You are on page 1of 10

Help for Index2 copy Application

1. Index2 copy મેળવવા માટે અરજદારે iora portal


(https://iora.gujarat.gov.in) open કરવ ું
2. iora portal પર online Applications મેન પસુંદ કરો.

3. Online Applications માું New Application (નવી અરજી કરવા


માટે ) પસુંદ કરો.
 અરજી નો હેત માું સબ-રજીસ્ટાર કચેરી સબુંધિત અરજી
પસુંદ કરો.
 અરજી નો પ્રકાર માું Index2 ની નકલ મેળવવા માટે ની અરજી
પસુંદ કરો.

 જીલ્લા ન ું નામ, તાલકા ન ું નામ, સબ-રજીસ્ટાર કચેરી ન ું નામ


પસુંદ કરો.
 અરજદાર નો મોબાઈલ નુંબર, અરજદાર ન ું ઈ-મેઈલ નાખો.
 Generate OTP બટન પર ક્લલક કરતા તમારા મોબાઇલ અને ઇ-મેઇલ
માું OTP નુંબર આવે તે નાખવો.

4. અરજદાર નામ,સરનામ,દસ્તાવેજ નો નુંબર, દસ્તાવેજ નોંિાયેલ


વષૅ લખી Search button પર ક્લલક કરો.
5. Document ની ધવગતો યોગ્ય હોય તો બોલસ માું Right tick કરી Add button
ક્લલક કરો.
6. અરજદાર એક કરતા વિારે index2 પણ Add કરી મેળવી શકશે.
7. Save button પર ક્લલક કરતા Application Number જનરે ટ થશે.

8. અરજદાર ને મેળવવા થતી Index2 ની copy મજબ અરજી ફી,


Index2 ની ફી અને copy ફી automatic count થઇ જનરે ટ થશે.
9. ફી ભરવા અરજદાર Save button પર ક્લલક કરી payment ની
કાયયવાહી કરવાની થશે.
10. અરજદાર payment success થયા પછી ‘Transaction’ tab
ક્લલક કરી અને Print Challan અને Print Index2 button પર
ક્લલક કરી Challan અને Index2 copy મેળવી શકશે.

You might also like