You are on page 1of 54

ભારતીય વાસ્તુકળા,મુર્તિ કળા અને માટી

ના વાસણો
ભારતીય વાસ્તુકલા નું વર્ગીકરણ

પ્રાચીન મધ્યકાલીન આધુનિક

• હડપ્પા કલા • દિલ્હી સલ્તનત કળા • ઇન્ડો ગોથિક કળા


• મોર્યકાલીન કળા • મુઘલ કળા • નવ રોમન કળા
• મોર્યોતર કળા
• ગુપ્તકાલીન કળા
• દક્ષિણ ભારતીય કળા
હડપ્પા કલા

મેસોપોટે મિયા સિંધુ ખીણ સંસ્કૃતિ પીળી સંસ્કૃતિ

ટાઈગ્રિશ નદી સિંધુ અને સહાયક નદી હાઉન વેલી


યુકરેટ નદી
ઈરાન સંસ્કૃ તિ

3500-2500 શરૂઆત - પારંભિક


2500-1750 પરિપક્વ - પૂર્ણ વિકસિત-મધ્ય
1750-1500 પતન –ઉતર હડ્ પ્પા કાળ
સિંધુ ખીણ સંસ્કૃતિ

• ચાર્લ્સ મેશન ને સૌ પ્રથમ ભાળ મળી અને તેના પર પુસ્તક લખ્યું “નેરેટિવ સ્ટડી”
• ૧૨,૯૯,૦૦૦ ચો.કિમી. ફે લાયેલી છે.
• ભારત ,પાકિસ્થાન અને અફઘાનિસ્તાન માં ફે લાયેલી છે.
• ગુજરાત, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉતરપ્રદે શ, જમ્મુ કાશ્મીર અને મહારાષ્ટ્ર
• ૧૯૪૭ પછી ૨૮૦૦ જેટલા નગરો મળ્યા 
સિંધુ ખીણ સંસ્કૃતિ

 સમય : ઇ.સા પૂર્વા 3 જી સદી

 નદી ના ફાટખીણ માં નિર્માણ પામેલ

 જ્ગ્યા : સપ્ત સિંધુ ના પ્રદે શ થી શરૂઆત અને પચ્છિમ ભારત સુધી ફે લાવો
 અન્ય નામ : સિંધુ સભ્યતા,
ઘગ્ગર હાકડા સભ્યતા,
સિંધુ સરસ્વતી સભ્યતા,
કાંસ્ય યુગ ની સભ્યતા- લોખંડ થી અજાણ
પ્રથમ નગરીય સભ્યતા

 પુરાવા : મૂર્તિઓ,મોહરો,માટી ના વાસણ ,આભૂષણ,

 કળા : નગર આયોજન , રસ્તા , મકાન , ગટર આયોજન


સિંધુ ખીણ સંસ્કૃતિ

 સૌ પ્રથમ પુરાવા : 1826 માં ચાર્લ્સ મેસન ( કાર્નિહામ )

 બીજા પુરાવા : 1905 લોર્ડ કર્જન ના સમય માં (ASI)

 બાદ માં 1921 હડપ્પા ( દયારામ સાહાનિ )

1922 મોહે જો દરો (રાખલદાસ બેનર્જી)

 અનાજ : ઘઉં, ચોખા ,તલ ,જવ ,બાજરી

 પ્રાણી : ભેડ ,બકરી ,સુવર ,હરણ ,ઘડિયાળ ,બળદ (પુજ્ય પ્રાણી )વાઘ ,ભેસ,હાથી

 પંખી : મોર
સિંધુ ખીણ સંસ્કૃતિ

 માટીકામ સૌથી ઉત્કુ ષ્ટ હતું

 મેસોપોટમિયા માં થી આવતી પ્રજા : તૂરાન ,દિલમૂન ,મેગાન ,મેલુહા ( સિંધુ ની પ્રજા )

 નાવિકો નો દે શ

 સિંધુ માં માતૃ સતાક સમાજ હતો ( માતૃ દે વી ની મુર્તિ )

 લિપિ : ચિત્રાત્મક લિપિ

 હડડ્ પા અને માંહે જો દરો જુડવા રાજધાની : પિગ્ગટ ( આજ ના મૂલતાન અને મસૂર )

 પચ્ચીમ રાજા નો વસવાટ અને પૂર્વ માં પ્રજા ની વસવાટ ( અપવાદ સ્થળ : કાલી બંગન )
સિંધુ ખીણ સંસ્કૃતિ

 ગુજરાત ના ધોળાવીરા અને કચ્છ ના બિરાસર માં 3 ભાગ માં વિભાજિત નગર હતા.

 ભીરદાના અત્યાર સુધી નું સૌથી પ્રાચીન શહે ર.

 ગુજરાત નું લોથલ અને પાકિસ્તાન આવેલ બાલા કોટ માત્ર 2 જ દરિયા કિનારે આવેલા છે .

 આ સંસ્કૃતિમાં માતૃદે વી ની પુજા થતી

 સૌ પ્રથમ કપાસ ની ખેતી કરનાર (યુનાની : સિડન )

 શિવલિંગ ને પશુપતિ નાથ ની મહોર એ શિવ ભક્તિ ના પુરાવા .

 યાતાયાત માટે બળધ ગાડું અને ભેંસા ગાડી

 સીવણ કામ ના જાણકાર


નગર આયોજન નગરીય સભ્યતા
પચ્ચીમ પૂર્વ • મકાન બનાવાની કળા
• રસ્તાઓ બનવાની કળા
• દુર્ગ • નીચલું નગર • ગટર વ્યવસ્થા
• વધુ ઊંચાઈ • પ્રજા નો વસવાટ • ઈંટ બનવાની કળા
• જાહે ર સ્નાનાગાર • મોરિ અને ગટર વ્યવસ્થા
• સભા ગૃહ • ગ્રીડ પધ્ધતિ
• રાજા નો મહે લ
• અન્નગાર

• મેઇન રસ્તાઓ 10 મીટર પહોળા અને અંદર ના રસ્તા 3 મીટર પહોળા


મુદ્રા અને મહોર
 એક શિંગી (શ્રુગાશ્રમ )પશુ ની મુદ્ રા .
 મહોર ( પાકી માટી ની ) • વર્ગાકાર
• આયાતકાર
• ગોળાકાર
• ત્રિકોણાકાર
 માન્ય હડડ્ પા મહોર : 2*2 વર્ગ ની પટ્ટીવાળી.
 નદી ના કોમલ પત્થર અથવા સેલખડી (સ્ટે ટાઈડ )માંથી બનેલી.
 હાથી દાંત અને સોના માંથી બનેલી.
 પ્રત્યેક મહોર માં 5 ચિહન બનેલા હતા અને તેના પર ચિત્રત્માક લિપિ થી લખેલ હતું.
 મુદ્ રા પર પશુઓના ચિત્ર નો સમાવેશ
 પ્રખ્યાત : પશુપતિ નાથ ની મહોર
 સૌથી વધુ મળેલ : એક શિંગી
 સૌથી વધુ શક્તિશાળી : એક ખૂંધ વાળો બળધ
ખેતી અને પશુપાલન
 બળદ અને ભેંશ ખેતી કામ માં વપરાતા  ગાય,ભેંસ,અને બકરા પાલન
 બળદ ગાડું અને ભેંસાગાડી  ડુક્કર,ગધેડા અને ઊંટ પાળતા
 અનાજ ટે ક્સ ના સ્વરૂપે આપતા  દૂધ અને દહી ના જાણકાર
 ચણાદાળ  ઘોડા ના જાણકાર પરંતુ ટીઇ પાલતુ પ્રાણી નહોતો
 વટાણા  હાથી અને ગેંડો થી પરિચિત
 ખજૂર
 લસણ
 રાઇ
 મકાઇ
 શેરડી
ઉધ્યોગ
 શિલ્પ : મણકા અને જવેરાત
 શંખ ની બંગડી
 હાથી દાંત ના ઘરેણાં
 ધાતુકામ : તાંબું ,કાંસું,સિલ્વર
 પથ્થર : જેસ્પર ,ક્રિસ્ટલ,સ્ટે ટાટાઈડ
 પુરુષ અને સ્ત્રી આભૂષણ ના શોખીન
ઈંટ ના પ્રકાર

 કાચી
 પાકી ઈંટ
 ફન્નિ ઈંટ- ત્રિકોણ આકાર ની ઈંટ કૂ વા માટે વપરાતી
 અલંકૃ ત ઈંટ
 L આકાર ની ઈંટ
 ચક્રાકાર ઈંટ – ચંહુદડો
 માપ : 1:2:4 (મો*પ*લં )
તોલ માપ/બાટ
 ચર્ટ નામના પથ્થર માંથી

 દ્ રી આરી આંક 2,4,8,16,32

 દશ મલવ પ્રણાલી : 16 ના ગુણાંક

 ગણતરી માટે છીપ વાપરવા માં આવતા


લિપિ : ચિત્રાત્મક લિપિ
 ચિત્રાત્મક લિપિ (ચીત્રો ના માધ્યમ થી વાર્તાલાપ )
 વિચાર : એલેકઝાન્ડર કનિગહામ
 શોધ : 1923 (વણ ઉકે લ )
Pictography
Bestrofedon
સિંધુ –સરસ્વતી લિપિ
આ ને મળતી આવતી લિપિ : સારોગેન
કુ લ : 400/700 ચિહન (64 મૂળ ચિહન )
26 ચિહનો વધુ વપરાયેલ
સૌથી વધુ માછલી (પ્રચલિત ) , બીજા નંબરે U
અન્ય ચિહ્નો : ગોળ ,ચોકડી,પક્ષી ,આકાર
આર્ય લિપિ હોવા ની શક્યતાઓ
મોટા માં મોટો શિલાલેખ 17 અક્ષર
 કાલી બંગન : ગૌ મૂત્રિકા લિપિ
મણકા
 લોથલ – ચન્હુ દડો માં મણકા બનવાના કારખાના મળી આવેલ છે.
 સેલખડી ના પથ્થર માંથી
 મોતી
 નીલમ  આકાર
o બેલનાકાર
 કાચી માટી
o ગોળાકાર
 શંખ
o ઢોલાકાર
 છીપ o વચ્ચે થી ચપટા
 હાથી દાંત - o અર્ધ વર્તુળાકાર
 સફ્ટિક o ડંબેલાકાર – સાથી વધુ
માટી ના વાસણ
 સાદા
 લાલ માટી ના વાસણ- ઓછા પ્રમાણ માં
 કાળી માટી ના વાસણ-ભૌમિતિક આકાર વાળા
 કાગડો અને શિયાળ ના ચિત્ર વાળું વાસણ – પંચ તંત્ર
 છિદ્ રિત વાસણ : સોમરસ અથવા માદક પીણું ભરવા માટે અથવા દીવા માટે
મરણ પ્રથા:
દાહ પુર્ણ સમાધિ આંશિત સમાધિ

મુસ્લિમ
હિંદુ પારસી
ખ્રિસ્તી
મરણ પ્રથા:
ઉતર
• મોંહે જોદરો : અગ્નિ દાહ
• હડપ્પા : દફન
યુગલ સમાધિ : કાલી બંગન અને લોથલ

• લોથલ

પૂર્વ
પચ્ચીમ
• રોપડ

દક્ષિણ
• હડડ્ પા
• કાલી બંગન
પુરાવા મળેલ સ્થળ
 વર્તમાન પાકિસ્તાન

1. રાવી નદી કિનારે : હડડ્ પા


2. સિંધુ નદી કિનારે આવેલ : મોંહે જો દરો
3. બંદર : સુત્કાગેન ડોર
4. મેહરગઢ
5. કોટ બાલા/ બાલા કોટ
6. ચન્હુ દડો
પુરાવા મળેલ સ્થળ

 અફઘાનીસ્તાન : શોતુઘાઈ
 માત્ર એક સાઇટ જ્યાં નહરો મળી આવેલી
 લાજ્વાર્દ મણિ નામનો કિં મતી પથ્થર મળી આવેલો (lapis lazuli)
પુરાવા મળેલ સ્થળ
ભારત માં આવેલા સ્થળો ( ગુજરાત સિવાય )
1. રાખીગઢી : હરિયાણા
2. રોપડ : પંજાબ
3. બાલાથલ: રાજસ્થાન
4. કાલી બંગા ; રાજસ્થાન
5. બનાવલી : હિસાર ,હરિયાણા
6. આલમગીરપુર : ઉત્તર પ્રદે શ
7. બાલુ : હરિયાણા
8. દાઈમાબાદ: મહારાષ્ટ્ર (દૈ મા બાદ)
9. માંડ: જમ્મુ કશ્મીર
પુરાવા મળેલ સ્થળ
ભારત માં આવેલા ગુજરાત રાજ્ય ના સ્થળો

1. ધોળાવીરા
2. લોથલ
3. કે રલ નો ધોરો
4. દે શલપુર
5. પાબુગઢ
6. રંગપુર
7. શિકારપુર
હડડ્ પા : શિવ નું ભોજન ( સિંધ નો બગીચો)
 હાલ ના પાકિસ્તાન (પંજાબ )માં મોંટે ગોમરી જિલ્લા / વિસ્તાર માં આવેલ છે
 શોધ કરનાર : દયારામ સહાનિ દ્વારા 1921 માં (સર જોન માર્શલ )
 શોધ દરમિયાન મળેલ અવશેષ
માતૃદે વી ની મુર્તિ
કાંસા નું દર્પણ
માછીમારી ચિત્ર અને હોડી બનાવાના પુરાવા
ધોતી પહે રેલ પુરુષ ની મુર્તિ
કાંસા નુ બળધગાડું (એકો)
સ્વસ્તિક નુ ચિહન
ઉર્વરા દે વી ની મુર્તિ –ગર્ભ ની દે વી-માતૃ દે વી
તાંબા ની ભઠ્ઠી
મદાળિયા સાથે માનવ
તાબૂત સાથે માનવ
હડડ્ પા : શિવ નું ભોજન
 શોધ દરમિયાન મળેલ અવશેષ
કબ્રસ્તાન
એક શૃંગી પશુ ની મુદ્ રા
ઘઉં ના દાણા – મહત્વ વધારે
રાખ નો બળધ
જવ
16 ભઠ્ઠીઓ
12 અન્નાગાર
મેશ –આંખ આં જવાની ની સળી
ચક્ર ના અવશેષો
તાંબા ની હરણ
મોહે જો દરો : મરેલા નો ટે કરો
 હાલ ના પાકિસ્તાન (સિંધ) માં લારખાના જિલ્લા / વિસ્તાર માં આવેલ છે
 શોધ કરનાર : રખાલદાસ બેનર્જી દ્વારા 1922 માં
 શોધ દરમિયાન મળેલ અવશેષ
જાહે ર સ્નાના ગાર અને 9 રૂમ
અન્ન ના કોઠાર 12 – IVC માં સૌથી મોટા
પશુપતિ નાથ ની મહોર- ત્રણ મુખ વાળી દે વતા ની મુર્તિ
દાઢી વાળો પુરુષ-મહારાજ
મહિલા બાલી ના પુરાવા
પચ્છિમ શૈલી નુ શૌચાલય
સુતરાઉ કાપડ
ઘોડા ના દાંત
માટી નુ ત્રાજવું
મોહે જો દરો : મરેલા નો ટે કરો
 શોધ દરમિયાન મળેલ અવશેષ
મોટી નુ ત્રાજવું
મોટી ઈંટ (સૌથી મોટી)
હાથી ની કપાલ ખંડ
નૌકા ચિત્ર ની મુદ્ રા
કોસા ની નર્તકી ની મુર્તિ- LAST WAX TECHNIQUE
કાંસા નું બળદગાડું- રમકડું
સ્વસ્તિક મહોર
બિલાસિતા ( સોમ રસ માટે )
ખાંડણિયું ( ઘંટી )
દળણિયું ( ઘંટી )
મોહે જો દરો : મરેલા નો ટે કરો
જાહેર સ્નાનાગાર
કાલી બંગન
 શોધ : અમલા નંદ ઘોષ
 ૩ જી રાજધાની
 પાકિસ્તાન કોટડીજી જેવુ
 ખેડે લા ખેતર
 માટી નું હળ
 માટીની બંગડિયો
 અલંકૃત ની ઈંટ
 લાકડાની ગટર- મોરી
 અગ્નિ ની વેદી ૭
 તાંબા નો બળદ
 અહી કાચી માટી ના મકાન આવેલ છે.
 નાના ગોળાકાર ખાડા
 માટી ના કળશ અને અસ્તિ રાખેલા વાસણ
 લિપિ : ગૌ મૂત્રિકા લિપિ
કાલી બંગન
 ઊંટ ના અવસેષ
 કપાસ ની ખેતી
 યુગલ સમાધિ
 માટી ની ફૂ ટપટ્ટી
 બાળક ની હાડપિંજર
 બેલાનાકાર મહોર
 અહી દુર્ગ આવેલા છે.
 મકાન માં તંદૂરી ચૂલા
 માતૃ દે વી ની કોઈ મુર્તિ મળેલ નથી
 શિવ લિંગ
બનાવલિ
 શોધ :
 હાલ નું હિસ્સાર હરિયાણા
 ટે રાકોટા નું હળ

ચનહૂદડો
 લોથલ બાદ મોટું નગર
 ખનન : એમ .જી. મજૂમદાર અને અર્નેટ્ સ મેક
અન્ય સાઇટ
 મહે રગઢ : માણસ અને કુ તરા ની સમાધિ
 રોપડ : માણસ અને કુ તરા ની સમાધિ
લોથલ ( લાશો નો ઢગલો )
 શોધ : રંગનાથ રાવ (એસઆર રાવ) દ્વારા લઘુ હડડ્ પા નો દરજ્જો
 સમય : 2600 થી 1950 સુધી નો
 વર્તમાન : ગુજરાત ના ભાલ પ્રદે શ- સરગવાળા ગામ
 નદી : ભોગવો
 સૌથી જૂનું બંદર ( ડોકયાર્ડ)- વેપાર સંબધિત નગર-કુ ત્રિમ ડોકયાર્ડ
 જહાજ બનાવાનું કારખાનું
 સતી પ્રથા ના અવશેષ
 શોધ દરમિયાન મળેલ અવશેષ
ટે રા કોટા નો ઘોડો
જોડીયા કબર ( અન્ય : કાલી બંગન )
ધાતુનો ટુ કડો
સેલખડી ની મુદ્ રા
ફારસ ની ખાડી ની મુદ્ રા
અનાજ ની વખાર
મોરી વરસાદી પાણી માં નિકાલ માટે
લોથલ ( લાશો નો ઢગલો )
 શોધ દરમિયાન મળેલ અવશેષ
કાચી ઈંટ ની દીવાલ- રક્ષાત્મક દીવાલ
લંબ ચોરસ અને ગોળ ભઠ્ઠી
હાથી ની આકૃતિ
કં ઠ હાર ,લટકનિયા ,વાળી ,વીંટી ,વલય
ઓજાર : પથ્થર ના હથિયાર , તાંબા અને કોંસા ના હથિયાર (અલ્પ પ્રમાણ માં )
શસ્ત્ર ક્રિયા કરેલ ખોપડી
ચોખા ના દાણા- અવશેષ
વહાણ આકૃતિ ની મુદ્ રા
શતરંજ- સોગઠા
ચણેલી વેદી- અગ્નિ ની વેદી
ઘોડા નું મુર્તિ- રમકડું
માપ પટ્ટી અને હોકાયંત્ર
21 કબર
લોથલ ( લાશો નો ઢગલો )
 માત્ર અહી ઘર ના દરવાજા રસ્તા પર ખૂલતા
 અંડાકાર નગર
 મણકા ભરેલી બરણી
 અનાજ ભરડવાની ઘંટી
 બતક ની રમકડું
લોથલ ( લાશો નો ઢગલો ) (મિનિ મોંહે જો દરો )
 શોધ દરમિયાન મળેલ અવશેષ
પથ્થર ની અનાજ દળવાની ઘંટી (માત્ર અહી થી મળ્યા )
સોનાના મણકા- તાંબા ના મણકા
ચોગતા – પાસા
જોડિયા હાડપિંજર
બાજરી ના દાણા
બતક
તાંબા ની કૂ તરું અને હરણ
હોકાયંત્ર
અનાજ ની ખેતી
અકીક ઉધ્યોગ
મણકા ઉધ્યોગ
સ્નાનાગાર અને મોરી
બારી બારણાં રસ્તા ની સામે ખૂલતાં
ધોળા વીરા ( કોટડા )
 શોધ : 1992 માં જગત્તપ તિ જોશી દ્વારા 1963 માં રવિન્દ્ ર બિસ્ત
 નદી : લૂણી – ખદિરબેટ (નાળા: મનહર અને મનસર)
 સુંદર ,સુઆયોજિત,પ્રાચીન
 શોધ દરમિયાન મળેલ અવશેષ
મોટું પાણી સંગ્રહ માટે ની વ્યવસ્થા
3 સ્તરીય નગર
વ્યાપાર વાણિજ્ય કે ન્દ્ ર
તાંબું ગળવાની ભઠ્ઠી
ભુકં પ બાદ લંબ ચોરસ મકાન –ભુકં પ ના પુરાવા
10 અક્ષર સાઇન બોર્ડ
સ્ટે ડિયમ
ધોળા વીરા ( કોટડા )
 શોધ દરમિયાન મળેલ અવશેષ
 શોધ : 1963 માં જગતપતિ જોશી દ્વારા અને રવિન્દ્ ર બિસ્ત
 નદી : નાળા ( મનહર અને મનસર)
માતૃ દે વી ની મુર્તિ (સૌથી વધુ હડડપા માં મળેલી )
12 કાપા વાળી છીપ ની રિંગ
ધરેણાં મણકા –લાલ મણકા
લાખ ની બંગડી
માટી ના વાસણ
મુખોટા
તાંબા ના ઈંટ ની ભઠ્ઠી
રોજડી ( રોજકોટ ,ગોંડલ )
 શોધ : 1957 માં એસ .આર.રાવ દ્વારા
 નદી : ભાદર
 શોધ દરમિયાન મળેલ અવશેષ
ચપટી થાળી
હાથી ના અવશેષ
બાણફણા
માછલી પકડવાનો હૂક- ચુઈ –ગલ –જાળ
અકીક- ના તોલમાપ
રાખોડિયા કલર ના વાસણ
પીવાના પાણી માટે ની ગાળણ પધ્ધતિ
પાકી માટી ના મણકા
રોજડી ( રોજકોટ ,ગોંડલ )
 શોધ દરમિયાન મળેલ અવશેષ
ઊંચી ડોક વાળી બરણી
શ્રી નાથ ગઢ – રાજકોટ
રંગપુર ( ગુજરાત નુ સૌ પ્રથમ શોધાયેલ)
 નદી : ભાદર
 સિંધુ સભ્યતા નું ગામડું
 શોધ : 1931 માધો સ્વરૂપ વત્સ દ્વારા
 1953-54 માં એસ.આર રાવ દ્વારા
 3 સ્તરીય નગર વ્યવસ્થા કાચી માટી ના મકાન.
 અહી થી મુદ્ રા કે મુર્તિ મળી આવેલ નથી
 આનાજ ની ભૂસી નો ઢગલો
 લાંબી ડોક વાળી બરણી
 ઘોડા ની મુર્તિ- જડબું
 તાંબા ની બંગડી
 વીંટી
 ઘન આકાર ના મણકા-તોલ (માપ 8-16-32-64)
 ઈંટો નો સ્નાનાગાર
 નલિયા- નળીયા
ગુજરાત ની અન્ય સાઇટ
 શિકાર પૂર : રંગનાથ રાવ દ્વારા
 પ્રભાસ : એસ.આર રાવ દ્વારા
 દે શલપર : કે વી સુંદર રાજન
નખત્રાણા
મોરાઈ નદી
પૂર રોધક આડાસ
 સૂર કોટડા (સુરજ કોટડા )
શોધ : જગત્પતિ જોશી દ્વારા 1969 માં
ઘોડા ના અસ્તિ
વાસણ ના આકાર ની કબર
ગુજરાત ની અન્ય સાઇટ
 લાખા બાવળ : આમરા જામનગર
 પ્રભાસ ; સોમનાથ –વેળાવર
 ખીરસરા : રાજકોટ
 પબુમઠ
અનાજ ના પુરાવા
 બાજરી : લોથલ અને સૌરાષ્ટ્રા
 રાગી : રાજકોટ (ગોંડલ ) અને રોજડી
 રંગપુર માં માટી સાથે ચોખા
 સૌથી વધુ : ઘઉં અને જવ ના સાક્ષ્ય મળેલ છે.
આયાત – નિકાસ
 ટીન : અફઘાનિસ્થાન – ઈરાન
 તાંબું : ખેતડી (રાજસ્થાન ) બલૂચિસ્તાન ( પાકીસ્તાન ),ઓમાન
 લાજ્વર્દ : અફઘાનિસ્થાન અને મેસોપોટમિયા ના બઈદા
 શેલખડી : ગુજરાત લોથલ
 ચાંદી : અફઘાનિસ્થાન – ઈરાન, જાવર (રાજસ્થાન ) , બલૂચિસ્તાન, મેસોપોટમિયા
 નીલ : બદક્ષા (અફઘાનિસ્થાન)
 સોનું : કર્નાટક , અફઘાનિસ્થાન – ઈરાન (આયાત )
 હરિત મણિ : કે રલા અને દક્ષિણ એશિયા
 શંખ : બાલા કોટ – નાગેશ્વર
 શીલાજિત : હિમાલય ક્ષેત્ર
 લાપીસલાગુલા : અફઘાનિસ્થાન
 સિંધ : કપાસ
આઇ.વી.સી નો અંત
 ઈસા પૂર્વ 1800 આસપાસ
 જળવાયુ પરીવર્તન
 નદી માર્ગ બદલાવ ના કારણે
 આર્ય આક્રમણ
 ઓછો વરસાદ
 ઘઘ્ઘર નદી નું સુકવાવું
 ભુકં પ
 પાકૃ તિક સંકટ
 રોગચાળો
સુમેરિયન સંસ્કૃ તિ

 મેસોપોટમિયા – આજ નું આધુનિક ઇરાક


 અધ્યતન નગર વ્યવસ્થા –પરંતુ સિંધુ કરતા ઊતરતી કક્ષા ની

 તાંબા અને કાંસા ના લધુ ઉપકરણો નો ઉપયોગ

 ભવન : કાચી ઈંટો ના

 લિપિ ના શબ્દો ની પરખ થયેલ છે.

 મંદિર ની અભાવ

 મિસર અને મેસોપોટે મિયા કરતાં સિંધુ ૧૨ ગણી મોટી સંસ્કૃતિ હતી.
સુમેરી સભ્યતા /મિસ્ન /મેસોપોટે મિયા સૈંધવ- સિંધુ સભ્યતા
એક સ્તરીય નગર બે ભાગ માં વિભાજિત
નગર આયોજન નો અભાવ ચોક્કસ ગ્રિડ પ્રણાલી
માટી ના વાસણ માં નવીનતા નો અભાવ કલાત્મક માટી ના વાસણો
લિપિ : કિલાક્ષર – ઉકે લાયેલ ચિત્રામક લિપિ- વણ ઉકે લાયેલ
ભોજ પત્ર લિપિ નો ઉપયોગ મહોર પર
નિરંતર જાળવી રાખી ૧૯૦૦-૧૫૦૦ પતન સમયગાળો
લિપિ 400 ચિહન લિપિ 900 ચિહન
સામ્યતા
બંને નગરીય સભ્યતા
પોતાની લિપિ ધરાવતા હતા
બંને વાહન વ્યવહાર : જમીની અને જળ માર્ગ
બંને મુદ્ રા ધરાવતા
બંને વસ્તુવિનિમય – બાર્ટર સિસ્ટમ
બંને શાકાહારી અને માંસાહારી

You might also like