You are on page 1of 12

Help file for Online Certified Document Copy

Flow/Process to Get Online Certified Document Copy

1. દસ્તાવેજની પ્રમાણીત નકલ મેળવવા માટે અરજદારે iora portal


(https://iora.gujarat.gov.in) open કરવું
2.iora portal પર online Applications મેનુ પસંદ કરો.
3)Online Applications માં New Application (નવી અરજી કરવા માટે) પસંદ કરો.
->અરજી નો હેતુ માં સબ-રજીસ્ટાર કચેરી સબંધિત અરજી પસંદ કરો.

 અરજી નો પ્રકાર માં દસ્તાવેજની પ્રમાણીત નકલ મેળવવા માટેની અરજી


પસંદ કરો. અરજદાર નો મોબાઈલ નંબર, અરજદાર નું ઈ-મેઈલ નાખો.
->Generate OTP બટન પર ક્લિક કરતા તમારા મોબાઇલ અને ઇ-મેઇલ માં OTP
નંબર આવે તે નાખવો.
->જીલ્લા નું નામ, તાલુકાનું નામ, સબ-રજીસ્ટાર કચેરી નું નામ પસંદ કરો.
4)અરજદાર નામ,સરનામુ,દસ્તાવેજ નો નંબર, દસ્તાવેજ નોંધાયેલ વષૅ લખી Add
button પર ક્લિક કરો. (નોંધ: ઓનલાઇન દસ્તાવેજની પ્રમાણીત નકલ તારીખ:01-
01-2019 થી બુક નંબર-૧ (સ્થાવર મીલકત અંગે ના દસ્તાવેજો) માં નોંધાયેલ
દસ્તાવેજો માટે જ મળશે.)
-> Save button પર ક્લિક કરતા Application Number જનરેટ થશે.
 અરજદાર ને મેળવવા થતી દસ્તાવેજની પ્રમાણીત નકલ મેળવવા માટેની
Stamp Duty Fee RS.300/- અને Process Fee RS.300/- automatic count
થઇ જનરેટ થશે.

 ફી ભરવા અરજદાર Save button પર ક્લિક કરી payment ની કાર્યવાહી


કરવાની થશે.
 અરજદાર payment success થયા પછી ‘Transaction’ tab ક્લિક કરી અને -
Print Challan button પર ક્લિક કરી Challan નકલ મેળવી શકશે

.
 Payment કર્યા પછી અરજદાર ની દસ્તાવેજની પ્રમાણીત નકલ અરજી મુજબ
Sub registrar તેમના લોગીન માં થી દસ્તાવેજની પ્રમાણીત નકલ રિપૉટ 6
દિવસ ની મર્યાદા માં મળશે.

 દસ્તાવેજની પ્રમાણીત નકલ મેળવવા માટે અરજદારે દાખલ કરેલ અર


માટે(Registered Application) િવક પ પસંદ કરી અર નો નંબર,મોબાઇલ નંબર
અને ઇ-મેઇલ નાખી મેળવી શકશે.
-> અરજદાર ‘Transaction’ tab િ લક કરી અને Print Certified Document Copy
button પર િ લક કરતા દ તાવેજની માણીત નકલ ડાઉનલોડ થઇ જશે. (નોંધ:
દ તાવેજની માણીત નકલ PDF ફોરમેટ માં સબ ર ારની E-signature સાથે
હોવાથી તેને તમારા કો યુટર માં Adobe Acrobat Reader માં જ ઓપન થઇ
શકશે.)
(Adobe Acrobat Reader download કરવા આ
https://get.adobe.com/reader/?promoid=TTGWL47M link નો
ઉપયોગ કરવો.)
Steps for the Varification of QR Coded and E-signed Document
Certified Copy
1)Check QR code varification Step

->Applicant can scan the QR code to view the details of Document


number(DN),Document Year(DY), Total number of pages,Sub-Registrar Office
Name(SRO),TN(Transaction No),AN(Application No),PDate)Payment Date.

QR Code Contents Example

Document No/Year:5 / 2021, TotalPageNo: 39, SRO Name:GANDHINAGAR, TN:


20211224899227776, AN: 8032021000056, PDate: 24/12/2021
2)Check E-sign Validation Step

->Right click and Open the online Document Certified coy file using Adobe
Acrobat Reader(Computer version).
->Click on the E-signature present at the end of the document.
->On click of Validate Signature, success message will be shown in the popup as
‘Signature is VALID with tick mark highlighted in green’ as shown below:

You might also like