You are on page 1of 1

વિષયઃ લોકરક્ષક ભરતી પ્રક્રિયામાાંથી આગળના તબક્કાઓ માટે ઉમેદવારી રદ્દ કરવા અને પસાંદગી

માટેના હક્કને જતો કરવા બાબત.

પ્રતત,
માન. અધ્યક્ષશ્રી,
લોકરક્ષક ભરતી બોર્ડ ,
બાંગલા નાં.ગ-૧૨, સેકટર-૯, ગાાંધીનગર.

માનનીય સાહેબશ્રી,

લોકરક્ષક ભરતી બોર્ડ ની જાહેરાત િમાાંકઃ LRB/202122/2 અન્વયે મે કન્ફમેશન નાંબર


.............................. થી મારી ઉમેદવારી નોંધાવી હતી. આ જાહેરાત અંતગડત થઇ રહેલ ભરતી પ્રક્રિયામાાં
દસ્તાવેજ ચકાસણી માટે લાયક ઠરે લ હતો. દસ્તાવેજ ચકાસણી બાદ પસાંદગી માટેના આખરી તબક્કે
મારી પસાંદગી થઇ શકે તેમ છે , પરાં ત,ુ (અન્ય ભરતી પ્રક્રિયામાાં મારી પસાંદગી થયેલ હોવાથી અને/અથવા
આ જગા માટે હવે ઇચ્છુક ન હોવાથી) આ ભરતી પ્રક્રિયામાાં મારી પસાંદગી માટેનો મારો અતધકાર જતો
કરૂ ુ. આ જાહેરાતમાાં પસાંદગી માટેના આગળના તબક્કે મારૂ નામ તવચારણામાાં ન લેવા અને અન્ય
લાયક ઉમેદવારને તક આપવા મારી નમ્ર તવનાંતી છે .

હુ મારૂ SELF DECLARATION નીચે મુજબ રજૂ કરુ ુ.

SELF DECLARATION (સ્િ ઘોષણા)

આથી હુ.ાં ................................................................................ કન્ફમેશન નાંબર ..............................


મારી સાંપ ૂણડ જાગૃત અવસ્થામાાં જાહેર કરૂ ુાં અને એકરાર કરૂ ુાં કે, લોકરક્ષક ભરતી બોર્ડ ની જાહેરાત
િમાાંકઃ LRB/202122/2 હેઠળની પોલીસ કોન્સ્ટેબલ (લોકરક્ષક) સાંવગડની વગડ-૩ની જગ્યાનો સતવનય
અસ્વીકાર કરૂ ુાં અને મારી ઉમેદવારી સાંદભે મારી પસાંદગીના હક્કને જતો કરૂ ુાં. આ બાબતે કોઇ હક્ક
કે દાવો રજૂ કરીશ નહીં તેમજ ન્યાયની અદાલતમાાં હુાં હક્ક કે દાવો માાંર્ીશ નહીં.

આપનો તવશ્વાસુ,ાં

ઉમેદવારની સહી

* સ્વ ઘોષણા ઉમેદવારે પોતાના સ્વહસ્તાક્ષરમાાં લખી સહી કરે લી હોવી જોઇએ અને તેણે PDF

ફોરમેટમાાં જ અપલોર્ કરવાની રહેશે.

* ઓનલાઇન અરજી વખતે જે સહી કરેલ છે તે મુજબની જ સહી કરવાની રહેશે.


* આ સ્વઘોષણાના ફાઇનલ કન્ફમેશન માટે અરજદારના રજીસ્ટર્ડ મોબાઇલ પર OTP આવશે.

You might also like