You are on page 1of 11

વેબસાઈટનું નામ:

https://rte.orpgujarat.com

RTE હેઠળ
માતા-િપતા/વાલી માટે ઓનલાઈન ફોમ
ભરવા અંગને ી સૂચનાઓ:
ઓનલાઈન ફોમ ભરવા માટે web browser પર https://rte.orpgujarat.com વેબસાઈટ ખોલો.

અહીયા ઓનલાઈન અર (Online Application) પર િ લક કરવુ..


 નવું ફોમ ભરવા માટે નીચે મુજબ New Application ઓ શન પર િ લક કરવુ.ં

 ભરેલું ફોમ સુધારવા અથવા જોવા માટે Edit/View Application માં


એિ લકેશન નંબર અને જ મ તારીખ દાખલ કરી જોઈ શકાશે.
 ફોમ-એ (Form-A)
 અર પ ક અં ે તેમજ ગુજરાતી બંને ભાષામાં હોવાથી આપે જે ભાષા પસંદ કરેલ હશે તે

ભાષામાં ફોમ ખુલશે.

 અર પ કના પહેલા ભાગમાં બાળકની િવગત , બી ભાગમાં માતાની િવગત , ી ભાગમાં

િપતાની િવગત ફર યાત ભરવાની રહેશે. જો માતાિપતા ના હોય તો જ વાલીની િવગત ભરશો.

 ફોમ-એ માં ઉપર મુજબ િવગતો ભયા બાદ બાળકના બક ખાતાની િવગતો ભરવાની રહેશે. જો

બાળકનું બકમાં ખાતુ ન હોય, તો માતાિપતા/વાલીના બક ખાતાની િવગતો ભરવાની રહેશે.

 બકની િવગતોમાં બક ખાતા નંબર ભયા બાદ IFSC કોડ એ ટર કરવાથી બક તેમજ/ ા ચનું

નામ ઓટોમે ટક આવી જશે જે આપનીબક પાસબુક સાથે સરખાવી જોવું. જો તેમાં િત

જણાય જણાય તો સુધારો કરી શકાશે .

 ફોમએ માં છે લે સંપક નંબર(Contact Information)ની િવગતોમાં વાલીએ મોબાઈલ નંબર

અને ઈમેઈલ આઈડી દશાવવાનું રહેશ.ે સમ આરટીઈ વેશ યા ઓનલાઈન હોવાથી ફોમ

ક ફમશન/ લા ક ાએથી ફોમ એ વ


ુ /રીઝે કટ તેમજ શાળા ફાળવણી ની ણ મેસજ
ે વારા

થતી હોવાથી સમ યા દર યાન મોબાઈલ નંબર ચાલુ રાખવા ઈ છનીય છે .


ફોમ-બી (Form-B)
ફોમ-બી (Form-B)

 Address Information માં ામીણ/શહેરી ઓ શનમાં આપનો રહેણાંક િવ તાર ા ય હોય તો ામીણ
(Rural) િસલેકટ કરવું, અને જો શહેરી હોય તો શહેરી (Urban) િસલેકટ કરવું . ચોકકસાઈપૂવક આ ઓ શન

િસલેકટ કરવો કારણ કે , ા ય િવ તાર માટે આવક મયાદા ૧,૨૦,૦૦૦ છે જયારે શહેરી િવ તાર માટે આવક

મયાદા ૧,૫૦,૦૦૦ છે .

 લો પસંદ કરતી વખતે જો આપનું રહેણાંક મહાનગર પાિલકા િવ તારમાં હોય તો, જે તે લાની મહાનગર
પાિલકા િસલેકટ કરવી

 આવકના દાખલામાં દશા યા મુજબની આવક તથા આવકનો દાખલો કઢા યાની તારીખ ચોકકસાઈપૂવક
દશાવવાની રહેશે.

 યારબાદ વાલીએ પોતાના રહેઠાણનું સરનામું ચોકકસાઈપૂવક ભરવાનું રહેશે. યારબાદ Locate Location

પર િ લક કરતાં રહેઠાણનું ગૂગલ લોકેશન આવશે , જે ને ચકાસી લેવાનું રહેશે, લોકેશનનો િપન-પોઈ ટ આપ
જ રયાત મુજબ સેટ કરી શકશો. આ લોકેશનથી જ આપ ૬ કમીની મયાદામાં શાળાઓ પસંદ કરી શકશો.
આથી આપે આપના રહેઠાણનું સાચું લોકેશન જ સેટ કરવાનું રહેશે .

 Admission Details ઓ શનમાં ધોરણ-1 લખેલું હશે, તેની બાજુ માં મા યમ ઓ શનમાં કોઈ પણ એક
મા યમ િસલે ટ કરવાનું રહેશે .

 યારબાદ Category of Application માં જે કેટગ


ે રીમાં વેશ મેળવવા ઈ છતા હોય તે કેટગ
ે રી િસલે ટ

કરવાની રહેશે. જો બીપીએલ કેટગ


ે રી લાગુ પડતી હોય તો જ તેમાં “Yes” કરવાનું રહેશે . બાકી “No” જ

િસલે ટ રાખવું. બીપીએલ કેટગ


ે રીમાં “Yes” રા યા બાદ બીપીએલ યાદી નંબર ફર યાત ભરવાનો રહેશે.

 Next Step પર લીક કરતાં આપની ીન પર Application Number આવી જશે, જે આપના
મોબાઈલ નંબર પર મેસજ
ે વારા પણ આવી જશે. જે ને ન ધી લેશો.

 Application Number ની મદદથી આપ અર માં સુધારા-વધારા કરી શકાશે.


School Selection

 આપે આપેલ સરનામા માણે આપને આપના રહેઠાણથી 6 કમીની િ યામાં આવતી શાળાઓ
ડાબી બાજુ દેખાશે .

 તેમાથી આપે આપની પસંદગીની શાળાઓ પસંદ કરવાની રહેશે . શાળા સામેના “ + “ બટન પર
િ લક કરવાથી તે શાળા પસંદગીની યાદીમાં આવી જશે . ઓછામાં ઓછી એક શાળા અને વધુમાં વધુ
આપને ગમે તેટલી શાળા પસંદ કરી શકશો , તે પછી આપ Preference માણે ઉપર-નીચે
ગોઠવી પણ શકશો.

 Preference આ યા બાદ “Next


Next Step
Step” પર િ લક કરશો.
Upload Document (ડો યુમે ટ અપલોડ )

 Upload Document આ પેજમાં આપે જે કેટગ


ે રીમાં ફોમ ભરેલ હશે, તે કેટગ
ે રી મુજબના
ડો યુમે ટ અપલોડ કરવાના
ના રહેશે.
 ડો યુમે ટ અપલોડ કરવા માટે LIST માંથી વન-બાય-વન ડો યુમે ટ િસલે ટ કરીને
રીને Choose File
ઓ શન પર િ લક કરીને અપલોડ કકરવાના રહેશ.ે
 જે -તે કેટેગરીમાં જે ટલા ડો યુમે ટ LIST માં દેખાય તેટલા તમામ ડો યુમે ટ અપલોડ કરવા
કરવા, એક પણ
ડો યુમે ટ અપલોડ કરવાનું રહી જશે તો અર સબિમટ થશે નહી.
નહી
 ઝાંખા અથવા વાંચી ન શકાય તેવા ડો યુમે ટ અપલોડ કરશો તો ફોમ રીજે ટ થશે, જે ની ન ધ લેશો.
 ઓરી નલ ડો યુમે ટ જ કેન કરીને અપલોડ કરવાનો
કર આ હ રાખશો.
 તમામ ડો યુમે ટ અપલોડ થઇ ગયા બાદ અપલોડ કરેલ ડો યુમે ટની
ની યાદી નીચે દેખાશે, જે -તે
ડો યુમે ટની સામે આપેલ View બટનથી
થી આપે અપલોડ કરેલ ડો યુમે ટ જોઈ શકશો
શકશો. જો તે ઝાંખા
અને વંચાય તેમ ન હોય તો Delete બટન પર િ લક કરીને તેને દૂર કરી શકાશે, અને ફરીથી ડો યુમે ટ
અપલોડ કરી શકશો.
 યારબાદ Next Step પર િ લક કરવુ,ં જે થી ફોમ ક ફમ પેજ આવશે, જે માં આપે ભરેલ તમામ
ફોમની િવગતો ચકાસી લેશો,, યારબાદ જ Confirm કરવુ,ં ફોમ ક ફમ કયા બાદ િ ટ (નકલ)
મેળવી લેવાની રહેશે, અને આપની પાસે સાચ
સાચવી રાખશો.

 આ ફોમને યાંય જમા કરાવવાનું રહેશે નહી.


 આપે ઓનલાઈન ભરેલ ફોમ અને અપલોડ કરેલ ડો યુમે ટસના
ના આધારે જ શાળા ફાળવણી થશે.
 ફોમ ભરવા બાબતે કોઈ પણ મુ કેલી જણાય તો નીચે મુજબ આપના િજ લાના
હે પલાઈન નંબર પર કચેરી સમય દરિમયાન ફોન કરીને માગદશન મેળવી શકશો.

Sr no. લા/કોપ રેશનનું નામ હે પલાઈન નંબર


1 અમદાવાદ કોપ રે શન ૦૭૯-૨૭૯૧૨૯૬૬
૦૭૯-૨૫૩૫૨૭૮૦
2 અમદાવાદ ા ય ૮૮૬૬૫૩૨૭૮૦
૮૮૬૬૪૩૨૭૮૦
3 અમરે લી ૦૨૭૯૨-૨૨૨૧૦૯
૦૨૬૯૨-૨૬૩૧૦૫
4 આણંદ
૦૨૬૯૨-૨૬૩૨૦૫
5 અરવ ી ૧૮૦૦૨૩૩૪૭૪૯
6 બનાસકાંઠા ૦૨૭૪૨-૨૫૯૬૬૮
7 ભચ ૦૨૬૪૨-૨૪૪૨૧૦
8 ભાવનગર ૦૨૭૮-૨૫૨૩૫૮૨
9 ભાવનગર કોપ રે શન ૦૨૭૮-૨૪૨૬૬૨૯
10 બોટાદ ૯૮૨૪૧૨૯૦૦૮
11 છોટા ઉદેપુર ૦૨૬૬૯-૨૯૬૨૨૨
12 દાહોદ ૦૨૬૭૩-૨૩૯૧૧૩
૮૫૧૧૦૮૪૫૫૮
13 દેવભૂિમ ારકા
૮૮૬૬૨૫૫૭૧૫
14 ગાંધીનગર ૦૭૯-૨૩૨૫૬૯૫૫
15 ગાંઘીનગર કોપ રે શન ૦૭૯-૨૩૨૨૦૩૧૪
16 ગીર સોમનાથ ૦૨૮૭૬-૨૮૫૪૦૦
17 મનગર ૦૨૮૮-૨૫૫૦૨૮૬
18 મનગર કોપ રે શન ૦૨૮૮-૨૫૫૩૩૨૧
19 જુ નાગઢ ૦૨૮૫-૨૬૩૨૧૩૬
20 ખેડા ૦૨૬૮-૨૫૫૭૪૫૨
21 કછ ૦૨૮૩૨-૨૨૧૧૦૩
22 મહે સાણા ૦૨૭૬૨-૨૨૨૩૨૦
23 મહીસાગર ૦૨૬૭૪-૨૫૫૫૯૦
24 મોરબી ૦૨૮૨૨-૨૨૬૮૧૨
25 નમદા ૦૨૬૪૦-૨૨૧૫૧૯
26 નવસારી ૦૨૬૩૭-૨૩૨૫૭૨

27 પંચમહાલ ૦૨૬૭૨-૨૫૩૩૭૬

28 પાટણ ૦૨૭૬૬-૨૨૩૧૫૫

29 પોરબંદર ૦૨૮૬-૨૨૧૫૯૦૦

30 રાજકોટ ૦૨૮૧-૨૪૪૪૪૩૭

31 રાજકોટ કોપ રે શન ૦૨૮૧-૨૨૨૬૭૮૪

32 સાબરકાંઠા ૦૨૭૭૨-૨૪૦૬૯૪

33 સુરત ૮૯૮૦૯૬૦૧૮૧

34 સુરત કોપરે શન ૯૬૬૨૪૭૩૦૩૫

35 સુરે નગર ૦૨૭૫૨-૨૮૩૦૯૯

36 તાપી ૦૨૬૨૬-૨૨૨૦૫૭

37 ડાંગ ૦૨૬૩૧-૨૨૦૩૩૭

38 વડોદરા ૧૮૦૦૨૩૩૨૬૭૩

39 વડોદરા કોપ રે શન ૦૨૬૫-૨૪૬૧૭૦૩

40 વલસાડ ૦૨૬૩૨-૨૫૩૨૧૦

41 રાજય હે પલાઇન નંબર ૦૭૯-૨૩૨૫૩૯૭૩

You might also like