You are on page 1of 14

ઓનલાઈન રજીસ્ટ્રેશન

તમામ વિદ્યાર્થીએ નીચે મુજબનાાં સ્ટ્ટેપ્સ રજીસ્ટ્રેશનની છે લ્લી તારીખ પહેલા અચૂક પુરા કરિાના રહેશ.ે જો તે બાકી
હશે તો રજીસ્ટ્રેશન પૂર્ણ ર્થયેલ ગર્ાશે નવહ અને વિદ્યાર્થી આગળની કાયણિાહીમાાં ભાગ લઇ શકશે નવહ.

 તમારા િેબ બ્રાઉઝરમાાંર્થી www.gujacpc.nic.in િેબસાઈટ પર જાઓ. િેબસાઈટનુાં પ્રર્થમ પેજ નીચે
પ્રમાર્ે દેખાશે.

● પ્રર્થમ િખત રજીસ્ટ્રેશનકરિા માટે ટેબ પર વલલક કરો જે ર્થી તમે


તમારી જરૂરી માવહતી ભરી શકશો.

● જો તમે પહેલે ર્થી રજીસ્ટ્રેશન કરેલ હોય તો Login ID અને Password લખીને આગળ િધી શકો છો.

● પર વલલક કરિાર્થી તમને નીચે પ્રમાર્ેનો સ્ટ્રીન દેખાશે.

1
● ઉપરના સ્ટ્રીન માાં તમારી વ્યવલતગત માવહતી જે િી કે પ્રિેશાર્થીનુાં નામ, ISD Code, Mobile નાંબર તર્થા E-
mail ID લખો.
● ત્યાર બાદ તમારાં User id અને Password નલકી કરી લખો.(તમે નલકી કરેલ User id જો બીજા કોઈ એ
રજીસ્ટ્ટર કરાિેલ હશે તો સોફ્ટિેર તમને બદલિાનુાં કહેશે.). ત્યાર બાદ Security Pin જમર્ી બાજુ માાં

આપેલ વચત્ર પ્રમાર્ે લખી બટન વલલક કરો.

User id અને Password સમગ્ર એડમીશન પ્રક્રરયા દરમ્યાન યાદ રાખો.

2
● નુાં બટન વલલક કરતા નીચે પ્રમાર્ે નો સ્ટ્રીન જોિા મળશે.

● સોફ્ટિેર તમને ફરી એક િાર પૂછશે કે શુાં તમે ખરેખર સબવમટ કરિા માગો છો? જો તમારો જિાબ હા હોય તો

નુાં બટન વલલક કરી આગળ િધો.

● નહીતર પર વલલક કરી તમે ભરેલી માવહતી માાં સુધારો કરી ફરી સબવમટ કરો.

● હિે સોફ્ટિેર તમને નીચે પ્રમાર્ે કે માટે પૂછશે. જો ના કરિુાં હોય તો પર


વલલક કરો.

3
● તમારી ભરેલી માવહતી ફરી એક િાર ચેક કરીને બટન પર વલલક કરો.
● પર વલલક કાયણ બાદ સોફ્ટિેર તમારા મોબાઈલ નાંબર ની ખરાઈ કરિા માટે OTP(One
Time Password) મોકલશે.
● તમારા મોબાઈલમાાં આિેલ OTP તર્થા નીચે વચત્રમાાં દશાણિેલ વસલયુક્રરટી પીનભરીને
બટન પર વલલક કરો.

● બટન પર વલલક કરિાર્થી તમારા મોબાઈલ પર રજીસ્ટ્રેશન પૂર્ણ ર્થયાનો


Confirmation મેસેજ આિશે,

ત્યાર બાદ બટન પર વલલક કરો.

4
● બટન પર વલલક કરતાાં નીચેની Login સ્ટ્રીન ફરીર્થી દેખાશે.

● તમારા User ID અને Password નો ઉપયોગ કરી ફરીર્થી Loginકરો.

● Login કયાણ બાદ નીચે પ્રમાર્ેનો સ્ટ્રીન જોિા મળશે. અહી તમે પ્રિેશ લેિા માટે ઉપલબ્ધ કોસણ જોઈ શકો છો
જે મ કે B.E/B.Tech, B.Pharma/D.Pharma, MBA/MCA, Diploma to Degree
Engineering, ME/M.Tech/M.Pharm.િગેર.ે

5
● સૌ પ્રર્થમ તો સ્ટ્રીન પર ડાબી બાજુ દેખાતા Profile Section માાં Personal details પર વલલક કરો.

6
Personal Details:
● તમારાં નામ, વપતાનુાં નામ, માતાનુાં નામ, જન્મ તારીખ, પુરષ/સ્ટ્ત્રી, રાષ્ટ્રીયતા, રાજ્ય તર્થા જાવતની વિગતો ભરો.
Category:
● SEBC/SC/ST/EWS કેટેગરી માટે તમારી પાસે જાવત દશાણિતુાં માન્ય પ્રમાર્પત્ર હોિુાં જરૂરી છે .
Sub Category Details:
● Physically Handicapped: જો તમે ૪0% કરતા િધુ Physically Handicapped હોય તો YES લખો અને
Percentage of Disability માાં અક્ષમતાનુાં પ્રમાર્ ટકામાાં લખો (માન્ય વસવિલ સજણ ન નુાં પ્રમાર્પત્ર જરૂરી છે .)
● Ex/In-Service Man: જો તમારા વપતા Ex/In-Service Man હોય તો YES લખો.
● Tuition Fee Waiver: જો તમારી િાર્ષણક ફેમીલી આિક ૮ લાખ કરતા ઓછી હોય તો YES લખો. (માન્ય
આિકનુાં પ્રમાર્પત્ર જરૂરી છે .)
Other Information:
● Family Annual Income :તમારા કુટુાંબની િાર્ષણક આિક લખો
● Free Ship Card: જો તમે SC કે ST કેટેગરીમાાં હોય અને કુટુાંબની િાર્ષણક આિક ૨.૫ લાખ કરતા ઓછી હોય
તો YES લખો. (માન્યઆિકનુાં પ્રમાર્પત્ર જરૂરી છે .)

Personal Details ભયાણ બાદ પર વલલક કરો.


● કરતા નીચે પ્રમાર્ે સ્ટ્રીન દેખાશે.

7
Upload Documents/images:

1. બટન પર વલલક કરી તમારો હાલનો પાસપોટણ સાઈઝનો ફોટોગ્રાફ Upload કરો.
2. બટન પર વલલક કરી જન્મતારીખ દશાણિતુાં શાળા છોડ્યાનુાં પ્રમાર્પત્ર કે SSC પ્રમાર્પત્ર કે આધાર
કાડણ ગમે તે એક Upload કરો.
Document Number:
● જો શાળા છોડ્યાનુાં પ્રમાર્પત્ર Upload કયુું હોય તો શાળાનો GR NUMBER લખિો
● જો SSC પ્રમાર્પત્ર Upload કયુું હોય Certificate Number લખિો
● જો આધાર કાડણ Upload કયુું હોય તો આધાર નાંબર લખિો

● હિે બટન પર વલલક કરો.


● કરતા તમને Dashboard પર તમારો Application number દેખાશે. આ નાંબર
સાચિીને યોગ્ય જગ્યા એ લખી રાખો.
● ACPC Gujarat B.Pharm/D.Pharm Counseling માાં Click Here to Apply બટન પર વલલક કરો.

8
● Dashboard માાં Status કોલમ માાં ઘર્ી બાબતો incomplete દેખાશે.

9
● આ વિગતો ભરિા માટે પર વલલક કરો.
● પર વલલક કરતા નીચેનો સ્ટ્રીન દેખાશે.

Qualification Details માાં નીચે પ્રમાર્ે વિગતો ભરો.


Class 12th or Equivalent Marks Details:
Passing Status: ક્રરઝલ્ટ માાં PASS વિકલ્પ પસાંદ કરો.
Passing Month: ક્રરઝલ્ટ આવ્યા નો મવહનો પસાંદ કરો.
Passing Year: ક્રરઝલ્ટ આવ્યા નો િષણ પસાંદ કરો.
Qualification Exam State: જે રાજ્ય માાંર્થી પરીક્ષા પાસ કરી હોય તે રાજ્ય નુાં નામ લખો.
Qualification Exam District: જે જીલ્લામાાંર્થી પરીક્ષા પાસ કરી હોય તે જીલ્લાનુાં નામ લખો.
Passing Board: જે માધ્યવમક બોડણ માાંર્થી પરીક્ષા પાસ કરી હોય એ બોડણનુાં નામ.
Seat No/Roll No: પરીક્ષા નો બેઠક નાંબર લખો.
SID No: તમારી માકણશીટમાાં લખેલ SID No લખિો.
School index Number: તમારી શાળા નો Index Number લખિો.
School/Institute Name: તમારી ૧૨ માાં ધોરર્ ની શાળાનુાં નામ લખો.
પર વલલક કરતા Competitive Exam Details નુાં પેજ ખુલશે.

10
GUJCET Examination Details:

● GUJCET Roll No : તમારો GUJCET નો Roll No લખિો


● GUJCET Application No: તમારો GUJCET નો Application No લખિો
● Name of Candidate as per GUJCET Exam: તમારાં નામ GUJCET Exam પ્રમાર્ે જ લખિુ.ાં

ઉપરની માવહતી GUJCETની Hall Ticket માાંર્થી પ્રાપ્ત ર્થશે.

JEE (Main) Examination Details:

● JEE(Main) Application No: અહી JEE(Main) પરીક્ષાનો Application No લખિો


● Name of Candidate As per JEE (Main) Exam: તમારાં નામ JEE (Main) Exam પ્રમાર્ે જ લખિુાં.

● પર વલલક કરતા Document Upload કરિા માટેનુાં પેજ ખુલશે.


NEET UG Examination Details:

● NEET Application No: અહી NEET પરીક્ષાનો Application No લખિો


● Name of Candidate As per NEET Exam: તમારાં નામ NEET Exam પ્રમાર્ે જ લખિુ.ાં

● પર વલલક કરતા Document Upload કરિા માટેનુાં પેજ ખુલશે.

● Upload Documents/images:

11
 ડોલયુમેન્ટ અપલોડ કરતી િખતે તમારે ડોલયુમેન્ટ નાંબર ત્રીજી કોલમ મા નાખો, ચોર્થી કોલમ મા Choose
FILE બટન પર વલલક કરી પ્રમાર્પત્રની સ્ટ્કેન કોપી Upload કરો Preview & Upload બટન પર વલલક કરો.

 Preview & Upload બટન પર વલલક કરતા નીચે પ્રમાર્ેનો સ્ટ્રીન જોિા મળશે.
 હિે અપલોડ કરેલ ડોલયુમેન્ટ જોઈ ને SAVE બટન પર વલલક કરો.
 આ રીતે નીચે મુજબ ના આપ ને કોલમ એક મા દશાણિેલ દરેક ડોલયુમેન્ટ અપલોડ કરિા ના રહેશે.
1. Category (Caste) Certificate
2. PWD Certificate

12
3. HSC Mark sheet
4. Income Certificate
5. ESM Certificate
6. Free Ship Card Certificate
7. Non creamy layer Certificate Parishisht -4 in Gujarati (નોન રીમીલેયર પ્રમાર્પત્ર
પક્રરવશષ્ટ-૪ ગુજરાતી મા)

● જો તમારા ડોલયુમેન્ટ ની સાઈઝ કોલમ ૨ માાં દશાણિેલ મહત્તમ સાઈઝ કરતા િધુ હશે તો ડોલયુમેન્ટ
upload નવહ ર્થાય.

● ત્યાર બાદ તમારીબધી જ માવહતી ચકાસી લો અને નીચે આપેલ Declaration િાાંચી-સમજી તેના ચેલબોક્ષ
માાં ટીક કરો.તર્થા છે લ્લે બટન પર વલલક કરો

13
● . બટન પર વલલક કયાણ બાદ રજીસ્ટ્રેશન ફી ભરિા માટેનુાં પેજ ખુલી જશે.

પરવલલક કરીને તમે CREDIT CARD/ DEBIT CARD/ NETBANKING કે UPI


દ્િારા રજીસ્ટ્રેશન ફી ભરી શકો છો. ફી ભરાઈ ગયા બાદ તમારી રજીસ્ટ્રેશન પ્રક્રરયા પૂર્ણ ર્થાય છે .

તમારો Application Number


તર્થા
User ID અને Password
સાચિીને રાખજો

14

You might also like