You are on page 1of 10

પ્રાથમભક ત઩ાવ ઄ંગેની ભાગગદળગક વૂચનાઓ.

ગુજયાત સયકાય
વાભાન્મ લશીલટ મલબાગ,
ક્રભાંકઃ- વીડીઅય/૧૪૨૦૧૫/૧૧૩૯/ત઩ાવ એકભ,
વમચલારમ, ગાંધીનગય.
તાયીખ: ૧૬/૧૦/૨૦૧૫.

લંચાણે રીધાઃ-
(૧) તાઃ૨૬.૦૬.૧૯૬૯ નો ઩રય઩ત્ર ક્રભાંકઃ વીડીઅય-૧૦૬૯-૧૧૮-ગ
(ય) તાઃ૩૦.૧૨.૧૯૭૧ નો ઩રય઩ત્ર ક્રભાંકઃ વીડીઅય-૧૦૭૧-૩૬૪૮-(HLT)-ગ
(૩) તાઃ૦૬.૦૭.૧૯૭૭ નો ઩રય઩ત્ર ક્રભાંકઃ વીડીઅય-૧૩૭૭-૨૪૦૯-ગ
(૪) તાઃ૨૦.૧૧.૧૯૯૨ નો ઩રય઩ત્ર ક્રભાંકઃ વીડીઅય-૧૦૯૨-૧૪૬૭(૧)-ત.એ.
(૫) તાઃ૧૫.૧૦.૧૯૯૩ નો ઩રય઩ત્ર ક્રભાંકઃ ઩યચ-૧૦૯૨-૨૭૭-ત઩ાવ એકભ
(૬) તાઃ૧૫.૦૩.૧૯૯૬ નો ઩ત્ર ક્રભાંકઃ ખત઩-૧૦૯૬-૨૬૧-ત.એ.
(૭) તાઃ૨૩.૦૭.૧૯૯૬ નો ઩ત્ર ક્રભાંકઃ ઩યચ-૧૦૯૬-૧૫૦-ત.એ.
(૮) તાઃ૩૧.૦૧.૧૯૯૭ નો ઠયાલ ક્રભાંકઃ ખત઩-૧૦૯૬-૧૨૨૮-ત઩ાવ એકભ
(૯) તાઃ૦૪.૧૧.૧૯૯૭ નો ઩રય઩ત્ર ક્રભાંકઃ ખત઩-૧૦૯૬-૧૨૨૮-ત઩ાવ એકભ
(૧૦) તા:૨૪.૦૮.૧૯૯૮ નો ઩રય઩ત્ર ક્રભાંકઃ વીડીઅય-૧૦૯૬-૬૩૬-ત.એ.
(૧૧) તાઃ૨૨.૦૯.૧૯૯૯ નો ઠયાલ ક્રભાંકઃ ખત઩-૧૦૯૬-૧૨૨૮-ત઩ાવ એકભ
(૧૨) તાઃ૦૫.૧૦.૧૯૯૯ નો ઩ત્ર ક્રભાંકઃ ઩યચ-૧૦૯૯-૧૦૫૮-ત.એ.
(૧૩) તાઃ૧૬.૦૫.૨૦૦૦ નો ઩રય઩ત્ર ક્રભાંકઃ ઩યચ-૧૦૯૨-૨૭૭-ત.એ.
(૧૪) તાઃ૧૩.૩.૨૦૦૧ નો ઩રય઩ત્ર ક્રભાંકઃ ઩યચ-૧૦૨૦૦૦-૨૧૩૦-ત.એ.
(૧૫) તાઃ૦૮.૦૩.૨૦૦૪ નો ઩ત્ર ક્રભાંકઃ વીડીઅય-૧૦-૨૦૦૪-૨૧૯૬-ત.એ.
(૧૬) તાઃ૦૮.૦૯.૨૦૦૪ નો ઩રય઩ત્ર ક્રભાંકઃ વીડીઅય-૧૦૨૦૦૨-૧૭૭૫-ત.એ.-બાગ.૨
(૧૭) તાઃ૦૪.૦૨.૨૦૦૫ નો ઠયાલ ક્રભાંકઃ વીડીઅય-૧૦૯૭-૬૩૬-ત.એ.(બાગ.૧)
(૧૮) તાઃ૦૫.૦૯.૨૦૦૫ નો ઠયાલ ક્રભાંકઃ વીડીઅય-૧૦૯૬-૬૩૬-ત.એ.(બાગ.૧)
(૧૯) તાઃ૨૮.૦૩.૨૦૧૩ નો ઩રય઩ત્ર ક્રભાંકઃ વીડીઅય-૧૦૯૬-૬૩૬-ત.એ.(બાગ.૨)

આભુખ:-
વયકાયી ઄મધકાયી/કભગચાયીઓ વાભે રાંચરૂશ્વત, ભ્રષ્ટાચાય, પ્રભામણકતાનો ઄બાલ, વત્તાનો
દુરુ઩મોગ, ગેયયીમત કે ગેયલતગણૂક તથા ઄મનમમભતતાને રગતી પરયમાદ ઄યજીઓ/પરયમાદો વ્મા઩ક
પ્રભાણભાં થતી જોલા ભ઱ે છે . વાભાન્મત: વયકાયી ઄મધકાયી/કભગચાયીઓ વાભે અલી ઄યજીઓભાંથી
પ્રાથમભક ત઩ાવ ઈદબલે છે . અ ઈ઩યાંત કચેયી મનયીક્ષણ, ઓરડટ, વયકાયી વમભમતઓ તેભજ લતગભાન
઩ત્રો/ટે મરમલઝન જેલા પ્રવાયણ ભાધ્મભો દ્વાયા પ્રમવધ્ધ થતી મલગતોને અધાયે ઩ણ ઄મધકાયી/કભગચાયીઓ
વાભે પ્રાથમભક ત઩ાવ ઈદબલે છે .
ઈ઩યોક્ત મલગતે, અલી ઄યજીઓ ઩યત્લે કયલાની થતી કામગલાશી તથા પ્રાથમભક ત઩ાવ વંદબે
ધ્માને રેલાની ફાફતો ઄ંગે ઈ઩યોક્ત લંચાણે રીધેર ઩રય઩ત્રો/ઠયાલ/઩ત્રો દ્વાયા વૂચનાઓ ફશાય
઩ાડલાભાં અલેર છે . ઈ઩યોક્ત લંચાણે રીધેર તભાભ જોગલાઇઓ વંકરીત કયી ફશાય ઩ાડલાની ફાફત
વયકાયશ્રીની મલચાયણા શે ઠ઱ શતી.
઩રય઩ત્ર :-
અભુખભાં દળાગવ્મા ભુજફ અ ફાફતભાં કયલાભાં અલેરી તભાભ જોગલાઇઓ એક વાથે ભ઱ી યશે
઄ને કામગલાશી વય઱તાથી શાથ ધયી ળકામ તે શે તુવય ઈ઩ય લંચાણે રીધેરા તભાભ ઩રય઩ત્રો/ઠયાલ/઩ત્રો
વંકમરત કયીને નીચે પ્રભાણેની વૂચનાઓ ઩રય઩મત્રત કયલાભાં અલે છે .

(૧) ઄નાભી કે ફેનાભી ઄યજીઓ/પરયમાદો ઩યત્લે કોઆ઩ણ કામગલાશી કમાગ મવલામ વફંમધત વક્ષભ
વત્તામધકાયીઓએ વીધેવીધી દપતયે કયલાની યશે ળે.

(૨) નાભી/ફેનાભી પરયમાદ ઄યજી ઄ંગે ળંકા ઈ઩મથથત થામ તો ઄યજીભાં દળાગલેર વયનાભાં ઩ય
પરયમાદીને મુ.઩ી.વી(Under Postal Certificate) થી રખાણ કયી, ઄યજીભાં દળાગલેર મલગતોના વભથગનભાં
અધાય ઩ુયાલા યજૂ કયલા મોગ્મ તક અ઩લી. ઄યજદાય અક્ષે઩ોના વભથગનભાં લાજફી અધાય ઩ુયાલા યજૂ
કયલાભાં મનષ્પ઱ જામ તો ક્રભ-૧ ભાં દળાગવ્મા ભુજફ વફંમધત વક્ષભ વત્તામધકાયી ઄યજી દપતયે કયી ળકળે.

(૩) વફંમધત વક્ષભ વત્તામધકાયીને જો વાચા નાભ વયનાભાં લા઱ી પરયમાદ ઄યજીભાંના કોઆ ઩ણ
ભુદ્દા/ભુદ્દાઓ ઩ય લધુ મલગત એકત્ર કયલાનું જરૂયી જણામ તો અ ભુદ્દા/ભુદ્દાઓ ઄ંગે જરૂયી ત઩ાવ કયાલી
ત્માયફાદ ત઩ાવની મલગતોની ચકાવણી કયી ઄યજી ઄ંગે મોગ્મ મનણગમ રેલાનો યશે ળે.

(૪) વયકાયી ઄મધકાયીઓ/કભગચાયીઓ વાભે થમેર ભાત્ર પરયમાદ ઄યજીઓને પ્રાથમભક ત઩ાવના કે વો
તયીકે ગણી ળકામ નશીં. જે કે વોભાં ઄થલા જે ઄યજીઓભાં વક્ષભ ઄મધકાયીએ અ઩ેર અદેળાનુવાય
પ્રાથમભક ત઩ાવ મોગ્મ ઄મધકાયીએ વોં઩લાભાં અલેર શોમ, પ્રાથમભક ત઩ાવ કયલાનો ચોકકવ મનણગમ
રીધેર શોમ ઄થલા તો વયકાયની કોઆ ત઩ાવ એજન્વીના કે તકે દાયી અમોગના તે ભુજફના રખાણને
઄નુરક્ષીને પ્રાથમભક ત઩ાવ ળરૂ કયલાભાં અલેર શોમ તેલા કે વોને જ પ્રાથમભક ત઩ાવ તયીકે ગણલાના યશે
છે .

(૫) જે ફનાલ, વ્મલશાય કે અક્ષે઩ ઄ંગે ત઩ાવ કયલાની શોમ તે ફનાલ કે વ્મલશાય વાથે જે ઄મધકાયી
વીધી કે અડકતયી યીતે વંક઱ામેરા ન શોમ તેલા ઄મધકાયીને એટરે કે મનષ્઩ક્ષ ઄ને થલતંત્ર ઄મધકાયીને જ
પ્રાથમભક ત઩ાવ ઄મધકાયી તયીકે નીભલા જોઆએ. જેની વાક્ષી ઄થલા તશોભતદાય તયીકે ભૂકાલાની વંબાલના
શોમ તેલા ઄મધકાયીની પ્રાથમભક ત઩ાવ ઄મધકાયી તયીકે કોઆ ઩ણ વંજોગોભાં મનભણૂક કયલાભાં અલે નશીં
તેની ખાવ તકે દાયી યાખલી. મલળે઴ભાં, પ્રાથમભક ત઩ાવ કયનાય ઄મધકાયી તયીકે એલા ઄મધકાયીને ઩વંદ
કયલા જોઆએ કે જે ખાતાની કાભગીયી કામગ઩દ્ધમત, નીમતમનમભો, શુકભો, કામદા લગેયેથી વુ઩રયમચત શોમ.

(૬) પ્રાથમભક ત઩ાવ કયનાય ઄મધકાયીઓએ પ્રાથમભક ત઩ાવ વભમે જરૂયી યે કડગ /઩ુયાલા જે તે વંફંમધત
કચેયી/વત્તામધકાયી ઩ાવેથી ભે઱લી રેલા ઄ને પ્રાથમભક ત઩ાવ ઄શે લાર વાથે જરૂયી યે કડગ /઩ુયાલા ઩ણ
મળથત ઄મધકાયી વભક્ષ ઄ચુક઩ણે યજૂ કયી દેલા. જો કોઆ ખાવ મકથવાભાં વફંમધત યે કડગ ની ઄ન્મ કોઆ
વયકાયી કાભગીયી ભાટે જે તે કચેયી/વત્તામધકાયીને અલશ્મકતા શોમ તો તેલા મકથવાભાં પ્રાથમભક ત઩ાવ
કયનાય ઄મધકાયીએ વફંમધત યે કડગ /઩ુયાલાની પ્રભામણત નકરો ભે઱લી રઆને તે પ્રાથમભક ત઩ાવ ઄શે લાર
વાથે મળથત ઄મધકાયીને યજુ કયલી કે જેથી યે કડગ ના ઄બાલે પ્રાથમભક ત઩ાવનો ઄શે લાર તૈમાય કયલાભાં
મફનજરૂયી મલરંફ ન થામ.

(૭) ખાતાકીમ ત઩ાવની કામગલાશીભાં અયો઩ ઩ુયલાય કયલા ભાટે ભૌમખક ઩ુયાલા કયતાં દથતાલેજી
઩ુયાલાઓ લધુ ભશત્લ ધયાલતા શોઆ, અક્ષે઩ોના વભથગનભાં ળકમ શોમ ત્માં વુધી દથતાલેજી ઩ુયાલાઓ જ
ભે઱લલાનો પ્રમાવ કયલો જોઆએ.
(૮) વ્મમકતઓના મનલેદનો રેલાભાં અલે ત્માયે તેભને જે કાંઆ કશે લું શોમ તે કશે લા દેલું જોઆએ. કોઆ
ફાફત થ઩ષ્ટ થતી ન શોમ તો પ્રશ્નો ઩ૂછીને થ઩ષ્ટતા ભે઱લી રેલી જોઆએ. વ્મમકતનું મનલેદન રીધા ફાદ,
તેના મનલેદનની નીચે તે વ્મમકતની વશી ભે઱લી રેલી જોઆએ. ળકમ શોમ ત્માં વુધી ઄ન્મ વ્મમકતની
શાજયીભાં મનલેદન રેલું જોઆએ ઄ને મનલેદન રેતી લખતે શાજય વ્મમકતની ઩ણ મનલેદન ઈ઩ય વશી ભે઱લી
રેલી જોઆએ કે જેથી તે મનલેદનને બમલષ્મભાં ઈ઩મથથત થનાય ખાતાકીમ ત઩ાવભાં ઩ુયાલા તયીકે રેલું જરૂયી
શોમ તો તેને ઩ુયાલા તયીકે દળાગલી ળકામ ઄ને મનલેદન અ઩નાય વ્મમકતને વાક્ષી તયીકે દળાગલી ળકામ.

(૯) વયકાયી ઄મધકાયી/કભગચાયી રાંચ રૂશ્વત મલયોધી ખાતાની કે ઩ોરીવ ખાતાની કે ઄ન્મ કોઆ
ત઩ાવભાં એક શકીકત યજૂ કયે ઄ને ખાતાકીમ ત઩ાવભાં તેનાથી ઉરટી શકીકત યજૂ કયે તે લાજફી નથી.
વયકાયી ઄મધકાયી/કભગચાયીને ઈ઩ય ભુજફની ત઩ાવભાં મનલેદન અ઩લાનો પ્રવંગ ઈ઩મથથત થામ ત્માયે
ફયાફય મલચાય કયીને વભજ઩ૂલગક વાચી શકીકત જણાલતું મનલેદન કયલું જરૂયી છે ઄ને અલી ત઩ાવ લખતે
અ઩ેરું મનલેદન જો ધાકધભકીથી કે દફાણથી અ઩લાની પયજ ઩ડી શોમ તો તે શકીકત તેભણે તેભના ઈ઩યી
઄મધકાયીને તાત્કામરક જણાલલી જોઆએ. જો અલી ધાકધભકી કે દફાણ ઈ઩યી ઄મધકાયી તયપથી કયલાભાં
અવ્મા શોમ તો તે ફાફતની જાણ ખાતાના લડાને ઄થલા વંફંમધત લશીલટી મલબાગને ઩ણ તુયત જ કયલી
જોઆએ.

(૧૦) પ્રાથમભક ત઩ાવ ઄મધકાયીએ કોઆ થથ઱ ત઩ાવ કયી શોમ ત્માયે તે ઄ંગે યોજકાભ કે ઩ંચનાભું કયલું
જરૂયી છે . યોજકાભ કે ઩ંચનાભા વભમે શાજય વ્મમકતઓની વદયશુ યોજકાભ કે ઩ંચનાભા ઈ઩ય વશી ભે઱લી
રેલી જોઆએ કે જેથી બમલષ્મભાં ઈબી થનાય ખાતાકીમ ત઩ાવભાં વદયશુ યોજકાભ કે ઩ંચનાભા ને ઩ુયાલા
તયીકે રઆ ળકામ ઄ને શાજય વ્મમકતઓને વાક્ષી તયીકે ભુકી ળકામ.

(૧૧) પ્રાથમભક ત઩ાવ ઄મધકાયીએ ત઩ાવ કયતી લખતે ઄ને ત઩ાવ ઄શે લાર તૈમાય કયતી લખતે એ
ફાફત વતત રક્ષભાં યાખલી જોઆએ કે તેની ત઩ાવનો શે તુ તથ્મ ળોધલાનો છે ઄ને ત઩ાવને ઄ંતે જો કોઆ
વ્મમકત/વ્મમકતઓ પ્રથભ દળગનીમ યીતે કવૂયદાય જણામ તો તેભની વાભે ઄દારતી ઄થલા ખાતાકીમ યાશે
મળથતાત્ભક કામગલાશી કયલાનો પ્રવંગ ઈ઩મથથત થનાય છે . અથી, પ્રાથમભક ત઩ાવ ઄શે લાર થલમંથ઩ષ્ટ
઄ને ચોકવાઇ બમો શોલો જરૂયી છે . જેથી તેભાં જરૂયી જણામ તેલી તભાભ મલગતોનો વભાલેળ કયલો
અલશ્મક છે .

(૧૨) પ્રાથમભક ત઩ાવ કયી યશે રા ઄મધકાયીની ઄ન્મ જગ્માએ ફદરી થામ તો ઩ણ તે ત઩ાવની કાભગીયી
તે જ ઄મધકાયી ભાયપતે થામ તેલું જો મળથત ઄મધકાયી આચ્છતા શોમ તો તેલા વંજોગોભાં પ્રાથમભક ત઩ાવ
઄મધકાયીએ ઩ોતાની ઄ન્મત્ર ફદરી થમા ઩છી ઩ણ તે ઄ંગે ત઩ાવ ઩ૂયી કયીને તેનો ઄શે લાર યજૂ કયલાનો
યશે ળે. જો પ્રાથમભક ત઩ાવ કયનાય ઄મધકાયી અ યીતે કાભગીયી કયલા ઄મનચ્છા દળાગલે ઄થલા આયાદા઩ૂલગક
મલરંફ કયે તો તે ફાફતને અલી ત઩ાવ કયનાય ઄મધકાયીના ઩ક્ષે તેભની ત઩ાવની કાભગીયીભાં મનષ્કા઱જી
યાખી શોલાનું ઄ને તેભાં મનષ્ઠાનો ઄બાલ શોલાનું ગણલાભાં અલળે ઄ને અલા ઄મધકાયી વાભે મોગ્મ
કામગલાશી કયલાની યશે ળે.

(૧૩) પ્રાથમભક ત઩ાવ કયનાય ઄મધકાયીએ પ્રાથમભક ત઩ાવ ળક્મ ફને તેટરી જરદી ઩ૂયી કયલી તથા
વાભાન્મ યીતે લધુભાં લધુ ચાય ભાવની વભમ ભમાગદાભાં ત઩ાવ ઩ૂણગ થામ તે ઄ંગે ખાવ તકે દાયી યાખલાની
યશે ળે.

(૧૪) પ્રાથમભક ત઩ાવ કયનાય ઄મધકાયીએ ત઩ાવ દયમ્માન જલાફદાય જણામેર ઄મધકાયી/કભગચાયીની
જન્ભ તાયીખ ઄ને મનલૃમત્તની તાયીખ ભે઱લી રેલાની યશે ળે ઄ને તે ધ્માને રઆ જરૂયી ઄ગ્રતા અ઩ી કામગલાશી
વભમવય ઩ૂણગ થામ તે ઄ંગે ખાવ કા઱જી યાખલાની યશે ળે.
(૧૫) પ્રાથમભક ત઩ાવ કયનાય ઄મધકાયી, પ્રાથમભક ત઩ાવ ઄શે લાર યજૂ કયે ત્માયફાદ, મળથત
઄મધકાયીએ વૌ પ્રથભ પ્રાથમભક ત઩ાવ ઄શે લારની ચકાવણી કયી રેલી જરૂયી છે . ખાવ કયીને પ્રાથમભક
ત઩ાવ ઄શે લારભાં દળાગલેર દથતાલેજો, ત઩ાવ ઄શે લાર વાથે વંરગ્ન છે કે કે ભ, પ્રાથમભક ત઩ાવ ઄મધકાયીએ
તેભને વોં઩લાભાં અલેર દયે ક અક્ષે઩/ભુદા/ફાફતની મોગ્મ યીતે ત઩ાવ કયી છે કે કે ભ, કોઆ ભશત્લનો
ભુદો/ફાફત/અક્ષે઩/઩ુયાલો/ દથતાલેજ/વ્મમકત ત઩ાવલાની યશી ગમેર નથી,લગેયે ફાફતોની ચકાવણી
કયી રેલી જોઆએ.

(૧૬) જો પ્રાથમભક ત઩ાવભાં કોઆ ગંબીય પ્રકાયની ક્ષમત ઄થલા ઉણ઩ જણાઇ અલે તો, મળથત ઄મધકાયી
પ્રાથમભક ત઩ાવ કયનાય ઄મધકાયીને જે ક્ષમત કે ઉણ઩ યશી જલા ઩ાભી શોમ તે ઄ંગે પયીથી ત઩ાવ કયલા
જણાલી ળકે છે . જો મળથત ઄મધકાયીને એભ રાગે કે , વભગ્ર પ્રાથમભક ત઩ાવની કામગલાશી મોગ્મ યીતે કયલાભાં
અલી નથી. તો તેઓ પ્રાથમભક ત઩ાવની વભગ્ર કામગલાશી પયીથી કયલા જણાલી ળકે છે ઄થલા ઄ન્મ કોઆ
઄મધકાયીને પ્રાથમભક ત઩ાવ ઄મધકાયી તયીકે મનમુક્ત કયીને, પયીથી ત઩ાવ ઩ણ કયાલી ળકે છે .

(૧૭) વયકાયી ઄મધકાયી/કભગચાયી વાભે પ્રાથમભક ત઩ાવભાં કે ઄ન્મથા ધ્માનભાં અલેર


ગેયલતગણૂંક/ક્ષમત ઄ંગે તેભનો પ્રાથમભક ખુરાવો ભે઱લી રેલો રશતાલશ છે . ઩યંતુ, જમાં વયકાયી કભગચાયીની
લમ મનલૃમત્ત નજીક શોમ ઄ને પ્રાથમભક ખુરાવો ભે઱લલાભાં તે લમમનલૃત્ત થઆ જળે ઄ને ઩રયણાભે તેની
મનલૃમત્ત ફાદ તેની વાભે ખાતાકીમ ત઩ાવ શાથ ધયલાનું ળકમ ફની ળકળે નશીં તેભ જણાતું શોમ ઄થલા
઄ન્મ કાયણોવય પ્રાથમભક ખુરાવો ભે઱લલાનું ળકમ ન શોમ તેલા ખાવ પ્રકાયના કે વભાં જલાફદાય
઄મધકાયી/કભગચાયીનો પ્રાથમભક ખુરાવો ભે઱વ્મા મવલામ મળથત ઄મધકાયી તે ઄મધકાયી/કભગચાયી વાભે
મળથત મલ઴મક કામગલાશી શાથ ધયી ળકળે.

(૧૮) પ્રાથમભક ત઩ાવના તફક્કે જલાફદાય જણામેર ઄મધકાયી/કભગચાયીને પ્રાથમભક ખુરાવો કયલા ભાટે
઩ંદય રદલવનો વભમ અ઩લો. ખુરાવો કયલા ભાટે ઩ત્ર/માદી ઩ાઠવ્મા ફાદ મનમત વભમભાં ખુરાવો
કયલાભાં ન અલે તો લધાયાની એક તક અ઩ીને અ વભમભમાગદા ફીજા ઩ંદય રદલવ રંફાલી અ઩લી. જો
મનમત વભમભમાગદાભાં પ્રાથમભક ખુરાવો યજૂ ન થામ તો ખુરાવા ભાટે લધુ યાશ જોમા મવલામ મળથત
઄મધકાયીએ એક઩ક્ષીમ યીતે અગ઱ની કામગલાશી શાથ ધયલા ભાટે મલચાયણા કયલી.

(૧૯) પ્રાથમભક ત઩ાવના તફક્કે જે ભુદા ઄ંગે અક્ષેમ઩ત ઄મધકાયી/કભગચાયી દથતાલેજો જોલાની ભાંગણી
કયે તથા પ્રાથમભક ત઩ાવ ઄મધકાયી/મળથત ઄મધકાયીને તે ભાંગણી, તે ત઩ાવના કે વના વંદબગભાં મોગ્મ
જણામ તો તેભને વફંમધત દથતાલેજો/યે કડગ રૂફરૂભાં જોલાની તક જેભ ફને તેભ જરદી અ઩લી તથા તે ઄ંગે
અક્ષેમ઩તનું રેમખત મનલેદન ભે઱લી રેલું.

(૨૦) ગૃશ મલબાગના તા.૨૫-૩-૬૮ ના ઩રય઩ત્રની જોગલાઇ ભુજફ યાજ્મ઩મત્રત ઄મધકાયીઓ વાભે
રાંચરૂશ્વત, ભ્રષ્ટાચાય, પ્રભામણકતાનો ઄બાલ, એલી ગેયયીમતઓ કે ગેયલતગણૂક કે જેભાં ભ્રષ્ટાચાય કે
પ્રભામણકતાનો ઄બાલ પમરત થતો શોમ તેલા અક્ષે઩ો શોમ તેલા કે વભાં તેભજ તકે દાયી અમોગે જે કે વભાં
ત઩ાવ કયલા જણાવ્મું શોમ તેલા કે વભાં તે ભુજફની ત઩ાવ કયાલીને તકે દાયી અમોગનો ઩યાભળગ કયીને
અમોગની બરાભણ ભે઱લી રેલાની યશે ળે.

(૨૧) ઄ન્મ કે વભાં પ્રાથમભક ત઩ાવ ઄શે લાર ઄ન્લમે વંફંમધત વયકાયી ઄મધકાયી/કભગચાયી તયપથી
ભ઱ેરા ખુરાવા ઈ઩ય મળથત ઄મધકાયીએ કા઱જી઩ૂલગકની મલચાયણા કયીને ઄ને જરૂય જણામે ખાતાના લડા કે
લશીલટી મલબાગનો ઄મબપ્રામ ભે઱લી ખાતાકીમ ત઩ાવની કામગલાશી શાથ ધયલી કે ન ધયલી તે ઄ંગેનો
મનણગમ રેલાનો યશે ળે.
(૨૨) ગૃશ મલબાગના તા.૨૫-૩-૬૮ ના ઩રય઩ત્રની જોગલાઇ ભુજફ તકે દાયી અમોગનો ઩યાભળગ કયતી
લખતે દયખાથત વાથે નીચે દળાગવ્મા ભુજફના દથતાલેજ ભોકરલાના શોમ છે :-
(૧) કે વને રગતી થલમં઩માગપ્ત પ્રકયણ નોંધ
(૨) પ્રાથમભક ત઩ાવ કયલાભાં અલી શોમ તો પ્રાથમભક ત઩ાવ ઄શે લાર ઄ને પ્રાથમભક ત઩ાવ
કયલાભાં અલી ન શોમ તો તે ઄ંગે લશીલટી મલબાગનું ભંતવ્મ.
(૩) વંફંમધત યે કડગ /દથતાલેજ.
(૪) દયખાથત વાથે ત઩ાવના કમા કમા કાગ઱ો ભોકલ્મા છે , તેની માદી કે પે રયથત, ઩ાનાના ક્રભ
નંફય વરશત.
(૨૩) પ્રાથમભક ત઩ાવ ઄શે લારભાં કઆ કઆ ફાફતો અલયી રેલાની યશે ળે તે ઄ંગે ભાગગદળગન ભ઱ી યશે તે
શે તુથી અ ઄ંગેના ભાગગદળગક નભૂનારૂ઩ ભા઱ખું ઩રયમળષ્ટ-૧ ઄ને ઩રયમળષ્ટ-૨ અ વાથે વાભેર છે . મળથત
઄મધકાયી જે તે કે વની જરૂરયમાત ઄નુવાય તેભાં પે યપાય કયી ળકળે.
ગુજયાતના યાજમ઩ારશ્રીના શુકભથી ઄ને તેભના નાભે,

( મ઩નામકન વુથાય )
વંમુક્ત વમચલ ( ત઩ાવ )
વાભાન્મ લશીલટ મલબાગ,
ગુજયાત વયકાય.
મફડાણ: એનેક્ષય-૧ ઄ને ૨.
નકર યલાના:-
પ્રમત,
* ભાન. યાજમ઩ારશ્રીના ઄ગ્ર વમચલશ્રી, યાજબલન, ગાંધીનગય.
- ભાન. ભુખ્મભંત્રીશ્રીના ઄ગ્ર વમચલશ્રી, વમચલારમ, ગાંધીનગય.
- વલે કે મફનેટ ભંત્રીશ્રી/યાજ્મ કક્ષાના ભંત્રીશ્રીઓના ઄ંગત વમચલશ્રી, વમચલારમ, ગાંધીનગય.
- ભુખ્મ વમચલશ્રીના નામફ વમચલશ્રી, વમચલારમ, ગાંધીનગય.
* યમજથટર ાયશ્રી, ગુજયાત શાઇકોટગ , વોરા યોડ, ઄ભદાલાદ.
* વમચલશ્રી, ગુજયાત મલધાનવબા વમચલારમ, ગાંધીનગય.
* વમચલશ્રી, ગુજયાત જાશે ય વેલા અમોગ, ઄ભદાલાદ.
* વમચલશ્રી, ગુજયાત ભુલ્કી વેલા રટર બ્મુનર, ગાંધીનગય.
* વમચલશ્રી, ગુજયાત તકે દાયી અમોગ, ગાંધીનગય.
* વમચલશ્રી, ગુજયાત ઩ંચામત વેલા ઩વંદગી ભંડ઱, ઄ભદાલાદ.
* વમચલશ્રી, ગૌણ વેલા ઩વંદગી ભંડ઱, ગાંધીનગય.
* વમચલશ્રી, ગુજયાત ભારશતી અમોગ, ગાંધીનગય.
- વમચલારમના વલે મલબાગો.
- વલે ખાતાના લડાઓ/કચેયીના લડાઓ.
- એકાઈન્ટ જનયરશ્રી, ઄ભદાલાદ/ગાંધીનગય.
- ઩ગાય ઄ને રશવાફી ઄મધકાયીશ્રી, ઄ભદાલાદ/ગાંધીનગય.
- ઩ેનર ઩યના મનલૃત્ત ઄મધકાયીશ્રીઓ(નાભ જોગ)
- વી.અઆ.ઓ., વા.લ.મલ., વમચલારમ, ગાંધીનગય, ઠયાલ લેફવાઆટ ઩ય ભુકલાની મલનંતી વશ.
- મલમળષ્ટ પાઆર.
* ઩ત્ર દ્વાયા.
એનેક્ષય-૧

(પ્રાથમભક ત઩ાસ અહે લારભાાં કઇ કઇ ફાફતો આલયી રેલાની યહે ળે તે અાંગેનો ભાગગદળગક નભૂનો)

 આભુખ:-

઄યજદાયશ્રી___________ની તાયીખ________ ની યજૂ અત ઩યત્લે પ્રાથમભક ત઩ાવ ક્માયે


઄ને કોના ભાયપતે(જેના ભાયપતે ત઩ાવ વોં઩લાભાં અલેર શોઆ તે એજન્વીનું નાભ) વોં઩લાભાં અલી
તેની મલગત

 પ્રાથમભક ત઩ાસ સોંપ્મા ફાદ અયજદાયશ્રીની પરયમાદ અયજી ઩યત્લે કયે ર કામગલાહીની મલગતો:-

઄યજદાયના રીધેરા મનલેદનની મલગત, પ્રાથમભક ત઩ાવ વભમે જરૂયી યે કડગ /઩ુયાલા જે તે વંફંમધત
કચેયી/વત્તામધકાયી ઩ાવે ભે઱લલા ઄ંગે કયે ર કામગલાશીની મલગત,વંફંમધત અક્ષેમ઩ત
઄મધકાયી/કભગચાયીનું મનલેદન, થથ઱ ત઩ાવ કયી શોમ તો ઄યજદાય તથા વફંમધત
઄મધકાયી/કભગચાયી ને વાથે યાખી રીધેર મનલેદન તથા યોજકાભ ની મલગત લગેયે...

 પ્રાથમભક ત઩ાસ અમધકાયીશ્રીના ભુદ્દાલાય અમબપ્રામની મલગતો:-

઄યજદાયશ્રીની પરયમાદભાં યજૂ થમેર ભુદ્દા/ભુદ્દાઓ, તેના વંરગ્ન તભાભ દથતાલેજ ઄ને તે ઩યત્લે
પ્રાથમભક ત઩ાવ ઄મધકાયીશ્રીના ભુદ્દાલાય ઄મબપ્રામની મલગતો

 પ્રાથમભક ત઩ાસભાાં જલાફદાય જણામેર અમધકાયી/કભગચાયી અને તેઓના ઩ક્ષે થમેર ક્ષમતની મલગતો:-

અ વાથે વાભેર ઄નેક્ષય-૨ ભુજફ છે .

સહી/-

સ્થ઱ :-

તાયીખ :- (પ્રા.ત. કયનાય અમધકાયીનુાં નાભ)

પ્રા.ત. કયનાય અમધકાયીનો હોદ્દો


એનેક્ષય-૨
જલાફદાયી ઩ત્રક
(Incumbency Chart)

જલાફદાય વંફંમધત અક્ષેમ઩તના ઩ક્ષે ક્ષમત વંદબગભાં જે ક્ષમત/ફનાલ ક્ષમત ઄ન્લમે ક્ષમતને વભથગન અ઩તાં ક્ષમતને
઄મધકાયી/ થમેરી થમેર કૂ ર ઄ંગે જલાફદાય છે વયકાયશ્રીના જે મનમભો, દથતાલેજી ઩ુયાલા વભથગન
઩ેટા
કભગચાયી નું ઩ુરૂ ક્ષમત/ક્ષમતઓને નાણાકીમ તે ક્ષમત/ફનાલની ઠયાલો, ઩રય઩ત્રો અ઩તા
કચેયી/ (રાગુ ઩ડતા દથતાલેજી
નાભ, શોદ્દો ઄ને ટૂં કભાં થ઩ષ્ટ ઄ને નુકવાનની ચોકકવ તાયીખ લગેયેના કમા મનમભ- વાક્ષીઓ
઩ુયાલાની વંફંમધત ઩ાન
લમ મનલૃમત્ત ની કચેયી/ ચોકકવ (Distinct યકભ તે ઄ને/઄થલા કઆ જોગલાઆનો બંગ ના નાભ
નંફય વાથેની થ઩ષ્ટ
તાયીખ મલબાગનું specific & Precise) નુકવાન ક્ષમતનો થમેર છે તે ચોકકવ ઄ને
મલગતો અ઩લી.)
નાભ ઄ને અયો઩નું થલરૂ઩ વંદબગભાં વભમગા઱ો (જુ દા મનમભો/જોગલાઆઓ શોદ્દો
તેભાં અ઩ીને દળાગલલી અક્ષેમ઩તની જુ દા શોદ્દા જોગ દળાગલલી
અક્ષેમ઩ત (જુ દા જુ દા શોદ્દા જોગ નાણાકીમ ક્ષમત થમેરી શોમ
નો ક્ષમત થમેરી શોમ તો જલાફદાયીનું તો દયે ક શોદ્દા જોગ
પયજગા઱ો દયે ક શોદ્દા જોગ પ્રભાણ ઄ને ક્ષમતનો
ક્ષમતઓ ઄રગ યકભ વભમગા઱ો ઄રગ
઄રગ દળાગલલી) દળાગલલો)

(૧) (ય) (૩) (૪) (૫) (૬) (૭) (૮)

સ્થ઱ :- સહી/-
તાયીખ :- (પ્રા.ત. કયનાય અમધકાયીનુાં નાભ)
પ્રા.ત. કયનાય અમધકાયીનો હોદ્દો

ખાસ નોંધ:- દથતાલેજી ઩ુયાલાભાં યોજકાભને દથતાલેજી ઩ુયાલા તયીકે રીધેર શોમ તો તે ઈ઩ય વશી કયનાય અક્ષેમ઩ત મવલામના કભગચાયીઓને વાક્ષી તયીકે કોરભ નં.૮ ભાં દળાગલલા.

You might also like