You are on page 1of 8

101 ગુજરાતી કહેવતો..

તમને કે ટલી કે હવત યાદ છે ?

૧, બોલે તેના બોર વહેચાય

૨. ના બોલવામાાં નવ ગુણ

૩. ઉજ્જડ ગામમાાં ઍરાં ડો પ્રધાન

૪. ડાહ્યી સાસરે ન જાય અને ગાાંડીને શીખામણ આપે

૫. સાંપ તયાાં જાં પ

૬. બકરાં કઢતા ઉાંટ પેઠુાં

૭.રાજા, વાજા અને વાાંદરાાં ત્રણેય સરખાાં

૮. સસસધધ તેને જઈ વરે જે પરસેવે ન્હાય

૯. બગલમાાં છરી અને ગામમાાં ઢાં ઢે રો

૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે

૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો

૧૨. ખાલી ચણો વાગે ઘણો

૧૩. પારકી મા જ કાન સવાંધે

૧૪. જ્ાાં ન પહોચે રસવ, તયાાં પહોાંચે કસવ અને

જ્ાાં ન

પહોાંચે કસવ તયાાં પહોાંચે અનુભવી

૧૫. ટીાંપે ટીાંપે સરોવર ભરાય

૧૬. દૂ રથી ડુાં ગર રસળયામણાાં

૧૭. લોભી હોય તયાાં ધૂતારા ભૂખે ન મરે

૧૮. શેરને માથે સવાશેર


૧૯. શેઠની શીખામણ જાાંપા સુધી

૨૦. સહરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને

પાછો આવ્યો

૨૧. વડ જેવા ટે ટા ને બાપ જેવા બેટાાં

૨૨. પાડાનાાં વાાંકે પખાલીને ડામ

૨૩. રામ રાખે તેને કોણ ચાખે

૨૪. ઊાંટના અઢાર વાાંકા

૨૫. ઝાઝા હાથ રળીયામણાાં

૨૬. કીડીને કણ ને હાથીને મણ

૨૭. સાંગયો સાપ પણ કામનો

૨૮. ખોદ્યો ડુાં ગર, નીકળ્યો ઉાંદર

૨૯. નાચ ન જાને આાંગન ટે ઢા

૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે

૩૧. ચેતતા નર સદા સુખી

૩૨. સો દાહડાાં સાસુના એક દા‘હડો વહુ નો

૩૩. વાડ થઈને ચીભડાાં ગળે

૩૪. ઉતાવળે આાંબા ન પાકે

૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા

૩૬. મોરનાાં ઈાંડા ચીતરવા ન પડે

૩૭. પાકા ઘડે કાાંઠા ન ચડે

૩૮. કાશીમાાં પણ કાગડા તો કાળા જ

૩૯. કૂ તરાની પૂાંછડી જમીનમાાં દટો તો પણ વાાંકી ને

વાાંકી જ
૪૦. પુત્રનાાં લક્ષણ પારણાાં માાં અને વહુ નાાં લક્ષણ

બારણાાં માાં

૪૧. દુ કાળમાાં અસધક માસ

૪૨. એક સાાંધતા તેર તૂટે

૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાાં

૪૪. મા તે મા, બીજા વગડાનાાં વા

૪૫. ધીરજનાાં ફળ મીઠાાં

૪૬. માણ્યુ તેનુાં સ્મરણ પણ લહાણુાં

૪૭. કૂ વામાાં હોય તો હવાડામાાં આવે

૪૮. સો સોનાર કી એક લૂહાર કી

૪૯. રાજા ને ગમે તે રાણી

૫૦. કાગનુાં બેસવુ અને ડાળનુાં પડવુાં

૫૧. આમદની અટ્ટની ખચાા રૂપૈયા

૫૨. ગાાંડાના ગામ ન હોય

૫૩. સુકા ભેગુ લીલુ બળે

૫૪. બાવાનાાં બેવુ બગડે

૫૫. લક્ષ્મી ચાાંદલો કરવા આવે તયારે કપાળ

ધોવા ન

જવાય

૫૬. વાવો તેવુાં લણો

૫૭. શેતાનુાં નામ લીધુ શેતાન હાજર

૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી

૫૯. દશેરાનાાં સદવસે ઘોડા ન દોડે


૬૦. સાંગ તેવો રાં ગ

૬૧. બાાંધી મુઠી લાખની

૬૨. લાખ મળ્યાાં નસહ અને લખેશ્રી થયા નસહ

૬૩. નાણાાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ

૬૪. લાલો લાભ સવના ન લૂટે

૬૫. સહમ્મતે મદાા તો મદદે ખુદા

૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી

૬૭. છાશ લેવા જવુ અને દોહણી સાંતાડવી

૬૮. ધોબીનો કૂ તરો ન ઘર નો , ન ઘાટનો

૬૯. ધરમની ગાયનાાં દાાંત ન જોવાય

૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો

૭૧. સીધુ જાય અને યજમાન રીસાય

૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનુાં તરભાણુાં ભરો

૭૩. હસે તેનુાં ઘર વસે

૭૪. બેગાની શાદીમેં અબ્દુ લ્ લા સદવાના

૭૫. ફરે તે ચરે, બાાંધ યા ભૂખ્ યા મરે

૭૬. ભેંસ આગળ ભાગવત

૭૭. ઘરનાાં છોકરાાં ઘાંટી ચાટે ને પાડોશીને આાંટો

૭૮. રાત થોડી ને વેશ ઝાઝા

૭૯. ના મામા કરતાાં કાણો મામો સારો

૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે

૮૧. મન હોય તો માાંડવે જવાય

૮૨. અણી ચૂક્યો સો વર્ા જીવે


૮૩. પારકી આશ સદા નીરાશ

૮૪. ઘરકી મૂઘી દાલ બરાબર

૮૫. બાર વર્ે બાવો બાલ્યો

૮૬. પહેલુ સુખ તે જાતે નયાા

૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ

૮૮. જેને કોઇ ન પહોાંચે તેને તેનુ પેટ પહોાંચે

૮૯. નામ મોટા દશાન ખોટા

૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને

૯૧. ગા વાળે તે ગોવાળ

૯૨. બાાંધે એની તલવાર

૯૩. ઘેર ઘેર માટીનાાં ચૂલા

૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા

૯૫. માર માર આગવુ ને તાર માર સહીયાર

૯૬. આગ લાગે તયારે કૂ વો ખોદવા ન જવાય

૯૭. આાંધળામાાં કાણો રાજા

૯૮. ઈદ પછી રોજા

૯૯. ખાડો ખોદે તે પડે

૧૦૦. ક્યાાં રાજા ભોજ , ક્યાાં ગાંગુ તલી

૧૦૧. નમે તે સૌને ગમ

સવસરાઇ ગયેલા બાળગીતો :

~~~~~~~~~~~~~~~~

મામાનુાં ઘર કે ટલે

દીવા બળે એટલે


દીવા મેં તો દીઠા

મામા લાગે મીઠા

મામી મારી ભોળી

મીઠાઈ લાવે મોળી

મોળી મીઠાઈ ભાવે નસહ

રમકડાાં તો લાવે નસહ

—————————————-

અડકો દડકો

દહીાંનો દડકો

દહીાં દૂજ,ે દરબાર દૂજ ે

વાડી માાંહીનો વેલો દૂજ ે

ઉલ મુલ ધતુરાનુાં ફુલ

ખાઈ જા શેરડી ખજૂ ર

—————————————-

હાથીભાઈ તો જાડા

લાગે મોટા પાડા

આગળ ઝૂ લે લાાંબી સૂાંઢ

પાછળ ઝૂ લે ટૂાં કી પૂાંછ

—————————————-

વારતા રે વારતા

ભાભો ઢોર ચારતા

ચપટી બોરા લાવતા

છોકરાઓને સમજવતા
એક છોકરો સરસાણો

કોઠી પાછળ સભાંસાણો

કોઠી પડી આડી

છોકરે રાડ પાડી

અરરર માડી

—————————————-

મેં એક સબલાડી પાળી છે

તે રાં ગે બહુ રપાળી છે

તે હળવે હળવે ચાલે છે

ને અાંધારામાાં ભાળે છે

તે દૂ ધ ખાય, દહીાં ખાય

ઘી તો ચપ ચપ ચાટી જાય

તે ઉાંદરને ઝટપટ ઝાલે

પણ કૂ તરાથી બીતી ચાલે

તેના ડીલ પર ડાઘ છે

તે મારા ઘરનો વાઘ છે

—————————————-

એક સબલાડી જાડી

તેણે પહેરી સાડી

સાડી પહેરી ફરવા ગઈ

તળાવમાાં તે તરવા ગઈ

તળાવમાાં તો મગર

સબલ્લીને આવ્યા ચક્કર


સાડીનો છેડો છૂટી ગયો

મગરના મોઢામાાં આવી ગયો

મગર સબલ્લીને ખાઈ ગયો

સમત્રોમાાં શેર કરીને તેમને પણ બાળપણ યાદ અપાવો!

You might also like