You are on page 1of 12

Index

ક્રભ વલગત ઩ાના નંફય


૧. ઄દારતની શકુ ભત ઄ંગન
ે ંુ નનલેદન
૨. કે વની વલગતલાય શકીકતોની મુદ્દાલાય યજુ અત
૩. કે વભાં રાગુ ઩ડતી કામદાની કરભો
૪. ઄યજદાય ઩ક્ષની દરીરો
૫. ઄યજદાય ઩ક્ષની દાદ
૬. ઄દારતી ચુકાદાઓ
૭. વાભાલા઱ા ઩ક્ષની દરીરો
૮. વાભાલા઱ા ઩ક્ષની દાદ
૯. ઄દારતી ચુકાદાઓ
૧૦. ગ્રંથ સૂચિ
઄દારતની શકુ ભત ઄ંગન
ે ી જોગલાઇઓ ( નનલેદન)
કે વની શકીકતોને ધ્માનભાં રેતા તેભાં બાયતીમ લાયવાઇ ધાયા ૧૯૨૫ ભાં વલર વલ઴મ
વફંધી તકયાયો ઈ઩સ્થિત થમેર છે , તેભાં ઄લવાન ઩ાભનાયનાં ફે વલરો યજુ થમેર છે , ફંન્ને
઩ક્ષકાયો ઩ોત ઩ોતાનાં રાબભાં થમેર વલરને વાચુ ઠયાલલા ભાટે ઄દારતભાં જઇ ળકે છે ,઄ને
જે ઩ક્ષકાય ઩ોતાના રાબભાં વલર થમેર છે તે ઩ક્ષકાય વૌ પ્રથભ નાભદાય કોટટ વભક્ષ દાલો કયે
છે ઄ને વલરની શકીકતો તથા વલરનાં ઩ક્ષકાયોની શકીકતો જોતાં અ પ્રકાયનો દાલો કયલા
ભાટે ની શકુ ભત વી.઩ી.વી. કરભઃ ૯ ભાં જણાલેર છે તે મુજફ કોઇ઩ણ પ્રકાયનો દદલાની દાલો
િરાલલા ભાટે નાભદાય વીલીર કોટટ ને શુકભત પ્રાપ્ત થમેર છે , જેથી અ દાલો િરાલલા ભાટે ની
શકુ ભત નાભદાય સુયતની સવલીર કોટે ને છે.
કે વની શકીકતોની વંક્ષક્ષપ્તભાં મુદ્દાવય યજુ અત.
1. સુયતના ભધ્મબાગભાં એક જૂ નું બવ્મ ઘય શતુ,ં જે રક્ષ્મીફેને પ્રેભથી ફનાવ્્ું શતું.
રક્ષ્મીફેન તેભની ઩ાછ઱, તેભનું ઘય મૂકી, ળાંતતથી ઉંઘભાં જ મૃત્યુ ઩ામ્મા છે.
2. રક્ષ્મીફેનનાં ફે ઩ૌત્રો છે ભોટા ઩ૌત્ર ઄જુ નટ ે દાદીજી રક્ષ્મીએ ઩ોતે રખેરી એક
શસ્તસરક્ષખત લસવમતનાભાને ટાંકીને ઘયના એકભાત્ર ભાસરક શોલાનો દાલો કમો શતો. જે
તેભના મૃત્યુના થોડા ભહશના ઩શે રાની તાયીખ ધયાલતું લસવમતનામું શતુ ઄ને તે
લસવમતાનમું જણાલતું શતું કે ઄જુ નટ અ તભરકતનો એકભાત્ર લાયવદાય ફનળે.
3. ઄જુ નટ નાં અ લસવમતનાભાની પ્રભાણણતતાને નાની ઩ૌત્રી વલવા ા વારાયા ઩ડકાયલાભાં અલેર
છે , વલવા ા અ લસવમતનામું ફનાલટી શતુ,ં ઄ને જે ઄જુ નટ ે ઘય ઩ય ઄ંકુળ યાખલા ભાટે
ફનાવ્્ું શતું. તેભ જણાલે છે ઄ને એવું ઩ણ જણાલે છે કે દાદીજી રક્ષ્મી શં ભેળા વં઩ત્તિના
વભાન વલબાજનભાં ભાનતા શતા ઄ને ક્યાયે મ ફંને ઩ૌત્રોભાંથી કોઇ એકની તયપે ણ ન
કયી શતી.
4. વલલાદ લધતા. ઄જુ નટ ઄ને વલવા ા - ફંનેએ કામદાકીમ વરાશ રીધી શતી. દસ્તાલેજના
કાનૂની મુલ્ય ઩ય બાય મૂકતા, ઄જુ નટ ના લકીરોએ દરીર કયી શતી કે શસ્તસરક્ષખત
લસવમતનામું એ દાદીજી રક્ષ્મીના ઇયાદાઓનો નનણામક ઩ુયાલો છે . તેભણે લધુભાં એ
઩ણ દરીર કયી કે વલવા ાના ફનાલટી લસવમતનાભાનાં અક્ષે઩ો નનયાધાય શતા ઄ને તેનો
કોઇ નોંધ઩ાત્ર ઩ુયાલો ન શતો.
5. ફીજી તયપ, વલવા ાની કામદાકીમ ટીભે, શસ્તરેખન (handwriting)ની ઄વંગતતાઓ;
઄ને દસ્તાલેજ ક્યાયે ઄ને કે લાં વંજોગોભાં ફનાલલાભાં અવ્મો શળે, તે ઄ંગે ળંકા વ્મક્ત
કયતા, લસવમતનાભાની કામદે વયતાને ઩ડકાયી. તેભણે, દાદીજી રક્ષ્મીના વભાન
લાયવાભાં વલવા ાવ ઩ય વંભતત દળાલતી, વાક્ષીઓની જુ ફાની ઩ય ઩ણ બાય મૂક્ું.
6. ઘયભાં એક જૂ ના ઄રભાયીભાં છુ ઩ામેલું એક ખાનું ભ઱ી અવ્્ું તેભાં, ફીજુ ં લસવમતનામું
ધયાલતું એક વીરફંધ ઩યબફડી્ું ભ઱ી અવ્્ું. ઄જુ નટ વારાયા યજૂ કયે ર લસવમતનાભાં
કયતાં ઄મુક લ઴ટ ઩શે રાની તાયીખ ધયાલતું અ લસવમતનામું, સ્઩ષ્ટ઩ણે જણાલતું શતું કે
ઘય ઄જુ નટ ઄ને વલવા ા લચ્ચે વભાન યીતે વલબાસજત કયલાનું શતું.
7. અભ કે વની શકીકતો જોતાં દાદી રક્ષ્મીનાં ફે વલરો યજુ થમેર છે જેભાં એક વલર ઄જુ નટ
યજુ કયે છે જેભાં અ તભરકત તેને ભ઱ે છે , ઄ને ફીજુ વલર વલવા ા યજુ કયે છે જેભાં ઄જુ નટ
઄ને વલવા ાને ફંન્નન
ે ે વભાન ઄ચધકાય ભ઱ે છે.
8. ફંન્ને ઩ક્ષકયો નાભદાય કોટટ વભક્ષ ઩ોતાનાં વારાયા યજુ કયલાભાં અલેર વલર વાચુ શોલાની
તકયાય કયતા અલેર છે.
કાનૂની મુદ્દાઓ:

1. ઄જુ નટ ે યજૂ કયે ર શસ્તસરક્ષખત લસવમતનામું, શું ભાન્ય લસવમતનામું છે ?

2. વલવા ા વારાયા યજૂ કયામેર ટાઇ઩ કયે ર લસવમતનામું, શું ભાન્ય લસવમતનામું છે ?

3. શું શ્રીભતી રક્ષ્મી ફીજુ ં લસવમતનામું ફનાલતી લખતે જરૂયી ભાનસવક ક્ષભતા ધયાલતા
શતા?

4. શું ફીજુ ં લસવમતનામુ,ં ઩શે રા લસવમતનાભાંને યદ કયે છે ?

5. લસવમતનામું કયનાયના શે તુ નક્કી કયતી લખતે, ફંને લસવમતનાભા ઩યસ્઩ય વલયોધી


શોમ, ત્યાયે લસવમતનામું શસ્તસરક્ષખત કે આરેક્ટ્રોનનક છે . તે તેની ભાન્યતા કે
પ્રાધાન્યતાને ઄વય કયળે?
કે વનાં વંદબે રગતા કામદાઓ ઄ને કરભોઃ

બાયતીમ ઈિયાચધકાય ઄ચધનનમભ, 1925 ની કરભ ૨ (એિ)

વલર એટરે વલર (લસવમતાનું) કયનાયની તભરકતો કે જેનો લહશલટ તેનાં મૃત્યુ ઩છી
તેની ઇચ્છા પ્રભાણે થામ તે તભરકતનાં વંદબટભાં કયલાભાં અલેર કામદે વયનું
ડે કરેયેળન.
- અભ પ્રસ્તુત કે વભાં રક્ષ્મીફેનનાં વલરની કામદે વયતાનો પ્રશ્ન યશે ર છે તે ભાટે અ
કરભભાં જણાલેર જોગલાઇઓ ધ્માને રેલાની જરૂય છે.

બાયતીમ ઈિયાચધકાય ઄ચધનનમભ, 1925 ની કરભ 63.

(એ) વલસવમત કયનાય લસવમતભાં વશી ઄થલા નનળાન કયળે ઄થલા લસવમત
કયનાયની શાજયીભાં ઄ને તેના ભાગટદળટન શે ઠ઱ કોઇ ઄ન્ય વ્મક્ક્ત વારાયા તેભાં વશી
કયલાભાં અલળે .
(ફી) લસવમત કયનાયની વશી ઄થલા નનળાન ઄થલા તેના ભાટે વશી કયનાય
વ્મક્ક્તના શસ્તાક્ષયએ કાયણે રેલાભાં અલળે કે તે રખાણ લસવમતના શે તુથી રખલાભાં
અવ્્ું શતું તેભ ઩ાછ઱થી જણાઇ અલે .
(વી) લસવમત ઈ઩ય ફે વાક્ષીઓ વારાયા ળાખ કયલાભાં અલળે, તે ફંને ઩ૈકી દયે કે
લસવમત કયનાયને લસવમત ઈ઩ય વશી ઄થલા નનળાન કયતા જોમો શોલો જોઇએ ઄થલા
લસવમત કયનાયની શાજયીભાં ઄ને તેના ભાગટદળટન શે ઠ઱ ઄ન્ય કોઇ વ્મક્ક્તને
લસવમતભાં વશી કયતા જોમો શોલો જોઇએ, ઄થલા તેભણે લસવમત કયનાય ઩ાવેથી તેની
વશી ઄થલા નનળાની ઄ંગે જાતભાશીતી રીધી શોલી જોઇએ ઄થલા લસવમત કયનાય
વ્મક્ક્ત ભાટે વશી કયનાય વ્મક્ક્તની વશી ઄ંગે જાત ભાશીતી રીધી શોલી જોઇએ; ઄ને
ફંને વાક્ષીઓએ લસવમત કયનાયની શાજયીભાં વાક્ષી તયીકે વશી કયી શોલી જોઇએ
઩યં તુ એ જરૂયી નથી કે એક જ વભમે એક કયતા લધુ વાક્ષીઓ શાજય શોલા જોઇએ ઄ને
ળાખ ઄ંગે કોઇ ખાવ નમૂનો શોલો જરૂયી નથી.
- જમાયે નાભદાય કોટટ વભક્ષ વલર યજુ કયલાભાં અલે તો તે વંજોગોભાં વલર
કયનાયે વલર કઇ યીતે કયે ર છે તેની શકીકતો અ કરભ શે ઠ઱ િકાવણી
કયી ળકામ તેભ છે.
- ફંન્ને ઩ક્ષકાયો વારાયા યજુ કયલાભાં અલેર વલર અ કરભભા જણાલેર
જોગલાઇ મુજફનું શોલાનનુ ઩ક્ષકાયોએ ઩ુયલાય કયલાનું યશે છે.
બાયતીમ ઈિયાચધકાય ઄ચધનનમભ, 1925 ની કરભ ૩૭૨.

કરભઃ ૩૭૨- વલરનું પ્રભાણ઩ત્ર ભે઱લલા ભાટે ઄યજી કયલા ભાટે જણાલેર છે ,
જમાયે ઩ક્ષકાયો ઩ોતે ઩ોતાની કસ્ટડીનું વલર વાચુ શોલાનું ઩ુયલાય કયતા શોમ તો
નાભદાય કોટટ વભક્ષ બાયતીમ ઈિયાધીકાય ઄ચધનનભમ ૧૯૨૫ ની કરભ ૩૭૨ મુજફ
નાભદાય કોટટ વભક્ષ ઄યજી કયી ળકે છે. જેભાં દળાવ્મા મુજફ કોટટ ની શકુ ભત દળાલેર છે.

શારનાં ઩ક્ષકાયો સુયત ળશે યનાં છે ઄ને વલરકતાનું ઄લવાન ઩ણ સુયત મુકાભે
થમેર છે ઄ને તેભણે વલરભાં દળાલેર તભરકત સુયત ળશે ય મુકાભે અલેર છે , જેથી
નાભદાય સુયતની વીલીર કોટટ ભાં દાલો કે ઄યજી કયી ળકામ છે.

બાયતીમ ઩ુયાલા ઄ચધનીમભ-૧૯૭૨

કરભઃ ૬૩ (૫) કોઇ દસ્તાલેજ જાણે જાતે જોમો શોમ તેલી વ્મક્ક્તએ તેભાંની
વલગતો ફાફત અ઩ેલંુ ભૌક્ષખક નનલેદન.

જમાયે વલરની વાફીતી કયલાની શોમ તો તેલા વંજોગોભાં બાયતીમ ઩ુયાલા


઄ચધનમભની કરભઃ ૬૩ (૫) મુજફ વાક્ષી વારાયા અ઩લાભાં અલતા નનલેદન અ કરભભાં
જણાલેર જોગલાઇ મુજફનાં શોલા જોઇએ તેભ જણાલેર છે.

- યજુ થમેર ફંન્ને ઩ક્ષકાયોભાંથી કમા ઩ક્ષકાયે ઩ોતાનાં વલરનાં વાક્ષીનું નનલેદન
નાભદાય કોટટ વભક્ષ યજુ કયે ર છે તે ઄ગત્યનું છે.

બાયતીમ ઩ુયાલા ઄ચધનીમભ-૧૯૭૨

કરભઃ ૪૬ નનષ્ણાંતોનાં ઄ભબપ્રામ વાથે વફંધ ધયાલતી શકીકતો.

- નાભદાય કોટટ વભક્ષ ફે વલરભાંથી એક વલર શસ્તરીખીત વલર છે , જેની


કામદે વયતા શસ્તાક્ષય નનષ્ણાંતના ઄ભબપ્રામ લગય જાણી ળકામ તેભ નથી,
જેથી અ કરભ શે ઠ઱ શસ્તાક્ષય નનષ્ણાંતનો ઄ભબપ્રામ પ્રસ્તુત ફને છે.
બાયતીમ ઩ુયાલા ઄ચધનીમભ-૧૯૭૨

કરભઃ ૬૮ જે દસ્તાલેજ ઈ઩ય વાક્ષીની વશી શોલાનું કામદા પ્રભાણે અલશ્મક શોમ તે
દસ્તાલેજ થમો શોલાનો ઩ુયાલો.

- અ કરભ શે ઠ઱ લીર કે લસવમતનભા વંફધી ઩ુયાલો – કરભ ઩ાછ઱નો


઩ામાનો સવધ્ધાંત એ છે કે વલર ક્ુટ શોલાનું ઩ુયલાય કયલા ભાટે ઓછાભાં
ઓછા એક વક્ષીએ જાતે અલીને ઩ોતે કયે રી વશી ળાખ ઩ુયલાય કયલાની
જરૂય છે.
- જમાયે ભયનાયના ફે વલર યજુ થમેર છે તો તે વંજોગોભાં અ વલરનાં
વાક્ષીઓ વારાયા નાભદાય કોટટ વભક્ષ શાજય યશી ઩ોતે અ વલરનાં વાક્ષી
શોલાની શકીકતોનો ઩ુયાલો અ઩લો અલશ્મક છે. કે જેથી કયીને વલરની
કામદે વયતા ઩ુયલાય કયી ળકામ.
઄યજદાય ઄જુ નટ તપે દરીર

ભશે . સુયતનાં પ્રીન્વી઩ર વીનીમય વીલીર જડજ વાશે ફની કોટટ ભાં.
યે ગ્્ુરય દાલા નંફય. ............../૨૦૨૪.
લાદીઃ ઄જુ નટ
વલરૂધ્ધ
પ્રતતલાદીઃ વલવા ા
વલ઴મઃ વલરનું પ્રોફેટ ભે઱લલા ભાટે તથા જાશે યાત ઄ંગે .
1. ઄જુ નટ નાં દાદી રક્ષ્મીફેનનાં ઄લવાન ફાદ તેભનાં વારાયા ઩ોતાની િાલય તભરકત ફાફતે
઄જુ નટ ને ઩ોતાની તભરકતનો લાયવદાય ઠયાલલા ભાટે વલર કયલાભાં અલેર છે.
2. ઄જુ નટ ે ઩ોતાની દાદીનાં વલરથી ઩ોતે તેભની તભરકતનો લાયવદાય જાશે ય થમેર શોલાની
દાદ નાભદાય કોટટ વભક્ષ ભાંગેર છે.
3. ઄જુ નટ ે યજુ કયે ર વલર ફાફતે કોઇ ળંકા ઈ઩સ્થિત થઇ ળકે તેભ નથી કાયણકે ઄જુ નટ ે
યજુ કયે ર વલર રક્ષ્મીફેને ઩ોતાનાં શસ્તાક્ષયભાં રખેર છે ઄ને ઄જુ નટ ે રક્ષ્મીફેનનું યજુ
કયે ર વલર છે લટનું ઄ને અખયી વલર છે જેથી તે વલર ફાફતે ળંકા કયી ળકામ તેભ
નથી ઄ને ઄જુ નટ ે ઩ોતાનું વલર ઩ુયલાય કયે ર છે .
4. ઄જુ નટ ે તેભનાં દાદી રક્ષ્મીએ ઩ોતે રખેર એક શસ્તસરક્ષખત લસવમતનાભાને નાભદાય કોટટ
વભક્ષ યજુ કયે ર છે અ વલર તેભના મૃત્યુના થોડા ભહશના ઩શે રાની તાયીખ ધયાલતું
લસવમતનામુ,ં છે જે સ્઩ષ્ટ઩ણે જણાલતું છે કે ઄જુ નટ એકરો તેભની અ તભરકતનો
એકભાત્ર લાયવદાય ફને છે ઄ને અ તેભની ઄ંતતભ ઇચ્છા તેભણે તેભનાં છે લ્રા વલરભાં
વ્મક્ત કયે ર છે.
5. ઄જુ નટ ે યજુ કયે ર વલરની કામદે વયનાંને તથા પ્રભાણણતતાને વલવા ા વારાયા ઩ડકાયલાભાં
અલેર છે . ઄ને વલવા ા વારાયા ઩ોતાને ઄રભાયીભાથી ભ઱ી અલેર રક્ષ્મીફેનનું ટાઇ઩
કયે ર વલર યજુ કયલાભાં અલેર છે , ઩ંયતુ રક્ષ્મીફેનનાં અખયી વલરનો જ ઄ભર થઇ
ળકે ઄ને અ ઄ગાઈનું જો તેભનું કોઇ વલર શોમ તો ઩ણ તે અ઩ો અ઩ યદ થામ છે.
6. દી વલવા ાનાં ભાનલા પ્રભાણે અ લસવમતનામું ફનાલટી છે , ઄ને ઄જુ નટ ે ઘય ઈ઩ય ઄ંકુળ
યાખલા ભાટે ફનાવ્્ું શતું ઩યં તુ ઄જુ નટ વારાયા યજુ કયલાભાં અલેર વલર ખોટું શોલાનું
઩ુયલાય કયલા ભાટે તેની ઩ાવે કોઇ ઩ુયાલો નથી, ઄ને ઩ુયાલાનાં ઄બાલે વલવા ા વારાયા
઄જુ નટ નાં વારાયા યજુ કયલાભાં અલેર રક્ષ્મીફેનનાં વલરને ખોટું ઩ુયલાય કયી ળકામેર
નથી જેથી ઄જુ નટ વારાયા યજુ કયલાભાં અલેર વલર વાચુ ઄ને ખરૂ શોલાનું ઩ુયલાય થમેર
છે ઄ને ઄જુ નટ ને રક્ષ્મીફેનની તભરકતનો લાયવદાય જાશે ય કયલાની જરૂય છે.
઄જુ નટ તપે ઩ોતાની દરીરના વભથટનભાં નીિે મુજફની કામદાની ઓથોયેટી નીિે
મુજફ છે.
1. ગુયદેલ કૌય વલ. કાકી (એ.અઇ.અય. વને ૨૦૦૬ સુપ્રીભ કોટટ – ઩ાના નં. ૧૯૭૫)
અ જડજભેન્ટ નાભદાય સુપ્રીભ કોટટ વારાયા ગુયદેલ કૌય વલ. કાકીનાં કે વભાં જાશે ય
કયલાભાં અલેર છે જે ઓર ઇન્ડીમા યી઩ોટટ યની ભાન્યતા પ્રાપ્ત પુક ભાં વને ૨૦૦૬ ની
વારભાં ઩ાના નંફય ૧૯૭૫ ઈ઩ય પ્રસવધ્ધ થમેર છે ઄ને અ શુકભ મુજફ સુપ્રીભ કોટટ નું
ભાનવું છે કે ,
વકવેળન એક્ટ્, (૧૯૨૫ નો ૩૯ ભો), કરભ-૯૩ - ઈિયાચધકાય - લસવમતનામું.
કામદેવયતા - લસવમતની પ્રકૃ તત - તેના ખયા઩ણાને નક્કી કયલાના શે તુ ભાટે જ સુવગ
ં ત
છે - લસવમતનામું કયનાયના નનણટમ ઈ઩ય ઄઩ીરભાં ઄દારત જઇ ળકે નશીં -
લસવમતનામું - મોગ્મ ઄ભરીકયણ ઩ુયલાય થમેર - ઩ુત્રીઓને લાયવો ભ઱ે ર નથી તેલા
કાયણ ઈ઩ય લસવમતનાભાને ફીનપ્રભાણીક કયાલવું - મોગ્મ નથી - લસવમતનામું કયનાયના
નનણટમના વાિા ઄ને ખયા વલ઴ે ઄દારત ઄઩ીરભાં ફેવી ળકે નશીં. મૃતકની અખયી
લસવમત તયીકે યજૂ કયે ર રખાળ (ઇન્સ્ટુ ભન્ટ
ે ) તે લસવમતનામું કયનાય વારાયા કયે ર છે કે
નથી ઄ને તે મુક્ત ઄ને ળાંત ડીસ્઩ોઝીંિ ભગજથી કયલાભાં અલેર છે કે નથી, ઄દારત
ભાત્ર તેટલું જ ત઩ાવલા ભમાદદત છે. લસવમતનાભાં તયીકે યજૂ કયે ર રખાણ તે ઄ચધકૃ ત
઄થલા ઄ન્યથા છે કે નશીં ભાત્ર તેટરા શે તુ ભાટે જ, ઄દારતે લાયવાની પ્રકૃ તતભાં
ઈતયલાનું યશે . લસવમતનાભાના મુદ્દાઓને બફનલસવમતી ઈિયાચધકાયના નનમભોના વંદબટ
નશીં ઩યં તુ વંજોગોના વંદબટભાં ધ્માને રેલા જોઇએ. ભાત્ર અટરા જ ભમાદદત શે તુ ભાટે
઄દારત લાયવાની પ્રકૃ તતને ત઩ાવે છે . લસવમતનામું કયનાયની લસવમત ઄થલા ઇચ્છા જે
રેક્ષખત રખાણથી સ્઩ષ્ટ વ્મક્ત થતી શોમ તેના િાને ઄દારત ઩ોતાનો ઄ભબપ્રામ મુકતી
નથી. છે લટે , લસવમત તેઓની ઇચ્છાની ઄ભબવ્મદકત છે કોઇના બફનલાયવાઇ ઄ને
કોઇનાં લયવાઇભાં ઩દયણભે છે.
અભ ઄જુ નટ વારાયા યજુ કયલાભા અલેર રક્ષ્મી ફેનનું છે લ્લુ વલર તેભની અખયી
ઇચ્છાને વ્મક્ત કયે છે ઄ને વલરનાં પ્રોફેટ વભમે લાયવાઇ શક્ક ઄ચધનીમભ મુજફનાં
તભાભ લાયવોને વયખો હશસ્વો ભ઱લો જોઇએ તે શકીકત ધ્માને રેલાની યશે તી નથી, ઩યં તુ
લસવમતકતાની અખયી ઇચ્છાને ધ્માને રેલાની યશે છે તથા વલરની કામદેવયતા ઩ુયલાય
કયલા ભાટે વલર રેક્ષખત રખાણથી સ્઩ષ્ટ યીતે લવીમત કતાની ઇચ્છા દળાલે છે , જેથી
઄જુ નટ નાં વલરને કામદેવયની ભાન્યતા પ્રાપ્ત થામ છે.
2. શ્રીદેલી વલ. જમાયાજા ળેટ્ટી (AIR 2005 SUPREME COURT Page No. 780) નાં
કે વભાં નાભદાય સુવપ્રભ કોટટ વારાયા પ્રસ્તુત કયલાભાં અલેર છે કે ,
લસવમતનામું - લસવમતનામું શસ્તાક્ષય નનષ્ણાંત વારાયા ઩ણ ઩ુયલાય થમેર :
વકવેળન એક્ટ્, (૧૯૨૫ નો ૩૯ ભો), કરભ-૬૩ - લસવમતનામું - ઈિયાચધકાય -
઄ભરીકયણ - ળંકાસ્઩દ વંજોગો - લસવમતનામુ કયનાયની ત્રણ ઩ુત્રીઓ ઄ને િાય ઩ુત્રો
શતા તભરકત ફે ઩ુત્રોની તયપે ણભાં લાયવો થમેર ઄ને ઩ુત્રીઓને ફાકાત યાખેર -
઄વભાન લશેં િણી ઄ંગે કાયણો અ઩ેર - ઩ુત્રીઓ ઄ને ઄ન્ય ફે ઩ુત્રોને તભરકતની
લશેં િણી ઄ગાઈ તેઓનો શીસ્વો અ઩ી દીધેર - ઠયાલેર, ભાત્ર કાયણ કે લસવમતનામું
કયનાયની ઈંભય ૮૦ લ઴ટની શતી ઄ને લસવમતનામું કમાના ૧૫ દદલવ ઩છી તેઓ મૃત્યુ
઩ાભેર - તેને ળંકાસ્઩દ વંજોગ તયીકે રઇ ળકામ નશી – ફંને ઄ટે સ્ટીંગ વાક્ષીઓએ
લસવમતનામું કયનાયની સ્લિ ઄ને દડસ્઩ોઝીંગ સ્થિતત ઩ુયલાય કયે ર છે — લસવમતનામું
શસ્તાક્ષય નનષ્ણાંત વારાયા ઩ણ ઩ુયલાય થમેર - લસવમતનામું મોગ્મ યીતે ઄ભરભાં અલેર
તેભ કશી ળકામ છે.
અભ ઄જુ નટ વારાયા યજુ કયલાભાં અલેર પ્રભાણીત થમેર છે ઄ને ઄જુ નટ ને
રક્ષ્મીફેનની તભરકતભાં કામદે વય યીતે લાયવદાય જાશે ય કયલાની જરૂય છે.

઄જુ નટ તપે ભાંગલાભાં અલેર દાદઃ


- રક્ષ્મીફેન વારાયા તેભની િાલય તભરકત ફાફતે ઩ોતાની અખયી ઇચ્છા
મુજફનું તેભનાં જીલનાં છે લ્રા વભમભાં ઩ોતાનાં સ્લશસ્તાક્ષયભાં યજુ કયલાભાં
અલેર વલર વાચુ શોલાનું જાશે ય કયળો ઄ને ઄જુ નટ ને રક્ષ્મીફેનની
તભરકતનાં વાિા લાયવદાય ઠયાલતો શુકભ કયી અ઩ળો.
- રક્ષ્મીફેનનાં અખયી વલર મુજફ ઄જુ નટ ને તેભનાં વલરનું પ્રોફેટ અ઩તો
શુકભ કયી અ઩ળોજી.
- વલવા ા વારાયા યજુ કયલાભાં અલેર વલરને ફીન ઄ભરી જાશે ય કયળો.
વલવા ા વારાયા રેક્ષખતભાં દરીર
૧. ઄જુ નટ વારાયા યજુ કયલાભાં અલેર વલર ફોગ્ગવ છે , કાયણકે ઄જુ નટ ઩ોતાનાં વારાયા યજુ
કયલાભાં અલેર વલરનાં વાક્ષીઓ શસ્તક રક્ષ્મીફેનનાં વલરને વાચુ ઩ુયલાય કયલાભાં
નનષ્ફ઱ ગમેર છે .
૨. વલવા ા વારાયા યજુ કયલાભાં અલેર વલર વલવા ાને રક્ષ્મીફેભનનાં ઘયભાં અલેર જુ ની
઄રભાયીભાંથી વીરફંધ કલયભાં ભ઱ી અલેર છે , ઄ને તે વલર રક્ષ્મીફેનની જે વભમે
ભાનવીક ઄ને ળાયીયીક સ્લિ ઄લિા શતી તે વભમનું છે.
૩. ઄જુ નટ વારાયા યજુ કયલાભાં અલેર વલરભાં ઄ગાઈનાં વલરનો કમાંમ ઩ણ ઈલ્રેખ નથી,
઄ને જમાયે કોઇ વ્મક્ક્ત ફે ઄રગ ઄રગ વલર તૈમય કયે તો તે વભમે ઩ોતે ઄ગાઈ કયે ર
વલરનો ઈલ્રેખ કયે તે વલિાયાધીન શકીકત છે , ઩યં તુ ઄જુ નટ વારાયા યજુ કયલાભાં અલેર
વલરભાં એલો કોઇ ઈલ્રેખ નથી, કે તેભણે અ ઄ગાઈ કોઇ વલર કયે ર છે ઄ને તે વલરને
યદ્દ કયતો ઩ણ કોઇ ઈલ્રેખ નથી.
૪. જેથી વલવા ા વારાયા યજુ કયલાભાં અલેર વલરની કામદે વયતા ઩ુયલાય થામ છે , ઄ને
રક્ષ્મીફેનનાં શસ્તસરખીત વલરને જોતાં તે ઄જુ નટ વારાયા ઈ઩જાલી કાઢે ર શોલાનનુ ઄નુભાન
થઇ ળકે તેભ છે , કાયણકે રક્ષ્મીફેન વારાયા ઩ોતાની શમાતી દયમ્માન ઩ોતાનાં ફંન્ને ઩ૌત્રો
લચ્ચે કમાયે મ કોઇ બેદબાલ કયે ર નથી, ઄ને તેણે ઩ોતાનાં ફંન્ને ઩ોત્રોને એક વભાન પ્રેભ
કયે ર છે ઄ને જેથી તેભણે ઩ોતાની ઄રભાયીભાં વીરફંધ કલયભાં મુકેર વલર કે જેભાં
તેભણે ફંન્ને ઩ૌત્રૌને ઩ોતાનાં ઄લવાન ફાદ ઩ોતાની તભરકત એક વભાન શક્કે પ્રાપ્ત થામ
તેભ જણાલેર છે તે શકીકત વાિી શોલાનું ઄નુભાન થામ છે.
૫. રક્ષ્મીફેનનાં ઘયનાં ઄ડોવી ઩ડોવી ઩ણ એ લાતની વાક્ષી અ઩ે છે કે રક્ષ્મી ફેન ભાટે
ફંન્નો ઩ૌત્રો વભાન શતા ઄ને તેભણે કમાયે મ ફંન્ને ઩ૌત્રો લચ્ચે કોઇ બેદબાલ યાખેર નથી,
જેથી ઄જુ નટ ે ઩ોતે તભરકત ઩િાલી ઩ાડલા ભાટે ખોટું વલર ઈ઩જાલી કાઢે ર શોમ વલવા ા
વારાયા યજુ કયલાભાં અલેર વલર કે જેભાં રક્ષ્મીફેનની ઇચ્છા ફંન્ને ઩ુત્રોને વભાન હશસ્વાભાં
તભરકત પ્રાપ્ત થામ તેભ દળાલેર છે તે વલર વાચુ છે ઄ને તે વલર ઩ુયલાય થામ છે.
૬. લધુભાં વલવા ાનાં વલરનાં વાક્ષીઓ ઩ણ વલરને વાચુ ઩ુયલાય કયે છે જેથી વલવા ા વારાયા યજુ
થમેર રક્ષ્મીફેનનાં વલરને વાચુ જાશે ય કયળો ઄ને રક્ષ્મીફેનની તભરકતભાં ફંન્ને ઩ૌત્રો
વભાન શક્કો ધાયણ કયે ર છે તેવું શુકભનામું કયી અ઩ળો.
વલવા ા તયપે યજુ થમેર કામદાકીમ ઓથોયીટી નીિે મુજફ છે.
એભ.ફી. યભેળ વલરૂધ્ધ કે . એભ. લીયાજેનાં કે વભાં નાભદાય સુપ્રીભ કોટટ વારાયા એવું
તાયણ રેલાભાં અલેર છે કે ,
- દસ્તાલેજ ૩૦ લ઴ટ જૂ નો છે - તાયણ - વલર ભાટે કાયણ રાગુ ઩ડતું નથી :
વક્સેળન એક્ટ્, ૧૯૨૫ની કરભ-૬૩(વી) - એલીડન્વ એક્ટ્, ૧૮૭૨ની કરભ-
૯૦, ૬૮ - દસ્તાલેજ ૩૦ લ઴ટ જૂ નો છે - તાયણ -વલર ભાટે કાયણ રાગુ ઩ડતું નથી
- વક્સેળન એક્ટ્ની કરભ-૬૩(વી) ઄ને એલીડન્વ એક્ટ્ની કરભ-૬૮ની
જોગલાઇ મુજફ વલર ઩ુયલાય થામ છે - વલર ૩૦ લ઴ટ જૂ નંુ છે – એટરા ભાત્રથી
કરભ-૯૦ની જોગલાઇ રાગુ ઩ાડી ળકામ નશીં - એવું કશી ન ળકામ કે વલર,
વાક્ષીદાય, ઄ભરદાય ભ઱તતમા છે. – ઄ને અ જડજભેન્ટ AIR 2013 SC Page
No. 2088 ઈ઩ય પ્રસવધ્ધ થમેર છે. ઄ને અ જડજભેન્ટ મુજફ વલવા ા વારાયા યજુ
કયલાભા અલેર જુ ના વલર ફાફતે ળંકા કયી ળકામ તેભ નથી.
-
વલવા ા તપે ભાંગલાભાં અલેર દાદઃ
- રક્ષ્મીફેન વારાયા તેભની િાલય તભરકત ફાફતે ઩ોતાની અખયી ઇચ્છા
મુજફનું તેભનાં જીલનાં વભમભાં તૈમાય કયે ર ઄ને ટાઇ઩ોગ્રાપીગ વલર તેભનાં
કફાટભાં સવરફંધ કલયભાં શોલાથી તેભનાં વલર ફાફતે ળંકા કયી ળકામ
તેભ નથી જેથી વલવા ા વારાયા યજુ કયલાભાં અલેર રક્ષ્મીફેનનું વલર વાચુ
શોલાનું જાશે ય કયળો ઄ને ઄જુ નટ ને ઄ને વલવા ાને વયખે હશસ્વે રક્ષ્મીફેનની
તભરકતનાં વાિા લાયવદાય ઠયાલતો શુકભ કયી અ઩ળો.
- રક્ષ્મીફેનનાં ઄જુ નટ વારાયા યજુ કયલાભાં અલેર વલરને ઩ાછ઱થી ઈ઩જાલી
કાઢે ર વલર જાશે ય કયી તે વલરને યદ્દફાતર ઠયાલળો.

You might also like