You are on page 1of 43

પે શન અને ોિવડ ટ ફંડ િનયામકની કચેરી

ગુજરાત રાજય
લોક નંબર-18, ડો. વરાજ મહે તા ભવન,ગાંધીનગર-382010.

SUDHIR AHIR
નવી વિધત પે શન યોજના
New Defined Contribution Pension Scheme
(Now Called National Pension System)

SUDHIR AHIR
SUDHIR AHIR
NPS Architecture

• PFRDA
• NPS Trust
• Central Recordkeeping Agency
• Pension Fund Manager
• Nodal Office/DTO Office/DTA Office
• DDO Office
• Subscriber

SUDHIR AHIR
PFRDA
NPS Trust
Central Record Keeping Agency
Pension Fund Manager
• LIC Pension Fund Ltd.
• SBI Pension Funds Pvt. Ltd
• UTI Retirement Solutions Ltd
Nodal Office/DTO/DTA Office
• Directorate of Pension & Provident Fund Office, Gujarat State.
Block No. 18, Dr. Jivraj Mehta Bhavan,
Gandhinagar – 382010
• Website-dppf.gujarat.gov.in

• Email ID- ao10-ppf@gujarat.gov.in


• Contact Number-079 232 56531 / 53913

SUDHIR AHIR
ભારત સરકાર ારા NPS યોજનાનો અમલ

• ભારત સરકારના તા.22/12/2003 ના ગેજટે થી Defined Contribution


Pension System(NPS) કે સરકારના કમચારીઓ/અિધકારીઓ માટે

તા.01/01/2004 થી અમલમાં મુકેલ છે.


ગુજરાત રાજયમાં NPS યોજનાનો અમલ
• ગુજરાત સરકારના નાણા િવભાગના તા.૧૮/૦૩/૨૦૦૫ના ઠરાવ માંક–નપન-૨૦૦૩ ઓઆઈ-૧૦પીથી
નવી વિધત પે શન યોજના તા.૦૧/૦૪/૨૦૦૫થી અમલમાં મૂકવામાં આવેલ છે .

• ખાતેદારને PPAN અને PRAN બંને નંબરની ફાળવણી થયા બાદ ઉપાડ અને ચુકવણી અિધકારી ારા
કમચારી/અિધકારીના મૂળ પગાર (Basic) + મ ઘવારી ભ થા (DA)ના ૧૦% લેખે કપાત કરવામાં આવે છે .
કમચારી ફાળા જટે લી જ રકમ રાજય સરકાર ારા મિચંગ ફાળા તરીકે જમા કરાવવામાં આવે છે .

• 10% , 12%, 14%


આ યોજના કોને લાગુ પડે છે.

• NPS યોજનામાં િનયત થયા મુજબ તા.૦૧/૦૪/૨૦૦૫ કે યારબાદ િનયિમત સેવામાં


િનયિમત પગાર ધોરણમાં િનમાયેલ સરકારી કમચારીઓ, પંચાયતના કમચારીઓ તથા

અનુદાિનત સં થાઓના કમચારીઓ કે જઓ


ે ને અગાઉની જુ ની પે શન યોજના લાગુ પડતી
હતી, તેવા કમચારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ યોજનામાં ડાનાર કમચારી/અિધકારીએ નીચે દશાવેલ બે નંબર લેવા ફર યાત છે.

1.PPAN (Permanent Pension Account Number)


(કાયમી પે શન ખાતા નંબર) – DPPF ારા ફાળવવામાં આવે છે.
2.PRAN (Permanent Retirement Account Number)
(કાયમી િનવૃિત ખાતા નંબર) – CRA Protean (NSDL) ારા
ફાળવવામાં આવે છે.
આ યોજનામાં ડાનાર
કમચારી/અિધકારીએ નીચે દશાવેલ
બે નંબર લેવા ફર યાત છે.
(1) (2)
PPAN PRAN
(Permanent Pension Account Number) (Permanent Retirement Account Number)
(કાયમી પે શન ખાતા નંબર) (કાયમી િનવૃિત ખાતા નંબર)

PPAN પે શન અને ોિવડ ટ ફંડ PRAN (કાયમી િનવૃિત ખાતા નંબર)


િનયામકની કચેરી, ગાંધીનગર ારા Protean e-Gov(NSDL) ારા
ફાળવવામાં આવતો ૧૬ આંકડાનો નંબર છે. ફાળવવામાં આવતો ૧૨ આંકડાનો નંબર છે .

SUDHIR AHIR
1.PPAN (Permanent Pension Account Number)

• PPAN (કાયમી પે શન ખાતા નંબર) પે શન અને ોિવડ ટ ફંડ િનયામકની કચેરી, ગાંધીનગર ારા ફાળવવામાં આવતો ૧૬ આંકડાનો
નંબર છે.
• નાણાં િવભાગના તારીખ: ૦૬/૦૬/૨૦૦૫ નો ઠરાવ માંક : નપન -૨૦૦૩/ ઓઆઇ/૧૦/પી ની ગવાઈના મુ ા નં.16 માં
જણા યા મુજબ “કમચારીએ સેવામાં ડાયા પછી તરત જ તેણે પોતાની િવગતો પ રિશ -૧ પુરી પાડવાની રહે શે.”
• આ ગવાઈના મુ ા નં.17 માં જણા યા મુજબ “કમચારી પાસેથી મા હતી મેળવવાની જવાબદારી ઉપાડા અને ચુકવણી અિધકારીની
રહે શે.” આ ગવાઈના મુ ા નં.18 માં જણા યા મુજબ “સબંિધત ઉપાડ અને ચૂકવણી અિધકારીઓએ મ હના દરિમયાન સેવામાં ાખલ
થયેલા હોય તેવા તમામ કમચારી માટે ની એકટે ટ મા હતી તે પછીના મ હનાની 7 મી તારીખ સુધીમાં પોતાના ખાતાના વડાની કચેરીને
પ રિશ -2 માં સાદર કરવાની રહે શે.”
• ખાતાના વડા ારા જુ દા જુ દા ઉપાડ અને ચુકવણી અિધકારી ારા મળેલ િવગતોને એક ીત કરી પ રિશ -2ક માં અ ેની કચેરીને મોકલી
આપવાની રહે શે. આમ આ ઠરાવની ગવાઈ મુજબ કમચારી સેવામાં દાખલ થાયાના પછીના માસની 10 મી તારીખ સુધીમાં NPS ના
ખાતા ખોલવાની દરખા ત પે શન અને ોિવડ ટ ફંડ િનયામકની કચેરી, ગાંધીનગર ને સાદર કરવાની રહે છે.
PPAN તેમજ PRAN મેળવવા માટે યાને લેવાની સામા ય બાબતો
• નોિમનેશનની િવગત સરકાર ીના નાણા િવભાગના તા.૧૬/૦૫/૨૦૧૪ ના ઠરાવની ગવાઇ મુજબ દશાવવી. પરિણત અરજદારના ક સામાં
નોિમનેશનમાં ફર યાત Spouse (પિત-પ ની) / તેમના સંતાનનું નામ હોવું ઈએ. પરિણત અરજદારના ક સામાં માતા, િપતા, ભાઈ કે બહે ન વગેરે
ઠરાવની ગવાઈ મુજબ દશાવી શકાય નહ .
• પ રિશ -૧, ૨, ૨(ક) અને અ ય તમામ ફોમ/પ કમાં િનયિમત અને પુરા પગારની તારીખ જ દશાવવી. (૫ વષના ફકસ પગારની નોકરીવાળા
કમચારીના ક સામાં ફકસ પગાર પૂરા થયા બાદની િનયિમત િનમ ક ની તારીખ દશાવવી.)
• અરજદારની િનવૃિ ની તારીખમાં ફર યાત સાચી િનવૃિ તારીખ દશાવવી. (શૈ ણીક કાય સાથે સંકળાયેલ કમચારીઓ/અિધકારી ીઓના ક સામાં
સ ાંત તારીખ વાળી તારીખ દશાવવી નહ )
• નાણા િવભાગના તા.૦૧/૦૬/૨૦૧૩ ના ઠરાવની ગવાઈ મુજબ સમ નોકરી દરિમયાન મા એક જ PPAN (Permanent Pension Account
Number) મેળવવાનો રહે શે. (અગાઉ ગુજરાત સરકારમાં નોકરી દરિમયાન PPAN અને PRAN મળેલ હોય તો નવા નંબર માટે દરખા ત કરવાની
રહે તી નથી). PPAN અને PRAN મેળવવા માટે ની દરખા તમાં ફર યાત સિવસ રે કડ મુજબનુ નામ દશાવવુ.
• કમચારીને અગાઉની નોકરીમાંથી PRAN મેળવેલ હોય અથવા Online e-PRAN લીધેલો હોય તો તેમણે ફરી નવો PRAN મેળવવાનો નથી. પરંતુ
અગાઉ મળેલ PRAN નું ગુજરાત રાજય સરકારમાં સેકટર િશિ ટંગ કરવાનું રહે છે .
• કમચારીએ સેવામાં ડાયા પછી તરત જ તેણે પોતાની િવગતો જેવી કે નામ, જ મ તારીખ, સેવામાં
ડાયા તારીખ, પગાર ધોરણ અને નોિમનીની િવગત વગેરે મા હતી પ રિશ -૧ ભરી ઉપાડ અને
પ રિશ -૧ ચુકવણી આપવાની રહે છે .

• ઉપાડ અને ચૂકવણી અિધકારીઓએ મ હના દરિમયાન સેવામાં ાખલ થયેલા હોય તેવા તમામ
કમચારી માટે ની એકટે ટ મા હતી તે પછીના મ હનાની 7 મી તારીખ સુધીમાં પોતાના ખાતાના વડાની
પ રિશ -૨ કચેરીને પ રિશ -2 માં સાદર કરવાની રહે છે .

• ખાતાના વડા ારા જુ દા જુ દા ઉપાડ અને ચુકવણી અિધકારી ારા મળેલ િવગતોને
પ રિશ ટ-૨ક એક ીત કરી પ રિશ -2ક માં મોકલી આપવાની રહે છે .

• ખાતાના વડા કચેરી અથવા ખાતાના વડા ારા અિધકૃ ત કરે લ કચેરી મારફતે આવેલ પ રિશ -2ક
ની િવગતોની ચકાસણી કરી પે શન અને ોિવડ ટ ફંડ િનયામકની કચેરી, ગાંધીનગર ારા ૧૬
DPPF આંકડાનો PPAN નંબર ફાળવવામાં આવે છે અને તેની ણ જે તે કચેરીને કરવામાં આવે છે .
પ રિશ -૧
થમ િનમણૂંક થયા બાદ કમચારીએ પૂરી પાડવાની િવગતો :
1. કમચારીનું નામ
2. હો ો
3. િવભાગ/સં થા/કચેરીનું નામ
4. પગાર ધોરણ
5. જ મ તારીખ
6. સેવામાં ડાયાની તારીખ (કાયમી થયા તારીખ)
7. મૂળ પગાર
8. પે શન ખાતામાં જમા િસલક માટે ના િનયુ ત યિ ત(ઓ)ના
નામ(Nominee Name)
 ઉપરો ત િવગતો દશાવવી તેમજ ઉપાડ અને ચૂકવણી
અિધકારી ીની સહી અને િસ ો કરાવવો.

 િનયત જ યા પર અરજદારે સહી કરવી.


પ રિશ -૨
• ઉપાડ અને ચુકવણી અિધકારી ીએ
ખાતા / િવભાગના વડાને મા હતી
મોકલવાનો નમુનો
• પ રિશિ -૧ ની િવગતોને આધારે
ઉપાડ અને ચુકવણી અિધકારી ીએ
પ રિશિ -૨ માં િવગતો દશાવીને
ખાતા/િવભાગના વડાને અથવા
ખાતાના વડાએ અિધકૃ ત કરે લા
અિધકારી ીને મા હતી મોકલવાની રહે
છે .
પ રિશ -૨ક
• િવભાગ / ખાતાના વડાએ પે શન અને ોિવડ ટ ફંડ
િનયામકની કચેરીમાં મોકલવાની મા હતીનો નમૂનો.
• પ રિશિ -૨ ની િવગતોને આધારે પ રિશિ -૨(ક)
માં િવગતો દશાવવી, જેમાં નીચેની િવગતો ખાસ
દશાવવી.

• િવભાગનું નામ : િવભાગનું નામ દશાવવું.


• ઇ.ડી.પી.સેલ ારા ફાળવેલ કોડ નંબર :
• ખાતાના વડાનું નામ : ખાતાના વડાનું નામ દશાવવું :
• ખાતાને ઇ.ડી.પી. સેલ ારા ફાળવેલ કોડ નંબર :
• ઉપરો ત િવગતો દશાવી િવભાગ / ખાતાના વડાએ
પે શન અને ોિવડ ટ ફંડ િનયામકની કચેરી માં
દરખા ત મોકલાવવી.
2. PRAN (Permanent Retirement Account Number)

 PRAN (કાયમી િનવૃિ ખાતા નંબર) NSDL(Protean eGov) ારા ફાળવવામાં આવતો ૧૨
આંકડાનો નંબર છે.
 CSRF-G Ver 2.0 ફોમ ( ફિઝકલ કોપી) સાથે OPGM (Online PRAN Generation
Module) થી ભરે લ ફોમની િ ટમાં Acknowledgement Number લખી િનયત જ યાએ સહી-
િસ ા કરી પે શન અને ોિવડ ટ ફંડ િનયામકની કચેરી, ગાંધીનગર મોકલવાનું રહે શે.
 સાથે અસલ કે સલ ચેક અથવા બે ક પાસબુકની ઝેરો સામેલ રાખવી.
PRAN Generation Process

ઉપાડ અને ચુકવણી


અિધકારી ીએ Protean e-Gov
અરજદારે CSRF-G Ver પે શન અને (NSDL)
CSRF-G Ver 2.0 ને આધારે ોિવડ ટ ફંડ For PRAN
OPGM થી Generation
2.0 ફોમ ભરવું ઓનલાઇન ફોમ
િનયામકની કચેરી
Verification
(DPPF)
(Subscriber) ભરવું
(DDO)
PRAN મેળવવા માટે અરજદારે કરવાની થતી કાયવાહી

• અરજદાર ારા PRAN મેળવવા માટે CSRF-G Ver 2.0 ફોમ ભરવામાં આવે છે.
• CSRF-G Ver 2.0 ફોમના થમ પેજમાં જમણી બાજુ ઉપરના ભાગમાં પાસપોટ સાઇઝનો ફોટો
લગાવવો.(ફોટા પર સહી કરવી નહ )
• CSRF-G Ver 2.0 ફોમ ભયા બાદ અરજદારે પેજ નંબર-૨ પર િનયત જ યા પર સહી કરવી. ( યાં
Signature of Applicant લખેલ હોય યાં)
• અરજદારે CSRF-G Ver 2.0 ફોમ સાથે પાસબુકની ઝેરો અથવા અસલ કે સલ ચેક (કે સલ ચેકની ઝેરો
મા ય નથી) સામેલ રાખી ઉપાડ અને ચુકવણી અિધકારી ીને આપવું.
અરજદારનો PRAN મેળવવા માટે ઉપાડ અને ચુકવણી અિધકારી ીએ કરવાની થતી કાયવાહી

• અરજદાર પાસેથી મળેલ CSRF-G Ver 2.0 ફોમની િવગતોને આધારે ઉપાડ અને ચુકવણી અિધકારી ીની કચેરી ારા Cra-
nsdl.com ની વેબસાઇટ પર લોગીન થઇ OPGM (Online PRAN Generation Module) થી CSRF-G Ver 2.0 ફોમની
ડેટા એ ટી કરશે એટલે Acknowledgment Number જનરે ટ થશે. (OPGM ફોમ ભરવાની મા હતી નીચે સામેલ છે.)
• સંપૂણ ડેટા એ ટી થઈ ગયા બાદ Ack. No. નું status માં Capture આવશે.
• અરજદાર પાસેથી મળેલ CSRF-G Ver 2.0 ફોમના ઉપરના ભાગમાં 17 આંકડાનો Ack. No. લખવો.
• Declaration By Employer માં Signature of the Authorized person- થમ બો સમાં ઉપાડ અને ચુકવણી
અિધકારી ીની સહી કરવી અને Rubber Stamp of the DDO- બી બો સમાં ઉપાડ અને ચુકવણી અિધકારી ીનો િસ ો મારવો.
(POP/SP/DTO નાં ખાનામાં સહી કે િસ ા લગાડવા નહ )
• PPAN ની દરખા ત સાથે CSRF-G Ver 2.0 ફોમ અને પાસબુકની ઝેરો અથવા અસલ કે સલ ચેક (કે સલ ચેકની ઝેરો મા ય
નથી) સામેલ રાખી પે શન અને ોિવડ ટ ફંડ િનયામકની કચેરીને મોકલી આપવું.
અરજદારનો PRAN મેળવવા માટે ઉપાડ અને ચુકવણી અિધકારી ીએ કરવાની થતી કાયવાહી

• અરજદાર પાસેથી મળેલ CSRF-G Ver 2.0 ફોમની િવગતોને આધારે ઉપાડ અને ચુકવણી અિધકારી ીની કચેરી ારા Cra-
nsdl.com ની વેબસાઇટ પર લોગીન થઇ OPGM (Online PRAN Generation Module) થી CSRF-G Ver 2.0 ફોમની
ડેટા એ ટી કરશે એટલે Acknowledgment Number જનરે ટ થશે. (OPGM ફોમ ભરવાની મા હતી નીચે સામેલ છે.)
• સંપૂણ ડેટા એ ટી થઈ ગયા બાદ Ack. No. નું status માં Capture આવશે.
• અરજદાર પાસેથી મળેલ CSRF-G Ver 2.0 ફોમના ઉપરના ભાગમાં 17 આંકડાનો Ack. No. લખવો.
• Declaration By Employer માં Signature of the Authorized person- થમ બો સમાં ઉપાડ અને ચુકવણી
અિધકારી ીની સહી કરવી અને Rubber Stamp of the DDO- બી બો સમાં ઉપાડ અને ચુકવણી અિધકારી ીનો િસ ો મારવો.
(POP/SP/DTO નાં ખાનામાં સહી કે િસ ા લગાડવા નહ )
• PPAN ની દરખા ત સાથે CSRF-G Ver 2.0 ફોમ અને પાસબુકની ઝેરો અથવા અસલ કે સલ ચેક (કે સલ ચેકની ઝેરો મા ય
નથી) સામેલ રાખી પે શન અને ોિવડ ટ ફંડ િનયામકની કચેરીને મોકલી આપવું.
2. PRAN (Permanent Retirement Account Number)

 PRAN (કાયમી િનવૃિ ખાતા નંબર) NSDL ારા ફાળવવામાં આવતો ૧૨ આંકડાનો નંબર છે.
 કમચારીને અગાઉની નોકરીમાંથી PRAN મેળવેલ હોય(કે સરકારની નોકરી માંથી PRAN મેળવેલ
અથવા અગાઉ કોઇ સરકારી/ ાઇવેટ નોકરીમાંથી) અથવા Online e-PRAN લીધેલો હોય તો તેમણે ફરી
નવો PRAN મેળવવાનો નથી. પરંતુ અગાઉ મળેલ PRAN નું ગુજરાત રાજય સરકારમાં સેકટર િશિ ટંગ
કરવાનું રહે છે.
 આવા ક સામાં CSRF ફોમ કે OPGM (Online PRAN Generation Module) ફોમ ભરવાનું નથી.
 PPAN (Permanent Pension Account Number) મેળવવાની દરખા ત સાથે સેકટર િશિ ટંગ કરવા માટે ISS-1.7
(Subscriber Shifting Form) સહી િસ ા કરી સામેલ રાખવું.
PRAN Sector Shifting Process

ઉપાડ અને ચુકવણી


અરજદારે અિધકારી ી પે શન અને ોિવડ ટ ફંડ
િનયામકની કચેરી,
ISS ver 1.7 ફોમ ભરવું ISS ver 1.7 ફોમ પર PRAN નું સેકટર િશિ ટંગ
(Subscriber) સહી તેમજ િસ ો કરવો કરશે (DPPF)
(DDO)
અરજદારના PRAN નું સેકટર િશિ ટંગ માટે ઉપાડ અને ચુકવણી અિધકારી ીએ કરવાની થતી કાયવાહી

 અરજદાર પાસેથી મળેલ ISS-1.7 ફોમ (Subscriber Shifting Form) માં Section-B (ISS ver 1.7 ફોમ પેજ 1) Signature of the
Authorized person, Rubber Stamp of the DDO જ યા પર ઉપાડ અને ચુકવણી અિધકારી ીની સહી અને િસ ો કરવો.

 PPAN ની દરખા ત સાથે ISS-1.7 ફોમ અને પાસબુકની ઝેરો અથવા અસલ કે સલ ચેક (કે સલ ચેકની ઝેરો
મા ય નથી) તેમજ અરજદારને મળેલ PRAN કીટની ઝેરો સામેલ રાખી પે શન અને ોિવડ ટ ફંડ િનયામકની કચેરીને
મોકલી આપવુ.ં
NPS યોજનામાં ખાતેદારની કપાતની િવગત

ખાતેદારને PPAN અને PRAN બંને નંબરની ફાળવણી થયા બાદ ઉપાડ
અને ચુકવણી અિધકારી ારા કમચારી/અિધકારીના મૂળ પગાર (Basic) +
મ ઘવારી ભ થા (DA)ના ૧૦% લેખે કપાત કરવામાં આવે છે. કમચારી ફાળા
જટે લી જ રકમ રાજય સરકાર ારા મિચંગ ફાળા તરીકે જમા કરાવવામાં આવે
છે.
Fund Transfer Process

પે શન અને
જ લા ોિવડ ટ ફંડ
ઉપાડ અને િનયામકની
કુ વણી િતજોર કચેરી ારા ફંડ
Subscriber અિધકાર ારા કચેર ારા મેિચંગ ફાળો NPS Fund
કપાત કરવામાં
પો ટગ
ઉમેરી ફંડ
NPS Trust
Trust Maneger
આવે છે .
થાય છે . ને તબદીલ
કરવામાં આવે
છે .
NPS યોજનામાં Pension Fund Managers (PFMs)
અને Investment Ratio (From Nov 2021)
Sr.no. Scheme Details Percentage of
Investment Ratio (%)
1 LIC PENSION FUND LIMITED 35

2 SBI PENSION FUND PRIVATE LIMITED 31

3 UTI RETIREMENT SOLUTIONS LIMITED 34

* ઉ ત Investment Ratio NPS Trust ારા ન કરવામાં આવે છે અને રા ય સરકારના તમામ
કમચાર ઓને એક સમાન ર તે લા ુ પડ છે .
Pension Fund Managers (PFMs)
Percentage of Investment Ratio (%)

SBI Pension UTI Retirement


LIC Pension
Fund Private Solutions
Fund Limited
Ltd Limited

35% 31% 34%


NPS યોજનામાં ખાતેદારના ખાતામાં જમા રકમ ઉપાડ

 ખાતેદારને ખાતામાં જમા રકમ નીચે મુજબ ઉપાડ કરવામાં આવે છે .


• આખરી ઉપાડ-Final Exit
(1) અવસાન ના િક સામાં ઉપાડ-Exit on Death
(2) રા નામા ના િક સામાં ઉપાડ-Exit before Superannuation
(3) વયિનવૃતી ના િક સામાં ઉપાડ-Upon Exit on Superannuation

• અંશતઃ ઉપાડ-Partial Withdrawal


NPS યોજના અંતગત આખરી ઉપાડ

આખરી ઉપાડનો કાર PRAN ખાતામાં જમા રકમ એક સામટી રકમ (Lump Sum) તેમજ એ યુઇટી તરીકે મળવાપા રકમ

જમા રકમ .૫ લાખ કે તેથી ઓછી હોય તો ૧૦૦% રકમ એક સામટી (Lump Sum)

વયિનવૃિ ૬૦% રકમ એક સામટી (Lump Sum)


જમા રકમ . ૫ લાખથી વધુ હોય તો
૪૦% રકમનું એ યુઇટીમાં રોકાણ
જમા રકમ . ૫ લાખ કે તેથી ઓછી હોય તો ૧૦૦% રકમ એક સામટી (Lump Sum)

અવસાન ૨૦% રકમ એક સામટી (Lump Sum)


જમા રકમ . ૫ લાખથી વધુ હોય તો
૮૦% રકમનું એ યુઇટીમાં રોકાણ
જમા રકમ . ૨.૫ લાખ કે તેથી ઓછી હોય તો ૧૦૦% રકમ એક સામટી (Lump Sum)

રા નામુ ૨૦% રકમ એક સામટી (Lump Sum)


જમા રકમ . ૨.૫ લાખથી વધુ હોય તો
૮૦% રકમનું એ યુઇટીમાં રોકાણ
અવસાનના ક સામાં ઉપાડ

PRAN ખાતામાં જમા રકમ PRAN ખાતામાં જમા


.૫ લાખ કે તેથી ઓછી હોય રકમ . ૫ લાખથી વધુ
હોય તો
તો

૧૦૦% રકમ એક સામટી


વારસદારને મળી શકે ૨૦% રકમ એક સામટી ૮૦% રકમનું
વારસદારને મળી શકે એ યુઇટીમાં રોકાણ
(Lump Sum)
(Lump Sum) કરવાનું રહે છે.
વયિનવૃતી ના ક સામાં ઉપાડ

PRAN ખાતામાં જમા રકમ PRAN ખાતામાં જમા


.૫ લાખ કે તેથી ઓછી હોય રકમ . ૫ લાખથી વધુ
હોય તો
તો

૧૦૦% રકમ એક સામટી ૪૦% રકમનું


૬૦% રકમ એક સામટી મળી
મળી શકે (Lump Sum) એ યુઇટીમાં રોકાણ
શકે (Lump Sum) કરવાનું રહે છે.
રા નામાના ક સામાં ઉપાડ-

PRAN ખાતામાં જમા રકમ PRAN ખાતામાં જમા


.૨,૫૦,૦૦૦ લાખ કે તેથી રકમ .૨,૫૦,૦૦૦ લાખ
કે તેથી ઓછી હોય તો
ઓછી હોય તો

૧૦૦% રકમ એક સામટી ૮૦% રકમનું


૨૦% રકમ એક સામટી મળી
મળી શકે (Lump Sum) એ યુઇટીમાં રોકાણ
શકે (Lump Sum) કરવાનું રહે છે.
અંશતઃ ઉપાડ-Partial Withdrawal
 નાણાં િવભાગનો તારીખ: 03/04/2018 ઠરાવ માંક : નપન -૧૦૨૦૧૧-ડી-૨૪૫ ની ગાવાઇ થી ખાતેદારના ખાતામાં જમા રકમ પૈકી
કમચારી ફાળાના 25% રકમ નો ઉપાડ કરી શકે છે . મુજબના કારણ માટે અંશતઃ ઉપાડ કરી શકશે.
 Higher Education
 Marriage of his or her Children
 Purchase or Contraction
 Treatment of specified illness
 Skill Development
 અંશતઃ ઉપાડ માટે Cra-nsdl.com વેબસાઇટ પર Subscribers ભાગમાં PRAN નંબર અને Password થી લૉિગન થઈ Menu
“Transaction” મેનૂ માં “Initiate Conditional Withdrawal” પર જઇ online ફોમ ભરવું. ફોમ Submit કરતાં Form”601
PW ડાઉનલોડ કરી તેમાં સ મ અિધકારીના સહી િસ ા કરાવાના રહે છે .
 અંશતઃ ઉપાડ ની દરખા તમાં નાણાં િવભાગ તા.03/04/2018 માં િનયત કયા મુજબની અનુસૂચી-1 , Form”601 PW, અંશતઃ ઉપાડ
માટે ના જ રી આધાર પુરાવા, બે કની િવગત સાથે પે શન અને ોવીડે ટ ફંડ િનયામકની કચેરી, ગાંધીનગર ખાતે દરખા ત કરવાની રહે છે .
NPS યોજના તગત આખર ઉપાડ

મળવાપા રકમ કરવામાં આવતી કામગીરી


એન.પી.એસ. અંતગત વયિનવૃિ , અવસાન કે રા નામાનાં
એક સામટી રકમ (Lump Sum)
િક સામાં એક સામટી રકમ (Lump Sum)ની કામગીરી
બાબત
ડીપીપીએફ કચેરી ગાંધીનગર ારા કરવામાં આવે છે .

યારે વયિનવૃિ , અવસાન કે રા નામાનાં િક સામાં


એ યુઇટી રકમ બાબત એ યુઇટી રકમ બાબતની કામગીરી સંબંિધત
કમચારી/વારસદાર તેમજ પસંદ કરાયેલ એ યુઇટી સિવસ
ોવાઇડર ારા કરવામાં આવે છે .
NPS Death cum Retirement Gratuity (મૃ યુ-સહ-િનવૃિત ે યુઈટી)

 નાણા િવભાગના તારીખ: ૨૪.૧૦.૨૦૧૭ના ઠરાવ માંક : નપન -૨૦૦૩- ઓઆઈ-૧૦-પીની


ગાવાઇ અનુસાર ખાતેદારને મૃ યુ-સહ-િનવૃિત ે યુઈટી આપવાનું ન ી કરવામાં આવેલ છે. જન
ે ો લાભ
ખાતેદારને યારથી NPS યોજના અમલમાં આવી યારથી આપવામાં આવેલ છે.

 હાલ મૃ યુ-સહ-િનવૃિત ે યુઈટીની મહ મ મયાદા િપયા ૨૦,૦૦,૦૦૦/- ( િપયા વીસ લાખ)ની છે.

You might also like