You are on page 1of 11

રામ લ મણ મં દર, બરડ યા

ુજરાતમાં આવેલા ૧૨મી સદ ના અંતના હદુ મં દરો

રામ લ મણ મં દરો અથવા સાંબ લ મણ મં દરો એ


૧૨મી સદ ના ઉ રાધમાં બંધાયેલા ુ મ હદુ મં દરો છે ,
જે ુજરાતના દેવ ુ મ ારકા જ લામાં ઓખામંડળ
તા ુકાના બરડ યા ગામમાં આવેલા છે . બરડ યા ગામ
ારકાથી લગભગ ૫ ક.મી.ના અંતરે અ દશામાં
આવે ું છે . આ સવાય અ ય કેટલાક મં દરો પણ ગામની
હદમાં દ રયા કનારા પાસે આવેલાં છે .
રામ લ મણ/સાંબ લ મણ મં દરો

બરડ યા મં દરો

ુજરાતમાં થાન

સામા ય મા હતી

કાર હદુ મં દર

થાપ ય શૈલી મા ુજર હદુ મં દર થાપ ય

થાન બરડ યા, દેવ ૂ મ ારકા


જ લો, ુજરાત

દે શ ભારત

અ ાંસ-રેખાંશ 22°11′44″N 69°01′09″E /


22.195457°N
69.01904°E

વગતો ASI રા ય મહ વ ું મારક


(N-GJ-125)

ઇ તહાસ
આ મં દરો સોલંક વંશના રા ભીમદેવ ( તીય)
સોલંક નાં શાસન દર યાન ૧૨મી સદ ના ઉ રાધમાં
બાંધવામાં આ યાં હતા. આ મં દરો ુજરાતનાં સૌથી
જૂના હયાત વૈ ણવ મં દરો પૈક ના છે .[૧] આ મં દરોને
ભારતીય ુરાત વ વભાગ ારા રા ય મહ વનાં મારક
(N-GJ-125) હેર કરવામાં આ યા છે .

થાપ ય
ુ ય બાંધકામ પરની કોતરણીઓ

આ મં દરો મા - ુજર શૈલીનાં મં દરો છે જે ચા પાયા


(જગતી) પર બાંધવામાં આવેલા છે .[૨][૩] આ એકખંડ ય
મં દરોમાં ચાર વભાગ છે ; મંડપ, અંતરાલ, સભામંડપ
અને પરસાળ. આ મં દરોના ગભ ૃહમાં હવે રામ,
લ મણ કે સાંબ, વગેરે કોઇની ૂ તઓ નથી.[૪] આ
મં દરો ુમલીના નવલખા મં દર જોડે સમાનતા ધરાવે છે
અને બંને વ ચે પાયાની રચના અને શ પોમાં સા યતા
છે . ભ ના કુભ પર રહેલી ા, વ અને શવની
ૂ તઓ પણ એજ વ પે ૂકવામાં આવી છે . નકશા
ુજબ, તેઓ પરસાળમાં રહેલા બે થાંભલાઓ સવાય
ુણાકના મં દરો સાથે સા યતા ધરાવે છે .[૫][૬][૭]
પ મમાં આવે ું ૂવા ભ ુખ મં દર ઘ ં જૂ ું છે અને
ુંદર કોતરણી વાળા શ પો ધરાવે છે .

ન કનાં અ ય મહ વનાં મં દરોમાં ૂય મં દર, ચં ભાગા


મં દર અને મહા ુની બેઠકનો સમાવેશ થાય છે .[૮]

છબીઓ
મં દરની અંદરથી બહારની બાજુ

ઉ ર બાજુ
ઉ ર બાજુ

આંત રક રચના

સંદભ
1. Haripriya Rangarajan (૧૯૯૦). Spread
of Vaiṣṇavism in Gujarat Up to 1600
A.D.: A Study with Special Reference to
the Iconic Forms of Viṣṇu . Somaiya
Publications. pp. ૧૨, ૪૩, ૧૪૧.
ISBN 978-81-7039-192-0.
2. Pramod Chandra (૧૯૭૫). Studies in
Indian Temple Architecture: Papers
Presented at a Seminar Held in
Varanasi, 1967 . American Institute of
Indian Studies. p. ૧૨૮.
3. Journal of the Asiatic Society . ૧૫-૧૯.
કલક ા: Asiatic Society. ૧૯૭૩. p. ૩૪.
4. Krishna Deva; Lallanji Gopal; Shri
Bhagwan Singh (૧૯૮૯). History and
art: essays on history, art, culture, and
archaeology presented to Prof. K.D.
Bajpai in honour of his fifty years of
indological studies . Ramanand Vidya
Bhawan. p. ૧૭૪.
5. [[મ ુ ૂદન ઢાક |Dhaky, Madhusudan A.]]
(૧૯૬૧). Deva, Krishna, ed. "The
Chronology of the Solanki Temples of
Gujarat" . Journal of the Madhya
Pradesh Itihas Parishad. ભોપાલ:
Madhya Pradesh Itihas Parishad. ૩:
૬૫. Check |author-link1= value
(help);
6. Sompura, Kantilal F. (૧૯૬૮). The
Structural Temples of Gujarat, Upto
1600 A.D. Gujarat University. p. ૪૮.
7. K. V. Soundara Rajan; Chedarambattu
Margabandhu (૧૯૯૧). Indian
archaeological heritage: Shri K.V.
Soundara Rajan festschrift . Agam
Kala Prakashan. p. ૫૭૨.
8. Desai, Shambhuprasad Harprasad
(૧૯૭૭). Dwarka . Sorath Research
Society. p. ૪૬.

વ કમી ડયા કૉમ સ પર રામ લ મણ મં દર, બરડ યા


વષયક વ ુ ય- ા ય મા યમો (Media) ઉપલ ધ
છે .
"https://gu.wikipedia.org/w/index.php?
title=રામ_લ મણ_મં દર,_બરડ યા&oldid=514977" થી
મેળવેલ

Last edited ૨ years ago by KartikMi…

અલગથી ઉ લેખ ન કરાયો હોય યાં ુધી મા હતી CC BY-SA


3.0 હેઠળ ઉપલ ધ છે .

You might also like