You are on page 1of 2

Amdavad Municipal Corporation

Sardar Patel Bhavan,Municipal Commissioner's Central Office

Danapith, Ahmedabad - 380 001

ઉમેદવારની કોપી
બેઠક કમાંક​: 201001 ઓનલાઇન અરજી કમાંક​: 1561
ઉમેદવાર નું નામ : PRATIK RAJUBHAI GAMARA જન્મ તારીખ : 16/08/2001
PLOT NO 1, MADHAVVIHAR SOCIETY, NEAR SPORTS COMPLEX, SIDSAR
સરનામું :
ROAD, BHAVNAGAR
મોબાઇલ નં. : 7572877575
વિષય : લેખિત પરીક્ષા (MCQ-TEST)માં હાજર રહેવા બાબત.
જાહેરખબર ક્રમાંક : ૦૨/૨૦૨૨-૨૩ તા:૧૫/૦૩/૨૦૨૩. (સહાયક ટેકનીકલ સુપરવાઇઝર
સંદભૅ :
(ઇજનેર))

આપની ઓનલાઇન અરજી બાબતે જણાવવાનું કે , સદર જગ્યા માટેની લેખિત પરીક્ષા (MCQ-TEST) તા.૦૯/૦૭/૨૦૨૩ને રવિવારના રોજ ૧૦.૩૦ કલાકે
નીચે જણાવેલ સ્થળે રાખવામાં આવેલ છે , જે માટે આપે ૦૯.૦૦ કલાકે જણાવેલ સ્થળે અચૂક હાજર થવાનું રહેશે. સુચનાઓ આ સાથે સામેલ છે .

-: તારીખ, સમય અને સ્થળ :-

તારીખ અને સમય : 09-Jul-2023 Sunday 10:30 AM
સ્થળ : University School of Social Sciences , Gujarat University, Navrangpura, Ahmedabad-9

ઉમેદવારની સહી ચકાસણી અધિકારીની સહી

Amdavad Municipal Corporation

Sardar Patel Bhavan,Municipal Commissioner's Central Office
Danapith, Ahmedabad - 380 001

ઓફીસ કોપી
બેઠક કમાંક​: 201001 ઓનલાઇન અરજી કમાંક​: 1561
ઉમેદવાર નું નામ : PRATIK RAJUBHAI GAMARA જન્મ તારીખ : 16/08/2001
PLOT NO 1, MADHAVVIHAR SOCIETY, NEAR SPORTS COMPLEX, SIDSAR
સરનામું :
ROAD, BHAVNAGAR
મોબાઇલ નં. : 7572877575
વિષય : લેખિત પરીક્ષા (MCQ-TEST)માં હાજર રહેવા બાબત.
જાહેરખબર ક્રમાંક : ૦૨/૨૦૨૨-૨૩ તા:૧૫/૦૩/૨૦૨૩. (સહાયક ટેકનીકલ સુપરવાઇઝર
સંદભૅ :
(ઇજનેર))

આપની ઓનલાઇન અરજી બાબતે જણાવવાનું કે , સદર જગ્યા માટેની લેખિત પરીક્ષા (MCQ-TEST) તા.૦૯/૦૭/૨૦૨૩ને રવિવારના રોજ ૧૦.૩૦ કલાકે
નીચે જણાવેલ સ્થળે રાખવામાં આવેલ છે , જે માટે આપે ૦૯.૦૦ કલાકે જણાવેલ સ્થળે અચૂક હાજર થવાનું રહેશે. સુચનાઓ આ સાથે સામેલ છે .

-: તારીખ, સમય અને સ્થળ :-

તારીખ અને સમય : 09-Jul-2023 Sunday 10:30 AM
સ્થળ : University School of Social Sciences , Gujarat University, Navrangpura, Ahmedabad-9

ઉમેદવારની સહી ચકાસણી અધિકારીની સહી

-: સુચનાઓ :-
1. લેખિત પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં કુલ ૧૦૦ પ્રશ્નોની લેખિત પરીક્ષા માટે ૯૦ મિનિટનો સમય આપવામાં આવશે. દરેક પ્રશ્નનો ૧ માર્ક રહેશે. ખોટા, ખાલી, એક કરતા વધારે
ઘુંટેલ, ચેકાચેક કરેલ જવાબના જવાબદીઠ - ૦.૨૫ ગુણ (નેગેટીવ માર્કીંગ) કાપવામાં આવશે. સદર લેખિત પરીક્ષામાં OMR Sheetમાં પ્રયત્ન ન કરવા માંગતા હોય તેવા
પ્રશ્નના જવાબમાં “Not Attempt” માટે “E” ઓપ્શન દર્શાવવાનું રહેશે.
2. ઉમેદવારે ખંડનિરીક્ષકની કોપી જે તે ખંડનિરીક્ષકને અચુક પણે પરત કરવાની રહેશે.
3. જણાવેલ સમય, તારીખ અને સ્થળે લેખિત પરીક્ષા (MCQ-TEST) માટે ઉમેદવારે આ કોલ લેટર સાથે નીચે આપેલ પૈકી કોઇપણ એક અસલ (ઓરીજનલ) ઓળખકાર્ડ
ઝેરોક્ષ સહીત લઇને આવવાનું રહેશે.( ચૂંટણી કમિશનર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ચૂંટણીકાર્ડ , પાનકાર્ડ , ડ્રાઇવીંગ લાયસન્સ, આધારકાર્ડ , પાસપોર્ટ , સરકારી કર્મચારીના
કિસ્સામાં ખાતાના વડા તરફથી ઇસ્યુ કરવામાં આવેલ ઓળખકાર્ડ )
4. કોલ લેટર તથા અસલ ફોટો ઓળખપત્ર ઝેરોક્ષ સહીત રજૂ નહિ કરનાર ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશ મળી શકશે નહિ.
5. નોન પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટર જ વાપરી શકશે.
6. દરેક ઉમેદવાર માટે મોબાઇલ / સેલફોન / સ્માર્ટ વોચ / ટેબ્લેટ્સ / લેપટોપ / મોટી બેગ્સ / યાંત્રિક ઉપકરણો / સ્ટોરેજ ડિવાઇસીસ કે અન્ય કોઇપણ અનઅધિકૃત
મટીરીયલ્સ સાથે લઈ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ ફરમાવવામાં આવે છે . અને જે તે ઉમેદવારે આ તમામ ઉપકરણ વર્ગખંડની બહાર પોતાની જવાબદારી પર
રાખવાની રહેશે. જો કોઇ ઉપકરણ ખોવાશે તો મ્યુનિ. કોર્પોરેશન / જે તે સંસ્થા ની કોઇ જવાબદારી રહેશે નહી.
7. જો કોઇ ઉમેદવાર પરીક્ષાના સમયગાળા દરમ્યાન કોઇ ગેરવાજબી પ્રવૃત્તિ જેવી કે ચોરી કરવી કે ગેરવર્તન કરવું અથવા ઉપર જણાવેલ યાંત્રિક ઉપકરણો તેમજ મોબાઇલ
વગેરેનો ઉપયોગ કરવો, અથવા જે તે પરીક્ષા સાથે સંબંધિત હોય તેવી કોઇપણ વ્યક્તિની મદદ લેવી અથવા અન્ય કોઇ અનધિકૃત પ્રવૃત્તિ કરતાં જણાશે, તો તેવા ઉમેદવારને
આગળની ભરતી પ્રક્રીયા માટે ગેરલાયક ઠરાવવામાં આવશે.
8. ઉપરોક્ત સુચનાઓ તથા લેખિત પરીક્ષાના સમયે આપેલ સુચનાઓ આખરી રહેશે.
9. જાહેરખબરમાં માંગ્યા મુજબની લાયકાત / સર્ટી , અનુભવ ,ઉંમર વગેરે પૂર્તતા કરવાની શરતે હાલ પૂરતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે માન્ય ગણવામાં આવે છે .
10. કોલલેટર ઉમેદવારે ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સાચવવાનો રહેશે.
11. ઉમેદવારને જરૂર જણાયે લેખિત પરીક્ષાના આગળના દિવસે પરીક્ષા સ્થળની મુલાકાત લઇ લેવાની રહેશે.
12. સવારે ૧૦.૩૦ કલાક બાદ કોઇ પણ સંજોગોમાં ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
13. લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેનાર ઉમેદવારની અરજી દફતરે કરવામાં આવશે.
ખાસનોંધ : કોલલેટર ડાઉનલોડ કરવામાં ફોટો તથા અન્ય પ્રકારની ક્ષતિ આવે તો, અસલ ફોટો આઇ.ડી. સાથે સેન્ટ્રલ ઓફિસ,સરદાર પટેલ ભવન,દાણાપીઠ,અમદાવાદ ખાતે
તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે અને ચકાસણી બાદ જ લેખિત પરીક્ષા માટે માન્ય ગણાશે. ફોટા વગરના કોલ લેટર માન્ય ગણાશે નહી. સદર જગ્યાને લગતી અન્ય સુચના
બાબતે ઉમેદવારે અ.મ્યુ.કો.ની વેબસાઇટ www.ahmedabadcity.gov.inમાં Recruitment Link જોવાની રહેશે

સહી/-
ડે.એચ.ઓ.ડી(ઇન્ટરવ્યુ)
સેન્ટ્રલ ઓફિસ

You might also like