Professional Documents
Culture Documents
Tally Book
Tally Book
[ PART-1 ACCOUNTING ]
નિયમો
SHORT CUT KEY
CREATE COMPANY
OPENING BALANCE
RECIPT [ F6]
PAYMENT [ F5]
PAYMENT [F 5]
RECIPT [ F6]
CONTRA [ F4]
PURCHASE RETURN
SALES RETURN
DELETE ENTRY
DELETE LEDGER
DELETE COMPANY
1
DELETE COMPANY RESTORE
PASSWORD
GROUP
BILL BY BILL
JOURNAL
DATE CHANGING
TRACKING NUMBER
LOAN
2
[ PART-2 INVENTORY]
INVENTORY
DISCOUNT
EXPORT EXCELL
STOCK GROUP
3
[ PART-3 TAXATION]
SERVICE TEX
E-WAY BILL
BILL MATERIAL
PRICE LEVEL
INTEREST CALCULATION
POINT OF SALES
PURCHASE ORDER
SALES ORDER
GST RETURN
IT RETURN INFORMATION
ENTRY
ACCOUNT WORDS
LIST OF LEDGER
LIST OF GROUPS
4
TALLY PRIME SHORT CUT-KEY
તે મહેશભાઇ ખાતે જ.
5
CHAPTER : 2 SHORT CUT KEY
F1:- To select company/ to select the accounts button, and in inventory button.
F10:- (Alt+F10) To select the Memorandum Voucher & Active show &
Memorandum
6
Chapter : 3 Create Company
Mailing Name : Satyam Infotech Company માં જેિા િામે પત્ર વ્યવહાર થતો હોય
Country : India
7
Telephone : 0226342
Mobile : 9898302709
Vat Tin : ઉપર પ્રમાણે No મા ૦૦ આપીએ તો અહીં કંઇ જ િ આવે , Yes આપીએ તો
Local S.T. Number : 2719 રાજ્યિી અંદર વેર્ાણ કરવામાં આવે તોિે િંબર Type
કરવો.
Inter S.T. Number : 1919 જુદાં-જુદાં રાજ્યિી વચ્ર્ે ખરીદ-વેર્ાણ કરવામાં આવે
Income Tax Number : 19271927 Income Tax PAN Number Type કરવો .
Currency Symbol : Rs. આપવુ Country માં જવુ ં ર્લણ ર્ાલતુ હોય તે આપવુ.
Maintain : Accounts only .સાદું Account લખવા અિે Account With Inventory
Tally Vault Password : Yes/No , Password યાદ રાખવો જરૂરી છે . િહહતર File
Use Security Control : આપણી હેઠળ કામ કરતાં કમચર્ારીઓિા હીસાબો Check કરવા
8
Ex. Sales િા હીસાબો check કરવા માટે
Put a space between Amount : Amount અિે Symbol વચ્ર્ે જગ્યા રાખવુ
(1)
(1) Cash : 1,00,000/- Dr.
(2) Bank of India : 1,00,000/- Dr.
(3) Capital A/C : 2,00,000/- Cr.
Cash : Alter →Ledger →Alter →Cash →Under માં Cash in Hand રાખવુ
9
Opening Balance માં cash િાખવી (1,00,000)
Bank : Alter →Ledger →Create →Bank of Baroda , Under માં Bank A/C →
Capital : Alter →Ledger → Create →Capital → Capital A/C Under માં રાખવુ ં →
Amoount િાખવી
(2,00,000)
Chapter : 5 Purchase
• પછી F9 કરવુ.
10
• ત્યારબાદ Ctrl + V આપવુ.
આપવુ.
11
Chapter : 6 Sales
• પછી F8 કરવુ.
• ફરી Alter + C કરીિે જે વ્યક્તતિે માલ વેચ્યો હોય તેન ુ ં ખાતુ બિાવવુ ં અથવા તેન ુ ં
િામ આપવુ.ં
• On Account આપવુ
• Alter + C કરીિે Sales નુ ં ખાતુ બિાવવુ ં Under માં Sales Account આપવુ.ં
12
Chapter : 7 Receipt
• જ્યારે કોઇ વ્યક્તત િે કે કંપિી િે પૈસા આવતા હોય એટલે કે રોકડ જમા થતી હોય
• ત્યારબાદ F6 કરવુ.
• ત્યારબાદ જે વ્યક્તત કે કંપિીિે પૈસા મળ્યા હોય તેન ુ ં િામ આપવુ.તેિા Under માં
• િીર્ે Cash આપવુ ં અથવા Bank નુ ં ખાતુ ં બિાવવુ ં Under માં Bank Account
રાખવુ.ં
Chapter : 8 Payment
• જ્યારે કોઇ વ્યક્તત િે કે કંપિી િે પૈસા ચુકવવાિા હોય એટલે કે રોકડ ઉધાર થતી
13
• સૌ પ્રથમ Accounting Voucher માં જવુ.
• ત્યારબાદ F5 કરવુ.
• િીર્ે Cash આપવુ ં અથવા Bank નુ ં ખાતુ ં બિાવવુ ં Under માં Bank Account
રાખવુ.ં
• પછી F5 કરવુ.ં
• Alt+ C કરીિે Purchase નુ ં ખાતુ ં બિાવવુ ં Under માં Purchase Account આપવુ.ં
14
Chapter : 10 Receipt (રોકડ વેચાણ)
• જ્યારે રોકડેથી વેર્ાણ કરવામાં આવે ત્યારે િીર્ે પ્રમાણે Entry કરવી.
• પછી F6 કરવુ.ં
• Alt + C કરીિે Sales નુ ં ખાતુ ં બિાવવુ ં Under માં Sales Account આપવુ.ં
• જ્યારે Bank માં Amount ભરવી હોય, ઉપાડવી હોય કે એક Bank માં થી બીજી
Bank માં Amount Transfer કરવી હોય ત્યારે તેવી Entry Contra માં કરવામાં
આવે છે .
15
• ત્યારબાદ Amount િાંખવી.
16
Chapter : 12 Expense (ખચાાઓ) [F5]
1. Direct Expense
2. Indirect Expense
• Direct Expense :-
જે ખર્ાચ ઓ ઓહફસિી અંદર એટલે કે વસ્તુ ઉત્પાદિ કરતાં સમયે થતા હોય તેિે
Ex.
→ Octroi account
• Indirect Expense :-
જે ખર્ાચ ઓ ઓહફસિી બહારિા હોય એટલે કે વસ્તુ ઉત્પાદિ થઈ ગયા બાદ તેિા
→ Advertisement → Travelling
17
→ Taxes and Insu. A/C → Out Ward Carriage
1. Direct Income
2. Indirect Income
1. Direct income :-
Ex.
→ Commission A/C
→ Rent A/c
2. Indirect Income :-
કહેવાય છે .
18
Ex.
→ Interest Received
→ Discount Received
→ Debentures Interest
Chapter : 14 Memorandum
માં લઈ જવી .
• જો વસ્તુ વેર્વી હોય તો F8 કરીિે Ctrl + V કરવુ,ં અિે Entry Sales માં લઈ જવી.
19
Chapter : 15 Purchase Return
• પછી Alt + C કરીિે Purchase Return નુ ં ખાતુ ં બિાવીિે Under માં Purchase
Account રાખવુ.ં
• Purchase Return – 5,000
EX.
20
Chapter : 16 Sales Return
• પછી Alt + C કરીિે Sales Return નુ ં ખાતુ ં બિાવીિે Under માં Sales Account
રાખવુ.ં
• Sales Return – 5,000
21
Chapter : 17 Salary (Cost Category)
• Alt + C કરીિે Salary નુ ં ખાતુ ં બિાવવુ,ં તેિા Under માં Expense Indirect આપવુ,ં
• Name of Cost Center માં Alt + C કરવુ,ં Category માં Salary રાખવુ,ં Name માં
22
Chapter : 18 Delete Entry
• Entry Delete કરવા માટે સૌપ્રથમ વ્યક્તતનુ ં ખાતુ ં Nil હોવુ ં જરૂરી છે .
23
Chapter : 20 Delete Company
• તેિી અંદર જે પણ િંબરિી Company Delete કરવી હોય તેિી ઉપર રહીિે Right
24
Chapter : 22 Password
• Alt + F3 કરવુ.ં
• તેમાં જે Company માં Password Delete કે Change કરવો હોય તેમાં જવુ.ં
25
Chapter : 24 Group
• Areavise Purchase અિે Areavise Sales કરવા માટે Group િો ઉપયોગ થાય છે .
• Alt + C કરીિે જે વ્યક્તત પાસેથી ખરીદી કે વેર્ાણ કરીએ તેન ુ ં િામ આપવુ.ં
• અિે Area િી Under માં Sundry Creditors અથવા Sundry Debtors રાખવુ.ં
abale)
26
Chapter : 26 Journal
• Discount (વટાવ) :-
• Cash Discount
27
• Ex. 10,000 િો માલ નિલેસભાઈ પાસેથી 10% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો
• રોકડ વટાવિી Entry Payment માં કરવી.
Cr. Cash Discount Rec. િાં Under માં Income Indirect આપવુ.ં
• Trade Discount :-
Ex. મહેશ બલ.કંપિી પાસેથી 3,000 િો માલ 10% વેપારી વટાવે ઉધાર ખરીદ્યો.
• ઉધાર વટાવિી Entry Purchase માં કરવી.
• નમલકતો
નમલકતિા બે પ્રકાર છે . :-
(૧) કાયમી નમલકતો (૨) ર્ાલુ નમલકતો
(૧) કાયમી નમલકતો :- જે નમલકતોિી હકિંમતમાં વારં વાર ફેરફાર થતો હોય અિે
જેિો લાભ ધંધામાં લાંબા સમય સુધી મળતો હોય તેમિે કાયમી કે સ્થાયી નમલકતો
કહે છે .
જમીિ, મકાિ, પ્લાન્ટ, ફનિિર્ર
(૨) ર્ાલુ નમલકતો :- જેિી હકિંમત રોજ – રોજ બદલાય છે . અિે જેનુ ં સતત રોકડ
માં કે અન્ય નમલકતોમાં રૂપાંતર થતુ ં રહે છે . તેમિે ર્ાલુ નમલકતો કહે છે .
સ્ટોક, દે વાદાર , રોકડ , બેંક , લેણી હડ
ંૂ ી
28
• જો નમલકતો રોતડેથી ખરીદીએ તો તેિી Entry Payment માં કરવી અિે જે
નમલકતિી ખરીદી ઉધાર હોય તો તેિી Entry Journal માં કરવી.
• ઘસારો એ ધંધાિો ખર્ચ છે . દર વર્ચ નમલકતિી હકિંમતમાં નિધાચ રીત દરે ઘટાડો
કરવામાં આવે છે .જેટલી રકમ ઘટાડવામાં આવે છે . તેિે ઘસારા તરીકે
ઓળખવામાં આવે છે .સરકારિે કરવેરા ચ ૂકવતા પહેલા આવકમાંથી ઘસારો બાદ
કરવામાં આવે છે . ઘસારાિે ધંધાિો બબિરોકડ ખર્ચ કરવામાં આવે છે .
Ex. 4,000 િો માલ વરસાદ માં પલળી ગયો,વીમા કંપિીએ Rs.2,500 િો દાવો મંજૂર
કયો.
30
વીમા કંપિી ખાતે 2,500 Dr.
(insurance co. A/c)
વરસાદથી થયેલ નુકસાિ ખાતે 1,500 Dr.
(rain exp. A/c )
તે વરસાદથી પળળે લ માલ ખાતે 4,000 Cr.
(rain in goods A/c)
31
Ex. Rameshbhai પાસેથી લેણી િીકળતી રકમ Rs.3,000 જે હવે મળી શકે તેમ
િથી.
(indirect income)
• હવાલા :
હવાલા એટલે શુ ં :-
→ સામાન્ય રીતે Profit & Loss પછી Balance Sheet બિાવવામાં આવે છે . પરં ત ુ
ઘણીવાર વર્ચ પુરૂ થઈ ગયા પછી પણ ગયા વર્ચિા વ્યવહારો કોઈકિી Voucher
Entry ખોટી થઈ હોય અિે અમુક ખર્ાચ વર્ચ પુરૂ થયા પછી પાછળિા વર્ચ માટે
કરવામાં આવ્યા હોય, જેમ કે Income tax ભરવો,Sales Tax ભરવો,ઘસારો ગણવો ,
ઘાલખાધ જેવી વગેરે એટલે આમ વર્ચ પુરૂ થઈ ગયા પછી પણ પાછળિા વર્ચિા
32
• હવાલાિી Entry :-
• હવાલાિી Entry સામાન્ય રીતે Journal Voucher માં કરવામાં આવે છે . પરં ત ુ જો િાણા
કરવામાં આવે છે .
હવાલા
33
• કનમશિિા મળે લ Rs.245 િી ખતવણી Commission ખાતાં માં ભ ૂલ થી Rs.425
તરીકે થઈ ગઈ છે .
બિાવવા.
હવાલાિી Entry :-
• Journal
Sahil A/c 1,200 Dr.
Noopur A/c 1,200 Cr.
34
• Journal
Personal Loan A/c 7,200 Dr.
Misc. Exp 7,200 Cr.
• Journal
Commission A/c 180 Dr.
Profit & Loss A/c 180 Cr.
• Payment
Salary A/c 4,000 Dr.
Cash A/c 4,000 Cr.
• Journal
Depriciation A/c 2,000 Dr.
Furniture 800 Cr.
Office Equipment 1,200 Cr.
35
Chapter : 28 Loan
• Loan : ઉછીિી લીધેલી કે આપેલી રકમિે Loan કહેવાય છે . સામાન્ય રીતે ધંધામાં
વધુ ં િાણાં િી જરૂર પડવાથી વ્યક્તત કે સંસ્થા પાસેથી રકમ લેવામાં આવે તેિે
લોિ કહેવાય છે . જ્યારે કોઈ બેંક કે કંપિી પાસેથી લોિ રૂપે િાણાંિી લેવડદવડ
• Loan િા બે પ્રકાર છે .
• Secured Loan
• Unsecure Loan
• Secured Loan :-
• જ્યારે લોિ લેતી વખતે કોઈ દસ્તાવેજિી જરૂર પડે તેવી લોિ Secure Loan
કહેવાય છે .
• Unsecured Loan :-
• જ્યારે લોિ લેતી વખતે કોઇ દસ્તાવેજિી જરૂર પડતી િ હોય તો તેિે Unsecured
Loan કહેવાય છે .
36
• Loan િી Entry Receipt માં કરવી.
Chapter : 29 Inventory
• પછી F8 કરવુ.ં
37
• F8 માં Name Of Item વાળી Screen રાખવી.Name of Item Screen િા આવે તો
Alt + I કરવુ.ં
• પછી Party’s A/c Name માં Alt + C કરીિે જેિે માલ વેર્ીએ તેન ુ ં Ledger
બિાવવુ ં .તેિા
Despatch Details
Delivery Note Nocs: Despatch Doc. No.
(delivery note nocs િો િંબર િાખવો) (માલ છૂટે તેિો િંબર આપવો)
Despatch Through
માલ કઈ રીતે મોકલીએ છીએ તે આપવુ.ં
Ex: Hand To hand , Transport
Destination :સ્થળનુ ં િામ
Ex: Ahmedabad,Baroda
Order Details
Order No. Mode/ Terms of Payment :
Order િો િંબર િાખવો. Payment કે ટલા હદવસે મળશે તેિા હદવસો
આપવા.
Other Reference(s):
Reference વાળી વ્યક્તતનુ ં િામ લખવુ.ં
38
Terms of Delivery: કે ટલા હદવસે માલ
મળશે તે લખવુ.ં
Buyer’s Details
Buyers Address:
Sales Tax No:
પછી Sales નુ ં Ledger બિાવવુ ં તેિા Under માં Sales A/c રાખવુ.ં
• Stock Summary → F12 કરવુ ં all item (incl. Zero Balance) સુધી Yes
આપવુ.ં
• પછી Closing Balance નુ ં Opening કરવા માટે F2 કરી Date Change કરવી.
39
Chapter : 30 Discount Column
• જ્યારે માલનુ ં Purchase કે Sales કરતાં તેમાં Discount આપવાનુ ં હોય ત્યારે આ
• Separate Discount Column િી Entry Sales અિે Purchase માં કરવામાં આવે છે .
• Sales
40
Chapter 31 : Maintain Godowns
• Stock નુ ં વેર્ાણ કયાચ પછી Stock વધ્યો છે તેિી Entry physical stock માં કરવામાં
આવે છે . એટલે કે છે લ્લામાં છે લ્લા Stock િી Entry physical Stock માં આપી શકાય
41
• સૌ પ્રથમ Accounting voucher માં જવુ.ં
• કોઈ વસ્તુન ુ ં Purchase કરતાં તેિી બીજી કોઇ Product િી વસ્તુ Sample તરીકે
42
• ત્યારબાદ િીર્ે મુજબ Sales કરવુ.ં
43
• તેમાં Company Create કરતી વખતે Maintain માં Account With Inventory
રાખવુ.ં
44
Chapter : 36 Printing Management (Multi Accounting Printing)
• Tally માં Accounts િી બધી Entry પુણચ કયાચ પછી કે જ્યારે જરૂર પડે ત્યારે જૂદા
જૂદા ખાતા, વાઉર્ર profit & loss A/c, Trial Balance, Balance Sheet વગેરે
• Selected Company િાં Data િે બે ભાગમાં વહેર્વા માટે Split Company Data
• સામાન્ય રીતે કંપિીિા િાણાકીય વર્ચ મુજબ Data િે બે ભાગમાં નવભાજીત કરી
શકીએ છીએ.
• 1-4-2021 to 30-9-2021
• 1-10-2021 to 31-03-2021
માંથી Alt + F3 Key Press કરી જોવા માટે મળતા Company Info Menu માંથી
Split Company data નવકલ્પ પર Click કરવુ.ં જેથી Split Company Data િી
45
Chapter : 38 Post Dated
• Advance Cheque આપેલા હોય ત્યારે તેિી Entry પાડવા માટે Post Dated વપરાય છે .
• Ex. સ્કૂટંરિી લોિ લીધી હોય અિે એડવાન્સ ર્ેક આપેલા હોય અથવા તો વેરાણ કવુચ હોય તો
તેવી Entry Post Dated માં કરવામાં આવે છે .
46
Chapter : 40 T.D.S. ( Tax Deducted Source )
Introduction :
ઉદભવે છે . ત્યારે TDS Tax ભરવો પડે છે . દા.ત. લોટરી હટહકટનુ ં કનમશિ, ઇિસ્યોરન્સ
કમ્પ્ ૂટરિી સનવિસ માટે,નસલ્વર ટર્ કંપિીિે Rs.25,000 િો વાનર્િક કોન્રાતટ આપેલ છે .
આ માટે Computer World તેિે આપવાિી થતી રકમ માથી TDS Tax િી ચ ૂકવવાિી
• પછી F7 કરવુ.ં તેમાં જે Company પાસેથી service લેતાં હોય તે કંપિીનુ ં િામ
47
• Service લેિારનુ ં ખાતુ ં Alt + C કરીિે બિાવવુ ં Under માં Sundry Creditors
આપવુ.ં
• T.D.S માં Alt + C કરીિે T.D.S ledger બિાવવુ,ં under માં duties and taxes
રાખવુ.ં
રાખવુ.ં
F5 કરવુ ં
GST Bill
Introduction :
કે ન્ર સરકાર અિે જે રાજય સરકારિે બંધારણિી જોગવાઇ પ્રમાણે વેરા ઉઘરાવવાિી
સતા પ્રાપ્ત થતી હોય, જજએસટી િી વેરા પધ્ધનતમાં પણ ઢ્રસ્તરીય વેરો ઉઘરાવવાિો
થશે. માલ અથવા સેવા અથવા બંિેિી સપ્લાયિા ઇન્રાસ્ટે ટ એટલે કે રાજયિી અંદર
થતા વ્યવહારો ઉપર Central Goods And Service Tax Act અન્વયે સેન્રલ ટે ક્ષ અિે
49
Gujarat Goods And Service Tax અન્વયે સ્ટે ટ ટે ક્ષ ઉઘરાવવાિો રહેશે.માલ અથવા
સેવા અથવા બંિેિી સપ્લાયિા આંતર રાજ્ય વ્યવહારો ઉપર થી Intergrated Goods
રહેશે.જીએસટી વેરા પદ્દતી એટલે કોઇપણ ર્ીજવસ્તુ અથવા સેવા ઉપર એક ટે ક્ષ,
્
જીએસટી વેરા પદ્દનતમાં વેરાિા સ્લેખ પણ ઘણા સીનમત રાખવામાં આવે છે .
્
આલ્કોહોલીક લીકરિા વેર્ાણ ઉપર બંધારણિી જોગવાઈ પ્રમાણે હાલિી વેરા પદ્દતી
અમલમાં રહેશ.ે આ ઉપરાંત પેરોબલયમ ક્રુડ, પેરોલ તરીકે ઓળખવામાં આવતા મોટર
સ્પીહરટ, હોઈસ્પીડ ડીઝલ, િેર્રલ ગેસ અિે એવીએશિ ટબાચ ઈિ ફયુઅલ ઉપર પણ
ડયુટી િાબુદ થિાર િ હોઇ ભરવાિી થશે.ઠોબેકો અિે ટોબેકો પ્રોડ્કતટ ઉપર કે ન્ર
કે ન્ર સરકારે ઓગસ્ટ 2016 માં લોકસભામાં કાયદો પ્રસારીત કયાચ જે પૈકી GST પણ
ભાગમાં વહેર્ાયેલ છે .
SGST માં હાલિાં તબક્કે VAT મિોરં જિ વેરો, લકઝરી ટે ક્ષ, લોટરી વગેરે
પરિો વેરો રાજયિા ભાગિા ટે ક્ષ સરર્ાર્જ તેમજ એન્રી ટે ક્ષ આ કાયદામાં મર્જ
કરી શકાય, તેિે State Goods and Service Tax િામ આપવામાં આવે છે .
50
• CGST (કે ન્ર સરકાર હેઠળ આવશે)
એકસાઇઝ ડયુટી તથા અન્ય કાયદા હેઠળ લાગતી સ્પેશીયલ એતસાઇઝ ડયુટી,
કરે લ છે .
IGST માલ અિે સેવાઓિા આંતર રાજ્યિા વ્યવહારો પર લાગુ પડશે એટલે
કે રાજ્ય બહાર સપ્લાય કે સેવા ઓ કરવામાં આવશે. તેિ ઉપર વેરો લેવામાં
51
Enable Goods and Service Tax (GST) માં Yes આપવુ.ં
ત્યારબાદ Set/Alter GST Details માં Yes આપવુ.ં
અહીં, GST Details આ મુજબ નવગતો એન્ટર કરવી.
State : Gujarat
Registration type : Regular
GST IN/ UIN : 24AGDTR5010HIZA
Applicable from : 1-july-2017
Example :
• Purchase / Sales
Interstate Inward Supply ( રાજયિી અંદર ખરીદી )
CGST@12%
તારીખ નવગત
1-07-2017 Voucher : Purchasee
Mahesh Raj Traders, Vadodra
Supplier Invoice NO. 001/Pur/17-
18
Credit days : 20
Phone Purchase / Sales
GST Rate – 12%
Central Tax – 6% 12%
State Tax – 6%
વ્યવહાર
53
• ત્યારબાદ જે વસ્તુ વેર્ાણ કરવી હોય તે લેવ.ુ ં
Ex. Realme 7 pro
54
6. Butter milk 18. Judicial
12. Bread
9. Spices
55
1. Frozen mill product 7. Sausage
3. Cheese 9. Bhutia
56
1. Chewing gum 14. Wallpaper
• Tally માં જુદાં જુદાં customer માટે price list બિાવી શકાય છે .
• તેમાં દરે ક Level િા customer મુજબ કે ટલી ખરીદી કરે તો તેિે કે ટલુ ં Discount
આપવુ.ં Set કરી શકાય છે .
• સૌપ્રથમ Computer World િામિી company બિાવવી.
• પછી Accounting Voucher માં જઈ F11 આપવુ.
57
• તેમાં F2 કરી Discount માં yes આપવુ.ં અિે Price Level માં yes આપવુ.ં company
price level માં
• Dealer અિે Student નુ ં name આપવુ.ં
→ Inventory info → Opening stock
→ Inventory info → Stock item → single stock item → create
Opening Stock :-
`
Item Unit Rate Amount
M.S.Office 250 100 25000
Tally 300 180 54000
D.T.P. 400 150 60000
58
Chapter : 43 Point Of Sales
Tally ERP 9 માં િાિા દુકાિદારથી શરૂ કરીિે મોટા શોપીંગ મોલ્સ માટે નવનવધ
વસ્તુઓિા વેર્ાણ માટે POS િી સુવીધા આપેલી છે . POS એ Cash Register, Inventory
તેમજ Tax Manage કરવા માટે ખ ૂબ ઉપયોગી છે . જ્યારે ચ ૂકવણી Multimode Payment
માં થાય એટલે કે અમુક ચુકવણી cheque કે credit card થી તેમજ બાકીિી ચ ૂકવણી
Cash સ્વરૂપે થાય ત્યારે POS માં તેિી િોંધ Single Entry થી જ કરી શકાય છે . આ
ઉપરાંત POS Invoice માં Entry દરનમયાિ બબલિી રકમ કે ટલી થઈ, તેમજ કુલ રોકડ
આવી તે તમામ માહહતી દશાચ વે છે . જેથી વ્યવહારમાં પારદશચકતા જળવાય છે .
→ Opening Stock :
Sales :-
59
• Bill િી કુલ રકમ Rs.3850 છે .
• તેમાંથી ગ્રાહકે SBI Bank દ્વારા 3000 ચુકવ્યા અિે બાકીિા Rs.850 માટે રોકડા
• Alt + C કરીિે જેિે માલ વેર્ીએ તેન ુ ં Ledger બિાવવુ ં અિે Ctrl + P આપવુ.ં
60
Chapter : 44 Actual/Billed Column
• Manually Bill No. આપવા માટે Tracking Number િો ઉપયોગ કરવામાં આવે છે .
• સૌપ્રથમ Inventory Info માં જવુ.ં
• ત્યારબાદ Voucher Type માં જવુ.ં
• ત્યારબાદ Alter આપવુ.ં
• ત્યારબાદ Purchase/Sales માં જવુ.ં
• તેમાં Method of Voucher Numbering િી અંદર Automatic િી જગ્યાએ Manual
આપવુ.ં
અથવા
61
• પછી Alt + F9 કરી Receipt Note કરવુ ં અિે તેમાં Purchase માં કરીએ તે રીતે
Entry કરવી.
• Name Of Item માં વસ્તુન ુ ં િામ આપવુ ં Tracking No માં 1 આપવુ,ં Quantity અિે
Rate આપવો.
• આ Entry Purchase માં બતાવશે િહી.
• હવે જ્યારે Purchase કરીએ ત્યારે Display → Daybook → Receipt Note માં
જઈિે F9 કરવુ ં અિે Tracking NO. માં Not Applicable આપવુ ં
• Purchase ક્ુું તે રીતે Sales કરવુ.ં
• Alt + F8 કરી Delivery Note આપવુ ં અિે Sales કરીએ ત્યારે F8 આપવુ.ં
• જે વ્યક્તતિે Purchase Order આપીએ તેન ુ ં Ledger બિાવવુ,ં Under માં Sundry
• પછી Alt + C કરી Purchase નુ ં Ledger બિાવવુ ં Under માં Purchase A/c રાખવુ.ં
62
• Name of Item માં Alt + C કરીિે જે વસ્તુિો Order આપ્યો હોય તેન ુ ં Ledger
બિાવવુ.ં
• Order પ્રમાણે Purchase િા કરવુ ં હોય અથવા Order Cancel થાય તો Alt + D
• જે વ્યક્તતિે Sales િો Order આપીએ તેન ુ ં Ledger બિાવવુ ં Under માં Sundry
63
• Name of Item માં Alt + C કરીિે જે વસ્તુિો Sales Order આપ્યો હોય તેન ુ ં Ledger
બિાવવુ.ં
• Order પ્રમાણે Sales િા કરવુ ં હોય અથવા Order cancel થાય તો Alt +D કરીિે
• પરં ત ુ જો Order પ્રમાણે Sales કરવુ ં હોય તો Sales Order િી entry માં F8 કરીિે
Chapter : 48 Entry
• માલિી Entry હોય તો Purchase માં આપવી પરં ત ુ નમલકત હોય તો Journal િી
• આવ્યા હોય તો અથવા લાવ્યા હોય તેવી બધી જ Entry Receipt માં આપવી.(F6)
• આપ્યા હોય તો અથવા ચ ૂતવ્યા હોય તેવી બધી જ Entry Payment માં આપવી.
(F5)
64
• ખરીદે લો માલ પાછો હોય એટલે કે Purchase Returns હોય તો debit note માં
આપવી.
• વેર્ેલો માલ પાછો આપ્યો હોય તો Sales Return આપવુ,ં અિે તેિી Entry Credit
• હેમત
ં પાસેથી 5000 મળ્યા.
• અલ્પેશિે ત્યાંથી 30000 િો માલ ખરીદ્યો, 28000 રોકડા આપ્યા અિે 2000 િો ર્ેક
આપ્યો.
• અજ્ય જાડેજાિે ત્યાંથી 5000 િો માલ ખરીદ્યો અિે તરત જ 6000 માં સ ૂનિલિે
વેચ્યો.
• રાહુલ ગાંધીિે ત્યાંથી 3000 દલાલીિા મળ્યા. જેમાં 2800 રોકડા આપ્યા અિે 200
િો ર્ેક આપ્યો.
• વરસાદિે કારણે 300 િા માલનુ ં નુકસાિ થ્ુ ં અિે તે વેર્તા 220 ઉપજયા.
ુ બેંકમાંથી ભયાચ .
• ટે બલફોિ બબલિા 3000 ર્ેકથી કાલુપર
• હક્ક રજા વર્ચિી 20 જાહેર કરી તેમાંથી 7 રજા ભોગથી બાકીિી રજાઓિી રોકડેથી
કે ટલા મળ્યા.
• કાજોલિે 25,000 ઉધાર આપ્યા હતા તેિો 5000 િો ર્ેક મળ્યો અિે 20000 રોકડા
મ્ળ્યા.
ુ બેંકમાથી
• હેતલ જોર્ીિે ત્યાંથી 20000 િો માલ ખરીદ્યો હતો તેિા 5000 કાલુપર
ચુકવ્યા અિે 5000 બેંક ઓફ બરોડામાંથી ચુકવ્યા, અિે 10000 રોકડા ચુકવ્યા.
• 2-4-22 િા રોજ 30000 State Bank of India માં ભરી ખાતુ ખોલાવ્્ુ.ં
• 22-4-22 િા રોજ SBI Bank માંથી 9000 UCO Bank માં Transfer કયાું .
• 7-5-22 િા રોજ Ambika Traders પાસેથી 8,000 રોકડા મળ્યા, અિે 2,000 િો ર્ેક
મળ્યો.
• 20-5-22 િા રોજ SBI Bank માંથી 20,000 લઇ UCO Bank માં જમા કયાચ .
લીધુ.ં
Project Entry
Mahindra Pvt. Ltd. િા િીર્ે મુજબિા વ્યવહારો િે આધારે આમિોંધ તૈયાર કરો અિે
ર્કાસો અિે વાનર્િક હહસાબો તૈયાર કરો તેમજ અન્ય હરપોટચ દશાચ વો.
69
Received Rs.300 for Brokrage.
• બેંકમાં રૂ.૮૦૦૦ રોકડ જમા કરાવી.
Deposits cash Rs.8,000 in Bank
• રાજેશ િે રૂ.૩૦૦૦ િો ર્ેક આપ્યો.
Cheque given to Rajesh Of Rs.3,000
• હદિેશ િે બાકી ૧૬૦૦ સામે રૂ.૧૫૫૦ ચુકવ્યા અિે રૂ.૫૦ વટાવ ગણ્યો.
Dinesh has given a payment of RS.1550 against Rs.1600
• ફનિિર્ર ખરીદી માટે બેંકમાથી રૂ.૧૦૦૦ િો ઉપાડ કયો.
Rs.1000 Cash Withdraw from Bank For Furniture Purchasing.
• રાજેશ િે રૂ.૫૦૦ િો માલ ખરીદ પરત કયો.
Good Return to Karan worth Rs.500
• મયંક પાસેથી રૂ.૬૦૦ નુ ં વેર્ાણ પરત આવ્્ુ.ં
Sales Return Rs.600 from Mayank.
• િમિ પાસેથી રૂ.૨૫૦૦ નુ ં ફનિિર્ર ઉધાર ખરીદ્યુ.ં
Purchase furniture from Naman of Rs.2500
• પગારિાં રૂ.૪૦૦૦ ચુકવ્યા.
Given Rs.4,000 as a Salary.
• પેટી કે શીયરિે રૂ.૪૫૦ આપ્યા.
Given Rs.450 to Petty cashier.
• રૂ.૨૦૦૦ ભાડું મળ્્ુ.ં
Received Rent Rs.2,000
• મજુરીિા રૂ.૨૦૦ ચુકવ્યા.
Paid Rs.200 for Wages.
• ર્ા અિે કોફીિા રૂ.૫૦ ખર્ચ કયો.
Paid Tea & Coffee Expense Rs.50
• સ્ટે શિરી ખરીદ ખર્ચિા રૂ.૨૦ થયા.
Purchase Stationary For Rs.20
70
• ગોડાઉિમાં આગ લાગવાથી રૂ.૪૦૦૦ િો માલ બળી ગયો અિે વીમા કંપિીએ
71
Chapter :50 Opening Balance Practise
Entry:-
72
• 30-6-22 paid by cash Rs.500 for Misc. Exp.
• 1-7-22 purchase a fan worth Rs.1,500 from Ambika elec.
• 3-7-22 purchase goods Rs.5,000 credit from Raj market
• 4-7-22 cash payment Rs.600 for Interest Exp.
• 6-7-22 cash payment Rs.20,000 and Rs.25,000 by cheque(SBI) to Gada Elect.
• 10-7-22 purchase Vehicel Rs.50,000 from J.K.Motors
• 12-7-22 purchase goods Rs.2,000 credit from Manish Enterprise
• 13-7-22 cash payment 15,000 and 10,000 by cheque(BOB) to Infotech Pvt.
Ltd.
• 14-7-22 cash sales Rs.17,500 to Rajendra Chemichal Ltd.
• 15-7-22 Cash payment Rs.5,000 to Digvijay Ind. Pvt. Ltd.
• 17-7-22 Purchase goods Rs.10,000 from J.S.Pharma
• 18-7-22 Sales goods worth Rs.15,000 on Credit to Bimtech Pvt. Ltd.
• 19-7-22 Deposit Rs.50,000 into BOB
• 21-7-22 Payment by cheque(BOB) RS.5,000 Raj Market
• 22-7-22 Paid by cheque(BOB) Rs.1,500 for Telephone Bill
• 23-7-22 Deposit Rs.20,000 into SBI
• 24-7-22 Cash payment Rs.50,000 to J.K.Motors
• 25-7-22 Cash payment Rs.1,500 to Ambika Elect.
• 26-7-22 Payment by cheque(SBI) to Manish Enterprise
• 28-7-22 Cash payment Rs.10,000 to J.S.Pharma
• 29-7-22 Cash Received Rs.5,000 & Rs.10,000 by cheque from Bimtech Pvt.
Ltd.
• 10-8-22 paid a loan(SBI)Rs.50,000
• 15-8-22 Paid a loan Rs.30,000 to Janak shah by Cash
• 20-8-22 Paid by cash Rs.10,000 for Labour Exp.
• 15-9-22 Cash sales Rs.40,000
• 25-3-22 Depreciation On computer as a 5% on amount
• 25-3-22 Depreciation on Machinery as a 6% on amount
• 25-3-22 Depreciation on Fan as a 3% on amount
• 28-3-22 Depreciation on Vehical as a 5% on amount
• 31-3-22 Depreciation on A.C. as a 8% on amount
73
Chapter : 51 Account Words
જકાત - Octroi
નુર - Freight
દલાલ - Broker
શાખાઓ - Branches
74
લેિાર ખાતે ઉધાર - Debit the receiver
તારીખ - Date
નવગત - Particular
બાબત જે - Narration
વળતર - Rebate
ખતવણી - Posting
75
જમા ર્ીઠ્ઠી - Credit Note
આવક - Receipt
જાવક - Payment
મુડી - Capital
ઉપાડ - Drawing
સધ્ધર - Solvent
િાદાર - Insolvent
ખર્ાચ ઓ - Expenses
વટાવ - Discount
કસર - Allowance
76
ર્ોખ્ખો િફો - Net Profit
લોિ - Loan
લેણી હડ
ંૂ ી - Bill receivables
દે વી હડ
ંૂ ી - Bill payable
77
Chapter : 52 List of Ledger
79
77. Receive Discount A/c Income Indirect
78. Bed Debts Returns A/c Income Indirect
79. Stationary Stock A/c Current Assets
80. Insurance Claim A/c Current Assets
81. Goodwill A/c Fixed Assets
80
Ex.Taxs ,Sundry Creditors etc.
• Direct Expense : આ primary group માં ખરીદીિે લગતાં સીધા
ખર્ાચ િો સમાવેશ થાય છે .
• Direct Income : આ primary group માં trading િે લગતી સીધી
આવકોિો સમાવેશ થાય છે .
• Duties & Taxes : આ secondary group માં વેર્ાણવેરો,આવકારી
કર અિે વેપારી કર જેિા ન ૂર જકાત ટે ક્ષ ખાતા
વખતે ઉપયોગ થાય છે .
• Indirect Expense : આ માં વેર્ાણ વહીવટી અિે કાનુિી ખર્ાચ ઓિો
સમાવેશ થાય છે .
• Fix Assets : આ primary group માં નમલકત િી હકિંમતમાં
વારં વાર ફેરફાર થતો િ હોય અિે જેિો લાભ
ધંધાિે લાંભ સમય સુધી મળતો હોય તેિે
નમલકતો કહે છે .
• Indirect Income : આ primary group માં ખરીદ વેર્ાણ નસવાયિી
કોઈપણ અન્ય પ્રકારિી આવકોિો સમાવેશ
થાય છે .
• Investment : આ primary group માં કંપિી દ્વારા કે માં
કરવામાં આવે તથા મ ૂડી રોકાણિા ખાતા
પાડવા માટે થાય છે .
81
• Loan(Liabilities) : આ group માં આપ્ણી કંપિીએ લીધેલ દે વાિો
સમાવેશ થાય છે .
• Provision : આ secondary group માં કંપિી િી નવનવધ
જોગવાઈઓ જેવી કે Income Tax વગેરેિા
ખાતા પાડતી વખતે થાય છે .
• Reserve & Surplus : આ secondary group માં કંપિીિી ખરીદીિે
લગતાં ખાતાં પાડવા માટે થાય છે .
• Retained Earnings : પાછો આપેલ એટલે કે નુતસાિ થયેલા માલનુ ં
ખાતુ રાખવા માટે થાય છે .
Tally Prime
1. Tally open
a. T press કરવુ ં
a. F3 કરવુ.ં
82
3. Purchase
c. As Voucher કરવુ.ં
4. Purchase Return
a. F9 Purchase
b. F5 Payment
c. Alt + F6 Credit Note
5. Sales Return
a. F8 Sales
b. F6 Receipt
c. Alt + F6 Credit Note
6. Journal ( હવાલા)
આપવુ.ં
7. Physical Stock
a. Ctrl + F7
8. Zero Valued
83
a. સૌપ્રથમ Alter માં જવુ,ં Voucher Type માં જવુ.ં તેમાં Sales Open કરવુ.ં
9. Export Excel
a. Ctrl + E
b. Format માં Excel spreadsheet રાખવા માટે Configure C press કરવો.
press કરવુ.ં
માં જવુ.ં
84
a. Print કાઠવા માટે Ctrl + P અિે Current માં Enter આપવુ.ં Preview જોવા
માટે I આપવુ ં .
85
17. Tally Migration
a. Tally ERP 9 માં બિાવેલ Company િે સીધી જ Tally Prime માં Open કરી
શકાતી િથી.
આ માટે સૌપ્રથમ Tally ERP 9 િી File િે Tally Prime િા Format માં
Convert કરવી પડે છે . આ માટે Tally Prime માં Tally ERP 9 િે
Migration Tool િી સુનવધા આપવામાં આવે છે .
b. સૌપ્રથમ Tally ERP 9 Open કરવુ,ં અિે જે Company Tally Prime માં
લેવી હોય તેન ુ ં િામ અિે Number જોઈ લેવો.
c. Ex. Rudra Finance Pvt. Ltd.
d. જે Drive માં Tally ERP 9 િી File બિાવેલી છે .
e. My Computer Open કરવુ.ં તેમાં C Drive માં જવુ ં તેમાં Tally ERP 9 અિે
Data Open કરવુ ં જે Company Migration કરવાિી છે તે Number Copy
કરવો.
f. ત્યારબાદ Tally Prime જે Drive માં હોય તેમાં Number Paste કરવો.
Backup માં Yes આપી દે વ.ુ ં
a. Supplier , Buyer િે Total Order માંથી કે ટલો માલ Supply કરે છે . તેિા
પરથી Receipt Note તૈયાર કરવામાં આવે છે .
86
87