You are on page 1of 2

ADMISSION COMMITTEE FOR PROFESSIONAL POST-

GRADUATE MEDICAL EDUCATIONAL COURSES


Government of Gujarat
Office: GMERS Medical College, Gandhinagar
Advertisement for PIN Distribution and Online
Registration for Revised Result of MD/MS/Diploma-
NEET-PG-2023 (Only for Medical PG Courses)
As per letter of office of MCC, DGHS, Nirman Bhavan, New Delhi
F:No.U-12021/02/2023-MEC, Dated:20/09/2023, the schedule for
PIN distribution and Online registration for candidates, who are
qualified as per revised result/cut-off of MD/MS/Diploma-NEET-
PG-2023 is as follows:
Date and time
No. Details
From To
Online PIN purchase for
21.09.2023 24.09.2023
1 online registration (website
10:00 am 01.00 pm
www.medadmgujarat.org)
21.09.2023 24.09.2023
2 Online Registration
10:00 am 05.00 pm
Document Verification and
21.09.2023 25.09.2023
3 Submission of Photocopies of
10:00 am 04.00 pm
Documents at Help Center
Help Center working hours: 10.00 am to 4.00 pm (Help Center will
remain closed on Public Holidays)
Students can purchase PIN online and do online registration from
the website: www.medadmgujarat.org by themselves, but to
complete the registration process, they must have to go to the
Help Center with their required certificates and registration slip.
Important Notes: (1) Candidates, who have already completed the
registration process for the admission process for the academic
year 2023-24 but are disqualified previously and now become
qualified as per the revised cut off of MD/MS/Diploma-NEET-
PG-2023, do not need to re-register. (2) Candidates, who are
eligible as per the previous cut off of MD/MS/Diploma-NEET-
PG-2023, will not be allowed to participate in this registration
process.
CHAIRMAN
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ પોસ્ટ-ગ્રેજ્યુએટ િેડડકલ એજ્યુકશ
ે નલ કોર્સીર્સ
ગુજરાત ર્સરકાર
ઓડફર્સ: જી.એિ.ઈ.આર.એર્સ. િેડડકલ કોલેજ, ગાાંધીનગર
રીવાઈઝડ કટ ઓફ / લાયકાત થયા બાદ MD/MS/Diploma-NEET-PG-૨૦૨૩
િાટે પીન મવતરણ અને ઓનલાઇન રજીસ્રેશન િાટેની જાહેરાત
(િાત્ર િેડીકલ પી.જી. કોર્સસ િાટે જ)
MCC, DGHS, મનિાસણ ભવન, ન્યુ ડદલ્હીના તા.૨૦/૦૯/૨૦૨૩ ના પડરપત્ર નાંબર:
F:No.U-12021/02/2023-MEC િુજબ MD/MS/Diploma-NEET-PG-
૨૦૨૩ ના ડરવાઈઝ્ડ કટ ઓફ / લાયકાત િુજબ ક્વાલીફાઈડ થયેલ મવદ્યાથીઓ િાટે
ઓનલાઇન પીન મવતરણ અને રજીસ્રેશન નો કાયસક્રિ નીચે િુજબ છે .

તારીખ અને ર્સિય


ક્રિ મવગત
થી ર્સુધી
ઓનલાઇન રજીસ્રેશન િાટે ૨૧.૦૯.૨૦૨૩ ૨૪.૦૯.૨૦૨૩
૧ ઑનલાઇન પીન ખરીદી (વેબર્સાઇટ: ર્સવારે ૧૦.૦૦ બપોરે ૦૧.૦૦
www.medadmgujarat.org) કલાકે કલાક ર્સુધી
૨૧.૦૯.૨૦૨૩ ૨૪.૦૯.૨૦૨૩
૨ ઓનલાઇન રજીસ્રેશન ર્સવારે ૧૦.૦૦ ર્સાાંજે ૦૫.૦૦
કલાકે કલાક ર્સુધી
હેલ્પ ર્સેન્ટર ખાતે અરજી ચકાર્સણી ૨૧.૦૯.૨૦૨૩ ૨૫.૦૯.૨૦૨૩
૩ તેિજ પ્રિાણપત્રોની નકલ જિા ર્સવારે ૧૦.૦૦ ર્સાાંજે ૦૪.૦૦
કરાવવા િાટે કલાકે કલાક ર્સુધી
હેલ્પ-ર્સેન્ટર કાિકાજ ર્સિય: ર્સવારે ૧૦.૦૦ કલાક થી બપોરે ૪.૦૦ કલાક ર્સુધી (જાહેર
રજાના રોજ હેલ્પ-ર્સેન્ટર બાંધ રહેશ)ે
મવદ્યાથીએ જાતે વેબર્સાઇટ: www.medadmgujarat.org પરથી ઑનલાઇન પીન
ખરીદી અને ઓનલાઈન રજીસ્રેશન કરી શકે છે , પરાંતુ રજીસ્રેશન પ્રડક્રયા પૂણસ કરવા િાટે
પોતાના જરૂરી પ્રિાણપત્રો અને રજીસ્રેશન સ્લીપ ર્સાથે હેલ્પ-ર્સેન્ટર ખાતે ફરમજયાત પણે
જવાનુાં રહેશે.
અગત્યની ર્સુચનાઓ:
(૧) આ શૈક્ષમણક વર્સ ૨૦૨૩-૨૪ િાટેની પ્રવેશ પ્રડક્રયા િાટે અગાઉ જે ઉિેદવારોએ
રજીસ્રેશનની પ્રડક્રયા પૂણસ કરેલ છે અને પરાંતુ િાત્ર MD/MS/Diploma-NEET-PG-
૨૦૨૩ ના અગાઉ ગેરલાયક ઠરેલ છે અને હવે રીવાઈઝડ કટ ઓફ િુજબ ક્વાલીફાઈડ
થયેલ તેવા ઉિેદવારોએ ફરીથી આ રજીસ્રેશન કરવાની જરૂર નથી.
(૨) MD/MS/Diploma-NEET-PG-૨૦૨૩ ના અગાઉના કટ ઓફ િુજબ લાયક
ઉિેદવારો આ રજીસ્રેશન પ્રડક્રયા િાાં ભાગ લઇ શકશે નમહ.
ચેરિેન

You might also like