You are on page 1of 92

1

1
© Businessmind Gujarati 2023

All rights reserved. No part of this book may be


reproduced, stored in a retrieval system or
transmitted in any form or by any means.
Without the prior permission of the author and
the publisher.

2
CONTENT
- શેરબ ર ુ છે ? અને કવી ર તે કામ કર છે
- ફં ડામે લ એના લ સસ
- Types of Trade
- ટ નકલ એના લ સસ
- ક ડલ ક
- Price Action
- Support અને Resistance
- Trade Line
- ચાટ પેટન
- Future Ane Option
- Pyschlogy Of Stock Market
- શેરમાકટ રલેટડ શ ો
3
The stock market is a device
for transferring money from
the impatient to the patient.

WARREN BUFFETT

4
શેરબ ર શુ છે ? અને કે વી રીતે કામ કરે છે

• શેરબ ર ુ છે ?

એક એ ંુ બ ર રોજ Valuable Listed કં પની શેરની ખર દ-વેચાણ થાય છે

શેર નો મતલબ ભાગ કોઈ કં પનીનો શેર ખર દવો મતલબ કં પની મ હ સેદાર
( ભાગ ) અથવા આપડ કોઈ કં પની નો શેર ખર દ કર એ તે કં પનીના પાટનર થઇ
જઈએ શેર હો ડર નો નફો- કુ સાન કં પની ના profomance પર નભય કર છે

ઉદા. તર ક 4 મ ો એ સાથે મળ ને બઝનેસ ચા ુ કય 4 મ ો એ 1-1 લાખ


ઇ વે મે ક ુ તેમને ક
ે ય ત ને બઝનેસમ 25% ભાગ થયો

ભિવ યમ બઝનેસ grow કર છે તો ફાયદો થશે અને બઝનેસમ


કોઈ કારણોસર grow ના થાય તો ક
ુ સાન થઇ ય છે

શેરમાકટમ મોટ મોટ કં પનીઓ લ ે ડ હોય છે આપડ ટે લા પૈસા


ઇ વે કય છે તે હસાબ થી કં પનીમ આપડ ભાગીદાર થશે

5
શેરમાકટ કે વી રીતે ચાલે છે

શેરમાકટ Demand અને Supply ઉપર ચાલે છે ે કં પનીની ોડ ની


ડમા ડ વધાર છે અને Supply ઓછો છે તો price વધશે અને
Supply વધાર છે અને demand ઓછ મતલબ price ઘટશે

Demand :

કોઈ ોડ માકટ મ ઉપલ નથી અથવા છે પણ ઓછ છે પરં ુ લોકો ને


ઈએ છે લોકો ોડ ને લેવા માટ કોઈ પણ price દવા માટ તૈયાર છે
તેને આપડ ડમા ડ કહ ુ

Supply :
કોઈ પણ ોડ માકટમ વધાર ઉપલ છે અથવા લગભગ બધા પાસે છે
તો ોડ લેવા માટ કોઈ તૈયાર નહ થાય

આવી જ ર તે શેરમાકટ આપડ આસ-પાસ શાકભા બ ર ે ંુ છે વે ી ર તે


ટામેટા બધી જ જ યા એ મળે છે તેની supply ઘણી છે તો ટામેટા ની price
સ તી થશે પણ ટામેટા માકટમ વધાર નથી અને લોકો ને ટામેટા ઈએ છે અને
supply બહુ ઓછો છે તો ટામેટા નો ભાવ વધશે કમ ક લોકો ને ટામેટા
ઈએ છે તેથી demand વધી

6
Demand વધુ supply અાેછાે તાે માકટ ઉપર જશે

Supply વધારે Demand અાેછી તાે માકટ નીચું અાવશે

ઉદા.તર ક ટાટા મોટર નો શેર છે અને ટાટા કં પની electric car બનાવવા ંુ
announcement કર છે તો લોકો ટાટા મોટર નો શેર ખર દવા ઈ શે કમ ક
લોકો ને ખબર છે ટાટા કં પની electric car બનાવશે તો શેરની Price વધશે

શેરમાકટમાં કં પની લ ે ડ કે વી રીતે થાય છે

IPO ારા કં પની Nse, Bse મ લ ે ડ થતી હોય છે ને ે Sebi ( Securities


And Exchange Board Of India ) ારા નય ણ કર છે

IPO - INITIAL PUBLIC OFFERING

કં પની તેના યાપાર વધારવા શેરને પેહલીવાર public માટ હર કર


તેને આપડ IPO નામ થી ઓળખીએ છ એ

7
કં પની લોકો પાસે થી પૈસા લે છે અને પૈસા ને બદલે Public ને શેર આપે છે

IPO ારા જ કં પની Nse, Bse મ લ ે ડ થાય છે ને ે SEBI નય ણ કર છે

Exchange ંુ કાય શેરને બાયર થી સેલર થી ોકરના મા યમ પહ ચાડવા ંુ હોય છે

ભારતમ સૌથી વધાર NSE ( National Stock Exchange ) અને


BSE ( Bombay Stock Exchange ) શેર ખર દવા વેચા ંુ કામ કરાવતી હોય છે

આજ ના સમય મ NSE અને BSE રા ટય તર ના Exchange છે અને


21 Regional Stock Exchange છે

NSE :

NSE ભારત ંુ સૌથી મોટુ ોક એ ચે જ છે અને


િવ ંુ (3) ીજુ ં સૌથી મોટુ એ ચે જ છે તે ંુ ુ ાલય ંબ
ુ ઈ મ છે

NSE ની ાપના 1992 મ થઇ હતી


Nse નો ચ
ૂ આંક Index Nifty 50 છે

ન 50 મ ભારત ની ટોપ 50 કં પની લ ે ડ છે મ


ે અલગ અલગ sector ની
ટોપ leading કં પનીઓ હોય છે ને ો ટક રકોડ અને
performance સૌથી સા હોય છે

8
BSE :
BSE ભારત અને એ શયા ંુ સૌથી જૂ ંુ ોકએ ચે જ છે ે ંુ ુ ાલય ંબ
ુ ઈ મ છે

BSE નો ચ
ૂ આંક INDEX SENSEX છે .

સે સે મ ભારતની ટોપ 30 કં પનીઓ લ ે ડ છે


ભારતના ટોપ સે ર ની લી ડગ કં પનીઓ હોય છે

SEBI :

ભારતમ SEBI એક મા તા ા ત સં ા છે રોકાણકારો ને


રુ ા દાન માટ બનાવવામ આવી છે

Sebi ની ાપના 12 એિ લ 1988 એ થઇ હતી 30 આ


ુ ર 1992 ના દવસે
કા ન
ૂ ી પે મા તા ા ત થઇ સેબી ંુ ુ ાલય ંબ
ુ ઈ મ છે

શેરમાકટ ને લાેકાે કે મ સ ા બ ર કહે છે

તમે લોકો પાસે થી સ ભ ંુ જ હશે આ શેરમાકટ ખરાબ છે


આમ ઘણા લોકો ના ક ુ સાન થાય છે કમ ક શેરમાકટ લોકો જુ ગાર ની મ
ે સમ ે

9
આ ે પૈસા લગા યા આવતીકાલે કરોડપ ત બનાવાના સપના વે છે
તેમન
ે ે લાગે છે માકટ સાવ સરળ છે આ કારણે લોકો પૈસા ડુ બાવે છે

શેરમાકટ એક બઝનેસના મ
ે છે તેને બઝનેસના મ
ે જ સમજ ુ પડ
આપડ બે મ fd મ પૈસા જમા કરાવીએ છ એ તેમ આપડ ને વષ 5% થી 7% ંુ
રટન મળે છે અને શેરમાકટમ bank, fd, થી વધાર ર ટન મળે છે
ઘણીવાર એક જ મ હનામ fd ના ટે ંુ રટન મળ ય છે

વે ી ર તે આપડ કોઈ મોબાઈલ ખર દવા જઈએ ાર આપડ


મોબાઈલ િવશે research કર એ છ એ તેની ણકાર નીકાળ એ છ એ
પછ મોબાઈલ ખર દ એ છ એ

પણ લોકો ને જ અમીર બન ંુ છે તે આડ-ધડ ટડ કર પૈસા લગાવે છે અને


લો સ થવા પર શેરમાકટ ને જુ ગાર કહ છે

Demat Account Opening Process

શેરમાકટ મ આપડ શેર Buy અને Sell કરવા demat એકાઉ ની


જ ર પડતી હોય છે

ડમેટ એકાઉ ઓપન કરાવવા


પાનકાડ, આધારકાડ, બે એકાઉ અને
6 મ હના ંુ બે stetment ની જ ર પડશે
10
ભારતમ Top ોકર ( થી તમે એકાઉ ઓપન કરાવી શેરમાકટમ રોકણ
અને ટ ડગ કર શકો છો

Angleone
Zerodha
Groww
Upstox
ICICI Direct

"The Stock Market is Filled with


Individuals who know the Price
of Everything, but the Value of
Nothing.
"
"PHILIP FISHER

11
ફં ડામે લ અેના લ સસ

Fundamental analysis એક તરફ થી ોકમાકટ એના લ સસ હોય છે



ે કોઈ કં પનીની financial અને economic ણકાર analysis કર છે

Fundamental analysis ની મદદ થી એક ઈ વે ર કોઈ પણ કં પનીની


financial health અને future performance િવશે સમ શક છે

મતલબ કોઈ કં પની બઝનેસ study કર ંુ અથવા કં પની ના બઝનેસ


િવશે ણ ંુ તેને fundamental analysis કહ છે

Fundamental analysis મ કં પની ના બઝનેસ મોડલ ( module ) ક ંુ છે


કં પની કટલી મોટ છે કં પની ુ ુ ોડ બનાવે છે અને ોડ ંુ માકટ મ ુ તી છે
કં પની ના performance ક ંુ છે કં પનીની ા ડ image કવી છે
કં પની કટ ંુ ો ફટ કમાય છે આવી ર તે analysis કરવામ આવે છે

Fundamental analysis કર આપડ કં પનીની વતમાન ત ણી શક એ છ એ અને


future મ કં પની performance ક ંુ હશે તે પણ ણી શક એ છ એ

Fundamental analysis મ આપડ અલગ કાર ratio ંુ analysis કરતા હોય છે

ચાલો ફં ડામે લ એના લ સસ ના મહ વ ણ


ૂ ફ ર સમ એ

12
Financial statement -
Income statement, balance sheet, અને cash Flow statement ને દખી
કં પની ના financial health અને performance ંુ analysis થ ંુ હોય છે

Industry Analysis -

કં પની ના બઝનેસ મોડલ અને industry ને analysis થાય છે કં પની ના industry મ


ુ ચાલી ર ંુ છે માકટ trend ો છે અને કં પની ના માકટના competition ક ંુ છે
તે બધા ફ ર દખવા પડ છે

Management analysis

કં પનીના મેનજ
ે મે ટ મના leadership past performance અને future લાન ને
evaluate કરવાનો હોય છે વે ી ર તે કં પની ના ceo છે તેમનો track record અને
performance દખવામ આવે છે

તેણે કં પનીમ ુ કામ ક ,ુ કામ ક ,ુ અને તે કામ કરતા હતા


કં પની ને સફળ બનાવવા તે ંુ કટ ંુ યોગદાન છે તે વામ આવે છે

13
Macroeconomic Factor

નેશનલ અને લોબલ Economy Condition, GDP Growth, Interest Rate,


Influence Rate, Exchange Rate અને Government Policy,
પણ કં પની ના Performance ને Influence કર છે

એક સાર કં પનીમ Invest કરવામાટ આપડ અલગ અલગ Ratio ંુ Analysis કર ંુ પડ છે

Market Capitalization

કોઈ પણ કં પની કટલી મોટ છે તે કં પનીના માકટ capitalization ઉપર ખબર પડ છે

Market capitalization મતલબ કં પનીની વે ુ

Market + cap = કં પનીના current શેરનાે ભાવ ×total number of share

Market capitalization રોજ કં પનીના શેર price ના હસાબ થી બદલ ંુ હોય છે

EPS ( Earning Per Share )


કં પની ને દર વષ કટલો નફો થયો તે આપડ કં પનીના total number of share ને
ભાગવામ આવે છે તેથી આપડને eps ખબર પડ છે
કં પની ના એક શેર એ કટ ંુ રટન આ ંુ છે તે ખબર પડ છે

14
EPS = NET PROFIT ÷ TOTAL NUMBER OF SHARE

Pe Ratio ( Price To Earning Ratio )

ઇ વે મે માટ (pe) ratio જ ર છે

1rs કમાવવા કં પની ને કટલી price દવી પડશે

PE RATIO = SHARE PRICE ÷ EPS


Pe ratio થી આપડને એ ખબર પડ છે ક કોઈ પણ industry ની કોઈ પણ કં પની
over value છે ક under value અથવા આપડ ને શેર સાચા ભાવે મળે છે ક નહ

Pe ratio થી આપડને સારા value વાળા શેર ઓળખવામ મદદ કર છે

એક સમાન industry ની કં પનીનો pe ratio compare કરવો ઈએ કમ ક


દરક industry નો pe ratio અલગ અલગ હોય છે

BOOK VALUE

Book value નો મતલબ હોય છે કં પનીને Total assets ને total liabilities ને


ઘટાડવા પર ે વે ુ નીકળે છે તેને book value કહ છે

BOOK VALUE = TOTAL ASSETS - TOTAL LIABILITIE

15
Book value કં પની ના net worth નો એક મહ વ ણ
ૂ ભાગ છે કં પનીની
financial health અને stability િવશે ણકાર મળે છે

PB RATIO ( PRICE TO BOOK RATIO )

PB ratio મતલબ price to book ratio એક financial ratio છે


કં પની માકટ price પર શેર અને book value per share થી divide કરવામ આવે છે

P/B ratio = market price per share book value per share

PB ratio થી આપડ ને એ ખબર પડ છે ક કોઈ પણ industry ની કોઈ પણ કં પની


over value છે અથવા under value અથવા આપડ ને શેર સાચા ભાવે મળે છે ક નહ

PB RATIO થી આપડ ને સાર VALUE વાળા શેર ઓળખવામ મદદ મળે છે

EQUITY
લોકોએ કં પની ઉપર ે પૈસા લગા યા હોય તે પૈસા ને બદલે કં પનીએ
shares આ યા હોય તેને equity કહ છે

DEBT

કં પનીને તેના બઝનેસ વધારવા કોઈ બે પાસેથી લોન લીધી અથવા કોઈ પાસે થી
ઉધાર પૈસા લા યા હોય તેને debt કહ છે

16
કં પની ને તેનાે બઝનેસ વધારવા લાેકાે ને શેર અા ા
અને બદલામાં લાેકાે પાસેથી પૈસા લીધા - equity

કં પનીઅે તેનાે બીઝનેસ વધારવા બે થી લાેન લીધી - DEBT

ROE - Return on equity

કં પની તેના બઝનેસ ને આગળ વધારવા કોઈ લોન લીધા વગર અને ે કામ ક ુ અને
તેમ થી પૈસા કમાયા તેને roe કહ છે એક સાર કં પની નો roe લગભગ 20% થી ઉપર
હોવો ઈએ (બે અને finace કં પની છોડ )

ROCE ( return on capital emplyoyed

Debt અને equity થી પૈસા મેળવી કં પનીએ ે બઝનેસ કય તેથી કં પની ને


ે ર ટન મ ું તેને ( roce) કહ છે

17
Promoter Holding

Promoter નો મતલબ કં પનીનો મતલબ


Holding નો મતલબ કટલા % શેર છે

મોટર હો ડર મતલબ કં પનીના મા લક પાસે તેની કં પનીના કટલા ટકા શેર છે

ે કં પનીમ ઇ વે મે કરવા જઈ ર ા છો તે કં પની ના મોટર હો ડગ


30-35% ધ
ુ ી હોવી ઈએ ( બે અને professional mange કં પની વગર )

NPA ( NON PERFORMING ASSET )

NPA મતલબ Financial terms છે બે અને financial સં ાઓ મ use


હોય છે npa ે છે તે બક ના લોન માટ use થાય છે મ
ે કોઈ ય તએ
બે પાસે થી લોન લીધી છે તે તેના લોન ને ે દવસે pay કરવા ંુ છે તે દવસે
pay નથી કરતો થ
ે ી loan ંુ principle amount અને
interest payment pending રહ ય છે થ
ે ી બે ને ક
ુ સાન થાય છે

ટે ંુ વધાર npa હશે તેટ ંુ બે લો સ મ હશે

18
Casa Ratio
Casa ratio નો મતલબ current અને savings account થાય છે
casa ratio bank ના current અને saving account મ કટ ંુ deposit છે
તેની ણકાર આપે છે

CASH FLOW

Cash flow એક financial matric છે કં પનીની financial health િવશે


બતાવે છે

Cash flow ંુ calculation કોઈ કં પની ના cash inflow અને cash outflow
ના આધાર ઉપર હોય છે cash flow statement નો એક હ સો હોય છે
કં પની ના financial statement નો એક imported part હોય છે

Cash flow 2 કાર ના હોય છે

1. Positive cashflow
2. Nagtive cashflow

સાથે જ cash flow એક particular time period મ એક કં પનીની income


અને outgoing cash transaction નો રકોડ હોય છે

19
PROFIT & LOSS STATEMENT

Net Sales
નેટ સેલ નો મતલબ ક કં પની વષએ તેના products ને કટ ંુ સેલ ( વે ંુ )
( પાછલા વષ ના ક
ુ ાબલે )

Other Income

કં પની ને કોઈ અ જ યા એ આવક આવે છે


ઉદા. Rental income, shares etc..

Total Expenditure

કં પની ને ે સામાન (વ ુ ) બનાવી છે તે બનાવા થી વેચવા ધ


ુ ી
કટલો ખચ આ યો

Tax
કં પની એ કટલો ટ આ યો

Net Profit
ચો ખો નફો બ ંુ ખચ કર ને ટ આ યા પછ કં પની ને કટલો નફો થયો.

20
PROFIT & LOSS STATEMENT
Annual Report

Annual report મ કં પનીનો આખો data હોય છે કં પની નો બઝનેસ મોડલ


ક ંુ છે કં પની ુ કરવાની છે કં પની board member કોણ છે કં પની ુ ુ ોડ બનાવે છે

કં પની ંુ performance ક ંુ છે આ બધી વ ઓ


ુ મ annual report મ હોય છે

કં પની ુ ુ ોડ બનાવે છે ( તે માકટ મ ચાલે છે ક નહ )

Share holding : કં પની ના promoter પાસે તેને કં પની ના કટલા ટકા% મા લક નો હક છે

કં પની નો ઇ તહાસ - કં પની ના પાછલા અ ક


ુ વષ મ performance ક ંુ છે

કં પની ના ceo કોણ છે ( ceo એ કામ ક ુ છે )

Chairman એ તેમની કં પની િવશે ંુ ક ંુ છે તેમનો future લાન ુ છે

કં પની ના બઝનેસ મોડલ ક ંુ છે અને future મ ુ કરવાની છે

કં પનીની balance sheet કં પની પાસે કટ ંુ એસેટ છે અને કટલી liability છે

21
PROFIT & LOSS STATEMENT
Types Of Trade

એક ટડરનો સૌથી મોટો ફાયદો એ છે ક તે વધતા માકટ સાથે -સાથે નીચે પડતા
માકટ મ થી પણ કમાઈ શક છે

તેમને આ વાત ખબર જ હશે ક પેહલા stock buy કર sell કર છે પણ


શેરમાકટ મ પેહલા stock ને sell કર ફર buy કર શક એ

ઉદા. તર ક

વે ી ર તે ક stock ને પેહલા sell કય માની લઈએ tata moter ના શેર આપડ


₹400/- ના ભાવમ સેલ કય ટાટા મોટર નો શેર ભાવ નીચે જશે તો આપડ
ો ફટ થશે અને ₹400 િપયાથી ટે લો ઉપર જશે તેટ ું લો સ જશે

મતલબ ₹400 થી ₹412 ય છે તો આપડ ને ₹12 િપયા નો લો સ થશે અને


શેરનો ભાવ ₹400 થી ₹385 ય છે તો આપડ ને ₹15 િપયા નો ફાયદો ( ો ફટ) થશે

Sell કરવાનો future & option intraday trading મ વા મળે છે

22
Scalping Trading

ે લ પગ મ ટડ ને 2 થી 5 મ નટ માટ buy કરવામ આવે છે


ે ંુ જ ો ફટ થાય તેને વેચી નીકળ જવા ુ હોય છે

ઉદા. તર ક
બે નીફટ નો કોલ ઓપશન 100 મ ખર દવો છે અને વે ો જ
call option 110 ય છે તરત જ વેચી ો ફટ કરવા ંુ હોય છે

Intradey Trading

Intradey trading નો મતલબ ે ટડ ખર દયો છે અથવા વે યો છે


તે જ દવસે exit કર ંુ પડ છે તેમ થી હવે ો ફટ હોય ક લો સ એ
દવસમ જ ક
ુ કર ંુ પડ છે

ભારતમ ટ ડગ સવાર 9:15 થી 3:30 ધ


ુ ી હોય છે
આ સમયની અંદર ઇ ાડ ટ ડગ કરવા ંુ હોય છે

Swing Trade

Swing trade મ ોક buy કર 2 દવસ થી અ ક


ુ મ હના ધ
ુ ી રાખી શકાય છે
swing trade મ short term movement માટ trade લેવામ આવે છે

23
BTST ે ડ
BTST ( BUY TODAY SELL TOMORROW ) આ ે ોક ને buy કર
આવતીકાલે sell કરવામ આવે છે

STBT ે ડ
STBT ( sell today buy tomorrow ) આ ે ોકને સેલ કય આવતીકાલે buy કય

Btst અને stbt ટડ future અને option મ ઉપયોગ કરવામ આવે છે

Technical Analysis

Technical analysis મ આપડ કં પનીની ુ ત છે past performance ક ું છે અને


future મ ુ થઇ શક છે

Technical analysis મ આપડને ઘણા બધા ફાયદા હોય છે તેનો ઉપયોગ કર


ઓછા સમય મ ો ફટ શક એ

Intradey, swing trade, short-term trade કર લગભગ બધામ ો ફટ કર શક એ

તમે technical analysis સાર ર તે શીખી ગયા તો તમારા માટ શેરબ ર મ


પૈસા કમાવવા બહુ જ સરળ થઇ જશે

Technical analysis મ આપડ chart pattern, candlestick, market trend, support &
resistance સમજ ુ

Supply અને demand ના આધાર ઉપર ચાટ બંને છે

24
ચાટ પેટન 3 કારની હાેય છે

1.Line Chart
2.Bar chart
3.candlestick chart

આજ ના સમયમ line chart અને Bar Chart ંુ કોઈ ઉપયોગ કર ુ નથી


લોકો વધાર Candalstick chart વધાર imported આપવામ આવે છે

માકટ ટ ડ નો મતલબ માકટની હાલત કવી છે


માકટમ ો ટ ડ ચાલી ર ો છે

Market Trend

UP TREND મ ોકની PRICE continue વધતી જ ય છે

25
SIDEWAY ટડ મ ોકની PRICE એક ર જમ ફય કર છે

DOWN TREND મ ોકની PRICE CONTINUE ઘટતી જ ય છે

26
Candlestick

Candalstick ચાટ આપડને માકટ ની દશા ( ટડ ) બતાવે છે

ક ડલ 1 મ નટ, 2 મ નટ, 3 મ નટ, 5 મ નટ,

15 મ નટ, 30 મ નટ, 1HR, 1DAY, 1 WEEK, 1 MONTH, 1 YEAR ની હોય છે

ક ડલ ચાર વ ઓ
ુ બતાવે છે Opan Price, High Price, Low Price, Close Price

DOWN TREND મ ોકની PRICE CONTINUE ઘટતી જ ય છે

27
કે લ 2 કાર ની હાેય છે

ે પણ પેટન બંને છે તે ડમા ડ અને supply ના આધાર ઉપર બંને છે

Candalstick ના analysis કર આપડ માકટની દશાને ણી શક એ

Candalstick ની શ આત 1850 મ સૌથી પેહલા પાનમ થઇ હતી


rice trading કરવા માટ થઇ હતી

Candlestick માં ઘણા બધા કાર ની હાેય છે

Bullish Reversal Pattern

માકટ ડાઉન થય બાદ ોકની price રવસલ થઇ ઉપર ય છે


તેને bullish reversal pattern નામ થી ઓળખાય છે

Market Down Trend To Up Trend

28
Bearish Reversal Pattern

માકટ તે સાથે થયા બાદ ોકની price reversal થઇ નીચે આવે છે તેને
Candalstick ચાટ આપડને માકટ ની દશા ( ટડ ) બતાવે છે
bearish reversal pattern નામ થી ઓળખાય છે
ક ડલ 1 મ નટ, 2 મ નટ, 3 મ નટ, 5 મ નટ,
15 મ નટ, 30 મ નટ, 1HR, 1DAY, 1 WEEK, 1 MONTH, 1 YEAR ની હોય છે
Market Up Trend To Down Trend

Continuous Pattern
Continuous pattern નો મતલબ માકટમ ે ચાલી રહલો ટ ડ તે ચા ુ જ રહશે

માકટ લ
ુ ીશ ટ ડ મ છે તો લ
ુ ીશ ટ ડ જ રહશે અને માકટ બેર શ ટ ડ મ છે તો

બેર શ જ રહશે

માકટ sideway છે તો sideway જ રહશે

Indecision Pattern

Indecision pattern નો મતલબ ે પેટન ચાલી ર ો છે


તે reversal થશે અથવા continue પેટન ચાલશે

29
Hammer

આ એક bullish reversal ક ડલ છે ે એક સગલ ક ડલ હોય છે

Hammer મ ઉપરની બાજુ એક શોટ બોડ અને નીચે લ બી wick હોય છે

Hammer આપડને તે નો સંકત આપે છે

માકટમ ડાઉન થય બાદ અથવા ડાઉન ટ ડમ હમર બંને છે તો માકટ reversel થઇ શક છે

ક ડલનો કલર લાલ ( red ) અથવા નીલો ( Green )ગમે તે હોઈ શક છે

30
Shooting Star

આ એક bearish reversal ક ડલ છે ે એક સગલ ક ડલ છે

Shooting star મ નીચેની બાજુ એક short body અને ઉપરની બાજુ લ બી wick હોય છે

જયાર આ ક ડલ બંને છે ાર સંભાવના રહ છે ક માકટ રવસલ થઇ શક છે

ક ડલનો કલર લાલ (Red) અથવા નીલો (Green)ગમે તે હોઈ શક છે

31
Hanging Man

આ બેર શ રવસલ ક ડલ છે ે એક સગલ ક ડલ છે તે ક ડલ હમર ક ડલના વે ી જ


શોટ બોડ અથવા નીચે લ બી wick હોય છે

Hanging man ક ડલ આપડને મંદ નો સંકત આપે છે

માકટના up trend મ ક resistance પર hanging man બંને છે તો માકટ રવસલ થઇ શક છે

ક ડલનો કલર લાલ (Red) અથવા નીલો (Green)ગમે તે હોઈ શક છે

ક ડલ માકટમ up trend મ બનવી ઈએ

32
Inverted Hammer

આ એક લ
ુ ીશ રવસલ ક ડલ છે ે એક સગલ ક ડલ હોય છે

આ ક ડલ ટ
ુ ગ ારના મ
ે નીચેની બાજુ short body તથા ઉપરની બાજુ લ બી િવક ( wick ) હોય છે

માકટ મ ડાઉન ટ ડ અથવા support પાસે inverted hammer બંને છે તો માકટ રવસલ થઇ શક છે

ક ડલનો કલર લાલ (Red) અથવા નીલો (Green)ગમે તે હોઈ શક છે

ક ડલ માકટમ ડાઉન ટ ડ મ બનવી ઈએ

33
Bullish Marubozu

આ એક bullish continue pattern તથા bullish reversal pattern છે ે એક સગલ ક ડલ હોય છે

આ ક ડલની opan price અને low price સમાન એક સરખી હોય છે અથવા closing price અને
high price સમાન હોય છે

આ ક ડકમ કોઈ wick નથી હોતી મા એક લ બી ુ લસ ક ડલ હોય છે

આ ક ડલ માકટ મ up trend મ બંને છે તો સંભાવના રહ છે ક માકટ મ તે બરકરાર રહશે અને


ક ડલ માકટમ ડાઉન ટ ડ મ બંને છે તો માકટ રવસલ થઇ શક છે

34
Bearish Marubozu

આ એક bearish continuous pattern છે અથવા bearish reversal pattern કહ છે


આ એક સગલ ક ડલ છે

આ એક ક ડલ ની opan price અને high price સમાન હોય છે અથવા closing price અને
low price સમાન હોય છે

આ ક ડલમ કોઈ િવક ( wick ) નથી હોતી અને મા એક લ બી bearish candle હોય છે

આ ક ડલ ડાઉન માકટ મ બંને છે તો સંભાવના રહ છે ક માકટ મ મંદ જ રહશે અને ક ડલ up ટ ડ મ


બંને છે તો માકટ રવસલ થઇ શક છે

35
Bullish Spinning Top

આ એક ુલીશ રવસલ પેટન છે ે એક સગલ ક ડલ હોય છે આ ક ડલ માકટમ ડાઉન ટ ડ


બંને છે ે

આપડ ને તે નો સંકત આપે છે ક ડલ ની બોડ નાની અને ઉપર અને નીચે wick લ બી હોય છે

ક ડલનો કલર લાલ (Red) અથવા નીલો (Green)ગમે તે હોઈ શક છે

આ ક ડલ બ ા બાદ માકટ મ તે આવાની સંભાવના રહ છે

36
Bearish Spinning Top

આ એક bearish reversal pattern છે ે એક સગલ ક ડલ છે આ ક ડલ માકટ મ


અપ ટ ડ મ બંને છે ે આપડ ને મંદ નો સંકત આપે છે આ ક ડલ બોડ નાની અને ઉપર અને
નીચે wick લ બી હોય છે

ક ડલનો કલર લાલ (Red) અથવા નીલો (Green)ગમે તે હોઈ શક છે

ક ડલ મા અપ ટ ડ મ બનવી ઈએ

આ ક ડલ બ ા બાદ માકટ મ મંદ આવાની સંભાવના રહ છે

37
Bullish Engulfng Candalstick Pattern

આ એક bullish reversal pattern છે જયાર માકટ ડાઉન ટ ડ મ હોય છે ાર


આ પેટન બંને છે

આ બે ક ડલ સાથે બંને પહલા આમ થી લ બી bearish ક ડલ બંને છે ાર બાદ


એક ુલીશ ક ડલ બંને છે ે લાલ ( બેર શ) ક ડલ ને રુ ઢ ક દ છે

આ એક ઘણી strong પેટન છે આ પેટન બ ા બાદ ઘણી બધી સંભાવના થઇ ય છે ક માકટ


મ સાર તે આવી શક છે

38
Bearish Engulfing Candlestick Pattern

આ એક bearish reversal pattern છે જયાર માકટ up ટ ડ મ હોય છે ાર


આ પેટન ઉપર ની સાઈડ(side) બંને છે

આ પેટન બે ક ડલ સાથે મળ ને બંને છે

આમ પેહલા એક લ બી ુલીશ ક ડલ ારબાદ એક લ બી બેર શ ક ડલ બંને છે


ે ીન ( લ
ુ ીશ ) ક ડલ ને ઢ ક દ છે

આ બહુ જ ગ pattern છે આ પેટન બ ા બાદ સંભાવના હોય છે ક


માકટ મ મંદ આવી શક છે

39
Morning Star

આ એક લ
ુ ીશ રવસલ પેટન છે

આ પેટન ણ ક ડક મળ ને બંને છે પેહલી ક ડલ બેર સ બી ક ડલ ડો ,


ી spinining top લ
ુ ીશ હોય છે

જયાર પણ માકટમ આ પેટન બંને છે ાર માકટ ઉપર ની બાજુ જઈ શક છે

40
EVENING STAR

આ એક bearish reversal pattern છે

આ પેટન ણ ક ડલ ને મળ ને બંને છે પેહલી ુલીશ ક ડલ, બી ક ડલ ડો , ી ક ડલ


shooting star બેર શ હોવી ઈએ

જયાર માકટ અપ ટ ડ મ રહ છે ાર આ પેટન ઉપર ની બાજુ (side) બંને છે

41
Piercing Pattern

આ એક bullish reversal પેટન છે

આ પેટન બે ક ડલ ને મળ ને બંને છે પેહલી ક ડલ બેર સ અને બી ક ડલ લ


ુ ીશ હોય છે

આ પેટન માકટ મ ડાઉન ટ ડ મ બંને છે

42
Dark Cloud Cover

આ એક bearish reversal pattern છે

આ pattern બે ક ડલને મળ ને બંને છે પેહલી ક ડલ ુલીશ અને બી ક ડલ બેર શ હોય છે

આ પેટનમ બેર શ ક ડલ પેહલી ક ડલ ુલીશ ક ડલ ના high ઉપર લ


ુ વી ઈએ અને
બેર શ ક ડલ ુલીશ ક ડલ ના 50% નીચે close હોવી ઈએ

આ પેટન માકટમ અપ ટ ડ મ બંને છે

43
Tweezer Bottom

આ એક લ
ુ ીશ reversal pattern છે

આ પેટન 2 ક ડલ ને મળ ને બંને છે પેહલી ક ડલ બેર શ અને બી ક ડલ લ


ુ ીશ

આ બ ે ક ડલ નો low એક સમાન હોવો ઈએ

આ પેટન ડાઉન ટ ડમ bottom મ બંને છે

આ પટનથી માકટ મ તે આવાની સંભાવના હોય છે

44
Tweezer Top

આ એક બેર શ રવસલ પેટન છે

આ પેટન બે ક ડલ મળ ને બંને છે પેહલી ક ડલ લ


ુ ીશ બી ક ડલ બેર શ હોય છે

આ બંને ક ડલ નો high એક સામાન હોવો ઈએ

આ ક ડલ અપ ટ ડ મ high ઉપર બંને છે

આ પેટન બ ા બાદ માકટ મ મંદ આવાની સંભાવના હોય છે

45
Doji

આ એક indecision ક ડલ છે ે એક સગલ ક ડલ થી બંને છે


ે opan price અને close price લગભગ સમાન હોય છે

Doji ના 4 કાર હોય છે

1.gravestone
2.long legged doji
3.dragon fly doji
4.four price doji

આ ક ડલમ બોડ નાની હોય છે અને ક ડલ ની upper shadow અને lower Shadow લ બી હોય છે

46
Three White Soldiers

આ એક લ
ુ ીશ રવસલ પેટન છે ે માકટ મ ડાઉન ટ ડ મ બંને છે

આ પેટન ણ ( ીન ) ક ડલ સાથે બંને છે

ક ડલ ની size કોઈ ફરક નથી પડતો મા ણ ક ડલ લ


ુ ીશ હોવી ઈએ

જયાર આવા કાર ની પેટન બંને છે ાર માકટ મ તે આવાની સંભાવના રહ છે

47
Three Black Crows

આ એક બેર શ રવસલ પેટન છે ે માકટ મ અપ ટ ડ મ બંને છે

આ પેટન ણ લાલ ( red) ક ડલ સાથે બંને છે

જયાર પણ આવા કાર ની પેટન બંને છે માકટ મ મંદ આવાની સંભાવના રહ છે

48
Bullish Harami

આ એક bullish reversal pattern છે ે બે ક ડલ સાથે બંને છે

પેહલી ક ડલ લ બી bearish ક ડલ હોય છે અને બી ક ડલ bullish ક ડલ હોય છે


પેહલી ક ડલ કરતા નાની હોય છે

આ પેટન માકટ મ ડાઉન ટ ડ બંને છે

જયાર પણ આવા કાર ની પેટન બંને છે માકટ મ તે આવાની સંભાવના રહ છે

49
Bearish Harami

આ એક bearish reversal pattern છે ે બે ક ડલ સાથે બંને છે

પેહલી ક ડલ લ બી લુ ીશ ક ડલ હોય છે અને બી ક ડલ બેર શ ક ડલ હોય છે


પેહલી ક ડલ કરતા નાની હોય છે

આ પેટન માકટ મ અપ ટ ડ બંને છે

જયાર પણ આવા કાર ની પેટન બંને છે માકટ મ મંદ આવાની સંભાવના રહ છે

50
શેરબ ર માં અાપડે બે વ તુઅાે ેઈ ે ડ કરીઅે છીઅે

1. Price Action Based

Price action માં અાપડે મુ 3 વ તુઅાે દે ખી


analysis કરી ે ડ કરીઅે છીઅે

1. Support અને resistance


2.Trend line
3.Chart pattern ( ચાટ પેટન )

2. Indicator Based

Indicator તાે ઘણા બધા છે જે અાપડે ને


indicator suitable લાગે છે તેનું analysis કરી
અાપડે ે કરી શકીઅે છીઅે

51
1. Price Action

શેર માકટ મ price action નો મતલબ શેર ની કમત ઉપર નીચે થવા વાળ

ુ મે ને દખી ટડ કરવો તેને price action કહ છે

Price action technical analysis નો important factor છે



ે past મ price movement અને treding volume ની
information થી future ની price trends ંુ prediction કરવામ આવે છે

Price action Treder chart નો ઉપયોગ કર price ની movement ને


analysis કર અલગ અલગ ચાટ પેટન નો ઉપયોગ કરવામ આવે છે

52
Price action ના અાધાર પર અાપડે
3 વ તુઅાે ેઈ ે ડ કરી શકીઅે છીઅે

1.Support & resistance


2.Trend line
3.Chart pattens

1.Support And Resistance

Support અને resistance એક લેવલ હોય છે


ોક નો support અને resistance ની વ ે ફર છે
શેર નો ભાવ support થી resistance અને
resistance થી support ુધી અપ-ડાઉન થય કર છે

53
Support
Support નો મતલબ થી ોક નો ભાવ
એક support લઇ ને ઉપર ય છે તેને support કહ છે

Resistance
Resistance નો મતલબ investor તેમનો ો ફટ ક
ુ કર છે

ે કારણ થી ોક નો ભાવ નીચે આવી ય છે

ઈ વે ર resistance zone પર તેનો ો ફટ ક


ુ કર છે

Support અને resistance demand અને supply ના આધાર ઉપર બંને છે

જયાર કોઈ ોક તેના resistance ક support પાસે આવે છે અને તેને તોડ ઉપર ક નીચે આવી ય છે તો

વતમાન support & resistance તોડ નવા support and resistance પાસે ય છે

2. Trend Line

54
Trend line technical analysis ંુ ુ ફ ર છે

ટ ડ લાઈન એક રખા હોય છે ે 2 ક વ ુ બદુ સાથે મળે છે તે રખા support અને resistance પર કામ કર છે


ે ી માકટ ની દશા ખબર પડ છે

ટ ડ લાઈન ને practically draw કર શીખી અને સમ શકાય છે ક એ કવી ર તે કામ કર છે

3. Chart pattens

55
Double Top

આ એક bearish reversal pattern છે ે English ભાષાના Word મ " M " ના મ


ે દખાય છે
આ પેટન મ ોક ની price તેના resistance ને બે વાર ટચ કર
તેના support ( neckline ) ને ક
ે કર નીચે આવે છે
આ પેટન માકટ મ up trend મ બંને છે જયાર પણ આવા કારની pattern બંને છે
ાર મંદ આવાની સંભાવના હોય છે

56
Double Bottom

આ એક bullish reversal pattern છે ે English ભાષામ word મ " W " ના મ


ે દખાય છે

આ pattern મ ોક ની price support ને બે વાર ટચ કર resistance ને breake કર ઉપર ય છે

આ પેટન માકટમ ડાઉન ટ ડ મ બંને છે

57
Triple Top

આ એક bearish reversal pattern છે ે માકટમ અપ- ટ ડ મ બંને છે

આ પેટન મ ોક ની price resistance ને 3 વાર touch કર support ( neckline ) ને


ે કર નીચે ની બાજુ આવે છે ને ે આપડ triple top pattern કહવામ આવે છે

58
Triple Bottom

આ એક bullish reversal pattern છે ે ડાઉન ટડ માકટ મ બંને છે

આ પેટન મ ોક ની price તેનો support ને 3 વાર ટચ કર

resistance ( neckline ) ને ેક કર ઉપર ચા ંુ ય છે

ને ે triple bottom pattern પણ કહ છે

59
Head & Shoulder Pattern

આ એક bearish reversal pattern છે


આ પેટનમ ોક ની price resistance ને ટચ કર support પાસે આવે છે અને
support ને touch કર ે resistance પહલ હ ંુ
તે ક
ે કર નવા resistance ધ
ુ ી ય છે

60
Inverse Head & Shoulder Pattern

આ એક લ
ુ ીશ reversal pattern છે આ પેટન મ stock ની price support ને touch કર resistance ધ
ુ ી ય છે

resistance touch કર તેના પહલ support ને break ( ક


ે ) કર આગલા support ધ
ુ ી ય છે

પછ resistance ને touch કર તેના પહલ વાળા support ને ફર touch કર

resistance break ( ક
ે ) કર ઉપર ચા ંુ ય છે

61
Rising wedge pattern

આ એક bearish reversel pattern છે

આ up trend market મ બંને છે આ પેટન મ ોક નો ભાવ resistance ને

touch કર support ધ
ુ ી ય છે

પછ support touch કર પહલ resistance ને ક


ે કર છે અને આગલા resistance ધ
ુ ી ય છે

અથવા તે resistance ને touch કર આગલા support ધ


ુ ી ય છે અને તેને ક
ે ( break ) કર નીચે

આવી ય છે

62
Falling Wedge Pattern

આ એક bullish reversal pattern છે

આ પેટન ડાઉન માકટમ બંને છે આ પેટન મ ોક price support ને touch કર resistance ધ


ુ ી ય છે

પછ resistance ને touch કર પહલા support ને ક


ે કર આગલા support ધ
ુ ી ય છે

અથવા તે support ને touch કર આગલા resistance ધ


ુ ી ય છે અને તે break કર ઉપરની બાજુ ય છે

આ pattern મ support અને resistance પાછલા વાળા support અને resistance થી low મ હો ંુ ઈએ

63
Accending Triangle

આ એક bullish continuation chart pattern છે

આ પેટનમ ોક ની price resistance ધ


ુ ી ય છે અથવા તે resistance ને touch કર નીચે support ધ
ુ ી ય છે પછ

support ને touch resistance ધ


ુ ી ય છે અને resistance ને touch કર આગલા support બંને છે

આમ ે support બંને છે તે પાછલા support થી high હોય છે

64
Descending Triangle

આ એક bearish continuation chart pattern છે

આ પેટન મ ોક ની price support ધ


ુ ી ય છે અને તે support ને touch કર

ઉપર resistance ધ
ુ ી ય છે

આમ પહલ ે બી resistance બંને છે તે પહલ resistance થી low હોય છે

65
Bullish Rectangle

આ એક bullish continuation chart pattern છે

ે માકટ મ તે ના ટ ડ ચા ુ જ રહ છે

આ પેટન મ ોક ની price ઉપરની બાજુ સારો વ


ુ વા મળે છે પછ થી ોક ની price એક

resistance લઇ નીચે સી મત ર જની વ ે રહ છે અને નાના-નાના support - resistance બનાવે છે


ે support - resistance લેવલ સમાન હોય છે

જયાર ોક ની price નીચે support ને touch કર ઉપર ય છે અને resistance line ને ક


ે કર

ાર માકટ મ તે આવે છે

66
Bearish Rectangle

આ એક bearish continuation chart pattern છે

ે માકટ મ મંદ નો ટ ડ ચા ુ જ રહ છે

આ પેટનમ ોક ની price નીચે ની બાજુ એક સારો વ


ુ દખવા મળે છે પછ થી ોક ની price

એક support લઇ એક ર જમ ફસાય છે અને support - resistance નાના નાના બનાવે છે

જયાર ોક ની price ઉપર resistance ને touch કર નીચે આવે છે અને support line ને ક
ે કર છે

ાર માકટ મ સારો વ
ુ વા મળે છે

67
Cup & Handle Pattern

આ એક bullish continuation chart pattern છે


ે માકટ મ તે ના ટ ડ ચા ુ જ રહ છે
આ પટન cup ના મ
ે દખાય છે
આ પેટન મ ોક ની price ઉપરની બાજુ સારો ુવ વા મળે છે અને ોકની price એક resistance
લઇ નીચે એક ર જ મ ફસાય છે અને અથ ગોળાકાર આકૃ ત બનાવે છે
અને પહલા resistance પાસે ય છે થી ફર બી resistance બનાવી નીચે ર જ મ ફય કર છે અને
ોક ની price ઉપર જઈ resistance ને ેક કર છે
ાર ોક ની price resistance ને ેક કર ઉપર ય છે ાર માકટ મ તે આવે છે

68
inverted cup & hendal pattern

આ એક bearish continuation chart pattern છે

આ પેટન મ ોકની price મ નીચે ની બાજુ વ


ુ વા મળે છે અને થી ોક ની price

એક support લઇ એક સી મત ર જ મ ઉપરની બાજુ ફય કર છે અને પેહલા support પાસે આવે છે

થી ફર બી support બનાવે છે ારબાદ ોક ની price support ને ક


ે કર નીચે આવી ય છે

જયાર ોક ની price support ને ક


ે કર નીચે આવે છે ાર માકટ મ bearish trend વા મળે છે

69
Bullish symmetrical triangle

આ એક bullish continuation chart pattern છે

ે માકટ મ તે ના ટ ડ ચા ુ જ રહ છે

આ પેટન મ ોક ની price ઉપરની બાજુ સારો ુવ વા મળે છે થી ોકની price

એક resistance લઇ નીચે એક ર જ મ ફસાય છે અને support - resistance નાના નાના બનાવે છે


ે બી resistance પહલ resistance થી નીચે હોય છે અને બી support પેહલા support થી ઉપર હોય છે

બંને support ના low ને touch કર બંને resistance ના high ને touch trade line ( draw) ખચવાની હોય છે

( draw કરાવાની )

ાર ોક ની price resistance ને ેક કર ઉપર ય છે ાર માકટ મ તે આવે છે

70
Bearish symmetrical triangle

આ એક bearish continuation chart pattern છે

આ પેટન મ ોકની price મ નીચે ની બાજુ વ


ુ વા મળે છે અને થી ોક ની price એક support

લઇ એક સી મત ર જ મ ઉપરની બાજુ ફય કર છે અને support - resistance નાના નાના બનાવે છે


ે resistance પહલ resistance થી નીચે હોય છે અને બી support પહલા થી high હોય છે

બ ે support ના low ને touch કર બંને resistance ના high ને touch કર trend line draw કરવી

જયાર ોક ની price support ને ક


ે કરતા જ સારો વ
ુ વા મળે છે

71
Bullish flag pattern

આ એક bullish continuation chart pattern છે

આ પેટન મ ોક ની price ઉપરની બાજુ સારો વ


ુ વા મળે છે થી ોકની price એક resistance

અને support ની એક ર જ મ ફસાય છે અને support - resistance નાના નાના બનાવે છે

ે support & resistance બંને છે ાર એક સમાન હોય છે જયાર ોક ની price resistance ને


ે કર ઉપર ય છે ાર માકટમ તે આવાની સંભાવના રહ છે

72
Bearish Flag Pattern

આ એક bearish continuation chart pattern છે

આ પેટન મ ોકની price મ નીચે ની બાજુ વ


ુ વા મળે છે અને થી ોકની price

એક resistance અને support ની એક ર જ મ ફસાય છે

ે support & resistance બંને છે ાર એક સમાન હોય છે

જયાર ોક ની price support ને ક


ે કર નીચે આવે છે ાર માકટ મ ડાઉન ટ ડ વા મળે છે

73
Bullish Pennant Pattern

આ એક bullish continuation chart pattern છે

આ પેટન મ ોક ની price ઉપરની બાજુ સારો વ


ુ વા મળે છે થી ોકની price

એક resistance લઇ નીચે એક ર જ મ ફસાય છે અને support - resistance નાના નાના છે

ાર ોક ની price resistance ને ક
ે કર ઉપર ય છે ાર માકટ મ તે આવે છે

74
Bearish Pennant Pattern

આ એક bearish continuation chart pattern છે

આ પેટન મ ોકની price મ નીચે ની બાજુ વ


ુ વા મળે છે અને થી ોક ની price એક support

લઇ એક સી મત ર જ મ ઉપરની બાજુ ફય કર છે અને support - resistance નાના નાના બનાવે છે

જયાર ોક ની price support ને ક


ે કર નીચે આવે છે ાર માકટ મ ડાઉન ટ ડ વા મળે છે

75
2. Indicator Based

Indicator નાે મતલબ સૂચના દે વી

વે ી ર તે કારમ indicator હોય છે left-right જવા માટ indictor નો ઉપયોગ કર એ છ એ અને

સામે વાળા ય ત ને ચ
ૂ ના મળે છે ક આપડ કઈ બાજુ જઈ ર છએ

તે જ કાર શેરમાકટમ indicator આપડ ને ચ


ૂ ના દાન કર છે indicator નો ઉપયોગ કર

આપડ માકટ ની દશા ણી શક એ

માકટ માં indicator નાે બધા અલગ-અલગ ઉપયાેગ કરતા હાેય છે ઉ.દા. તરીકે

1.Relative strength index ( RSI )


2.Bollinger Bands
3.MACD
4.SuperTrend
5.Pivot point
6.moving averages
7.stochastic oscillators
8.EMA
9.Fibonacci retracement
10.VWAP
11.Average Directional Index

76
Future અને Option

અા અેક કાર નાે contract છે જેવી રીતે future અને option અાપડે ખરીદીઅે છીઅે કે વેચીઅે છીઅે

તાે ભ વ માં Fix Date પર Buy કે sell કરવાનાે અ ધકાર હાેય છે

મતલબ જયારે અાપડે ને ાે ફટ થાય અે તારીખ સુધી કે પેહલા ાે ફટ થાય તાે

અાપડે ાે ફટ બુક કરી શકીઅે છીઅે જે ફ સમયમાં ( last date અે લાે થયું લાે બુક કરવું પડે )

કહે વાનાે મતલબ તેમનાે અેક ટાઈમ period છે ઉ.દા. XYZ તારીખ સુધી ે ડ કરી

position hold કરી શકાે છાે

Future અલગ હાેય છે અને option અલગ હાેય છે

Future
Future અેક પકારનાે Contract છે જેવી રીતે અાપડે કઈ ખરીદીઅે છીઅે કે વેચીઅે છીઅે તાે

ભવ માં અાપડ ને fixed date પર Buy-sell કરી શકીઅે છીઅે

Future માં અાપડે પેહલા Buy કે Sell કરી શકીઅે જયારે અાપડને લાગે કે અા મ હને માકટ

ઉપર જવાનુ છે તાે અાપડે buy કરશુ અને અાપડ ને લાગે કે માકટ નીચે જવાનુ છે તાે stock ના

future કે index ના future ને sell કરી overnight postion પણ રાખી શકીઅે

Cash segment માં ાેક ને sell કરી overnight postion નથી રાખી સકતા

77
Future માં અાપડ ને બે કાર ના instrment માં ે ડ કરી શકીઅે

1. Index future
2. Stock future

1. Index future

અામાં પણ index f&o segment માં લ ે ડ (listed) તે


index ના future માં ે ડ કરી શકીઅે

2. Stock future

F&O segment માં લ ે ડ જેટલાં પણ ાેક છે તેમાં ે ડ કરી શકીઅે

F&O લ ે ડ કં પની nse ની વેબ સાઈટ પર જઈ ેઈ શકાે છાે

Www.nseindia.com
Future અેક પકારનાે Contract છે જેવી રીતે અાપડે કઈ ખરીદીઅે છીઅે કે વેચીઅે છીઅે તાે

ભવ માં અાપડ ને fixed date પર Buy-sell કરી શકીઅે છીઅે

Future માં અાપડે પેહલા Buy કે Sell કરી શકીઅે જયારે અાપડને લાગે કે અા મ હને માકટ

ઉપર જવાનુ છે તાે અાપડે buy કરશુ અને અાપડ ને લાગે કે માકટ નીચે જવાનુ છે

તાે stock ના future કે index ના future ને sell કરી overnight postion પણ રાખી શકીઅે

Cash segment માં ાેક ને sell કરી overnight postion નથી રાખી સકતા

78
Future Contract કે વા કારથી કામ કરે છે

અાપડે 6 તારીખે sbi ના future contract 450rs માં Buy કયા તેની Expiry 29 તારીખની છે ે અાજ થી 6 તારીખ થી 29 તારીખ વ ે

ાે ફટ થયું તાે અાપડે book કરી શકીઅે પણ ે expiry જે 29 તારીખની છે અને 29 તારીખ સુધી

450 ની ઉપર નથી જતાે અને price ઘટી તાે જેટલું લાે થાય અે બુક કરવું પડે

Future contract માં લાેટ માં કામ થતું હાેય છે અને future ની expiry દર મ હના છે ા ગુ વારે હાેય છે

Future માં અાપડને cash segment ને અાેછંુ મા જન ( margin ) મળે છે અા બધી મા હતી exchange ારા કરવામાં અાવે છે અામાં

અા મ હના થી અાગલા 3 મ હના સુધી contract ખરીદી- વેચી શકીઅે

Future અને option ને defencive અથવા હે્ જગ ના purpose થી બનાવવામાં અા ાે છે

Option
અા option પણ અેક કારનાે contract છે જે ભ વ માં Fix date પર Buy અને sell કરી શકીઅે

Option માં પૂ ં margin અાપવું નથી પડતું option માં મા અમુક premium અાપી અાપડે ે ડ કરી શકીઅે

અા અેક કારનું insurance ના જેવું છે જેવી રીતે કે અાપડે કાેઈ insurance કરા ું અને અમુક premium અાપી

તે જ કાર option માં premium અાપવું પડે છે જેમાં અેટલું જ લાે થાય જેટલું અાપડે premium pay કયુ હાેય

Option માં બે વ તુઅાે હાેય છે


CE : CALL EUROPIAN
PE : PUT EUROPIAN

જયારે માકટ Up trend/ Bullish trend માં હાેય અને


Down trend/ Bearish trend માં

79
Option Buying

Option buying માં મા premium દે વું પડે છે અામાં અેટલું જ લાે થાય જેટલું premium pay કયુ હાેય

Option selling

Option selling માં અાપડે વધારે પૈસા લગાવા પડે કે મ કે માકટ નાે કાેઈ ભરાેસાે નહી ગમે તેટલું વધી પણ શકે અથવા ઘટી પણ શકે

અેટલે option selling માં વધારે margin લેવા અાવે છે અામાં અાપડને limited profit અને unlimited loss થઇ શકે છે

કે મ કે અાપડે જેટલાં માં call કે put sell કયુ છે તેટલું જ અાપડને ાે ફટ થશે અા 17200 નાે CE વધારામાં વધારે 210 થી 0 સુધી

અેટલે 210 પાેઇ નીચે જશે ે માકટમાં માેટી ગીરાવટ અાવે તાે પણ માકટ માં માેટી તે અાવે તાે 210 થી શેર 500,1000 સુધી જઈ શકે

અાપડે future contract ના જેમ index અને stock ના option માં પણ ે ડ કરી શકીઅે

80
Strike Price
Option માં અાપડે જે ખરીદીઅે જેમ કે option માં nifty ની strike price 50 point ના difference માં રહે છે

અલગ અલગ ાેક ની અલગ અલગ હાેય છે

Nifty 16500 ce,16550 pe, 16700 pe, 16750 ce

ATM ( at the money )

Nifty ની જે price ચાલી રહી છે ઉ.દા. તરીકે 17490 ચાલે છે તાે તેમાં atm લાગશે 17450,17500 ની CE,PE હશે

મતલબ SPORT ની PRICE ચાલે છે તેની અાસપાસ ની STRIKE PRICE ( ATM) હાેય છે

ITM ( IN THE MONEY )

Nifty no spot price 17490 ચાલે છે તાે 17400 Ce,17350 ce, તથા 17550, 17600 pe itm હશે

OTM ( out of the money )

Otm મતલબ દૂર ની stike price જેવી કે nifty ની spot price 17490 ચાલે છે

તાે 17550 ce અથવા 17330,17400 pe otm હશે

અાપડે અેવી Strike Price Choice કરવી ેઈઅે જેમાં volume અને Liquidity વધારે હાેય

અાપડે અેવી Strike Price Choice કરવી ેઈઅે જેમાં volume અને Liquidity વધારે હાેય

81
Option chain
Option Chain Data read માં call અને put ના કે ટલા contract sell થયાં છે તે બતાવવામાં અાવે છે

OI : ( Opan Interest )
Call અને put side માં કે ટલુ સે લગ થયું છે

Change in opan interest


ગઈકાલે થી opan interest કે ટલું chang થયું છે

Volume
ાંમાં કે ટલું volume છે કાેણ કે ટલું volatile છે

82
LTP
Last trade price મતલબ શેરને buy અથવા sell કરશુ

તે price ને ltp કહે વાય

PCR : call put ratio


અામાં અાપડને ખબર પડે કે માકટ bullish trend માં છે કે bearish trend માં

PCR અાપડે દવસનું અઠવા ડયા નું, અાખા મ હના નું ેઈ શકીઅે

PCR = PUT ની OI ની VALUE/CALL ની OI ની VALUE

* PCR VALUE ે 1 થી ઉપર હાેય તાે બુલીસ

* 0.80 થી નીચે હાેય બેરીશ

* 0.80 થી 1 વ ે હાેય તાે SIDEWAY

CALL NI OI વધારે છે તાે bearish movemetum બની શકે છે

Put ની oi વધારે છે bullish movemetum બની શકે છે

83
Straddle :

માકટમાં કાેઈ ાેક કે index ની જે price ચાલે છે જેવી રીતે nifty 16500 ચાલે છે

તાે અાપડે straddles માટે 16500 ની call અને 16500 ની put બંને buy કરશુ અથવા બંને સેલ કરશુ

( same strike price ની call અને put ) અામાં અાપડ ને atm ( at the money ) નાે use કરવાે

Buy કરીઅે તાે call અને put બંને buy કરશુ

Sell કરશુ તાે call અને put બંને sell કરશુ

Volatile માકટમાં વધારે movement થવા પર buy કરવું ેઈઅે અને

sideways market માં sell કરવું સારાે નણય રે હશે કે મ કે option માં ી મયમ નાનું હાેય છે

84
Psychology of Stockmarket

અા ચેપટરમાં અાપડે ણસું ાં કારણાે થી લાેકાે ાેક માકટ માં fail થઇ ય છે અાપડે ડર,

લાલચ પર કે વી રીતે control કરી શકીઅે SL ( stoploss, target, risk mangment શુ છે તેની ઉપયાેગીતા તે ણસું

ાેક માકટ માં fail થવાના કારણાે

Knowledge અને Discipline વગર ે ડ કરવા

લાેકાે Blindly વગર research અે ે ડ કરે છે અને તેમના પૈસા ખાેઈ નાંખે છે નાનાે લાે થવા પર જ તેમના

emotions પર cantrol નથી કરી સકતા અને ઉતાવળમાં ે ડ કરે છે અને fail થઇ ય છે મુ કારણ અે છે કે

વગર શી ા જ ી અમીર બનવાની લાલચમાં રહે છે અને તેમનું patience ખાેઈ નાંખે છે

( જયારે ાેક માકટ માં પેઇ નું હાેવું સાૈથી મહ પૂણ હાેય છે )

Money mangment

અાપડે પૈસા નું મેનેજ કરવું ેઈઅે અને અાપડા fund અનુસાર ે ડ કરવાે ેઈઅે કે ટલા lot/quantity માં કામ

કરવું છે તે deside કરવું જ રી છે વધારે quantity માં કામ કરીઅે high risk રહે વગર money mangment

Capital protection

શેર માકટમાં capital protection સાૈથી માેટુ achievement છે કે અાપડુ કે પટલ બચાવી રાખવું કે પટલ ખ

મતલબ માકટ થી ર તા ખ ે માકટ માં investment માટે પૈસા નથી તાે પૈસા કે વી રીતે બંને

85
Self - discipline

અા માકટમાં અાપડી લડાઈ ખુદ થી છે ે અાપડે ય ને ત માટે માકટમાં કામ કરશુ તાે ઘણું સરળ બની જશે

માકટમાં ણ વ તુઅાે હાેય છે buying, selling અને stay away તાે અાપડે analysis કરી કયારે buying કરવું

છે કયારે selling કરવાની opportunity મળે તાે selling જયારે બંને માેકા મળે તાે માકટ ને

wait અને watch કરવું ેઈઅે ( no over trading in share market )

વગર logic અે ે ડગ મતલબ લાે લાે થયું તાે વચારવું નહી loss & profit શેરમાકટ નાે હ ાે છે

લાે ને કવર કરવાના ચ રમાં વગર લાે ક ે ડ કરવા સારા નથી

Stoploss & target

Stoploss નાે અથ અાપડા લાે ને અાેછાે કરવાે

Target નાે મતલબ ચાટને સમ અેક ન ત પાેઇ સુધી પાેહચે છે તેને ટાગટ કહીઅે છીઅે

Stoploss & target અાપડે સેટ કરવાે ેઈઅે તેનાે wait કરવાે ેઈઅે ે sl hit થાય તાે પૈસા માકટના target

થાય તાે અાપડા ાે ફટ-લાે માકટ નાે હ ાે છે અાપડાે ાે ફટ વધારે અને લાે અાેછાે થાય તેમ કરવું ેઈઅે

ડર અને લાલચ પર Cantrol

અાપડી અંદર છુપાયેલ ડર અને લાલચ પર cantrol કરવાે ેઈઅે જેવી રીતે અાપડાે sl hit થાય છે

તાે અાપડે ડરવાનું નહી લાે તાે માકટ નાે હ ાે છે તે તાે થવનાે જ છે અને અાપડાે શેર ની

price target સુધી ચાલી ય તાે અાપડે ાે ફટ બુક કરવું ેઈઅે ના કે લાલચ કરવી ેઈઅે

Risk reward ration અાેછામાં અાેછાે 1:1, 1:1.5, 1:2 સુધી હાેવાે ેઈઅે

86
87
88
89
© Businessmind Gujarati 2023

@businessmind.gujarati

9875239919

businessmindgujarati

90
© Businessmind Gujarati 2023

Whatsapp : 9875239919

:- @option_king_gujju

You might also like