You are on page 1of 4

તા.

21/10/2023

Circular (ફક્ત SC/ST/SEBC/EBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જ)


બધા વિદ્યાર્થીઓ ને જણાિિાન ું કે બધા વિદ્યાર્થીઓને વિષ્યવ ૃવિના ફોર્મ તારીખ તા. 25/10/2023 સધીર્ાું ઓનલાઈન
(www.digitalgujarat.gov.in) ભરી દે િા.(સેર્ેસ્ટર 3ના વિધ્યાર્થીઓએ 2nd સેર્ેસ્ટર ન ું રરઝલ્ટ આિે પછી જ એપ્લાય કરવ)ું
અને ફોર્મ ભરતી િખતે નીચેની સ ૂચનાઓ પાલન કરિાની રહેિે. જરૂર પડ્યે બીજી સ ૂચનાઓ પછી જણાિિાર્ાું આિિે. ફૂડબીલ
માટે એિા વિધ્યાર્થીઓ જ એપ્લાય કરી શકશે જે વિધ્યાર્થીઓ કોલેજ હોસ્ટેલમાાં રહીને અભ્યાસ કરતાાં હોય.

ફોર્મ અને ડ્ોક્યર્ેન્ટ જે તે વિભાગના વશષ્યવ્રુવત Incharge પાસે તા. 25/10/2023 ર્થી 30/10/2023 દરવર્યાન કોલેજર્ાું જર્ા
કરાિિા. કોઈપણ વિદ્યાર્થીએ ફોર્મ અને ડ્ોક્યર્ેન્ટ કરરઅર/પોસ્ટ કરિા નરહ. અન્યર્થા ફોર્મ રદ કરિાર્ા આિિે.
• વિષ્યવ ૃવિ ફોર્મ, પર “Sr No”, Enrolment No, Branch, Semester અિશ્ય લખિો ( “Sr No” પછી જણાિિાર્ાું આિિે)
• Sr No દરે ક પેજ પર લખિો (દરે ક Document તર્થા એપ્લીકેશન પર)

ઓનલાઈન ડેટા ચીિટ રાખીને ભરિો. ખોટી વિગત ભરિી નહહ. નીચે જણાિેલ બધા ડોક્યુમેન્ટ, ધો. ૧૦ અને ૧૦ પછીની બધી
માકક શીટ (ધો. ૧૨ અર્થિા હડપ્લોમાની છે લ્લા સેમેસ્ટરની તર્થા ડીગ્રી ઈજનેરીની દરે ક સેમેસ્ટરની) તર્થા Circular માાં જણાિેલ ફી
ડીટેઇલ, સ્કીમ વસલેકશન, ટમકની તારીખ િગેરે માહહતી લઈને લઈને બેસવુ.ાં
હડગ્રીના વિદ્યાર્થીઓ માટે Institute Districtમાાં “Morbi” પસાંદ કરી “Lukhdhirji Engineering College, Morbi (031)” પસાંદ કરી
અભ્યાસક્રમનુાં િર્ક પસાંદ કરી બ્ાાંચ પસાંદ કરિી (બ્ાાંચ પસાંદ નહહ કરે લ હોય તો ફોમક રદ કરિામાાં આિશે).
વશષ્યવ ૃવિ ફોમક ભરિાની સ ૂચનાઓ
1. બધા વિદ્યાર્થીએ જાતે ફોમક ભરવુ.ાં બહાર સાયબર કાફે કે અન્ય જગ્યાએ ન ભરાિવુ.ાં બહાર ફોમક ભરિાર્થી ભ ૂલ ર્થિાની
શક્યતા િધારે રહે છે
2. સૌપ્રર્થર્ દરે ક વિદ્યાર્થીઓન ું digitalgujarat.gov.in પોટમ લ પર પોતાન ું User ID તર્થા પાસિડ્મ હોિો જોઈએ. જો પોતાન ું User
ID તર્થા પાસિડ્મ ન હોય તો બનાિી લેિા. આ ર્ાટે E-Mail ID તર્થા ર્ોબાઇલ નુંબર ફરજીયાત જોઇિે. જો E- Mail ID ન
હોય તો બનાિી લેવ ું. (દરે ક વિદ્યાર્થીઓએ પોતાના User ID, પાસિડ્મ યાદ રાખિા તર્થા ગપ્ત રાખિા)
3. પોટમ લ પર એક િખત જ User ID બનાિવ ું. (જે વિદ્યાર્થીઓએ ટેબ્લેટ સહાય ર્ાટે કે અન્ય સહાય/કાર્ગીરી ર્ાટે
digitalgujarat.gov.in પોટમ લ પર Usar ID બનાિેલ હોય તો નવ ું બનાિવ ું નરહ)
4. જે વિદ્યાર્થીને આગલા િર્ષે વિષ્યવ ૃવિ ર્ળે લ હોય તેર્ને Renewal ર્ાું એપ્લાય કરવ.ું જરૂરી વિગત સધારિી જેર્કે Term
Date, Fee Detail, અપલોડ્ કરે લ ડ્ોક્યર્ેન્ટ (જરૂરી હોય તો), એનરોલ્ર્ેન્ટ નુંબર, વિગેરે (નીચે ડ્ીટેઇલ આપેલ છે )
5. બધા વિદ્યાર્થીએ Enrolment નુંબર ફરજીયાત પણે નાખિો તર્થા બ્ાુંચ અિશ્ય વસલેક્ટ કરિી અન્યર્થા ફોર્મ રદ કરિાર્ાું
આિિે (જે વિદ્યાર્થીઓના Enrolment નુંબર આિેલ ના હોય તો રોલ નુંબર નાખિો)
6. ઓનલાઈન ફોમક પર Close અર્થિા Withdraw બટન પર ક્લીક કરવુાં નહહ, અન્યર્થા ફોમક રદ ર્થઇ જશે.
7. આધાર કાડ્મ વિના ફોર્મ ભરી િકાિે નરહ.
8. User ID તર્થા વિષ્યવ ૃવિ ર્ાટે અરજી કરિાર્ાું જે નાર્, Gender તર્થા જન્ર્તારીખ આધાર કાડ્મ ર્ાું હોય તે પ્રર્ાણે જ વિગત
નાખિી. જો વિગત અલગ હિે અને ફોર્મ રદ ર્થિે તો તેની જિાબદારી સુંસ્ર્થાની રહેિે નરહ. જો આધાર કાડ્મ ર્ાું વિગત ખોટી
હોય તો સધારીને પછી જ વિષ્યવ ૃવિ ર્ાટે અરજી કરિી.
9. અભ્યાસની વિગત ચીિટ રાખીને ભરિી. (ધો ૧૦, ધો ૧૨/ડીપ્લોમાાં, તર્થા દરે ક ડીગ્રીના સેમેસ્ટરની વિગત ભરિી)
10. બે િખત ઓનલાઈન અરજી કરિી નરહ જો કરે લ ર્ાલર્ જણાિે તો બુંને અરજી રદ કરિાર્ાું આિિે.
Page 1 of 4
11. ફોર્મ સબવર્ટ કયાાં વપ્રન્ટ કાઢીને પછી નીચે જણાિેલ લાગ પડ્તા ડ્ોક્યર્ેન્ટ જણાિેલ એડ્રેસ પર કરરયર/પોસ્ટ કરી દે િા અર્થિા રૂબરૂ
આપી જિા. જયાું સધી ડ્ોક્યર્ેન્ટ નરહ ર્ળે તયાું સધી સુંસ્ર્થા ખાતેર્થી અરજી ફોરિડ્મ કરિાર્ાું નરહ આિે.
12. સાધન સહાય ર્ાટે સાધનોના બીલર્ાું દકાનદારનો GST નુંબર હોિો જોઈએ (GST નુંબર વપ્રન્ટેડ્ હોિો જોઈએ, વસક્કો હિે તો નરહ ચાલે).
જો GST નુંબર ન હોય તો ર્ાન્ય રાખિાર્ાું નરહ આિે અને ફોર્મ અધ ૂરું ગણાિે (જરૂર પડ્યે ખરીદે લ સાધનો ચકાસિાર્ાું આિિે).
13. સાધન સહાય ર્ાટે ફક્ત ઇજનેરીર્ાું ઉપયોગ ર્ાું આિતા સધાનોજ સાર્ેલ છે. બક્સ, ફાઈલ, ફાઈલ પેજ, નોટબક, વિગેરે
સ્ટેિનરી સાર્ેલ નર્થી. જો જણાિેલ કે સાધનર્ાું ન આિતી કે િસ્તઓ ખરીદે લ હિે અને બીલ ર્ાું પણ હિે તો એ િસ્તની
રકર્ત બાદ કરીને પછી જ સાધન સહાયની રકર્ ર્ાન્ય રાખિાર્ાું આિિે.
14. કૌંસ(Bracket) માાં જણાિેલ સક્ષમ અવધકારી પાસેર્થી મેળિેલ કેટેગરી તર્થા આિકનુાં પ્રમાણપત્ર માન્ય ગણિામાાં આિશે.
અન્યર્થા ફોમક રદ(Reject) કરિામાાં આિશે. (મામલતદાર, તાલુકા વિકાસ અવધકારી (TDO), ચીફ ઓહફસર)
15. સાધન સહાયન ું ફોર્મ ફક્ત પ્રર્થર્ િર્ષમના વિદ્યાર્થીઓ જ ભરી િકિે.
16. આિકન ું પ્રર્ાણપત્ર, જાવતન ું પ્રર્ાણપત્ર િગેરે ઓરીજીનલ ડોક્યુમેન્ટ ચકાસિાર્ાું આિિે. જો વિદ્યાર્થી ઓરીજીનલ ડ્ોક્યર્ેન્ટ
રજ નરહ કરી િકે તો ફોર્મ રદ કરિાર્ાું આિિે.
17. વિદ્યાર્થીઓને ખાસ જણાિિાન ું કે કોઈપણ એક જ વશષ્યવ ૃવિ નુાં ફોમક ભરવુ.ાં અન્યર્થા વિક્ષાતર્ક પગલા લેિાર્ાું આિિે
(વિદ્યાર્થીને એક સાર્થે બે વિષ્યવ ૃવિ ર્ળિા પાત્ર નર્થી.) (જેર્ કે MYSY વિષ્યવ ૃવિ તર્થા ગજરાત સરકાર દ્વારા આપિાર્ાું
આિતી વિષ્યવ ૃવિ એર્ બે જગ્યાએ વિષ્યવ ૃવિ ર્ાટે ફોર્મ ન ભરવ.ું
18. એક જ વપતાના િધર્ાું િધ બે બાળકોને વશષ્યવ ૃવિ ર્ળિા પાત્ર છે . જેની નોંધ લેિી.
19. હોસ્ટેલર્ાું PG તરીકે રહેતા વિદ્યાર્થીઓએ ડ્ેસ્કોલર તરીકે જ ફોર્મ ભરવ.ું
20. ભોજનબીલ સહાય ફક્ત કોલેજની હોસ્ટેલર્ાું રહેને અભ્યાસ કરતાું વિદ્યાર્થીઓ ર્ાટે જ છે . પ્રાઇિેટ કે કોઈ સુંસ્ર્થા દ્વારા ચલાિિાર્ાું આિતી
હોસ્ટેલ, તર્થા કર્ાર છાત્રાલયર્ાું રહેતા વિદ્યાર્થીઓએ ભોજનબીલ ભરવ ું નરહ અન્યર્થા વિક્ષાતર્ક પગલા લેિાર્ાું આિિે.
21. ભોજનબીલ સહાયની અરજી કરતી િખતે ભોજનબીલ રજૂ કરવ.ું ભોજનબીલ પર મેસ સેક્રેટરીનો અને મેસ સાંચાલક નો સહી તર્થા વસક્કો
હોિો જોઈએ.
22. જે વિદ્યાર્થીઓની બેંકર્ાું એકાઉન્ટ ખોલાિતી િખતે ઉર્ર (Age) ૧૮ િર્ષમ કરતા ઓછી હોય તો જયારે ૧૮ િર્ષમ પ ૂણમ ર્થાય
તરું ત જ બેંકર્ાું જઈને પોતાન ું એકાઉન્ટ Minor ર્ાુંર્થી Major કરાિિાન ું રહેિે અન્યર્થા વિષ્યવ ૃવિ જર્ા ર્થિે નરહ.
23. વિદ્યાર્થીન ું પોતાના નાર્ન ું જ બેંક એકાઉન્ટ હોવ ું જોઈએ (વપતા કે ભાઈ ના નાર્ન ું ચાલિે નરહ). જો પોતાના નાર્ન ું અકાઉન્ટ
ન હોય તો બેંક ર્ાું ખોલાિી લેવ.ું
24. ખોટી બેંક Detail ને લીધે વશષ્યવ ૃવિ એકાઉન્ટર્ાું જર્ા ન ર્થાય તો વિદ્યાર્થી દુંડ્ને પાત્ર ર્થિે.
25. જે એકાઉન્ટ આધાર કાડ્મ સાર્થે લીંક હોય તે જ એકાઉન્ટ નુંબર પોટમ લ પર નાખિો.
26. જો બેંક ર્ર્જ ર્થયેલ હોય અને એકાઉન્ટ નુંબર અર્થિા IFS Code બદલાયેલ હોય તો તે પ્રર્ાણે વિગત સધારિી તર્થા નિી બેંક પાસબક ની કોપી મકિી.
27. જો એક કરતા િધારે એકાઉન્ટ હોય તો https://resident.uidai.gov.in/bank-mapper પરર્થી આધાર સાર્થે લીંક કરેલ એકાઉન્ટ નુંબર ર્ળી રહેિે.

28. નીચે જણાિેલ લાગ પડ્તા બધા જ Document અપલોડ્ કરિા (ફક્ત ફરજીયાત જ Document અપલોડ્ કરે લ હિે અને
બીજા જરૂરી Document અપલોડ્ નરહ કરે લ હોય તો ફોર્મ રદ કરિાર્ાું આિિે).

Page 2 of 4
Fee Detail and Term Date
જણાિેલ ફી/ Term Date ની એક િર્ષમ ની છે તેર્થી આ ફી/ Term Date ર્ાું કોઈજ સધારો કરિો નરહ
ME 1st ME 2nd
YEAR STUDYING 1ST YEAR 2ND YEAR 3RD YEAR 4TH YEAR
Year Year
TUTION FEE (Male) (All Branches) 1500 1500 1500 1500 1500 1500
TUTION FEE (Female/ TFW
0 0 0 0 0 0
Students) (All Branches)
ADMISSION FEE (All Branches) 0 0 0 0 0 0
MISCELENEOUS FEE 1034 885 905 915 4350 4250
Civil 1350 1575 1700 950
Fee
Mechanical 1350 1575 1700 950
Detail Industrial 1250 1575 1700 950
EXAM Electrical 1350 1575 1700 950
2000 2000
FEE Power Elec. 1250 1575 1700 950
Chemical 1475 1575 1700 950
IT 1375 1575 1575 950
Production 1475 1575 1700 950
Term Date Term Start Date 11-07-2023 14-08-2023 31-07-2023 27-07-2023 10-08-2023 01-08-2023
(Scholarship) Term End Date 30-05-2024 30-05-2024 30-05-2024 30-05-2024 30-05-2024 30-05-2024
Start Date (Refer Note) Refer Note 14-08-2023* 31-07-2023* 27-07-2027* Refer Note 01-08-2023*
Term Date
(Foodbill) End Date (for Sem 1,3,5) 30-05-2024 30-05-2024 30-05-2024 NA 30-05-2024 30-05-2024
End Date (for Sem 7) NA NA NA 15-01-2024 NA NA
* Note: - જો હોસ્ટેલ એડવમશન Academic Year 2023-24 (નવુાં હોસ્ટેલ એડવમશન) માાં ર્થયેલ હોય તો Foodbill Term Start Date મા હોસ્ટેલ એડવમશન Date નાખિી

સાર્થે જોડિાના (જણાિેલ ક્રમમાાં જ જોડિા) તર્થા સ્કેન કરી upload કરિાના ડોક્યુમેન્ટ
(લાગુપડતા બધા જ Document અપલોડ કરિા, ફક્ત ફરજીયાત Document જ અપલોડ કરેલ હશે તો ફોમક રદ કરિામાાં આિશે)
(Upload કરિાનુાં ફાઈલ ફોમેટ .JPEG હોવુાં જોઈએ તર્થા 200 KB કરતા નાની સાઈઝ હોિી જોઈએ)
1. કેટેગરી પ્રર્ાણપત્ર ની નકલ. (દરે કને ફરજજયાત)
2. કોલેજ ફી રીસીપ્ટ ની નકલ (Fee receipt) (દરે કને ફરજજયાત)
3. છે લ્લા બે સેર્ેસ્ટરની ર્ાકમ સીટ (પ્રર્થર્ સેર્ેસ્ટર ર્ાટે ૧૨th અને DTD ર્ાટે છે લ્લા સેર્ેસ્ટરની ર્ાકમ િીટ). (દરેકને ફરજજયાત)
4. બોનાફાઈડ્ પ્રર્ાણપત્ર. (દરે કને ફરજજયાત)
5. દરે ક ર્રહનાની ફૂડ્બીલની રીસીપ્ટ (ફરજજયાત ફૂડ્બીલ ર્ાટે જ) (NVP Hostel Receipt not valid till further information)
6. ખરીદે લ સાધનોન ું બીલ. (સાધનોના બીલર્ાું દકાનદારનો GST નુંબર (વપ્રન્ટેડ્) હોિો જોઈએ વસક્કો નરહ ચાલે. જો આ
નુંબર નરહ હોય તો ફોર્મ ર્ાન્ય રાખિાર્ાું નરહ આિે) (ફરજજયાત સાધન સહાય ર્ાટે જ)
7. આધાર કાડ્મ (દરે કને ફરજજયાત)
8. બેંક પાસબકની નકલ અર્થિા કેન્સલ કરે લ ચેક કે જેર્ાું બેંક એકાઉન્ટ નુંબર, IFS Code, બ્ાુંચ ન ું નાર્ હોય. (દરે કને ફરજજયાત)
9. િોડ્મ નની સહી તર્થા વસક્કા િાળું હોસ્ટેલ સટીફીકેટ. (ફરજજયાત જો હોસ્ટેલર હોય તો વિષ્યવ ૃવિ ર્ાટે તર્થા ફૂડ્બીલ ર્ાટે)
10. આિકન ું પ્રર્ાણપત્ર (જો ત્રણ િર્ષમ ર્ાટે ર્ાન્ય તેર્ દિામિેલ (લખેલ) હોય તો (તા. 1/4/2021 પછી), જો ત્રણ િર્ષમની
વિગત લખેલ ન હોય તો (તા. 1/4/2023 પછી) કાઢિાર્ાું આિેલ હોવ ું જોઈએ (દરે કને ફરજજયાત)

Page 3 of 4
Selection of Scheme
Sr. Category
Particular Parent income Limit/ For Whom Name of Scheme
No
1 SEBC Scholarship More than 2,50,000 (Girls only) BCK-78 Post S.S.C Scholarship for Girls (SEBC)
SEBC/EBC
2 Scholarship less than 2,50,000 PM YASASVI Post Matric Scholarship for OBC, EBC & DNT Students
/DNT
3 SEBC Foodbill less than 6,00,000 BCK-79 Food Bill Assistance for Medical, Engineering Students (SEBC)
4 SEBC Toolbill less than 6,00,000 BCK-80 Instrumental Assistance for Medical, Engineering, Diploma students (SEBC)
(BCK-5) Post Matric Scholarship for SC girls’ student only (Having annual family income more than 2.50
5 SC Scholarship more than 2,50,000 (Girls only)
Lac) (State Government Scheme)
6 SC Scholarship less than 2,50,000 (BCk-6.1) Post Matric Scholarship for SC students (Government of India Scheme)
7 SC Foodbill less than 6,00,000 (BCK-10) Food bill Assistance to SC Students
8 SC Toolbill less than 6,00,000 (BCK-12) Instrumental Help to SC Students (Medical, Engineering, Diploma Students Only)
9 ST Scholarship more than 2,50,000 (Girls only) VKY 156 Post Matric Scholarship for ST Girls Students having annual family income more than 2.50 Lakh
10 ST Scholarship less than 2,50,000 (VKY 6.1) Umbrella Scheme for Education of ST Students Post-Matric Scholarship
11 ST Foodbill less than 4,50,000 VKY-157 Food Bill Assistance in College Attached Hostels
12 ST Toolbill less than 2,50,000 VKY 164 Instrumental Assistance for First Year Students of Medical, Engineering, Diploma Courses

Telegram Channel Link (Scholarship L. E College, Morbi (Degree)): - t.me/lecscholarship (Not Compulsory)

Page 4 of 4

You might also like