You are on page 1of 3

વિભાગ બી

પ્રશ્ન ૨૧ થી ૩૦ ના પ્રશ્નના એક વાક્યમાં ઉતર લખો [૧૦]

૨૧ . બેંકમાં લોકરનુ ં ભાડું સેના પર આધારિત હોય છે ?

૨૨ બેંક સાથેના પત્રો કેવી શૈલી અને ઢાંચા માં લખવા જોઈએ ?

૨૩. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર કરતી વખતે કોને સબોધીને પત્ર લખવામાં

આવે છે .?

૨૪. કંપનીનુ ં મહત્વનુ ં લક્ષણ શુ ં છે ?

૨૫. શેર શુ ં છે ?

૨૬ સેક્રેટરી શેર બદલી ફોર્મની કઈ કઈ વિગતો તપાસે છે ?

૨૭ જ્યાં સુધી શેર હપ્તા ન ભરાઈ ત્યાં સુધી શુ ં અટકાવી શકાય છે ?

૨૮ શેર વહેચણી પત્રક એટલે શુ ં ?

૨૯ લોક ઈન પિરિયડ કોને કહે છે ?

૩૦ શેર પર વિશેષ હક ( શેર લિયન ) કોને કહે છે ?

વિભાગ સી

નીચે આપેલા પ્રશ્ન નો ઉતર ટૂંકમાં આપો ( પ્રત્યેકના ૨ ગુણ ) [૨૦]

૩૧. અનિયમિત શેર વહેચણી એટેલે શુ ં ?-

૩૨. શેર બદલી પ્રમાણે શેર ના પ્રકારો જણાવો .

૩૩ ડી. પી તરીકે કઈ સંસ્થા કામ કરે છે ?

૩૪ શેર બદલી થી સરકારને શો ફાયદો થાય છે ?

૩૫. કી સંસ્થાઓ સ્થાનિક સંસ્થાઑ પણ ગણી શકાય ?

૩૬ એટલક સરકરી વિભાગોમાં ટેકનોલોજિ ની મદદથી કેવી રીતે અરજી કરી શકાય ?

૩૭ . સ્થાનિક સ્વરાજની સંસ્થાઑ સાથેના પત્ર વ્યવહારમાં રજૂઆત કેવી હોવી જોઈએ ?

૩૮. સામાન્ય રીતે જાહેર ઉપયોગી સેવાઓ આપવાનુ ં કાર્ય કી સંસ્થાઑ કરતી હોય છે ?

૩૯. ક્યારે કંપની શેરની ફેર બદલી નામંજૂર કરી શકે ?

૪૦ વિજ્ઞાન પત્ર એટલે શુ ં ?


વિભાગ ડી

નીચે આપેલા માગ્યા મુજબ પ્રશ્નનો ઉત્તર લખો ( પ્રત્યેકના ૩ ગુણ ) [૨૧ ]

૪૧. શેર ડિવિડન્ડ એટલે શુ ં

૪૨. ત્યાગ પત્રના બંને ભાગની સમજૂતી ટૂંકમાં આપો

૪૩.શેર જપ્તિની નોટિસ અંગે ટુંકમાં સમજાવો

૪૪ ફરજિયાત શેર બદલીમાં

૪૫ ડિમેટ ખાતામાં શેર ક્યારે જમા કે ઉધાર થાય

૪૬ ફરજિયાત ફેરબદલીની વિધિ જણાવો

૪૭ ટુકનોંધ લખો:- ડિવિડન્ડ

૪૮ શેર ફેરબદલીની મહત્વ જણાવો

વિભાગ ઈ

મુદાસર જવાબ આપો [કોઈ પણ ચાર ] [ ૧૬]

૪૯ . આણિયામિત શેર વહેચણી અને ગેરકાયદે સર શેર વહેચણી વચ્ચેનો તફાવત લખો

૫૦ . શેર જપ્તી અને શેર લિયન વચ્ચેનો તફાવત સમજાવો

૫૧ મ ૃત સ્વરૂપના શેર ફેર બદલી અંગે કંપનીધારામાં દર્શાવેલી જોગવાઇઓ જણાવો

૫૨ સ્વેછિક અને ફરજિયાત શેર ફેર બદલી વચ્ચેનો તફાવત આણવો

૫૩ શેર અરજી અંગેની વિધિઓ સમજાઓ

વિભાગ એફ

 નીચે આપેલ પત્રને માગ્યા મુજબ લખો [ ૩૦]

૫૪ . અર્જુન પી. દલાલની પાસબ ૂકમાં થયેલ ભ ૂલ અંગેની બેંકને ફરિયાદ કરતો પત્ર લખો

૫૫ . પ્રમોદ પી શાહ, બેન્ક ઓફ બરોડા , શિવરં જની બ્રાન્ચમાં બચત ખાત ું ધરાવે છે . તેઓ

બેંકમાં સેઈફ ડિપોજીટ્ વૉલ્ટમાં લોકરની સુવિધા મેળવવા માંગે છે તે અંગે બેન્ક ને પત્ર

લખો.

૫૬ આરાધના સાડી સેન્ટર , જામનગરના ચાલુખાતામાં ચેક નાણા જમા થવામાં થતાં વિલંબ

અંગે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાને ફરિયાદ કરતો પત્ર લખો

૫૭ તમારા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે . તેના નિરાકરણ માટે વધુ ટ્રાફિક પોલીસ

ફાળવવા વિંનતી કરત પત્ર લખો


૫૮ તમારી શાળાની આસપાસ પાન-મસાલાનાં વેચાણ થય રહ્યું છે , જેના બંદહ કરવામાં માટે

આપની શાળાના આચાર્યશ્રીને જાણ કરતો પત્ર લખો

૫૯ તમારા વિસ્તારમાં સિટી બસ સેવા ખુબજ અનિયમિતપણે ચાલી રહેલ છે જેની ફરિયદ

કરતી પત્ર લખો

૬૦ સનરાઈસ ટ્રેડિંગ કંપની, રાજકોટ વતી આવકવેરાને પાત્ર નહીં હોવથી ડિમાન્ડ નોટિસ રદ

કરવાની વિનંતી ક્કરતો પત્ર આઈ. ટી. વિભાગને લખો

You might also like