You are on page 1of 6

ભૂગોળ

ભૂગ ોળ
દ્વીપકલ્પીય ઉચ્ચ-પ્રદો શ (The Peninsular Plateau)
• દ્વીપકલ્પીય ભૂ-ભાગ દેશનો સૌથી મોટો ભૂ-આકૃતિક પ્રદેશ • આ ઉચ્ચપ્રદેશના પતિમ ભાગમાાં આિેલી કાળી જમીન
છે. િે લગભગ 16 લાખ ચો.કકમીમાાં તિસ્તૃિ છે. ફળદ્રુપ હોિાના પકરણામે કપાસની ખેિી માટે ખૂબ લાભદાયી
• િે એક અતનયતમિ તિભુજાકાર આકૃતિ ધરાિે છે, જેનો છે.
પાયો (Base) ઉત્તરમાાં સ્સ્તથિ રાજમહલની ટેકરીઓ અને ❖ ભૂ-રચન ની લ ક્ષણિકત ઓ ોન ઓ ધ રો દ્વીપકલ્પીય
શીર્ષ ભાગ દતિણમાાં કન્યાકુમારી સુધી તિસ્તિરેલ છે.
ઉચ્ચપ્રદો શનો નીચો મુજબ વિભ જજત કરી શક ય :
• દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ િણ બાજુએથી પિષિો દ્વારા ઘેરાયેલો
છે. ઉત્તરમાાં અરિલ્લી, તિાંધ્યાચળ, સાિપુડા, ભારનેર, કૈમરુ બૃહદ પ્રદેશો મધ્યમ કદના પ્રદેશો
અને રાજમહેલની ટેકરીઓ જ્યારે પતિમમાાં પતિમ ઘાટ અરિલ્લી શ્રેણી
અને પૂિમ ષ ાાં પૂિષ ઘાટ. પૂિષ રાજસ્તથાન ઉચ્ચભૂતમ
• ભારિીય દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ પ્રાચીન સમયમાાં ગોંડિાનાાં ઉત્તર કેસ્ન્દ્રય ઉચ્ચભૂતમ મધ્ય ભારિ ઉચ્ચપ્રદેશ
ખાંડનો જ એક ભાગ હિો. બુાંદેલખાંડ ઉચ્ચભૂતમ
• આ દ્વીપકલ્પીય પ્રદેશ પહેલાથી જ સમુદ્ર સપાટીથી ઊાંચાઈ માળિાનો ઉચ્ચપ્રદેશ
પર હોિાથી િેના પર ધોિાણના બળોની તનરંિર અસર
તિાંધ્ય ડુાંગરધાર િેિ
અનુભિાઈ છે.
દતિણ કેસ્ન્દ્રય ઉચ્ચભૂતમ તિાંધ્ય શ્રેણી
• ભારિીય દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ સખિ ખડકોનો બનેલો છે.
નમષદા ખીણ
• આ પ્રદેશોમાથી િહેિી નદીઓએ પોિાની મહત્તમ ઊાંડાઈ
પ્રાપ્ત કરી લીધી છે. છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ
• સમગ્ર દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશનુાં સૌથી ઊાંચુાં તશખર : બઘેલખાંડ ઉચ્ચપ્રદેશ
અનાઈમૂડી (અનાઈ મલાઈની ટેકરીઓ) પૂિીય કેસ્ન્દ્રય ઉચ્ચભૂતમ મહાનદી બેતસન
• દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશમાાં આિેલા દખ્ખણનો ઉચ્ચપ્રદેશ દંડકારણ્ય
ભારિમાાં ભૂતમ સ્તિરૂપ અને ભૂસ્તિરીય રીિે સૌથી જૂનો ગઢજાિ ટેકરીઓ
ભાગ છે. મેઘાલય ઉચ્ચપ્રદેશ
મેઘાલય-તમકીર ઉચ્ચભૂતમ
• ભૂસ્તિરતિજ્ઞાનની દૃસ્િએ તશલોંગનો ઉચ્ચપ્રદેશ અને તમકીર તમકીર ટેકરીઓ
પહાડીઓ (મેઘાલય) દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશનો જ ભાગ છે. સાિપુડા શ્રેણી
• ભારિીય દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશનો ઢોળાિ પતિમથી પૂિષ ઉત્તર-દખ્ખણનો ઉચ્ચપ્રદે શ
મહારાષ્ટ્ર ઉચ્ચપ્રદેશ
િરફનો હોિાના કારણે પતિમઘાટમાાંથી નીકળિી (મહારાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ)
ગોદાિરી, કાિેરી, મહાનદી જેિી મોટા ભાગની નદીઓ
પૂિષ િરફ િળી બાંગાળની ખાડીને મળે છે. દતિણી દખ્ખણનો કણાષટક ઉચ્ચપ્રદેશ
• ઉત્તરમાાં ઉચ્ચપ્રદેશના આધાર (Base of the plateau)નો ઉચ્ચપ્રદેશ િેલાંગણા ઉચ્ચપ્રદેશ
ઢોળાિ ઉત્તર િરફનો હોિાથી ચાંબલ અને શોણ જેિી ઉત્તર સહ્યાદ્રી
નદીઓ ઉત્તર િરફ િળીને ગાંગા અને યમુના નદીને મળે પતિમઘાટ અથિા સહ્યાદ્રી મધ્ય સહ્યાદ્રી
છે. દતિણ સહ્યાદ્રી

1
ભૂગોળ

પૂિષઘાટ (ઉત્તર) 2. માળવાનો ઉચ્ચપ્રદેશ :


પૂિષઘાટ પૂિષઘાટ (દતિણ) • ગ્રેનાઈટ જેિી નક્કર ખડક સાંરચના ધરાિે છે.
િતમલનાડુ ઉચ્ચભૂતમ • સામાન્ય ઢાળ ઉત્તર-પતિમ કદશા િરફ હોિાથી ચાંબલ, બેિિા,
કેન જેિી નદીઓ ઉત્તર-પૂિષ કદશામાાં િહી યમુનાને મળે છે.
• આ ઉચ્ચપ્રદેશ અનેક જગ્યાએ ઉબડ-ખાબડ હોિાથી સાાંકડી
ખીણોનુાં તનમાષણ કરે છે. ઉ.દા. ચાંબલની ખીણ
• કૃતર્ પ્રવૃતત્ત માટે અયોગ્ય.

3. બુંદેલખુંડનો ઉચ્ચ પ્રદેશ :


• જળગ્રસ્તિ સ્તથાળાકૃતિ (Senile Topography)
• મુખ્યત્િે સ્તફટીકમય અસ્િકૃિ અને રૂપાાંિકરિ ખડક સાંરચના
❖ દક્ષક્ષિ કો ન્દ્રિય ઉચ્ચભૂવમ:
1. વવુંધ્ય પવવતની શ્રેણી :
• તિસ્તિાર : ગુજરાિથી તબહાર
• પ્રકૃતિ : ખાંડ પિષિો (Block Mountain)
• સૌથી ઊાંચુાં તશખર : સદભાિના તશખર
• સાિપુડા પિષિશ્રેણી સાથે તિાંધ્ય પિષિશ્રેણી મધ્યભારિના
જળતિભાજક િરીકે
• પૂિષમાાં આિેલ કૈમરૂ ની ટેકરીઓ તિાંધ્ય અને સાિપુડાની
પિષિશ્રેણીને જોડિાનુાં કામ કરે છે.
2. સાતપડા પવવતશ્રેણી :
❖ ઉત્તર - કો ન્દ્રિય ઉચ્ચભૂવમ • તિસ્તિાર : નમષદા અને િાપી નદીને સમાાંિર પતિમમાાં
1. અરવલ્લીની પવવતમાળા : રિનપુરથી પૂિષમાાં અમરકંટક સુધી તિસ્તૃિ
• તિશ્વના સૌથી જૂના ગેડ પિષિો (fold Mountain) • પ્રકૃતિ : ખાંડ પિષિો (Block Mountain)
• ગુજરાિનાાં પાલનપુરથી કદલ્હીના રાયસીના તહલ સુધી • સાિપુડા પિષિશ્રેણી 3 ભાગમાાં તિભાતજિ છે:
તિસ્તૃિ (800 km)
• સિોચ્ચ તશખર : ગુરુતશખર (1722 મીટર-રાજસ્તથાન) સાિપુડા
પિષિશ્રેણી
• મહત્ત્િના ઘાટ : ઘોરન ઘાટ, પીપળી ઘાટ, હલ્દી ઘાટ
• ગ્રેટ બાઉન્રી ફોલ્ટ (GBF) અરિલ્લી પિષિમાળાને તિાંધ્ય રાજપીપળાની
પિષિમાળા થી અલગ કરે છે. મહાદેિની ટેકરીઓ મૈકલની ટેકરીઓ
ટેકરીઓ

2
ભૂગોળ

❖ પૂિીય કો ન્દ્રિય ઉચ્ચભૂવમ: • ખનીજ : અબરખ, ચૂનાનો પથ્થર, બોકસાઈટ, લોહ, િાાંબુ
• પૂિીય ઉચ્ચપ્રદેશને ‘છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશ’ િરીકે (તિપુલ માિામાાં)
પણ ઓળખિામાાં આિે છે. • રાજમહેલની ટેકરીઓ એ છોટાનાગપુર ઉચ્ચપ્રદેશનુાં ઉત્તર-
• તિસ્તિાર : ઝારખાંડ, છત્તીસગઢ અને પતિમ બાંગાળના પૂિષ િરફનુાં તિસ્તિરણ છે.
પુરુતલયા તજલ્લા સુધી તિસ્તૃિ • હઝારીબાગ અને રાાંચીનો ઉચ્ચપ્રદેશ છોટા નાગપુરમાાં
• પ્રકૃતિ : મુખ્યત્િે આકકિયન યુગના ગ્રેનાઇટ અને ઉચ્ચપ્રદેશમા જ આિેલા છે.
એનઆઇએસ ખડક સાંરચના ધરાિે છે. • નદીઓ : સુિણષરેખા, દામોદર, બરાકર, ઉત્તર અને દતિણ
• તિશેર્િા : ગોંડિાના યુગનો કોલસો તિપુલ માિામાાં પ્રાપ્ત કોએલ (Koel)
થાય છે. ❖ મોઘ લય-વમકીર ઉચ્ચભૂવમ:
• ભારિના લગભગ ¾ ભાગ જેટલો કોલસાનો જથ્થો • મેઘાલય-તમકીર ઉચ્ચભૂતમને ત્યાાં િસતિ જનજાતિઓના નામ
અહીંથી પ્રાપ્ત થાય છે. પરથી 3 ભાગમાાં તિભાતજિ કરી શકાય: 1. ગારોની ટેકરીઓ
2. ખાસીની ટેકરીઓ 3. જૈસ્ન્િયાની ટેકરીઓ.
3
ભૂગોળ

• પ્રકૃતિ : તપ્ર કેસ્રિયન સમયના ગ્રેનાઇટ અને નીસ ખડક ❖ દક્ષક્ષિી-દખ્ખિન ો ઉચ્ચપ્રદો શ:
સાંરચના 1. તેલુંગણાનો ઉચ્ચપ્રદેશ:
• ખનીજ : લોહ, કોલસો, ચુનાના પથ્થરો, યુરતે નયમ • ભૂસ્તિરીય રચનાની દૃસ્િએ સમિલિેિ
• તમકીરની ટેકરીઓ મેઘાલયના ઉચ્ચપ્રદેશથી અલગ પડે છે. • પ્રકૃતિ : તપ્ર-કેસ્રિયન યુગની નીસ ખડક સાંરચના
તમકીરની ટેકરીઓનો દતિણભાગ અપિાહિાંિ (Radial • કડપ્પા શ્રેણીના ખડક-સમૂહો જોિા મળે છે.
Drainage) ધરાિે છે.
2. કણાવટકનો ઉચ્ચપ્રદેશ :
• મુખ્ય નદી : ધનતસરી અને જમુના
• તિસ્તિાર : દતિણ પાતિમ કણાષટક રાજ્યનો તિસ્તિાર િેમજ
• [નોંધ : આ ઉચ્ચપ્રદેશમાાં આિેલ મોસીનરમમાાં તિશ્વમાાં કેરળના કન્નુર, કાસરગોડ, કોતઝકોડ તજલ્લા સુધી
સૌથી િધુ િરસાદ પડે છે, જેના કારણે અહીંની જમીન
• પ્રકૃતિ : આકકિયન અને ધારિાડ શ્રેણીની ખડક સાંરચના
િીણ થયેલી જોિા મળે છે જેથી કેટલાક તિસ્તિારોમાાં કાયમી
િનસ્તપતિ પણ જોિા મળિી નથી.] • સિોચ્ચ તશખર : મુલયનતગકર (1913 મીટર- બાબાબુદાનની
ટેકરીઓમાાં આિેલુાં છે.)
❖ ઉત્તર-દખ્ખિન ો ઉચ્ચપ્રદો શ: • ટેકરીઓનો ઢાળ ઉત્તરથી દતિણ િરફ છે. જે દતિણમાાં
• િેને ‘મહારાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ’ િરીકે પણ ઓળખિામાાં નીલતગકરની ટેકરીઓ સાથે જોડાય છે.
આિે છે. • લોહની ખાણ માટે પ્રતસદ્ધ િેિ
• તિસ્તિાર : કોંકણ િટ અને સહ્યાદ્રીની પિષિમાળા તસિાયનો • ખનીજોની પ્રચુરિા ખૂબ િધારે
સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યનો તિસ્તિાર
• કણાષટકનો ઉચ્ચપ્રદેશ બે ભાગમાાં તિભાતજિ
• ઉચ્ચપ્રદેશના મોટાભાગના તિસ્તિારોનુાં તનમાષણ તિટેતશયસ 1. મલનદ 2. મેદાન
અને ઇઓસીન યુગના પ્રાથતમક સમયગાળા દરતમયાન
• કન્નડ ભાર્ામાાં મલનદનો અથષ ‘પહાડી પ્રદેશ’ થાય છે, જે
જ્વાળામુખીના ઉદ્ભિથી લાિાની ફાટ-પ્રસ્તફોટન
પતિમઘાટનો પહાડી પ્રદેશ દશાષિે છે.
પ્રતિયાના પકરણામે થયુાં હિુાં. િેના કારણે આ ઉચ્ચપ્રદેશ
બેસાલ્ટ ખડકોનુાં બાંધારણ ધરાિે છે. ❖ પજિમ ઘ ટ:
• બેસાલ્ટ બાહ્ય અસ્િકૃિ ખડક છે, િેમાાં લોખાંડની માિા • તિસ્તિાર : ઉત્તરમાાં િાપી નદીના ડેલ્ટા પ્રદેશથી શરૂ થઈને
િધુ હોય છે. િેના િારણથી કાળી માટીનુાં તનમાષણ થાય છે, દતિણમા કન્યાકુમારી સુધી અરબ સાગર કકનારાને સમાાંિર
જે ‘રેગુરની જમીન’ િરીકે ઓળખાય છે. જે કપાસ અને 1600 km
મગફળીના પાક માટે ખૂબ મહત્ત્િ ધરાિે છે. • પ્રકૃતિ : ખાંડ પિષિ (Block Mountain)
• આ ઉચ્ચપ્રદેશમાાં પતિમ કકનારા િરફ મૂળ ઉચ્ચપ્રદેશના • પતિમ ઘાટની સરેરાશ ઊાંચાઈ 1000 થી 1300 મીટર જેટલી
અિતશિ ભાગો જોિા મળે છે જે ‘સહ્યાદ્રી પિષિમાળા’ છે.
િરીકે ઓળખાય છે. • િેની ઊાંચાઈ ઉત્તરથી દતિણ િરફ િધિી જાય છે.
• સહ્યાદ્રી પિષિમાળાનુાં સૌથી ઊાંચુાં તશખર : કળસુાંબાઈ • પતિમઘાટના મહત્ત્િના તશખરો : કુદ્રેમુખ, પુષ્પાતગરી,
(1646 મીટર) હકરચાંદ્રગઢ, મહાબળેશ્વર
• સહ્યાદ્રી પિષિમાળાનુાં પ્રખ્યાિ તગકરમથક : મહાબળેશ્વર • સમગ્ર પતિમઘાટનુાં સિોચ્ચ તશખર : અનાઇમુડી (2695
(1438 મીટર) મીટર)
• પતિમઘાટમાાંથી નીકળિી કૃષ્ણા, ગોદાિરી અને કાિેરી
પૂિષમાાં બાંગાળની ખાડીને મળે છે. જ્યારે પતિમ િરફ િહેિી
િાપી અને નમષદા અરબ સાગરને મળે છે.
4
ભૂગોળ

પવિમ ઘાટનું વવવવધ જગ્યાએ નામકરણ


રાજ્ય નામ વવશેષતા
- સહ્યાદ્રી પિષિમાળાનો પૂિષ િરફનો ઢોળાિ સૌરય છે. પતિમ િરફનો
મહારાષ્ટ્ર અને કણાષટક સહ્યાદ્રી ઢોળાિ િીવ્ર છે.
- આ પિષિમાળા દ્વીપકલ્પીય ઉચ્ચ્પ્પ્રદેશમાાં જલતિભાજક િરીકે િિે છે.
િતમલનાડુની સરહદ પર નીલતગકર
િતમલનાડુના દતિણ ભાગમાાં
અનાઇમલાઇ અને કાડેમમ
કેરળના તમલન સ્તથાન પર
પવિમ ઘાટમાું આવેલા મહત્ત્વના ઘાટ
થાલ ઘાટ મુાંબઈ-નાતસક િચ્ચેનો માગષ
ભાર ઘાટ મુાંબઈ-પુણે િચ્ચેનો માગષ
પાલ ઘાટ કોઇરબિુર-કોચી િચ્ચેનો માગષ (િાતમલનાડુને કેરળ સાથે જોડે છે.)
તસતનકોટ તિિેન્દ્રમ-મદુરાઇ િચ્ચેનો માગષ

❖ પૂિીઘ ટ: ❖ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદો શનુું મહત્ત્વ


• તિસ્તિાર : ઓકડશાથી િાતમલનાડુ સુધી બાંગાળની ખાડીને • દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ધાિુ અને અધાિુ ખનીજો જેિી કે
સમાાંિર કોલસો, િાાંબ,ુાં મેંગેનીઝ, લોહ, સોનુ,ાં ચાાંદી, અબરખ િેમજ
• સમાતિિ રાજ્ય : ઓકડશા, આાંધ્રપ્ર દેશ, િેલાંગાણા, કણાષટક સુશોભન માટેના કીમિી પથ્થરોની પ્રચુરિા ધરાિે છે.
અને િતમલનાડુ • ભારિમાાં ગોંડિાના શ્રેણીના ખડકોમાથી મળિો 98% કોલસો
દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશમાાંથી મળે છે.
• પૂિીઘાટ અસ્તપિ અને િૂટક છે, કારણકે બાંગાળની ખાડીમાાં
પડિી ગોદાિરી, મહી, કાિેરી, કૃષ્ણા િગેરેએ િેને કાપી • બેસાલ્ટ ખડકોથી તનતમષિ કાળી રેગુર જમીન કપાસ અને
શેરડીના પાક માટે લાભદાયી છે.
નાખ્યો છે અને અલગ અલગ પહાડીઓ બની ગઈ છે.
• અહીંથી િહેિી નદીઓ કોિરો, જળધોધ અને સાાંકડી ખીણોનુાં
• આમ, પૂિષઘાટ એ તિર્મ સાંરચના ધરાિિી તિતભન્ન
તનમાષણ કરિી હોિાથી હાઈરોઇલેસ્રિક પ્રોજેકટની સ્તથાપના
ટેકરીઓની શાંખલાઓનો સમૂહ છે. માટે આદશષ સ્તથાનોનુાં તનમાષણ કરે છે.
• સિોચ્ચ તશખર : જીંધાગડા (1690 મીટર - આાંધ્રપ્રદેશ) • ટેકરીઓ, પિષિો અને નદીઓથી આશીિાષકદિ ટોપોગ્રાફી
• અન્ય મહત્ત્િનાાં તશખરો : તનયમતગકર (1515 મીટર) દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશને સૌંદયષલિી મૂલ્ય પ્રદાન કરે છે. જેમકે
: મહેન્દ્રતગકર (1500 મીટર) પાંચમઢી, ઊટી િગેરે જેિા પયષટનસ્તથળો ઉચ્ચપ્રદેશના આતથષક
• કૃષ્ણા નદીની દતિણ િરફ જિાાં પૂિષઘાટની ટેકરીઓની મૂલ્યમાાં િધારો કરે છે.
ઊાંચાઈ ઓછી થિી જાય છે. • પતિમઘાટનુાં જૈિ તિતિધિા હોટસ્તપોટ અને ગાઢ જાંગલો,
• પૂિષઘાટની મહત્ત્િની ટેકરીઓ : પાલકોંડાની ટેકરીઓ, િનસ્તપતિઓ અને પ્રાણીઓને સાંરિણ પૂરુાં પાડે છે.
જાિાડીની ટેકરીઓ, નલ્લામલ્લાની ટેકરીઓ • તિાંધ્યની પિષિમાળા ઉત્તર અને દતિણ ભારિ િચ્ચે
• નીલતગકર પાસે પૂિીઘાટ એ પતિમ ઘાટને મળે છે. જળતિભાજકનુાં કાયષ કરે છે. દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશો ટેકરીઓ,
વૃિછાયાના પ્રદેશો િગેરે જેિી ભૌગોતલક તિતિધિા ધરાિે છે.

You might also like