You are on page 1of 6

ll ઓમ ક્રિયા બાબાજી નમઃ ઓમ ll

ll અથ ન્યાસાદિ વિવિ: ll

ઓમ અસ્ય શ્રી મહાવતાર બાબાજી સહસ્ત્ર નામાવક્રિ


મહામન્ત્રસ્ય –
ઓમ્ કાર ઋક્રિ :
ઓમ ઇક્રત બીજમ્
ક્રવશ્વ પ્રેમ ઇક્રત શક્રિ :
તારક બ્રહ્મ ઇક્રત હૃદયમ્
વસુધવ
ૈ કુ ટુ મ્ બકમ્ ઇક્રત કીિકમ્
સત્ય સંકલ્પ ઇક્રત અસ્ત્રમ્
પુણ્ ય કમમ ઇક્રત કવચમ્
એકમેવ અક્રિતીયમ ઇક્રત પરમો મંર :
શ્રી મહાવતાર ચેતના સંપકમ એવમ્ અવતરણ હેતૂ પાઠે
ક્રવક્રનયોગ:
ll કરન્ત્યાસ ll
ઓમ સક્રચચદે કમ્ બ્રહ્મ અંગષ્ઠ
ુ ાભ્યામ્ નમઃ
ઓમ સક્રચચદે કમ્ બ્રહ્મ તજમનીભ્યામ્ નમઃ
ઓમ સક્રચચદે કમ્ બ્રહ્મ મધ્યમાભ્યામ્ નમઃ
ઓમ સક્રચચદે કમ્ બ્રહ્મ અનાક્રમકાભ્યામ્ નમઃ
ઓમ સક્રચચદે કમ્ બ્રહ્મ કક્રનક્રષ્ઠકાભ્યામ્ નમઃ
ઓમ સક્રચચદે કમ્ બ્રહ્મ કરતિ કરપૃષ્ઠાભ્યામ્ નમઃ

ll અંગ ન્ત્યાસ: ll
ઓમ સક્રચચદે કમ્ બ્રહ્મ હૃદયાય નમઃ
ઓમ સક્રચચદે કમ્ બ્રહ્મ ક્રશરસે સ્વાહા
ઓમ સક્રચચદે કમ્ બ્રહ્મ ક્રશખાયે વિટ્
ઓમ સક્રચચદે કમ્ બ્રહ્મ કવચાય હુ મ્
ઓમ સક્રચચદે કમ્ બ્રહ્મ નેરરયાય વૌિટ્
ઓમ સક્રચચદે કમ્ બ્રહ્મ અસ્ત્રાય ફટ્
ઓમ સક્રચચદે કમ્ બ્રહ્મ ભૂભુમવ: સ્વ: ઓમ ઇક્રત ક્રદગ્બંધ:
ll અથ શ્રી મહાગુરુ ધ્યાન વંદન ll

વટ ક્રવટક્રપ સમીપે ભૂક્રમ ભાગે ક્રનિન્નમ્


સકિ મુક્રન જનાનાં જ્ઞાન દાતારમારાત્ l
ક્રરભુવનગુરુમીશં દક્રિણા મૂક્રતમ દે વં
જનન મરણ દુ ઃખચછેદ દિં નમાક્રમ ll
ક્રચરં વટતરોમૂમિે વૃદ્ધા: ક્રશષ્યા: ગુરુયુમવા l
ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનં ક્રશષ્યાસ્તુ ક્રછન્ન સંશયા: ll
[શ્રી દક્રિણા મૂક્રતમ સ્તોર શ્લોક ૧૧ , ૧૨ ]

અનુવાદ
જેઓ વટવૃિની સમીપે ભૂક્રમભાગ પર ક્રસ્થત છે, ક્રનકટ
બેઠેિા સમસ્ત મુક્રનજનોને જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે, જન્ત્મ
મૃત્યુના દુ ઃખનો ક્રવનાશ કરવામાં પ્રવીણ છે, ક્રરભુવનના ગુરુ
અને ઈશ છે, એ ભગવાન દક્રિણામૂક્રતમને હુ ં નમસ્કાર કરું છું.
આશ્ચયમ તો એ છે કે તે વટ વૃિની નીચે બધા ક્રશષ્યો
વૃદ્ધ છે અને ગુરુ યુવા છે. આ સાથે જ ગુરુનું વ્યાખ્યાન પણ
મૌન ભાિામાં છે, તેમ છતાંય તેનાથી ક્રશષ્યોના સંશય નષ્ટ
થઇ જાય છે
[એમ કહેવાય છે કે આ સ્તોરમાં શ્રીમદ્ આક્રદ
શંકરાચાયમજી એ પોતાના ક્રિયા દીિા પ્રદાતા ગુરુ શ્રી
મહાવતાર બાબાજી ને જ ભગવાન દક્રિણામૂક્રતમ અથામત્
દક્રિણ ભારતમાં પ્રકટ થયેિા ક્રદવ્ય ગુરુ ના રૂપમાં વક્રણમત
કયામ છે કે જેઓ હમેશા યુવાન રહે છે અને મૌનમાં જ સવમ
જ્ઞાન ક્રશષ્યમાં સંિમણ કરે છે – આ બાબાજીનું એક
સાંકેક્રતક વણમન છે.]

ll િક્રમત્યાક્રદ પંચપૂજા ll
‘િં’ પૃથ્વી તત્ત્વ પ્રેમ સ્વરૂપાય શ્રી મહાવતારાય ગન્ત્ધં
પક્રરકલ્પયાક્રમ
‘હં ’ આકાશ તત્ત્વ પ્રેમ સ્વરૂપાય શ્રી મહાવતારાય પુષ્પં
પક્રરકલ્પયાક્રમ
‘યં’ વાયુ તત્ત્વ પ્રેમ સ્વરૂપાય શ્રી મહાવતારાય ધૂપં
પક્રરકલ્પયાક્રમ
‘રં ’ વક્રિ તત્ત્વ પ્રેમ સ્વરૂપાય શ્રી મહાવતારાય દીપં
પક્રરકલ્પયાક્રમ
‘વં’ અમૃત તત્ત્વ પ્રેમ સ્વરૂપાય શ્રી મહાવતારાય અમૃતં
નૈવેદ્યં પક્રરકલ્પયાક્રમ
‘સં’ સવમ તત્ત્વ પ્રેમ સ્વરૂપાય શ્રી મહાવતારાય તાંબુિ આક્રદ
સવોપચારાન્ પક્રરકલ્પયાક્રમ
આ પ્રમાણે ન્ત્યાસ, ધ્યાન-વંદન અને ગુરુ પૂજન કાયમ સંપન્ન
થયું.
ll ઓમ ક્રિયા બાબાજી નમઃ ઓમ ll
ઓમ શાંક્રત શાંક્રત શાંક્રત:

You might also like