે તો તેઓની અર: / અર:ઓ રh

કરવા bગે િનણ$ય કરવાની સpા અમદાવાદ િુ નિસપલ કોપ રશનની રહશે.

5. Yમર, લાયકાત અને અ>ુભવ ઓનલાઇન અર: Kવીકારવાની છે qલી તાર ખના રોજની ગણવામાં

આવશે.

6. ે હોય તો તે> ુ ં સમકo ટકામાં મા ય


માક$ શીટ, ડ Fી સટrફ કટમાં Fેડ દશા$વલ િુ નવસDટ >ુ ં ક વઝ$ન

કોsટક રgૂ કરવા>ુ ં રહશે.


7. \હરાતમાં માં*યા Rુજબની શૈoBણક લાયકાત / ડ Fી મેળaયા બાદનો જ અ>ુભવ મા ય ગણવામાં

આવશે. તે પહલાનો અ>ુભવ કોઇપણ સંજોગોમાં મા ય ગણાશે ન]હ. અસલ eમાણપtોની ચકાસણી

સમયે ઉમેદવાર અર:માં H અ>ુભવ દશા$વલ


ે હોય તેના સમથ$નમાં અ>ુભવનો સમયગાળો (]દવસ,

માસ, વષ$) તથા બ\વેલ ફરજોનો eકાર/ મેળવેલ અ>ુભવની િવગતો સહ ત મા ય સંKથા>ુ ં ઇ વડ$

/ આઉટવડ$ નંબર તથા તાર ખ સાથે> ુ ં જ eમાણપt રgૂ કરવા>ુ ં રહશે. માt ઓફર લેટર ક

એપોઇ ટમે ટ લેટર અ>ુભવના cુરાવા તર ક અમા ય ગણાશે પરં u ુ જો તેની સાથે વખતોવખત

ુ મ, પગાર સંબિં ધત cુરાવા ક અ ય આધારx ૂત ગણી


સંKથા vારા અપાયેલ ઇ\ફા ક eમોશનના wક

શકાય તેવા cુરાવા રgૂ કયyથી, તેની c ૂરતી ચકાસણી કયા$ બાદ યો*ય જણાયેથી આવો અ>ુભવ

મા ય ગણવામાં આવશે.

8. અ. .ુ કો.માં ફરજ બ\વતા કમ$ચાર એ અસલ eમાણપtોની ચકાસણી સમયે છે qલા માસની

પગારKલીપ રgૂ કરવાની રહશે. આ ઉપરાંત જો એક કરતાં વZુ હોhા ઉપર ફરજ બ\વેલ હોય તો

eમોશન ક િસલે#શનના wક
ુ મની નકલ અવzયપણે રgૂ કરવાની રહશે.

9. R ૂળ {ુજરાતના હોય તેવા અનામત \િતના ઉમેદવાર અનામત જ*યા ઉપર ક Bબનઅનામત જ*યા

ઉપર અર: કરવાની છે ક કમ ? તે ઓનલાઇન અર: ફોમ$માં Kપsટ જણાવવા>ુ ં રહશે અને R ૂળ

{ુજરાતના અનામત \િતના ઉમેદવારો Bબનઅનામત જ*યા ઉપર અર: કરશે તો આવા

ઉમેદવારોને Bબનઅનામત જ*યા ઉપર ઉમેદવારોને લા{ુ પડતા ધારા-ધોરણો લા{ુ પડશે.

10. રોKટર અBભeાય Rુજબ જણાવેલ અનામત \િતના ઉમેદવાર તેની \િત bગે> ુ ં (અ>ુ. \િત, અ>ુ

જનજિત, સા.શૈ.પ.વ તથા આિથ}ક ર તે નબળા વગ$ (EWS/આ.ન.વ.) {ુજરાત સરકાર•ી vારા ન‚

કરાયેલ નR ૂના Rુજબ>ુ ં સરકાર•ીના સoમ અિધકાર vારા આપવામાં આવેલ eમાણપt રgુ

કરવા>ુ ં રહશે. સદર eમાણપt _માંક અને તાર ખ ઓનલાઈન અર:માં અવzયપણે દશા$વવાના

રહશે.

11. રોKટર અBભeાય Rુજબ જણાવેલ અનામત \િતના ઉમેદવાર R ૂળ {ુજરાતના હોય તેવા અ>ુ6Bુ ચત

\િત, અ>ુ6Bુ ચત જન\િત, સામા:ક શૈoBણક પછાત વગ$ તથા આિથ}ક ર તે નબળા વગ$

(EWS//આ.ન.વ.)ના ઉમેદવારોના ]કKસામાં ઉપલી વયમયા$દામાં પાંચ (૫) વષ$ની ƒટછાટ

આપવામાં આવશે. {ુજરાત રા„ય િસવાયના અ ય રા„ય vારા ઇK ુ કરલ ઉપરો#ત \િતના સટr.ને

આધાર અનામત bગેનો કોઇ પણ લાભ મળવાપાt રહશે નહ .

12. િનયમા>ુસાર મ]હલા ઉમેદવારોને ઉપલી વયમયા$દામાં પાંચ (૫) વષ$ની ƒટછાટ આપવામાં આવશે.

13. મ]હલા ઉમેદવાર જો તેમના િપતાને બદલે પિતના નામે અર: કરવા માંગતા હોય તો તેમણે લ*ન

ર:KEશનની નકલ અસલ eમાણપtોની ચકાસણી સમયે ફર:યાતપણે રgૂ કરવાની રહશે.

14. ]દaયાંગજન ઉમેદવારો માટ:

 ]દaયાંગજન ઉમેદવારોની અનામત રાખેલ જ*યાઓ સામે પસંદગી પામેલ ઉમેદવારને H તે

કટગર (જનરલ, આ.ન.વ., સા.શૈ.પ.વગ$, અ>ુ.\િત, અ>ુ.જન\િત) ના ઉમેદવારો સામે સરભર

કરવામાં આવશે.

 ઉમેદવાર ૪૦% ક તેથી વZુ શાર ર ક અશ#તતા (]દaયાંગ) ધરાવતા હોવા>ુ ં િસિવલ સ†ન>ુ ં

સટrફ કટ રgુ કરલ હશે તો જ તેવા ઉમેદવારને ]દaયાંગજન ઉમેદવાર તર ક ઉપલી

વયમયા$દામાં અને અનામતનો લાભ મળવાપાt થશે


 િનયમા>ુસાર ]દaયાંગજન ઉમેદવારોને ઉપલી વયમયા$દામાં દસ(૧૦) વષ$ની ƒટછાટ આપવામાં

આવશે.

15. રોKટર અBભeાય Rુજબ દરક કટગર ના ઉમેદવારો માટ ઉપલી વયમયા$દા મળવાપાt તમામ

eકારની ƒટછાટ સાથે કોઇપણ સંજોગોમાં અર: Kવીકારવાની છે qલી તાર ખે ૪૫ વષ$થી વZુ હોવી

જોઇએ નહ , િસવાય ક અ. .ુ કો.ની નોકર માં હોય.

16. ઉમેદવાર ઓનલાઇન અર:માં H \િત (કટગર ) દશા$વેલ હશે તેમાં પાછળથી કટગર બદલવાની

રgૂઆત Fા‡ રાખવામાં આવશે નહ .

17. ઉમેદવાર ઓનલાઇન અર: ફોમ$માં યો*ય Kથાને પોતાનો મોબાઇલ નંબર લખવો અિનવાય$ છે , H

ઉપર ભિવsયમાં ભરતી bગે સંદશ આપી શકાય. યો*ય મોબાઇલ નંબર લખેલ ન હોય તેવા

ઉમેદવારને સંદશ ન પહˆચે તે bગે અમદાવાદ િુ નિસપલ કોપ રશનની કોઇ જવાબદાર રહશે

નહ .

18. સદરwુ જ*યાની ભરતી e]_યા bગે ઉમેદવારોને કોઇ જ લેBખત પtaયવહાર કરવામાં આવશે નહ .

Hની નˆધ લેવી. ઉમેદવારોએ આ જ*યાની આગળની ભરતી e]_યા bગેની \ણકાર માટ

અ. .ુ કો.ની વેબસાઇટ www.ahmedabadcity.gov.in જોતા રહવા િવનંિત છે .

19. ઉમેદવારોએ લેBખત પર oા / ઇ ટરa ુ માટ Kવખચy આવવા>ુ ં રહશે.

20. પસંદગીની e_ યાના અિધકારો સoમ સpા vારા ન‚ કરલ અમદાવાદ િુ નિસપલ કોપ રશનની

Kટાફ િસલે#શન કિમ]ટ/ િુ નિસપલ કિમશનર•ી પાસે અબાિધત રહશે અને આ કિમ]ટ/ િુ નિસપલ

કિમશનર•ીનો િનણ$ય આખર ગણાશે.

21. પસંદગી પામેલ ઉમેદવારની િનમ‰ુકં સpાધાર ઠરાવે તે શરતોને આિધન રહશે.

22. ઉમેદવાર ઓનલાઇન અર:માં કોઇપણ િવગત ખોટ દશા$વેલ હશે અથવા ભરતી e]_યાના કોઇપણ

તબ‚ે ખોટ માŠ ૂમ પડશે તો તેમની અર: H તે તબ‚ે રh કરવામાં આવશે તથા તેણે

લાયક ધોરણ (Passing Standard) મેળવેલ હશે તો પણ તેમની ઉમેદવાર રh ગણાશે. તેમજ

ભિવsયમાં પણ ઉમેદવાર િનમ‰ુકં સમયે રgૂ કરલ જ મતાર ખ, શૈoBણક લાયકાત, વય, \િત,

અ>ુભવ અને અ ય cુરાવા ખોટા માŠ ૂમ પડશે ક શંકાKપદ જણાશે તો તેની સામે યો*ય કાયદસરની

કાય$વાહ કરવામાં આવશે તેમજ આવા ઉમેદવારની પસંદગીથી િનમ‰ુકં થયેલ હશે તો કોઇપણ

તબ‚ે િનમ‰ુકં રh કરવામાં આવશે.

23. સીધી ક આડકતર ર તે Kટાફ િસલે#શન કિમ]ટના સ’યો ઉપર લાવવામાં આવેલ દબાણ ઉમેદવારની

ગેરલાયકાતમાં પ]રણમશે.

24. આપેલ \હરખબર કોઇપણ કારણોસર રh કરવાની ક તેમાં ફરફાર કરવાની આવzયકતા ઉભી થશે

તો તેવા સંજોગોમાં તેમ કરવાનો અમદાવાદ િુ નિસપલ કોપ રશનનો સંc ૂણ$ હ‚ / અિધકાર રહશે

અને અમદાવાદ િુ નિસપલ કોપ રશન આ માટ કારણો આપવા બંધાયેલ રહશે નહ .

25. સદર ખાલી પડલ જ*યાઓની ભરતી e_ યા H તે સમયના રોKટર િનયમને આધીન કરવામાં

આવશે.
26. \હરખબરમાં આવેલ અર:ઓની સં?યાને “યાને લઇ, તમામ ઉમેદવારોને આગળની ભરતી e]_યા

માટ િવચારણામાં લેવા ક મેર ટના આધાર શોટ$ લીKટ કર આગળની ભરતી e_ યા / લેBખત પર oા

/ ઓનલાઇન પર oા માટ િવચારણામાં લેવા તે bગે માન. િુ નિસપલ કિમશનર•ીનો િનણ$ય

bિતમ ગણાશે. વZુમાં, લેBખત પર oા લેવાના સંજોગોમાં લેવાની થતી સંભિવત લેBખત /

ઓનલાઇન પર oા ?યાતનામ સંKથા મારફતે જMર જણાયે એક કરતાં વZુ સેશનમાં / gુદા gુદા

e”પtો bતગ$ત િવBભ• e”ોના સેટ મારફતે યોજવામાં આવશે. H બાબતે ઉમેદવારો કોઇ તકરાર

કર શકશે નહ .

27. \હરખબરમાં આવેલ અર:ઓની સં?યાને “યાને લઇ, આગળની ભરતી e]_યા માટ ઉમેદવારોને

મા ય ગણવા bગે નીતી ન‚ કરવા િુ ન. કિમશનર•ીનો િનણ$ય આખર ગણાશે.

તા:૦૩/૦૫/૨૦૨૩ સહ /-
િુ નિસપલ કિમશનર
-: ઓનલાઇન અર. ફ5 તથા તેની રસીદ 7ગેની 2 ૂચનાઓ :-
 9બન અનામત વગ:ના ઉમેદવારો માટ :

 ઓનલાઈન અર: કરતી વખતે ફ#ત Bબન અનામત વગ$ના (]દaયાંગજન વગ$ િસવાયના) તમામ

ઉમેદવારોએ અર: ફ M. ૧૧૨/- ભરવાની રહશે.

 સૌ eથમ ઉમેદવાર www.ahmedabadcity.gov.in પર જઈ Recruitment link પર જઈ, H તે જ*યા સામે

દશા$વેલ Apply Online પર કલીક કર , તમામ િવગતો ભર , અર: સબમીટ કરવાની રહશે. fયાર બાદ

ઓનલાઈન અર:માં દશા$વેલ મોબાઈલ નંબર પર SMS આવશે. Hમાં ઉમેદવારનો એ—લીકશન નંબર

દશા$વેલ હશે.

 fયાર બાદ ઉમેદવાર સદર વેબસાઇટ પર જઈ PUBLIC INFORMATION Recruitment link Fees

Payment માં જ*યા>ુ ં નામ, એ—લીકશન નંબર અને જ મ તાર ખ ભર Submit પર #લીક કરવાની

રહશે.

 Submit પર #લીક કયા$ બાદ ગેટ વે પસંદ કર ડબીટ કાડ$ , _ડ ટ કાડ$ અથવા નેટ બ˜ક ગ થી પેમે ટની

e_ યા c ૂણ$ કરવાની રહશે.

 મોબાઈલ નંબરમાં પેમે ટ સફળ થયાનો મેસેજ આaયા બાદ ફર Recruitment link Download

Receipt માં જઈને ઓનલાઇન અર:ની રસીદ મેળવવાની રહશે.

 અનામત વગ:ના ઉમેદવારો તથા ;દ<યાંગજન વગ:ના ઉમેદવારો માટ :

 અનામત વગ$ તથા ]દaયાંજન વગ$ના ઉમેદવારોએ www.ahmedabadcity.gov.in પર જઈ

Recruitment link પર જઈ, H તે જ*યા સામે દશા$ વેલ Apply Online પર કલીક કર , તમામ

િવગતો ભર , અર: સબમીટ કરવાની રહશે. fયાર બાદ ઓનલાઈન અર:માં દશા$ વેલ મોબાઈલ

નંબર પર SMS આવશે. Hમાં ઉમેદવારનો એ—લીકશન નંબર દશા$ વેલ હશે.

 SMS મળે થી ફર Recruitment link Download Receipt માં જઈને ઓનલાઇન અર:ની રસીદ

મેળવવાની રહશે.
Path for Apply
Website: http://ahmedabadcity.gov.in
Visit Recruitment & Results link and on “Apply Online”.
Screens
(1) Candidate Details (*)

All * fields are mandatory to fill.


(2) Required Qualification - 1 (*)

Click on Add Button to Add Record


(3) Required Qualification – 2

Click on Add Button to Add Record


(4) Additional Qualification Details

Click on Add Button to Add Record


Click on Add button to add multiple records.
In result type, if the candidate has Grade or CGPA, then the
candidate has to enter equivalent percentage as per their university norms
in the percentage column.
(5) Languages Known (*)

Click on Add button to add multiple records.


(6) Work Experience Details(*)

Click on Add Button to Add Record


Candidate has to select from Current and Previous options.
Click on Add button to add multiple records.
(7) Final Submission

Candidate has to upload the Passport size photograph and Signature only in JPEG
format and check the checkbox of agreement before final Submission. For
Experience Letter combine all certificates in one PDF and size should be less than
or equal 10 MB.
After final submission, application number will be generated & candidate will receive
confirmation message & application number on their registered mobile no. After that
the candidate can print the receipt.
Use this application number to reprint the receipt & for further communication.
(8) Fees Payment

 Candidate has to select the above mentioned link for fee payment.
 Below page will open after clicking on above link.

 In above page Candidate has to select the name of the


vacancy from the Vacancy Name Drop Down.
 Enter the Application Number received on Mobile.
 Enter Date of Birth
 Click on Submit. Now Below screen will be open for payment
purpose.
 From above link click on any of the payment Gateway to proceed for
payment.
 After clicking on any of the above links below page will open and
candidate will redirect to the Payment site after clicking on Confirm
Payment Button, where candidate can do payment.

Download Receipt
 Click on above link to download the Receipt.

 Enter Application Number and Date of Birth to download receipt.


 General Category Candidates have to Fees before downloading the
Receipt.

You might also like