You are on page 1of 56

ગુજરાત તિજોરી નિયમો 2000

એચ.એમ.જોષી
નિવૃત નાયબ નિયામક (હિસાબ)
સામાન્ય વહિવટ વિભાગ
ગાંધીનગર

1
ZP 8]\SM .lTCF;
• !)ZZ lTHMZL SFDULZLG[ ,UTF 5}ZS lGIDM v VM0L8Z
HGZ,GL ;\DlTYL
• !)Z& lTHMZL C]SDM VG[ T[ C[9/ 30JFDF\ VFJ[, lTHMZL
SFDULZLG[ ,UTF
5}ZS lGIDM lTHMZL SFDULZLG[ ,UTF 5}ZS lGIDMGM
;DFJ[X GF6FSLI
lGIDMDF\ 5|SZ6 !# VG[ !$ DF\ SIM"
• !)#* D]\A. lTHMZL lGIDM s!v$ -#* YL VD,DF\f
• !)$! S[gN| ;ZSFZGF lTHMZL lGIDM G]\ ;\S,G
• !)$& D]\A. ;ZSFZ[ cc S[gN| ;ZSFZGF lTHMZL lGIDM G]\ ;\
S,G cc lGIDM
V5GFjIF

2
#P 8]\SM .lTCF; sRF,]f
DC[;], BFTF C[9/ lH<,F Z[JgI] S,[S8Z C[9/ SFDULZL YTL CTLP
• !)55 GF6F\ BFTFGF lGI\+6 C[9/
• !v!!v5& ZFHIMGL 5]G"ZRGF Y. T[ 5KL E}T5}J" SrK
VG[ C{NZFAFNGL
lTHMZL SR[ZLVM GF6F\ BFTFGF lGI\+6 C[9/
VFJLP
• !v!v5( ;F{ZFQ8| VG[ lJNE" lJ:TFZGL lTHMZL SR[ZLVM
GF6F\ BFTFGF
lGI\+6 C[9/ VFJLP
• !)&_ D]\A. lTHMZL lGIDM s!vZv &_ YLf A\WFZ6GL S,D
Z(#sZf D]HA
• !v5v&_ U]HZFT ;ZSFZ[D]\A. lTHMZL lGIDM v!)&_ V5GFjIF
• !v$vZ___ U]HZFT ;ZSFZ[ U]HZFT lTHMZL lGIDM vZ___
VD,DF\ D]SIF

3
$P lTHMZL SR[ZLVM v OZHM

• s!f ;ZSFZL SR[ZLVMGF p5F0 VlWSFZLzLVMG[ GF6F\SLI R}SJ6]\


• sZf ;ZSFZzLGF 5[gXGZMG[ 5[gXG TYF 5[gXGG[ ,UTL VG]QFF\lUS
R}SJ6LVM
• s#f V;ZSFZS VG[ h05L GF6F\SLI jIJ:YF 5]ZL 5F0JL
• s$f HI]0LXLI, VG[ GMG HI]0LXLI, 5|SFZGF :8[d5G]\ J[RF6 :8[d5
J[g0Z TYF
VDNFJFN l;JFIGL lH<,F lTHMZLVM SR[ZLVM
VG[ ZFHIGL TDFD 5[8F
lTHMZL SR[ZL BFT[YL HFC[Z
HGTFG[ :5[PV[0C[[XLJ :8[d5 ,UFJL VF5JF s5f :8d%;Ÿ lS\DTL
H6;M4 ZMS0 5[8LVM4 lJlJW R}\86LVMGF DT5+M TYF R}\86L
• ;FlCtIGL ;]Zl1FT B\0DF\ s:8=M\U~Df ;]Zl1FT HF/J6L SZJLP
• s&f ;ZSFZzLGF VFJS VG[ BR"GF 5|FZ\lES lC;FAM lGIDMG];FZ
lGEFJJF
• s*f ZFHI ;ZSFZGL GF6F\SLI lX:T HF/J6LDF\ ;CFIS E}lDSF
lGEFJJLPP

4
પ્રકરણ-1
પ્રારંભિક
• આ નિયમો ગુજરાત તિજોરી નિયમો 2000 કહે વાશે
• આ નિયમો સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડશે
• આ નિયમો નવેમ્બર 2000 થી અમલમાં છે
• આ નિયમોના અમલના કારણે ઉભી થતી મુશ્કે લીના નિવારણ માટે
સરકાર જરૂરી છૂટછાટ મૂકી શકશે ( નિયમ-1)

5
વ્યાખ્યાઓ (નિયમ-2)
• આ નિયમોમાં વપરાયેલ શબ્દોનો અર્થ વ્યાખ્યામાં કર્યા પ્રમાણે નો
રહે શે
• કુ લ 27 વ્યાખ્યાઓ આપેલ છે તે પૈકિ કે ટલીક વ્યાખાયઓ
સમજીએ
• 2(1) એકાઉન્ટન્ટ જનરલ –તિજોરીના હિસાબો જેમને સોંપાતા હોય તે
હિસાબ કચેરીના વડા
• 2(2) ઓડિટ અધિકારી –ભારતના સી.એ.જીની દે ખરેખ હે ઠળ ઓડિટ
કામગીરી સંભાળતા અધિકારી

6
• 2(3) બેન્ક- એટલે રિર્ઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના એજન્ટતરીકે કામ
કરતી સ્ટે ટ બેન્ક ઓફ ઇન્ડીયા કે અન્ય રાષ્ટ્રીયકૃ ત બેન્ક

• 2(4) બીલ- એટલે સરકાર સામે માગણાનું પત્રક


• 2(7) સક્ષમ અધિકારી –એટલે સરકારે જેને સત્તા સોંપી હોય તે અધિકારી
• 2(9) એકત્રિતફં ડ – એટલે ભારતના સંવિધાનની કલમ 266(1) અનુંસાર નિભાવવામાં આવતુ
ફં ડ

• 2(10) આકસ્મિક ખર્ચ (કન્ટીજન્સી ખર્ચ) – એટલે કચેરીના વહિવટ માટે કે


કચેરીની કામગીરીને લગતી પ્રવૃતિને લગતુ ખર્ચ

• 2(11) આકસ્મિક ફં ડ- એટલે ભારતના સંવિધાનની કલમ 267(2) અનુંસાર નિભાવવામાં


આવતુ ફં ડ

7
• 2(12) નિયામક –એટલે હિસાબ અને તિજોરી નિયામક
• 2(15) ઉપાડ અધિકારી-એટલે બીલો દ્વારા અથવા ચેક દ્વારા નાણા ઉપાડવા અધિકૃ ત
કરેલ અધિકારી

• 2(26) વાઉચર-એટલે જેના પર ચૂકતેનો સિક્કો લગાવેલ હોય તેવુ પહોંચ સાથેનું બીલ કે ચેક

8
પ્રકરણ-2
તિજોરીની કાર્ય પધ્ધતિ (નિયમ-3 થી 24)
• સરકારી હિસાબના નાણા તિજોરી કે બેન્કમાં જ રાખવા જોઇએ
• દરેક જિલ્લા ખાતે એક જિલ્લા તિજોરી રહે શે
• નિયામકની દે ખરેખ નીચે તિજોરી કચેરીની સમગ્ર વહિવટી
કામગીરી તિજોરી અધિકારી હસ્તક રહે શે
• તિજોરી કચેરી તરફ્થી સરકાર, એજી, સી.એ.જી કે રિઝર્વ
બેન્કને મોકલવાના તમામ પત્રકો સમય સર મોકલાય તે
જોવાની જવાબદારી નિયામકની રહે શે
• જીલ્લામાં કોઇ નવા તિજોરી અધિકરી/પેટા તિજોરી નિમાય
ત્યારે તેમને એકાઉન્ટન્ટ જનરલ ને હવાલો સંભળી લીધાની
જાણ કરવી અને ગુ.તિ. નિયમોના ફોર્મ-1માં સંભાળેલ રોકડ
સિલક ,સ્ટે મ્પસ, સ્ટોર્સ ,ચેકકબુકની ખરાઇ કર્યા અંગેનું પ્રમાણપત્ર
મોકલવુ અને તેની એક નકલ નિયામક્ને મોકલવી

9
• દરેક તાલુકામાં તેમજ સરકાર નક્કી કરે તે સ્થળે એક
પેટાતિજોરી રહે શે અને પેટા તિજોરી અધિકારી જિલ્લા તિજોરી
અધિકારીના નિયંત્રણ નીચે કામ કરશે
• પેટા તિજોરીના દૈ નિક આવક ખર્ચના હિસાબ જિલ્લા
તિજોરીના હિસાબમાં સમાવવાના રહે શે
• સરકારની કોઇ ખાસ સૂચનાને આધિન રહીને તિજોરી અધિકારી બીજા
રાજ્ય વતી નાણા સ્વીકારી શકશે અને બીજા રાજ્ય વતી નાણાની
ચૂકવણી કરી શકશે
• આવી આવક અને ચૂકવણીની જમા અને ઉધાર નોધો એકાઉન્ટન્ટ
જનરલ અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા મારફત કરશે
• બહારની વ્યક્તિઓએ કાઉન્ટર પર પોતાનું કામકાજ કરશે .બીલો અને
ચેક કાઉન્ટર પર લેવાશે અને અપાશે

10
• પેટા તિજોરીઓનો વહિવટ અને તેના પર નિયંત્રણ
• પ્રારંભિક હિસાબો જાળવવા અને ઓડિટ કચેરીને
મોકલવા
• કોઇ ખાતાએ પોતાના નાણા સામાન્ય તિજોરીથી અલગ ન રાખવા
• કિમતિ મિલ્કત ,ઘરેણા વગેરે સલામત કબજા માટે
તિજોરીના સ્ટ્ રોંગ રૂમમાં મૂકવા
• તિજોરી અધિકારીએ આવી વસ્તુઓ સ્વીકારવા એક
રજીસ્ટર રાખવુ અને તેમાં આ સ્વીકાર્યા અંગેની નોધ
કરવી આવી કિમતી વસ્તુ તિજોરી હિસાબમાં લેવી નહિં

11
તિજોરી કામકાજનો સમય(નિયમ-20)
• દરેક તિજોરી અધિકારીએ નોટીસ બોર્ડ ઉપર સમય બતાવવો અને જાહે ર રજાઓની નોધ કરવી
• કચેરી સમય 10-30 થી 6-10
• કાઉન્ટરનો સમય
• કામકાજના દિવસોએ 10-45 થી 2-00
• મહિનાની 15 મી તારીખે અને આખર
તારીખે 10-45 થી 12-30
( તારીખ 1-3-2002 પરિપત્ર )
તાકીદના પ્રસંગોમાં કલેકટર તિજોરી અધિકારીને ઉપરોક્ત સમય સિવાય તિજોરી ખુલ્લી રાખી
ચૂકવણા કરવા હુકમ કરીશ કે પરંતુ આવા હુકમની નકલ નાણા વિભાગ અને હિસાબ અને
તિજોરી નિયામક્ને મોકલવી
• તિજોરી કામકાજને લગતા કે હિસાબ અને ઓડિટને લગતા નિયમો ઘડવા બંધારણ અનુંસાર
સી.એ.જી ને સત્તા છે

12
પ્રકરણ-3
સરકારી નાણા સ્વીકારવા અને એવા નાણા સરકારી હિસાબમાં ભરવા બાબત (નિયમ-25
થી 48)
• ગુજરાત રાજ્યની ઉપજ સરકારી હિસાબમાં ભરવી (નિયમ-25)
• મળેલ સઘળી આવક બે કામકાજના દિવસમાં તિજોરી કે બેન્કમાં ભરવી
• નાણાનો ખાતાકીય ખર્ચ માટી સીધો વિનિયોગ કરવો નહિં કે બીજી કોઇ રીતે સરકારી
હિસાબથી અલગ રાખવા નહિં
• સરકારી કામકાજની રૂએ આવા નાણા બે દિવસમાં ભરવાનું શક્ય ન હોય તો ખાતાના
વડા સાત દિવસમાં ભરવા માટે ખાસ આદે શ આપી શકે
• તલાટીઓ દ્વારા ભરવાના નાણાને આ નિયમ લાગુ પડશે નહિં પરંતુ તેનું નિયમન
રેવન્યુ એકાઉન્ટસ મેન્યુલ અનુંસાર કરવુ

13
• આ નિયમોમાં ગમે તે મજકૂર હોવા છતાં નીચેના કે સમાં ખાતાકીય આવકનો
ખાતાકીય ખર્ચ માટે સીધો વિનિયોગ કરી શકાશે –
• દિવાની,મહેસૂલી અને ફોજદારી કે સોમાં સમન્સ બજવણી સાક્ષીઓની ખોરાકી અને આવા જ હેતુસર
મળેલા નાણા
• દિવાની કોર્ટમાં મળેલી અનામત અને આવી અનામતના રિફં ડ માટીની માગણીઓને પહોંચી વળવા કોર્ટોએ
ઉપયોગમાં લીધેલ અનામતો
• નોટરી પબ્લીક તરીકે નિમાયેલા સરકારી અધિકારીઓને મળેલ ફી નોટરી ફરજો બજાવવા થયેલ કાનૂની
ખર્ચ માટે ઉપયોગમાં લઇ શકાશેઅ
• જેલમાં દાખલ થતા કે દીઓ પાસેથી મળેલ રકમ બીજા કે દીઓને છોડતી વેળા ઉપયોગમાં લઇ શકાશે
• વન ખાતાની પરચૂરણ ઉપજમાંથી મળેલ રોકડ આવક તે માટે થયેલ ખર્ચ ચૂકવવા

14
• રાજયની ઉપજને લગતા નાણા ન હોય અને હોદ્ દાની રૂએ આવા નાણાનો વહિવટ સરકારી
અધિકારીએ કરવાનો હોય તો ગુજરાત નાણાકીય નિયમોના નિયમ-7 મુજબ કાર્યવાહિ કરવી (નિયમ-
26)
• સરકારી લેણાની ચૂકવણી અંગેનું ભરણું શિડ્ યુલ બેન્કની કોઇપણ સ્થાનિક શાખા પર લખેલ ચેક
ડ્ રાફટ મનીઓર્ડર કે સરકાર સૂચવે તે સ્વરૂપમાં ભરવુ
• રૂપિયા 1000 થી ઓછી રકમ રોકડમાં સ્વીકારવી (નિયમ-27)
રોકડ સ્વીકારતા સંભાળતા ખાતાકીય
અધિકારીઓએ પાળવાના નિયમો
(નિયમ-28)
• સરકારવતી નાણા સ્વીકારતા દરેક અધિકારીએ ફોર્મ નંબર-2 માં એક રોકડમેળ રાખવો
• નાણાકીય લેવડ-દે વડની તમામ તુરતજ રોકડ મેળમાં કરવી અને તે તપાસ્યા બદલ કચેરીના વડાએ સહી
કરવી

15
• રોકડમેળ રોજે રોજ બંધ કરવો.
• કચેરીના વડાએ રોકડમેળના સરવાળાની ખરાઇ કરી લેવી
• રોકડમેળ લખનાર કર્મચારી સિવાયના બીજા કર્મચારી પાસે સરવાળાની ખરાઇ કરાવવી અને સરવાળા
ખરા હોવા બદલ સહી કરવી
• દર મહિનાના અંતે કચેરીના વડાએ રોકડની ભૌતિક ચકાસણી કરવી અને ચકાસણી બદલ કે શબુકમાં
પ્રમાણપત્ર આપવુ
• તિજોરીમાં જમા કરાવેલ રોકડનું મેળવણુ તિજોરી સાથે કરવુ
• રોકડ મેળમાં ચેકચાક કરવાની મનાઇ છે. કોઇ ભૂલ થઇ હોયતો આડો લીટો દોરી ફરીથી લાલ પેનથી
લખાણ લખવુ અને કચેરીના વડાએ સુધારા બદલ સહી કરવી
• ખાતાના કબજામાં રહે તા સરકારી નાણા મજબૂત પેટીમાં રાખવા અને બે ચાવી થી ખૂલે તેવુ તાળુ મારવુ
અને બન્ને ચાવી જુદી જુદી વ્યક્તિના કબજામાં રાખવી

16
• બન્ને કબજેદારો હાજર હોય તે સિવાય નાણા પેટી ખોલવી નહિં
• ચાવીઓની બીજી જોડ સીલ બંધ પેકે ટમાં તિજોરીમાં મૂકવી અને વર્ષમાં એક વખત એપ્રીલ માસમાં મંગાવી
ચકાસી લેવી
• બીલો વટાવવા બેન્કમાં કર્લાક કે કે શિયર મોકલવા પટાવાળાને મોકલવાનું ટાળવુ
• રૂપિયા 5000 થી વધારે રકમ લાવવાની હોયતો ઓછામાં ઓછી બે વ્યક્તિને મોકલવી
• કચેરીના વડા તેમની ફરજો તાબાના રાજ્યપત્રિત અધિકારીને સોંપી શકશે
• રોકડમેળના પાના પર નંબર આપેલા હોવા જોઇએ અને ઉપયોગમાં લેતા પહે લા પાના ગણીલેવા અને તે
બદલ છેલ્લા પાને પ્રમાણપત્ર આપવુ

17
• સરકારી લેણા નાણાની ચેક દ્વારા ચૂકવણી કરી શકાય. –(નિયમ-30)
• ચેકની રકમ સરકાર ખાતે જમા થઇ જાય પછી જ બે ન્કે પહોંચ રૂપ ચલનની નકલ નાણા ભરનારને આપવી
• બેન્ક ફોર્મ નંબર-3 માં કામચલાઉ પહોંચ આપશે અને તેના પર ચૂકતે થવાની શરતે તેવી નોધ કરશે
• ચેક ડીમાન્ડ ડ્ રાફટ દ્વારા ચૂકવાયેલ નાણાની ચૂકવણી ક્યારે થયેલી
ગણાય –ચેક સ્વીકારવામાં આવે તે તાર્રીખથી અથવા ટપાલથી મોકલેલ હોય તો કવર ટપાલમાં નાખેલ હોય તે
તારીખે (નિયમ-31)
ચેક પર લખેલ તારીખ પહે લા ચેક મળ્યો હોયતો ચેક વટાવવાપાત્ર હોય તે તારીખ નાણા ભર્યા તારીખ ગણાશે

• લેણી રકમ ભરવાના છેલ્લા દિવસે અથવા મોડા મળેલા ચેકનો


સ્વીકાર – નાણા ભરવાના છેલ્લા દિવસના આગળના કામકાજના
દિવસે ચેક સરકારી અધિકારીને આપી દે વો જોઇએ ,છેલ્લા દિવસે
આપેલ ચેક સ્વીકારવો કે કે મ તે અધિકારીની વિવેક બુધ્ધી પર રહે શે (નિયમ-32)

18
•સરકારી અધિકારીને મળેલ ચેક,ડીમાન્ડ ડ્ રાફટ અથવા પોસ્ટલ ઓર્ડરની નોધ રોકડમેળમાં
કરવી .મોટી સંખ્યામાં આવા ચેક મળેલ હોયતો ગુ.તિ.નિ. ફોર્મ-4માં નોધ કરવી અને સરવાળો
રોકડમેળમાં નોધવો
(નિયમ-33)

•નાણા ભરનારને પહોંચ આપવા બાબત (નિયમ-34)


•ગુજરાત તિજોરી નિયમોના ફોર્મ-5માં પહોંચ આપવી
•પહોંચમાં રકમ આંકડા તેમજ શબ્દોમાં દર્શાવવી
•પહોંચ પર સત્તા ધરાવતા અધિકરીએ સહી કરવી.સ્વીકારેલ રકમ રોકડમેળમાં બરાબર નોધાયેલ છે
કે કે મ તેની ખાતરી કરવી

19
• મશીનથી નંબર આપેલ હોય તેવા પાનાવાળી પહોંચબુકો સરકારી મુદ્ રણ અને લેખન
સામગ્રી નિયામક
પાસેથી મળશે (નિયમ-35)
• પહોંચબુકો પહોંચ પર સહી કરનાર અધિકારીના અંગત
કબજામાં રાખવી. પહોંચબુકના પાના પર નંબર આપેલા હોવા જોઇએ અને

• ઉપયોગમાં લેતા પહે લા પાના ગણીલેવા અને તે બદલ છેલ્લા પાને પ્રમાણપત્ર આપવુ
• વપરાયેલ પહોંચબુકના અડધિયા અંગત કબજામાં રાખવા (નિયમ-36)

• નાણા ભરનાર પાસેથી મૂળ પહોંચ ખોવાઇ જાયતો નાણા ભર્યાનું પ્રમાણપત્ર આપવુ
(નિયમ-37)

20
સરકારી હિસાબમાં નાણા ભરવાની કાર્યપધ્ધતિ

• તિજોરી કે બેન્કમાં નાણા સામાન્ય રીતે રોકડે થી ભરવા અથવા ચેક કે ડીમાન્ડ ડ્ રાફટથી ભરવા
(નિયમ-38)
• ચલન અને તેમાં ભરવાની વિગતો –(નિયમ-41)
• ભરણાનો પ્રકાર
• ભરનાર વ્યક્તિ કે સરકારી અધિકારીનું નામ
• યોગ્ય સદર
• અલગ ,અલગ સદર માટે અલગ ચલન ભરવા
• ચલન અધિકૃ ત કરનારની સહી
• સરકારી હિસાબમાં નાણા જમા કરાવતા ખાતાકીય અધિકારીએ અને ખાનગી વ્યક્તિએ નાણા જમા
કરાવતા હોય ત્યારે ચલન ચાર નકલમાં તૈયાર કરવા
( નિયમ-42 અને નાણા વિભાગનો તારીખ 29-3-2001 નો પરિપત્ર )

21
• તિજોરીમાં વેટ, વ્યવસાયવેરો, મોટરવાહનવેરો ,આબકારી
જકાત ,નશાબંધી સબંધિત ભરણા માટે ચલનના ખાસ ફોર્મ નક્કી કરવામાં
આવેલ છે.
• ચલનના ફોર્મ પૂરા પાડવા સરકારે કોઇ બીજી વ્યવસ્થા કરી ન હોય તો
સરળતા ખાતર ચલન તિજોરીમાંથી વિના મૂલ્યે પૂરા પાડવા

22
પ્રકરણ-4
સરકારી હિસાબના કે તેને લગતા નાણાનો કબજો
(નિયમ-49 થી 62 )

• તિજોરી કે બે ન્કના હવાલામાં ન હોય તેવી કિમતિ મિલ્કત ,ઘરેણા વગેરે


સલામત કબજા માટે
તિજોરીના સ્ટ્ રોંગ રૂમમાં મૂકવા
• તિજોરી અધિકારીએ આવી વસ્તુઓ સ્વીકારવા એક
રજીસ્ટર રાખવુ અને તેમાં આ સ્વીકાર્યા અંગેની નોધ
કરવી આવી કિમતી વસ્તુ તિજોરી હિસાબમાં લેવી નહિં

23
સુરક્ષિત ખંડની સલામતિ (નિયમ-50)
• માર્ગ મકાનના કાર્યપલક ઇજનેરે સુરક્ષિત ખંડ ઉપયોગમાં લેવાનું પ્રમાણિત કર્યુ નહોય તો
સરકારની ખાસ પરવાનગી સિવાય સુરક્ષિત ખડને ઉપયોગમાં લઇ શકાય નહિં
• દર વર્ષે સુરક્ષિત ખંડની સલામતિનું પ્રમાણપત્ર્ર તિજોરી અધિકારીએ માર્ગ મકાન
વિભાગના કાર્યપાલક ઇજનેર પાસેથી મેળવીલેવુ
• જીલ્લા પોલીસ સુપ્રીટે ન્ડે ન્ટે સંત્રીઓ ઉભા રાખવાની જગ્યા દર્શાવતા હુકમની નોધ આપવી
• તિજોરીમાં રહે લ ફર્નિચરની સલામતિ માટે ની જવાબદારી તિજોરી અધિકારીની રહે શે
• કાર્યપાલકના પ્રમાણપત્રની નકલ તેમજ જીલ્લા પોલીસ વડાના હુકમની નકલ ધ્યાન ખેંચે
તેવી જગાએ લગાડવી
• સુરક્ષિત ખંડ ખોલતી અને બંધ કરતી વખતે તિજોરી અધિકારી એ હાજર રહે વુ
• બેન્કમાં જમા કરવામાં આવતા નાણાની સુરક્ષા અંગે જવાબદારી બેન્કની રહે શે (નિયમ-
51)

24
સુરક્ષિત ખંડના તાળા ચાવીનો કબજો
(નિયમ-52)
• જિલ્લા તિજોરી અને પેટાતિજોરીના તમામ તાળની ચાવીઓ માટે ગુ.તિ.નિ.ફોર્મ-10માં રજીસ્ટર
નિભાવવુ
• પેટાતિજોરીઓએ પોતાના તાળાની ચાવીઓની યાદી દરવર્ષે એપ્રીલ માસમાં તપાસી જવી અને
તપાસ્યા બદલ પ્રમાણપત્ર આપવુ
• દરેક તાળાપર નંબર કોતરેલા જોઇએ અને ચાવી પરપણ તેજ તાળાનો નંબર કોતરેલો હોવો
જોઇએ
• તાળા ખોટવાઇ જાયકે ચાવી ખોવાઇ જાયતો નિયામકને જાણ કરવી અને આવા તાળાના નિકાલ
અંગે કાર્યવાહિ કરવી
• કોઇ સ્થાનિક મિકે નિક પાસે તાળાની મરામત કરાવવી નહિં કે બીજી ચાવી બનાવડાવવી નહિં
• તિજોરીનો હવાલો બદલાય કે હિસાબનીશ બદ્ લાય ત્યારે તાળા –
• ચાવીનું રજીસ્ટર તપાસી જોવુ અને તેબદલ પ્રમાણપત્ર આપવુ
• નિરિક્ષણ અધિકારીએ નિરિક્ષણ વખતે તાળા-ચાવીનું રજીસ્ટર તપાસવુ

25
પ્રકરણ-5
સરકારી ખાતામાંથી ઉપાડ
નિયમ-63 થી 144)
• ઉપાડ એટલે સરકારી ખાતામાંથી ઉપાડ
• તિજોરી અધિકારી કે એકાઉ ન્ટ ન્ટ જનરલની પરવાનગી વિના સરકારી ખાતામાંથી ઉપાડ કરી
શકાશે નહિં
• નીચેના હે તુ માટે તિજોરી અધિકારી ઉપાડની મંજૂરી આપી શકે
• સરકારની લેણી રકમ ચૂકવવા ઉપાડ અધિકારીને
• સરકારી કર્મચારી અને ખાનગી વ્યક્તિઓની માગણીઓ ચૂકવવા જોગવાઇ કરવા
• કાયમી પેશગી માટે
• નિયમોની જોગવાઇ સિવાઇ તિજોરી અધિકારી કોઇપણ સંજોગોમાં ઉપાડની પરવાનગી આપી શકે નહિં
• નાણા ચૂકવવાની તિજોરીને અબાધિત સત્તા નથી કે મકે તિજોરી અધિકારીની સત્તા નિયમોથી મર્યાદિત
રખાઇ છે.
• તિજોરી અધિકારીએ વિવાદાસ્પદ જણાતી માગણી સ્વીકરવી નહિ
• માગણી જે જિલ્લામાં ઉપસ્થિત થઇ હોય તેજ જિલલામાંથી સામાન્ય રીતે ચૂકવવી

26
• બીજા રાજ્યના પેન્શનરો ગુજરાત રાજ્યની તિજોરીમાંથી પેન્શન
લેતા હોય ત્યારે એકાઉન્ટ ન્ટ જનરલની અધિકૃ તિ જરૂરી છે.
• સદગત કર્મચારીની વિધવાઓને આપવામાં આવતી નાણાકીય
સહાયના કિસ્સામાં જિલ્લા સહાયક નિરિક્ષકની અધિકૃ તિ
જરૂરી છે.
• પેન્શનરોને આપવાના હંગામી વધારાના હુકમ સરકાર બહાર
પાડે ત્યારે નિયામક પેન્શન પ્રોવિડન્ટફં ડની અધિકૃ તિ જરૂરી
નથી

27
• સરકાર કોઇ ખાસ હુકમ કરે નહિં તે સિવાય બોર્ડકોર્પોરેશન કે
સ્વાયત સંસ્થાને તિજોરીમાંથી ઉપાડ કરવા દે વામાં આવશે નહિં
• તિજોરી અધિકારીએ જે માગણીની ઉપાડ કરવાની પરવાનગી આપી
હોય તે માગણીના ખરાપણા અંગે તિજોરી અધિકારી જવાબદાર રહે શે
• તિજોરીમાંથી નાણા ઉપાડ્ યા પછી ઉપાડ અધિકારી દ્વારા આચરવામાં
આવેલ ગેરરિતી માટે તિજોરી અધિકારીની જવાબદારી રહે શે નહિં
• બિલ/ચેક રજૂ કર્યા સિવાય સરકારી ખાતામાંથી નાણા ઉપાડી શકાય
નહિં

28
માગણીઓ રજૂ કરવા બાબત
• સરકાર સામેની માગણીની રકમની ચૂકવણી યોગ્યરીતે તૈયાર
કરેલા બિલ કે ચેકથી કરવી
• પેટા તિજોરી ખાતે ઉપસ્થિત થતી માગણી પેટા તિજોરી કચેરીએ
જ રજૂ કરવી
• એક વર્ષ ઉપરના બાકી લેણાની માગણીઓ સક્ષમ અધિકારીની
મંજૂરી સિવાય ચૂકવવી નહિં

29
• કામ કર્યા બદલ અથવા ચીજ વસ્તુઓ પૂરી પાડ્ યા બદલ
સરકારી નોકરીમાં ન હોય તેવી વ્યક્તિઓની માગણીઓ
ખાતા/કચેરીના વડા મારફત તિજોરીમાં રજૂ કરવી

30
બીલ તૈયાર કરવામાટે ની સૂચનાઓ (જી.ટી.આર.84)

• 1P બીલ છાપેલા ફોર્મમાં નિયત નમૂનામાં બનાવવુ \


• 2 બીલમાં સહી કરવા સાદી બોલપેનનો ઉપયોગ કરવો
• 3 બીલ ઉપર ખર્ચનું સાચુ સદર અને વર્ગી કરણ દર્શાવવુ
• 4 સદરવાર બીલ અલગ બનાવવા
• 5 બીલમાં મંજૂર થયેલ ગ્રાન્ટ દર્શાવવી
• 6 બીલ સાથે જ્યાં જરૂર હોય ત્યાં પેટા વાઉચર સામેલ રાખવા
• 7 બીલ સાથે મંજૂરી હુકમની નકલ સામેલ રાખવી
• 8 કચેરીમાં રાખવાના પેટાવાઉચર રદ કરવા
• 9 બીલ સાથે જોડવાના શિડ્ યુલમાં ઉપાડ અધિકારીએ સહી
કરવી

31
• 10 બીલના પ્રથમ પાને કમ્પ્યુટર ઇનપુટ ડે ટસીટ સ્વચ્છ અક્ષરે
• ભરવી
• 11 જરૂર હોય તેવા બીલમાં પ્રતિ સહી કરાવવી
• 12 બીલની રકમ આંકડા તથા શબ્દોમાં દર્શાવવી
• 13 રકમ --------થી ઓછા દર્શાવવી
• 14 પ્રત્યેક પૂરા રૂપિયા પછી ઓન્લી શબ્દ લખવો
• 15 બીલમાં થયેલ સુધારા વધારા ઉપાડ અધિકારીએ પ્રમાણિત
• કરવા
• 16 બીલ ખાનાઓમાં કોરી છોડે લ જગાએ ત્રાંસી લીટી દોરવી
• 17 આવકવેરાની કપાત કરવી

32
• 86 બીલ પર કચેરીનાવડા/ ઉપાડ અધિકારીની સહી જરૂરી
• કચેરીનાવડા બીલ ઉપર સહી કરવાની સત્તા પોતાના હાથ નીચેના
રાજ્યપત્રિતને આપી શકે
• જે બીલમાં સામી સહી જરૂરી હોય તે બીલમાં સામી સહી કરાવ્યા સિવાય
તિજોરીમાં રજૂ કરવા નહિં
• તિજોરી ખાતે ચૂકવણી માટે મંજૂર કરાયેલ બીલ ચૂકવણી પહે લા ખોવાઇ ગયેલ
હોયતો બીલની બીજી નકલ આપતાં પહે લા બીલની ચૂકવણી થઇ નથી તેની
ખાતરી કરીલેવી.અને બીલ પર લાલ સહીતી બીજી નકલ તેમ સ્પષ્ટ દર્શાવવુ .
મૂળ નકલ મળી આવેતો ચૂકવણી નહિં કરવામાં આવે તેમ તિજોરી
અધિકારીએ સ્પષ્ટ જણાવવુ
33
• પહોંચ ઉપર જરૂરી સ્ટે મ્પ લગાડવો, સ્ટે મ્પ લગાડવા માટે બીલની પૂરી
રકમ ધ્યાને લેવી
• સરકારના ખાસ આદે શ વિના અને તિજોરી ખાતે પી.એલ.એ એકાઉન્ટ
ખોલાવ્યા સિવાય તિજોરી ખાતે ચેકથી નાણા ઉપાડી શકાશે નહિં
• તિજોરી પર લખવાના ચેક્ની ચેકબુક તિજોરી માંથી મળશે
• ચેકબુક મળે ત્યારે ચેકના પાના ગણી લેવા અને તે મતલબનું
પ્રમાણપત્ર છેલ્લે પાને આપવુ
• 94 ચેકબુક વાપરવા લે ત્યારે ચેકબુકનો નંબર અને પાનાની સંખ્યાની
જાણ તિજોરી અધિકારીને કરવી
34
ખોવાયેલ બીલ માટે તિજોરી અધિકારીએ નીચે મુજબ પ્રમાણપત્ર આપવુ

• આથી પ્રમાણિત કરવામાં આવેછે કે આ તિજોરી દ્વારા રૂ_____ની ચૂકવણી માટે


તારીખ______ના રોજ મંજૂર કરાયેલ બીલ નંબર_______ચુકવણી મેળવ્યા પહે લા
ખોવાઇ ગયુ હોવાથી શ્રી _________ એ જણાવ્યુ છે કે જેની ચૂકવણી કરવામાં
આવી નથી અને આ તિજોરીમાં તે ખતવવામાં આવ્યુ નથી .અને હવે પછી તે રજૂ
કરવામાં આવેતો તેની ચૂકવણી કરવામાં આવશે નહિં
તારીખ. તિજોરી અધિકારી
__________ તિજોરી

35
• બીલની એકજ નકલપર પૂરી સહી કરવી
• ચેકબુક કે ચેક ખોવાઇ જાયતો સબંધિત તિજોરી અધિકારીને જાણ કરવી
• એક હજાર એક સો ને બદલે અગિયારસો એમ ટૂં કાણમાં લખવાની છૂટ
નથી
• ચેકમાં લખેલ આંકડામાં ફે રફાર ન થઇ શકે તે રીતે લખવુ
• ચેકમાં Under rupees લખવુ
• ચેકબુક ઉપાડ અધિકારીના અંગત કબજામાં રાખવી
• ચેકની મુદત ત્રણ માસની રહે શે

36
• ચેકના સઘળા સુધારા ઉપાડ અધિકારીએ પૂરી સહીથી કરવા
• ચેક રદ કરવો ચેકની મુદત પૂરી થવી ,ચેક ગુમ થવો
• ઉપાડ અધિકારીના સહીના નમૂના મોકલવા આ નમૂના તિજોરીમાં જે અધિકારીની
સહીથી નમૂના હોય તેણે પ્રમાણિત કરવા
• તિજોરી અધિકારીએ સહીના નમૂના કે બીનેટમાં રાખવા
• એકાઉન્ટન્ટ જનરલની કચેરીઓના અધિકરીઓની સહીના નમૂના તિજોરીને મોક્લવા
• પગાર, નિર્વાહ ભથ્થામાંથી કુ લ રકમના 1/3 થી વધારે વસુલાત કરવી નહિં. સિવાયકે
કર્મચારીએ વધારે નાણા લેવામાં કે આકારવામાં હુકમ વિરુધ્ધ કે ગેરવ્યાજબી વર્તન
કર્યુ હોય (142)

37
• પગારની વસુલાત પગાર બીલ માંથી કરવી અને મુસાફરી ભથ્થા
બીલની વસુલાત મુસાફરી ભથ્થા બીલમાંથી કરવી જો મુસાફરી
ભથ્થાબીલ એક માસમાં રજૂ થાય તેમ ન હોય તો તે વસુલાત પણ
પગાર બીલ માંથી કરવી
• રૂપિયાના અપૂર્ણાક ભાગને નજીકના રૂપિયામાં ફે રવવો

38
પ્રકરણ -6
સરકારી કર્મચારીઓની અંગત માગણીઓ (નિયમ-145 થી 166)
• બિલમાંથી કપાત કરવાની જવાબદારી આકારનારની રહે શે .
સામાન્ય રીતે નીચે મુજબની કપાત કરવી
• આવકવેરો
• મકાન ભાડાની વસુલાત
• વ્યવસાય વેરો
• પેશગીઓને વસુલાત
• પ્રોવિડન્ટ ફં ડ
• અન્ય કપાતો
39
• સરકારી નોકરીમાં નવી નિમણુંક થઇ હોત તે સિવાય ગુ.તિ.નિ.ફોર્મ
નંબર-109 મુજબ લાસ્ટપે સર્ટીફીકે ટ સિવાય કોઇ પણ કર્મચારીને
પગાર ભથ્થાંની પહે લી વહે લી ચૂકવણી કરી શકાય નહિં
• નવા નિમાયેલ કર્મચારીને આરોગ્ય પ્રમાણપત્ર સિવાય બે માસ
પગાર આકારી શકાય
• (નિયમ-155)
• કચેરીના વડાએ છેલ્લાપગારનું પ્રમાણપત્ર બદલી થયેલ કચેરીને
મોકલી આપવુ (નિયમ-156)

40
• નિવૃતિ, રાજીનામુ ,બરતરફી, મૃત્યુ કે બીજા કોઇ કારણસર નોકરીમાંથી છૂટા થતા
અથવા ફરજમોકૂ ફી પર રખાયેલા કર્મચારીને છેલ્લા પગાર ભથ્થાની ચૂકવણી કરતા
પહે લા તેની પાસે કશુ લેણુ બાકી નથી તેની ખાતરી કર્યા વિના ચૂકવણી કરવી નહિં
(નિયમ-157)
• પગાર ભથ્થાની માગણી જે જિલ્લામાં ઉપસ્થિત થઇ હોય તે જિલ્લા તિજોરીમાંથી ચૂકવવા
(નિયમ-159)
• બદલી થઇ હોય ત્યારે જૂની જગાનો લેણો થતો પગાર આકારાયો ન હોય તો નવી
જગાએ આકારી શકાય પરંતુ બીલમાં જૂની નિમણુંના લેણાની રકમ સ્પષ્ટ દર્શાવવી
(નિયમ-160)
• સરકારી કર્મચારીનો રજા પગાર જે જગા પરથી રજા પર જતા હોય તે જગા પર
આકારવો (નિયમ-161)

41
પ્રકરણ-7 સરકારી ખાતામાંથી ઉપાડ (નિયમ-167 થી 174)

• પગાર બીલ જી.ટી.આર.-30 ના નમૂનામાં બનાવવુ રાજ્યપત્રિત અને બિન


રાજ્યપત્રિત કર્મચારીના બીલ અલગ બનાવવા. બિલ ના ખૂણામાં રાજ્યપત્રિત
અધિકરીનું બીલ તેમ લખવુ
(નિયમ-167-168)
• પ્રવાસ ભથ્થાબિલ જી.ટી.આર.-35 માં આકારવુ
(નિયમ-169થી 171)
• તબીબી સરવારનું બિલ જી.ટી.આર.-29 માં આકારવુ
• (નિયમ-172)
• પેશગી અંગેનું બિલ જી.ટી.આર-85 માં આકારવુ (નિયમ-174)

42
પ્રકરણ-8 સરકારી ખાતામાંથી ઉપાડ
બિનરાજ્યપત્રિત કર્મચારીના બિલો (નિયમ-175 થી190)

• પગાર બિલમાં જગા કાયમી કે હંગામી તે દર્શાવવુ. હંગામી જગા સામે મંજૂરી હુકમ
દર્શાવવો
• પગાર બિલ તૈયાર કરવા કમ્પ્યુટરનો ઉપયોગ થઇ શકશે
• કાયમી મુસાફરી ભથ્થુ ,વાહનભથ્થુ પગર બિલમાં જ આકારવા
• બિલના સરવાળા તપાસી જવા
• ઇજાફો આકારવા માટે ફોર્મ નંબર-31 માં પ્રમાણપત્ર આપવુ
• બાકી રકમના બિલ નિયમિત પગાર બિલ સાથે ન આકારતાં અલગ બનાવવા અને
પ્રમાણપત્ર આપવુ કે આ દાવો અગાઉ આકારેલ નથી (185)

43
પ્રકરણ-9 સરકારી ખાતામાંથી ઉપાડ આકસ્મિકખર્ચ
(નિયમ-191 થી 227)
• રૂપિયા 500 સુધીની કોઇપણ ચૂકવણી કાયમી પેશગીમાંથી કરી શકાય (નિયમ-192)
• કોઇપણ પ્રકારના પગાર કે પગારમાં થયેલ વધારો આકસ્મિક ખર્ચના બિલમાં આકારી
શકાય નહિં
• પેટા વાઉચર ત્રણ વર્ષ પછી નાશ કરી શકાય
• આકસ્મિકખર્ચના દરેક બિલ આકસ્મિકખર્ચના રજીસ્ટરમાં નોધવા રજીસ્ટરનો નમૂનો
ફોર્મ-42 માં આપ્યો છે.
• આકસ્મિક ખર્ચનું બિલ જી.ટી.આર 44 માં આકારવુ
• ઉચ્ચક બિલ જી.ટી.આર 45 માં આકારવુ
• ઉચ્ચક બિલનું વિગતવાર જી.ટી.આર 46 માં આકારવુ

44
ઓડિટ શાખા
• કાઉન્ટર પરથી આવેલ બિલો સ્વીકારવા
• બિલોની ચકાસણી કરી નાયબ હિસાબનીશ, હિસાબનીશ,અધિકારીની મંજૂરી અર્થે
મૂકવા
• મંજૂર થયેલ બિલો ચેક શાખાને મોકલવા
• વાંધામાં આપેલ બિલો કાઉન્ટર પર મોકલવા
• ગ્રાન્ટના હુકમોની ચકાસણી કરી ફાઇલ કરવા

45
પેન્શન શાખા
(નિયમ-228 થી 273)
• સેવા પેન્શન જેમાં ,કામ ચલાઉ પેન્શન કુ ટુમ્બ પેન્શન ગ્રેજ્યુઇટિનો સમાવેશ થાય છે
• પેન્શન ચુકવણી હુકમ બહાર પાડતા અધિકારી એટલે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફં ડ
• પેન્શન પેમેન્ટ ઓર્ડર મળતાં તેની નોધ પી.પી.ઓ રજીસ્ટર/ લેજરમાં કરવી
• પેન્શનર પ્રથમ પેન્શન લેવા જાય ત્યારે નીચે મુજબની બાબતો સાથે રાખવી
• 1 પેન્શન અધિકૃતિ પત્ર
• 2 પાસપોર્ટ સાઇઝ ના ફોટો
• 3 સહીના નમૂના
• 4 પાન કાર્ડની નકલ
• 5 આધાર કાર્ડની નકલ
• 6 બેંક એકાઉન્ટની વિગતો

46
• પેન્શનના માસિક બિલો તૈયાર કરવા
• પેન્શનરના મેડીકલ બિલોની ચૂકવણી
• પેન્શનરની વાર્ષિક હયાતિની ખરાઇ
• પેન્શરને વાર્ષિક આવકના પ્રમાણપત્ર આપવા
• પેન્શનરની રજૂઆતના પત્રોનો નિકાલ
• અન્ય તિજોરીમાં પે ન્શનની તબદીલી
• અન્ય રાજયમાં પેન્શનની તબદીલી
• પેન્શનરનું અવસાન , નિયુક્તિ હોય તેને પેન્શન ચૂકવવુ

47
હિસાબી શાખા
• હિસાબી શાખાની કે શબુક નિભાવવી
• રિર્ઝવબેંક ઓફ ઇન્ડીયા ડિપોઝીટનું રજીસ્ટર તૈયાર કરવુ
• ચલણો વાઉચરોની પેટા રજીસ્ટરોમાં ખતવણી કરવી
• હિસાબના પ્રથમ લિસ્ટ તથા બીજા લિસ્ટના હિસાબો તૈયાર કરવા
• આવક ખર્ચના મેળવણાની કામગીરી
• ખર્ચના વાઉચર પત્રક ઉપાડ અધિકારીને મોકલવા
• આર.બી.આઇ. અને એ.જી. જોડે પત્ર વ્યવહાર

48
સ્ટે મ્પશાખા
• સ્ટે મ્પ વેન્ડર દ્વારા રજૂ થયેલ સ્ટે મ્પની માંગયાદીની ચકાસણી કરીને.સ્ટે મ્પના જથ્થાની
ફાળવણી કરવાની કામગીરી
• સ્ટે મ્પ વેન્ડર દ્વારા ભરેલ ચલનની ચકાસણી કરવી
• સ્ટે મ્પના હિસાબો તૈયાર કરવા
• સ્ટે મ્પ પ્લસ માઇનસ મેમો તૈયાર કરવો
• રોકડપેટીઓ , કિમતી વસ્તુઓના રજીસ્ટર નિભાવવા
• પી.એલ.એ .એલ.સી. ની ચેકબુકો પૂરીપાડવી

49
ડિપોઝિટ શાખા
• જુદા જુદા પ્રકારની અનામતો સ્વીકારવી ,રીફં ડ કરવી તેનો હિસાબ રાખવો
• અનામતોના પ્રકાર
• 1 મહે સૂલ અનામતો
• 2 દીવાની કોર્ટ અનામતો
• 3 ફોજદારી કોર્ટ અનામતો
• 4 જાહે ર સંસ્થાઓ કે ખાનગી વ્યક્તિઓ ની અનામતો
• 5 અંગત અનામતો
• પી.એલ.એ. ના હિસાબો નિભાવવા
• અનામતોના મેળવણાની કામગીરી

50
!&P Z[S0" XFBF
• s(f Z[S0" XFBFov
• !P lTHMZL q 5[8F lTHMZLGF Z[S0"G\] lGIDMG];FZ JUL"SZ6 SZL T[GL
HF/J6L SZJFGL SFDULZLP
• ZP lTHMZL SR[ZLGL N{lGS H~ZLIFT D]HAGL 5ZR]Z6 RLHJ:T]VMGL
BZLNL SZJFGLP
• #P H]GF Z[S0"GL H~ZLIFT 5|;\U[ ;\A\lWT XFBFG[ H]G]\ Z[S0" 5}Z\]
5F0JFGL T[DH T[ 5ZT D[/JJFGL
SFDULZLP
• $P lTHMZL SR[ZLGF p5IMU DF8[GF H~ZL :8[XGZL TYF
OMd;"GF .g0[8 T{IFZ SZL ;ZSFZL 5|[;G[
DMS,JFGL T[DH ;ZSFZL 5|[; TZOYL OMd;" TYF :8[XGZLGM HyYM
D?I[YL lTHMZLGL H]NL H]NL
XFBFVMG[ H~ZLIFT T[DH DF\U6L D]HA T[GL OF/J6L SZJFGL
T[DH T[GM lC;FA lGEFJJFGLP
• 5P Z[S0"GL HF/J6LGL ;DIDIF"NF 5]ZL YI[YL T[GF GFX qlGSF, SZJFGL
SFDULZLP
• &P ,[BG ;FDU|L VG[ 0[0:8MSGL J:T]VMG]\ ZHL:8Z lGEFJJFG]\
• *P 5]]:TSMG]\ ,F.A|[ZL ZHL:8Z lGEFJJ]\
51
!*P JCLJ8L lJEFU oo DC[SD lJEFU

• oo JCLJ8L lJEFU oo DC[SD lJEFU


• s!f JS"XL8 lGEFJJL DF;FgT[ lTHMZL VlWSFZL ;D1F ZH] SZJLP
• sZf :YFIL C]SDMGL OF., lGEFJJLP
• s#f DFl;S 5UFZ AL,M VG[ VgI EyYFGF AL,M T{IFZ SZJFP
• s$f CFHZL 5+S4 5ZR]Z6 ZHF lC;FA4 ;lJ";A]S JU[Z[ lGEFJJFP
• s5f SFIDL 5[XUL T[DH S[XA]SGL lGEFJ6L SZJLP
• s&f 85F, l:JSFZJL4 DMS,JL VG[ JC[R6L SZJLP
• s*f SR[ZLG]\ AH[8 T{IFZ SZJ]\P
• s(f DFl;S BR" 5+SM T{IFZ SZJFP
• s)f 5+MG] 8F.5 SFDULZL SZJFGLP
• s!_f HFDLG JU[Z[GL ;wWZTFGL BZF. SZJLP

52
મહત્વની જોગવાઇઓ

સરકારી કર્મચારીઓના પગાર ભથ્થાની ચૂકવણી ચેકથી કરવા બાબત (નાણાવિભાગનો તારીખ 18-2-2002 નો ઠરાવ)
હિસાબો મોકલવાની તારીખો (નાણાવિભાગનો પરિપત્ર તારીખ 1-3-2002)
ઉચ્ચક બિલના વિગતવાર બિલો અંગેનુ પ્રમાણપત્ર પગાર બીલ સાથે આપવા બાબત
(નાણાવિભાગનો પરિપત્ર તારીખ 30-4-2002)

રૂપિયા 1500 ઉપરના ચેક એકાઉન્ટ પેઇ કરવા


(નાણા વિભાગનો 8/08/2003 નું નોટીફીકે શન )
બનાવટી હુકમો દ્વારા થતી ઉચાપત નિવારવા બાબત
(નાણા વિભાગનો 03/01/2006નો પરિપત્ર)

53
ઓન લાઇન ગ્રાન્ટ ફાળવેલ હોય તો પણ સહી કરેલ ગ્રા ન્ટ ફાળવણીના હુકમની
નકલ બીલ સાથે સામેલ રાખવી
(નાણા વિભાગનો 28/03/2011નો પરિપત્ર)

પેન્શનરોની હયાતી ની ખરાઇ મે માસમાં કરાવવી જો તેમ નકરાવી શકે તો જુલાઇ માસ
સુધી કરાવવી નહિંતો ઓગસ્ટ માસથી પે ન્શન બંધ કરવુ
(નાણા વિભાગનો 17/09/2012નો ઠરાવ)

• જિલ્લા/તાલુકા પંચાયતોને પૂરી પાડવામાં આવતી ચેક બુક વિના મૂલ્યે પૂરી પાડવી
• (નાણા વિભાગનો 16/12/2013 નો ઠરાવ)

54
• તિજોરી કચેરીએ ઇસ્યુ કરેલ ચેક ચેક્ની તારીખથી ત્રણ માસ અમલમાં રહે શે
• ( નાણા વિભાગનુ નોટીફીકે શન તારીખ 16/12/13)

• ગુજરાત તિજોરી નિયમો 2002 ના નિયમ 325(2) માં જણાવ્યા મુજબ પીડી/પી.એલ.એ. ના ચેકો માં
સંસ્થાના સક્ષમ અધિકારીની સહીથી કરવા જણાવેલ છે. સરકારી નાણાની સલામતી જળવાય તે હે તુ થી
તેમાં સુધારો કરી બે અધિકારી/ કર્મચારીની સહીથી કરવા ઠરાવેલ છે.
• (નાણા વિભાગનો 29/03/2016 નો ઠરાવ)

• સરકારી/અર્ધસરકારી તેમજ સરકારના વહીવટી અંકુ શ હે ઠળ હોય તેવી તમામ કચેરીઓએ/સંસ્થાઓએ


તેમના તમામ નાણાકીય વ્યવહારો સાઇબર ટ્ રેઝરી મારફ્તે ઇ –પેમેન્ટથી કરવા
• (નાણા વિભાગનો 15/12/2016 નો ઠરાવ)

55
56

You might also like