You are on page 1of 4

1.

Owner કે lift or Escalator Agency ના

ઓર્થોરાઇઝ વ્યકકત દ્વારા સૌપ્રર્થમ લોગ-ઇન

પેઇજ પર જવુ.

જે માટે પ્રર્થમ www.ceiced.gujarat.gov.in પર

જવુ.

અકિ Apply પર કલલક કરવુ.

આર્થી આ સાઇટ પર લલફટ એન્ડ

એસ્કેલેટસસ પર કલલક કરી નીચે સાઇન

ઇન કરવુ.ું

2. સાઇન-ઇન વખતે જે ઇ-મેઇલ એડ્રેસ ખાસ

જોઇને અધિક્રુત વ્યકકત નુ ું જ નાખવુ.ું જે

ઇ-મેઇલ પર વેલીડેટ કરવા લીંક આવશે.

જે લલિંક પર કલલક કરી આપનુ ું ઇ-મેઇલ

વેલીડેટ કરવુ.ું

3. જો આપ Owner િોવ તો આપ રજીસ્ટર

ર્થઇ લોગ-ઇન કરવુ.ું

4. જેમા લોગ-ઇન કરતા આવી સ્રીન દે ખાશે.


5. િવે આપને લલફટ કે એસ્કેલટ
ે સસ માટે જે માટે એપ્લાય કરવુ ું િોય તે પર કલલક કરવુ.ું

લલફટ ઓનરને દે ખાતી સ્રીન

લલફટ એજન્સી ને દે ખાતી સ્રીન


નવીન લિફટ/એસ્કેિેટર્સ ઇરે ક્શન પરમીશન માટે

1. જો આપ નવીન લલફટ ઇરે કશન પરમીશન મેળવવા માુંગતા િોવ તો ઉપર મુજબ ઓનર (લલફટ

માલલક દ્વારા) લોગ-ઇન ર્થવુ. ત્યાર બાદ Application for the New lift Erection permission પર કલલક

કરવુ.ું અને ત્યાર બાદ Creat Application પર કલીક કરવુ.ું આર્થી નીચે મુજબ ની સ્રીન દે ખાશે.

2. અકિ આપેલ તમામ ધવગતો Owner (લલફટ માલલક દ્વારા) ની િોય તે તમામ ધવગતો લલફટ માલીક

દ્વારા ભરવામાું આવશે.

3. સદર ફોમસના 8 નુંબર મા Owner (લલફટ માલલક દ્વારા) પોતે જે સરકારશ્રી દ્વારા ઓર્થોરાઇઝ કરે લ

લલફટ એજન્સી સાર્થે લલફટ પ્રસ્ર્થાપીત કરાવવા માુંગતા િોય તેના નામ Down arrow key press કરતા

દે ખાશે તેમાર્થીજે એજન્સી પસુંદગી કરવાની રિેશે. જે Select કરતા લલફટ એજન્સી ની તમામ ધવગતો

ભરાઇ જશે. િવે પછીના પેઇજ પરની ટેકનીકલ ધવગતો લલફટ અજન્સી દ્વારા ભરવાની પેઇજ-3 ના

અંતમાું Send To Agency બટન પર કલીક કરવુ ું આર્થી ફાઇલ આપના દ્વારા પસુંદકરાયેલ એજન્સીના

લોગ-ઇનમાું ઉકત ફાઇલ ટ્રાન્સફર ર્થઇ જશે.

4. િવે ટેકનીકલ ધવગતો લલફટ/ એસ્કેલેટસસ એજન્સી દ્વારા ભરવામાું આવશે અને તે ધવગતો ભરી તેની

પ્રીન્ટ લઇ તે અપલોડ કરવાની રિેશે.

5. ત્યારબાદ તે ફાઇલ લલફટ માલલક ને ફોરવડસ કરવાની રિેશે.

6. જે ફાઇલ લલફટ ઓનર દ્વારા જરૂરી કફ ભરશે તે કડપાટસ મન્ે ટ મા સબમીટ ર્થઇ જશે.
નવીન લિફટ/એસ્કેિેટર ઓપરે ટીંગ િાયર્ન્ર્ માટે

1. જે લલફટ માટે ઇરે કશન પરમીશન મળે લ િશે તેમાટે સૌપ્રર્થમ લલફટ/એસ્કેલેટસસ માલલક દ્વારા Create

Application માું જઇ Application For a License For Operating the Lift or Escalator માું જવુ જેમા

નીચે મુજબ ની સ્રીન દે ખાશે. જેમા જરૂરી ધવગત લલફટ/ એસ્કેલેટસસ ની ભરી તે ફોમસ લલફટ એજન્સી ને

ફોરવડસ કરવાની રિેશે.

2. લલફટ એજન્સી પોતાની ધવગત ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી ફરી તે ફાઇલ લલફટ/એસ્કેલેટર

માલલકને મોકલશે.

3. લલફટ/એસ્કેલેટર માલલક દ્વારા ધવગતો ચેક કરી જરૂરી કફ ઓન લાઇન ભયાસ બાદ ફાઇલ ઓટોમેટીક

સબમીટ ર્થઇ જશે.

You might also like