You are on page 1of 10

શિવપુરાણમાાં શિવ-પાવવતી સાંવાદ રૂપે ક્રિયાયોગનુ ાં વણવન

ઉમા સંહિતા : અધ્યાય ૨૬


કાળને જીતવાનો ઉપાય , નવધા શબ્દ બ્રહ્મ અને ‘ત’ં કાર નં
અનસંધાન અને એનાથી પ્રાપ્ત થનારી હસહિઓ નં વર્ણન

દે વી પાવણતીજીએ કહ્ં – િે પ્રભો ! કાળથી આકાશનો પર્ નાશ થાય છે . તે

ભયંકર કાળ બિ હવકરાળ છે . તે સ્વર્ણનો પર્ એકમાત્ર સ્વામી છે . તમે તેને દગ્ધ કરી

દીધો િતો, પરં ત અનેક પ્રકારનાં સ્તોત્રો દ્વારા જ્યારે એર્ે આપની સ્તહત કરી, ત્યારે

તમે પન: સંતષ્ટ થઈ ર્યા અને એ કાળ ફરીથી પોતાની પ્રકૃ હત ને પ્રાપ્ત થઈ ર્યો.
પૂર્ણત: સ્વસ્થ થઈ ર્યો. તમે એને વાતમાં ને વાતમાં કહ્ં –‘િે કાળ! તમે સવણત્ર હવચરર્

કરશો, પરં ત લોકો તમને દે ખશે-જોશે નહિ.’ આપ પ્રભની કૃ પાદૃહષ્ટ થવાથી અને

વરદાન મળવાથી તે કાળ જીવી ઊઠયો અને એનો પ્રભાવ બિ વધી ર્યો. તેથી િે
મિેશ્વર ! શં એવં કોઈ સાધન છે , જેથી એ કાળને નષ્ટ કરી શકાય ? જો િોય તો મને

બતાવો, કે મ કે આપ યોર્ીઓમાં હશરોમહર્ અને સ્વતંત્ર પ્રભ છો. આપ પરોપકાર

માટે જ શરીર ધારર્ કરો છો.

હશવ બોલ્યા – િે દે વી ! શ્રેષ્ઠ દે વતા, દૈ ત્ય, યક્ષ, રાક્ષસ, નાર્ અને મનષ્ય –

કોઈના પર્ દ્વારા કાળનો નાશ નથી થઈ શકતો, પરં ત જે ધ્યાન પરાયર્ યોર્ી છે , તે

શરીરધારી િોવા છતાં પર્ સખપૂવણક કાળને નષ્ટ કરી દે છે . િે વરારોિે ! આ પાંચ

ભૌહતક શરીર સદા એ ભૂતોના ર્ર્ોથી યક્ત જ ઉત્પન્ન થાય છે અને એમાં જ લય

પામે છે . માટીનો દે િ માટીમાં જ મળી જાય છે . આકાશથી વાય ઉત્પન્ન થાય છે ,

વાયથી તેજ તત્ત્વ પ્રર્ટ થાય છે , તેજથી જલનં પ્રાકટ્ય થાય છે અને જલથી પૃથ્વીનો

આહવભાણવ થાય છે . પૃથ્વી આહદ ભૂત ક્રમશ: પોતાના કારર્માં લીન થાય છે . પૃથ્વીના

પાંચ, જલના ચાર, તેજના ત્રર્ અને વાયના બે ર્ર્ િોય છે . આકાશનો એક માત્ર

‘શબ્દ’ જ ર્ર્ છે . પૃથ્વી વર્ેરમ


ે ાં જે ર્ર્ બતાવ્યા છે એમનાં નામ આ પ્રમાર્ે છે :
શબ્દ, સ્પશણ, રૂપ, રસ અને ર્ંધ. જયારે ભૂત પોતાના ર્ર્નો ત્યાર્ કરી દે છે , ત્યારે તે

નષ્ટ થઈ જાય છે અને જ્યારે તે ર્ર્ને ગ્રિર્ કરે છે ત્યારે એનો પ્રાદભાણવ કિે વાય છે . િે

દે વેશ્વરી ! આ રીતે તમે પાંચે ભૂતોના યથાથણ સ્વરૂપને સમજો. િે દે વી ! આ કારર્ે


કાળને જીતવાની ઈચ્છાવાળા યોર્ીઓ માટે જરૂરી છે કે તે પ્રહતહદન પ્રયત્નપૂવણક

પોતાના દે િના પંચ ભૂતોમાં તેના અંશભૂત ર્ર્ોનં હચંતન કરે.

યોર્વેત્તા પરુષ માટે જરુરી છે કે સખદ આસન પર બેસીને હવશિ શ્વાસ

(પ્રાર્ાયામ) દ્વારા યોર્ાભ્યાસ કરે. રાત્રે જ્યારે બધા સૂઈ જાય, એ સમયે દીપક

િોલવીને અંધકારમાં યોર્ ધારર્ કરે. (અંર્ઠાઓ વડે કાન બંધ કરી અને બે બાજથી

બંને) તજણની આંર્ળીથી નાકના બંને હછદ્રો (નસકોરાં) બંધ કરીને બે ઘડી સધી દબાવી

રાખે. એ અવસ્થામાં અહગ્િ પ્રેહરત શબ્દ સંભળાય છે . એથી સંધ્ યાકાળ પછી ખાધેલં

અન્ન ક્ષર્ભરમાં પચી જાય છે અને સંપૂર્ણ રોર્ તથા જ્વર વર્ેર ે ઘર્ાબધા ઉપદ્રવો

શીઘ્ર જ નષ્ટ થઈ જાય છે .

જે સાધક પ્રહતહદન આ રીતે બે ઘડી સધી શબ્દબ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે , તે મૃત્ય

તથા કામને જીતીને આ જર્તમાં સ્વચ્છં દ હવચરર્ કરે છે . અને સવણજ્ઞ અને સમદશી
થઈને સંપૂર્ણ હસહિઓને પ્રાપ્ત કરી લે છે . જેવી રીતે આકાશમાં વષાણથી યક્ત વાદળ

ર્રજે છે , એવી જ રીતે એ શબ્દને સાંભળીને યોર્ી તત્કાળ સંસાર-બંધનથી મક્ત થઈ

જાય છે . ત્યાર પછી યોર્ીઓ દ્વારા પ્રહતહદન હચંતન કરવામાં આવેલો તે શબ્દ (નાદ)
ક્રમશ: સૂક્ષ્મથી સૂક્ષ્મતર થતો જાય છે . િે દે વી ! આ રીતે મેં તમને શબ્દ બ્રહ્મના

હચંતનનો ક્રમ બતાવ્યો છે . જેવી રીતે ડાંર્ર (ચોખા)ની ઈચ્છા રાખનારા પરુષને પરાળ

(છોડાં) છોડવાં પડે છે તેવી જ રીતે મોક્ષની ઈચ્છાવાળા યોર્ીએ બધાં બંધનોનો ત્યાર્
કરવો પડે. (અથાણત્ પોતાના શિ આત્મ સ્વરૂપને આચ્છાહદત કરનારા બાહ્

આવરર્ોના મિત્ત્વનો ત્યાર્ કરવો પડે છે .)

આ શબ્દબ્રહ્મને મેળવીને પર્ જે બીજી વસ્તની અહભલાષા રાખે છે તે મક્કાથી

આકાશને મારવા (જેવી વ્યથણ દન્યવી ઈચ્છાઓ) અને ભૂખ-તરસ (અથાણત્ જર્તના
દુઃખો)ની જ કામના કરે છે . આ શબ્દ બ્રહ્મ જ સખદ, મોક્ષનં કારર્, બિાર-અંદરના

ભેદથી રહિત, અહવનાશી અને સમસ્ત ઉપાધીઓથી રહિત પરબ્રહ્મ છે . એને જાર્ીને

મનષ્ય મક્ત થઈ જાય છે . જે લોકો કાલ-પાશ થી મોહિત થઈને શબ્દ બ્રહ્મને નથી
જાર્તા, એ પાપી અને કબહિ મનષ્ય મોતના ફં દામાં ફસાયેલા રિે છે . મનષ્ય ત્યાં

સધી સંસારમાં જન્મ લેતો રિે છે , જ્યાં સધી તેને સવણના આશ્રયભૂત પરમતત્ત્વ (પરબ્રહ્મ

પરમાત્મા)ની પ્રાહપ્ત થતી નથી. પરમતત્ત્વનં જ્ઞાન થઈ જવાથી મનષ્ય જન્મ-મૃત્યના


બંધનથી મક્ત થઈ જાય છે . હનદ્રા અને આળસ સાધનાનાં બિ મોટાં હવઘ્ન છે . આ

શત્રને યત્નપૂવણક જીતીને સખદ આસન પર આસીન થઈને, બેસીને, પ્રહતહદન

શબ્દબ્રહ્મનો અભ્યાસ કરવો જોઈએ. સો વષણની અવસ્થાવાળો વૃિ પરુષ પર્ આનો

અભ્યાસ કરે તો એનો શરીર રૂપી સ્તંભ (આધાર) મૃત્યને જીતનારો થઈ જાય છે અને

એને પ્રાર્વાયની શહક્તને વધારનાર આરોગ્ય પ્રાપ્ત થઈ જાય છે . વૃિ પરુષમાં પર્

(શબ્દ) બ્રહ્મના અભ્યાસથી થનારા લાભનો હવશ્વાસ જોવા મળે છે , તો પછી તરુર્

મનષ્યને તો આ સાધનાથી પૂર્ણ લાભ થાય એ માટે તો કિે વં જ શં ? આ શબ્દબ્રહ્મ એ


– ન તો (મખેથી બોલવામાં આવતો) ઓંકાર છે , ન મંત્ર છે , ન બીજ છે , ન અક્ષર છે.

આ અનાિત નાદ (વર્ર આઘાતે અથવા વર્ર બજાવ્યે પ્રર્ટ થનાર શબ્દ) છે . એનં

ઉચ્ચારર્ કયાણ હવના જ હચંતન થાય છે .

આ શબ્દબ્રહ્મ પરમ કલ્યાર્મય છે . િે હપ્રયે ! શિ બહિવાળો પરુષ યત્નપૂવણક

હનરં તર એનં અનસંધાન કરે છે . તેથી નવ પ્રકારના શબ્દ બતાવેલા છે , જેને પ્રાર્વેત્તા

પરુષોએ લહક્ષત કયાણ છે . િં એમને પ્રયત્ન કરીને બતાવી રહ્ો છં . એ શબ્દોને નાદ

હસહિ પર્ કિે છે . એ શબ્દ ક્રમશ: આ પ્રકારે છે –

ઘોષ, કાંસ્ય (ઝાંઝ વર્ેર ે ), શૃંર્ (હસંર્ વર્ેર)ે , ઘંટા, વીર્ા વર્ેર ,ે વાંસળી, દન્દહભ,

શંખ અને નવમો મેઘ ર્જણન – આ નવ પ્રકારના શબ્દોને છોડીને ‘ત’ં કારનો અભ્યાસ

કરે. આ પ્રકારે સદાયે ધ્યાન કરનારો યોર્ી પણ્ય અને પાપથી હલપ્ત થતો નથી.
િે દે વી ! (મૃત્યનો સમય હનકટ િોવાને કારર્ે જ્યારે) યોર્ાભ્યાસ દ્વારા

સાંભળવાનો પ્રયત્ન કરવા છતાં પર્ જ્યારે યોર્ી એ શબ્દોને નથી સાંભળતો અને

અભ્યાસ કરતાં કરતાં મરર્ાસન્ન થઈ જાય છે , ત્યારે પર્ જો તે હદવસ-રાત એ


અભ્યાસમાં જ રત રિે, તો આવં કરવાથી સાત હદવસમાં જ તે શબ્દ પ્રર્ટ થઈ જાય છે ,

જે મૃત્યને જીતનાર છે .

િે દે વી ! તે શબ્દ નવ પ્રકારનો છે . એનં િં યથાથણ રૂપે વર્ણન કરું છં :-

૧ ) પિેલાં તો ઘોષાત્મક નાદ પ્રર્ટ થાય છે , જે આત્મશહિનં ઉત્કૃ ષ્ટ સાધન છે . એ

ઉત્તમ નાદ સવણ રોર્ને િરી લેનારો છે તથા મનને વશીભૂત કરીને પોતાની તરફ

ખેંચનારો છે .

૨) બીજો કાંસ્ય નાદ છે , જે પ્રાર્ીઓની ર્હતને સ્તંહભત (હસ્થર) કરી દે છે . તે હવષ, ભૂત

અને ગ્રિ (વર્ેરન


ે ી અસરોને) બાંધે છે (અથાણત્ રોકે છે ) એમાં સંશય નથી.

૩) ત્રીજો શૃંર્ નાદ છે , જેનો સંબંધ અહભચાર સાથે છે . એનો શત્રના ઉચ્ચાટન અને

મારર્ માટે હનયોર્ અને પ્રયોર્ થાય છે .

૪) ચોથો ઘંટ નાદ છે , જેનં સાક્ષાત્ પરમેશ્વર હશવ ઉચ્ચારર્ કરે છે . તે નાદ સંપૂર્ણ
દે વતાઓને આકૃ ષ્ટ કરી લે છે તો પછી ભૂતલ પર વસતા મનષ્યોની તો વાત જ શી ?

યક્ષ અને ર્ંધવણ કન્યાઓ એ નાદથી આકૃ ષ્ટ થઈ યોર્ીને એની ઈચ્છા અનસાર

મિાહસહિનં પ્રદાન કરે છે તથા એની અન્ય કામનાઓ પર્ પૂર્ણ કરે છે .

૫) પાંચમો નાદ વીર્ા નાદ છે , જેને યોર્ી પરુષો સદા સાંભળે છે . િે દે વી ! એ વીર્ા

નાદથી દૂ ર-દશણનની શહક્ત પ્રાપ્ત થાય છે .

૬) વંશી નાદનં ધ્યાન ધરનારા યોર્ીને સંપૂર્ણ તત્ત્વની પ્રાહપ્ત થઈ જાય છે .

૭) દન્દહભ નાદનં હચંતન કરનારો સાધક જરા (વૃિાવસ્થા) અને મૃત્યના કષ્ટથી છૂટી

જાય છે .
૮) િે દે વેશ્વહર ! શંખ નાદનં અનસંધાન થવાથી ઈચ્છા અનસાર રૂપ ધારર્ કરવાની

શહક્ત પ્રાપ્ત થઈ શકે છે .

૯) મેઘનાદના હચંતનથી યોર્ીને ક્યારેય હવપહત્તનો સામનો કરવો પડતો નથી.

િે વરાનને ! જે પ્રહતહદન એકાગ્ર હચત્તથી બ્રહ્મરૂપી ઓમકારનં ધ્યાન કરે છે એને

માટે કશં પર્ અસાધ્ય નથી િોતં. એને મનોવાંહછત હસહિ પ્રાપ્ત થઈ જાય છે તે સવણજ્ઞ,

સવણદશી અને ઈચ્છા અનસાર રુપધારી થઈને સવણત્ર હવચરર્ કરે છે , ક્યારેય હવકારોને

વશીભૂત થતો નથી. તે તો સાક્ષાત્ હશવ જ છે , એમાં સંશય નથી.

િે પરમેશ્વહર ! આ રીતે મેં તમારી સમક્ષ શબ્દ બ્રહ્મના નવધા સ્વરૂપનં પૂર્ણતયા

વર્ણન કયું છે . િવે વધારે શં સાંભળવા ચાિો છો ?

(અધ્યાય ૨૬ સમાપ્ત)

અધ્યાય ૨૭ - કાળ યા મૃત્ય ને જીતીને અમરત્વ પ્રાપ્ત કરવાની ચાર

યૌહર્ક સાધનાઓ – પ્રાર્ાયામ, ભ્રમધ્યમાં અહગ્િનં ધ્યાન, મખ થી

વાયપાન અને વળે લી જીભ દ્વારા ર્ળાની અંદરની પડજીભનો સ્પશણ

પાવણતીજી બોલ્યાં – િે પ્રભો ! જો આપ પ્રસન્ન છો તો યોર્ી યોર્-આકાશ જહનત

વાયપદને જે પ્રકારે પ્રાપ્ત થાય છે , એ બધં મને બતાવો.

ભર્વાન હશવે કહ્ં – િે સંદરી ! પિેલાં મેં યોર્ીઓની હિત-કામનાથી બધં જ

બતાવ્યં છે , જે અનસાર યોર્ીઓએ કાળ પર હવજય મેળવ્યો છે . યોર્ી જે પ્રકારે

વાયનં સ્વરૂપ ધારર્ કરે છે એ હવષયમાં પર્ કિેવાયં છે . એટલા માટે યોર્-શહક્ત

દ્વારા મૃત્ય-હદવસ ને જાર્ીને પ્રાર્ાયામમાં તત્પર થઈ જવં જોઈએ. આવં કરવાથી

અધાણ માસમાં જ તે આવેલા કાળને જીતી લે છે . હૃદયમાં હસ્થત થયેલો પ્રાર્વાય સદા

અહગ્િને ઉદ્દીપ્ત કરનારો છે . એ અહગ્િનો સિાયક મનાયો છે . એ વાય બિાર અને અંદર
સવણત્ર વ્યાપ્ત અને મિાન છે . જ્ઞાન, હવજ્ઞાન અને ઉત્સાિ – એ સવણની પ્રવૃહત્ત વાયથી જ

થતી િોય છે . જેર્ે અિીં વાયને જીતી લીધો, એર્ે માનો સંપૂર્ણ જર્ત પર હવજય

મેળવી લીધો.

સાધક માટે જરુરી છે કે તે જરા અને મૃત્યને જીતવાની ઈચ્છાની ધારર્ામાં સદા

હસ્થત રિે, કે મ કે યોર્ પરાયર્ યોર્ીએ સારી પેઠે ધારર્ા અને ધ્યાનમાં તત્પર રિેવં

જોઈએ. જેવી રીતે લિાર મખથી ફં ૂકર્ી કે ધમર્ને ફં ૂકી ફં ૂકીને એ વાય દ્વારા પોતાના

બધાં કાયોને હસિ કરે છે , એવી જ રીતે યોર્ીએ (ભહિકા અને કપાલભાહત)

પ્રાર્ાયામનો અભ્યાસ કરવો જોઈએ.

પ્રાર્ાયામ કરતી વખતે આરાધ્ય દે વનં ધ્યાન કરવં જોઈએ કે જે (હવરાટ્

હવશ્વરૂપ) પરમેશ્વર િજારો મસ્તક, નેત્ર, પર્ અને િાથ થી યક્ત િોય છે , તથા શરીરની

સમસ્ત ગ્રંહથઓને આવૃત્ત કરીને પર્ દશ આંર્ળ ઉપર હસ્થત છે .

આહદમાં વ્યાહૃહત અને અંતમાં હશરોમંત્રસહિત ર્ાયત્રીનો ત્રર્ વાર જપ કરે

અને પ્રાર્વાયને રોકી રાખે. પ્રાર્ોના આ આયામનં નામ પ્રાર્ાયામ છે . ચંદ્રમા અને

સૂયણ વર્ેર ે ગ્રિ જઈ-જઈને પાછા આવે છે (અથાણત્ ઉદય-અસ્તને પામે છે ), પરં ત

પ્રાર્ાયામ પૂવણક ધ્યાન પારાયર્ યોર્ી આ સંસારમાં પાછો આવતો નથી (અથાણત્

મક્ત થઈ જાય છે ).

િે દે વી ! જે હદ્વજ સો વષો સધી તપસ્યા કરીને કશના અગ્ર ભાર્થી એક હબંદ

જળ પીને રિે છે તે જે ફળ પામે છે , એ જ ફળ બ્રાહ્મર્ોને એક માત્ર ધારર્ા અથવા

પ્રાર્ાયામ દ્વારા મળી જાય છે . જે હદ્વજ સવારે ઊઠીને એક પ્રાર્ાયામ કરે છે , તે

પોતાનાં સંપૂર્ણ પાપને શીઘ્ર જ નષ્ટ કરી દે છે અને બ્રહ્મલોક તરફ જતો રિે છે . જે

આળસ રહિત થઈને સદા એકાંતમાં પ્રાર્ાયામ કરે છે તે જરા અને મૃત્યને જીતીને વાય

સમાન ર્હતશીલ થઈને આકાશમાં હવચરર્ કરે છે . તે હસિોના જેવા સ્વરુપ, કાંહત,

મેધા, પરાક્રમ અને શૌયણને પ્રાપ્ત કરી લે છે . એની ર્હત વાય જેવી થઈ જાય છે તથા એને
સ્પૃિર્ીય (ઈચ્છવા યોગ્ય) સૌમ્ય અને પરમ સખની પ્રાહપ્ત થાય છે .
િે દે વેશ્વહર ! યોર્ી જે પ્રકારે વાયથી હસહિ પ્રાપ્ત કરે છે , એ સવણ હવધાન મેં

બતાવી દીધં. િવે તેજથી જે રીતે હસહિ લાભ કરે છે એ પર્ બતાવી રહ્ો છં :

જ્યાં બીજા લોકોની વાતચીત નો કોલાિલ ન પિોંચતો િોય, એવા શાંત-એકાંત


સ્થાનમાં પોતાના સખદ આસન પર બેસીને ચંદ્રમા અને સૂયણ (ડાબં અને જમર્ં નેત્ર)ની

કાંહતથી પ્રકાહશત મધ્યવતી દે શ – ભ્રૂમધ્ય ભાર્માં જે અહગ્િનં તેજ અવ્યક્તરૂપે

પ્રકાહશત થઈ રહ્ં છે , એને આળસ રહિત યોર્ી દીપક રહિત અંધકારપૂર્ણ સ્થાનમાં

હચંતન કરવાથી નક્કી જ જોઈ શકે છે – એમાં સંશય નથી. યોર્ી િાથની આંર્ળીઓ

વડે યત્નપૂવણક બંને નેત્રોને (બે બાજથી અને બંને કાનને અંર્ઠાઓ વડે) થોડાં થોડાં

દબાવી રાખે અને અંદરના તારાને જોતાં જોતાં એકાગ્ર હચત્તથી અધાણ મિૂ તણ સધી એનં

જ હચંતન કરે. તદનંતર, અંધકારમાં પર્ ધ્યાન કરવાથી તે એ ઈશ્વરીય જ્યોહતને જોઈ

શકે છે (જ્યોહત મદ્રા). તે જ્યોહત - સફે દ , લાલ, પીળી, કાળી અને ઇન્દ્રધનષ જેવી િોય

છે . ભ્રમરોની વચ્ચે લલાટવતી (કપાળના મધ્ય ભાર્ે) બાલસૂયણ સમાન તેજવાળા એ

અહગ્િદે વનો સાક્ષાત્કાર કરીને યોર્ી ઈચ્છા અનસાર રૂપ ધારર્ કરીને ક્રીડા કરે છે . તે

યોર્ી કારર્-તત્ત્વ ને શાંત કરીને એમાં (કારર્ શરીરમાં અથવા હવચાર શરીરમાં)

પ્રહવષ્ટ થવં, (અને એ રીતે) પરકાયામાં પ્રવેશ કરવો, અહર્મા વર્ેર ે ર્ર્ોને

(હસહિઓને) મેળવી લેવા, મનથી જ બધં જોઈ લેવં, બીજાની વાતો સાંભળવી,

જાર્વી તથા અદૃશ્ય થઈ જવં, બિરૂપ ધારર્ કરવા તથા આકાશમાં હવચરવં વર્ેર ે

હસહિઓને – યોર્ના હનરં તર અભ્યાસના પ્રભાવથી પ્રાપ્ત કરી લે છે . જે અંધકારથી પર

અને સૂયણ સમાન તેજસ્વી છે , એ જ આ મિાન જ્યોહતમણય પરુષ (પરમાત્મા)ને િં જાર્ં

છં . એને જાર્ીને જ મનષ્ય કાળ અથવા મૃત્યને ઉલ્લંઘી જાય છે . મોક્ષને માટે આના

હસવાય બીજો કોઈ માર્ણ નથી. િે દે વી ! આ રીતે મેં તમને તેજ તત્ત્વના હચંતનની ઉત્તમ

હવહધનં વર્ણન કરી બતાવ્યં છે , જેથી યોર્ી કાળ પર હવજય મેળવીને અમરત્વને પ્રાપ્ત

કરી લે છે .

િે દે વી ! િવે પન: બીજો શ્રેષ્ઠ ઉપાય બતાવં છં , જેથી મનષ્યનં મૃત્ય થતં નથી:
િે દે વી ! ધ્યાન કરનારા યોર્ીઓની ચોથી ર્હત (સાધના) આ પ્રમાર્ે બતાવાઈ છે -

યોર્ી પોતાના હચત્તને વશમાં કરીને યથાયોગ્ય સખદ આસન પર બેસે. તે

શરીરને ઊંચં કરીને અંજલીબિ થઈને (િાથનો ખોબો બનાવીને તે મખ પાસે લાવીને)
પક્ષીની ચાંચ જેવં મખ કરીને તે દ્વારા (ચૂસવાની રીતે) ધીરે ધીરે વાયનં પાન કરે. આવં

કરવાથી ક્ષર્ભરમાં તાલ (તાળવં)ની અંદર હસ્થત જીવનદાયી જળનાં હબંદઓ ટપકવા

લાર્ે છે . એ હબંદઓને વાય દ્વારા લઈને સૂંઘવાને લીધે શીતળ બનેલં તે જળ અમૃત

સ્વરૂપ છે (આને શીતલી પ્રાર્ાયામ કિે છે ). જે યોર્ી એને પ્રહતહદન પીએ છે , તે

ક્યારેય મૃત્યને આધીન થતો નથી. એને ભૂખ-તરસ પર્ લાર્તાં નથી. તેનં શરીર હદવ્ય

અને તેજ મિાન થઈ જાય છે . તે બળમાં િાથી સમાન અને વેર્માં અશ્વ સમાન થઈ

જાય છે . એની દૃહષ્ટ ર્રુડ જેવી તીવ્ર-તીક્ષ્ર્ થઈ જાય છે અને દૂ રની વાતો સંભળાવા

લાર્ે છે . એના વાળ કાળા અને વાંકહડયા થઈ જાય છે . અંર્ કાંહત ર્ંધવણ અને

હવદ્યાધરો સમાન થઈ જાય છે . તે મનષ્ય દે વતાઓના સો વષો સધી જીવે છે (અથાણત્

આપર્ં એક વષણ બરાબર દે વતાઓનો માત્ર એક હદવસ થાય છે – આ રીતે

દે વતાઓના સો વષણના આયષ્યનં માપ જાર્વં). તથા તે પોતાની ઉત્તમ બહિ દ્વારા

બૃિસ્પહત તલ્ય થઈ જાય છે . એનામાં ઈચ્છા-અનસાર હવચરર્ કરવાની શહક્ત આવી

જાય છે તે સદાયે સખી રિીને આકાશમાં પર્ હવચરર્ કરવાની શહક્ત પ્રાપ્ત કરી લે છે .

િે વરાનને ! િવે મૃત્ય પર હવજય મેળવવાની બીજી હવહધ બતાવી રહ્ો છં , જેને
દે વતાઓએ પર્ પ્રયત્નપૂવણક ર્ોપનીય રાખી છે , એ તમે સાંભળો: યોર્ીપરુષ પોતાની

જીહ્વા (જીભ) ને વાળીને તાલ (તાળવા)માં લર્ાડવાનો પ્રયત્ન કરે. થોડા સમય સધી

આવં કરતાં તે ક્રમશ: લાંબી થઈને ર્ળાની પડજીભ સધી પિોંચી જાય છે . તદનંતર
જ્યારે જીભ પડજીભ સાથે જોડાઈ જાય છે ત્યારે શીતલ સધાનો િાવ કરે છે . એ સધાને

જે યોર્ી સદા પીએ છે તે અમરત્વને પ્રાપ્ત થઈ જાય છે (ખેચરી મદ્રા).

(અધ્યાય ૨૭ સમાપ્ત)

ll ઓમ નમુઃ હશવાય l નમુઃ પાવણતીપતયે િર િર િર મિાદે વ ll

You might also like