You are on page 1of 5

ુ હરા - રો હત વણપ રયા

- રો હત વણપ રયા
રવીના એક મોટ કં પનીમાં માક ટગ મેનેજર હતી. એ મા કામ યે
જ ન હ પણ દરક બાબતમાં રુ રુ વા તવદશ હતી. આમ તો તેને માક ટગ
કરવા ાંય જવા ુ ં ન હ ં ુ પણ એને કં પની માટ ુ દા ુ દા દસ શહરમાં
આવેલી ચાઇઝી સરળ ર તે ચાલે એ માટ મેનેજમે ટ કરવા ુ ં હ .ં ુ હમણાં
હમણાં રવીનાનાં હાથ નીચે એક નવો જ કમચાર ગોિવદ રાખવામાં આ યો
હતો. થોડા જ સમયમાં આ ગોિવદ એની કામ કરવાની ચો સાઈ અને એનો
િનખાલસ અને ર ુ વાભાવને કારણે રવીનાનો માનીતો બની ગયો હતો.
થોડા જ સમયમાં ગોિવદ અને રવીના એ ર તે હળ મળ ગયા હતાં ક ને
કારણે કં પનીનાં કામ પણ ફટાફટ અને સરળ ર તે થવા લા યા હતાં.

રવીના એકલી પડતી યાર ારક ગોિવદનાં િવચારોમાં ખોવાય જતી.


ગોિવદની ક પના કરતાં રવીનાને લાગ ં ુ ક લ ન કરવા હોય તો આવા જ
ુ ષ સાથે કરવા જોઇએ. લ ન બાબતમાં રવીના ારય ગંભીર ન હતી.
થોડા શે એમાં એનો ે ટકલ વભાવ પણ જવાબદાર હતો. લ નમાં મા
એક ુ ષ જ નહ પણ સાથે સાથે એના પ રવાર સાથે પણ તાલમેલ રાખવો
પડતો હોય છે . પોતાનાં ઘર એની માં ર તે સાઇડલાઇન કરવામાં આવતી
એ જોઇને પણ એ આ બાબતે ઉદાસીન હતી. આથી જ આજ ધ
ુ ી લ નની
બાબતમાં રવીના ગંભીર ન હતી.

ઓ ફસમાં દવસભર સાથે રહવાને કારણે હોય ક પછ ગોિવદ ગમતો


હોય, ગમે તે હોય પણ હવે રવીના અને ગોિવદ િમ વા બની ગયા હતાં.
એકવખત રવીના બપોર ુ ં લંચ લેવા જતી હતી યાર ક ,ં ુ ‘ચાલ, ગોિવદા
લંચ માટ આવ ં ુ છે ?’

ગોિવદ: ં ુ બો યા મેડમ ? ફોર યોર ઇ ફોમશન મેડમ, મા નામ ગોિવદ


છે , ગોિવદા ન હ.

રવીના: કમ ગોિવદામાં કાઇ વાંધો છે ?

ગોિવદ: કોઇ જ વાંધો નથી. મને એ ગમશે. પણ તો પછ ુ ં પણ આપને


મેડમ ન હ પણ રવીના નામથી જ બોલાવીશ.

રિવના: નો ોબલેમ, ગોિવદા.

અને આમને આમ બંનેની િમ તા ગાઢ થતી ગઇ. રવીના હવે મનોમન


ગોિવદાને ચાહવા પણ લાગી હતી.

તેને થ ં ુ હવે ગોિવદાને વનસાથી બનાવવાનાં મારા િનણયમાં


લગભગ ુ ં ખોટ ન હ પ ુ ં. પણ સાથેસાથે એનો ે ટકલ / વા તવદશ
વાભાવ તેને આમ કરતા રોકતો હતો. ગોિવદાનાં પ રવાર સાથે એ તાલમેલ
સાધી શકશે ક કમ એ બાબતે એ જરા અ પ ટ હતી.

આથી જ હવે રવીના ારક ારક ગોિવદાનાં ઘર પણ જવા લાગી


હતી. પોતાની ધારણાથી પણ વધાર ેમાળ હતાં ગોિવદનાં મ મી આશાબેન
અને પ પા વીણભાઇ. પોતાને હંમેશા મળતા મીઠા આવકારને કારણે હવે
રવીના ગોિવદનાં ઘર અવારનવાર જવા લાગી હતી. આશાબેન સાથે પણ એ
એક પ થઇ ગઇ હતી. આમ છતાં પણ રવીના યાર યાર ગોિવદનાં ઘર
જતી યાર હંમેશા એ શોધવાનો ય ન કરતી માનવ વાભાવની નબળાઈ
હોય. વી ક અ કુ ટોનમાં બોલ ં,ુ ઈષા, અિધકારની ભાવના વગે ર. પણ
રવીનાને ારય ગોિવદનાં ઘરમાં આ જોવા ન મળ .ં ુ

આખર રવીનાએ િનણય કય ક એ પોતે ગોિવદા સાથે લ ન બાબતે


ગંભીર છે એ વાત આ જ ગોિવદા અને એનાં પ રવાર સાથે કર લેશે.

એ સાં રવીનાએ ગોિવદા અને આશાબેનને પોતાનો આ િનણય


જણા યો. સાથે સાથે એ પણ ક ં ુ ક, ‘મારા પ પા એ માટ ારય રા નહ
થાય. તો ુ ં બ
ુ જ સાદ િવિધથી કોટ મેરજ કરવા માં ુ ં.

આ સંભાળતા જ આશાબેન િનરાશ થઇ ગયા. પણ તરત જ વ થ થઈને


ક ં ુ ક, ‘તમને મ ઠ ક લાગે તેમ.’

રવીનાનાં પ રવારનાં િવરોધ વ ચે બંનેએ સાદ િવિધથી લ ન પતા યા.

લ ન પછ રવીના સવાર આશાબે નને કામકાજમાં થોડ મદદ કરતી


અને પછ નોકર એ એ અને ગોિવદા સાથે નીકળ જતા. રિવવારનાં દવસે
રવીના રુ બપોર આશાબેન સાથે કામકાજ કરાવતી. યાર આશાબે ન અને
રવીના વ ચે સખીઓ હોય તેમ વાતો થતી રહતી. એ જોઇને વીણભાઇને
પણ તરનો સંતોષ થતો. યાર પણ એકવખત આશાબેનથી વાતવાતમાં
બોલાઇ ગ ં ુ હ ં ુ ક એમની ઇ છા એમનાં એકનાં એક દ કરાનાં લ ન
ધામ ૂમથી કરવાની હતી. ક ની રવીના ના પાડતી હતી.
લ નનાં ી રિવવાર રવીનાનો મોડ ધ
ુ ી ઘવાનો ડુ અને કામ ન
કરવાનો ડુ હતો. તેથી એ નીચે આવી ન હતી. આશાબેન રવીનાની મમાં
જઇને પાછા નીચે આવી ગયા હતા. રવીના નીચે ન દખાતા અને આશાબેનને
એકલા કામ કરતા જોઇને િવણભાઇએ પણ આશાબેનને રવીના બાબતે

ુ ં.ુ ઉપર રવીનાએ એ સાંભ .ં ુ

આશાબેનનો જવાબ સાંભળ ને િવણભાઇ બો યા, ‘સરસ, ડુ બરાબર


ન હોય તો ચાલે, એ તો ગમે યાર બની ય. ત બયત બરાબર હોય એ ઘ .ં ુ
અને આશા, ુ ં આ બપોર બહાર જમીને આ ં ુ ં. ં ુ રવીનાને છ
ુ લે ક એ
ં ુ જમશે ? એટલે તમારા બંને માટ પાસલ કરાવતો આ .ં ુ ’

સા -ુ સસરા વ ચે થતી આ વાત સાંભળતા જ રવીનામાં ઉ સાહ આવી


ગયો. એ તરત જ નીચે આવી. આશાબેનનો હાથ પકડ ને એ બોલી, ‘ બા,
કાલથી જ તૈયાર શ કર દો. માર ગોિવદ સાથે લ ન બ
ુ જ ધામ ૂમથી
કરવા છે . માર પણ, ગોિવદને ુ હરા બનાવવો છે .

આ સાંભળ ને આશાબેન અસમંજસભર થિતમાં ેમાળ નજર રવીના


સામે જોઇ જ ર ા.

આ બ ં ુ જોઇને ગોિવદો શ
ુ થતો ઘરની બહાર ચ ર મારવા નીકળ
ગયો.

You might also like