You are on page 1of 9

૧) રામને સદંશો કોણ આપશે ?

૨) સીતા ક્યાં છે ?

૩) સીતા શુ ં સહન કરી રહ્યા છે ?

૪) લકાનો રાજા કોણ છે ?

૫) રામના વિયોગમાં કોણ દુઃખી છે ?

૬) હનુમાનના માતા પિતા ના નામ લખો

૭) માતાએ હનુમાનને શુ ં જગલમાં


ં થી લઇ આવવાનુ ં કહ્યુ?ં

૮) સૈનિકો કોને દોરડાથી બાધીને રાવણના સભાગૃહમાં લાવે છે ?


૯) હનુમાને "વાનર" શબ્દનો શો અર્થ સમજાવે છે ?

૯) હનુમાને અશોકવાટિકાની શી દશા કરી ?

ં ૂ ડી કઈ રીતે સળગાવી ?
૧૦) સૈનિકોએ હનુમાનની પછ

૧૧) હનુમાનને મોટા બનીને શુકં ામ કર્યું ?

૧૨) હનુમાનને નાના બનીને શુ ં કામ કર્યું ?

૧૩) હનુમાનને શાનુ ં આસન બનાવ્યું ?

૧૪) લકાની નગરી શાની મઢેલી હતી ?


૧૫) રાવણને કેટલા મસ્તક હતા?

૧૬) કોણે સભાગહૃ માં બીજા મંત્રી ઓ જેવી જ બેઠક વ્યવસ્થા માગી?.

૧૭) રાવણના દરબારમાથી કોણ ઇચ્છત ું હત ું કે હનુમાનને સન્માન મળે ?

૧૮) હનુમાનને સીતાજીને રામજી ની કઈ વસ્ત ુ આપી?

૧૯) હનુમાન રાવણ ના સભાગૃહમાં રામના શુ ં બનીને ઉપસ્થિત થયા હતા?

૨૦)"કહો હનુમાન સીતા ના કોઈ સમાચાર મળ્યા?" આ કોણ બોલે છે ?

૨૧)"ધન્ય! માતા પ્રભુપર આપનો કેવો ભરોસો! " આ કોણ બોલે છે ?

૨૨)" આવા હજાર રાવણ આવેતો પણ સીતાનો વાળ વાકો નહીં કરી શકે "આ કોણ બોલે છે ?
૨૩) રામુ શુ ં દોરવા માગતો હતો ?

૨૪) છે લ્લે રામુની શી મુજ


ં વણ હતી?

૨૫) રામએુ રાતના આકાશમાં શુ ં શુ ં જોયું ?

૨૬) ચંદુ અને ટીકુ ક્યાં રહેતા હતા?

૨૭) ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા?

૨૮) ઝાડ પાછળ સતાયેલા ચંદુ નુ ં શુદ


ં ે ખાતું હત ?

૨૯) બીજી વાર ટીકુ ક્યાં સતાઈ ગઈ?

૩૦)"ઝાડ - ઝાડ" રમ્યા હોત તો કોણ જીતી જાત ?


૩૧) "દર - દર" રમ્યાં હોત તો કોણ જીતી જાત?

૩૨) શીરીને ક્યા કયા વ્રત કર્યા?

૩૩) શીરીનના મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલા નુ ં દહીં કેમ લીધુ?ં

૩૪) શીરીનના ઘરમાં કોણ કોણ વ્રત કરતા હતા ?

૩૫) શીરીને પહેલ ું વ્રત કયું કર્યું?

૩૬) શીરીનના મમ્મીએ બીજા દિવસે કઢી કેમ બનાવી?


૩૭) શીરીને તીખું વ્રત ક્યાં દિવસે લીધું ?

૩૮) શીરીને કેટલા વ્રત કાર્યા? ક્યાં ક્યા ?

૩૯) શીરીને ગળ્યા વ્રતમાં શુ ં ખાધું ?

૪૦) શીરીને તીખા વ્રત માં શુ શુ ખાધું ?

૪૧) શીરીને ખાટાં વ્રતમાં શુ ં ખાધું ?

૪૨) શીરીને કડવા વ્રતમાં શુ ં શુ ં ખાધું ?


૪૩) મરચું ખાધા પછી શીરીને કેટલા પવાલા પાણી પીધું ?

૪૪) છે લ્લે શીરીને ખશુ થઈ ને ઘરના બધાની સાથે શુ ં શુ ં ખાધું ?

૪૫) મરચું ખાધા પછી શીરીનની શી હાલત થઈ ?

૪૬) વ્રત માં શાનો બાધ ના હોય ?

૪૭) જો મમ્મી સરખી રીતે નહીં હસેતો કેવો ફોટો આવશે ?

૪૮) જો મમ્મી આંખો સરખી ખુલ્લી નહીં રાખેતો કેવો ફોટો આવશે ?
૪૯) જો મમ્મી મોઢુ ં બધં નહીં રાખેતો કેવો ફોટો આવશે ?

૫૦) બાળકને મમ્મી કોના જેવી લાગે છે ?

૫૧) મમ્મી જ્યારે પપ્પા સાથે બેઠી હોય ત્યારે બાળકને કેવી લાગેછે ?

૫૨) બાળક મમ્મી નો ઉભો ફોટો કઈ જગ્યાએ પાડવા માંગ છે ?

૫૩) ગુલાબ સાથે બાળક મમ્મી નો કેવો ફોટો પાડવા માંગે છે ?

૫૪) રામનાંદૂત કોણ હતા ?

૫૫) રાવણનાં મંત્રીઓ શુ ં ઈચ્છતા હતા ?

૫૬) હનુમાને સીતાજીને રામજીની કઈ વસ્ત ુ બતાવી ?

You might also like