You are on page 1of 10

ૐ કરિઅિ અકે ડમી & લાઈબ્રેિી-બોટાદ

303, ત્રીજા માળે, િોયલ પ્લાઝા, મસ્તિામ મંરદિ િોડ-બોટાદ


સંચાલક: લલીતભાઈ પંડ્યા-૮૯૦૫૩ ૨૩૯૩૧, ફાલ્ગુનભાઈ જોષી-૯૭૨૭૫ ૮૫૫૮૫

ભારતન ું નદીતુંત્ર

હિમાલયની નદીઓ ઉચ્ચ પ્રદે શની નદીઓ


(ઉત્તર ભારતની નદીઓ) (દક્ષિણ ભારતની નદીઓ)
(બારે માસ વિેતી નદીઓ)

1.સસિંધ નદી તુંત્ર 1. પસિમ થી પ ૂવવ તરફ વિેતી નદીઓ


2.ગુંગા નદી તુંત્ર 2. પ ૂવવ થી પસિમ તરફ વિેતી નદીઓ
3. બ્રહ્મપત્ર નદી તુંત્ર

 સસિંધ નદીતુંત્ર:-

 સસિંધ નદી :
 ઉદગમ સ્થાન:
 ચીનનાાં તિબ્બિ ખાિે કૈ લાસ પર્વિમાળામાાં આર્ેલ માનસરોર્રમાાંથી આ નદી નીકળી ભારિનાાં જમ્મુ-કાશ્મીરમાાં
પ્રર્ેશ કરશે અને લેહ લદ્દાખ જજલ્લામાાં ર્હી પાકકસ્િાનનાાં કરાાંચી બાંદર ખાિે અરબસાગરમાાં અંિ પામશે.
 જમ્મુ-કશ્મીરમાાં લદ્દાખ અને જાસ્કર પર્વિમાળા ર્ચ્ચેથી આ નદી પસાર થાય છે .
 સિાયક નદી:-
જમ્મુ-કશ્મીરમાાં મળિી: 1) જાસ્કર 2) તસગાર 3) શ્લોક 4) ગગલગીટ
 પાહકસ્તાનમાું મળતી નદી:
1) ઝેલમ:
 આ નદીનુાં પ્રાચીન નામ તર્ર્સ્િા છે . જે કશ્મીર રાજ્યમાાં શેસનાગ પર્વિમાળામાાં આર્ેલ ર્ેરીનાગ સરોર્રમાાંથી નીકળે
છે અને જમ્મુ-કશ્મીરમાાં વુલર સરોર્રમાાં (ભારિનુ ાં સૌથી મોટુાં મીઠા પાણીનુ ાં સરોર્ર શ્રીનગર ખાિે આર્ેલ છે )
ઠલર્ાશે અને તયાાંથી આગળ ર્ધી બારામુલ્લા ખાિેથી પાકકસ્િાનમાાં પ્રર્ેશ કરી ગચનાબને મળી જશે.
 સિાયક નદી - હકશાનગુંગા
2) ક્ષચનાબ:
 કહમાચલ પ્રદે શના કુલ્લુથી ચાંદ્રાનદી નીકળે છે . અને મનાલીમાાંથી ભાગા નદી નીકળે છે જે કહમાચલ પ્રદે શમાાં સાંગમ
બાદ ચાંદ્રભાગા બને છે .
 આ ચાંદ્રભાગા નદી જમ્મુ-કશ્મીરમાાં ગચનાબ િરીકે ઓળખાય છે જે બારાલાચલા પાશ થી જમ્મુ-કાશ્મીરમાાં પ્રર્ેશ કરે
છે .
ુ ાાં ભળી જશે.
 જે જમ્મુ-કશ્મીરમાાં થઇ પાકકસ્િાનમાાં રાર્ી, ઝેલમ અને સિલુજનુાં પાણી લઈ તસિંધમ
 કશ્મીરમાાં િાર્ી નામે એક સહાયક નદી છે જેમના કાાંઠે જમ્મુ શહેર આર્ેલ છે .(અમદાર્ાદથી જમ્મુ સુધી જમ્મુ િાર્ી
એક્સપ્રેસ ટ્રેન ચાલે છે )
3) રાવી (પરષણી):
 કહમાચલ પ્રદે શમાાં રોહિાાંગથી નીકળી કશ્મીરમાાં જઈ પાકકસ્િાનમાાં ગચનાબને મળી જશે. જેમના પર મહારાજા
રણજીિસાગર ડેમ આર્ેલો છે .
4) ક્ષબયાસ (ક્ષબપાશા):
 આમનુ ાં ઉદગમસ્થાન કુલ્લુ ખાિે (કહમાચલ પ્રદે શ) આર્ેલ વ્યાસકુાંદ સરોર્રમાાંથી પાંજાબ થઇ હકરકે ખાિે સિલુજને
મળશે જેમના પર પોંગ ડેમ આર્ેલો છે .
5) સતલજ:
 તિબ્બિમાાં કૈ લાશ પર્વિમાળામાાં રાક્ષિાલ સરોર્રમાાંથી નીકળી આ નદી તસટકીલા પાસેથી ભારિના કહમાચલ
પ્રદે શમાાં પ્રર્ેશ કરશે. જ્યાાંથી પાંજાબ થઇ અને પાકકસ્િાનમાાં ગચનાબને મળે છે .
 સિાયક નદી:- (1) ક્ષબયાસ (2) સપ્રટી
 ડેમ: 1. કહમાચલ પ્રદે શ: A.સરકહિંદ ડેમ B. નાગલ ડેમ

2. પાંજાબ: A. ભાખરા ડેમ B. હરીકેર ડેમ

 ભાખરાનાગલ પકરયોજના ભારિની સૌથી મોટી પકરયોજના છે .


 નાગલ ડેમ ભારિનો બીજા ક્રમનો સૌથી ઉંચો ડેમ છે .
 ભાખરાનાગલ પકરયોજનાને કારણે ભારિનુ ાં સૌથી મોટુાં મીઠા પાણીનુ ાં કૃતિમ સરોર્ર ગુરૂ ગોતર્િંદ સાગરનુ ાં તનમાવણ થાય
છે .
 હકરકેર ડેમમાાંથી ભારિની સૌથી મોટી કેનાલ ઇન્દદરા ગાાંધી કેનાલ છે ,
 ઇન્દદરા ગાાંધી કેનાલ પાંજાબથી રાજસ્થાન સુધી 649kmમાાં આર્ેલી છે .
 ગુંગા નદી તુંત્ર:-

 ભારિનુ ાં સૌથી મોટુાં અને ર્ધુ પાણી ધરાર્તુ ાં િાંિ એટલે ગાંગા નદી િાંિ.
 ઉત્તરાખાંડનાાં ગાંગોિી (ગૌમુખ) ગ્લેસીયસવમાાંથી ભાગીરથી નદી નીકળે છે . અને સાંિોપથ ગ્લેસીયસવમાાંથી અલકનાંદા
નદી નીકળે છે .
 અલકનાંદા અને ભાગીરથી ઉત્તરાખાંડમાાં દે ર્પ્રયાગ ખાિે સાંગિ પામે છે અને ગાંગા નદી બને છે .
 આ નદી અલ્હાબાદ, કાનપુર, સોનપુર, ફરકડા થઇ આ નદીનો એક ભાગ પતિમ બાંગાળમાાં પ્રર્ેશ કરે છે અને એક
ભાગ બાાંગ્લાદે શમાાં પ્રર્ેશ કરે છે .
 પતિમ બાંગાળમાાં હગ
ુ લી િરીકે ઓળખાય છે અને બાાંગ્લાદે શમાાં આ નદી પદ્મા િરીકે ઓળખાય છે .
 બાાંગ્લાદે શમાાં આગળ જિાાં પદ્મા અને મેઘનાનો સાંગમ થાય છે તયાાંથી આ નદી મેઘના બને છે .
 પતિમ બાંગાળમાાં હગ
ુ લી (ગાંગા) બાાંગ્લાદે શમાાં મેઘના (ગાંગા) તર્શ્વનો સૌથી મોટો ડેલ્ટા (મુખ તિકોણ પ્રદે શ)નુ ાં તનમાવણ
કરે છે .
 આ ડેલ્ટા સુદરર્ન
ાં િરીકે ઓળખાય છે અને બાંગાળાની ખાડીમાાં અંિ પામશે.
 ગાંગા નદીના િટ પર હકરદ્વાર, અલ્હાબાદ, કાનપુર, સોનપુર, ર્ારાણસી, પટના, મુઝફરાબાદ, બક્સર અને ફરક્કા જેર્ા
સ્થાનો આર્ેલ છે .
 આ નદી પતિમ બાંગાળમાાં સુદરર્નનુ
ાં ાં તનમાવણ કરે છે િે તર્શ્વનો સૌથી મોટો ડેલ્ટા છે અને ભારિમાાં સૌથી ર્ધુ
મેદરુર્નાાં જગલો
ાં સુદરર્ન
ાં ખાિે આર્ેલ છે .
 સિાયક નદી -
 જમણી બાજુ - રામગાંગા, ગોમિી, ગાંડક, ઘાઘરા (સર્ુ)ું , કોશી, મહાનાંદા
 ડાબી બાજુ - યમુના અને સોણ
 પ્રયાગ –
1. અલકનાંદા અને માંદાકકની નદીના સાંગમ સ્થાને રદ્રપ્રયાગ આર્ેલ છે .
2. અલકનાંદા અને પીંડાર નદીના સાંગમ સ્થાને કણવપ્રયાગ આર્ેલ છે .
3. અલકનાંદા અને ભાગીરથીનાાં સાંગમ સ્થાને દે વપ્રયાગ આર્ેલ છે .
4. ગાંગા, યમુના અને સરસ્ર્િી (હાલ લુપ્િ થઇ ગયેલ છે )નાાં સાંગમ સ્થાને પ્રયાગ (અલ્િાબાદ) આર્ેલ છે .
 અલ્હાબાદમાાં પ્રયાગ ખાિે મહાકુાંભ ભરાય છે .
 અદય િણ કુભ
ાં િહરદ્વાર, નાસસક અને ઉજ્જૈન ખાિે ભરાય છે .
 રાષ્ટ્રીય જળમાગવ
 હુગલી નદીમાાં હલ્દીયાથી ફરક્કા સુધી રાષ્ટ્ટ્રીય જળમાગવ નાંબર-1 આર્ેલ છે .
 ભારિ અને બાાંગ્લાદે શ ર્ચ્ચે આ નદીને લઇ ફરક્કા ડેમ તર્ર્ાદ ચાલે છે .
1. ભાગીરથી:
 ભાગીરથીના કાાંઠે ભારિનુ ાં પતર્િ યાિા ધામ કેદારનાથ આર્ેલ છે .
 જ્યાાં ભારિનો સૌથી ઉંચો ડેમ િહેરી (260 મીટર) ડેમ આર્ેલો છે .
 િહેરી ડેમના કારણે મહાતમા ગાાંધી સરોર્રનુ ાં તનમાવણ થાય છે .
2. ઘાઘર (સર્ું):
 આ નદીનુ ાં પ્રાચીન નામ સર્ુું છે .
 આ નદીની સહાયક નદી શારદા છે .
 પ્રાચીન કથા મુજબ રામ જદમભ ૂતમનુ ાં અયોધ્યા સર્ુું નદીમાાં કાાંઠે આર્ેલ છે .
3. કોશી
 નેપાળમાાંથી ઉદગમ પામી ભારિના ગબહારમાાં આર્ે છે .
 આ નદીને કારણે ગબહારમાાં ર્ારે ર્ારે પુર આર્તુ ાં હોર્ાથી ગબહારનો શોક કહેર્ાય છે .
 તર્શ્વમાાં સૌથી ર્ધુ પુર ચીનની હર્ાાંગ હો નદીમાાં આર્ે છે િેથી કોશીને ભારિની હર્ાાંગ હો કહે છે .
 યમના નદી :-
 ઉત્તરાખાંડના યમનોિી ગ્લેસીયસવમાાંથી આ નદી ઉદગમ પામી ઉિરાખાંડ, કહમાચલ પ્રદે શ, હકરયાણા, કદલ્હી અને ઉત્તર
પ્રદે શમાાં થઇ અલ્હાબાદ ખાિે ગાંગાને મળશે. જે પ્રયાગ િરીકે ઓળખાય છે .
 આ નદીનાાં િટ પર કદલ્હી, મથુરા, આગ્રા જેર્ાાં શહેરો આર્ે છે .
 ગાંગાની સૌથી મોટી સહાયક યમુના નદી છે .
 સિાયક નદી - ચાંબલ, તસિંગ, કેન, બેતર્ા અને ઘસાન
 યમુનાની સૌથી મોટી સહાયક નદી ચાંબલ છે .
 ચાંબલ નદી મધ્યપ્રદે શ રાજસ્થાન અને ઉત્તરપ્રદે શમાાં ર્હે છે .
 ચાંબલનુ ાં ઉદગમ સ્થાન મધ્યપ્રદે શમાાં ઇદદોરમાાં આર્ેલ જનપાઓ ટેકરી છે .
 ચુંબલનદીની સિાયક નદીઓ - બનાસ, મેજ, પબવિી, કાલી, તસિંધ અને તશપ્રા
 ચુંબલ નદી પર ડેમ – મધ્યપ્રદે શમાાં 1. મહાતમા ગાાંધી સાગર 2. નહેરુ સાગર
રાજસ્થાનમાાં 1. મહારાણા પ્રિાપ ડેમ 2. કોટા બેરેજ
 યમુનાની સહાયક ઘસાન નદીના િટ પર ખજુરાહોનાાં સ્થાપતયો જોર્ા મળે છે .
 શોણ નદી :
 છિીસગઢમાાં અમરકાંટક પર્વિમાાંથી ઉદગમ પામી ઉત્તરપ્રદે શમાાં ગાંગાને મળી જશે.
 શોણની સહાયક રીહાદિ નદી છે . જેમના પર ગોતર્િંદ ર્લ્લભપાંથ ડેમ આર્ેલો છે .
 બ્રિપત્રા નદી:-
 તિબ્બિના ચેમ-યાાંગ-ડુગ
ાં ગ્લેશીયસવમાાંથી તસાાંગપો નદી ઉદગમ પામે છે . જે ભારિમાાં અરૂણાચલ પ્રદે શમાાં
નામચાબારર્ા પાસ ખાિેથી પ્રર્ેશ કરી દે હાાંગ િરીકે ઓળખાશે અને અરૂણાચલ પ્રદે શમાાંથી અસમમાાં પ્રર્ેશ કરી આ
નદી બ્રહાપુિા િરીકે ઓળખાશે.
 અસમમાાંથી આ નદી ગોલપારા પાસથી બાાંગ્લાદે શમાાં પ્રર્ેશ કરી જમુના િરીકે ઓળખાશે અને બાાંગ્લાદે શમાાં જમુના
અને ગાંગાનાાં સાંગમ બાદ પદ્મા િરીકે ઓળખાશે.
 બ્રહ્મપુિા ભારિમાાં આર્િી સૌથી મોટી નદી છે .
 બ્રહ્મપુિા નદી પર અસમમાાં માાંજુલી દ્ધીપ આર્ેલો છે .
 માાંજુલી તર્શ્વનો સૌથી મોટો નદી દ્ધીપ છે .
 માાંજુલી દ્વીપને અસમ સરકારે િાજેિરમાાં જજલ્લો જાહેર કયો છે .
 જળમાગવ :-
 રાષ્ટ્ટ્રીય જળમાગવ નાં-2 :અસમ રાજ્યમાાં બ્રહાપુિા નદીમાાં ધુગરીથી કદગ્બુઈ સુધી રાષ્ટ્ટ્રીય જળ માગવ નાં-2 આર્ેલો છે .
 સહાયક નદી – દે બાાંગ, લોકહિ, કાલીંગન, માનસ, શુબનસરી
 બ્રહ્મપુિા નદી અરુણાચલ પ્રદે શમાાં લાલ માટી ઠાલર્ે છે િેથી િેને લાલીમા િરીકે ઓળખર્ામાાં આર્ે છે .
 દક્ષિણ ભારતન ું નદી તુંત્ર:

ઉચ્ચ પ્રદે શની નદીઓ

પ ૂવવથી પસિમ તરફ વિેતી નદીઓ પસિમથી પ ૂવવ તરફ વિેતી નદીઓ
1.સાબરમિી 1.દામોદર
2.મહી 2.સુર્ણવ રે ખા
3.નમવદા 3.મહાનદી
4.િાપી 4.ગોદાર્રી
5.દમણગાંગા 5.કૃષ્ટ્ણા
6.શરાર્િી 6.કાર્ેરી
7.પેકરયાર 7.િામ્રપણી

 નોંધ – સાબરમતી મિી નમવદા તાપી અને દમણગુંગા નદી સવશે ગજરાત ભ ૂગોળમાું સવગતથી ચચાવ કરે લ છે .
 પ ૂવવથી પસિમ વિેતી ભારતની સૌથી મોટી નદી નમવદા છે .
 શરાવતી નદી:
 આ નદી કણાવટકમાાં આર્ેલ છે .
 આ નદી પર ભારિનો સૌથી મોટો ધોધ જોગનો ધોધ (મહાતમા ગાાંધી ધોધ, ગેરસપા ધોધ) આર્ેલો છે .
 પેહરયાર નદી:
 આ નદી પર ઇડુકી ખાિે પેકરયાર પકરયોજના આર્ેલ છે .
 આ નદી િતમલનાડુમાાં અન્ના મલાઈની ટેકેરીઓ માાંથી ઉદગમ પામે છે અને અરબસાગરમાાં ર્ેમનાર સરોર્રમાાં અંિ
પામે છે .
 પસિમથી પ ૂવવ તરફ વિેતી નદીઓ:
1) દામોદર:-
 ગબહાર રાજ્યનાાં હજારીબાગના ઉચ્ચપ્રદે શમાાંથી આ નદી નીકળે છે અને પતશ્વમ બાંગાળમાાં હગ
ુ લીને મળે છે .
 દામોદર નદીએ પતશ્વમ બાંગાળનો શોક કહેર્ાય છે .
 દામોદર ર્ેલી પકરયોજના આ નદી પર આર્ે છે .
2) સવણવરેખા નદી:-
 ઝારખાંડ રાજ્યમાાં રાાંચીનાાં ઉચ્ચ પ્રદે શમાાંથી આ નદી ઉદગમ પામી બાંગાળની ખાડીમાાં અંિ પામશે.
 આ નદીને કાાંઠે રાાંચી અને જમશેદપુર શહેર આર્ેલ ુાં છે .
 આ નદી પર હન
ુ રૂ ધોધ આર્ે છે .
3) મિાનદી:-
 છિીસગઢના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદે શમાાંથી આ નદી ઉદગમ પામી બાંગાળની ખાડીમાાં અંિ પામશે.
 ભારિમાાં સૌથી ર્ધુ મગરો ધરાર્િી નદી છે . (લીમ્પોપો ઓફ ઇન્દડયા)
 ભારિનો સૌથી લાાંબો ડેમ હીરાકુાંડ પકરયોજના ઓકરસ્સા રાજ્યમાાં આ નદી પર આર્ે છે .
4) ગોદાવરી નદી:
 પતશ્વમ ઘાટમાાં મહારાષ્ટ્ટ્ર રાજ્યમાાં નાતસક િાંબકથી આ નદી ઉદગમ પામી િેલગ
ાં ણા અને આંધ્રપ્રદે શ રાજ્યમાાં આ નદી
ર્હે છે . અને બાંગાળની ખાડીમાાં અંિ થાય છે .
 નાતસકમાાં આ નદીના િટ પર સીહસ્થ કુાંભ ભરાય છે .
 દગક્ષણની ગાંગા અને વ ૃદ્ધ ગાંગા િરીકે ઓળખાય છે .
 સિાયક નદી – પેનગાંગા, ર્ેનગાંગા, ઇદદ્રાર્િી અને માંજરા
 માંજરા નદી પર હૈદરાબાદમાાં તનઝામ સાગર સરોર્ર આર્ેલ છે .
5) કૃષ્ટ્ણા નદી:
 પતશ્વમ ઘાટમાાં મહારાષ્ટ્ટ્રમાાં મહાબળે શ્વરથી આ નદી ઉદગમ પામી આંધ્રપ્રદે શ થઈ બાંગાળની ખાડીમાાં અંિ પામશે.
 દગક્ષણ ભારિની સૌથી મોટી નદી છે .
 આંધ્રપ્રદે શ રાજ્યમાાં આ નદી પર નાગાજુ વન સાગર ડેમ આર્ેલો છે .
 સિાયક નદી - 1. ભીમા, 2.ઘટભીમા, 3.તુગભદ્રા
ાં
 તુગભદ્રા
ાં નદીના કાાંઠે તર્જયનગર સામ્રાજ્યની રાજધાની હાંપી આર્ેલ છે .
 ગોદાર્રી અને કૃષ્ટ્ણાનદીનુ ાં પાણી આંધ્રપ્રદે શમાાં કોલેરુ સરોર્રમાાં ઠલર્ાય છે .
 કોલેરુ સરોર્ર દક્ષીણ ભારિનુ ાં સૌથી મોટુાં મીઠા પાણીનુ ાં સરોર્ર છે .
6) કાવેરી નદી:
 પતિમઘાટ પર્વિમાળામાાં કણાવટક રાજ્યમાાં નીલગીરી રે દજમાાં આર્ેલ બ્રહ્મગીરી પર્વિમાાંથી આ નદી નીકળી
આંધ્રપ્રદે શમાાં જઈ બાંગાળની ખાડીમાાં અંિ પામે છે .
 ધોધ= તશર્ સમુદ્રમ ધોધ (કણાવટક)
 ડેમ= કૃષ્ટ્ણરાજ સાગર ડેમ (કણાવટક)
 કણાવટક અને િાતમલનાડુ રાજ્ય ર્ચ્ચે કાર્ેરી જળ તર્ર્ાદ ચાલે છે .
7) તામ્રપણી નદી:
 િતમલનાડુ રાજ્યમાાં અન્નામલાઈની ટેકરીમાાંથી આ નદી ઉદગમ પામી મન્નારનાાં અખાિમાાં અંિ પામે છે .
 િામ્રપણી નદી પર પાપનાશમ ધોધ આર્ેલો છે .
 ઉતપતિ – કહમાલય પ્લેટ ટે ક્ટોતનક થીયરીને કારણે બદયો છે .
 પ ૃથ્ર્ી જ્યારે પેદઝીઆ સ્ર્રૂપે હિી િેમાાંથી પ ૃથ્ર્ી બે તર્ભાગમાાં તર્ભાજીિ થઇ.
 ઉપરનો ભાગ અંગારાલેદડ અને નીચેનો ભાગ ગોડર્ાનાલેદડ િરીકે ઓળખાય છે .
 અંગારાલેદડમાાંથી ઉત્તર અમેકરકા અને ર્ુરોપનો ભાગ અલગ થયા.
 ગોડર્ાનાલેદડમાાંથી દગક્ષણ અમેકરકા, આકિકા, ઓસ્ટ્રે ગલયા એ ભાગ અલગ થયા.
 80 તમગલયન ર્ર્વ પહેલા ગોડર્ાનાલેદડમાાં આર્ેલ આકિકાની પ્લેટમાાંથી ઇદડોઓસ્ટ્રે લીયા પ્લેટ અલગ પડી
જેમાાંથી સમય જિા ઓસ્ટ્રે લીયા પ્લેટ અલગ ગોઠર્ાય અને ઇન્દડયાની પ્લેટ ર્ુરેતશયાની પ્લેટ સાથે અથડાય
છે અને પ્લેટ ટે ક્ટોતનક થીયરીનાાં કારણે કહમાલયા નામે ગેડ પર્વિનુ ાં તનમાવ ણ થાય છે . તયાાં પહેલા િેથીસ
સાગર હિો.
 કહમાલય એ તર્શ્વની સૌથી ર્ુર્ા પર્વિમાળા છે .
હિમાલયન ું સવભાજન

ઉત્પસતનાું આધાર પર પ્રાદે સશક આધાર પર

1. કશ્મીર / પાંજાબ કહમાલય


1. બ ૃહદ કહમાલય / કહમાદ્રી
2. કુમાઉ / કહમાચલ કહમાલય
2. લઘુ કહમાલય / કહમાલય
3. નેપાળ કહમાલય
3. ઉપ કહમાલય / તશર્ાગલક
4. અસમ કહમાલય
4. ટ્રાદસ કહમાલય

 ઉત્પસતનાું આધાર પર :

1. બ ૃિદ / હિમાદ્રી હિમાલય :

 તર્શ્વના સૌથી ઉચા તશખરો બ ૃહદ કહમાલયમાાં આર્ે છે .


 જમ્મુ-કશ્મીરનાાં નાંગા પર્વિથી લઇ ઉત્તરાખાંડ, નેપાળ, તસજક્કમ અને અરુણાચલ પ્રદે શના નામચાબારર્ા સુધી 2500
કકમી લાાંબી અને ૩૦૦ કકમી પહોળી આ રે દજ આર્ેલી છે .
 1) જમ્મુ-કશ્મીર : કાલાકોરમ, લદ્દાખ અને ઝાસ્કર રે દજ કશ્મીરમાાં બ ૃહદ કહમાલયનો ભાગ છે .
 POKમાાં સ્સ્થિ K2 તર્શ્વનુ ાં સૌથી ઉંચુ બીજા નાંબરનુ ાં તશખર છે .
 2) POK : ઘસરભ્રમ અને મસરભ્રમ
 3) ઉત્તરાખાંડ : કેદારનાથ, નાંદાદે ર્ી અને કામેઠ પર્વિો બ ૃહદ કહમાલયનો ભાગ છે .
 4) નેપાળ : મકાલુ, ગૌરીશાંકર, અન્નપુણાવ, માઉદટ એર્રે સ્ટ (તર્શ્વનુ ાં સૌથી ઉંચુ ાં તશખર 8848 મીટર) એ બ ૃહદ
કહમાલયનો ભાગ છે .
 5) તસજક્કમ : કાાંચનજઘા
ાં (ભારિમાાં સ્સ્થિ સૌથી ઉંચુ ાં તશખર)
 6) અરુણાચલ પ્રદે શ : નાબચાબારર્ા

2. લઘ હિમાલય :

 લઘુ કહમાલય કશ્મીર, ઉત્તરાખાંડ અને નેપાળને સ્પશવ કરે છે .


 1) જમ્મુ-કશ્મીર : તપરપાંજાબ રે દજ, ધોલાજ રે દજ
 2) ઉત્તરાખાંડ : નૈનીિાલ, મશુરી, બદ્રીનાથ, ઋતર્કેશ, તિશુલ, નાગટીંબા
 3) નેપાળ : મહાભારિ રે દજ
3. સશવાક્ષલક હિમાલય :

 કહમાલયમાાં સૌથી નર્ી પર્વિમાળા


 તશર્ાગલકમાાં ઉત્તરાખાંડ રાજ્યમાાં આર્િા નગરોની પાછળ “દુન” શબ્દ લાગશે અને પ ૂર્વ બાજુ આર્િા નગરોમાાં “દ્વાર”
શબ્દ લાગશે.
 તશર્ાગલક કહમાલયનો મુખ્ય ભાગ કશ્મીર, કહમાચલ પ્રદે શ, ઉત્તરાખાંડ અને પતિમ બાંગાળ રાજ્યને સ્પશવ કરે છે . જેમાાં
મહતર્નાાં નગરો અને ફરર્ાલાયક સ્થળો આર્ેલા છે .
 1) કશ્મીર : સુનમ ૂગવ, ગુલમ ૂગવ
 2) કહમાચલ પ્રદે શ : ધમવશાળા
 3) ઉત્તરાખાંડ : દહેરાદુન અને હકરદ્વાર
 4) પતિમ બાંગાળ : દાજીગલિંગ

4. રાન્સ હિમાલય :

 ટ્રાદસ કહમાલયા ભારિના માિ જમ્મુ-કશ્મીર રાજ્યમાાં સ્પશવ કરે છે અને િેનો મોટા ભાગનો તર્સ્િાર ચીનમાાં આર્ે છે .
 જમ્મુ-કશ્મીર : કારાકોરમ
 પ્રાદે સશક આધાર પર
 તસિંધ ુ અને સિલુજ નદી ર્ચ્ચેના ભાગને “કશ્મીર અથર્ા પાંજાબ” કહમાલય કહે છે .
 સિલુજ અને કાલી નદી ર્ચ્ચેના ભાગને “કુમાઉ કહમાલય” કહે છે .
 કાલી અને િીસ્થા નદી ર્ચ્ચેના ભાગને “નેપાળ કહમાલય” કહે છે .
 િીસ્થા અને બ્રહ્મપુિા નદી ર્ચ્ચેના ભાગને “અસમ કહમાલય” કહે છે .

You might also like