You are on page 1of 1

઱ોકગીત

કોણ હ઱ાળે ઱ીંબડી ને કોણ ઝુ઱ાળે પીપલી,

કોણ હ઱ાળે ઱ીંબડી ને કોણ ઝુ઱ાળે પીપલી,


ભાઇની બેની ઱ાડકી ને ભાઇ઱ો ઝુ઱ાળે ડાલખી...

઱ીંબડીની આજ ડાલ ઝુ઱ાળે, ઱ીંબોલી ઝો઱ા ખાય,


હીંચકો નાનો બેનનો એળો, આમ ઝુ઱ણ્યો જાય,
઱ીંલુડી ઱ીંબડી હેઠે, બેનીબા હહિંચકે હીંચે.....કોણ હ઱ાળે...

એ પંખીડા, પંખીડા, ઓરા આળો એ પંખીડા,


બેની મારી હીંચકે હીંચે, ડાલીઓ તું ઝુ઱ાળ,
પંખીડા ડાલીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો.....કોણ હ઱ાળે...

આજ હીંચોડુ બેનડી તારા હેત કહ્યા ના જાય,


મીઠડો ળાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોય઱ ને મોર઱ા બો઱ે, બેની નો હીંચકો ડો઱ે.....કોણ હ઱ાળે.
઱ોકગીત

઱ોકગીતો, ભજનો, વાતાા કે કોઈપણ પ્રકારના સાહિત્ય માટે જુઓ www.Gujaratimitra.in વેબસાઇટ.

ુ રાતી મિત્ર
ગજ

You might also like