You are on page 1of 1

7/8/23, 11:01 PM hcgujrat.digivarsity.online/WebApp/HCGujrat/Forms/AdmitCardDC.aspx?

KeyField=ADD68C77-3090-4EED-98CB-6B6ECDB29474

From: EPBX: 079-27664606-10


રજીસ્ટ્રાર (રીક્રુ ટમેન્ટ) Fax: 079-27665542
હાઇકોર્ટ ઓફ ગુજરાત, email : regrechc-guj@nic.in
મદાવાદ-૩૮૦ ૦૬૦. No. આર.સી./૧૪૩૪/૨૦૨૨/(પટાવાળા)
તારીખ : ૦૬/૦૭/૨૦૨૩

પ્રતિ,
બેઠક ક્રમાંક : 104092663
કન્ફર્મેશન ક્રમાંક: 64540484
નામ : Mr.MITESHKUMAR KANTILAL NINAMA
સરનામું : AT POST ODE TA BHILODA *104092663*

વિષય:    ગુજરાત રાજયની નીચલી અદાલતો માં પટાવાળા (વર્ગ-૪) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફટમેન, હોમ એટેન્ડન્ટ - ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહીત નો સમાવેશ
થાય છે) ની જગ્યાઓ ભરવા માટે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા અંગે.
તા.૦૬/૦૫/૨૦૨૩ ની જાહેરાત ના અનુસંધાને તમારી ઓનલાઇન અરજી સંદર્ભે તા. 0૯/૦૭/૨૦૨૩ ના રોજ હેતુલક્ષી પ્રકારની લેખિત ૫રીક્ષા લેવામાં આવનાર છે. જેમાં આપને નીચે જણાવેલ એડમીશન
સ્લીપ માં દર્શાવેલ સમય અને સ્થળે હાજર રહેવા જાણ કરવામાં આવે છે.
૧.     તમામ ઉમેદવારોએ, એ બાબત ધ્યાનમાં રાખવી કે, ઉમેદવારને પરીક્ષા આપવા માટે પ્રવેશ અમુક શરતો અને જોગવાઇઓને આધીન આપવામાં આવી રહયો છે, એટલે કે 'ભરતી નિયમો'તેમજ તા.
૦૬/૦૫/૨૦૨૩ ની જાહેરાતમાં સમાવિષ્ટ લાયકાતના ઘોરણો તેમજ સૂચનાઓને આધીન ઉમેદવારે અરજી કરી હોવાનું માની, ઉમેદવારને યોગ્ય ગણીને, પરીક્ષા માટે બોલાવવામાં આવેલ છે. પરંતુ જો ભરતીના
જુદા જુદા તબકકે ચકાસણી થતાં, ઉમેદવાર નિયત શરતો અને નિયમો પરિપૂર્ણ કરતા ન હોવાનું જણાશે, તો ઉમેદવાર પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ હશે કે નિમણૂંક અપાઇ ગયેલ હશે, તો પણ તેની ઉમેદવારી /
નિમણૂંક રદ્દબાતલ કરવામાં આવશે.
ર.     ઉમેદવારને 'કોલ લેટર-કમ-એડમીશન સ્લીપ' સિવાય પ્રવેશ આપવામાં આવશે નહીં તથા સંપૂર્ણ 'કોલ લેટર-કમ- એડમીશન સ્લીપ' સુ૫રવાઇઝર ને જમા કરાવવાના રહેશે. ઉમેદવારે એક અલગ કોપી
પોતાના ઉપયોગ માટે સાચવી રાખવી.
૩.     ઉમેદવારે પરીક્ષા આપવા માટે કોલ લેટર-કમ-એડમીશન સ્લીપ ની સાથે નીચેના છ પૈકી કોઇપણ એક ઓરીજીનલ ઓળખકાર્ડ સાથે લઇને આવવાનું રહેશેઃ (૧) ચૂંટણી કાર્ડ અથવા (ર) પાન કાર્ડ અથવા
(૩) માન્ય ડ્રાઇવીંગ લાયસન્સ અથવા (૪) આધાર કાર્ડ અથવા (૫) પાસપોર્ટ અથવા (૬) સરકારી કર્મચારી ના કિસ્સામાં ખાતા ના વડા તરફથી ફાળવવામાં આવેલ ઓળખકાર્ડ.
૪.     ઉમેદવારને પરીક્ષા કેન્દ્ તેમજ પરીક્ષા ખંડમાં 'મોબાઇલ/નોટપેડ/ટેબ્લેટ્સ/બ્લ્યૂ ટુ થ ડિવાઇસ/ઇઅર ફોન (હેડ ફોન)/કેલ્કયુલેટર/પેન ડ્રાઇવ/કેમેરો/બેગ્સ/અન્ય યાંત્રિક સાધનો/અન્ય ચીજવસ્તુઓ/
સાહિત્ય'વિગેરે સાથે લઇને આવવાની સખત મનાઇ છે.
૫.     કોઈપણ ઈલેક્ટ્રોનિક સાધનો / સામગ્રી માટે ઉમેદવાર ને તપાસવાની કામગીરી સત્તાધિકારી દ્વારા હાથ ધરવામાં આવી શકે છે, જેની દરેકે નોંધ લેવી॰
૬.     ઉમેદવારે બહુ વૈકલ્પીક પ્રશ્નો (એમ.સી.કયુ.) ના જવાબો ઓ.એમ.આર. શીટ પર વાદળી અથવા કાળી બોલપેન થી ભરવાના રહેશે. (Gel pen વાપરવાની સખ્ત મનાઇ છે). જેમકે જો જવાબ

૭.     ઉમેદવાર સુ૫રવાઇઝર ની પૂર્વ મંજૂ રી લીધા વિના પરીક્ષાખંડ છોડી શકશે નહીં. ઉમેદવારે પરીક્ષા ખંડ છોડતા પહેલા સુ૫રવાઇઝર ને જરૂરી વિગતો ભરી ઓરિજનલ ઓ.એમ.આર. શીટ (ORIGINAL
COPY)(ઓરિજિનલ કોપી) જમા કરાવવાની રહેશે તેમજ ઉમેદવાર ની કોપી (CANDIDATE’S COPY) તથા પ્રશ્નપત્ર પોતાની સાથે લઈ જઈ શકશે. જો આમાં શરતચૂક થશે તો નામદાર હાઇ કોર્ટ દ્વારા જે
નિર્ણય લેવામાં આવશે તે ઉમેદવાર ને માન્ય રાખવો પડશે.
૮.     ઉમેદવારે પરીક્ષામાં ઉ૫સ્થિત રહેવા અંગે પોતાના જોખમે તથા સ્વખર્ચે આવવા-જવાનું રહેશે.
૯.     વાદળી અથવા કાળી બોલ પેન, કોલ લેટર-કમ-એડમીશન સ્લીપ, ઓળખકાર્ડ, વાહનની ચાવી તેમજ રોકડ રકમ (પોકેટ મની) સિવાયની અન્ય કોઇપણ વસ્તુઓ લઇને ઉમેદવારને પરીક્ષા કેન્દ્નની અંદર
પ્રવેશ આપવામાં આવશે નહીં. મોટુ પર્સ, હેન્ડ બેગ વિગેરે લઇને આવવાની સખ્ત મનાઇ છે. જો પરીક્ષા કેન્દ્રના કંપાઉન્ડની બહાર રાખવા/મૂકવામાં આવેલ ઉમેદવારની કોઇપણ ચીજવસ્તુઓ ગેરવલ્લે/ગુમ
થશે તો તે અંગેની જવાબદારી હાઇકોર્ટ/શાળા/કોલેજ/સંસ્થાના સ્ટાફની રહેશે નહીં.
૧૦.    દરેક પરીક્ષા ખંડ માં સી.સી.ટી.વી. કેમેરા હશે. જેની દરેકે નોંધ લેવી.
૧૧.    દરેક ખોટા જવાબ અથવા એક જ પ્રશ્નના એકથી વધુ જવાબ પસંદ કર્યા હશે તો, તેવા દરેક પ્રશ્નદીઠ ૦.૩૩ ગુણ નકારાત્મક ગુણ તરીકે કપાશે.
૧૨.    ઉમેદવાર ની બાયોમેટ્રિ ક માહિતીને આધારે હાજરી ભરવાની હોવાથી કોઈપણ સંજોગો માં સવારે ૧૦.૦૦ વાગ્યા પછી પ્રવેશ આપવામાં આવશે નહીં.
૧૩.    ઉમેદવારને જ્યાં સુધી પરીક્ષા નો સમય પૂરો ન થાય ત્યાં સુધી પરીક્ષા ખંડ છોડવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
૧૪.     પ્રવેશ અંગે ની આખરી સત્તા જે તે પરીક્ષા સ્થળ પર ઉપસ્થિત હાજર સત્તાધિકારી ની રહેશે.
૧૫. ઉમેદવારના રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા નંબર અને OMR શીટ નંબરને મેચ કરવાની જરૂર નથી. તેઓ અલગ હોઈ શકે છે, અને તે તમારા પરિણામને અસર કરશે નહીં. પરંતુ અગત્યની બાબત એ છે કે તમારી
OMR શીટમાં નીચેની વિગતો યોગ્ય રીતે ભરો અન્યથા પરિણામ ચોક્કસ રીતે પ્રોસેસ થઈ શકશે નહીં: • પ્રશ્ન પુસ્તિકા નંબર • ઉમેદવારનો રોલ નંબર • પુષ્ટિ (કન્ફર્મેશન) નંબર

રજીસ્ટ્રાર (રીક્રુ ટમેન્ટ)

એડમીશન સ્લીપ

બેઠક ક્રમાંક ઉમેદવાર નું નામ ઉમેદવાર નો પોતાનો


તાજેતરનો પાસપોર્ટ
સાઇઝનો ફોટો અહીં
ચોટાડવો,
અને ચહેરો ઢં કાય નહીં તે રીતે
104092663 Mr.MITESHKUMAR KANTILAL NINAMA અડધી સહી ફોટા
ઉપર અને અડધી
સહી ફોટા બહાર
ક્રોસમાં કરવી.
અરજી ક્રમાંક HCG/202223/104/213165

પરીક્ષા સ્થળ Center Code : - 5009, Growmore Higher Secondary School (Eng. Medium), Unit -2 , Growmore Campus, National
Highway No.8, Atpost :Berna ,Ta:Himmatnagar,Dist: Sabarkantha- 383001

પરીક્ષા તારીખ હાજર થવાનો સમય પરીક્ષા સમય ઉમેદવાર ની સહી સુ૫રવાઇઝર ની સહી
(સુ૫રવાઇઝર ની હાજરીમાં)

૯/૭/૨૦૨૩ (રવિવાર) સવારે ૦૯.૦૦ કલાકે સવારે ૧૧.૦૦ થી બપોર ૧૨.૩૦

https://hcgujrat.digivarsity.online/WebApp/HCGujrat/Forms/AdmitCardDC.aspx?KeyField=ADD68C77-3090-4EED-98CB-6B6ECDB29474 1/1

You might also like