You are on page 1of 1

MAHAVIR E BIKE

B3/2, VISHAL NAGAR APT., NEAR GUJARAT GAS CIRCLE, ADAJAN, SURAT. 395009
PHONE: 0261-2787869, (M): +91-93279 34356, E-MAIL: ADMIN@MAHAVIREVGROUP.IN
BOOKING FORM
BOOKING DATE: DELIVERY DATE:
CUSTOMER NAME:
ADDRESS:

TELEPHONE NO.: MOBILE NO.:


BOOKING AMOUNT:
MODEL:
COLOUR:
ENGINE /CHASSIS NO.: KEY NO.:
BATTERY NAME / NO.: FSC NO.:
CHALLAN NO.: Occupation:
BILL NO.: Bank HPA.:

SCHEME:
TOTAL VEH. AMOUNT : BASIC PRICE:
RTO: INSURANCE: HPA:

CASH DETAILS FINANCE DETAILS

VEH. AMOUNT : VEH. AMOUNT:


CASH AMOUNT: DOWN PAYMENT:
NET AMOUNT: CASH DISCOUNT:
EXCHANGE VEHICLE DETAIL: NET DOWN PAYMENT:
MODEL : LOAN AMOUNT:
REG. NO: EMI:
VALUER NAME: DISBURSEMENT AMOUNT:
VALUE'S OFFER: SUBVENTION:
OFFER
(૧) દરેક મોડલનાં બુકિંગની રસીદ ગ્રાહકેRECEIVED
TO CUSTOMER: PAYMENT
મેળવી લેવી જે AMOUNT:
ડુપ્લીકેટ મળશે નહિ. જે
રકમ ઉપર વ્યાજ મળશે નહિ. (૨) અધિકૃત ડીલરનાં બુકિંગ ફોર્મ ઉપર થયેલ બુકિંગ જ
માન્ય ગણાશે. (ફોન નંબર, નામ, સરનામું ચકાસી લેવું.) (2) રિફંડ અથવા બુકિંગ કેન્સલ
કરાવતી વખતે જે નામનું બુકિંગ હશે. તે નામના ખાતાનો A/c. Payee ચેક જ મળશે. (૪) વાહનની
Note:
બુકિંગ ની પ્રક્રિયા વહેલા તે પહેલાના ધોરણે ફાળવણી કરવામાં આવશે. (૫) અધિકૃત
ડીલરનાં બુકિંગ ફોર્મ ઉપર ભરેલ વિગત જ છેલ્લી વિગત ગણાશે જે ગ્રાહકે માન્ય
ગણવી જે અંગેનો આખરી નિર્ણય મહાવીર ઈ બાઈક નાં મેનેજમેન્ટનો રહેશે. (૬) જે
ગ્રાહક કે ગ્રાહક દ્વારા નીમેલ વ્યક્તિ (કુટુંબનો સભ્ય) કે જે બુકિંગ ફોર્મ પર
સહી કરનાર બાકી નીકળતી રકમ જેવી કે આર.ટી.ઓ. ચાર્જ, મ્યુનિસિપલ ટેક્સ,
ઈન્સ્યુરન્સ વગેરે માટે જવાબદાર રહશે. (૫) ડીલીવરીના સમયે બુર્કિંગ ફોર્મ,
બુકિંગ રસીદ તથા બાકીની રકમની રસીદ તથા ફોટો આઈડી સાથે લાવવું ફરજિયાત છે. જેના
વગર વાહનની ડીલીવરી મળશે નહિ . (૮) વાહન આવ્યાની જાણ થયા બાદનાં ત્રણ દિવસમાં
આપના વાહનની બાકીની રકમ ભરવાની રહેશે. તેમ ન થતા આપને વાહનની ડીલીવરી ત્યાર
પછીનાં અમારા કંપનીના Dispatch માં ફાળવાશે, (૯) વાહન તથા એસેસરીઝની કિંમત
ડીલીવરીના વખતે જે હશે તે જ માન્ય ગણાશે, વાહનની રકમ ચેક/ડીડી અથવા પીઓ થી થઈ
શકશે જે મહાવીર ઈ બાઈક '' ના નામે લખાયેલો હોવો જોઈએ. (૧૦)ફાઇનાન્સ કંપનીનું ધિરાણ
હોય તો ફાઇનાન્સ કંપનીનો ઓથોરાઈઝડ ડીલીવરી ઓર્ડર ફરજિયાત સાથે લાવવો જરૂરી છે.
(૧૧) HPA ચાર્જસ તથા હેન્ડલીંગ ચાર્જીસ ગ્રાહકે અલગથી ચુકવવાનો રહેશે. (૧૨)
વાહનની ડીલીવરી લીધા બાદ ૭ દિવસમાં આર.ટી.ઓ. માં પાસીંગ કરાવી દેવાનું રહેશે,
ત્યારબાદની પેનલ્ટી વગેરેની જવાબદારી ગ્રાહકની રહેશે.(આર.ટી.ઓ. ના નિયમ મુજબ)
(૧૩) એક વખત વેચેલો માલ પરત લેવામાં આવશે નહિ જેની ગ્રાહકે નોંધ લેવી. ૧૪) ગુજરાત
સરકાર દ્વારા મળતી સબસીડી ની જવાબદારી મહાવીર ઈ બાઈક ની રહશે નહિ.

Sales Executive Sing. Customer Sing. Authorised Sing. Accountant

You might also like