You are on page 1of 1

7/1/2020

િનરાધાર વૃ ધોને રા સરકારની આિથક સહાય યોજના

લાભ કોને મળી શકે ?


િનરાધાર વૃ ધો અને િનરાધાર અપંગોને આિથક સહાય યોજના રા માં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે
૬૦ વષ કે તે કરતા વધુ વયના િનરાધાર વૃ ધ યિ ઓ
૨૧ વષ કે તેથી વધુ વયનો પુ ન હોવો જોઈએ.
જો પુ ત વયનો પુ માનિસક અિ થર હોય કે કે સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે .
અરજદારની વાિષક આવક શહેરી િવ તાર માટે .૧,૫૦,૦૦૦/- અને ા ય િવ તાર માટે .,૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવી
જોઈએ.
ઓછામાં ઓછા ૧૦ વષથી ગુજરાત રા માં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.

લાભ શુ મળે ?
અરજદારની ઉમર ૬૦ વષ કે તેથી વધુ ઉમર હોય તો માિસક . ૭૫૦/-
લાભાથ ને સહાયની રકમ લાભાથ ના એકાઉ ટમાં ડી.બી.ટી. વારા જમા કરાવવામાં આવે છે .

અર પ ક ાંથી મળશે ?
અર પ ક િવના મુ યે નીચેની કચેરીમાં ા છે .
િજ લા કલે ટર કચેરી.
ા ત કચેરી.
તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કે .

અર મજૂ ર કરવાની સ ા કોને છે ?


અરજદારની મ યેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અર મંજૂર / નામંજૂર કરવાની સ ા સોંપવામાં
આવેલ છે .

સહાય ારે બંધ થાય.


૨૧ વષનો પુ થતાં.
વાિષક આવક વધુ થતાં.
લાભાથ નું આવસાન થતાં

અપીલની જોગવાઈ
અર નામંજૂર થતા ાંત અિધકારી ીને અપીલ કરવાની જોગવાઈ છે .

1/1

You might also like