You are on page 1of 11

ભારતન ું બધં ારણ

ભારત દેશ ધમિનરપે , ર સ ાક, સસ ં દીય રણાલી ધરાવનાર ગણરા ય છે


જેન ંુ સચં ાલન, િદશાિનદશન, તમામ કાયદાઓનો સ ં રહ કે સવો ચ કાયદો એ
ભારતનું બધં ારણ છે. ભારત ગણરા યમાં ભારતના બધં ારણ મુજબ શાસન
યવ થા ચાલ ે છે. ભારતનું આ બધં ારણ બધં ારણસભામાં ૨૬ નવે બર ૧૯૪૯ના
િદવસ ે પસાર થયું હતું અન ે ૨૬ યુઆરી ૧૯૫૦ના િદવસ ે લાગુ કરવામાં આ યું
હતુ.ં ૨૬ યુઆરીનો િદવસ ભારતમાં ર સ ાક પવ તરીકે ઊજવામાં આવે
છે.[૧][૨][૩] મૂળ અપનાવાયેલા બધં ારણમાં ૨૨ ભાગો, ૩૯૫ અનુ છેદ અન ે ૮
અનુસિૂ ચઓ હતી જેમાં બધં ારણીય સુધારા ારા વખતોવખત ફેરફાર કરવામાં
આવેલ છે.[૪]

અન ુ રમિણકા
પિરચય
પૃ ભૂિમ
બધં ારણ સભા
સરં ચના ૪૨માં સ ંશ ોધન પૂવ ભારતના બધં ારણની ર તાવના.
ર તાવના
ભાગ
અનુસિૂ ચ
રમુખ િવશષે તાઓ
લિે ખત અન ે િવ ત ૃત બધં ારણ
ધમિનરપે રા ય
કઠોરતા અન ે લચીલાપણાનો સમ વય
સમવાયત ં રી
ં દીય શાસન યવ થા
સસ
સસં દીય સાવભૌમ વ અન ે યાયત ં રીય સવોપરીતા
પુ ત મતાિધકાર
વત ં ર યાયત ં ર
નીિત િનદશક ત વો
સમાજવાદી રા ય
એકલ નાગિરકતા
મૂળભૂત ફરજો
મૂળભૂત અિધકારો
િવ ના રમુખ બધં ારણોનો રભાવ
સદં ભ
રંથ સૂિચ

પિરચય
ભારતનું બધં ારણ િવ ના તમામ લોકતાંિ રક દેશોના બધં ારણ કરતા સૌથી મોટં ુ લિે ખત બધં ારણ છે.[૫]તેમાં અ યારે ૪૬૫ અનુ છેદ અન ે ૧૨
અનુસિૂ ચઓ છે. તે કુ લ ૨૫ ભાગોમાં િવભા ત છે. િનમાણ સમયે મૂળ બધં ારણમાં ૩૯૫ અનુ છેદ, ૨૨ ભાગો અન ે ૮ અનુસિૂ ચ હતી. બધં ારણમાં
ભારત સરકારના સસ ં દીય વ પનું માળખુ તયૈ ાર કરવામાં આ યું છે જેન ંુ વ પ કેટલાક અપવાદોન ે બાદ કરતા સઘં ીય રણાલી આધાિરત
છે. કે દ્ રની સવો ચ સરકારના કાયકારી બધં ારણીય રમુખ રા ્રપિત છે. ભારતના બધં ારણની કલમ ૭૯ અનુસાર કે દ્ રની સસ ં દીય
પિરષદમાં રા ્રપિત તથા બ ે સભાઓ છે જેમાં લોકો ારા સીધા ચૂટં ાયેલા સાંસદોની સભા લોકસભા અન ે રા યો ારા ચૂટં ાયેલા રિતિનિધઓની
સભા રા ય સભા છે. બધં ારણની કલમ ૭૪ (૧)માં એવી યવ થા કરવામાં આવી છે કે રા ્રપિતની સહાયતા તથા તેન ે સલાહ આપવા માટે
એક મ ં રીમડં ળ હશ ે જેના રમુખ વડા રધાન હશ,ે રા ્રપિત આ મ ં રીમડં ળની સલાહ મુજબ કાય કરે છે. હાલમાં ભારતના વડા રધાન
નરે દ્ ર મોદી છે. [૬]

ભારતના દરેક રા યમાં એક િવધાન સભા અથવા ધારાસભા પણ હોય છે જે લોકસભા હેઠળ કાય કરે છે. જ મુ કા મીર, ઉ ર રદેશ, િબહાર,
મહારા ્ર, કણાટક, આં ર રદેશ અન ે તેલગ ં ણામાં ઉપરી સભા પણ છે જેન ે િવધાન પિરષદના નામે ઓળખવામાં આવે છે. રા યપાલ એ દરેક
રા યના વડા છે. યારે મુ ય મ ં રી એ મ ં રીમડં ળના વડા છે. મ ં રીમડં ળ સામૂિહક રીતે ધારાસભા કે િવધાનસભા ારા ન ી થાય છે અન ે એ
સભામાં જે ઠરાવો થાય તે મુજબ કાય કરે છે અન ે એ મ ં રીઓ પણ એ સભાનો જ એક ભાગ છે. સભાની બઠે કના અ ય અલગથી િનમવામાં
આવે છે જેની જવાબદારી િવધાનસભાની બઠે કનું સચં ાલન કરવાની છે અન ે તે કોઇ કારણોસર કોઇપણ ધારાસ યન ે ચો સ સમય સુધી
િવધાનસભા/ધારાસભાની બઠે કમાં રિતબિં ધત પણ કરી શકે છે.

ં દસ યો અન ે ધારાસ યોના અિધકારોનું વણન કરવામાં આ યું છે. કે દ્ ર શાિસત રદેશો સીધા જ કે દ્ ર
બધં ારણના સાતમાં અનુ છેદમાં સસ
સરકાર હેઠળ કે દ્ રના િદશાિનદશન મુજબ કાય થાય છે.

પ ૃ ભિૂ મ
ઈ.સ. ૧૬૦૦માં એિલઝાબથે રથમના ચાટર એ ટ ારા ભારતમાં અ ં રેજોની ‘ઈ ટ ઈિ ડયા કંપની’ન ે યાપાર કરવાનો પરવાનો રા ત થયો.
૧૭૬૫માં કંપનીન ે બગ
ં ાળ, િબહાર અન ે ઉિડસામાં દીવાની સ ા રા ત થઈ અન ે આ સાથે જ અ ં રેજોના અ ર ય શાસનનો રારંભ થયો.
િવિભ અિધિનયમોના રિમક સુધારા ારા બધં ારણ િનમાણની રિ રયા શ થવા પામી. ૧૯૪૬માં બધં ારણ સભાની રચનાથી તેની ઠોસ
શ આત થઈ. ૨૬ યુઆરી ૧૯૫૦ના રોજ બધં ારણ અમલમાં આ યું અન ે ભારત એક પૂણ સસ ં દીય ર સ ાક બ યું.

રે યુલિે ટંગ એ ટ, ૧૭૭૩


ભારતમાં અ ં રેજો ારા પસાર કરવામાં આવેલ આ પહેલો એ ટ હતો. જે અતં ગત ઈ ટ ઈિ ડયા કંપની ારા સસ ં દીય િનયં રણની શ આત
થઈ. આ ધારો ભારતમાં અ ં રેજોના શાસનન ે દૃઢ કરવામાં અન ે વિહવટીય કે દ્ િરકરણની િદશામાં પહેલું કદમ હતો. આ કાયદા ારા ૧૭૭૪માં
બગ ં ાળમાં એક સવો ચ યાયલયની થાપના કરવામાં આવી હતી. તથા બગ ં ાળના ગવનરન ે અ ં રે આિધપ ય ધરાવતા તમામ ે રોના
ગવનર િનયુ ત કરાયા હતા.

િપટનો ઈિ ડયા ધારો, ૧૭૮૪


આ ધારા અ વયે કંપનીન ે મા ર યાપાર અન ે વાિણ યની જવાબદારી સોંપવામાં આવી તથા રાજકીય બાબતો િ રટન સરકાર હ તગત લવે ામાં
આવી.

ચાટર અિધિનયમ ૧૭૯૩


અિધિનયમ ૧૭૯૩ ારા ૨૦ વષની અવિધ માટે કંપનીનો યાપાિરક પરવાનો તાજો કરવામાં આ યો.

ચાટર અિધિનયમ ૧૮૧૩


આ અિધિનયમ અ વયે કંપનીનો યાપાિરક પરવાનો એકાિધકાર સમા ત કરવામાં આ યો. તથા તમામ િ રટીશ નાગિરકો માટે ભારતીય
બ રન ે ખુ લુ મૂકવામાં આ યું હતુ.ં તેમજ ધમ રચારકોન ે ભારતમાં રચારની છૂ ટ આપવામાં આવી હતી. [૭] મદ્ રાસ, મુબ
ં ઈ અન ે કલક ાની
કાઉિ સલોની સ ા વધારવામાં આવી.
ચાટર અિધિનયમ ૧૮૩૩
બગં ાળના ગવનર જનરલન ે ભારતના ગવનર જનરલ બનાવવામાં આ યા જે અતં ગત લૉડ િવિલયમ બ ે ટીક ભારતના સૌ રથમ ગવનર જનરલ
િનયુ ત થયા હતા. આ અિધિનયમ ારા ઈ ટ ઈિ ડયા કંપનીની તમામ યાપાિરક ગિતિવિધઓન ે બધં કરી દેવામાં આવી હતી. [૭]ભારતમાં
દાસ રથાન ે ગરે કાનૂની હેર કરાઈ.

ચાટર અિધિનયમ ૧૮૫૩


ચાટર અિધિનયમો પૈકીના અિં તમ અિધિનયમ અતં ગત ભારતમાં િસિવલ સવે ાનો રારંભ થયો. િવધાન પિરષદની રચના કરવામાં આવી. ગવનર
જનરલની પિરષદના વૈધાિનક અન ે કાયકારી કાયોન ે પૃથક કરવામાં આ યા હતા. [૭]

ભારત શાસન અિધિનયમ ૧૮૫૮


૧૮૫૭ના િવ લવના ર યાઘાત પે િ રિટશ સસ ં દ ારા ‘ધ એ ટ ફોર ધ ગુડ ગવમ ટ ઓફ્ ઈિ ડયા’ ધારો ૧૮૫૮ પસાર કરવામાં આ યો. જે
ં દના સીધા શાસન હેઠળ મુકવામાં આ યું.
અતં ગત બૉડ ઓફ કં ટ્ રોલ અન ે બૉડ ઓફ્ ડાયરે ટરન ે સમા ત કરી સમ ર ભારતન ે િ રટીશ સસ
તથા લોડ કેિનગ
ં ભારતના રથમ વાઈસરોય બ યા.

ભારતીય પિરષદ અિધિનયમ ૧૮૬૧


આ કાયદા અ વયે નીિતિવષયક સુધારા અમલમાં આ યા. આ એ ટ ભારતના બધં ારણમાં એક સીમાિચ ન છે. કાઉિ સલમાં િહંદના લોકોન ે
ૈ ાિનક સ ાઓનું િવકે દ્ રીકરણ થયું. કે દ્ ર તથા અ ય રા તોમાં
રિતિનિધ તરીકે િનયુ ત કરવાની છૂ ટ મળી. ગવનર જનરલની વધ
િવધાનપિરષદોની થાપના કરવામાં આવી.

ભારતીય પિરષદ અિધિનયમ ૧૮૯૨


કે દ્ રીય તથા રાંતીય પિરષદોના આકાર અન ે કાય ે રમાં વધારો કરવામાં આ યો. કાઉિ સલોન ે અમુક િનયમો, શરતો તથા મયાદામાં રહીન ે
અદં ાજપ ર તથા વાિષક નાણાકીય િનવેદન કરવાની છૂ ટ મળી. પિરષદના સ યોન ે ર પૂછવાનો અિધકાર મ યો.

ભારતીય પિરષદ અિધિનયમ ૧૯૦૯


આ અિધિનયમ મોલ-િમ ટો સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અતં ગત કાઉિ સલોનું િવ તરણ કરવામાં આ યું. ઈિ ડયન લ ે લટે ીવ
કાઉિ સલની સ ય સ ં યા ૧૬ થી વધારીન ે ૬૦ કરવામાં આવી. આ ધારા હેઠળ સૌ રથમવાર ચૂટં ણી યવ થાનો રારંભ કરવામાં આ યો. જે
અતં ગત મુિ લમો માટે અલગ રિતિનિધ વની જોગવાઈ કરવામાં આવી.

ગવમ ટ ઓફ ઈિ ડયા એ ટ ૧૯૧૯


આ અિધિનયમ મો ટે યુ-ચે સફોડ સુધારા તરીકે ઓળખાય છે. ‘જવાબદાર સરકાર અન ે વશાસનલ ી સ ં થાઓનો િવકાસ’ના પાયા પર
આધાિરત આ એ ટ ારા બધં ારણીય રથામાં અગ યના ફેરફારો થયા. જેમાં ઈિ ડયન લજ ે ે લટે ીવ કાઉિ સલના થાન ે ઊપલું ગ ૃહ અન ે નીચલું
ગ ૃહ ધરાવતું દ્ િવગ ૃહી િવધાનમડં ળ અિ ત વમાં આ યુ.ં આં લ-ભારતીય, િશખ તથા યુરોપીય અન ે ઈસાઈઓન ે અલગ રિતિનિધ વ આપવામાં
આ યું. ે રીય િવષયોન ે બ ે ભાગમાં િવભા ત કરવામાં આ યા : આરિ ત અન ે હ તાંતિરત. આરિ ત િવષયો ગવનર પાસ ે રહેતા યારે
હ તાંતરીત િવષયો ભારતીય મ ં રીઓ પાસ ે રહેતા. [૮]

ગવમ ટ ઓફ ઈિ ડયા એ ટ ૧૯૩૫


આ એ ટન ે ભારતીય સવં ૈધાિનક િવકાસના અિં તમ ચરણ તરીકે જોવામાં આવે છે. જેમાં િ રટીશ હકૂ મત હેઠળના રદેશો તથા દેશી રજવાડાંના
બનલે ા ભારતીય મહાસઘં અથવા અિખલ ભારતની સકં પના રજૂ કરવામાં આવી. આ અિધિનયમ અતં ગત રાંતોમાં દ્ િવશાસનનો અતં કરવામાં
આ યો તથા રાંતીય વાયતતાની શ આત કરવામાં આવી. કે દ્ રીય અદાલતની થાપનાની કરવામાં આવી તથા આ અદાલતના િનણય
િવ અપીલ લડં નની રીવી કાઉિ સલ કરવાની જોગવાઈ કરવામાં આવી. [૮]

રા ્રીય આંદોલન અન ે બધં ારણ િવકાસ


૧૯૩૫ના અિધિનયમ બાદ રા ્રીય આંદોલનોની સાથે જ બધં ારણ િવકાસની રિ રયા અ ર ય પે આગળ વધતી રહી. ૧૯૨૩માં િદ હી ખાતે
આયો ત સવદલીય સમં ેલનમાં ‘કોમનવે થ ઓફ્ ઈિ ડયા બીલ’ ારા બધં ારણના આવ યક ત વોની પરેખા ર તુત કરવામાં આવી. આ
પહેલો સગં િઠત રયાસ હતો. ૧૯૩૪માં કોં રેસ ે ેતપ ર ારા વય ક મતાિધકાર અન ે બધં ારણ સભાની રચનાની માંગ કરી.૧૯૪૦માં ઑગ
ર તાવ ારા ત કાલીન વાઈસરોય લૉડ િલનિલથગોએ િવ યુ બાદ બધં ારણ સભાના િનમાણની ખાતરી આપી. ૧૯૪૨માં કેબીનટે મ ં રી સર
ટેફોડ િ ર સની અ ય તામાં િક સ િમશન ભારત મોકલવામાં આ યું પરંત ુ બધા જ રાજકીય પ ોએ તેની દરખા તોન ે જુદાં જુદાં કારણોસર
ફગાવી દીધી. કોં રેસન ે દેશના ભાગલા પડી જવાની શ યતા જણાતા આ દરખા તન ે ‘પાછલી તારીખનો ચેક’ કહી વખોડી કાઢી હતી. ૧૯૪૫માં
ત કાલીન વાઈસરોય લૉડ વેવેલ એ ૨૫ જૂનના રોજ િશમલા ખાતેના સમં ેલનમાં િહંદવાસીઓ પોતાનું બધં ારણ તે ઘડે યાં સુધી કામચલાઉ
યવ થા તરીકે િહંદુઓ અન ે મુિ લમોની સમાનતાના ધોરણે એિ ઝ યૂિટવ કાઉિ સલમાં સમાવેશ કરવાની ‘વેવેલ યોજના’નો ર તાવ રજૂ કયો.
કોં રેસની અખડં િહંદુ તાનની માંગ અન ે મુિ લમ લીગની પૃથક પાિક તાનન ે માંગણીન ે કારણે આ વાટાઘાટો પણા િન ફળ ગઈ. વેવેલ યોજનાની
િન ફળતા બાદ ૧૯૪૬માં ભારતના રાજનિૈ તક ગિતરોધન ે દૂર કરવા કેિબનટે િમશનન ે ભારત મોકલવામાં આ યું. પૈિથક લૉરે સ, સર ટેફોડ
િ ર સ અન ે એ.વી.એલ ે ઝાંડરની સદ યતાવાળા આ િમશન ે બધં ારણ સભાના ગઠનની ખાતરી આપી. િ રટીશ ભારત અન ે દેશી રા યોના
સગં ઠનથી ભારતીય સઘં બનાવવો. િવદેશી બાબતો, સરં ણ, સચં ાર જેવા િવષયો સબ ં િં ધત સ ા આપવી. કે દ્ રીય કારોબારીત ં ર અન ે
િવધાનમડં ળની રચના કરવી જેમાં િ રટીશ ભારત અન ે દેશી રજવાડાંન ે રિતિનધી વ આપવુ.ં વચગાળાની સરકારની રચના કરવી વગરે ે
કિમશનની મુ ય ભલામણો હતી. ૨૪ ઑગ ૧૯૪૬ના રોજ વચગાળાની સરકારની હેરાત કરવામાં આવી. જવાહરલાલ નહે ના નતે ૃ વમાં
૧૧ સહયોગી સદ યોની સાથે ૨ સ ટે બર ૧૯૪૬ના િદવસ ે સરકાર રચાઈ. િડસ ે બર ૧૯૪૬માં ડૉ. રાજે દ્ ર રસાદની અ ય તામાં બધં ારણ
સભાનું ગઠન કરવામાં આ યું. મુિ લમ લીગ ારા બધં ારણ સભાની રચનાનો િવરોધ કરાયો અન ે અલગ પાિક તાનની માંગ કરવામાં આવી.
રાજકીય ગિતરોધના કારણે સ ાનું હ તાંતરણ ગુચં વાળાભયું બ યું. દેશમાં રવતી રહેલાં આંતરિવ રહ, અરાજકતા અન ે અધં ાધધૂ ીન ે કારણે
કોં રેસ દેશના ભાગલાના િવક પન ે અિનવાયપણે વીકાર કરવા તયૈ ાર થઈ. ૧૯૪૭માં ત કાલીન વાઈસરોય માઉ ટબટે ન ારા િવભાજનની
પરેખા ઘડવામાં આવી. માઉ ટબટે ન યોજના પર સહમિત બાદ િ રટીશ સસ ં દ ારા ભારતીય વત ં રતા અિધિનયમ, ૧૯૪૭ (ઈિ ડયન
ઈિ ડપે ડ સ એ ટ, ૧૯૪૭) પાિરત કરવામાં આ યો. ૧૮ જુલાઈ ૧૯૪૭ના રોજ આ અિધિનયમન ે િ રટનની મહારાણીએ િ વકૃ િત રદાન કરી.
જેના પિરણામ પે ૧૫ ઓગ ૧૯૪૭ ના િદવસ ે ભારત અન ે પાિક તાન નામના બ ે ડોમેિનયન ટેટ્ સની થાપના કરવાનું ન ી કરાયું.

ં ારણ સભા
બધ
બધં ારણ ઘડવા માટે રચાયેલી ચૂટં ાયેલા રિતિનિધઓની સિમિતન ે ‘બધં ારણા સભા’ કહે
છે. આ સભાની કુ લ સ ય સ ં યા ૩૮૯ હતી. જે પૈકી ૨૯૨ રિતિનિધઓ િ રિટશ િહંદના
૧૧ રાંતોની િવધાનસભાઓથી, ૯૩ રિતિનિધઓ દેશી રજવાડાંના તથા ૪ રિતિનિધઓ
ચીફ કિમ રોના ચાર રાંત િદ હી, અજમેર-મારવાડ, કૂ ગ અન ે િ રિટશ બલ ૂિચ તાન માટે
આરિ ત રાખવામાં આવેલ હતાં. ર યેક ૧૦ લાખની જનસ ં યા પર એક રિતિનિધના
ધોરણે દરેક રાંતન ે બઠે કોની ફાળવણી કરવામાં આવી હતી. જુલાઈ ૧૯૪૬માં બધં ારણ
સભાની રચના માટે યો યેલી ચૂટં ણીઓમાં કુ લ ૩૮૯ થાન પૈકી ૨૯૬ બઠે કો માટે ચૂટં ણી
યો ઈ. જેમાં મુ ય પ કોં રેસન ે ૨૦૮ બઠે કો મળી હતી યારે મુિ લમ લીગના ફાળે ૭૩ બધં ારણ સભાની િમટીંગ -૧૯૫૦
બઠે કો આવી હતી.[૯] વત ં ર ભારતના બધં ારણના ઘડતર માટે ૨૩ સિમિતઓની રચના
કરવામાં આવી. જેમાં ૧૨ કાનૂની બાબતોની સિમિતઓ અન ે ૧૧ રિ રયા સબ ં ધં ીઓની
રચના કરવામાં આવી હતી. બધં ારણ સભાના અ ય ડૉ. રાજે દ્ ર રસાદ હતા પરંત ુ
બધં ારણનો મુસદ્ દો ઘડવાની જવાબદારી રા પ સિમિતના અ ય ડૉ.
બી.આર.આંબડે કર પર હતી. [૧૦]

ં િં ધત સિમિતઓ
કાયદા સબ

1. રા પ સિમિત : ૭ સ યોની બનલે ી આ સિમિતના અ ય ડૉ. બાબાસાહેબ


આંબડે કર હતા. અ ય સ યોમાં મો. સાદુ લા, કે.એમ.મુ શી, એ.કે.એસ.ઐયર,
બી.એલ.િમ ર, એન.ગોપાલા વામી આયંગર તથા ડી.પી.ખતે ાનનો સમાવેશ થાય
છે. રા પ સિમિતના અ ય ડૉ. ભીમરાવ આંબડે કર
બધં ારણના અિં તમ મુસ દ્ દાને ડૉ. રાજે દ્ ર રસાદને
2. કે દ્ ર શિ ત સિમિત : ૯ સ યોની બનલે ી આ સિમિતના અ ય જવાહરલાલ
સોંપી ર યા છે. (૨૫ નવ ે બર ૧૯૪૯)
નહે હતા.
3. રા ય વાતા સિમિત : અ ય ડૉ. રાજે દ્ ર રસાદ
4. મુ ય કિમ રી રાંતો સબ
ં િં ધત સિમિત :
5. સવો ચ યાયાલય સબ
ં િં ધત સિમિત :
6. સઘં બધં ારણ સિમિત : ૧૫ સ યોની બનલે ી આ સિમિતના અ ય જવાહરલાલ નહે હતા.
7. મૂળભૂત અિધકાર અન ે અ પસ ં યક સિમિત : ૫૪ સ યોની બનલે ી આ સિમિતના અ ય સરદાર પટેલ હતા.
8. ે રીય બધં ારણ સિમિત : ૨૫ સ યોની બનલે ી આ સિમિતના અ ય સરદાર પટેલ હતા.
9. બધં ારણ રા પ િનિર ણ સિમિત : અ ય એ.કે.એસ.ઐયર
10. ભાષાકીય રાંત સિમિત :
11. રા ્ર વજ સિમત :
12. આિથક િવષયો સબ
ં િં ધત િવશષે સિમિત :
ં િં ધત સિમિતઓ
રિ રયા સબ

1. સચં ાલન સિમિત : અ ય ડૉ. રાજે દ્ ર રસાદ


2. કાય સચં ાલન સિમિત : ૩ સ યોની બનલે ી આ સિમિતના અ ય કનયૈ ાલાલ મુનશી
હતા. અ ય સ યોમાં ગોપાલા વામી આયંગર અન ે િવ નાથ દાસનો સમાવેશ થાય જવાહરલાલ નહે બધં ારણ પર હ તા ર કરી ર યા
છે. છે.
3. િહંદી અનુવાદ સિમિત :
4. સભા સિમિત :
5. નાણાં તમે જ અિધકરણા સિમિત :
6. ઉદૂ અનુવાદ સિમિત :
7. કાય આદેશ સિમિત :
8. રેસ દીઘા સિમિત :
9. ભારતીય વત ં રતા અિધિનયમ આકલન સિમિત :
10. રેડે શીયલ સિમિત :
11. ઝંડા સિમિત : અ ય જે.બી.કૃ પલાણી.
બધં ારણ સભાની રથમ બઠે ક િડસ ે બર ૯, ૧૯૪૬ નાં રોજ સસ ં દં ભવનમાં મળી હતી. ડૉ. સિ ચદાનદં િસ હાન ે સવસમં િતથી બધં ારણ સભાના
અ થાયી અ ય તરીકે પસદં કરવામાં આ યા હતા. સભાની દ્ િવતીય બઠે ક ૧૧, િડસ ે બર, ૧૯૪૬ ના રોજ મળી હતી. જેમાં ડૉ.
રાજે દ્ ર રસાદની થાયી અ ય તરીકે વરણી કરવામાં આવી હતી. બધં ારણ સભાની ત ૃતીય બઠે ક ૧૩, િડસ ે બર, ૧૯૪૬ ના રોજ મળી હતી.
સભાનો ઉદ્ દે ય ર તાવ જવાહરલાલ નહે એ રજૂ કયો હતો. જેના પર ૧૯ િડસ ે બર સુધી િવશદ ચચા-િવમશ કરવામાં આ યા અન ે અતં ે, ૨૨
યુઆરી ૧૯૪૭ ના રોજ તેન ે સવસમં િતથી પસાર કરવામાં આ યો. ભારતીય બધં ારણની રથમ આવ ૃિ ફે આરી ૧૯૪૮માં રકાિશત
કરવામાં આવી હતી. ઓ ટોબર ૧૯૪૮માં તેની બી સવં િધત આવ ૃિ બહાર પાડવામાં આવી હતી. જેમાં બધં ારણ સભાના કુ લ ૨૯૯ સ યો પૈકી
હાજર ૨૮૪ સ યોએ હ તા ર કયા હતા. બધં ારણા ઘડવા માટે ૬૩,૯૬,૭૨૯ . (લગભગ ૬૪ લાખ) નો ખચ થયો હતો. બધં ારણ િનમાણનું
કાય કૂ લ ૧૧ અિધવેશનોમાં કરવામાં આ યું હતુ.ં આ કાય માટે ૬૦ જેટલા દેશોના બધં ારણનો અ યાસ કરવામાં આ યો હતો. પૂર્ રીતે બધં ારણ
ઘડવા માટે ૨ વષ, આ માસ અન ે ૧૮ િદવસનો સમય લા યો હતો.[૧૧] આમ, ૨૬ યુઆરી ૧૯૫૦ના રોજ ભારત એક ર સ ાક રા ્ર બ યું
હતુ.ં બધં ારણ િનમાણની રિ રયામાં તેમના ઉ ચ મ યોગદાનન ે કારણે ડૉ. ભીમરાવ આંબડે કરન ે બધં ારણના ઘડાવૈયા તરીકે ઓળખવામાં
આવે છે.

સરં ચના

ર તાવના
“અમે ભારતના લોકો, ભારતન ે એક સાવભૌમ, સમાજવાદી, પથ
ં િનરપે , લોકત ં રા મક ર સ ાક તરીકે સ ં થાિપત કરી, તેના સમ ત
નાગિરકો માટે સામાિજક, આિથક, અન ે રાજકીય યાય, િવચાર, અિભ યિ ત, િવ ાસ, ધમ અન ે ઉપાસનાની વત ં રતા, રિત ા અન ે
અવસરની સમાન રાિ ત માટે, તથા તેમાં િનિહત યિ તની ગિરમા અન ે રા ્રની એકતા અન ે અખિં ડતતા સુિનિ ત કરનાર રાત ૃભાવ
િવકસાવવાનો િન ાપૂવકનો સકં પ ય ત કરી આ બધં ારણ સભામાં આજે તારીખ ૨૬-૧૧-૧૯૪૯ ના રોજ અગં ીકૃ ત કરીએ છીએ.”

ર તાવના એ ભારતીય બધં ારણના સૌથી મહ વપૂણ અગ ં પૈકીનું એક છે. તે બધં ારણના ઉદ્ દે ય તથા લ યન ે િનધાિરત કરે છે. શ આતમાં
ર તાવનાન બધારણનો ભાગ ગણવામાં માનવામાં આવતો ન હતો તથા તેમાં સશ
ે ં ં ોધન માટે કોઈ જોગવાઈ રાખવામાં આવેલ ન હતી. યાં
બધં ારણની ભાષા સિં દ ધ હોય યાં ર તાવનાની મદદ લવે ામાં આવે છે. કેશવાનદં ભારતી િવ. કેરળ રા ય (૧૯૭૩) સવો ચ યાયાલયના
ચુકાદા બાદ ર તાવનાન ે બધં ારણનો ભાગ ગણવો કે કેમ? તથા તેમાં સશ ં ોધન કરી શકાય કે કેમ? તે િવવાદનો ઉકેલ આવી ગયો છે. ૪૨મા
બધં ારણીય સુધારા ારા ર તાવનામાં "સમાજવાદી", "િબનસાં રદાિયક" અન ે "અખિં ડત" શ દ જોડવામાં આ યા છે.[૧૨] ર તાવના એ
બધં ારણન ે સમજવા તથા તેના પ ીકરણ માટેની અગ યની ચાવી છે આથી તેન ે બધં ારણની આ મા પણ કહેવામાં આવે છે. તેની રાથિમક
ઉપયોિગતા એ છે કે બધં ારણની જોગવાઈઓની અ પ તાની િ થિતમાં યાયપાિલકાન ે માગદશક વ પે સહાયતા કરે છે.

ભાગ

ભાગ િવષય અનુ છેદ

ભાગ ૧ સ ંઘ અને તેના રદેશ અનુ છેદ ૧-૪

ભાગ ૨ નાગિરકતા અનુ છેદ ૫-૧૧

ભાગ ૩ મૂળભૂત અિધકારો અનુ છેદ ૧૨-૩૫

ભાગ ૪ રા ય નીિતના િનદશક િસ ાંતો અનુ છેદ ૩૬-૫૧

ભાગ ૪-એ મૂળભૂત કત ય અનુ છેદ ૫૧ એ

ભાગ ૫ સ ંઘ (યુિનયન) અનુ છેદ ૫૨-૧૫૧

ભાગ ૬ રા ય અનુ છેદ ૧૫૨-૨૩૭

ભાગ ૭ રથમ સૂિચના ભાગ ખ ના રા યો અનુ છેદ ૨૩૮

ભાગ ૮ કે દ્ રશાિસત રદેશો અનુ છેદ ૨૩૯-૨૪૨

ભાગ ૯ પચં ાયતો અનુ છેદ ૨૪૩ ( ક થી ણ સુધી)

ભાગ ૯-એ નગરપાિલકાઓ અનુ છેદ ૨૪૩ ( ત થી છ સુધી)

ભાગ ૯-બી સહકારી મંડ ળીઓ અનુ છેદ ૨૪

ભાગ ૧૦ અનુસ ૂિચત અને જન તીય ે ર અનુ છેદ ૨૪૪-૨૪૪ એ

ભાગ ૧૧ કે દ્ ર અને રા યો વ ચને ો સ ંબધં અનુ છેદ ૨૪૫-૨૬૩

ભાગ ૧૨ નાણા, સ ંપિ , અને વાદ-િવવાદ અનુ છેદ ૨૬૪-૩૦૦

ભાગ ૧૩ ભારતના રદેશમાં વપે ાર અને વાિણ ય અનુ છેદ ૩૦૧-૩૦૭

ભાગ ૧૪ કે દ્ ર તથા રા યો હ તક સ ેવાઓ અનુ છેદ ૩૦૮-૩૨૩

ભાગ ૧૪-એ ટ્ િર યુન સ અનુ છેદ

ભાગ ૧૫ ચૂટં ણી (િનવાચન) અનુ છેદ ૩૨૪-૩૨૯

ભાગ ૧૬ ચો સ વગો સ ંબિં ધત ખાસ જોગવાઈઓ અનુ છેદ ૩૩૦-૩૪૨

ભાગ ૧૭ ભાષાઓ અનુ છેદ ૩૪૩-૩૫૧

ભાગ ૧૮ કટોકટીની જોગવાઈઓ અનુ છેદ ૩૫૨-૩૬૦

ભાગ ૧૯ પરચૂરણ અનુ છેદ ૩૬૧-૩૬૭

ભાગ ૨૦ બધં ારણ સ ંશ ોધન અનુ છેદ ૩૬૮

ભાગ ૨૧ કામચલાઉ, સ ં રમણકાલીન અને ખાસ જોગવાઈઓ અનુ છેદ ૩૬૯-૩૯૨

ભાગ ૨૨ સ ંિ ત નામ, રારંભ, િહ દીમાં અિધકૃ ત પાઠ અને પુનરાવતનો અનુ છેદ ૩૯૩-૩૯૫

અનુસિૂ ચ
અનુસ ૂિચ િવષય

રથમ અનુસ ૂિચ રા યો અને કે દ્ રશાિસત રદેશોનું વણન

દ્ િવતીય અનુસ ૂિચ

ભાગ-ક રા ્રપિત અને રા યપાલ સ ંબિં ધત ઉપબધં

ભાગ-ખ રદ્ દ

ભાગ-ગ લોકસભા તથા િવધાનસભાઓના અ ય તથા ઉપા ય , રા યસભા તથા િવધાનપિરષદના સભાપિત અને ઉપસભાપિતના વતે ન-ભ થા

ભાગ-ઘ ઉ ચ યાયાલય તથા ઉ ચ મ યાયાલયના યાયાધીશો સ ંબિં ધત ઉપબધં

ભાગ-ઙ ભારતના િનય ં રક તથા મહાલેખ ા પરી ક સ ંબિં ધત ઉપબધં

તતૃ ીય અનુસ ૂિચ રા ્રપિત, ઉપરા ્રપિત, િવધાનસભાના મં રીઓ, યાયાધીશો વગ ેરેના શપથનુ રા પ

ચોથી અનુસ ૂિચ રા ય અથવા કે દ્ રશાિસત રદેશ દીઠ રા ય સભા (સ ંસ દના ઉપલા ગ હૃ ) માં બઠે કોની ફાળવણી

પાંચમી અનુસ ૂિચ અનુસ ૂિચત ે ર અને અનુસ ૂિચત જન િતઓના રશાઅસન અને િનય ં રણ સ ંબિં ધત ઉપબધં .

છ ી અનુસ ૂિચ આસામ, મેઘાલય, િ રપુરા અને િમઝોરમમાં આિદવાસી િવ તારોના વહીવટ( રશાસન) સ ંબિં ધત ઉપબધં

સાતમી અનુસ ૂિચ સ ંઘ સૂિચ, રા ય સૂિચ અને સહવતી સૂિચ

આઠમી અનુસ ૂિચ અિધકૃ ત ભાષાઓ

નવમી અનુસ ૂિચ ચો સ કાયદાઓ અને િનયમો

દસમી અનુસ ૂિચ સ ંસ દસ યો અને રા ય િવધાન પિરષદના સ યો માટે "પ પલટા િવરોધી" જોગવાઈઓ

અિગયારમી અનુસ ૂિચ પચં ાયતી રાજ ( રામીણ થાિનક સરકાર) - શિ તઓ, અિધકાર અને ફરજો

બારમી અનુસ ૂિચ નગરપાિલકાઓ (શહેરી થાિનક સરકાર) - શિ તઓ, અિધકાર અને ફરજો

ુ િવશેષતાઓ
રમખ

લિે ખત અન ે િવ ત ૃત બધં ારણ


ભારતીય બધં ારણ િવ નું સૌથી િવ ત ૃત બધં ારણ છે. તે અમેિરકાના બધં ારણની જમે જ લિે ખત વ પમાં છે. યારે િ રટન અન ે ઈઝરાયેલના
બધં ારણ અલિે ખત છે. બધં ારણ વીકૃ િત સમયે તેમાં ૩૯૫ અનુ છેદ અન ે ૮ અનુસિૂ ચ હતી. ૭૬મા બધં ારણ સશ ં ોધન બાદ ૪૪૫ અનુ છેદ, ૨૨
ભાગ અન ે ૧૨ અનુસિૂ ચઓમાં વહચાયેલ ું છે. અમેિરકાના બધં ારણમાં ૭, કેનડે ાના બધં ારણમાં ૧૪૭, ઓ ટ્ રેિલયાના બધં ારણમાં ૧૨૮ તથા દિ ણ
આિ રકાના બધં ારણમાં ૨૫૩ અનુ છેદ છે. ભારતીય બધં ારણની િવશાળતાનું મુ ય કારણ િવ ના રમુખ દેશોના બધં ારણના મહ વપૂણ
ઉપબધં ોનો સમાવેશ છે.

ધમિનરપે રા ય
ધમિનરપે તા એટલ ે પથ ં , િત, સ ં રદાયના આધાર પર કોઈ પણ ધમના અનુયાયીથી ભેદભાવ ન રાખવો. ભારતનું બધં ારણ ધમિનરપે
રા યનું અનુમોદન કરે છે. જે અનુસાર કોઈ પણ ધમન ે રાજધમ માનવામાં આવશ ે નિહ તથા કોઇ પણ ધમન ે સરં ણ કે રાથિમકતા આપવામાં
આવશ ે નિહ. આમ, ભારતમાં કોઈ મા ય કે વીકૃ ત ધમ નથી.[૧૩] ૧૯૭૬માં ૪૨મા બધં ારણ સશ ં ોધન ારા બધં ારણની ર તાવનામાં
‘ધમિનરપે ’ શ દ જોડવામાં આ યો છે.

કઠોરતા અન ે લચીલાપણાનો સમ વય
બધં ારણની કઠોરતા અન ે લચીલાપણાનો આધાર તેમાં સશ ં ોધન-ફેરફાર કરવાની જિટલતા પર આધાિરત છે. એ દૃિ એ ભારતીય બધં ારણમાં
કઠોરતા અન ે લવચીકતાનો સમ વય જોવા મળે છે. સઘં ીય બધં ારણના રાવધાનોમાં સશ ં ોધન રિ રયા ખૂબ જ જિટલ છે. આથી તેન ે કઠોરતાની
ેણીમાં મૂકી શકાય. અનુ છેદ ૩૬૮ અનુસાર કેટલાક િવષયોમાં સશં ોધન માટે સસ
ં દના બ ે સદનોમાં ઉપિ થત સ યોની બ ે ત ૃિતયાંશ બહુમિત
ઉપરાંત ઓછામાં ઓછા અડધા રા યોના િવધાનમડં ળોનુ સમથન પણ આવ યક છે. ઉદાહરણ વ પે કે દ્ ર અન ે રા યો વ ચે શિ ત
િવભાજન, રા ્રપિતની ચયન રિ રયા બધં ારણની કઠોરતા દશાવે છે. સામા પ ે કેટલાક િવધેયક સાધારણ બહુમત ારા પણ સશ
ં ોિધત કરી
શકાય છે. જે બધં ારણની લવચીક બાજુનો પિરચય કરાવે છે.

સમવાયત ં રી
બધં ારણન ે એકત ં રી કે સમવાયત ં રી એમ બ ે ભાગમાં િવભા ત કરી શકાય છે. અમેિરકાનું બધં ારણ સમવાયત ં રી છે યારે િ રટનનું
બધં ારણા એકત ં રી છે. એકત ં રી બધં ારણમાં બધી જ સ ા કે દ્ ર સરકારમાં થાિપત હોય છે. યારે સમવાયત ં રમાં બધં ારણ સવોપરી હોય
છે. એક રીતે ભારતનું બધં ારણ બન ં ે રકારનાં લ ણો ધરાવે છે માટે અધસમવાયત ં રી કહી શકાય. આકારની દૃિ એ સમવાયત ં રી પણ યુ
ેક કટોકટી દરિમયાન એકત ં રી.

ં દીય શાસન યવ થા
સસ
લોકશાહી શાસન યવ થા મુ ય વે બ ે રકારની જોવા મળે છે. (૧) સસ ં દીય લોકશાહી અન ે (૨) રમુખકે દ્ રી લોકશાહી. ભારતીય બધં ારણે
િ રિટશ પ િત અનુસારની સસ ં દીય શાસન યવ થા અપનાવી છે. ભારત એક ર સ ાક રા ય છે અન ે તેના સવો ચ પદ પર રા ્રપિત છે.
પરંત ુ અમેિરકી રમુખકે દ્ રી રણાિલથી િવપિરત ભારતીય રા ્રપિત ફ ત બધં ારણીય વડા છે. વા તવમાં તેઓ મ ં રીમડળના સલાહ-પરામશ
અનુસાર કાય કરે છે. આ ચુટં ાયેલા રિતિનિધ મ ં રીઓ નીચલા ગ ૃહ લોકસભાન ે રિત ઉ રદાયી હોય છે.જોકે િ રટનની સસ ં દથી િવપિરત
ભારતીય સસ ં દ સાવભૌમ નથી આથી સસ ં દ ારા પસાર કરાયેલા કાયદાઓનું યાયપાિલકા ારા સમી ા-પુન:િનિર ણ કરી શકાય છે.[૧૪]

ં દીય સાવભૌમ વ અન ે યાયત ં રીય સવોપરીતા


સસ
િ રટનની સસં દીય રણાિલમાં સસ ં દ સવોપરી છે યારે અમેિરકી રણાિલમાં યાયાલય સવોપરી છે. િ રટનની સસ ં દ ારા પાિરત કાનૂનની
યાિયક સમી ા કરી શકાતી નથી યારે અમેિરકી રણાિલમાં યાિયક સમી ા કરી શકાય છે. ભારતીય બધં ારણમાં બ ેનો કંઈક અશ ં ે
સમ વય જોવા મળે છે. ભારતીય સસ ં દ તથા યાયપાિલકા બન ં ે પોતાના ે ર-દાયરામાં સવોપરી છે. ઉ ચતમ યાયાલય સસ ં દમાં પસાર કરેલ
કાયદાની સમી ા કરી તેન ે ગરે બધં ારણીય ઠેરવી શકે છે. એજ રીતે સસ ં દ પણ અમુક મયાદામાં બધં ારણમાં સુધારાવધારા કરી શકે છે.[૧૫][૧૬]

પુ ત મતાિધકાર
ભારતનો ર યક ે નાગિરક કે જે ૧૮ વષની આયુ રા ત કરી ચૂ યો છે તે કોઈ પણ ધમ, િત, િશ ા, િલગ ં , ે ર, ભાષા, યવસાય વગરે ેના
ભેદભાવ વગર મત આપવાનો અિધકારી રહેશ.ે ભારતીય બધં ારણે સસ ં દીય રણાલી અપનાવી હોવાથી સરકારની રચના ચૂટં ાયેલા રિતિનિધઓ
મારફતે કરવામાં આવે છે. આમ, પિ મના િવકિસત લોકત ં રોની તુલનામાં શ આતથી જ સાવિ રક પુ ત મતાિધકાર ખાસ નોંધપા ર છે. મૂળ
બધં ારણમાં પુ ત મતાિધકાર ૨૧ વષ હતો, જે ૬૧ મા બધં ારણીય સુધારા, ૧૯૮૯ થી ૧૮ વષ કરવામાં આ યો.

વત ં ર યાયત ં ર
ભારતનું બધં ારણ વત ં ર યાયપાિલકા ધરાવે છે. તન ે ે યાયીક સમી ા કરવાની શિ તઓ રા ત છે. યાયપાિલકાની વત ં રતા માટે
બધં ારણમાં િવશષે જોગવાઈઓ કરવામાં આવી છે. જેમ કે, ઉ ચ યાયાલય તથા સવો ચ યાયાલયના યાયાધીશોની િનમણુંક રા ્રપિત ારા
કરવામાં આવે છે. યાયાધીશોના પદની સુર ા. અમેિરકાની જેમ આપણે યાં કે દ્ ર અન ે રા યો માટે પૃથક યાયત ં ર નથી.

નીિત િનદશક ત વો
ે ોડ લ ણ છે. તે ર ત ં રના આિથક, સામાિજક અન ે આિથક
આયરલ ૅ ડના બધં ારણથી રેિરત માગદશક િસ ાંતો એ ભારતીય બધં ારણનું બજ
કાય રમની પરેખા ર તુત કરે છે. આ િસ ાંતો યાયાલય ારા અમલપા ર ન હોવા છતાં દેશના શાસનમાં િનદશક છે. ભારતીય બધં ારણના
ભાગ-૪માં અનુ છેદ ૩૬ થી ૫૧માં આ િસ ાંતો આપવામાં આવેલા છે.

સમાજવાદી રા ય
એવી રશાસિનક યવ થા જે અતં ગત સમાજની ર યેક યિ તન ે િવકાસના સમાન અવસર રા ત થાય. સમાજવાદી રા યનો મૂળ ઉદ્ દે ય
સમાજની આિથક, રાજનિૈ તક અન ે અિધકાિરક સમાનતા સુિનિ ત કરવાનો છે. બધં ારણના મૂળ વ પમાં તેનો ઉ લખ
ે નથી. ૧૯૭૬માં ૪૨મા
ં ોધન ારા બધં ારણની ર તાવનામાં ‘સમાજવાદી’ શ દ ઉમેરવામાં આ યો છે.
બધં ારણ સશ

એકલ નાગિરકતા
સમવાયત ં રી બધં ારણમાં મોટેભાગ ે બવે ડું નાગિરક વ જોવા મળે છે. એક્ દેશનું અન ે બીજું રા યનુ.ં જોકે આપણા દેશના બધં ારણમાં
અપવાદ પે સમ ર દેશ માટે સમાન પે એકલ નાગિરકતાનો િસ ાંત વીકારવામાં આ યો છે. આ યવ થા અનુસાર દેશનો કોઈ પણ નાગિરક
િનબાધ પે દેશના કોઈપણ ખૂણે િવચરણ કરી શકે છે, રહી શકે છે, કોઈ પણ થળેથી ચૂટં ણી લડી શકે છે. અમેિરકામાં બવે ડી નાગિરકતાની
યવ થા છે.[૧૭]

મૂળભૂત ફરજો
મૂળ બધં ારણમાં મૂળભૂત ફરજો િવશ ે કોઈ ઉ લખ
ે નથી. પરંત ુ િડસ ે બર ૧૯૭૬માં ૪૨મા બધં ારણ સશ
ં ોધન ારા બધં ારણમાં ભાગ-૪એ જોડવામાં
આ યો. જે અતં ગત અનુ છેદ ૫૧(એ)માં મૂળભૂત ફરજોન ે યા યાિયત કરવામાં આવી છે.

મૂળભૂત અિધકારો
વન, વત ં રતા, સમાનતા તથા િવકાસ જેવા પાયાના માનવ અિધકારો કે જેન ે યાયપાિલકા ારા સરં ણ રા ત હોય, જેના અભાવમાં
ર ત ં રની થાપના શ ય ન હોય. બધં ારણના ભાગ-૩માં અનુ છેદ ૧૨ થી ૩૫ માં મૂળભૂત અિધકારો િવશ ે િવ ત ૃત વણન આપવામાં આ યું છે.
આમ, મૂળભૂત અિધકારો રા યની સ ાન ે મયાિદત કરે છે. બધં ારણ આપણન ે વત ં રતા, સમાનતા, શોષણ િવ નો અિધકાર, ધાિમક
ં ધં ી અિધકાર આપે છે.[૧૮]
વાત ં ર્યનો અિધકાર, સ ં કૃ િત અન ે િશ ા સબ

િવ ના રમુખ બધં ારણોનો રભાવ


ભારતીય બધં ારણ પર િવિવધ દેશોના બધં ારણની ર ય પરો અસરો જોવા મળે છે. જોકે આ બધં ારણનો સૌથી મોટો રોત ભારત સરકાર
ૈ ી ૨૫૦ અનુ છેદ આ જ અિધિનયમમાંથી લવે ામાં આવેલ છે.[૧૧]
અિધિનયમ ૧૯૩૫ છે. ભારતીય બધં ારણના કુ લ ૩૯૫ અનુ છેદ પક
રમ જોગવાઈ રોત

સ ંસ દીય રાણાલી, એકલ નાગિરકતા, મંિ રમડં ળનું લોકસભા ર યને ું સામુિહક ઉ રદાિય વ, રા ્રપિતની સ ંવધૈ ાિનક િ થિત,કાયદાનું
૧. િ રટન
શાસન, િવિધ િનમાણ રિ રયા, સ ંસ દીય િવશ ેષાિધકાર, લોકસ ેવકોની પદ અવિધ, સ ંસ દ અને િવધાનસભાની રિ રયા

૨. સ ંઘા મક યવ થા, અવિશ શિ ત, કે દ્ િરય રા ય યવ થા કેનેડ ા

ભારત સરકાર
૩. સ ંઘા મક યવ થા, રાંતોમાં શિ ત િવભાજન, રણા સૂિચ, કટોકટીનું રાવધાન અિધિનયમ
૧૯૩૫

ર તાવના, મૂળભૂત અિધકાર, સવો ચ યાયાલય, બધં ારણની સવોપિરતા, રા ્રપિત પર મહાિભયોગ, ઉપરા ્રપિતનું પદ, વતં ર
૪. અમેિરકા
િન પ યાયતં ર, યાિયક પુનરાવલોકન

પૂવ સોિવયતે
૫. મૂળભૂત ફરજો સ ંઘ (રિશયા)

આયરલૅ ડ
૬. નીિત િનદશક ત વ, રા ્રપિત િનવાચન પ િત

૭. અનુ છેદની જોગવાઈ પાન

ઑ ટ્ રેિલયા
૮. સમવતી સૂિચ, શિ ત િવભાજન

દિ ણ
૯. બધં ારણ સ ંશ ોધન આિ રકા

૧૦. ર સ ાક શાસન યવ થા રાંસ

૧૧. કટોકટી ઉપબધં જમની

સદં ભ
1. "ભારતનું બધં ારણ - The constitution of India" (https://www.marugujarat.tech/wp-content/uploads/2
019/04/The-Constitution-of-India-by-Government-of-India-Book.pdf) (PDF).
www.marugujarat.tech. Government of India. ૨૦૧૯-૦૪-૦૮. Retrieved ૮ ફે આરી ૨૦૧૯.
2. "Introduction to Constitution of India" (http://indiacode.nic.in/coiweb/introd.htm). Ministry of
Law and Justice of India. ૨૯ જુલાઇ ૨૦૦૮. Retrieved ૧૪ ઓ ટોબર ૨૦૦૮.
3. Das, Hari (૨૦૦૨). Political System of India. Anmol Publications. p. 120. ISBN 81-7488-690-7.
4. ક યપ ૨૦૦૩, p. ૩.
5. Pylee, M.V. (૧૯૯૭). India's Constitution. S. Chand & Co. p. 3. ISBN 81-219-0403-X.
6. http://parliamentofindia.nic.in/ls/debates/facts.htm
7. िब वाल 2017, p. 3.
8. िब वाल 2017, p. 4.
9. શુ લ 2000, p. 307-308.
10. ક યપ ૨૦૦૩, p. 24-29.
11. गग, राजीव (2009). सामा य ान सं ह. नई िद ही: टाटा मे क ो-िहल कंपनी िलिमटे ड. p. १-११३.
ISBN 978-0-07-009007-1.
12. ક યપ ૨૦૦૩, p. 40-42.
13. ગાંધી 2000, p. 305.
14. ગાંધી 2000, p. 304.
15. ક યપ 2003, p. 37.
16. बसु 2008, p. 40.
17. ગાંધી ૨૦૦૦, p. 304.
18. ગાંધી ૨૦૦૦, p. 305.

Constitution of India િવષય પર વધુ


ણવા માટે જુ ઓ:
રંથ સિૂ ચ શ દકોશ
बसु, डा. दुग दास (2008). भारत का सं िवधान - एक प रचय
પુ તકો
(नौवा सं करण આવ ૃિ .). नागपुर: LexisNexis Butterworths
Wadhwa. અવતરણો
ક યપ, સુભાષ (2003). આપણું બધં ારણ (૧લી આવ ૃિ .). નવી િદ હી: નશ
ે નલ
બકુ ટ્ ર ટ, ઈિ ડયા. ISBN 81-237-3941-9. િવિક રોત

શુ લ, િદનશ ે (2000). "બધં ારણ સભા". In ઠાકર, ધી ભાઈ. ગુજરાતી દ્ ર ય- ા ય મા યમો અન ે િચ રો


િવ કોશ. ખડં ૧૩ (1st આવ ૃિ .). અમદાવાદ: ગુજરાતી િવ કોશ ટ્ ર ટ.
p. ૩૦૭-૩૦૮. OCLC 248968520 (https://www.worldcat.org/o સમાચાર
clc/248968520).
અ યાસ સામ રી
ગાંધી, ભાનુ રસાદ (2000). "બધં ારણ, ભારતનુ". In ઠાકર, ધી ભાઈ.
ગુજરાતી િવ કોશ. ખડં ૧૩ (1st આવ ૃિ .). અમદાવાદ: ગુજરાતી િવ કોશ
ટ્ ર ટ. p. ૩૦૨-૩૦૬. OCLC 248968520 (https://www.worldcat.org/oclc/248968520).
िब वाल, तपन (2017). भारतीय रा य यव था और शासन (पहला सं करण આવ ૃિ .). ओ रयंट
लै क वॉन ाइवे ट िलिमटे ड. ISBN 978-93-86392-71-8.

"https://gu.wikipedia.org/w/index.php?title=ભારતનું_બધં ારણ&oldid=692089" થી મેળવલે

આ પાનાંમાં છે લો ફે રફાર ૯ યુઆરી ૨૦૨૦ના રોજ ૧૮:૪૯ વા ય ે થયો.

આ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલ ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માિહતી માટે વપરાશની
શરતો જુઓ.

You might also like