You are on page 1of 20

Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

ખરડા ના બે પ્રકાર છે :
1.સરકારી ખરડો : મુંત્રીપરરષદ દ્વારા રજ કરવામાું આવતા ખરડાને સરકારી ખરડો કહેવાય

સત્તા ધારી પક્ષ નો નનદે શ કરે છે , ગૃહ માું પ્રસાર કરતાું પહેલા 7 રદવસ ની
નોરિસ આપવામાું માું આવે છે . જે તે સરકારી નવભાગ તેયાર કરત ું હોવાથી આવા ખરડા મુંજૂર
થવાની સુંભાવના વધારે હોય છે .

2.પ્રાઇવેિ ખરડો :મુંત્રીપરરષદ નસવાય કોઈ સુંસદ ના સભ્ય દ્વારા રજૂ કરવામાું આવતા
ખરડાને પ્રાઇવેિ ખરડો કહેવાય + નવપક્ષ ના લોક મહત્વના મુંતવ્યો તેમાું જોવા મળે છે .આવા
ખરડા મુંજૂર કરતાું પહેલા 1 મરહના અગાઉ નોરિસ આપવી જરૂરી છે . આવા ખાનગી નવધાયક
ને મજૂરી મળવાની સુંભાવના ઓછી હોય છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
અન્ય નવષય વસ્ત ને આધીન ખરડા ના ચાર પ્રકાર છે :

1. સામાન્ય ખરડો(અનચ્છે દ-107)

2. નાણા ખરડો (અનચ્છે દ-109/110)

3. નાણાકીય ખરડો (અનચ્છે દ-117)

4. બુંધારણીય સધારાનો ખરડો (અનચ્છે દ-368)


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સામાન્ય ખરડા માુંથી કાયદો બનવાની સામાન્ય પ્રરિયા ???
➔ ખરડા ને ત્રણ વાર વાુંચન કરવામાું આવે છે :

પ્રથમ વાુંચન :પ્રથમ વાુંચન સામાન્ય સમજવાન ું વાુંચન + ભારત રાજપત્ર રજૂઆત

બીજીવાર વાુંચન :બીજીવાર વાુંચન સધારા વધારા કરવાન ું વાુંચન

સામાન્ય ચચાા + સયકત સનમનત એમએએનસીએચ જુંચ + નવચારનાું મતદાન

ત્રીજીવાર વાુંચન :ત્રીજીવાર વાુંચન વોિીંગ માિેન ું ન ું વાુંચન (સધારા ના થાય)

બીજ ગૃહ માું સમાન પ્રરિયા + સધારાઓ થાય તો પનઃ પ્રથમ ગૃહમાું

રાષ્િપનત અન. 111 સહી OR VETO POWER યપીવાયઓજી કરી શકે.


બુંધારણીય
Indian constitution(
નવગત સામાન્ય ખરડો ભારતીય
નાણા ખરડોન ું બુંધનાણાકીય
ારણ) ખરડો નાણાકીય ખરડો
સધારાઓ

અનછે દ 107 109/110 117 117 368

રજૂઆત ક્ાું
લોકસભા / રાજ્ય સભા લોકસભા લોકસભા લોકસભા / રાજ્ય સભા
થાય?

LS ના અધ્યક્ષ / ું ૂરી અને


રાષ્રપનતની પ ૂવામજ LS ના અધ્યક્ષ /
કોની મુંજરી ?
RS ના સભાપનત લોકસભા ના અધ્યક્ષ ની મુંજરી RS ના સભાપનત

સુંયક્ત બેઠક
બોલાવી હા ના હા હા ના
શકાય?

VETO હા ના હા હા ના

મતદાન ½ બહમતી ⅔ બહમતી ⅔ બહમતી ½ બહમતી ⅔ બહમતી

રાજ્ય સભા માું બુંને ગૃહો માું સરખી RS 14 રદવસો માું RS 14 રદવસો માું
બુંને ગૃહો માું સરખી અસર
અશર અસર પ્રસાર કરવો પડે છે . પ્રસાર કરવો
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
નાળા ખરડા ખરડા કેવા હોય શકે ?
➢ કોઈ કરવેરા નાખવા કરવેરા નાબ ૂદ કરવા કરવેરા માફ કરવા તેમાું ફેરફાર કરવો અથવા તેન ું
નનયમન કરવ ું ભારત સરકાર દ્વારા ઉછીના લેવાયેલા નાણા ન ું નનયમન કરવ ું .
➢ સરકારે લીધેલી લોન અથવા નાણાકીય જવાબદારીના સધારા કરવા.
➢ ભારતની સુંચચત નનનધ અને આકસ્સ્મન ફોનમાુંથી નાણા ઉપાડવા અથવા જમા કરવા ભારતની
સુંચચત નનનધ માુંથી નાણાુંની ફાળવણી કરવા.
➢ કોઈપણ એકનત્રત ફું ડ ઉપર ભારીત ખચા જહેર કરવા માિે જેમ કે રાષ્રપનત નો પગાર
નોધ:- કોઈપણ પ્રકારની નશક્ષા દું ડ સુંબધ
ું ીત જોગવાઈ કોઈ પણ સેવા કે લાયસન્સ સુંબનું ધત જોગવાઈ
કોઈપણ સ્થાનનક અનધકારી અથવા સ્થાનનક સરકાર તરફથી લગાવવામાું આવેલો કર ક્ારે ય પણ
નાણાું ખરડો ગણવામાું આવતો નથી
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

ખરડા માુંથી કાયદો બનવાની સામાન્ય પ્રરિયા ???

➔ રાષ્રપનત અનચ્છે દ 111 નો ઉપયોગ કરીને ખરડાને કાયદો બનાવશે અને જો રાષ્રપનતને
એક ખરડો કાયદો બનાવવા માિે યોગ્ય ના લાગે તો તે નો ઉપયોગ કરીને તેમાું સધારા-
વધારા કરી શકે છે અથવા અચોક્કસ મદત માિે ખરડાને પોતાની પાસે રાખી શકે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
અન્ય મહત્વના ખવડાવો
➔ નવનનયોગ ખરડો (અનચ્છે દ નુંબર 114)

● સરકાર દ્વારા સુંચચત નનનધ માુંથી સહાય મેળવવા માિે સુંસદમાું ખરડો રજૂ કરવામાું
આવે છે

➔ અનપરક ખરડો (અનચ્છે દ નુંબર 115)

◆ જ્યારે નવનનયોગ ખરડા થી મેળવેલા નાણાું સરકારને અપ ૂરતા લાગે ત્યારે સુંચચતનનનધ
માુંથી વધારે નાણાું ની સહાય મેળવવા માિે અનપરક ખરડાનો ઉપયોગ કરે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
અન્ય મહત્વના ખવડાવો

➔ લેખાનદાન ખરડો (અનચ્છે દ નુંબર 116(A))

ૂ સમયમાું
● જયારે સરકારના કાયાકાળના પાુંચ વષા પ ૂરા થવાના હોય અને ટું ક

ું ૂ ણીઓ યોજવાની હોય તો તેવા સમય દરમ્યાન વચગાળાના ખચાાઓને પહોંચી


ચિ

વળવા માિે લેખાનદાન નામના ખરડાને રજૂ કરવામાું આવે છે


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ મ ૂળ પ્રસતાવ

➔ સ્થાનાપન્ન પ્રસતાવ

➔ પ ૂરક પ્રસતાવ

➔ ધ્યાન આકષાણ પ્રસતાવ


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ આભાર પ્રસ્તાવ

◆ રાષ્રપનત દ્વારા જ્યારે સુંસદના કોઈ પણ ગૃહમાું સુંબોધન કરવામાું આવે છે આ

રાષ્રપનતના સુંબોધન પછી બન્ને ગૃહોના સભ્યો દ્વારા રાષ્રપનતને આભાર વ્યક્ત કરતો

પ્રસ્તાવ રજૂ કરવામાું આવે છે તેને આભાર પ્રસ્તાવ કહેવામાું આવે છે


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ સ્થગન પ્રસ્તાવ

◆ સુંસદ સધી નનયનમત કાયાવાહીમાું ને અિકાવીને કોઈ અગત્યનો મદ્દો સુંસદની ચાલ

કાયાવાહીની વચ્ચે રજૂ કરવા માિે આ પ્રકારના સ્થગન પ્રસ્તાવનો ઉપયોગ થાય છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ નનિંદા પ્રસ્તાવ

◆ નવરોધ પક્ષ દ્વારા સત્તાધારી પક્ષ પર અથવા તો તેના કોઈ મુંત્રી ઉપર અથવા તો તેના

કોઈ કાયા ઉપર સુંસદમાું નનિંદા કરવા માિે આ પ્રકારનો નનિંદા પ્રસ્તાવ પસાર કરવામાું

આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ અનવશ્વાસ પ્રસ્તાવ

◆ જ્યારે નવરોધ પક્ષ દ્વારા શાસક પક્ષ ના મુંત્રી મુંડળ નવરદ્ધ કરવામાું આવે છે આ પ્રસ્તાવ

સ્પષ્િ બહમતી સુંસદમાુંથી પસાર થતા સત્તાધારી પક્ષ નવસર્જન થઈ જય છે


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ કાપ પ્રસ્તાવ

◆ નવરોદ્ધ પક્ષ દ્વારા સત્તાધારી પક્ષની પોચલસીઓનો નવરોધ કરવા માિે અથવા સતાધાર

અથવા જે તે સત્તાધારી પક્ષ દ્વારા ગ્રાન્િની રકમ વેડફાય છે તો તેને નનયુંનત્રત કરવા

માિે સરકારની નવનવધ યોજનાઓ નો રરપોિા માુંગવા માિે આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ

કરવામાું આવે છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ ચગલોિીન પ્રસ્તાવ

◆ ફ્ાુંસ માું ફાુંસીની સજ માથ ું ધડથી અલગ કરી ને આપવામાું આવે છે જેને ચગલોિીન

કહેવાય

◆ સુંસદના અધ્યક્ષ દ્વારા જે તે ગ્રપમાું કોઈપણ ખરડા પર પણ વધારાની ચચાા અિકાવી

દઈને સીધ ું વોરિિંગ કરવાનો હકમ આપવા માિે આ પ્રકારનો પ્રસ્તાવ પસાર કરવામાું

આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ ટકા ગાળાની ચચાા

➔ અધાા કલાકની ચચાા


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
યવા સુંસદ
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના સત્ર
સામાન્ય રીતે સુંસદમાું ત્રણ પ્રકારના સત્રો જોવા મળે છે

1. બજેિસત્ર (પ્રાથનમક સત્ર /ઉનાળુ સત્ર )


i. ફેબ્રઆરી - મે સધી સૌથી લાુંબ સત્ર
2. ચોમાસ સત્ર (મોનસન સત્ર)
i. જલાઈથી સપ્િેમ્બર સધી
3. નશયાળુ સત્ર (નવન્િર સત્ર)
i. સૌથી નાન ું સત્ર (નવેમ્બર થી ડીસેમ્બર સધી)
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના સત્ર
➔ સામાન્ય રીતે સુંસદના બન્ને સ ૂત્રો વચ્ચે વધમાું વધ છ મરહના થી વધનો સમય હોવો
જોઈએ નહીં
● 11 થી 12 : પ્રશ્નકાળ જેમાું પ્રશ્નો પ ૂછવામાું આવે છે
● 12 થી 1 : શ ૂન્ય કાળ
◆ જે નવશ્વને ભારતની દે ન છે
● 1વાગ્યા પછી આગળ તો જે તે ક્ષેત્રની સામાન્ય કાયાવાહી ચલાવવામાું આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના સત્ર
Lane Duck (લુંગડ બતક) સત્ર
➔ નવી સરકારની પ્રથમ બેઠકમાું કેિલાક ચિ
ું ૂ ાયા વગર ના સભ્યો અથવા તો જૂની સરકાર
ના સભ્યો હાજરી આપે છે માિે તેવા સત્ર ને Lane Duck (લુંગડ બતક) સત્ર કહેવામાું
આવે છે
➔ કોઈપણ સત્રની કાયાવાહી તે સત્રના ઓછામાું ઓછા ૧૦(કોરમ 1/10 ) િકા ભાગ સભ્યોની
હાજરીમાું જ સત્રની કાયાવાહી કરી શકાય છે

You might also like