You are on page 1of 1

e-milkat/AnyRoR/i-ORA પોર્ટ લ મારફત ઓન લાઇન ડિજિર્લી શીલ્િ પ્રોપર્ીકાિટ મેળવવા માર્ે ની કાર્ટધ્ધતત

૧ સૌપ્રથમ મહેસ ૂલ તવભાગના e-milkat (e-milkat.gujarat.gov.in), AnyRoR (https://anyror.gujarat.gov.in)


અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટ લ પર જાઓ.

૨ e-milkat, AnyRoR અથવા i-ORA પોર્ટ લના મુખ્ર્ પેિ પર દશાટવેલ “Digitally Sealed/ડિજિર્લી શીલ્િ
પ્રોપર્ીકાિટ ” પર Click કરો.

૩ ફોમટમાાં પ્રથમ અરજીની તવગતોમાાં અરજી દાખલ કરવાના રે િીર્ો બર્ન પર ક્લલક કરી અરિદારશ્રીનુાં નામ,
મોબાઈલ નાંબર, ઈ-મેલ તથા પુરૂષ/સ્ત્રી/અન્ર્ ની તવગતો દાખલ કરો.

૪ િરૂરીર્ાત મુિબ Property Card (મુળ કાિટ ) અથવા Unit Property Card (એકમ કાિટ ) ના રે િીર્ો બર્ન પર
Click કરો.

૫ િરૂરી જિલ્લાનુ ાં નામ તસલેલર્ કરો. અને સાંલગ્ન તસર્ી સરવે ઓડફસ, તસર્ી સરવે વોિટ , સરવે નાંબરની તવગતો
પસાંદ/દાખલ કરો.

૬ િરૂરી પ્રોપર્ી કાિટ ની તવગતો િણાવેલ મુદ્દા નાંબર (5) મુિબ ચકાસણી કરી “Calculate Fee” પર Click કરો.

૭ જરૂરી ફી Calculate થર્ા બાદ “Save Application” પર Click કરો. Application No” િનરે ર્ થશે જે નોંધી
“Ok” પર Click કરો. (“Application No” િનરે ર્ થશે જે નોંધી રાખતા ફરી લોગ ઈન કરવા માર્ે કામ આવશે)

૮ “PayNow પર Click કરો. (અરજીની તમામ તવગતો િનરે ર્ થશે. જે ચેક કરી લેવી)

૯ અરજીની તવગતો ચકાસી “Pay Amount” પર Click કરો.

૧૦ Select payment method ઓપ્શનમાાં અનુકુળતા મુિબ “Net Banking” અથવા “Payment GateWay” પર
Click કરો.

૧૧ ત્ર્ારબાદ Confirm અને Submit પર Click કરો. Payment Details િરૂરી રકમની ચ ૂકવણી કરો.

૧૨ િરૂરી રકમની ચ ૂકવણી બાદ તૈર્ાર થર્ેલ પ્રોપર્ીકાિટ ની નકલ િાઉનલોિ કરવા “Print Copy” પર Click કરો.
પ્રોપર્ીકાિટ ની નકલ િાઉનલોિ થશે.

૧૩ પ્રોપર્ીકાિટ માાં આવેલ “QR Code” સ્કેન કરવાથી નકલનુ ાં વેરીડફકેશન કરી શકાશે.

૧૪ પ્રોપર્ીકાિટ માાં િીજીર્લ શીલ હોર્ છે , અને તે રાજ્ર્ સરકાર દ્વારા માન્ર્ કરે લ નકલ છે .

You might also like