0% found this document useful (0 votes)
228 views8 pages

Point 2

Uploaded by

harshsonaiya09
Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd
0% found this document useful (0 votes)
228 views8 pages

Point 2

Uploaded by

harshsonaiya09
Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd

માન.

મુખ્યમંત્રીશ્રી શિષ્યવ ૃશિ યોજના


(ઠરાવ ક્રમાંક: પરચ/૧૦૨૦૧૪/UOR-૬/ખ)
િૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં અરજી કરતા શવદ્યાર્થીઓ માટે અગત્યની સુચના

 રજીસ્ટ્રેિન માટેની અગત્યની સુચના


1. શવદ્યાર્થીએ ધોરિ-૧૦ અર્થવા ધોરિ-૧૨ના સીટ નંબરર્થી અને જો શવદ્યાર્થી ડીપ્લોમાં ટુ
ડડગ્રી અભ્યાસક્રમ માટે અરજી કરતા હોય તો ડડપ્લોમાના એનરોલ્મેન્ટર્થી રજીસ્ટ્રેિન કરવુ.ં
જો કોઈ શવદ્યાર્થી દ્વારા અલગ નંબરર્થી કે ખોટી માડહતીર્થી રજીસ્ટ્રેિન કરવામાં આવેલ
હિેતો તેઓનુ ં રજીસ્ટ્રેિન કે ન્સલ/રદ કરવામાં આવિે નહી.
2. શવદ્યાર્થીએ ધોરિ-૧૦ કે ધોરિ-૧૨ની ઓરીજીનલ માકષિીટ મુજબ નામ લખવુ ં
3. શવદ્યાર્થીએ સીટ નંબર નાખતી વખતે કોઇપિ સ્ટ્પેસ કે સ્ટ્પેિીયલ કેરેક્ટર(ઉદા., . “ ? {
]) લખવુ ં નડહ.
4. શવદ્યાર્થીએ ધોરિ-૧૦ કે ધોરિ-૧૨ની માકષિીટ મુજબ પાસીંગ વર્ષ લખવુ (ઉદા.૨૦૨૩)
5. શવદ્યાર્થીએ પોતાનો જ મોબાઈલ નંબર આપવો અને સંપ ૂિષ અભ્યાસક્રમના સમયગાળા
દરમ્યાન બદલવો નડહ. અગત્યની સ ૂચનાઓ એજ નંબર પર SMS દ્વારા આપવામાં
આવિે.
6. શવદ્યાર્થીએ પોતાનો ૧૨ આંકડાનો આધારકાડષ નંબર વેરીફાય કરીને જ લખવો.
7. શવદ્યાર્થીએ પોતાના બેન્ક એકાઉન્ટની માડહતી સાચી લખવી.
8. શવદ્યાર્થીએ પોતાનું એક્ટીવ ઈ-મેઇલ આઈડી આપવુ.ં
9. શવદ્યાર્થીએ પોતાની માકષિીટમાં આપેલ મુજબ પસેન્ટે જ લખવા જો પસેન્ટે જ ઉપલબ્ધ ન
ુ ાર પસેન્ટે જ ગિી તે લખવા.
હોય તો યુશનવસીટી/બોડષના શનયામુનસ
10. જે શવદ્યાર્થીએ ડીપ્લોમાં ટુ ડીગ્રીમાં એડમીિન લીધેલ હોય તેવા શવદ્યાર્થીઓએ
ડડપ્લોમાનો એનરોલમેન્ટ નંબર લખવો.
11. ધોરિ-૧૨ આટષસ અને કોમસષના શવદ્યાર્થીઓએ “General stream” શસલેક્ટ કરવું અને
scienceના શવદ્યાર્થીઓએ ‘Science stream” શસલેક્ટ કરવુ.ં

ખાસ નોધ: માન.મુખ્યમંત્રીશ્રી શિષ્યવ ૃશિ યોજના અંતગષત લાભ મેળવવા લાભાર્થીઓએ
ઉપર મુજબની માડહતી સાચી આપવાની રહેિે. જો શવદ્યાર્થીઓ દ્વ્રારા અરજી કરતી વખતે
કોઇપિ માડહતી ખોટી આપવામાં આવિે તો આપને વર્ષ-૨૦૨૩-૨૪માં આ યોજનાનો
લાભ મળવાપાત્ર ર્થિે નહી. સુધારા માટે ના ઈ-મેલ પિ ધ્યાને લેવામાં આવિે નહી અને
આપની અરજી નામંજૂર ર્થિે તેની નોધ લેવી.

1. આ યોજના માટે નીચેની કેટેગરીમાં આવતા હોય તેવા શવદ્યાર્થીએ જ અરજી કરવી.
 ૫૦%ર્થી ઓછો મડહલા સાક્ષરતા દર ધરાવતા તાલુકાઓની કન્યાઓ

1
 યુધ્ધ,આતંકવાદ,નકસલવાદ જેવી ઘટનાઓમાં ફરજો દરમ્યાન માયાષ ગયા હોય

અર્થવા કાયમી રીતે શવકલાંગ ર્થયા હોય તેવા જવાનોના સંતાનો

 શ્રશમક વાલીના બાળકો

 ૪૦% કે તેર્થી ર્થી વધુ શવકલાંગતા ધરાવતા વાલીના બાળકો અર્થવા શવદ્યાર્થી કે જે

પોતે ૪૦% કે તેર્થી વધુ શવકલાંગતા ધરાવતા હોય

 શવધવા મડહલાના બાળકો

 અનાર્થ બાળકો જેના માતા-શપતા બન્ને મરિ પામેલ હોય;

 ડીવોસી/ત્યકતા મડહલાના બાળકો

ઉપરની કેટેગરીમાં ન આવતા હોય તેવા શવદ્યાર્થીઓએ અરજી કરવી નડહ. આ માટે જે તે કેટેગરી
અંગે સક્ષમ સતાશધકારીનું પ્રમાિપત્ર અપલોડ કરવુ ં આવશ્યક છે .
2. રજીસ્ટ્રેિન કરતા પહેલા અને ડરન્યુઅલ અરજી કરતા પહેલા દરે ક શવદ્યાર્થીએ નોટીસબોડષ
પરની બધી શવગતોની ખાસ સ ૂચનાઓ અચ ૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન
રજીસ્ટ્રેિન કરી અરજી માટે ફોમષ ભરવુ.ં
3. આપ અગત્યની સ ૂચનાઓ અને છે લ્લી તારીખને ધ્યાને લઇ સહાય મેળવવાર્થી વંણચત ન
રહો તે માટે દર અઠવાડડયે શનયશમત વેબસાઈટ જોતા રહેવી.
4. માન.મુખ્યમંત્રીશ્રી શિષ્યવ ૃશિ યોજના અંતગષત અરજી કરવા માટે મામલતદાર/તાલુકા
શવકાસ અશધકારીની કચેરીમાંર્થી તા.૦૧-૦૪-૨૦૨૩ ર્થી તા. ૩૧-૦૩-૨૦૨૪ વચ્ચે કઢાવેલ
માતા-શપતાની આવક દિાષવત ું આવકનુ ં પ્રમાિપત્ર રજૂ કરવાનુ ં હોય છે . આર્થી શવદ્યાર્થીઓએ
તેમનું રીઝલ્ટ આવ્યા પછી તરત જ આવકનુ ં પ્રમાિપત્ર અચ ૂક કઢાવી લેવ.ુ ં આવકનુ ં
પ્રમાિપત્ર તે કઢાવ્યાની તારીખર્થી ૩ વર્ષ માટે માન્ય હોય છે . તેર્થી ડરન્યુઅલના શવદ્યાર્થીઓ
માટે જો ૩ વર્ષ ચાલુ વર્ષમાં પ ૂિષ ર્થતા હોય તો તરત જ નવુ ં આવકનુ ં પ્રમાિપત્ર કઢાવી
લેવ.ું જો આવકના પ્રમાિપત્ર ઉક્ત સમયગાળામાં ન કઢાવવાને કારિે શવદ્યાર્થીની અરજી
રીજેક્ટ ર્થિે અને પાછળર્થી આવા શવદ્યાર્થીઓની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવિે નડહ.
જેની દરે ક શવદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.
5. જો ઓનલાઈન અરજી કયાષ બાદ ડદન-૭માં હેલ્પ સેન્ટર ખાતે જઈને દસ્ટ્તાવેજોની ચકાસિી
કરાવવી ફરજીયાત છે . જો હેલ્પ સેન્ટરમાં દસ્ટ્તાવેજોની ચકાસિી કરાવવામાં નડહ આવે તો
તેમની ઓનલાઈન અરજી આપોઆપ રદ ર્થિે અને તેઓએ પુનઃઓનલાઈન અરજી કરી
ડદન-૭માં દસ્ટ્તાવેજોની ચકાસિી કરાવવાની રહેિે.

2
 ફ્રેિ અરજી કરતા શવદ્યાર્થીઓ માટે ખાસ સુચનાઓ:-

1. માચષ/એશપ્રલ-૨૦૨૩માં ધોરિ-૧૦/૧૨ની પરીક્ષા આપી ચાલુ વર્ે ડડપ્લોમા/ડડગ્રી


અભ્યાસક્રમના પ્રર્થમ વર્ષમાં કે ડીપ્લોમા પરીક્ષા પાસ કરી ચાલુ વર્ે ડડગ્રીના પ્રર્થમ
/બીજા વર્ષમાં પ્રવેિ મેળવેલ હોય તેઓએ ફ્રેિ શવદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેિે.
જયારે ગત વર્ે ૨૦૨૨-૨૩ના વર્ષમાં માન.મુખ્યમંત્રીશ્રી શિષ્યવ ૃશિ યોજના હેઠળ સહાય
મેળવેલ હોય તો તેઓએ ચાલુ વર્ે ડરન્યુઅલ શવદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેિે.
ફ્રેિ શવદ્યાર્થી:- પ્રર્થમ વર્ષની સહાય મેળવવા અરજી કરતા હોય તેવા શવદ્યાર્થી.(જેઓનુ ં
એડમીિન વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ર્થયેલ હોય)
પ્રર્થમ રીન્યુઅલ :- બીજા વર્ષની સહાય મેળવવા અરજી કરતા હોય તેવા શવદ્યાર્થી
બીજુ રીન્યુઅલ :- ત્રીજા વર્ષની સહાય મેળવવા અરજી કરતા હોય તેવા શવદ્યાર્થી
ત્રીજુ ં રીન્યુઅલ :- ચોર્થા વર્ષની સહાય મેળવવા અરજી કરતા હોય તેવા શવદ્યાર્થી

2. ગુજરાત રાજ્યની કેન્રીયકૃત પ્રવેિ સશમશત દ્વારા પ્રવેિ કાયષવાહી ચાલુ હોય અને તેમાં
રીિફ્લીંગ કરવા માંગતા શવદ્યાર્થીઓએ તેઓનો પ્રવેિ કન્ફમષ ર્થાય અને તેઓ
રીિફલીંગમાં જવા ન માંગતા હોય ત્યારે જ ઓનલાઈન અરજી કરવી. એડમીિનના
રાઉન્ડ ચાલતા રહેિે ત્યાં સુધી છે લ્લા રાઉન્ડ પછીના ૧૫ ડદવસ સુધી તારીખ લંબાવવામાં
આવિે જેની દરે ક શવદ્યાર્થીઓએ નોંધ લેવી.

 ડરન્યુઅલ અરજી કરતા શવદ્યાર્થીઓ માટે ખાસ સુચનાઓ:-


1. જયારે ગત વર્ે ૨૦૨૨-૨૩ના વર્ષમાં માન.મુખ્યમંત્રીશ્રી શિષ્યવ ૃશિ યોજના હેઠળ સહાય
મેળવેલ હોય તો તેઓએ ચાલુ વર્ે ડરન્યુઅલ શવદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેિે.
2. દરે ક શવદ્યાર્થીએ છે લ્લી તારીખ પહેલા ઓનલાઈન અરજી કરવી અને હેલ્પ સેન્ટરમાં
દસ્ટ્તાવેજોની ચકાસિી કરાવવી ફરજીયાત છે . જે શવદ્યાર્થીને
a. યુશનવસીટી/કોલેજો દ્વારા પરીક્ષા મોડી લેવાના કારિે પડરિામ આવેલ ન હોય.
b. યુશનવસીટી/કોલેજો દ્વારા પરીક્ષા ન લેવાયેલ હોય તો તેને કારિે પડરિામ
આવેલ ન હોય
c. પરીક્ષામાં કોઈ શવર્યમાં ATKT આવતા રીટે સ્ટ્ટ પરીક્ષા આપવાની હોય અને
યુશનવસીટી/કોલેજો દ્વારા પરીક્ષા ન લેવાયેલ હોય તો તેને કારિે પડરિામ
આવેલ ન હોય
d. પરીક્ષામાં કોઈ શવર્યમાં ATKT આવતા રીટે સ્ટ્ટ પરીક્ષા આપેલ હોય અને પડરિામ
આવેલ ન હોય
e. અપેણક્ષત પડરિામ ન આવતા રીચેડકિંગ કે ડરએસેસમેન્ટ માટે અરજી કરે લ હોય
અને તેન ું પડરિામ આવેલ ન હોય.

3
f. અપેણક્ષત પડરિામ ન આવતા રીચેડકિંગ કે ડરએસેસમેન્ટ માટે અરજી કરતા
પડરિામ સુધરે લ હોય પરં ત ુ યુશનવસીટી/કોલેજ પાસેર્થી પડરિામ ન મળે લ હોય.
g. ઓનલાઈન પડરિામ મળે લ હોય પરં ત ુ તેની હાડષ કોપી મળે લ ન હોય.
ઉપરના તમામ ડકસ્ટ્સામાં શવદ્યાર્થીએ એનેક્ષર-૭માં આપેલ સેલ્ફ ડીકલેરેિન
અપલોડ કરવાનું રહેિે અને છે લ્લી તારીખ પહેલા અચ ૂક અરજી કરવાની રહેિે. છે લ્લી
તારીખ બાદ શવદ્યાર્થીની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવિે નડહ. ઉપરના ડકસ્ટ્સામાં
જયારે યુશનવસીટી/કોલેજ પાસેર્થી જયારે શવદ્યાર્થીને માકષિીટ મળે ત્યારે આ માકષિીટ
ડદન-૭માં ઓનલાઈન અપલોડ કરી તેની હેલ્પ સેન્ટરમાં જઈ અચ ૂક ચકાસિી કરાવવાની
રહેિે.
3. જો આપે નાિાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આવકનું પ્રમાિપત્ર કઢાવેલ હોય તો નાિાકીય
વર્ષ ૨૦૨૨-૨૩માં તેની ૩ વર્ષની માન્યતા પ ૂિષ ર્થયેલ હોઈ આપે તાત્કાણલક નાિાકીય
વર્ષ ૨૦૨૩-૨૪માં નવું આવકનુ ં પ્રમાિપત્ર મેળવીને અપલોડ કરવુ.ં જુન ુ ં આવકનુ ં
પ્રમાિપત્ર માન્ય ગિવામાં આવિે નડહ તેમજ તા.૦૧/૦૪/૨૦૨૪ પછી કઢાવેલ
આવકનું પ્રમાિપત્ર પિ માન્ય ગિવામાં આવિે નડહ.
4. ઉક્ત દિાષવેલ મુજબ જો કોઈ શવદ્યાર્થી એનેક્ષર-૭માં આપેલ સેલ્ફ ડડક્લેરેિન
અપલોડ કરે તો તેમને સંસ્ટ્ર્થાના વડા પાસેર્થી શિષ્યવ ૃશિ રીન્યુઅલ માટે ન ુ ં
પ્રમાિપત્રમાં પિ એનેક્ષર-૭માં આપેલ સેલ્ફ ડડક્લેરેિન અપલોડ કરવાનું રહેિે.
અને જેમ પડરિામ આવતા ઓડરજજનલ માકષિીટ અપલોડ કરવાની સાર્થે સંસ્ટ્ર્થાના
વડા પાસેર્થી શિષ્યવ ૃશિ રીન્યુઅલનુ ં પ્રમાિપત્ર લઈને ડદન-૧૫માં અપલોડ કરવાનુ ં
રહેિે.
ઉક્ત બાબતે કોઈપિ મુશ્કે લી જિાય તો કેસીજી કચેરીનો અરજી સ્ટ્વીકારવાની છે લ્લી
તારીખ પહેલા રૂબરૂમાં સંપકષ કરવો.

 ફ્રેિ શવદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરિો


1. ધોરિ-૧૦ કે ધોરિ-૧૨ની પરીક્ષા પાસ કરી, ડીપ્લોમા અભ્યાક્રમમાં પ્રવેિ મેળવનાર
શવદ્યાર્થીઓ, ડડપ્લોમાની પરીક્ષા પાસ કરી ડડગ્રી અભ્યાક્રમમાં પ્રવેિ મેળવનાર
શવદ્યાર્થીઓ કે ધોરિ-૧૨ની પરીક્ષા પાસ કરી ડડગ્રી અભ્યાસક્રમમાં પ્રવેિ મેળવનાર
શવદ્યાર્થીઓ અને
2. રૂ.૪.૫ લાખ સુધીની કૌટુંણબક વાશર્િક આવક ધરાવનાર વાલીઓના સંતાનો.

4
 ડરન્યુઅલ શવદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરિો
1. ફ્રેિ શવદ્યાર્થી તરીકે લાભ મેળવ્યા બાદ રીન્યુઅલ સહાય મેળવવા માટે અગાઉ જે વર્ે
શિષ્યવ ૃશિ મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦% માકષસ સાર્થે ઉિીિષ ર્થવાનુ ં
રહેિે અને
2. જે તે િૈક્ષણિક સંસ્ટ્ર્થાના નીશત શનયમો પ્રમાિે જે તે િૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી
૭૫% હાજરી હોવી જરૂરી રહેિે. જે અંગે સંસ્ટ્ર્થાનુ ં પ્રમાિપત્ર જરૂરી છે . (પ્રમાિપત્રોનુ ં
ફોમેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે ).

 ઓનલાઈન અરજી કરવાની પ્રડક્રયા


1. ફ્રેિ શવદ્યાર્થીએ સૌપ્રર્થમ https://scholarships.gujarat.gov.in/ પોટષલ પર

રજીસ્ટ્રેિન કરવાનુ ં રહેિ.ે

o જે શવદ્યાર્થીને રજીસ્ટ્રેિન કરવામાં મુશ્કેલી જિાય તો તેમને cmss-


kcg@gujgov.edu.in પર ૧) એડશમિન લેટર ૨) આધાર કાડષ અને ૩)
10th/12th/Diplomaની માકષિીટ ઈ-મેઈલ કરવાના રહેિ.ે
o રજીસ્ટ્રેિન પ ૂિષ કયાષ બાદ રજીસ્ટ્ટર ર્થયેલા મોબાઈલ નંબર પર User-id અને

Password generate ર્થિે.

o ત્યારબાદ નવા શવદ્યાર્થીઓએ ફ્રેિ એપ્લીકેિન પર ક્ક્લક કરવાનુ ં રહેિ.ે અને User-id

અને Password વડે લોગ ઇન કરવાનુ ં રહેિે.

2. ડરન્યુઅલ શવદ્યાર્થીએ સૌપ્રર્થમ https://scholarships.gujarat.gov.in/ પોટષલ પર

લોગ ઇન કરવાનુ ં રહેિે.

o ડરન્યુઅલ અરજી કરતી વખતે જે શવદ્યાર્થીને લોગ ઇન કરવામાં મુશ્કેલી જિાય તો

તેમને cmss-kcg@gujgov.edu.in પર ૧) એડશમિન લેટર ૨) આધાર કાડષ અને ૩)

પ્રર્થમ/બીજા/ત્રીજા (જે લાગુ પડત ુ ં હોય તે વર્ષ)ની માકષિીટ ઈ-મેઈલ કરવાના રહેિે.

o જો ડરન્યુઅલ અરજી કરતી વખતે મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય તો શવદ્યાર્થીએ

ફોરગેટ પાસવડષ કરીને નવો મોબાઈલ નંબર નાખવાનો રહેિ(ે ખાસ ડકસ્ટ્સમાં જ બાકી

લાભાર્થીએ અભ્યાસક્રમના સમયગાળા દરમ્યાન મોબાઈલ નંબર બદલવો નડહ).

o ડરન્યુઅલ અરજી માટે શવદ્યાર્થીએ રજીસ્ટ્ટર ર્થયેલા મોબાઈલ નંબર પર User-id અને

Password વડે ડરન્યુઅલ એપ્લીકેિનમાં ક્ક્લક કરી લોગ ઇન કરવાનુ ં રહેિે.

3. લોગ ઇન ર્થયા પછી માંગવામાં આવેલ શવગતો ભરવાની રહેિે અને જરૂરી દસ્ટ્તાવેજો
અપલોડ કરવાના રહેિે. શવદ્યાર્થીઓએ પોતાના ઓરીજીનલ દસ્ટ્તાવેજ સ્ટ્કેન કરીને

5
ઓનલાઈન ફોમષ સાર્થે અપલોડ કરવાના રહેિે. તમામ ડોક્યુમેન્ટ JPEG/JPG ફોરમેટમાં
અપલોડ કરવાના રહેિ.ે દસ્ટ્તાવેજ .pdf ફોરમેટમાં હોય તો મહિમ 1 mb અને .jpg /.jpeg
ફોરમેટમાં હોય તો મહિમ 512 kb સાઈઝમાં હોવા જોઈએ
4. શવદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કયાષ બાદ અરજીની શપ્રન્ટ આઉટ લઈ નજીકના હેલ્પ
સેન્ટર ખાતે અસલ દસ્ટ્તાવેજોની ચકાસિી કરાવવાની રહેિે અને અરજી સાર્થે સ્ટ્વ-
પ્રમાણિત દસ્ટ્તાવેજો જમા કરાવવાના રહેિે.
5. રાજ્યભરમાં ૩૦૦ર્થી વધુ હેલ્પ સેન્ટરો િરૂ કરવામાં આવેલ છે . શવદ્યાર્થીઓએ

ઓનલાઈન અરજી કયાષ બાદ ડદન-૭માં પોતાના અભ્યાસક્રમને સંબશં ધત નજીકના

હેલ્પ સેન્ટર ખાતે જઈ અસલ અને સ્ટ્વપ્રમાણિત પ્રમાિપત્રોની ચકાસિી કરાવવાની

રહેિે અને અરજી પત્રક અને દસ્ટ્તાવેજોનો એક સેટ હેલ્પ સેન્ટર ખાતે જમા કરાવવાનો

રહેિે. હેલ્પ સેન્ટર ખાતે અરજી જમા કરાવીને Acknowledgement Receipt મેળવવાની

રહેિે. હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસિી કરાવેલ હોય અને તેની Acknowledgement

Receipt મેળવેલ હિે એજ શવદ્યાર્થીઓની અરજી મંજૂર/નામંજૂર અંગેની આગળની

કાયષવાહી ર્થિે.

6. શવદ્યાર્થી વેબસાઈટ પર પોતાના યુઝર આઈ.ડી. અને પાસવડષર્થી લોગઈન કરીને

પોતાની ઓનલાઈન અરજીનુ ં સ્ટ્ટેટસ જાિી િકિે.

ં ી જરૂર જિાય તો સંબશં ધત કચેરી શવદ્યાર્થીના


7. આ ઉપરાંત શવદ્યાર્થીની અરજી સંબધ

પડરિામ, કૌટુંણબક આવકને લગતા કે અન્ય જરૂરી વધારાના દસ્ટ્તાવેજો માંગી િકે છે .

8. હેલ્પ સેન્ટરોના કો-ઓડીનેટરોની શવગતો વેબસાઈટ પર રાખેલ છે જેઓનો કામકાજના

ડદવસોમાં ઓડફસ સમય દરમ્યાન જ સંપકષ કરવા શવદ્યાર્થીઓ તર્થા વાલીઓને ખાસ

નમ્ર શવનંતી છે .

 શવદ્યાર્થીએ જે ગ્રુપ શસલેક્ટ કરી અરજી કરી છે ,તેનાં પ્રમાિપત્રની નકલ તેમિે
રજુ કરવાની રહેિે તેની યાદી નીચે મુજબ છે . (શવદ્યાર્થીને લાગુ પડતા
પ્રમાિપત્રો જ રજુ કરવાના રહેિ.ે )
a) શ્રશમક કાડષ

b) સેશનક વેલ્ફર બોડષન ું સક્ષમ અશધકારીનુ ં પ્રમાિપત્ર

c) શવકલાંગતાનુ ં સક્ષમ અશધકારીનુ ં પ્રમાિપત્ર

d) જાશતનું સક્ષમ અશધકારીનુ ં પ્રમાિપત્ર

e) માતા શપતા અલગ ર્થયાના પુરાવા (કોટષનો ચુકાદો)

6
f ) માતા/શપતાનુ ં મરિનું પ્રમાિપત્ર

g) અનાર્થ આશ્રમનુ ં પ્રમાિપત્ર

h) શવધવા હોવાનું પ્રમાિપત્ર

i ) ત્યકતા હોવાનુ ં રૂ.૧૦૦ના સ્ટ્ટેમ પેપર પર એડફડેશવટ

 આ ઉપરાંત શવદ્યાર્થીની અરજી મંજુર કરવા જરૂર જિાય તો કચેરી શવદ્યાર્થીના પડરિામ તર્થા
કૌટુંણબક આવકને લગતા વધારાના દસ્ટ્તાવેજો માંગી િકે છે .

 List of Documents for Fresh Application 2023-24


1. આધારકાડષની સ્ટ્વ-પ્રમાણિત નકલ
2. ધોરિ-૧૦ અર્થવા ધોરિ-૧૨ પાસ કયાષની માકષિીટની સ્ટ્વ-પ્રમાણિત નકલ,
3. ડીગ્રી /ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેિ મળ્યાનો પ્રવેિ સશમશતનો લેટરની સ્ટ્વ-
પ્રમાણિત નકલ,
4. ટયુિન ફી ભયાષની તમામ પહોંચની સ્ટ્વ-પ્રમાણિત નકલ,
5. સેલ્ફ ડડક્લેરેિન(અસલમાં),
6. વાલીની આવકનુ ં પ્રમાિપત્ર(તલાટી/મામલતદાર/તાલુકા શવકાસ અશધકારીનુ)ની

સ્ટ્વ-પ્રમાણિત નકલ,
7. સંસ્ટ્ર્થાના આચાયષશ્રીનુ, સંસ્ટ્ર્થાના લેટરહેડ પર,પ્રમાિપત્ર(અસલમાં),
8. હોસ્ટ્ટેલ પ્રવેિ તર્થા જમવાની પહોંચની સ્ટ્વ-પ્રમાણિત નકલ,
9. બેન્કમાં બચત ખાતાની પાસબુકના પ્રર્થમ પાનાની સ્ટ્વ-પ્રમાણિત નકલ

 List of Documents for Renewal Application 2023-24


1. શવદ્યાર્થીના આધારકાડષની નકલ (સ્ટ્વપ્રમાણિત)
2. સંસ્ટ્ર્થાના વડા પાસેર્થી શિષ્યવ ૃશિ રીન્યુઅલ માટે ન ુ ં પ્રમાિપત્ર (અસલમાં)
3. શવદ્યાર્થીના પ્રર્થમ/બીજા/ત્રીજા (જે લાગુ પડતુ ં હોય તે વર્ષ)ની માકષિીટની (સેમેસ્ટ્ટર
સીસ્ટ્ટમ હોય તો બન્ને સેમેસ્ટ્ટરની માકષિીટ) નકલ (સ્ટ્વપ્રમાણિત)
4. શવદ્યાર્થીએ અભ્યાસક્રમના બીજા/ત્રીજા/ચોર્થા (જે લાગુ પડત ુ ં હોય તે વર્ષ)માં ફી
ભયાષની તમામ પહોંચની નકલ(સ્ટ્વપ્રમાણિત)
5. શવદ્યાર્થીના બેન્કના બચત ખાતાની પાસબુકનુ ં પ્રર્થમ પાનાની નકલ(સ્ટ્વપ્રમાણિત)

 પેન્ડીંગ અરજીઓ માટે અગત્યની સ ૂચનાઓ


o જે શવદ્યાર્થીઓની અરજી યોગ્ય દસ્ટ્તાવેજો ન હોવાના કારિે પેન્ડીંગ રાખવામાં આવેલ
હોય, તે શવદ્યાર્થીઓએ નીચે મુજબની સુચના ખાસ ધ્યાને લેવાની રહેિે:

7
1. શવદ્યાર્થીઓએ માન.મુખ્યમંત્રીશ્રી શિષ્યવ ૃશિ યોજનાની વેબસાઈટ પર જઈને “Student

Status”માં લોગ ઇન કરવાનું રહેિે.

2. શવદ્યાર્થીઓએ Student Statusમાં લોગ ઇન કયાષ બાદ જો તેઓનુ ં સ્ટ્ટેટ્સ પેન્ડીંગ હિે તો
તેઓને “Upload pending document now”માં જઈને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે
ઓપ્િન બતાવિે Other. જો શવદ્યાર્થીઓના સ્ટ્ટેટ્સમાં other ઓપ્િન પેન્ડીંગ હોય તો
તેઓએ Other ઓપ્િન શસલેક્ટ કરી Student Status માં Remarksમાં કચેરી દ્વારા જે
દસ્ટ્તાવેજો મંગાવવામાં આવ્યા હોય તે જ દસ્ટ્તાવેજો અપલોડ કરવાના રહેિે.
3. શવદ્યાર્થી દ્વારા ૩ર્થી વધુ વખત ખોટા દસ્ટ્તાવેજો અપલોડ કરવામાં આવિે તો તેઓની
અરજી રદ કરવામાં આવિે. પડરિામે, એક જ દસ્ટ્તાવેજ ફરી અપલોડ કરતા અરજી
પેન્ડીંગમાં રાખવામાં આવે અને તે દસ્ટ્તાવેજ ફરી માંગવામાં આવે તો માગષદિષન માટે
જરૂર જિાય તો હેલ્પ સેન્ટર કે સબંશધત કચેરીએ છે લ્લી તારીખ પહેલા રૂબરૂ સંપકષ
કરવાનો ડહતાવહ છે .

 ં વિ માટે નોલેજ
તમામ શવદ્યાર્થીઓએ આ સહાય અંગેની કોઇ પિ પ્રકારની માડહતી, મુઝ
કોન્સોટીયમ ઓફ ગુજરાત, PRL સામે, એલ.ડી કોલેજ ઓફ એક્ન્જશનયરીંગની બાજુમાં,
નવરં ગપુરા, અમદાવાદ ખાતે રૂબરૂ મુલાકાત લેવાની રહેિે.

 યોજનાની વધુ માડહતી કામકાજના ડદવસોમાં હેલ્પ લાઈન નં: ૦૭૯-૨૬૫૬૬૦૦૦, ૭૦૪૩૩૩૩૧૮૧
(૧૦:૩૦ ર્થી ૧૮:૦૦) પરર્થી મળી િકિે.

You might also like