You are on page 1of 12

ANGEL ACADEMY : ગુજરાત સરકાર દ્વારા લેવાતી GPSC 1-2, તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગે રે પરીક્ષાઓની

ક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટે . By - SAMAT GADHAVI

જગતના મખ્ુ ય ધમક

 હ િંદુ ધમક :  ચિસ્તી ધમક :

 સ્થાપક : અજ્ઞાત  અથક : દયા, કરુર્ા, પ્રેમ.


 ઉદગમ સ્થળ : ભારત.  સ્થાપક : ઇ ુ ચિસ્ત (ઇ.પ ૂ.4)
 સમય : ઇ.સ. પ ૂવે 1500 આશરે .  ુ લેમ (ઇઝરાયેલ).
ઉદગમ સ્થળ : જે સ
 ફેલાવાનો ક્રમ : દુનનયામાં ત્રીજો.  ધમકગ્રથ
ં : બાઇબલ.
 ં ો : વેદ, પુરાર્ો, સ્મ ૃનત, ઉપનનષદો, મ ાભારત,
ધમકગ્રથ  મુખ્ય દે વ : લોડક .
ગીતા,રામાયર્.  ુ ુ : પોપ, ચબશપ.
ધમકગર
 મુખ્ય દે વ : ઇશ્વર (નશવ, નવષ્ણુ, શક્તત)  ધમકચિહ્ન : વધસ્તંભ.
 ધમકસ્થાન : મંહદર,  ધમકસ્થાન : િિક.
 ધમકચિ ન : ઓમએ, સ્વક્સ્તક.  મુખ્ય પંથો : રોમન કેથોચલક, પ્રોટે સ્ટટસટ.
 મુખ્ય નસદ્ાંતો : ઇશ્વરની સત્તામાં નવશ્વાસ, જુદા જુદા દે વ-દે વીઓની  મુખ્ય નસદ્ાંતો : પ્રેમ, ભ્રાત ૃભાવ.
ઉપાસના, પ્રકૃનતની ઉપાસના, અવતારવાદમાં નવશ્વાસ, આત્માની  ુ લેમ, બેથલે મ
મુખ્ય તીથો : જે સ ે , રોમ, કાથેજ, યેસ્તોવા, ેકસસ,
અમરતામાં નવશ્વાસ, વેદોમાં નવશ્વાસ, કમકમાં નવશ્વાસ, પુન:જટસમમાં ગોવા.
ે ુ – મોક્ષપ્રાપ્તત.
નવશ્વાસ, મ ૂનતિપ ૂજામાં નવશ્વાસ, જીવનનો મુખ્ય ત
 જૈન ધમક :
 ઇસ્લામ ધમક :
 સ્થાપક : વધકમાન મ ાવીર (ઇ.સ. પ ૂવે 599 – 527).
 અથક : સલામતી, શાંનત/
 ં : આગમો, કલ્પ ૂત્ર.
ધમકગ્રથ
 સ્થાપક : જરત મ પમદ પયગંબર(ઇ.સ. પ ૂવે 570-632).
 ધમકસ્થાન. દે રાસર, અપાસરો.
 ઉદગમ સ્થળ મક્કા.
 ધમકચિ ન : નત્રરત્ન, ાથી, તારો, કળશ.
 મુખ્ય દે વ : અલ્લા.
 મુખ્ય પંથો : શ્વેતાંબર અને હદગંબર.
 ધમકસ્થાન : મક્સ્જદ.
 મુખ્ય નસદ્ાંતો : જગતનો કતાક નથી. તે અનાહદ અનંત છે . જીવ
 ધમકચિ ન : બીજનો િંદ્ર અને તારો.
કમકવશ છે . નસદ્પદ પામતો જીવ જટસમ-મરર્ના ફેરામાંથી મુક્તત
 ધમકગ્રથ
ં : કુ રાને શરીફ.
પામે છે .
 મુખ્ય પંથો : નશયા અને ુ ી.
ન્ન
 નવકાર મંત્ર : નમો અહર ંતાર્ં, નમો નસદ્ાર્ં, નમો આયહરયાર્ં,
 મુખ્ય મંત્ર : નમાઝ. અગ્રગણ્ય
નમો ઉવઝઝાયાર્ં, નમો લોે સવ્વ સાહર્
ૂ .ં
 મુક્સ્લમ દે શો : ઇટસડોનેનશયા, ઇરાન, ઇરાક, પાહકસ્તાન, બાંગ્લાદે શ,
 મુખ્ય તીથો : સપમેત નશખર, નશખર, પાવાપુરી, અષ્ટાપદ, પાવાગઢ,
ભારત, અફ્ઘાનનસ્તાન, મલેનશયા, ઇજજતત, ુ ાન.

તારં ગા, પાલીતાર્ા, મહુડી, શ્રવર્ બેલગાડા, આબુ.
 786નો અથક : ‘પરમ કૃપાળુ પરમાત્માને નામે’.
 પંિ અણુવ્રત : અહ િંસા, અસ્તેય, અપહરગ્ર , બ્રહ્મિયક, સત્ય.
 મુખ્ય તીથો : મક્કા, મદીના, કરબલા, હદલ્ ી, આગ્રા, લા ોર, લખનૌ,
િોવેસ તીથંકરો ચિ નો
ૈદરાબાદ, શ્રીનગર, અજમેર, ગોરખપુર, મકનપુર, જેરુસલેમ. 1) શ્રી ઋષભદે વ કે આહદનાથ આખલો
 મુસલમાનને પાળવાના છ નનયમો : (1) કુ રાનની કલમો વાંિવી. 2) શ્રી અજજતનાથ ાથી
(2) હદવસમાં પાંિ વાર નમાજ પઢવી. (i) ફઝર (ii)ઝો ર (iii) અસર 3) શ્રી સંભવનાથ ઘોડા
(iv)મગરીબ (v) ઇશા (3) આવકનો િોથો ભાગ દાનમાં.આપવો. (4) 4) શ્રી અચભનંદન વાનર
રમઝાન મહ નામાં રોજા કરવા. (5) જીવનમાં ેક વાર મક્કાની 5) શ્રી ુ નતનાથ
મ ક્રોંિ પક્ષી
ુ માં ભાગ
યાત્રા કરવી. (6) જરૂર પડે ત્યારે પ્રત્યેક મુસલમાને ધમકયદ્
6) શ્રી પદમપ્રભુ કમળ
લેવો.
7) શ્રી ુ ાશ્વકનાથ
પ સ્વક્સ્તક
 મુખ્ય નસદ્ાંતો : (1) ખુદા ેક છે . (2) મ ૂનતિપ ૂજાનો નવરોધ. (3) વ્યાજ
8) શ્રી િંદ્રપ્રભુ અધક િંદ્ર
ન લેવ,ંુ દારૂ ન પીવો. (4) માતા-નપતા અને ગુરુને સટસમાન આપવુ.ં
9) શ્રી નુ વનધનાથ ડોલ્લ્ફન
(5) અટસયાયથી બિવુ.ં (6) દયા રાખવી.
10) શ્રી પુષ્પદં તનાથ મગર
11) શ્રી શીતલનાથ કલ્પવ ૃક્ષ
12) શ્રી શ્રેયાંસનાથ ગેં ડો
13) ુ ૂજ્ય
શ્રી વા પ ભેંસ

ANGEL ACADEMY :મો.7575 072 872 :1)શ્રી માધવ-1, સેકટર:4-D, ગ-1⅟₂,2) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 3)સ્ટુડટસટ એ ેકેડેમી કેપપસ, સેકટર-22,ઘ-6 1
ANGEL ACADEMY : ગુજરાત સરકાર દ્વારા લેવાતી GPSC 1-2, તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગે રે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટે . By - SAMAT GADHAVI

14) શ્રી નવમલનાથ ડુક્કર  બૌદ્ ધમક :


15) શ્રી અનંતનાથ બાજ
16) શ્રી ધમકનાથ વજ્ર  અથક : ભગવાન બુદ્નો અષ્ટાંગ માગક .
17) ુ ાથ
શ્રી કું થન બકરો  સ્થાપક : ગૌતમ બુદ્ (ઇ.સ. પ ૂવે 563-483).
18) શ્રી અરનાથ માછલી  ફેલાવાનો ક્રમ : નવશ્વમાં પાંિમો.
19) શ્રી મપ્લ્લનાથ કળશ  ધમકગ્રથ
ં : નત્રનપટક-(1) નવનયનપટક (2) ુ નપટક (3) અચભધપમ
ત્ત
20) ુ ત
શ્રી મુનન વ્ર કાિબો નપટક.
21) શ્રી નનમનાથ ભ ૂરં ુ કમળ  ધમકચિહ્ન : કમળ, ાથી.
22) શ્રી નેનમનાથ શંખ  ધમકસ્થાન : નવ ાર.
23) શ્રી પાશ્વકનાથ સપક  મુખ્ય પંથ : મ ાયાન, ીનયાન.
24) શ્રી મ ાવીર સ્વામી નસિં  મુખ્ય નસદ્ાંતો : સપયક દલ્ષ્ટ, સપયકએ સંકલ્પ, સપયકએ વાિા, સપયકએ
આજીનવકા, સપયકએ કમક, સપયકએ વ્યાયામ, સપયકએ સ્મ ૃનત, સપયકએ
જૈન ધમકના નત્રરત્ન : સમાનધ.
સપયકએ જ્ઞાન, સપયકએ િાહરત્ર્ય અને સપયકએ દશકન.  ત્રર્ અંગ : બુદ્, ધમક અને સંઘ.
 બૌદ્ તીથે સ્થાનો : લુપ્પબની, સારનાથ, કુ શીનારા, બોનઘગયા, સાંિી,
 કોટસફયનુ શયસ ધમક :
કનપલ વસ્ત ુ,
 િાર આયક સત્ય : (1) દુ:ખ (2) દુ:ખ સમુદાય (3) દુ:ખ નનરોધ (4)
 અથક : કું ગ કુ ત્સેનો માગક .
દુ:ખ નનરોધ માગક .
 સ્થાપક : કું ગ કુ ત્સે.
 સમયગાળો : ઇ.સ. પ ૂવે 551-479.  જરથોસ્તી ધમક :
 ંુ .
ઉદગમ સ્થળ : શાંતગ
 ધમકગ્રથ
ં : કલાનસકસ.  અથક : જરથુષ્રનો માગક .

 મુખ્ય દે શ : િીન.  સ્થાપક : અષો જરથુષ્ર.

 મુખ્ય નસદ્ાંતો : મધ્યમમાગક જ્ઞાનતના હરવાજ પાળવા.  ઉદગમ સ્થળ : ઇરાન.

 ફેલાવાનો ક્રમ : િોથો.  ધમકગ્રથ


ં : ઝંદ અવેસ્તા.
 મુખ્ય દે વ : અહુરમઝદ.
 તાઓ ધમક :  મુખ્ય મંત્ર : અહન
ૂ વૈયક.
 મુખ્ય પ્રાથકના : અહન
ૂ વર.
 સ્થાપક : સંત લાઓત્સે.  ુ ુ : મોબેદ, દસ્ત ુર.
ધમકગર
 અથક : પરમ માગક .  ધમકસ્થાન : અચગયારી.
 મુખ્ય દે શ : િીન.  ધમકચિહ્ન : અક્ગ્ન.
 મુખ્ય નસદ્ાંત : તાઓ તે હકિંગ.  મુખ્ય પંથ : પારસી, ઘેબર.
 ફેલાવાનો ક્રમ : છઠો.  ભારતનું મુખ્ય તીથક : ઉદવાડા.
 મુખ્ય નસદ્ાંતો : સંસાર માયાવી છે . તેમાંથી મન પાછં ખેંિી સાધના  મુખ્ય નસદ્ાંતો : ઇશ્વર ેક છે . અંગ્રેમટસયુ તેનો નવરોધી છે . જીવ
કરવાથી ત ૃષ્ર્ામુક્તત મળે છે . આ રીતે પરમતત્વની ઝાંખી થાય છે . કમકવશ છે . મન, વિન અને કમકથી જીવની સદગનત થાય છે .
 પનવત્ર તત્વો : પ ૃથ્વી, અક્ગ્ન, વાયુ.
 નશટસતો ધમક :
 યહદ
ૂ ી ધમક :
 અથક : દે વોનો માગક .
 સ્થાપક : અજ્ઞાત.  અથક : ય ોવા નો માગક .

 મુખ્ય દે શ : જાપાન.  સ્થાપક : મોચઝઝ (ઇ.સ. પ ૂવે 1300).

 ફેલાવાનો ક્રમ : સાતમો.  સ્થળ : ઇઝરાયેલ.

 ધમકગ્રથ
ં : કોજજકી, નનહ નગી.  ફેલાવાનો ક્રમ : નવશ્વમાં આઠમો.

 મુખ્ય નસદ્ાંતો : પ્રકૃનતપ ૂજા, નપત ૃપ ૂજા. નમકાડોની પ ૂજા.  ધમકગ્રથ


ં : જૂનો કરાર, તોરા .

 મુખ્ય તીથક : જાપાન.  ુ ુ : રબી.


ધમકગર
 ધમકસ્થાન : નસનેગોગ.
 મુખ્ય તીથક : જેરુસલેમ.

ANGEL ACADEMY :મો.7575 072 872 :1)શ્રી માધવ-1, સેકટર:4-D, ગ-1⅟₂,2) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 3)સ્ટુડટસટ એ ેકેડેમી કેપપસ, સેકટર-22,ઘ-6 2
ANGEL ACADEMY : ગુજરાત સરકાર દ્વારા લેવાતી GPSC 1-2, તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગે રે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટે . By - SAMAT GADHAVI

 ધમકચિ ન : છખ ૂચર્યો તારો.  ગુજરાતની ગૌરવગાથા અને ઇનત ાસનો આરં ભ શ્રીકૃષ્ર્થી થાય છે .
 મુખ્ય પંથ : ઓથોહડતસ, હરફોમક કોટસઝવેનતવ. તેઓ સાત્વકુ ળના િંદ્રવંશી યાદવ તા. બાદના સમયમાં શ્રીકૃષ્ર્
વૈષ્ર્વ ધમકના પયાક ય બની ગયા.
 શીખ ધમક :  મૌેયકાળમાં સમ્રાટ સશોકના સમયે ગુજરાતમાં પર્ બૌદ્ ધમકનો
પ્રિાર થયો.
 અથક : ગુરુ નાનકનો નશષ્ય.  મૌયો પછી ચગરના (ગુજરાત) ક્ષત્રપોના નનયંત્રર્ ઠ
ે ળ આવ્યું અને
 સ્થાપક : ગુરુ નાનક (ઇ.સ. 1469 – 1539). ક્ષત્રપોે અપનાવેલ વૈષ્ર્વ અને શૌવ ધમોનો પ્રિાર થયો.
 ઉદગમ સ્થળ : પંજાબ (ભારત).  ગુતતકાળમાં જેમ બ્રાહ્મર્ ધમકન ંુ પુનરુત્થાન થયું તે જ ક્સ્થનત
 ફેલાવાનો ક્રમ : ભારતમાં િોથો. ગુજરાતમાં પર્ જોવા મળે છે .
 ધમકગ્રથ
ં : ગ્રંથસાહ બ.  બૌદ્ો અને જૈનોનો પ્રભાવ વધતા બ્રાહ્મર્ોે આ યોગમાં સમશેર
 ધમકસ્થાન : ગુરુદ્વારા. ઉપાડી રાજ્યો પર્ સ્થાતયા તા.
 મુખ્ય પંથો : અકાલી, ખાલસા.  મૈત્રકકાળમાં વલ્લભીપુર પાટનગર ત ંુ અને તે સંસ્કૃનતનું મોટંુ કેટસદ્ર
 મુખ્ય તીથકક્ષેત્રો : અમ ૃતસર (અકાલતખ્ત),આનંદપુર (કેશવગઢ ત.ંુ
ે તખ્ત), પટર્ા, નાંદેડ ( જુરસા બ
સા બ ે તખ્ત).  જૈન સાહ ત્યની રિના વલ્લભીપુરમાં થઇ.
 શીખધમકના ગુરુઓ : (1) ગુરુ નાનક (1469 – 1539), (2) ગુરુ અંગદ  મૈત્રક રાજાઓ પરમ શૈવ ભતત તા, તો પર્ તેઓે વૈહદક, બૌદ્
(1538-1552), (3)ગુરુ અમરદાસ (1552-1574), (4) ગુરુ રામદાસ અને જૈન ધમોને પ્રોત્સા ન આતયુ.ં
(1574-1581) (5) ગુરુ અજુ કનદે વ (1581-1606), (6) ગુરુ  અનુમૈત્રક કાળમાં ગુજરાતમાં બ્રાહ્મર્ ધમક પ્રમુખ તો.
રગોનવિંદનસિં (1606-1645), (7) ગુરુ ગોનવિંદનસિં . (1645-1661), (8)  ગુર્જર પ્રનત ાર, િાવડા વંશ સમયે અને સોલંકી યુગમાં હ ટસદુ ધમક
ગુરુ રહકશન (1661-1664), (9) ગુરુ તેગબ ાદૂ ર (1664-1675), જ પ્રમુખ તો.
(10) ગુરુ ગોનવિંદનસિં .  મ ંમદ ગઝનીના આક્રમર્થી ગુજરાતમાં મુક્સ્લમ ધમકનો પ્રિાર
 મુખ્ય નસદ્ાંતો : ઇશ્વર ેક છે . માર્સોમાં ભેદ નથી. સાક્ષાત્કાર શરૂ થયો. આ પ લ
ે ાં અરબોનો ઇ.સ. 712માં નસિંધ પર આક્રમર્
અંતરની સાધનાથી થાય છે . નારીનો મહ મા ઓછો નથી. થયું ત.ંુ
જાનતપ્રથાનો નવરોધ, મ ૂનતિપ ૂજાનો નવરોધ, બાલનવવા નો નવરોધ.  નસદ્રાજના સમયે કચલકાલસવકજ્ઞ મ
ે િંદ્રાિાયક મ ાન નવદ્રાન તા.
પ્રત્યેક શીખે કં ઘા, કડા, કેશ, કચ્છા અને કૃપાર્ ધારર્ કરવાં.  ભીમદે વ બીજાના સમયે મંત્રીઓ વસ્ત ુપાળ-તેજપાળે દે લવાડામાં,
આિાયક નસદ્ાંત સંપ્રદાય પાચલતાર્ા અને ચગરનાર પર જૈન દે રાસર બનાવડાવ્યા, જે સોલંકી
રામાનુજાિાયક નવનશષ્ટાદ્વૈતવાદ શ્રી સંપ્રદાય રાજાઓની ધાનમિક સહ ષ્ણુતાની નીનત બતાવે છે .
માધ્વાિાયક દ્વૈતવાદ બ્રહ્મસંપ્રદાય  અલાઉદ્દીન ચખલજીના આક્રમર્ સાથે જ ગુજરાત મુક્સ્લમ
વલ્લભાિાયક શુદ્ાદ્વૈતવાદ રુદ્રસંપ્રદાય ુ તાનોના ાથમાં આવી ગયુ.ં

શંકરાિાયક અદ્વૈતવાદ -  જો કે આ સમયમાં પર્ ધાનમિક સહ ષ્ણુતા જોવા મળે છે .

નનપબાકાક િાયક દ્વૈતાદ્વૈતવાદ સબક  મુઘલકાળમાં મુક્સ્લમ ધમક પ્રધાન તો.

સંપ્રદાય  ત્યાર બાદ અંગ્રેજોનું આગમન થયુ.ં

ભાસ્કરાિાયક ભેદાભેદવાદ -  ાલ ગુજરાતમાં નાગર બ્રાહ્મર્, લુ ાર્ા, ભાહટયા, કપોળ,


અનાનવલ, પાટીદાર, રાજપ ૂત, મેર, અ ીર વગે રે મુખ્ય જાનતઓ
છે .

 ગુજરાતમાં નવનવધ ધમોના લોકો નનવાસ કરે છે ; જેમાં 89.48 ટકા  આ નસવાય કાઠી, િારર્, ભરવાડ, રબારી, નાયક-ભવૈયા, નટ-

હ ટસદુઓ, 8.73 ટકા મુક્સ્લમ, 1.19 ટકા જૈનો, 0.44 ટકા ચિસ્તીઓ, બજાચર્યા, વર્જારા, વાદી, કોળી, પાટર્વાહડયા, ભીલ, વાઘરી,

0.08 ટકા નશખો તથા 0.03 ટકા બૌદ્ો છે . ખલાસી, વર્કર, સીદી, નમયાર્ા પર્ કેટલીક જાનતઓ છે .

 ગુજરાતમાંથી નસિંધ ુ સંસ્કૃનતના મ ત્વપ ૂર્ક અને સૌથી વધુ અવશેષો  પારસી ધમકના લોકો સૌપ્રથમ ઇ.સ. 785માં ગુજરાતના સંજાર્

મળ્યા છે . જેથી તે સમસ્યાનો ધમક જ ગુજરાતનો ધમક તો. નસિંધ ુ બંદર પર આવ્યા.

સંસ્કૃનતમાં હ ટસદુ ધાનમિક નવનધઓના કેટલાંક ચિહ્નો જોવા મળે છે .  દચક્ષર્ ગુજરાતમાં પારસીઓની વસ્તી વધારે છે .

 આયો ભારતમાં આવ્યા ત્યારે ગુજરાતમાં પર્ આવ્યા અને તેમની  નવસારીમાં પારસીઓની વસ્તી નોંધપાત્ર છે .

યજ્ઞ સંસ્કૃનત અને તેમનાં મંત્રો અને આનુષ્ઠાનનક ધાનમિક નીનતનો


પ્રિાર કયો.

ANGEL ACADEMY :મો.7575 072 872 :1)શ્રી માધવ-1, સેકટર:4-D, ગ-1⅟₂,2) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 3)સ્ટુડટસટ એ ેકેડેમી કેપપસ, સેકટર-22,ઘ-6 3
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોટસસ્ટેબલ, TAT, TET વગે રે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટે ના સ્થળ

મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીિે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

સંસ્કૃનત

 આજ થી આઠેક જાર વષક પ ૂવે દે વ દે વીની ઉપાસના કરનાર અને માછીમાર તરીકેન ંુ જીવન ગુજારતી નનષાદ પ્રજાે ગુજરાતમાં સ્થાયી થાવાનું

નક્કી કયુ,ં આજની કોળી , ખરવા, વાઘેર, અને નમયાર્ા જાનતઓ તેમના વંશજો ગર્ાય છે

 શોચર્તપ ૂરના રાજવી બાર્ા રુ ની પુત્રી ઉષા (આખા) ના લગ્ન ભગવાન શ્રી કૃષ્ર્ના વંશજ (પૌત્ર) અનનરુદ્ સાથે થયા. ઉષાે પાવકનતજી પાસે

શીખેલ ં ુ લાસ્ય ન ૃત્ય દ્વાહરકાની ગોપીઓને શીખવ્યું ( જે આજે રાસડા તરીકે પ્રખ્યાત છે અને સૌરાષ્રમાં લોકનપ્રય છે )

 દશમી સદીમાં સૌરાષ્રમાં નસનથયન ( હર્


ૂ ૉ ) ભારતમાં આવ્યા. તેઓ ૂયકના પ ૂજક તા. તે આજના કાઠી દરબારો

 ૧૫ ેનપ્રલ, ૧૯૪૮ ના રોજ સૌરાષ્રના દે શી રાજ્યોનું ેકીકરર્ કરીને ‘બ’ વગક ન ંુ “સૌરાષ્ર” નામનું રાજ્ય બટસયુ,ં જેમાં મધ્ય સૌરાષ્ર, ઝાલાવાડ

( રુ ે ટસદ્રનગર), ાલાર (જામનગર) સોરઠ (જુનાગઢ) અને ગોહ લવાડ (ભાવનગર) ેમ પાંિ જજલ્લાઓ દ્વારા વ ીવટ િાલતો, તે સમયે સૌરાષ્ર –

રુ ાષ્રનું પાટનગર “રાજકોટ” ત ંુ

 પ્રાિીનકાળથી સૌરાંષ્ર – રુ ાષ્ર, સ્વરાટા, રુ ોસ્થસ, રુ ાષ્રે ર્, રુ ાઠ, સોરઠ કે કાહઠયા વાડના નામે ઓળખાય છે ,

 રુ ે ટસદ્રનગર નવસ્તારમાં આવેલ થાન, િોહટલા અને મ ૂળી બે પુરાર્ોમાં “પાંિાળ ભ ૂનમ” ક વ
ે ાયું છે ,

 ગોહ લવાડ અને સોરઠ બેની વચ્િે આવેલો પંથક બાબહરયાવાડ તરીકે ઓળખાય છે , જાફરાબાદ તેનો જ ેક નવસ્તાર છે ,

 ઊનાળામાં જ્યારે નળ સરોવરનું પાર્ી કુ ાઈ જાય ત્યારે ત્યાંના પઢારો કાળ-દુકાળે સરોવરની જમીન માંથી “બીડ” નામનું કં ડમ ૂળ કાઢી, ૂકવી

અને તેના રોટલા બનાવીને ઉપયોગમાં લે છે ,

 ૧૭ મી સદીમાં લાલ, સફેદ અથવા ભ ૂરા પટ્ટાવાલા ુ રાઉ અને રે શમી વસ્ત્રને “ઈલાય” ક ત
ત ે ા તેના પર ફૂલોની ભાત પાડવામાં આવતી અને તેને

સોના અને િાંદીના તારથી ુ ોચભત કરાત,ંુ અમદાવાદ માં આજે તે “ઐલિા” ના નામે ઓળખાય છે ,

 ે ા, બકરાના વાળમાંથી મેળવેલ ઊનમાંથી બનાવાયેલ ં ુ ભરવાડર્ૉનું


સોના કે રૂપાના તારનો ઉપયોગ થતો ોય તેવા વસ્ત્રોને તાસ્તા/જરદોશી ક ત

ઊની વસ્ત્ર “લોબડી” તરીકે ઓળખાત ંુ

 ૧૬ મી સદીમાં પ્રખ્યાત સ્ત્રીઓ અને ાથીની બનતી ભાત “નારીકું જર” તરીકે ઓળખાઈ,

 િારોળી જેવા રં ગ કે નાની ગોળ ભાત વાળા વસ્ત્રો “િારુચલયા” ક વ


ે ાતા,

 િંદ્રકળા = ાથ વર્ાટની મ ારાષ્રીયન ઢબની સાડી

 સોવનસળી = રે શમી/બનારસી પોત ઉપર સોનેરી આડી – ઊભી કસબી લીટી વાળી સાડી.

 ે ાત ંુ હકિંમતી કસબી થતપો િોંટાડેલ ં ુ રે શમી લાલ – લીલી બાંધર્ી વાળું વસ્ત્ર,
કલઘેર = લગ્ન પ્રસંગે પ ર

 કામદાની = રુ તાઊ કપડા ઉપર રૂપેરી ટીપકીના ભરતવાળું વસ્ત્ર

 છાંટણું = ોળીના ત વ
ે ાર ઉપર સફેદ પોત ઉપર પાકા કેસરી રં ગની િાંટવાળું ુ રાઊ ઓઢણું

 સાળું = જરીની હકનાર મુકેલ ં ુ ેકરં ગી ઓઢણું

 ખીરોદક = દૂ ધ જેવું ઊજળું અને પાર્ી જેવું પાતળું રે શમી વસ્ત્ર

 ે ત ુ સ્ત્રીઓમાં પ ર
ગવન = પછાત વગક ની ગામડાની મ ન ે ાતી ભાતીગળ સાડી

 શોક પ્રસંગ્ર પ ર
ે ાતી સાડીઓ = મલીર – મોવન – મોવનનયું

 ે ાતી સાડીઓ – નસિંદૂરીયો, મધરાનશયુ,ં ક બ


પાટીદાર , જૈન, મારવાડી, નવધવા સ્ત્રીઓ દ્વારા પ ર ં ૂ ો (કથ્થઈ– તપચખહરયા રં ગમાં )

વસ્ત્રો સાથે સંકળાેલ શ ર


ે ો=

 પાટર્નાં પટોળાં

 જામનગરનાં નગહરયા,બાંધર્ી

 ભરૂિનાં બાસ્તા, ભરૂચિયા

 ઘોળકાનાં મેધાડં બર અને રતતાંબર

 માંગરોળના મચગયા

 અમદાવાદી અતલસ અને ઐલિા

 રુ તી હકનખાબ

સંિાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગે રે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ નશક્ષક) 4
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોટસસ્ટેબલ, TAT, TET વગે રે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટે ના સ્થળ

મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીિે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

 વૈશાખ ુ ત્રીજ – અક્ષય ત ૃનતયા – અખાત્રીજ


 શ્રાવર્ વદ પાંિમ – નાગ પાંિમ

 શ્રાવર્ વદ સાતમ – નશતળા સાતમ

 શ્રાવર્ વદ આઠમ – ગોકુ ળાષ્ટમી – જનમાષ્ટમી

 ભરૂિ જજલ્લાના ભોઈ લોકો મેઘરાજા ઈટસદ્રને દે વ માનીને અષાઢ ુ દશમના હદવસે મેઘરાજાનું આવા ન કરે છે – છે ડી ઉત્સવ”

 અષાઢ માસ પછી ઉત્તર ગુજરાતના પાટીદારો ળ જોતવાનો ળોતરાં કે ળજોત્રા નો ઉત્સવ ઉજવે છે

 ભાદરવા ુ અચગયારસે નવા જળને વધારવા ઠાકોરજીની પાલખી કાઢી “જળઝીલર્ી અચગયારસ” તરીકે ઊજવવામાં આવે છે .

 શ્રાવર્ વદ સાતમ થી દસમ દરપયાન રુ ત અને ભરૂિ જજલ્લામાં ધોધારાયની છડી” નો ઉત્સવ ઊજવાય છે .

 ગુજરાતમાં ખાસકરીને ભાલ, નળાકાંઠા અને સૌરાષ્રનાં ગામોગામ કારતક ુ અચગયાસના હદવસે ત ુલસી નવવા ની ઊજવર્ી કરવામાં આવે છે

 શ્રી ગોકુ ળદાસ રાયચુરાે “શારદા” માનસક દ્વારા લોકસાહ ત્ય લોકો ુ ી પ ોિાડ્ું

 ‘સ્ત્રી જીવન’ ના તંત્રીશ્રી મનુભાઈ જોધાર્ીે, લોકવાતાક ઓના સંગ્ર ો આતયા,

 ‘ગુજરાતના લોકવાદ્યો’ ગ્રંથ ના રિનયતા ઈટસદ્રશંકર રાવળ

 વાદ્યોને િાર પ્રકાર માં વ િ


ે ી શકાય.

 ૧) તત – તંત ુવાદ્ય – વીર્ા, તંબ ૂરો, નસતાર, ેકતારો, રાવર્ થ્થો, જ ંતર,

૨) અવનધ્દ્વ – િામડું મઢેલા – ઢોલ, નાગરં ુ , ઢોલક , ડમરં ુ , ડાકલું , તબલાં

૩) ઘન – સામ સામે અથડાવવાનો – ત્રાંસા, પાવો, મંજીરા, કરતાલ, ઝાલર, ઘંટ

૪) ૂનષર – ફૂં ક વડે – શરર્ાઈ, મોરલી, પાવો, વેણ,ુ જોહડયો પાવો, શંખ, ભગ
ંૂ ળ

 વાદ્ય – પ્રખ્યાત વાધકો = ઉપરાંત વાદ્ય સાથે સંકળાેલ માહ તી


 રાવર્ થ્થો – ડાહ્યાભાઈ ભાટ અને શ્રી ગર્ેશ ભરથરી

 કચ્છમાં આવેલ નાના લર્


ુ ા ગામના મસ
ુ ાભાઈ જત અને ઈસ્માઈલ જત જોહડયાપાવાના પ્રખ્યાત કલાકારો ગર્ાય છે

 ગજ
ુ રાતમાં મંજજરા વાદન માં પ્રખ્યાત ચબલખાના સાધ ુ વીરદાસ છે

 માર્ / ઘટવાદ્ય ેટલે માટલ ંુ , જેન ંુ મોઢું િામડાથે બંધ કરી તેની બાજુમાં, થાપ મારવાથી તબલાં જેવો અવાજ નીકળે છે ,
 આ ઉપરાંત પંિધાતની
ુ સાંકડા મોઢાની માર્ પર આખ્યાન કરવની પરં પરા પ્રેમાનંદે શરૂ કરી - વડોદરાના માર્ભટ્ટ શ્રી ઘાનમિક

લાલ પંડયા માર્ વાદનન ંુ તાલીમ કેટસદ્ર િલાવે છે . *

 િોરવાડની કોળી / ખારવર્ બ ન


ે ો ધાબ ુ ભરતી વેળા ચ ૂનો પીસતી વખતે “હટતપર્ી” નામન ંુ ન ૃત્ય કરે છે

 ગજ
ુ રાતમાં સીમંતે પ્રસંગે ૂયકદેવના પત્ની “રાંદલ મા” (રન્નાદે ) ને તેડાવવામાં આવે છે તેમને રાજી કરવા મિી ગીતો ગવાય છે ,

 ગોફ ગથ
ં ૂ ન – સોળં ગા રાસે સૌરષ્રના કોળી અને કર્બીઓન ંુ જાર્ીત ંુ ન ૃત્ય છે .

 મેર લોકો ાથની તાળી થી રાસ લે તેને િાબખી તરીકે ઓળખાય છે


 મંજીરા રાસ – મંજીરાન ૃત્ય ે ભાલ – નળકાંઠાંમાં વસતા પઢારોન ંુ નવનશષ્ટ લોકન ૃત્ય છે .
 ઠાગાન ૃત્યે ઉત્તર ગજ
ુ રાતના ઠાકોરોન ંુ આગવ ંુ લોકનત્ુ ય છે

 ઢોલોરાર્ોે ગોહ લવાડ પંથકના કોળીઓમાં લોકન ૃત્ય છે


 “અંશ્વન ૃત્ય” ે ઉત્તર ગજ
ુ રાતના કોળીઓમાં ખ ૂબ જાર્ીત ંુ છે . કારતક દ
ુ પ ૂનમના હદવસે ગામના યવ
ુ ાનો પોતાનો ઘોડા સાથે

ાથમાં તલવાર લઈને ભેગા થાય છે

 આહદવાસી લોકન ૃત્યો ગજ


ુ રાતમાં વસતા આહદવાસીઓ માં પર્ ઘર્ી નવનવધતા જોવા મળે છે દચક્ષર્ ગજ
ુ રાતના દૂ બળા

આહદવાસી ઓન ંુ ઘેહરયા ન ૃત્ય, તડવી ઓન ંુ ોળી પ્રસંગન ંુ ઘેરૈયાન ૃત્ય, માંડવાન ૃત્ય અને આલેર્ી – ાલેર્ી , પંિમ ાલના ભીલોન ંુ

તલવાર ન ૃત્ય, ઘરમપરુ ના આહદવાસીઓન ંુ નશકારન ૃત્ય, જુદા-જુદા ૨૭ િાલામાં થતાં “ડાંગીન ૃત્યો., ળપનતઓન ંુ તરન
ુ ૃત્ય, ભરૂિ

જજલ્લાના નમકદાકાંઠે વસતી જાનતઓન ંુ આગવા ન ૃત્ય વગે રે ગજ


ુ રાતની સંસ્કૃનતનો આગવો ભાગ છે .

સંિાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગે રે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ નશક્ષક) 5
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોટસસ્ટેબલ, TAT, TET વગે રે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટે ના સ્થળ

મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીિે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

ુ રાતમાં મખ્ુ ય ઉત્સવો, પવો, સાંસ્કૃનતક વારસો :


ગજ
 નવરાનત્ર અને ગરબા મ ોત્સવો :
 ગજ
ુ રાતનો ગરબો ે તેન ંુ આગવ ંુ સાંસ્કૃનતક પ્રતીક છે . ગજ
ુ રાત ેટલે તેનો ‘ગરબો’ અને તેની ‘ભવાઇ’ (ન ૃત્ય-નાટક-ગીત-સંગીતન ંુ
ુ રતર્ જોવી ોય તો ગજ
નમશ્રર્). ગરબે ઘ ૂમતી ગજ ુ રાતમાં આસો માસની નવરાનત્ર (આસો ુ ેકમથી નોમ
દ ુ ી) દરનમયાન

આવવ ંુ પડે.
 ‘ગરબો’ ગજ
ુ રાતને નવનશષ્ટ ઓળખ આપે છે .
 રાજ્ય સરકાર દ્વારા દર વષે ગરબા-સ્પધાક યોજાય છે . સાંસ્કૃનતક સંસ્થાઓ પર્ ગરબાઓ અને ગરબા-સ્પધાકન ંુ આયોજન કરે છે .
ુ રાત) રાજ્યમાં યોજાય છે .
‘રાજ્યકક્ષાનો ગરબા મ ોત્સવ’ (વાઇબ્રટસટ ગજ
 ગરવામાં માટલીમાં છીદ્રો પાડીને, તેમાં દીપક ગોઠવવામાં આવે છે , જેને પર્ ‘ગરબો’ ક ે છે . આ ગરબો માથે લઇને, નવરાનત્રના
ુ રાતર્ો મા આદ્યશક્તત “અંચબકા’, ‘બહુિરા’ વગે રેના ગરબા ગાય છે .
નવેનવ હદવસ દરનમયાન ગજ

 મકરસંક્રાંક્ટસત (ઉત્તરાયર્) અને પતંગોત્સવ :


 ગજ
ુ રાતનો બીજો મ ત્વનો ઉત્સવ ઉત્તરાયર્ ેટલે કે મકરસંક્રાક્ટસતનો છે .
 22મી હડસેપબર પછી, ૂયકન ંુ મકરવ ૃત્ત તરફ ગમન આરં ભાય છે , તેથી દર વષે 14મી જાટસયઆ
ુ રીે ‘મકરસંક્રક્ટસત’નો ઉત્સવ
ુ રાતમાં સનવશેષ ઉજવાય છે .
ગજ
 ગજ
ુ રાત સરકાર પ્રનત વષક તેને ‘પતંગોત્સવ’ તરીકે ઉજવે છે . અમદાવાદમાં ઇટસટરનેશનલ કાઇટ ફેસ્ટીવલ યોજાય છે . આમ તો
ૂયકની ગનત દચક્ષર્ તરફ આ હદવસથી થાય છે તેથી તેન ંુ ભૌગોચલક મ ત્વ છે .
 મ સ ુ રાતન ંુ ેકમાત્ર ઐનત ાનસક
ે ાર્ા નજીક માઢેરા ખાતે ગજ ૂયકમહં દર આવેલ ં ુ છે . ત્યાં ઉત્તરાયર્ પછીના સમયમાં ‘શાસ્ત્રીય ન ૃત્ય-
સંગીતનો ઉત્તરાધક મ ોત્સવ’ મંહદરના પહરસરમાં રાત્રે બે-ત્રર્ હદવસ માટે યોજાય છે . રાષ્રકક્ષાના આ સાંસ્કૃનતક પવકમાં નશચક્ષત અને
અનશચક્ષત કલાનપ્રય પ્રજા ભાગ લે છે .
 સૌથી પ્રનસદ્ ૂયકમહં દર ઓહરસ્સાના કોર્ાકક માં આવેલ ં ુ છે . વે તો જોકે માત્ર તેના અવશેષ જ બચ્યા છે . ેવ ંુ જ બીજુ ં ૂયકમહં દરે
ુ રાતમાં મોઢેરા ખાતેન ંુ છે . તેન ંુ ઐનત ાનસક મ ત્વ સ જે
ગજ ે ઓછં નથી.
 ભારત સરકારની સ ાયથી આ ન ૃત્ય-સંગીતનો કાયકક્રમ નનયનમત રીતે પ્રનતવષક યોજાય છે .
 મકરસંક્રાંનતના ત વ
ે ારન ંુ ઐનત ાનસક મ ત્વ ે છે કે ભીષ્મ નપતામ ે આ હદવસે પોતાના પ્રાર્નો ત્યાગ કયો તો માટે તે હદવસને
‘પણ્ુ યકાળ હદવસ’ તરીકે ઓળખાય છે .

 ગર્ેશોત્સવ :
 દર વષે ભાદરવા દુ -િોથના હદવસે, ‘ગર્ેશ િતથી’ના
ુ હદવસે ઉજવાય છે .
 ‘ગર્ેશ ઉત્સવ’ લોકમાટસય હટળક મ ારાજે લોકોને સંગહઠત કરવાના ભાગરૂપે ગર્ેશોત્સવન ંુ આયોજન શરૂ કરે લ.ં ુ આજે તે સાંસ્કૃનતક
પવક બની ગય ંુ છે . તે મ ારાષ્રની બ ાર ગજ
ુ રાત સહ ત અનેક રાજ્યોમાં પર્ ઉજવાય છે . ૈદરાબાદ પર્ તેમાંથી બાકાત નથી.
 ગજ
ુ રાત સરકાર દ્વારા અને અટસય NGO દ્વારા આ ઉત્સવને ઇકો ફ્રેટસડચલ બનાવવાના પ્રયત્નો િાલ ુ છે .

 દીપાવચલ :
 આસો માસના અંનતમ હદને ઉજવાતો ‘હદવાળી’નો ઉત્સવ ે તો દીપપવક જ છે .
 કારતક દુ ેકમના હદને નવા વષકને આવકારવા બાળકો પર્ ન ૂતન વસ્ત્રોથી સજ્જ થઇ સહક્રય બની જાય છે .
 ેકબીજાને મળીને અવાવષકની ‘ન ૂતન વષાકચભનંદન’કે ‘ સાલમબ
ુ ારક’ ક ીને મબ
ુ ારકબાદી કે શભ
ુ ેચ્છાઓ પાઠવે છે .

 ક ુ ર્ :
પવાકનધરાજ પયષ
 જૈનોનાં પયષ
ક ુ ર્ પવક શ્રાવર્ વદ બારસથી ભાદરવા દ
ુ િોથ દરનમયાન ઉજવાય છે .
 પયષ
ક ુ ર્ પવકનો અંનતમ હદવસ ‘સંવત્સરી પવક’ અથાકત એ ક્ષમાપનાપવક તરીકે ઊજવાય છે .

સંિાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગે રે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ નશક્ષક) 6
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોટસસ્ટેબલ, TAT, TET વગે રે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટે ના સ્થળ

મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીિે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

 તપ, ત્યાગ, દાન વગે રેનો આ પવકમાં મહ મા છે .


 પારસીઓન ંુ ‘પતેતી’ પવક’ ,
 ચિસ્તીઓન ંુ ‘નાતાલ પવક’
 મક્ુ સ્લમ ચબરાદરોની ‘રમજાન ઇદ’ પર્ ગજ
ુ રાત રાજ્યમાં ેટલા જ ઉત્સા ઉમંગથી ઉજવાય છે .
 ુ રી ‘પ્રજાસત્તાક દીન’ પર્ સરકારી રા ે વ્યાપકપર્ે
આપર્ાં રાષ્રીય પવો પંદરમી ઓગસ્ટ ‘સ્વાતંત્ર્ય હદન’ અને છવ્વીસમી જાટસયઆ
ઉજવાય છે .

 આપર્ો સાંસ્કૃનતક વારસો શો છે ?


 ગજ
ુ રાતમાં નસિંધ ુ સંસ્કૃનતના અવશેષોના બે મોટાં સ્થાનો મળી આવ્યા છે : લોથલ અને ધોળાવીરા. આ બે સ્થળો ઉપરાંત રં ગપરુ ,
રોઝડી, દે શલપર, િાંપાનેર વગે રે સ્થળો ઇનત ાસકારો અને પરુ ાતત્વનવદો માટે વધ ુ મ ત્વનાં અને ઉપયોગી છે . આપર્ી સંસ્કૃનત
અને ઇનત ાસની ઝાંખી કરાવે છે .
 ે જ રીતે ગજ
ુ રાતની વેલીઓ, વાવો, વડનગરનાં તોરર્, સીદી સૈયદની જાળી, મોઢેરાન ંુ ૂયકમહં દર, નસદ્પરુ નો રૂદ્રમ ાલય,
કું ભાહરયાન ંુ બારીક નશલ્પકલાયતુ ત જૈન મંહદર, સોમનાથ-દ્વારકા-ડાકોર-અંબાજી લોકોનાં મનમાં અને ગજ
ુ રાતની અક્સ્મતા તરીકે
ુ રાતની બ ાર ેટલાં જ મ ત્વનાં બટસયાં છે . સંખેડાન ંુ લાકડાન ંુ રાિરિીલ.ં ુ ગજ
ગજ ુ રાત બ ાર જયાં પર્ જોઇે કે તરત જ
ુ રાતની યાદ આવ્યા નવન ન ર .ે
ગજ

લોક નાટક ભવાઇ :

 તેના સ્થાપક અસાઇત ઠાકર છે .


 તેમર્ે 360 વેશ લખ્યા.
 તેનાઅ મખ્ુ ય વાદ્ય ભગ
ં ૂ ળ, મંજીરા અને તબલાં છે .
 અસાઇત ઠાકર નસદ્પરુ ના બ્રાહ્મર્ તા અને ઊંઝાના પટેલો તેમના યજમાન તા.
 ભવાઇમાં સંસ્કૃત નાટકની જેમ નવદૂ ષક જેવ ંુ પાત્ર રં ગલો ોય છે . મખ્ુ ય પાત્ર નાયક ક વ
ે ાય છે .
 ભવાઇમાં નવષયને મનોરં જન સાથે ગ્રામીર્ પ્રજા સમક્ષ સંગીત, ન ૃત્ય અને અચભનય દ્વારા અસરકારક રીતે રજૂ કરવામાં આવે છે .
 તેમાં મખ્ુ ય કથા વસ્ત ુ તત્કાલીન સામાજજક અને રાજકીય સમસ્યાઓ ર ત
ે ી.
 તેમના દીકરા “ત્રર્ ઘરવાળા”, “ત્રાગાળા” અને “તરગર્ાં” ક વ
ે ાયા.
 ુ રાતમાં સભાનપર્ે પ્રયત્નો િાલી રહ્યાં છે .
આ કલાને બિાવવા માટે ગજ

નાટયકલા :
 અસાઇત બ્રાહ્મર્ે લોકભવાઇન ંુ નનમાકર્ કય.ં ુ
 ુ રાતન ંુ પોતીકું નવનશષ્ટ નાટક છે .
આ લોકભવાઇ તે જ ગજ
 ે ુ મનોરં જન દ્વારા લોક ધ
ભવાઇનો ત ુ ારર્ા ોય છે .
 ભવાઇમાં સ્ત્રી-પરુ ુ ષના બધા પ્રકારનાં પાત્રો પરુ ુ ષ જ કરે ેવી પરં પરા છે .
 ભવાઇમાં મ ત્વન ંુ પાત્ર રં ગલો ોય છે .
 ં ૂ ળવાદનથી થાય છે .
ભવાઇનો આરં ભ ેક લોકવાદ્ય ભગ
 ુ રાતી નાટકના નપતા રર્છોડભાઇ ઉદયરામ ગર્ાય છે . તેઓે મબ
અવાકિીન ગજ ંુ ઇ-ગજ
ુ રાતી નાટક મંડળીની સ્થાપના કરી.
 ુ રૂ કાખરાજી, અમ ૃત કેશવ નાયક, જયશંકર
આ નસવાય કેખશ ંુ રી, જશવંત ઠાકર, પ્રનવર્ જોશી, ગોવધકન પંિાલ, ભરત દવેે

નાટયપ્રવ ૃનત્તમાં મ ત્વપ ૂર્ક ફાળો આતયો છે .
 જયશંકર ંુ રીે લગાતાર 32 વષો
દ ુ ી સ્ત્રીની ભ ૂનમકા કરી નાટયક્ષેત્રે મ ત્વપ ૂર્ક ફાળો આતયો છે . નાટયનવદ્યામંહદર અને

નટમંડળની સ્થાપનામાં તેઓે યોગદાન આતય.ંુ તેમન ંુ મળ
ુ નામ જયશંકર ભોજક ત.ંુ
 નાટક અને રં ગભ ૂનમના ેક સાથે નવકાસમાં નાટયકારો ઉપરાંત નટકલાકારોનો પર્ ફાળો છે .

સંિાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગે રે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ નશક્ષક) 7
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોટસસ્ટેબલ, TAT, TET વગે રે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટે ના સ્થળ

મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીિે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

 અદ્યતન ક્ષેત્રે લાભશંકર ઠાકર, ચિન ુ મોદી ઉપરાંત શ્રીકાટસત શા , ુ ાષ શા , ઇટસદુ પવ


ભ ુ ાર, રમેશ શા વગે રેે રં ગભ ૂનમને અને
નાટકને નવો જ વળાંક આતયો છે .
 ુ રાતી સન્નારીઓમાં સનવતાબ ન
ભારતીય નાટયક્ષેત્રે રાષ્રીય-આંતરરાષ્રીય ક્ષેત્રે આદર પ્રાતત કરનાર થોહડક ગજ ે ન ંુ મ ત્વન ંુ સ્થાન
છે . તેઓ મચર્પરુ ી ન ૃત્યશૈલીમાં નનપર્
ુ તા.
 ુ ેવા મ ૃનાચલની સારાભાઇન ંુ ગજ
ભારતનાટયમમાં નનપર્ ુ રાતમાં ન ૃત્ય અને નાટય ક્ષેત્રે આગવ ંુ સ્થાન છે .
 ુ રાતમાં નવ ંુ મોજુ ં પ્રસરાવવામાં મદદરૂપ બની છે .
તેમની સંસ્થા ‘દપકર્’ ન ૃત્ય અને નાટય ક્ષેત્રે ગજ
 કુ મહુ દની લાચખયા કથ્થક ન ૃત્ય ક્ષેત્રે સટસમાનનીય નામ ધરાવે છે .
 અમદાવાદમાંની તેમની કથ્થક નતકનશાળા “કદં બ” ન ૃત્યપ્રેમી નવદ્યાથીઓ માટેન ંુ આકષકર્ બની ર ી છે .
 સામાટસયત : રાસ-ગરબા નવરાનત્ર – માતાજીના ઉત્સવરૂપ આરાધના સાથે સંકળાયેલા છે , પર્ વાસ્તવમાં તે લોકકળા છે .
 ુ રાત આખાન ંુ લોકધન અને ગજ
ગરબો ગજ ુ રાતની નવનશષ્ટ ઓળખ છે .
 ગરબો ેટલે ગભકદીપ-ઘડામાં મકુ ાયેલો દીવો. ઘડાને કોરાવીને ેમાં દીપ મ ૂકી પ્રકાશહકરર્ોની ધારાઓ વ ાવતી ગર્જ
ુ રી – સોરઠી
નારીઓ આનંદ અને ઉલ્લાસથી ગરબે ઘ ૂમે છે .
 ગરબાની આરાધના માની આરાધનાથી જ શરૂ થઇ છે , પરં ત ુ ગરબીનો સંબધ
ં નવશેષ કૃષ્ર્ભક્તત સાથે જોડાયેલો છે .
 ગરબાના પ્રકારમાં ેક તાળી, ત્રર્ તાળી અને તાળી િપટીના પ્રકારો પ્રિચલત છે .
 સૌરાષ્રમાં રાસમાં મોટેભાગે પરુ ુ ષો ભાગ લે છે અને રાસડામાં ેકલી સ્ત્રીઓ ભાગ લે છે .
 રાસ ેટલે સામાટસય રીતે દાંહડયારાસ. પરં ત ુ દાંહડયા વગર પગના ઠેકા સાથે, ાથના હ લોળા અને અંગમરોડ સાથે પર્ રાસ થાય
છે .
 ડાંડીયારાસ ે સૌરાષ્રન ંુ સવોત્તમ લોકન ૃત્ય છે .
 રાસ ે પ્રધાનત: લોકન ૃત્ય છે , જ્યારે રાસડામાં ન ૃત્ય કરતાં લોકસંગીત મખ્ુ ય છે .
 ગરબા, રાસ-રાસડા નસવાય પર્ ઘર્ાં લોકન ૃત્યો છે , જેમ કે પઠારોનાં રાસન ૃત્યો, કોળીઓન ંુ ન ૃત્ય, મેરન ંુ ખમીરવત
ંુ ંુ ન ૃત્ય, સીદીઓન ંુ
ધમાલન ૃત્ય. ભરવાડોનાં રાસન ૃત્યો, શ્રમ ારી હટતપર્ી ન ૃત્ય, બનાસકાંઠાન ંુ લોકન ૃત્ય “મેરાયો” ડાંગના આહદવાસીઓનાં ન ૃત્યો મખ્ુ ય
છે .
ુ રાતના જાર્ીતા સંગીતકારો-ન ૃત્યકારો-નાટયકારો
ગજ
નામ ક્ષેત્રે
ઓમકાર નાથ ુ રાતન ંુ નામ સમગ્ર ભારતમાં રોશન કરનાર ;બનારસ હ ટસદુ યનુ નવનસિટી’ના
ગજ
સંગીતાિાયક.
જયશંકર ંુ રી
દ નાટયકાર.
માકં ડ ભટ્ટ સંગીત નવદ્યાલય, વડોદરાના આિાયક, નાટયકાર.
મ ૃર્ાચલની સારાભાઇ જાર્ીતા ન ૃત્યકાર, દપકર્ નામની સંસ્થા.
અનવનાશ વ્યાસ જાર્ીતા હફલ્મ સંગીતકાર.
જશવંત ઠાકર જાર્ીતા નાટયકાર.
મધ ુ રાય જાર્ીતા નાટયલેખક, કલાકાર.
શ્રીકાટસત શા જાર્ીતા નાટયલેખક.
કાંનતલાલ સોનછત્રા જાર્ીતા નપયાનનસ્ટ.
આશા પારે ખ ન ૃત્યકાર, નાનયકા.
કુ મહુ દની લાચખયા ન ૃત્યકાર.
સોનલ માનનસિં જાર્ીતા કથ્થક ન ૃત્યકાર.

ુ રાતના જાર્ીતા ચિત્રકારો


ગજ
ુ ુ)
રનવશંકર રાવળ (કલાગર - રનસકલાલ પરીખ
- બંસી વમાક ‘િકોર’ (કાટક ુ નનસ્ટ)

સંિાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગે રે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ નશક્ષક) 8
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોટસસ્ટેબલ, TAT, TET વગે રે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટે ના સ્થળ

મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીિે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

લક્ષ્મર્ વમાક (કાટક ુ નનસ્ટ) - છગનલાલ જાદવ


િંદ્ર નત્રવેદી (કાટક ુ નનસ્ટ) - ુ ામ મો પમદ શેખ
ગલ
જ્યોનત ભટ્ટ - પીરાજી સાગરા
ુ ે વ સ્માતક
વા દ - અમ ૃત મોદી
જેરામ પટેલ - ભ ૂપેન ખખ્ખર
શાંનત શા - કન ુ દે સાઇ
સનત ઠાકર - શાંનત દવે
- ં ૃ ાવન સોલંકી
વદ

ુ ાવો/રાજપરુ ુ ષો
ુ રાતના મ ાનભ
ગજ

 ુ : ગજ
આનંદશંકર ધ્રવ ુ રાતી સાહ ત્યના પંહડત યગ
ુ ના ઉચ્િ કોહટના સાક્ષર અને નવવેિક તા.

 ઇટસદુલાલ યાચજ્ઞક : મ ાગજ


ુ રાત આંદોલનના નેતા, રાજકારર્ી, અલગારી વ્યક્તતત્વ ત.ંુ

 ઉછરં ગરાય ઢેબર : સૌરાષ્ર રાજ્યના પ્રથમ મખ્ુ યમંત્રી તા. ગાંધીવાદી નેતા.

 ુ રાતી ભાષાના ખ્યાતનામ કનવ. તેમના ‘નનનશથ’ કાવ્યસંગ્ર ને જ્ઞાનપીઠ ઍવૉડક પ્રાતત થયો છે . સમથક નવદ્વાન
ઉમાશંકર જોષી : ગજ

પરુ ુ ષ.

 ુ રાતી િલચિત્રોના પ્રમખ


અનવનાશ વ્યાસ : ગજ ુ ગીતકાર અને સંગીતકાર તા.

 ુ રાતી અને હ ટસદી હફલ્મ અચભનેત્રી તી. 75 જેટલી હફલ્મોમાં અચભનય. 1997માં અવસાન થય ંુ ત.ંુ
ઉનમિલા ભટ્ટ : ગજ

 ઉદય કાનગડ : રાજકોટ પયનુ નનસપલ કોપોરે શનના ભ ૂતપ ૂવક મેયર. ગજ
ુ રાતના અત્યાર ુ ીના નાની વયના મેયર

 ુ રાતના સંનનષ્ઠ, ગાંધીવાદી અને રિનાત્મક કોંગ્રેસી નેતા તા. મ ૂલ્યનનષ્ઠ રાજકારર્ને વરે લા તા. તેઓે
કરમશી મકવાર્ા : ગજ

કેળવર્ીક્ષેત્રે પર્ મ ત્વન ંુ યોગદાન આતય ંુ ત.ંુ તેઓ રુ ે ટસદ્રનગર જજલ્લાના ધજાળાના વતની તા. તેઓ રાજ્યના નશાબંધી –

આબકારી જકાતના મંત્રી તા. સાયલા – િોટીલાના ધારાસભ્ય તા. નનધન 1997.

 જયેટસદ્ર નત્રવેદી : જાર્ીતા કેળવર્ીકાર અને ખ્યાતનામ લેખક.

 નવનાયક પ્રસાદ : પીઠ સવોદય કાયકકર અને ખાદીના ચસ્ુ ત હ માયતી. તેમર્ે સ્વરાજની િળવળ દરપયાન અનેક ક્રાંનતકારીઓને

વડોદરામાં આશ્રય આતયો તો. ગાંધીજીના અક્સ્થ કરનાલીના મરુ લી સંગમમાં પધરાવવાની જવાબદારી તેઓે નનભાવી તી.

 ુ રાતી િલચિત્રના જાર્ીતા કલાકાર. ગજ


નારાયર્ રાજગોર : ગજ ુ રાતી હફલ્મ ‘દે શ રે જોયા દાદા પરદે શ રે જોયા’ હફલ્મની શહુ ટિંગ

વખતે ઇજા થવાથી પાછળથી મ ૃત્યુ થય.ંુ ત.ંુ 125 જેટલાં િલચિત્રોમાં કામ કયં ુ ત.ંુ

 શ્રી રહકશન મ ત ંુ ઇને પોતાન ંુ કાયકક્ષેત્ર બનાવ્ય ંુ ત.ંુ જાર્ીતા સાહ ત્યકાર અને
ે ા : ભાવનગર જજલ્લાના મહુવાના વતની. મબ

‘ચિત્રલેખા’ સાતતાહ કના તંત્રી. ‘વેરના વળામર્ાં’ અને ‘ ડૉ. રોશનલાલ’ તેમની મ ત્વની નવલકથા.

 ઉત્તમભાઇ મ ત ુ રાતના અગ્રર્ી ઉદ્યોગપનત અને ટોરે ટસટ ફામાકસ્યહુ ટકલ્સના સ્થાપક.
ે ા : ગજ

 ુ શી : ગજ
કનૈયાલાલ મન ુ રાતી ભાષા-સાહ ત્યના શ્રેષ્ઠ લેખક અને નવદ્વાન. ‘ભારતીય નવદ્યાભવન’ના સ્થાપક. ‘જય સોમનાથ’, ‘

ુ રાતનો નાથ’ અને ‘પ ૃનથવીવલ્લભ’ તેમની મ ત્વની કૃનતઓ.


ગજ

 ુ રાત અને ભારતના અગ્રર્ી જૈન ઉદ્યોગપનત.


કસ્ત ૂરભાઇ લાલભાઇ શેઠ : ગજ

 કસ્ત ૂરબા ગાંધી : ભારતની આઝાદીની િળવળમાં ભાગ લેનાર પ્રથમ રોળની મહ લાઓમાં કસ્ત ૂરબા ગાંધીનો સમાવેશ કરી શકાય.

તેઓ પોરબંદરના વતની તા. ગાંધીજીના ધમકપત્ની.

 ુ રાતી રં ગભ ૂનમના નાટયલેખક અને આંતરરાષ્રીય સ્તરે અનેક સટસમાન મેળવેલ વ્યક્તત. તેમર્ે 90 નાટકો, 85
પ્રાગજી ડોસા : ગજ

ેકાંકી અને બાળકો માટે સૌથી વધ ુ નાટકો લખ્યાં છે . ‘આગંતક’,


ુ ‘પ ૂનમની રાત’, ‘બોલતા પથ્થરો’ , ‘સમયનાં વ ર્
ે ’ અને ‘ઇનત ાસ

બોલે છે ’ તેમના મ ત્વના નાટકો. નનધન 1997.


સંિાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગે રે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ નશક્ષક) 9
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોટસસ્ટેબલ, TAT, TET વગે રે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટે ના સ્થળ

મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીિે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

 િં. િી. મ ત
ે ા : નાટય અને અચભનય ક્ષેત્રના નવદ્વાન. ઇલા કાવ્યો અને ‘બાંધ ગઠહરયાં’ શ્રેર્ીના સર્જક. 1991માં નનધન.

 છોટુભાઇ પરુ ાર્ી : ગજ


ુ રાતની વ્યાયામ પ્રવ ૃનત્ત કર્કધાર. ગજ
ુ રાત વ્યાયામ પ્રિારક મંડળના સ્થાપક. મ નષિ અરનવિંદના અનય
ુ ાયી

તા.

 શ્રીમતી લીલાબ ન ુ રાતની રં ગભ ૂનમની અચભનેત્રી. ‘ઝેર તો પીધા જાર્ી જાર્ી’ અને ‘વેનવશાળ’ નાટકમાં ભાભન
ે જરીવાલા : ગજ ુ ી

ભ ૂનમકા રજૂ કરી તી. ‘અધકસત્ય’ અને ‘અંજામ’ તેમની હ ટસદી હફલ્મો તી. નનધન 1996.

 જયશંકર ંુ રી : સ્ત્રીપાત્રોની ભ ૂનમકાને રં ગભ ૂનમ પર જીવંત રૂપે રજૂ કરનાર રં ગભ ૂનમના પ્રથમ કોહટના નટ તા.

 ડૉ. જીવરાજ મ ત ુ રાત રાજ્યના પ્રથમ મખ્ુ યમંત્રી. સ્ને ાળ અને સાદગીભયં ુ વ્યક્તતત્વ.
ે ા : ગજ

 દાદા માવળં કર : સ્વતંત્ર ભારતના લોકસભાના પ્રથમ અધ્યક્ષ તા.

 ુ રાતના અગ્રર્ી જ્યોનતષશાસ્ત્રી અને પ્રકાંડ નવદ્વાન.


હ િંમતરામ જાની : અમદાવાદની વેધશાળાના પંિાંગ નવભાગના અધ્યક્ષ. ગજ

વડોદરા યનુ ન.ની પીેિ.ડી. ડોગ્રી પ્રાતત કરી તી. ‘જાતક િંહદ્રકા લઘ ુ પારાશરી’ સહ ત લગભગ સો જેટલા જ્યોનતષ ગ્રંથોન ંુ તેમન ંુ

પ્રદાન રહ્ ં ુ છે . નનધન 1996.

 કનપલપ્રસાદ દવે : વયોવ ૃદ્, સ્વાતંત્ર્યસેનાની અને વહરષ્ઠ પત્રકાર તા. ‘પ્રજાબંધ’ુ અને ‘મબ
ંુ ઈ સમાિાર’ના હરપોટક ર તા. ગજ
ુ રાયી

ૂ ન ંુ ેમર્ે અથથી ઇનત


વતકમાનપત્રોના તેઓ સૌપ્રથમ પ્રેસ ફોટોગ્રાફર બટસયા તા. મ ાત્મા ગાંધીની ઐનત ાનસક દાંડીકિ ુ ી

હરપોહટિંગ કયં ુ ત.ંુ ગાંધી પેઢીના છે લ્લા પત્રકારની 1996માં નવદાય.

 ુ ાબરાય મંકોડી : જૂના સૌરાષ્ર અને ગજ


ગલ ુ રાત સરકારમાં અનેક ોદાઓ સંભળનાર અને ખાસ કરીને પંિાયતીરાજન ંુ માળખ ંુ

ઘડનાર ેક શ્રેષ્ઠ સનદી અનધકારી. નનધન 1996.

 જટસમશંકર અંતાર્ી : સૌરાષ્ર રાજ્ય સમયે દે શભરમાં પંિાયતી રાજ્ય પદ્નતના પ્રર્ેતાઓ પૈકીના ેક, સ્વાતંત્ર્યસેનાની અને ગાંધી

પરં પરાના કુ શળ વ ીવટકતાક તા. નનધન 1996.

 જીત ુ ભગત : ગજ
ુ રાત લોકલાડીલા માઇભતત અને કીતકનકાર. નનધન 1996.

 ુ ઝારીલાલ નંદા : દે શના પ્રખર સ્વાતંત્ર્યસેનાની, પીઢ ગાંધીવાદી નેતા, મજૂર નેતા અને તદ્દન સાદાઇભયં ુ જીવન જીવતા તા.
ગલ

‘ભારતરત્ન’ અને ભ ૂતપ ૂવક કાયકકારી વડાપ્રધાન. નનધન 1998.

 ુ રાત પ્રદે શ ભા.જ.પ.ના પ્રમખ


નાથાલાલ ઝઘડા : રાષ્રીય સ્વયંસેવક સંઘના પ્રિારક તરીકે જીવન સમપકર્ કરનાર. તેઓ ગજ ુ પર્

તા. નનધન 1998.

 ુ . નનધન 1998.
શ્રી અરનવિંદભાઇ બ ૂિ : પીઢ ગાંધીવાદી અને મજૂર મ ાજન સંઘના ભ ૂતપ ૂવક પ્રમખ

 ુ ુ માર વ્યાસ : ગજ
શ્રી નવષ્ણક ુ ુ જી’ના નામથી જાર્ીતા નાટય-નસનેમા લેખક, હદગ્દશકક અને અચભનેતાની બહુમખ
ુ રાતી રં ગભ ૂનમમાં ‘ગર ુ ી

પ્રનતભા ધરાવનાર. નનધન 1998.

 ડૉ. નશવાનંદ અધ્વયક ુ : લાખોને મોતીયા દ્વારા દલ્ષ્ટ આપનાર અને હદવ્યજીવન સંઘ સાથે સંકળાયેલા ડૉ. નશવાનંદ અધ્વયન
ક ુ ંુ

અવસાન 1998માં થય ંુ ત.ંુ રાજકોટ પાસે વીરનગર ખાતે નવનામ ૂલ્યે મોતીયાનાં ઓપરે શન ાથ ધરવાન ંુ શરૂ કયં ુ ત.ંુ લાખો

ઓપરે શન કયાક તાં.

 શ્રી નવઠલભાઇ પટેલ : જાર્ીતા ઇજનેર અને કૃનષક્ષેત્રના તજજ્ઞ. ભાવનગર-જામનગર ેઓડ પર આટકોટ પાસે મોટર અકસ્માતમાં

અવસાન થય.ંુ ‘કલ્પસર’ પ્રોજેતટ માટે ડો. અનનલ કાર્ે સાથે પાયાની ભ ૂનમકા ભજવી તી.

 ુ રાત નવશ્વકોશના પ્રર્ેતા, જાર્ીતા સામાજજક કાયકકર. નનધન 1998.


સાંકળિંદભાઇ શેઠ : ગજ

 ુ રાતી ગદ્યના નપતા, સમાજ ધ


નમકદ : અવાકિીન ગજ ુ ારક, સાહ ત્યસેવક તા.

 નરનસિં મ ત ુ રાતી ભાષાના આહદકનવ, ભક્તતકાવ્યોનાં સર્જક તા.


ે ા : ગજ

 ુ રાતના મ ાકનવ, ડોલન શૈલીના નપતા, જયા – જયંત તેમની નોંધપાત્ર કૃનત.
ટસ ાનાલાલ : ગજ

 ુ ગાયક.
પંહડત ઓમકારનાથ : શાસ્ત્રીય સંગીતના અદભત

સંિાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગે રે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ નશક્ષક) 10
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોટસસ્ટેબલ, TAT, TET વગે રે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટે ના સ્થળ

મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીિે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

 ુ રાતના મ ાકનવ. કું વરબાઇન ંુ મામેરં ુ ,


પ્રેમાનંદ : મ ાન આખ્યાનકાર, ગજ ુ ામાિહરત્ર તેમની નોંધપાત્ર કૃનત.

 દુગાકરામ મ ત
ે ા : જાદુ, વ મ
ે ો સામે લડનાર પ્રખર સમાજ ુ ારક.

 બળવંતરાય મ ત ુ રાત રાજ્યના ભ ૂતપ ૂવક મખ્ુ યમંત્રી. પંિાયતીરાજના પ્રર્ેતા તા.
ે ા : ગજ

 ુ રતાના સ્વતંત્ર પક્ષના અગ્રર્ી તા.


ભાઇકાકા : વલ્લભનવદ્યાનગરના સર્જક, ગજ

 ચભક્ષુ અખંડાનંદ : ‘સસ્ત ંુ સાહ ત્ય વધકક કાયાકલય’ નામની પ્રકાશન સંસ્થાના સ્થાપક તા.

 મધરુ ીબ ન
ે ખરે : ગાંધીજીના અંતેવાસી અને પ્રનસદ્ ગાનયકા.

 મ ાદે વભાઇ દે સાઇ : સ્વાતંત્ર્યસેનાની. ગાંધીજીના અંગત સચિવ તા.

 મ ૃર્ાચલની સારાભાઇ : આંતરરાષ્રીય ખ્યાનત પ્રાતત કરનાર સ્ત્રી ન ૃત્યકાર. ભરતનાટયમએ ન ૃત્યના નનષ્ર્ાત.

 મોરારજી દે સાઇ : જનતાપક્ષના સ્થાપક, ભ ૂતપ ૂવક વડાપ્રધાન, નસદ્ાંતનનષ્ઠ રાજપરુ ુ ષ.

 મ ાત્મા ગાંધી : પોરબંદરના વતની. ‘રાષ્રનપતા’. મ ાન નવશ્વનવભ ૂનત.

 ુ
રતભાઇ અદાર્ી : પીઢ સ્વાતંત્ર્યસેનાની અને રાજકારર્ી, આરઝી કમ
ૂ તના સ્થાપક.

 ુ રાતની સૌપ્રથમ કાપડની નમલના સ્થાપક તા.


રર્છોડભાઇ શેઠ : ગજ

 રનવશંકર રાવળ : ગજ ુ ુ તા.


ુ રાતના કલાગર

 વલ્લભભાઇ પટેલ : અગ્રર્ી સ્વાતંત્ર્યસેનાની, ભારતના લોખંડી પરુ ુ ષ, સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન. ભારના ચબસ્માકક

ક વ
ે ાયા.

 ુ
વસ્તપાળ ુ વકત પર દે લવાડાંના ઉત્કૃષ્ટ નશલ્પસ્થાપત્યવાળાં દે રાસર બંધાવનાર ગજ
– તેજપાળ : આબપ ુ રાતના સંસ્કારી મંત્રીઓ.

 ુ માં પ્રવેશ અપાવનાર પ્રથમ કોહટના ભૌનતકશાસ્ત્રી અને અણનુ વજ્ઞાની.


ડૉ. નવક્રમ સારાભાઇ : ભારતને અવકાશયગ

 ુ ેવ મ ત
વા દ ુ રાતના પીઢ પત્રકાર અને જાર્ીતા કટારલેખક.
ે ા : ગજ

 ે ા : પ્રખર ગાંધીવાદી અને સમાજસેવક, તેમની સ્મ ૃનતમાં નેત્રયજ્ઞો િાલે છે .


બબલભાઇ મ ત

 ુ રાતના મ ૂકસેવક તરીકે પ્રખ્યાત, સમાજ ધ


રનવશંકર મ ારાજ : ગજ ુ ારક.

 પ ૂજ્ય ડોંગરે જી મ ારાજ : નહડયાદના વતની, ભાગવત કથાકાર. નખશીખ પનવત્ર સંત તા.

 પ ૂજ્ય રમેશ ઓઝા : જાર્ીતા ભાગવત કથાકાર અને કીતકનકાર, સંસ્કૃતના પ્રકાંડ પંહડત, પોરબંદરમાં સાંદીપનન આશ્રમના સ્થાપક.

 પ ૂ. મોરારીબાપ ુ : મહુવા પાસેના તલગાજરડાના વતની. પ્રખર રામાયર્ી સંત. ગજ


ુ રાતમાં ભાગ્યે જ કોઇ શે જેર્ે મોરારીબાપન
ુ ંુ

નામ ન સાંભળ્ય ંુ ોય ! પોતાની જાદુઇ વાર્ીથી કથામંડપમાં લાખો લોકોને મગ્ુ ધ કરી દે તા રામાયર્ી સંત. વ્યવસાયે પ્રાથનમક

નશક્ષક તા.

 ુ રાત સમાિારમાં 39 વષક


નવનોદીની નીલકં ઠ : ગજ ુ ી ‘ઘરઘરની જ્યોત’ કોલમના લેખક. ‘કાશીનો દીકરો’ તેમની પ્રનસદ્ વાતાક.

 ુ રાતના પ્રથમ કોહટના સંત, સાધક અને સમાજ ધ


શ્રી મોટા : ગજ ુ ારક.

 સયાજીરાવ ગાયકવાડ : વડોદરા રાજ્યના પ્રગનતશીલ રાજવી.

 ુ રાતી ભાષાના સમથક ગદ્યકાર. ગાંધીજીના અનય


સ્વામી આનંદ : ગજ ુ ાયી.

 ંુ ઇમાં આયકસમાજના સ્થાપક. સામાજજક – ધાનમિક


સ્વામી દયાનંડ સરસ્વતી : મબ ુ ારક, સત્યાથકપ્રકાશ તેમની મ ત્વની કૃનત.

 ુ ુ.
શ્રીમદએ રાજિંદ્ર : મ ાન જૈન ચિિંતક, ગાંધીજીના આધ્યાજત્મક ગર

 ડો. ોમી ભાભા : ભારતના પ્રથમ કોહટના અણનુ વજ્ઞાની તા.

 ુ રાતના અગ્રર્ી સ્વાતંત્ર્યસેનાની અને ગજ


નવનોદ હકનારીવાલા : ગજ ુ રાતના પ્રથમ શ ીદ.

 હકશોરલાલ મશરૂવાલા : જાર્ીતા લેખલ, ચિિંતક અને ગાંધીવાદી. સમ ૂળી ક્રાંનતના લેખક.

 કાકાસા બ ુ રાતી લેખક, સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીવાદી. હ માલયનો પ્રવાસ તેમની નોંધપાત્ર કૃનત.
ે કાલેલકર : જાર્ીતા ગજ

ુ રાતી’ન ંુ ચબરૂદ આતય.ંુ


ગાંધીજીે તેમને ‘સવાઇ ગજ

સંિાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગે રે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ નશક્ષક) 11
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોટસસ્ટેબલ, TAT, TET વગે રે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટે ના સ્થળ

મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીિે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

 ુ રાત ભા.જ.પ.ના ભ ૂતપ ૂવક પ્રમખ


મકરં દ દે સાઇ : ગજ ુ અને જાગ ૃત ધારાસભ્ય.

 ુ રાતના ભ ૂતપ ૂવક મખ્ુ યપ્રધાન, નવનનમાકર્ આંદોલન વખતે સત્તામાંથી પીછે ઠ કરવી પડી તી. મત્ુ સદ્દી અને
િીમનભાઇ પટેલ : ગજ

પીઢ રાજપરુ ુ ષ તા.

 ુ રાત રાજ્યના ભ ૂતપ ૂવક મખ્ુ યપ્રધાન અને અગ્રર્ી કોંગ્રેસી નેતા તા.
હ તેટસદ્ર દે સાઇ : ગજ

 મ
ે િંદ્રાિાયક : ‘નસદ્ મ ંુ ાસન’ના સર્જક, મ ાન જૈનમનુ ન તા. તેઓ નસદ્રાજ જયનસિં ના દરબારમાં તા.
ે શબ્દાનશ

 દીપિંદ ગાડી : રાજકોટ જજલ્લાના પડધરી ગામના વતની, પ્રખર દાનવીર અને જૈન અગ્રર્ી. વ્યવસાયે બેહરસ્ટર.

 અરનવિંદ મચર્યાર : સૌરાષ્રના જનસંઘના અગ્રર્ી તા. રાજકોટના મેયર અને આર. ેસ. ેસ.ના પ્રખર હ માયતી.

 સામ નપત્રોડા : ળવદ તાલકુ ાઆ હટકરના વતની. ભારતમાં ટેચલકોપયન


ુ કુ ેશન ક્ષેત્રે ક્રાંનત લાવનાર ાલ નોલેજ કનમશનના અધ્યક્ષ.

 ચગજુભાઇ બધેકા : ‘બાળકોની મછ


ં ૂ ાળી મા’ તરીકે પ્રખ્યાત. ભાવનગરના વતની અને કેળવર્ીકાર.

 નાનાભાઇ ભટ્ટ : ભાવનગરના વતની અને કેળવર્ીકાર. દચક્ષર્ામ ૂનતિ નવનયમંહદરના સ્થાપક.

 ુ લ : ળવદના બ્રહ્મસમાજના આગે વાન, ભ ૂતપ ૂવક ધારાસભ્ય, સમાજ ધ


લાભશંકર શક ુ ારક અને કેળવર્ીકાર. સૌરાષ્રમાં કટસયા

છાત્રાલયના આદ્યપ્રર્ેતા. બ્રાહ્મર્ત્વના ચસ્ુ ત હ માયતી.

 િં ુ સંસ્કૃનતના નપતામ .
પ્રભાશંકર પટ્ટર્ી : ભાવનગરના હદવાન. હ દ

 ઝવેરિંદ મેઘાર્ી : લોકસાહ ત્યકાર, ગાંધીજીે રાષ્રીય શાયરન ંુ ચબરુદ આતય ંુ ત.ંુ પ્રખર દે શભતત, સ્વાતંત્ર્યસેનાની, િોટીલાના

વતની.

 સ્વામી સચ્ચ્િદાનંદ : આધનુ નક અને વૈજ્ઞાનનક નવિારસરર્ી ધરાવતા સંત, ચિિંતનકાર અને આખ્યાનકાર. વ મ
ે , અંધશ્રદ્ા અને

ુ વો’ તેમની નોંધપાત્ર કૃનતઓ.


કમકકાંડ – પાખંડના નવરોધી, દં તાલીમાં તેમનો આશ્રમ છે . ‘સંસાર રામાયર્’, ‘મારા અનભ

 મનભ ુ રાતના સ્વાતંત્ર્યસેનાની, રાજપરુ ુ ષ, કેળવર્ીકાર અને લેખક. લોકભારતી નવદ્યાપીઠના સ્થાપક.
ુ ાઇ પંિોળી : ‘દશકક’ ગજ

 ંુ રમએ : તેમન ંુ મળ
દ ુ નામ નત્રભવ
ુ નદાસ લ ુ ાર ત.ંુ ગજ
ુ રાતી ભાષાના અગ્રર્ી કનવ તા. પોંહડિેરી અરનવિંદ આશ્રમના અનય
ુ ાયી તા.

 સ્ને રક્મમ : ઝીર્ાભાઇ દે સાઇ તેમન ંુ મ ૂળ નામ. ગજ


ુ રાતી સાહ ત્યના અગ્રર્ી નવદ્વાન,લેખક, કનવ અને કેળવર્ીકાર તા.

 ુ નદાસ ગજ્જર : ગજ
નત્રભવ ુ રાતના રસાયર્ ઉદ્યોગના નપતામ , જાર્ીતા વૈજ્ઞાનનક, તેમના પ્રયત્નોથી વડોદરાન ંુ ેલેપ્પબક કારખાન ંુ

સ્થપાય ંુ ત.ંુ
 ધીરુભાઇ અંબાર્ી : જાર્ીતા ઉદ્યોગપનત અને જામનગરમાં ‘હરલાયટસસ’ કં પનીના સ્થાપક. ગઇ વીસમી સદીના ‘ઇલ્ટસડયન ચબઝનેસમેન ઓફ ધ

ે થતાં ધીરુભાઇ અંબાર્ી.


સેટસચ્ચુરી’ જા ર

 અંબુભાઇ પુરાર્ી : તેઓ વ્યાયામના પ્રિારક તા. છોટુભાઇ પુરાર્ીના ભાઇ.

 ે ભટ્ટ : જાર્ીતા સમાજસેનવકા, ‘સેવા’ સંસ્થા િલાવનાર. મેગ્સેસે ઍવૉડક નવજેતા, ગુજ્રાત નવદ્યાપીઠના વતકમાન કુ લપનત.
ઇલાબ ન

 સંત પુનનત : હ િંદુધમકના પ્રિારક અને પ્રખ્યાત કીતકનકાર.

 મફતભાઇ ગગલભાઇ : જાર્ીતા ઉદ્યોગપનત.

 ઠક્કરબાપા : મ ૂળ નામ અમ ૃતલાલ ઠક્કર. હરજનોના હ તચિિંતક.

 ે ાસી, સદગુરુ આશ્રમના સ્થાપક. ગરીબો અને હદનદુ:ચખયાઓની સેવા કરનાર,સૌરાષ્રના પ્રખ્યાત સંત.
પ ૂ. રર્છોડદાસજી બાપુ : રાજકોટના ર વ

 ડો ભ ૂનમ ભાભા : આ પારસી વૈજ્ઞાનનકે અણુનવજ્ઞાન ક્ષેત્રે ભારતનો પ્રવેશ કરાયો.

 મોરારજીભાઇ દે સાઇ : ભારતના ભ ૂતપ ૂવક વડાપ્રધાન. ‘નનશાન-ે-પાહકસ્તાન’ નામનું પાહકસ્તાનનો સવોચ્િ માગહરઅ સટસમાન અભારતીયને પ્રાતત

થયું છે .

 મ ૃદુલાબેન સારાભાઇ : સ્ત્રીનવકાસને ક્ષેત્રે કાયક કરતી સમાજસેવી સંસ્થા જ્યોનત સંઘના સંસ્થાપક તા તથા તેમર્ે સ્વાતંત્ર્ય સંગ્રમમાં ભાગ લીધો.

 મીનળદીવી : સોલંકી વંશના રાજા નસદ્રાજ જયનસિં મા માતા. યાત્રા વેરો નાબુદ કરાવ્યો. વીરમગામમાં મીનળદે વી દ્વારા મુનસર તળાવ અને

ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યુ.ં

 વીર નવનોદ હકનારીવાલા : ગુજરાત કોલેજના નવદ્યાથી ‘હ િંદ છોડો િળવળ’ સમયે અંગ્રેજો સામે વીરતાપ ૂવકક અહ િંસક લડત લડતા શ ીદ થયા.

સંિાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગે રે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ નશક્ષક) 12

You might also like