You are on page 1of 2

RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષઃ૨૦૨૪-૨૫ મ ાં નબળ અને વાંણિત જૂ થન બ ળકોને

ણવન મૂલ્યે ધોરિ-૧ મ ાં પ્રવેશની જાહે ર ત


ગુજર ત સરક ર દ્વ ર ધ ર ઈટ ઓફ િીલ્્ર ન ટુ ફ્રી એન્્ કાં પલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧) ક હે ઠળ ણબન અનુદ ણનત
ખ નગી પ્ર થણમક શ ળ ઓમ ાં ૨૫ % મુજબ ણવન મૂલ્યે ધોરિ-૧ મ ાં નબળ અને વાંણિત જૂ થન બ ળકોને પ્રવેશ આપવ ની યોજન અમલમ ાં
છે . જ ે બ ળકોએ ૧ જૂ ન-૨૦૨૪ન ાં રોજ છ વર્ષ પૂિષ કરે લ હોય અને નીિે દશ ષવેલ અગ્રત ક્રમ ધર વત હોય તેજ બ ળકો આ યોજન હે ઠળ
અગ્રત ક્રમ મુજબ પ્રવેશપ ત્ર બને છે

ક્રમઅગ્રત ક્રમ ક્રમ અગ્રત ક્રમ


૧ અનાથ બાળક ૨ સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
૩ બાલગૃહના બાળકો ૪ બાળ મજૂ ર/સ્થળાંતરીત મજૂ રના બાળકો
૫ મંદબુધ્ધિ/સેરેબ્રલ પાલ્સી િરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરરક રીતે ધ્વકલાંગ અને ધ્વકલાંગ િારા-૨૦૧૬ની
કલમ ૩૪ (૧) માં દશાાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળકો
૬ (ART) એધ્ટિ-રે િરોવાયરલ થેરપી (એઆરિી)ની સારવાર લેતા બાળકો
૭ ફરજ દરધ્મયાન શહીદ થયેલ લશ્કરી/અિાલશ્કરી/પોલીસદળના જવાનના બાળકો
૮ જે માતા-ધ્પતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી રદકરી
૯ રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
૧૦ ૦ થી ૨૦ આંક િરાવતાં તમામ કે િે ગરી (SC, ST,SEBC,જનરલ તથા અટય) ના BPL કું િુબના બાળકો
૧૧ અનુસૂધ્િત જાધ્ત (SC) તથા અનુસૂધ્િત જનજાધ્ત (ST) કે િેગરી ના બાળકો
૧૨ સામાધ્જક અને શૈક્ષધ્ણક રીતે પછાત વગા / અટય પછાત વગા / ધ્વિરતી અને ધ્વમુકત જાધ્તના બાળકો
સદર કે િેગરીમાં ધ્વિરતી અને ધ્વમુકત જાધ્તના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહે શે.
૧૩ જનરલ કે િેગરી / ધ્બન અનામત વગાના બાળકો
નોંધ અગ્રતાક્રમ (૮), (૯), (૧૧), (૧૨) અને (૧૩) માં આવતા બાળકો માિે ગ્રામ્ય ધ્વસ્તારમાં વાધ્ષાક રૂ.૧,૨૦,૦૦૦/- અને
શહે રી ધ્વસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/- ની આવક મયાાદા લાગુ પડશે. પ્રવેશ માિે કે િેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ
કરે લ શાળાની અગ્રતા વગેરે ધયાને લઈ પ્રવેશ આપવામાં આવશે.

પ્રવેશ મેળવવા માિે બાળકના વાલી https://rte.orpgujarat.com વેબસાઈિ પર તા.૧૪/૦૩/૨૦૨૪, ગુરુવારથી


તા.૨૬/૦૩/૨૦૨૪,મંગળવાર દરધ્મયાન પ્રવેશ ફોમા ભરી શકશે. આ અંગેની જરૂરી ધ્વગતો જેવી કે અરજી સાથે કયા કયા આિાર-પુરાવા,કયાં
અધ્િકારીના રજૂ કરવાના છે તે સરહતની તમામ ધ્વગતો વેબસાઈિ પર મૂકવામાં આવેલ છે . અરજદાર જરૂરી આિાર-પુરાવા એકઠા કરી
ઓનલાઈન અરજી સમયમયાાદામાં કરી શકે તે માિે પ્રવેશની જાહે રાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્િે જરૂરી સમયગાળો રાખવામાં
આવેલ છે . વાલીએ ઓનલાઈન ફોમા ભરતી વખતે જ જરૂરી આિાર-પુરાવા જેવા કે જટમ-તારીખનો દાખલો, રહે ઠાણનો પુરાવો,
જાધ્ત/કે િેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધ્િકારીનો આવકનો દાખલો, ઈટકમિે ક્ષ રીિના, તથા ઈટકમિે ક્ષ રીિના ભરે લ ન હોય તે ધ્કસ્સામાં
આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ રડક્લેરેશન (લાગુ પડતુ હોય તયાં) વગેરે અસલ આિારો ઓનલાઈન અપલોડ કરવાના
રહે શે. ઓનલાઈન ફોમાની ધ્પ્રટિ વાલીએ પોતાની પાસે રાખવાની રહે શે. ઓનલ ઈન ભરે લ ફોમષ કય ાંય જમ કર વવ નુાં રહે શે નહી.

તા.૦૫/૦૩/૨૦૨૪ (ડૉ.એમ.આઈ.જોષી)
સ્થળઃ ગાંિીનગર પ્રાથધ્મક ધ્શક્ષણ ધ્નયામક
ગુ.રા.ગાંિીનગર
શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫
RTE ACT-2009 હે ઠળ પ્રવેશ પ્રક્રિયા માટે નો સંભણવત કાયષિમ
પ્રક્રિયા સમયગાળો તારીખ

શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ પ્રવેશ માટે ની વર્ષમાન પત્રોમાાં


જાહે રાર્ બહાર પાડવી તા.૦૫/૦૩/૨૦૨૪

ઓનલાઈન ફોમષ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે તા. ૦૫/૦૩/૨૦૨૪ થી
ક્રિન-૯
વાલીઓને આપવાના થર્ા દિવસ તા. ૧૩/૦૩/૨૦૨૪

તા. ૧૪/૦૩/૨૦૨૪ થી
ઓનલાઈન ફોમષ ભરવા આપવાના થર્ા દિવસ ક્રિન-૧૩
તા. ૨૬/૦૩/૨૦૨૪

ણજલ્લા કક્ષાએ ઓનલાઈન ફોમષની ચકાસિી કરી એપ્રુવ/રીજેક્ટ તા. ૧૪/૦૩/૨૦૨૪ થી


ક્રિન-૧૫
કરવાનો સમયગાળો તા. ૨૮/૦૩/૨૦૨૪

માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાાં ખૂટર્ાાં ડોક્યુમેન્ટ


તા. ૦૧/૦૪/૨૦૨૪ થી
અપલોડ કરવા માટે અરજિારોને પુનઃ ર્ક આપવા માટે નો ક્રિન-૩
તા. ૦૩/૦૪/૨૦૨૪
સમયગાળો

માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ


તા. ૦૧/૦૪/૨૦૨૪ થી
ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોમષની ણજલ્લા કક્ષાએ ક્રિન-૪
તા. ૦૪/૦૪/૨૦૨૪
ચકાસિી કરવાનો સમયગાળો

પ્રવેશ પ્રદિયાનો પ્રથમ રાઉન્ડ જાહે ર કરવાની ર્ારીખ


તા. ૦૬/૦૪/૨૦૨૪

You might also like